#પરવશ
Explore tagged Tumblr posts
mybiologyclass · 9 months ago
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 2
પરાગનયન :-
• પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે.
• 3 પ્રકાર :
1. સ્વફલન :-
• તે જ પુષ્પમાં પરાગનયન થાય.
• પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય.
• પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ હોવો જરૂરી.
પરાગાસન અને પરાગરજ પણ એકબીજાની નિકટતમ.
સંવૃત પુષ્પો :-
• કોમેલિના, વાયોલા અને અબુટીમાં
• બે પ્રકારનાં પુષ્પો સર્જાય.
• હવાઈ પુષ્પો અન્ય જાતિઓની જેમ.
• સંવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી.
• પરાગાશય અને પરાગસન એકબીજાની ખૂબ નજીક.
• પર- પરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી.
• સ્પષ્ટપણે સ્વફલન.
2. ગેઈટેનોગેમી :-
• પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થાપિત થવાની ક્રિયા.
• કાર્યાત્મક રીતે પરપરાગનયન.
• પરાગવાહકો ભાગ લે.
• જનીનીક દ્રષ્ટિએ સ્વફલન જેવું.
• પરાગરજ તે જ વનસ્પતિ પરથી આવે.
3. પરવશ :-
• પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા.
• પરગાસન પર જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય.
બેવડું ફલન :-
• સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના.
• પરાગનલિકાના અંડકમાંના સહાયક કોષમાં પ્રવેશ બાદ નર જન્યુઓ સહાયક કોષના કોષકેન્દ્રમાં મુક્ત થાય.
• બે પૈકી એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી તેનાં કોષકેન્દ્રો સાથે જોડાય. – સંયુગ્મન અને અંતે યુગમનજ નિર્માણ
• બીજો નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિકીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરે અને જોડાય. – ત્રિકીય ભ્રૂણપોષ કોષકેન્દ્રનું નિર્માણ કરે. પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર નું નિર્માણ કરે (PEN)
• બે પ્રકારનાં જોડાણ ભ્રૂણપુટમાં થાય. - સંયુગ્મન અને ત્રિકીય જોડણ – બેવડું ફલન
• મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (PEC) માં પેરેનમે અને ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે.
• યુગ્મનજ માંથી ભ્રૂણનો વિકાસ થાય.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
gujarat-news · 3 years ago
Text
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં રજિસ્ટ્રેશન મુદતમાં વધારોઃ નવા પ્રવેશ કાર્યક્રમ જાહેર, Gujarat -News
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં રજિસ્ટ્રેશન મુદતમાં વધારોઃ નવા પ્રવેશ કાર્યક્રમ જાહેર, Gujarat -News
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં રજિસ્ટ્રેશન મુદતમાં વધારોઃ નવા પ્રવેશ કાર્યક્રમ જાહેર #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બંને કોર્સમાં રજિસ્ટ્રેશન મુદત વધારવામા આવી છે.ડિપ્લોમા ઈજનેરીમાં ત્રીજી વાર મુદત વધારવી પડી છે અને જે હવે ૨૩મી સુધી કરવામા આવી છે. જ્યારે ડિગ્રી ઈજનેરીમાં પ્રથમવાર…
Tumblr media
View On WordPress
0 notes
urja-nm · 3 years ago
Text
સંસારનો ભાર લઈ ખાંધે તારા  Sansar No Bhar Lai Khandhe Tara
સંસારનો ભાર લઈ ખાંધે તારા    જગમાં, રહીશ તું કેટલા દહાડા જગમાં આવતા પરવશ હતા હાલ તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા શ્વાસે શ્વાસ પર જ્યાં નથી કાબૂ તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા લોભને મોહે, હાલ બેહાલ કર્યા તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા જગમાં પાર પડયા છે કેટલા કામ તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા કામ ક્રોધે, લૂંટી લીધા છે ખજાના તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા દુઃખના માર લાગશે તને આકરા,    જગમાં રહીશ તું કેટલા દહાડા બૂરી હાલત જોઈ બીજાની, ભીંજાયા નથી નયન તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા દેવ દાનવના યુદ્ધ મચ્યાં, મનમાં તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા છોડતા જગ, અધૂરા રહી જશે મનોરથ તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડા જમાના ના માર પડશે ઉપર જ્યારે તારા,    જગમાં રહીશ તું કેટલા દહાડાસદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Lyrics in English sansar no bhaar lai khandhe taara jagamam, rahisha tu ketala dahada jag maa aavata paravasha hata hala tara, jag maa rahisha tu ketala dahada shvase shvas paar jya nathi kabu tara, jag maa rahisha tu ketala dahada lobh ne mohe, hala behala karya tara, jag maa rahisha tu ketala dahada jag maa paar padaya che ketala kaam tara, jag maa rahisha tu ketala dahada kaam krodhe, lunti lidha che khajana tara, jag maa rahisha tu ketala dahada duhkh na maara lagashe taane akara, jag maa rahisha tu ketala dahada buri haalat joi bijani, bhinjay nathi nayan tara, jag maa rahisha tu ketala dahada deva danavana yuddha machyam, mann maa tara, jag maa rahisha tu ketala dahada chhodata jaga, adhura rahi jaashe manoratha tara, jag maa rahisha tu ketala dahada jamana na maara padashe upar jyare tara, jag maa rahisha tu ketala dahada Explanation in English In this bhajan, Kaka (Satguru Devendra Ghia) talks about your fragile existence in this world, and you have limited period to live your life, and how inversely, you think that world is running on your shoulder. Even when you were born, you were so dependent. Your breath is also not in your hands, your heartbeat will also stop in a fraction of a second and you will become non existent. Your greed and infatuation have made you so unrestful. You think that you have worked so much in this world, but how much have you actually accomplished!?! Desires and anger have consumed you and one day you will not be able to bear your own unhappiness. You don't even feel bad when you see someone in a bad state or condition. All the time you just battle between good and bad in your heart. Ultimately, when you will leave this world, all your aspirations will remain unfulfilled. So fragile is your life, your existence, your aspirations. How many days you are going to alive in this world?!.......
0 notes
heerpopular · 4 years ago
Text
સપનું ૨
ઉંબરે ઉભેલું મારું આ સપનું.... પાંખો ને ઝંખતું મારું આ સપનું.... ભરવી છે ઉડાન ઉંચા આકાશ માં એને... સંબંધોની મથામણ માં ઝઝૂમતું મારું આ સપનું....
કંઈક ના કંઈક બહાને પાછળ ઠેલાતું મારું આ સપનું.... ક્યારેક લાગણીવશ તો ક્યારેક પરવશ મારું આ સપનું....
નાનપણ થી આંખો માં આંજેલુ મારું આ સપનું.... ક્યાંક આંસુ તો ક્યારેક ખુશી માં તબદીલ મારું આ સપનું....
આ જ છે હરેક નારી નું સપનું... કોઈનું પૂરું તો કોઈનું અધુરુ છે સપનું
Heeral Pathak Mehta
1 note · View note
gujarat-news · 3 years ago
Text
સુરતની જાણીતી કોલેજોમાં પ્રવેશ કોણ આપશે? હજી સરકારે નિર્ણય નથી લીધો, Gujarat -News
સુરતની જાણીતી કોલેજોમાં પ્રવેશ કોણ આપશે? હજી સરકારે નિર્ણય નથી લીધો, Gujarat -News
સુરતની જાણીતી કોલેજોમાં પ્રવેશ કોણ આપશે? હજી સરકારે નિર્ણય નથી લીધો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – કોરોના કાળમાં વાલીઓની વધુ એક મુશ્કેલી – નિર્ણય લેવાના બદલે સરકારે હજી તો વિગતો મંગાવી : તા.22 જુલાઇથી પ્રવેશ પ્રકિયા શરૃ થઇ, પણ આ કોલેજોનો પ્રશ્ન અધ્ધરતાલ       સુરત કોરોનાકાળમાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે નર્મદ- સાર્વજનિક યુનિવર્સિટી જ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
યુનિ.એ પ્રવેશ સમિતિમાં તમામ સભ્યો ભાજપના મૂકતા હોબાળો, Gujarat -News
યુનિ.એ પ્રવેશ સમિતિમાં તમામ સભ્યો ભાજપના મૂકતા હોબાળો, Gujarat -News
