#rajkotian_gujjuu
Explore tagged Tumblr posts
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયુબેલી હેડવર્કથી જતી જંકશન તરફની મેઇન લાઇન હોસ્પિટલ ચોક બ્રિજનાં કામને કારણે બાયપાસ નવી ડી.આઇ. પાઇપ લાઇનનાં જોડાણ કામગીરી સબબ તા.૩૦/૦૫/૨૦૨૧, રવિવારનાં રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત જયુબેલી હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારો વોર્ડ નં.૩ પાર્ટ અને વોર્ડ નં.ર પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે. #rajkotmunicipalcorporation #rajkot #ILOVE_RAJKOT03 #gujarat #waterline #water #rajkotcity #ragilurajkot #rajkotinstagram #rajkotian_gujjuu (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CPcv_7UD0Xp/?utm_medium=tumblr
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Beauty of India🇮🇳 #realindia #realindian #realindians #kishanshikshapatra#rajkot #rajkot_instagram #rajkotian #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkotnews #rajkot_city #rajkotgujrat #rajkotcityblog #rajkotgujarat #rajkot_model #rajkot_instagram__ #rajkotian_gujjuu #kishanshikshapatra #ourrajkot #truecoloursofindia #bestindianphotography #india_gram #indiatravel (at Rajkot-Junagadh Highway) https://www.instagram.com/p/CEnnQiFJ8GE/?igshid=3tz4405ibx65
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટ :- તારીખ ૨૭-૦૫-૨૦૨૧, ગુરૂવાર ના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ઢેબર રોડના વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ), અને ગોંડલ રોડના ( વોર્ડ નં ૭ પાર્ટ અને ૧૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. રાજકોટ મહાનગરપાલિકા ના વોટર વર્કસ સેન્ટ્રલ ઝોન અંતર્ગત ભાદર પાણી પુરવઠા યોજનાના રીબડા ફિલ્ટર પ્લાન્ટ પર ક્લેરીફાયરની સફાઇ તથા ઇલે./સિવિલ વિભાગ દ્વારા પ્રીમોન્સુન મેઇન્ટેનન્સની કામગીરી સબબ તા. ૨૭-૦૫-૨૦૨૧, ગુરૂવારે ઉપર મુજબના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. #rajkotmunicipalcorporation #waterissues #rajkot #rajkotian #ILOVE_RAJKOT03 #gujarat #rajkotcity #rajkotian_gujjuu #rajkotinstagram #rajkotdistrict #waterline #water https://www.instagram.com/p/CPSqnlmjsYf/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે ભાનુબેન સોરાણીની વરણી. મનપામાં કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે આપ્યું સ્થાન. મનપામાં 72 બેઠકમાંથી ભાજપ પાસે 68 અને કોંગ્રેસની માત્ર 4 સીટ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજકોટ મનપાના નવા વિપક્ષી નેતાની નિમણૂક કરી. #rajkotmunicipalcorporation #rajkot #ilove_rajkot03 #gujarat #rajkotdistrict #rajkotcity #rajkotinstagram #rajkotian_gujjuu https://www.instagram.com/p/CPSqUWojSlQ/?utm_medium=tumblr
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
સ્માર્ટ સિટી રાજકોટ🤔🤫 👉Be the Change what you want to see in other Water clogging problem DM me to join citizen journalism. 👆🇮🇳 #rajkot #rajkot_instagram #rajkotian #rajkotians #rajkotcity #rajkotpolice #rajkotinstagram #rajkotnews #rajkotmunicipalcorporation #rajkotcitypolice #rajkot_city #rajkotgujrat #rajkotcityblog #rajkotgujarat #rajkot_model #rajkot_instagram__ #rajkotian_gujjuu #electionmanifesto #improperdrainage #drainagesystem #drainagemassage #drainage #taxindia #kishanshikshapatra (at Umiya Circle 150Ft Ring Road Rajkot) https://www.instagram.com/p/CEiat1LpSyD/?igshid=83oe4gdg77rf
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
