#cmvijayrupani
Explore tagged Tumblr posts
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ₹.80 કરોડથી વધુના ખર��ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ 1. વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, 2. ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને 3.છત્રાલ- પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રી કિરીટ સોલંકી, સાંસદશ્રી નરહરી અમીન, સહિત ધારાસભ્યશ્રીઓ,SGVPના સંતશ્રીઓ સહિત હોદ્દેદારો,મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. #ahemdabadcity #ahemdabad #amitshah #cmvijayrupani #nitinbhaipatel #pradipsinhjadeja #brij #opening #ilove_Rajkot03 #Gujarat #trending #foryoupage #foryou #grow #growthepage #creative #instagram #likeforlikes (at Ahmedabad, India) https://www.instagram.com/p/CQYj1IEjwMc/?utm_medium=tumblr
1 note · View note
medicircle-blog · 5 years ago
Photo
Tumblr media
Gujarat CM Mr Vijay Rupani inaugurates new hostel for MMC students #Gujarat #CMVijayRupani #inaugurated #hostel #medicircle https://bit.ly/2N5npQ0 https://www.instagram.com/p/B7FojxEpRlM/?igshid=13tsrt6i98hps
0 notes
chaitanyabharatnews · 5 years ago
Text
गुजरात : हेलमेट पहनने से मेकअप बिगड़ता, शोकसभा में जाने में दिक्कत होती, इसलिए सरकार ने अनिवार्यता हटाई
Tumblr media
चैतन्य भारत न्यूज गांधीनगर. बुधवार से गुजरात में हेलमेट लगाने की अनिवार्यता के नियम को खत्म कर दिया है। इतना ही नहीं बल्कि गुजरात सरकार ने बाइक या स्कूटर पर तीन लोगों को बैठने की भी छूट दे दी है। गुजरात के मुख्यमंत्री विजय रूपाणी ने ट्वीट कर इसकी जानकारी दी थी, जिसके बाद पूरे देश में हलचल मच गई। हर कोई यह जानना चाहता था कि रूपाणी सरकार ने आखिर क्यों केंद्र सरकार के इस नियम को खत्म कर दिया? (adsbygoogle = window.adsbygoogle || ).push({}); हेलमेट से प्रतिबंध हटाने के फैसला जनहित में विजय रूपाणी ने अपने ट्वीट में हेलमेट से प्रतिबंध हटाने के फैसले को जनहित में बताया है। राज्य सरकार का कहना है कि, पिछले कई दिनों से उन्हें कई दोपहिया वाहन चालकों के हेलमेट पहने को लेकर प्रतिवेदन मिल रहे थे, जिसके बाद मंत्रिमंडल ने इसे हटाने का फैसला किया। फैसले के मुताबिक, राज्य सरकार ने नगर निगम या नगरपालिका क्षेत्रों के अंदर हेलमेट पहने के नियम की अनिवार्यता को समाप्त कर दिया गया है। हालांकि, सरकार ने यह साफ किया है कि राजमार्गों, बाहरी इलाकों और ग्रामीण क्षेत्रों में दोपहिया वाहन चालकों के लिए हेलमेट पहनना जरूरी रहेगा। ગુજરાત સરકારનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય. હવે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે નહિ. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે નહિ. સ્ટેટ અને નેશનલ હાઇવે તથા એપ્રોચ રોડ પર હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. — Vijay Rupani (@vijayrupanibjp) December 4, 2019 हेलमेट न पहनने को लेकर लोगों ने दिए अजीबोगरीब तर्क- शादी समारोह में हेलमेट से परेशानी होती है। इससे मेकअप खराब हो जाता है। साथ ही और भी कई शुभ अवसरों पर जाते समय इससे दिक्कत होती है। श्मशान या शोकसभा में जाना हो, या फिर अर्थी को कंधा देते समय हेलमेट लेकर खड़े रहना पड़ता है। यह बहुत खराब लगता है। भयंकर गर्मी में हेलमेट पहनने से पसीना बहुत आता है। सब्जी लेने जाएं तो हेलमेट संभालना मुश्किल हो जाता है। हेलमेट पहनने के कारण बगल या पीछे से आने वाले वाहनों का हॉर्न सुनाई नहीं देता। इससे दुर्घटना का खतरा और ज्यादा बढ़ जाता है। हेलमेट पहनकर पीछे देखते समय दुर्घटना हो सकती है। सोशल मीडिया पर हेलमेट के नियम को लेकर लोगों ने नाराजगी जताई थी। 