#cmbhupendrapatel
Explore tagged Tumblr posts
iloverajkot03 · 2 years ago
Photo
Tumblr media
રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર રામવન નું નજરાણું જોવા... 'રામવન ' શહેરીજનો માટેનું નવું નજરાણું..આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મુકાશે ખુલ્લુ.. સાતમ આઠમના તેહવાર નિમિત્તે આવતીકાલ તા. 17 થી 28 ઓગસ્ટ સુધી અપાશે લોકોને નિશુલ્ક પ્રવેશ. #rajkot #rajkotlovers💙 #rajkotcity #ramvan #cmogujarat #cmbhupendrapatel #janmastami #happyjanmashtami #rajkotmuncipalcorporation #rajkotsmartcity #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #gujarat #marugujarat #aapnugujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/ChUXmMQvu2c/?igshid=NGJjMDIxMWI=
0 notes
satyamanthan · 2 years ago
Text
Tumblr media
0 notes
newsavenue24 · 3 years ago
Link
0 notes
iloverajkot03 · 2 years ago
Photo
Tumblr media
ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે ખુશ ખબર CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી વાર્ષિક ₹550 કરોડના ભંડોળની જાહેરાત કરી #rajkot #gujaratpolice #gujarat #marugujarat #aapnugujarat #police #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #cmogujarat #cmbhupendrapatel #harshsanghavi #twiiter #post #jayhind🇮🇳 #vandemataram #harghartiranga https://www.instagram.com/p/ChRtvr-BHSY/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત રાજ્યમા થશે નેશનલ ગેમ્સનું આયોજન CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આપી જાણકારી ગુજરાત નો પ્રસ્તાવ સ્વીકારવા બદલ CM એ ઈન્ડિયન ઓલિમ્પિક ઓથોરિટી નો આભાર માન્યો #rajkot #rajkotlovers💙 #gujarat #gujaratgovernment #nationalgames2022 #bhupendrapatel #cmbhupendrapatel #India #sports #marugujarat #aapnugujarat #foryoursupport❤️ #ilove_rajkot03update #ilove_rajkot03 https://www.instagram.com/p/CfvaWpvIPaN/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશમાં પ્રિકોશન ડોઝ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એ અન્વયે સેક્ટર-૨૯,ગાંધીનગર ખાતે રસીકરણનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. #cmogujarat #cmbhupendrapatel #gujarat #india #covidvacccine #bossterdose #seniorcitizen #helthworkers #forntlineworkers #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ https://www.instagram.com/ilove_rajkot03/p/CYirOKxMwqM/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આજથી સરકારશ્રી નવી ગાઇડલાઇન... આ નવી ગાઇડલાઇન ની તારીખ 8 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે ગુજરાતના આઠ મહાનગરો સાથે હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ થશે રાત્રી કર્ફ્યુ નો સમય 10:00 થી સવારના 6:00 સુધીનો રહેશે 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9 ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે રાજકીય અને સામાજિક કાર્યક્રમોમા 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે હોટલ અને રેસ્ટોરન્ટ 50% ક્ષમતા ની સાથે લોકો ને બેસાડી શક્શે અને હોમ ડિલિવરી રાત્રે 11 વાગ્યા સુધી રહેશે દુકાન હોટલ અને વાણિજ્યક સંસ્થાઓ રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે વોટરપાર્ક ,સ્વિમિંગ પૂલ, જીમ, સિનેમા હોલ, વગેરે જગ્યાએ 50% ની ક્ષમતા સાથે ખુલ્લું રાખી શકાશે ➡️ વધું અવનવા સમાચાર જોવા અને જાણવા માટે જોડાયેલા રહો અમારા ઈન્સ્ટાગ્રામ પેજ પર @ilove_rajkot03 #gujaratgovernment #cmogujarat #cmbhupendrapatel #rajkot #Ahmedabad #baroda #surat #bhavnagar #jamnagar #junagadh #gandhinagar #anandcity #nadiyad #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ #rajkotlovers💙 https://www.instagram.com/p/CYdZbc7PD2p/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ એ ગુજરાત રાજયમા કોરોના સંક્રમણ અટકાવા જીલ્લાઓ અને મહાનગરોના વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફોરન્સના માધ્યમથી સમીક્ષા ની બેઠક યોજી હતી #cmogujarat #cmbhupendrapatel #gujaratgovernment #videoconference #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CYbnbj1vYW4/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આજથી શરૂ થયું દેશભરમા 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન લગાવવાનું આ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરના કોબાની જી. ડી. એમ. કોનાવાલા હાઈસ્કૂલ થી પ્રારંભ કરાવ્યો હતો . સાથે સાથે જેમણે પણ કોરોના વેક્સિન નું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેવો રસીકરણ ના સ્થળ પર જઈ ને પણ કોરોના વેક્સિન નું રજીસ્ટ્રેશન કરાવી શકે છે તમારા ઘ્યાનમા કોઈ પણ 15 થી 18 વર્ષના બાળકો હોય તેને રસી મૂકવા લાયક હોય તેને જરૂરથી વેક્સિન અપાવો #rajkot #rangilurajkot #ragilurajkot #rajkotlovers💙 #rajkotcity #coronavacciene #covid19vacccine #cmbhupendrapatel #gujarat #india #getvaccienated #plzgetvaccinated #india #covidvacccine #marugujarat #aapnugujarat #foryoursupport❤️ #ILOVE_RAJKOT03 https://www.instagram.com/ilove_rajkot03/p/CYQqs_-Mm6v/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ના આંગણે ભવ્ય રોડ શો યોજશે એરપોર્ટ થી લઈને ડૉ.યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ કોલેજ એ સમાપન થશે ત્યારબાદ રાજ્યકક્ષાનો સમારોહ અને અનેક કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ #rangilurajkot #ragilurajkot #ILOVE_RAJKOT03 #rajkot #cmogujarat #cmbhupendrapatel #gujaratgovernment #welcome #bhupendrapatel #rajkoticity #roadshow #marugujarat #aapnugujarat #gujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CYG_C_QsrcX/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજકોટ :- ગોંડલ નજીક ગઈકાલે એક કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકો ના મોત થયા હતા ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારજનો ને સાંત્વના પાઠવી પ્રત્યેક મૃતકના વારસદારને ₹4 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારાઆપવાની જાહેરાત કરી હતી #Gondal #accident #car #stbus #cmogujarat #cmbhupendrapatel #rangilurajkot #ragilurajkot #rajkornews #rajkot #rajkotlovers💙 #marugujarat #aapnugujarat #gujarat #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CWpcogDIcvj/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નું આણંદ જિલ્લામા નોનવેજ લારીઓ વિશે નિવેદન . #cmbhupendrapatel #gujarat #saurashtra #ILOVE_RAJKOT03 #cmogujarat https://www.instagram.com/p/CWUwQfcIqU6/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
India cross 100 crore vaccine dose celebration by Rajkot Municipal Corporation.... આજે ભારત દેશે ઈતિહાસ રચ્યો છે ૧૦૦ કરોડ કોરોના વેક્સિન લગાવવાનો ત્યારે રાજકોટ મહાનગપાલિકાએ એ પણ અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી અલગ અલગ પ્રકારની રંગોળી બનાવી અને કેક કાપી ઉજવણી કરવામા આવી #rajkot #rangilurajkot #ragilurajkot #rudurajkot #rajkotnews #newspage #100crvaccinedoses #bigachivement #rajkotmuncipalcorporation #cmogujarat #pmoindia #cmbhupendrapatel #pmnarendramodi #COVID19 #saurashtra #gujarat #india #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CVSbJwxsEkr/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય હેલ્પલાઇન નંબર જાહેર કર્યો = ૦૭૯૨૩૨૫૧૯૦૦ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક ગુજરાતીઓ ફસાયા , રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાત #utarakhand #hevyrain #landslides #gujarati #yatrik #tourist #cmogujarat #cmbhupendrapatel #helpline #number #gujaratgovernment #ILOVE_RAJKOT03 (at Utrakhand) https://www.instagram.com/p/CVNO0jXo6_-/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત સરકાર નો સરકારી કર્મચારી દંપતીઓ માટે સૌથી મહત્ત્વનો નિર્ણય... ➡️ જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય તો તેઓ એક જ જિલ્લા અને એક જ સ્થળ પર કામ કરી શકશે ➡️ બને ત્યાં સુધી એક જ સ્થળ પર અથવા તો નજીકના સ્થળ પર રાખવા કર્યા આદેશ ➡️ ગુજરાત રાજ્યમાં કોઈપણ જાહેર સાહસોમાં કામ કરતાં દંપતીઓ માટે મહત્ત્વનો અને સૌથી મોટો ગુજરાત સરકારનો નિર્ણય #rajkot #rangilurajkot #ragilurajkot #gujaratgovernment #cmogujarat #cmbhupendrapatel #governmentemployee #gujarat #ILOVE_RAJKOT03 (at Gujarat, India) https://www.instagram.com/p/CVH2SJroA0F/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
આજે ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિતે સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્રપૂજન કર્યું. વિજયાદશમી એ વિજયનો ઉત્સવ છે, અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. શસ્ત્ર એ શક્તિનું પ્રતિક છે અને શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતિક છે. શસ્ત્ર અને શાસ્ત્ર જ્યાં સલામત હશે, તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો હશે એ સમાજ ચોક્કસપણે સુખી અને સંપન્ન હશે. સુરક્ષા અને સલામતીના કારણે જ આપણું રાજ્ય વિકાસ કરી રહ્યું છે. #dussera #vijyadashmi #cmogujarat #cmbhupendrapatel #gujarat #gandhinagar #saurashtra #ILOVE_RAJKOT03 #shastrpujan (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CVDBqlcood5/?utm_medium=tumblr
0 notes