તમને રંગીલું રાજકોટ ગમે કે ના ગમે ? Existing Situation..રંગીલું રાજકોટ🤔🤫 I don't know WHY we paying tax? #rajkot #rajkot_instagram #rajkotian #rajkotians #rajkotcity #rajkotpolice #rajkotinstagram #rajkotnews #rajkotmunicipalcorporation #rajkotcitypolice #rajkot_city #rajkotgujrat #rajkotcityblog #rajkotgujarat #rajkot_model #rajkot_instagram__ #rajkotian_gujjuu #electionmanifesto #improperdrainage #drainagesystem #drainagemassage #drainage #taxindia (at Umiya Chock) https://www.instagram.com/p/CEJoyrKpQha/?igshid=19nwg7sgf0701
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજ્યમાં ૧૧ જૂનથી ૨૬ જૂન સુધી નવા દિશા નિર્દેશ જાહેર. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેક અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. ➡️રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન થી 26 જૂન સુધી રાત્રે 9:00થી સવારે 6:00 વાગ્યા સુધી અમલ રહેશે. ➡️ તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. ➡️વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦% સાથે અને બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે . ➡️જીમ્નેશિયમ ૫૦% કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે ➡️રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી ➡️રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્ય��દામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. ➡️રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ➡️શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે . #gujaratgovernment #cmvijayrupani #nightcerfuew #staysafe #ILOVE_RAJKOT03 #cmogujarat #ragilurajkot #rajkoticity #rajkotinstagram #rajkotdistrict #rajkotfightscorona #rajkotian_gujjuu #trending #foryoupage #foryou #followforfollowback (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CP5qvv4nvRa/?utm_medium=tumblr
0 notes
kishan-shikshapatra · 4 years ago
Video
તમને રંગીલું રાજકોટ ગમે કે ના ગમે ? Existing Situation..રંગીલું રાજકોટ🤔🤫 Water clogging problem #rajkot #rajkot_instagram #rajkotian #rajkotians #rajkotcity #rajkotpolice #rajkotinstagram #rajkotnews #rajkotmunicipalcorporation #rajkotcitypolice #rajkot_city #rajkotgujrat #rajkotcityblog #rajkotgujarat #rajkot_model #rajkot_instagram__ #rajkotian_gujjuu #electionmanifesto #improperdrainage #drainagesystem #drainagemassage #drainage #taxindia #kishanshikshapatra (at Umiya Circle 150Ft Ring Road Rajkot) https://www.instagram.com/p/CEgRpLjpRIt/?igshid=oqh0wqzdow1z
0 notes
kishan-shikshapatra · 4 years ago
Video
રંગીલું રાજકોટ🤔🤫 Water clogging problem #rajkot #rajkot_instagram #rajkotian #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkotnews #rajkotmunicipalcorporation #rajkotcitypolice #rajkot_city #rajkotgujrat #rajkotcityblog #rajkotgujarat #rajkot_model #rajkot_instagram__ #rajkotian_gujjuu #electionmanifesto #improperdrainage #drainagesystem #drainagemassage #drainage #taxindia #kishanshikshapatra (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CES9pHUJdxm/?igshid=96nv8hv1t6km
0 notes
kishan-shikshapatra · 4 years ago
Video
તમને રંગીલું રાજકોટ ગમે કે ના ગમે ? Existing Situation..રંગીલું રાજકોટ🤔🤫 Water clogging problem #rajkot #rajkot_instagram #rajkotian #rajkotians #rajkotcity #rajkotpolice #rajkotinstagram #rajkotnews #rajkotmunicipalcorporation #rajkotcitypolice #rajkot_city #rajkotgujrat #rajkotcityblog #rajkotgujarat #rajkot_model #rajkot_instagram__ #rajkotian_gujjuu #electionmanifesto #improperdrainage #drainagesystem #drainagemassage #drainage #taxindia #kishanshikshapatra (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CEQjj61pKh7/?igshid=1873j544jwdr5