2018 में 1500 लोगों की जान गई रिपोर्ट के मुताबिक, गुजरात में साल 2018 में हेलमेट न पहनने के कारण 1500 लोगों क�� जान गई थी। इससे पहले साल 2017 में हेलमेट न पहनने के कारण 6068 दुर्घटनाएं हुई थीं, जिनमें 2190 लोगों की मौत हुई। 87% लोग जो दुर्घटना के शिकार हुए वे हेलमेट नहीं पहनने थे। कई मंत्री हुए असहमत गुजरात सरकार के इस निर्णय से राज्य के कई मंत्री असहमत भी हुए। उनका तर्क है कि शहरों में भी हेलमेट के कारण जान बच सकती है। कुछ मंत्रियों ने तो इतना तक कह दिया कि, कांग्रेस प्रेरित अभियान के कारण सरकार को दबाव में नहीं आना चाहिए। हालांकि, हेलमेट से प्रतिबंध हटाते समय सरकार ने भी माना है कि सड़क दुर्घटना में हेलमेट सिर की सुरक्षा के लिए बहुत जरूरी है। ये भी पढ़े... गुजरात : हेलमेट न लगाने और 3 सवारी बैठाने पर नहीं लगेगा जुर्माना, सरकार ने कम किए अन्य सभी भारी-भरकम जुर्माने अब हेलमेट न पहनने से ज्यादा महंगा पड़ेगा सड़कों पर कचरा फेंकना, भरना पड़ेगा इतना जुर्माना! दिल्ली में कटा सबसे बड़ा ट्रैफिक चालान, भगवान राम ने भरा लाखों रुपए जुर्माना 15 हजार की स्कूटी पर आखिर कैसे लगा 23 हजार रुपए का जुर्माना? जानिए Read the full article
0 notes
bignewshindi · 4 years ago
Photo
Tumblr media
Rajkot : Covid-19 अस्पताल के आईसीयू में लगी आग, 5 मरीजों की मौत, मचा हाहाकार... #cmvijayrupani #covid-19 #died #gujarat #gujaratfire #hospital #icu #patients #rajkot
0 notes
headlinehindi · 4 years ago
Photo
Tumblr media
गुजरात: वडोदरा के पास दो ट्रकों की टक्कर में 11 की मौत, पीएम मोदी और सीएम रुपाणी ने जताया शोक दो ट्रकों की जोरदार टक्कर हुई| इस हादसे में 11 लोगों की मौत हुई #gujrat#vadodara #waghodiacrossinghighway #11death#17injured #pmmodi#cmvijayrupani http://www.headlinehindi.com/others-news-hindi/gujarat-11-killed-and-17-injured-incollision-between-two-trucks-at-waghodia-crossing-highway-in-vadodara/?feed_id=21184&_unique_id=5fb4ba54052c6
0 notes
the24times · 4 years ago
Photo
Tumblr media
प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को दो दिवसीय दौरे पर अहमदाबाद पहुंचे। गुजरात पहुंचने पर पीएम मोदी सबसे पहले गांधीनगर में पूर्व मुख्यमंत्री केशुभाई पटेल के घर पहुंचे और उनको श्रद्धांजलि दी। बता दें कि केशुभाई पटेल का गुरुवार को निधन हो गया था। पीएम मोदी दो दिवसीय दौर के दौरान केवडिया और अहमदाबाद के बीच समुद्री विमान सेवा सहित कई परियोजनाओं की शुरुआत करने का कार्यक्रम है। मुख्यमंत्री विजय ���ूपाणी और प्रदेश भाजपा अध्यक्ष सी आर पाटिल सहित कई नेताओं ने हवाई अड्डे पर प्रधानमंत्री का स्वागत किया। मार्च में कोरोना वायरस संक्रमण के फैलने के बाद से मोदी का अपने गृह राज्य गुजरात का यह पहला दौरा है। #PMNarendraModi #Gujarat #StatueofUnity #SeaPlaneService #CMVijayRupani #The24Times — view on Instagram https://ift.tt/3eanPRn
0 notes
janmanindia-blog · 4 years ago
Text
- ટેસ્ટ ઇઝ બેસ્ટઃ રાજ્યના નાગરિકોમાં જાગૃતિ લાવવા CM રૂપાણીએ કરાવ્યો કોરોના ટેસ્ટ, રિપોર્ટ આવ્યો નેગેટિવ
#gujarat #cmvijayrupani #coronatest #negative
0 notes
yekyaharamipanahai-blog · 7 years ago
Link
