#nightcerfuew
Explore tagged Tumblr posts
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
કોરોના નો નવો વેરિયન્ટ ઓમિક્રોન ના પગલે ગુજરાત સરકારનો નિર્ણય. રાજ્યના ૮ મહાનગરોમાં કરફ્યુ સમયમાં કરાયો ફેરફાર તા.૨૫ ડિસેમ્બર થી રાત્રિના ૧૧ થી સવારના ૫ વાગ્યા સુધી રહેશે કરફ્યુ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં રાત્રિના ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુ રહેશે #rajkot #Ahmedabad #vadodara #surat #bhavnagar #Gandhinagar #junagadh #jamnagar #nightcerfuew #omicronvariant #COVID19 #styesafe #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #gujaratgovernment https://www.instagram.com/p/CX5f-19sh57/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આઠ મનપામાં રાત્રિ કર્ફયૂ યથાવત રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી યથાવત 31 ડિસે.સુધી ગાઇડલાઇનનો થશે અમલ સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખી તંત્રનો નિર્ણય #rajkot #jamnagar #Ahmedabad #vadodara #surat #Gandhinagar #bhavnagar #junagadh #nightcerfuew #31stdecember #gujarat #marugujarat #aapnugujarat #newguidelines #gujaratgovernment #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CXS52A3v-JZ/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત સરકારે દિવાળી અને નૂતનવર્ષ દરમિયાન રાત્રી કર્ફ્યુંમા રાહત સાથે બીજા કેટલાક મહત્વના નિર્ણયો સાથે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડવામા આવ્યું... રાત્રી કર્ફ્યુંમા ૨ કલાક ની રાહત ૩૦ ઓકટોબર થી ૩૦ નવેમ્બર સુધી રાત્રે ૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી રહેશે 100% સાથે સિનેમા હોલ ચાલુ રાખી શકાશે નૂતન વર્ષ નિમિતે 400 લોકો સાથે કાર્યક્રમ યોજી શકાશે કોરોના ગાઈડ લાઈન નું ચુસ્તપણે અમલ કરવાનું રહેશે #happydiwali #happynewyear #festival #festiwal #holidays #enjoyment #happy #gujaratgovernment #newguidelines #nightcerfuew #rajkot #Ahmedabad #vadodara #surat #bhavnagar #jamnagar #Gandhinagar #junagadh #ILOVE_RAJKOT03 #instagram #newspage #news #follow #morehashtags #moreupdates . . . . . @ilove_rajkot03 https://www.instagram.com/p/CVlXWb7Mwxe/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ આઠ મહાનગરોમા રાત્રી કર્ફ્યું એક મહિનો વધું લંબાવ્યો હવે 10 નવેમ્બર સુધી લાગુ રહેશે રાત્રી કર્ફ્યું રાત્રે 12 થી સવારે 6 સુધી અમ��ાવાદ રાજકોટ જામનગર જુનાગ��� ભાવનગર ગાંધીનગર સુરત વડોદરા આ મહાનગરો રાત્રી કર્ફ્યું અમલ કરાવવાશે #rajkot#amdavad #surat #jamnagar #junagadh #bhavnagar #vadodara #Gandhinagar #nightcerfuew #cmbhupendrapatel #cmogujarat #saurashtra #gujarat #news #newspage #ILOVE_RAJKOT03 #follow #moreupdates https://www.instagram.com/p/CUy0L4foEUi/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આ વર્ષે પણ નવલા નોરતાના દાંડિયારાસ મોટા પાયે નહી યોજાય ગુજરાત સરકાર ની નવી ગાઈડ લાઈન... ➡️ ગુજરાત રાજ્યમા શેરી ગરબા ને શરતો ને આધીન મંજુરી ➡️ ૪૦૦ લોકો સાથે શેરી ગરબા યોજી શકાશે ➡️ પાર્ટી પ્લોટમા કે ક્લબમા દાંડિયા રાસ યોજવાની પરવાનગી આપવામા આવી નથી ➡️ સાથે સાથે આઠ મહાનગરોમા રાત્રી કર્ફ્યું મા પણ એક કલાકની રાહત મળી ➡️ રાત્રી કર્ફ્યું 25/09/2021 થી 10/10/2021 સુઘી રાત્રી કર્ફ્યું રાત્રે 12 વાગ્યે શરૂ થશે અને સવારે 6 વાગ્યા સુધી રેહશે ➡️ રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત જામનગર જૂનાગઢ વડોદરા ભાવનગર આ આઠ મહાનગરો મા રાત્રી કર્ફ્યું અમલ કરાવવામા આવશે ➡️ દશેરા શરદપૂનમ ની ઉજવણી અને લગ્ન પ્રસંગો માટે 400 લોકો સાથે યોજી શકાશે ➡️ જાહેર બાગ બગીચા હવે રાત્રી ના 10 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે ➡️ હોટલ અને રેસ્ટોરન્ટમા રાત્રી ના 10વાગ્યા સુઘી 75% ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજુરી આપી છે #rajkot #amdavad #jamnagar #junagadh #Vadodara #Gandhinagar #bhavnagar #surat #news #newguidelines #navratri2021 #navlanorta #happynavratri #hotel #restaurant #gardan #nightcerfuew #cmogujarat #cmbhupendrapatel #saurashtra #gujarat #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CUO0_-wo1G7/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત રાજયના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં કર્ફ્યૂ લંબાવાયો રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી #rajkot #surat #ahemdabad #Vadodara #Gandhinagar #bhavnagar #junagadh #jamnagar #nightcerfuew #gujaratgovernment #cmvijayrupani #COVID19 #corona #styesafe #wearamask😷 #handwash #saurashtra #gujrat #gujratnews #instagram #instagaram (at Gujrat) https://www.instagram.com/p/CSmXFYECTmH/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નિર્ણયો. રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા તા.૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવ��ામાં આવી. આ રાત્રિ કરફયુની મુદત તા.ર૦ જુલાઇ-ર૦ર૧ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. તા.ર૦ જુલાઇ ર૦ર૧થી રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. તા.ર૦ જુલાઇ ર૦ર૧થી પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. વોટર પાર્કસ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જીસમાંથી મુક્તિ.માત્ર ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવામાં આવશે. #gujaratgovernment #nightcerfuew #cmvijayrupani #rajkot #ahmedabad #surat #vadodara #bhavnagar #jamnagar #gandhinagar #junagadh #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CRarhs9sr_-/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ યથાવત. રાજકોટ,અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. 10 જુલાઇ રાત્રે 10 વાગ્યાથી 20 જુલાઇ સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે. લગ્ન પ્રસંગ માટે 150 વ્યક્તિઓ માટે મંજૂરી. શાળા-કોલેજની પરીક્ષાઓ ગાઈડલાઈન સાથે યોજી શકાશે. ધોરણ-9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારના કોચિંગ-ટયૂશન કલાસીસ 50% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. #gujaratgovernment #gujarat #nightcerfuew #rajkot #ILOVE_RAJKOT03 #instagram #saurashtra #rudukathiyawad (at Gujarat) https://www.instagram.com/p/CRE1j9zskts/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. આજથી એસટી બસને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ. કરફ્યુમાં પણ શહેરોમાં પ્રવેશી શકશે બસ. #gsrtc #bus #gujaratgovernment #ILOVE_RAJKOT03 #rudurajkot #rudukathiyawad #saurashtra #gujrat #cmogujarat #cmvijayrupani #rajkotcity #hashtags #hastag #instagram #instagramfollower #instalook #rajkotinstagram🔝 #rajkotinstagram #rajkotdistrict #nightcerfuew (at Gujrat) https://www.instagram.com/p/CQsu536sNr3/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજ્યમાં ૧૧ જૂનથી ૨૬ જૂન સુધી નવા દિશા નિર્દેશ જાહેર. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ��ાલુ રાખી શકાશે. ટેક અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. ➡️રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન થી 26 જૂન સુધી રાત્રે 9:00થી સવારે 6:00 વાગ્યા સુધી અમલ રહેશે. ➡️ તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. ➡️વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦% સાથે અને બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે . ➡️જીમ્નેશિયમ ૫૦% કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહે���ે ➡️રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી ➡️રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. ➡️રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ➡️શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે . #gujaratgovernment #cmvijayrupani #nightcerfuew #staysafe #ILOVE_RAJKOT03 #cmogujarat #ragilurajkot #rajkoticity #rajkotinstagram #rajkotdistrict #rajkotfightscorona #rajkotian_gujjuu #trending #foryoupage #foryou #followforfollowback (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CP5qvv4nvRa/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
વ્યાપાર ધંધા માટે સમય મર્યાદામાં થોડી વધુ છૂટછાટ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા ,શોપિંગ કોમ્પલેક્ષ,હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર ,માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે. #gujaratgovernment #cmvijayrupani #rajkot #nightcerfuew #ILOVE_RAJKOT03 #gujarat #ragilurajkot #rajkotinstagram #rajkotion #trending #instagram #foryoupage #foryou #cmogujarat #styesafe #stayhome #wearamask😷 #maskhaimazaaknahi😷 https://www.instagram.com/p/CPn2RMmDK-s/?utm_medium=tumblr
0 notes