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Evening shot😍 #eveningshot #eveningshots #eveningshots🌇 #eveningshot📷 #eveningshot🌇 #goodeveningworld #goodeveningpost #goodevening #goodevening❤ #goodevenings #goodeveningpost🌅 #rajkotdiaries #rajkot_instagram #rajkotian #rajkotphotography #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkot_gujarat #rajkotian_gujju #rangilurajkot #ourrajkot #rajkotdairies❤️ #rajkotian_gujjuu #rajkotiann #superevening #kishanshikshapatra — view on Instagram https://ift.tt/31GUTvl
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Evening shot😍 #eveningshot #eveningshots #eveningshots🌇 #eveningshot📷 #eveningshot🌇 #goodeveningworld #goodeveningpost #goodevening #goodevening❤ #goodevenings #goodeveningpost🌅 #rajkotdiaries #rajkot_instagram #rajkotian #rajkotphotography #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkot_gujarat #rajkotian_gujju #rangilurajkot #ourrajkot #rajkotdairies❤️ #rajkotian_gujjuu #rajkotiann #superevening #kishanshikshapatra — view on Instagram https://ift.tt/2RAEWS5
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Evening shot😍 #eveningshot #eveningshots #eveningshots🌇 #eveningshot📷 #eveningshot🌇 #goodeveningworld #goodeveningpost #goodevening #goodevening❤ #goodevenings #goodeveningpost🌅 #rajkotdiaries #rajkot_instagram #rajkotian #rajkotphotography #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkot_gujarat #rajkotian_gujju #rangilurajkot #ourrajkot #rajkotdairies❤️ #rajkotian_gujjuu #rajkotiann #superevening #kishanshikshapatra https://www.instagram.com/p/CFR5wjeJFMU/?igshid=2f48enn1vdl
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Evening shot😍 #eveningshot #eveningshots #eveningshots🌇 #eveningshot📷 #eveningshot🌇 #goodeveningworld #goodeveningpost #goodevening #goodevening❤ #goodevenings #goodeveningpost🌅 #rajkotdiaries #rajkot_instagram #rajkotian #rajkotphotography #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkot_gujarat #rajkotian_gujju #rangilurajkot #ourrajkot #rajkotdairies❤️ #rajkotian_gujjuu #rajkotiann #superevening #kishanshikshapatra — view on Instagram https://ift.tt/3iG48Cu
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Evening shot😍 #eveningshot #eveningshots #eveningshots🌇 #eveningshot📷 #eveningshot🌇 #goodeveningworld #goodeveningpost #goodevening #goodevening❤ #goodevenings #goodeveningpost🌅 #rajkotdiaries #rajkot_instagram #rajkotian #rajkotphotography #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkot_gujarat #rajkotian_gujju #rangilurajkot #ourrajkot #rajkotdairies❤️ #rajkotian_gujjuu #rajkotiann #superevening #kishanshikshapatra (at Rajkot Gujrat) https://www.instagram.com/p/CFPUic5JdkX/?igshid=xi08zg79cl28
0 notes
kishan-shikshapatra · 4 years ago
Photo
Tumblr media
Pure Evening shot😍 --> No Editing #eveningshot #eveningshots #eveningshots🌇 #eveningshot📷 #eveningshot🌇 #goodeveningworld #goodeveningpost #goodevening #goodevening❤ #goodevenings #goodeveningpost🌅 #rajkotdiaries #rajkot_instagram #rajkotian #rajkotphotography #rajkotians #rajkotcity #rajkotinstagram #rajkot_gujarat #rajkotian_gujju #rangilurajkot #ourrajkot #rajkotdairies❤️ #rajkotian_gujjuu #rajkotiann #superevening #kishanshikshapatra — view on Instagram https://ift.tt/3ioardH
0 notes