#Padmavat #movie #sanjayleelabhansali #deepikapadukone #पदमावत #फिल्म #संजयलीलाभंसाली #दीपिकापादुकोण #IndiaNewsinHindi #LatestIndiaNewsUpdates #Padmavatban #Gujarat #padmavaticontroversy #CMVijayRupani #Rajasthan #VasundharaRaje #mp #पद्मावतबैन #गुजरात #पद्मावतीकॉन्ट्रोवर्सी #मुख्यमंत्रीविजयरूपाणी #राजस्थान
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત નું ગૌરવ..... અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ શ્રી મૈત્રી પટેલને અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. ઓલપાડના શેરડી ગામના મૂળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત શ્રી કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રીએ સુરતમાં ધોરણ બારનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કુલ 18 માસની પાઈલોટની તાલીમ માત્ર 11 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું 19 વર્ષની વયે લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી. @vijayrupanibjp #pilot #youngest #surat #olpad #farmers #america #trending #proudindian #gujrat #gujarat #cmvijayrupani #maitripatel #proud #congratulations #fly #your #dreams #ILOVE_RAJKOT03 (at Olpad, Gujarat, India) https://www.instagram.com/p/CTh5J25C84C/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ટોક્યો પેરાલિમ્પિક : ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ... ટોક્યો પેરાલિમ્પિક 2020 માં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ગુજરાતના ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવિના પટેલ અને તેમના માતા-પિતા સાથે વીડિયો કોન્ફરન્સ સાથે વાત કરી અભિનંદન આપ્યા અને ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે #gujaratgovernment #mehsana #india #bhavinapatel #paralympics #tokyo2020 #praise4para #cheer4india #sportsindia #cmogujarat #cmvijayrupani #ILOVE_RAJKOT03 (at Mehsana Gujrat) https://www.instagram.com/p/CTMbMCMCjZj/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત રાજયના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં કર્ફ્યૂ લંબાવાયો રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી #rajkot #surat #ahemdabad #Vadodara #Gandhinagar #bhavnagar #junagadh #jamnagar #nightcerfuew #gujaratgovernment #cmvijayrupani #COVID19 #corona #styesafe #wearamask😷 #handwash #saurashtra #gujrat #gujratnews #instagram #instagaram (at Gujrat) https://www.instagram.com/p/CSmXFYECTmH/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફતે વાહનો માટે નવી સ્ક્રેપિંગ પોલીસી ગાંધીનગર ખાતે થી કરી જાહેર... ➡️ દેશના માર્ગો પર થી ૧૫ થી ૨૦ વર્ષ જૂના વાહનો હટાવવા આ નવી સ્ક્રેપિંગ પોલીસી મદદરૂપ થશે ➡️ 15 વર્ષ થી (2005) પેહલા ના જુના કોમર્શિયલ વાહનો ખાનગી વાહનો વ્યપારી વાહનો સરકારી વાહનો હશે તેને સ્ક્રેપ કરવામા આવશે ➡️ ખાનગી વાહનો ૨૦ વર્ષથી જૂના સ્ક્રેપિંગ માટે આપવાના રહેશે ➡️ આ નવી સ્ક્રેપીંગ પોલીસી 1 ઓક્ટોબર 2021 થી અમલીકરણ થશે ➡️ જૂની કાર સ્ક્રેપિંગ કરાવનાર ને નવી કાર ખરીદ તી વખતે કંપનીઓ 5% ડિસ્કાઉન્ટ આપવામા આવશે ➡️ નવી ગાડી ખરીદ્યા બાદ ત્રણ વર્ષ સુધી રોડ ટેક્સ પર 25% છુટ આપવામા આવી છે ➡️ નવી ગાડીની ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે કોઈપણ ફી નહીં લેવાય ➡️ વાહનોની ફિટનેસ માટે દરેક જિલ્લામાં ફિટનેસ સેન્ટર ખોલાશે ➡️ આ નવી પોલીસીનો લાભ લેવા