યુનિ.એ પ્રવેશ સમિતિમાં તમામ સભ્યો ભાજપના મૂકતા હોબાળો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot પ્રવેશને બદલે હવે પ્રવેશ સમિતિ મોટી સમસ્યા  8 સિન્ડિકેટ મેમ્બરોને મુકી દેવાતા NSUIએ હોબાળો કરી નવી સમિતિ રચવાની માંગ કરી અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓનો પ્રવેશ નહી પરંતુ પ્રવેશ સમિતિ મોટી સમસ્યા બની ગઈ હોઈ અગાઉ જ્યાં એબીવીપીએ પ્રવેશ સમિતિના સભ્યો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
પિતાનુ નામ દર્શાવતા ડોકયુમેન્ટનો આગ્રહ રખાતા આરટીઈ હેઠળ પ્રવેશ ઘોંચમાં પડયો, Gujarat -News
પિતાનુ નામ દર્શાવતા ડોકયુમેન્ટનો આગ્રહ રખાતા આરટીઈ હેઠળ પ્રવેશ ઘોંચમાં પડયો, Gujarat -News
પિતાનુ નામ દર્શાવતા ડોકયુમેન્ટનો આગ્રહ રખાતા આરટીઈ હેઠળ પ્રવેશ ઘોંચમાં પડયો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ હાલમાં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલી રહી છે.વડોદરા શહેરમાં એકલા હાથે પોતાના જોડિયા સંતાનોનો ઉછેર કરનાર સિંગલ મધરે  પણ આરટીઈ હેઠળ પ્રવેશ માટે અરજી કરી હતી.આ મહિલાના જોડિયા બાળકોને  શહેરની એક ખાનગી સ્કૂલમાં પ્રવેશ તો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
MSU હોસ્ટેલમાં પહેલા ૧૦ દિવસમાં માત્ર ૧૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો, Gujarat -News
MSU હોસ્ટેલમાં પહેલા ૧૦ દિવસમાં માત્ર ૧૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો, Gujarat -News
MSU હોસ્ટેલમાં પહેલા ૧૦ દિવસમાં માત્ર ૧૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ કોરોનાની બીજી લહેર ઓછી થયા બાદ સરકારની ગાઈડલાઈન પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ પણ હોસ્ટેલમાં બહારગામના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનુ ફરી શરુ કરી દીધુ છે.છેલ્લા ૧૦ દિવસમાં હોસ્ટેલમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. કોરોનાની…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
U.Gની પરીક્ષા-રિઝલ્ટ બાકી છે છતા સોમવારથી P.Gમાં પ્રવેશ પ્રક્રિયાનો નિર્ણય, Gujarat -News
U.Gની પરીક્ષા-રિઝલ્ટ બાકી છે છતા સોમવારથી P.Gમાં પ્રવેશ પ્રક્રિયાનો નિર્ણય, Gujarat -News
U.Gની પરીક્ષા-રિઝલ્ટ બાકી છે છતા સોમવારથી P.Gમાં પ્રવેશ પ્રક્રિયાનો નિર્ણય #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ગ્રેજ્યુએટ કક્ષાએ સેમેસ્ટર-1 થી4 ના 50 અને સેમે-૫ના 50 ટકા મેરીટ ગણી પ્રવેશ ફાળવાશેઃ લાસ્ટ સેમેસ્ટરમાં નાપાસ થનાર પ્રક્રિયામાંથી બહાર થશે       સુરત નર્મદ યુનિવર્સિટી સંલગ્ન ગ્રેજયુએટ કોલેજોમાં હજુ છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાઓ બાકી છે. કે પછી પરિણામ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપ હવે બેંક ખાતામાં મળશે : કોેલેજે ફી વિના પ્રવેશ આપવો પડશે, Gujarat -News
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપ હવે બેંક ખાતામાં મળશે : કોેલેજે ફી વિના પ્રવેશ આપવો પડશે, Gujarat -News
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપ હવે બેંક ખાતામાં મળશે : કોેલેજે ફી વિના પ્રવેશ આપવો પડશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફ્રીશિપકાર્ડના નિયમોમાં ફેરફાર કર��ામા આવ્યા છે.જે મુજબ હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને ફ્રીશિપકાર્ડની રકમ બેંક ખાતામાં જ સીધી મળશે અને કોલેજે ફી લીધા વગર…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
ગુજરાત યુનિ.ની કોમર્સ પ્રવેશ પ્રક્રિયા પાંચમીથી શરૂઃ બેઠકો વધારવી પડશે, Gujarat -News
ગુજરાત યુનિ.ની કોમર્સ પ્રવેશ પ્રક્રિયા પાંચમીથી શરૂઃ બેઠકો વધારવી પડશે, Gujarat -News
ગુજરાત યુનિ.ની કોમર્સ પ્રવેશ પ્રક્રિયા પાંચમીથી શરૂઃ બેઠકો વધારવી પડશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૫મી ઓગસ્ટથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા સાથે કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવામા આવનાર છે.હાલ વિદ્યાર્થીઓ પ્રાથમિક વિગતો સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે અને આ વર્ષે વિદ્યાર્થીઓએ પિન લેવાનો ન…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
એફવાયબીકોમમાં ગયા વર્ષ કરતા ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે, Gujarat -News
એફવાયબીકોમમાં ગયા વર્ષ કરતા ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે, Gujarat -News
એફવાયબીકોમમાં ગયા વર્ષ કરતા ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ વડોદરા શહેર-જિલ્લાના ૧૬૨૯૨ વિદ્યાર્થીઓ ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં પાસ થયા હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે. કોમર્સ ફેકલ્ટી દ્વારા ગયા વર્ષે લગભગ ૮૦૦૦…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
કૉલેજ છોડી દીધા બાદ બે-ત્રણ વર્ષે ફરી ભણવાનું મન થાય તો પ્રવેશ મેળવી શકાશે, Gujarat -News
કૉલેજ છોડી દીધા બાદ બે-ત્રણ વર્ષે ફરી ભણવાનું મન થાય તો પ્રવેશ મેળવી શકાશે, Gujarat -News
કૉલેજ છોડી દીધા બાદ બે-ત્રણ વર્ષે ફરી ભણવાનું મન થાય તો પ્રવેશ મેળવી શકાશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – યુજીસી ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓ જેટલું ભણ્યા હોય તેની ક્રેડિટની બેંક બનશેઃ હવે એકસાથે બે ડિગ્રી પણ મેળવી શકાશે         સુરત નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ન્યુ એજયુકેશન પોલીસી પર એકેડમીક કાઉન્સીલની આજની છેલ્લી બેઠકમાં મંજુરીની મહોર મારી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
નડિયાદની ખાનગી શાળાઓમાં આર.ટી.આઇ હેઠળ પ્રવેશ ન અપાતો હોવાની બૂમ, Gujarat -News
નડિયાદની ખાનગી શાળાઓમાં આર.ટી.આઇ હેઠળ પ્રવેશ ન અપાતો હોવાની બૂમ, Gujarat -News
નડિયાદની ખાનગી શાળાઓમાં આર.ટી.આઇ હેઠળ પ્રવેશ ન અપાતો હોવાની બૂમ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – વાલીઓ દ્વારા ડીઇઓ કચેરીઓના દ્વાર ખખડાવીન�� લેખિતમાં રજૂઆત કરાઇ નડિયાદ : ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં આવેલ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આર.ટી.આઇ અંતર્ગત પ્રવેશ ન આપતા હોવાની ઘટના ઘટી છે. આ બનાવ અંગે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દ્વાર ખખડાવી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
બી.એ., બી.કોમ સહિતના અભ્યાસ માટે યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો, Gujarat -News
બી.એ., બી.કોમ સહિતના અભ્યાસ માટે યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો, Gujarat -News
બી.એ., બી.કોમ સહિતના અભ્યાસ માટે યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ધો.12 સા.પ્ર.નું પરિણામ જાહેર થતાની સાથે – તા.5 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવા સાઇટ ખુલશે, પ્રવેશ પ્રક્રિયા બાદ 2 સપ્ટે.થી શિક્ષણ કાર્ય શરૂ થશે ભાવનગર : ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા આર્ટસ, કોમર્સ સહિતની ફેકલ્ટીમાં પ્રવેશના દ્વાર ખુલ્યા છે…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
પ્રવાહ પલ્ટાયો, ખાનગી સ્કૂલોથી સરકારી સ્કૂલો તરફ , અમદાવાદની ખાનગી શાળા છોડી ૪ હજાર વિદ્યાર્થીઓએ મ્યુ.સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, Gujarat -News
પ્રવાહ પલ્ટાયો, ખાનગી સ્કૂલોથી સરકારી સ્કૂલો તરફ , અમદાવાદની ખાનગી શાળા છોડી ૪ હજાર વિદ્યાર્થીઓએ મ્યુ.સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, Gujarat -News
પ્રવાહ પલ્ટાયો, ખાનગી સ્કૂલોથી સરકારી સ્કૂલો તરફ , અમદાવાદની ખાનગી શાળા છોડી ૪ હજાર વિદ્યાર્થીઓએ મ્યુ.સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,શુક્રવાર,30 જુલાઈ,2021 વર્ષ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમયની સાથે અમદાવાદના શિક્ષણ જગતનો પ્રવાહ પલ્ટાયો છે.ખાનગી શાળાઓની મોંઘી દાટ ફી ભરવી પોષાઈ શકે એમ ના હોવાથી આ વર્ષે જુનથી શરુ…
Tumblr media
View On WordPress
0 notes