ગ્રાહકે સ્ક્રેપિંગ સેન્ટરે જઈને ગાડી ની વેલ્યુ જાણવી પડશે ➡️ વાહનોનું રજિસ્ટ્રેશન ખતમ થતા જ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે ➡️ કચ્છ અને અલંગ મા સ્ક્રેપ વ્હીકલ પાર્ક બનાવવામાં આવશે ➡️ આ પોલીસી દ્વારા દેશમાં ૧૦ હજાર કરોડથી વધુ રોકાણ થશે અને હજારો રોજગારીની તકો ઉભી થશે8, ➡️ વાહનોના મેન્ટેનન્સ તથા રીપેરીંગ અને ઈંધણ ખર્ચમાં મોટો ઘટાડો થશે - પીએમ મોદી ➡️ નવા વાહનોની ટેકનોલોજી થી પર્યાવરણને પણ લાભ થશે ➡️ લોકોના આરોગ્યને થતું નુકસાન અટકશે #pmoindia #narendramodi #nitingadkari #cmvijayrupani #India #ILOVE_RAJKOT03 #rajkot #Gujarat (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CShC3jBCnj9/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
વિજયભાઈ રૂપાણીની અઘ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમા મહત્વપુર્ણ નિર્ણય આઠ મહાનગરોમા શરૂ થશે નવા નિયમો 31 જુલાઈ થી થતા નવા નિયમો... ➡️ ગુજરાતમા સાર્વજનિક ગણેશોત્સવમા 4 ફુટની પ્રતિમા સુધીની છૂટ ➡️ હોટલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે ➡️ રાત્રી કર્ફ્યુંમા એક કલાકની રાહ�� રાત્રી ના 11થી સવારના 6 વાગ્યા સુધી ➡️ લગ્નમા કે જાહેર સમારંભોમા 400 લોકો ની છુટ #rajkot #gujaratgovernment #cmogujarat #cmvijayrupani #ilove_rajkot03 #AHEMDABAD #rajkot #Gandhinagar #Baroda #bhavnagar #jamnagar #gujarat #surat #junagadh https://www.instagram.com/p/CR5i4jQCclE/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલ એ કરી જાહેરાત ગુજરાત સરકારએ RT- PCR ટેસ્ટ પર કર્યો ઘટાડો... ➡️ હવેથી ખાનગી લેબમા RT- PCR ટેસ્ટ (કોવિડ ટેસ્ટ) 400₹ મા થશે પેહલા 700₹ મા થતો હતો 300₹ ઘટાડો કર્યો ➡️જો એરપોર્ટે પર ટેસ્ટ કરાવો ₹2700 ➡️ઘરે ટેસ્ટ કરાવો તો 550₹ ➡️ સાથે સીટીસ્કેનમા પણ ₹500 ઘટાડો કર્યો છે હવે થી સીટી સ્કેન ₹2500 થશે #gujaratgovernment #cmvijayrupani #cmogujarat #nitinbhaipatel #rtpcr #price #rajkot #gujarat #saurashtra #ilove_rajkot03 https://www.instagram.com/p/CR3mGEAC6dc/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
હડપ્પન સંસ્કૃતિના વારસા સમાન ધોળાવીરા હવે વેશ્વિક ધરોહર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમા સમાવેશ ➡️ અગાઉ પણ ગુજરાતની ત્રણ સાઈટ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમા સામેલ હતી તેની સંખ્યા વધીને હવે ચાર થઈ ગઈ છે ➡️ ચાંપાનેર ફોર્ટ - પાવાગઢ 2004 ➡️ રાણકી વાવ - પાટણ 2014 ➡️ અમદાવાદ શહેર - 2017 ➡️ ધોળાવીરા - 2021 ➡️ જ્યારે હું સ્કુલમા હતો ત્યારે ધોળાવીરાના પ્રવાસે જવાનો અવસર મળ્યો હતો - નરેન્દ્રભાઈ મોદી ➡️ હવે ત્યા ટ્રાન્સપોર્ટેશન અને રેહવા- જમવાની સુવિધા વધશે અને ખાસ કરીને ત્યાના સ્થાનિકો ને રોજગારીનો લાભ પણ મળશે #dholavira #unesco #kutchh #gujarat #heritage #cmogujarat #cmvijayrupani #pmnarendramodi @unesco #ILOVE_RAJKOT03 #instagram #foryoupage https://www.instagram.com/p/CR3Fpbji62I/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં પાણીની મુશ્કેલીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સૌની યોજના દ્વારા રાજકોટના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, મંગળવાર સુધીમાં જ નર્મદા નીર ન્યારી ડેમમાં પહોંચી જશે. અને રાજકોટવાસીઓ ને પાણીની કોઈ મુશ્કેલી રહેશે નહીં. #rajkot #cmvijayrupani #water #nyaridam #ILOVE_RAJKOT03 #gujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CRgFkCmMdZb/?utm_medium=tumblr
0 notes