#ગુલામ
Explore tagged Tumblr posts
musawilliam · 2 years ago
Text
વચ્ચેનો કોમા કન્ફયુઝ!
: “બોસ, તમારે ત્યાં લગ્નમાં જોરદાર સોશ્યલ ડિસ્ટન્સ હતું હોં !” બોસ : “અંદરો અંદર ભળતું નો હોય એવાંને જ તેડાવ્યા હતા.” 🙊😂😄😃વકીલની પત્નીને એમ કે “આજે તો હું પણ બતાવી દઉં કે, મને પણ કાયદા ની સમજ છે.” એટલે ૩૧મી ડીસેમ્બર ની ઉજવણી માટે જતાં વકીલ પતિદેવને કહ્યુ “એક શરતે તમને જવા દઉં,બોન્ડ પેપર ઉપર લખીને આપો કે હું આજ ની પાર્ટી માં દારૂ પીશ નહીં, પીધો તો જીવનભર પત્નિ નો ગુલામ થઈને રહીશ.” વકીલ પતિ એ…
View On WordPress
0 notes
gujaratiqanswerdotin · 2 years ago
Text
J&K: અનંતનાગમાં આતંકવાદ વિરુદ્ધ મોટું ઓપરેશન, હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડરનું ઘર બુલડોઝ
J&K: અનંતનાગમાં આતંકવાદ વિરુદ્ધ મોટું ઓપરેશન, હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડરનું ઘર બુલડોઝ
આમિર આતંકવાદી સંગઠનનો ઓપરેશનલ કમાન્ડર છે અનંતનાગ, તા. 31 ડિસેમ્બર 2022, શનિવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રશાસને અનંતનાગના પહલગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર આમિર ખાનના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. સરકારી જમીન પર કબજો કરીને આ ઈમારત બનાવવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર લીવર પહલગામમાં ગુલામ નબી ખાન ઉર્ફે આમિર ખાનના ઘરની દિવાલ તોડી પાડવામાં આવી…
Tumblr media
View On WordPress
0 notes
smdave1940 · 7 years ago
Photo
Tumblr media
“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” એક વિતંડાવાદ “શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો. આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી. ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા. હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું. ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો. ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો. મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું. ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું, જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા. ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો. ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા. ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા, ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા. ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો. આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા. આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે. (૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે. (૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી. સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય, (૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે. (૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે. (૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે. ૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં. (૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી. (૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ. (૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે. આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે. સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન  વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે. આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે. ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ. પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો.  દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે. સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને ત��� પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી? ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે. આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે. સત્તાની ફેરબદલીની રીતો સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી. બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય.  જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા. જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ ��્થિતિ હતી. સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વ��� અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી. રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો  આવ્યા. એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય. એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ. કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી. જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે? કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા. ૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો)  “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની. ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર આ ત્રણેના ભેદ સમજવા જેવા છે. ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા. મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા. ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી  ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા. લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે. જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય. જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે. ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે? ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ���૯ વર્ષ માટે જ છે. ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે. ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે. ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. .    શિરીષ મોહનલાલ દવે
0 notes
once-a-day-gujarati-poem · 6 years ago
Text
80.
 જીવન બીજું કાંઇ નહિ, બાવન પત્તાની વાત છે,
એક્કો, દૂરી, ગુલામ, બાદશાહ- ભાગ્યત��ી સોગાત છે...
કળા શીખી લો રમવાની તો જીત તમારી સાથ છે...
સારું-નરસું, મારું-તારું, મનના સૌ ઊધમાત છે...
રાખ થાય છે, સૌની સરખી, વ્યર્થ બધી પંચાત છે!..2.3.2019
3 notes · View notes
newsmaker1 · 2 years ago
Text
ગુજરાત, હિમાચલની ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે; AAP અસમર્થ, ગુલામ નબી આઝાદ કહે છે | ભારત સમાચાર
ગુજરાત, હિમાચલની ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે; AAP અસમર્થ, ગુલામ નબી આઝાદ કહે છે | ભારત સમાચાર
શ્રીનગર: માજી કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ રવિવારે જણાવ્યું હતું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ જ ભારતીય જનતા પાર્ટી (BJP)ને પડકારી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) માત્ર UT દિલ્હીની પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી સાથેના દાયકાઓથી ચાલતા જોડાણમાંથી બહાર નીકળ્યાના મહિનાઓ પછી, આઝાદે કહ્યું કે તે તેની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નથી, પરંતુ તેની નબળી પાર્ટી…
View On WordPress
0 notes
jjugalkishor · 2 years ago
Text
સંગીતસાગરની એક છાલક
આજ સવાર સવારમાં જ શું સૂઝ્યું કે લેપટોપને મ્યુઝિક સિસ્ટમ (સંગીત–સાધન) સાથે જોડીને ‘સર્ચ’માં “ક્લાસિક મ્યુઝિક” લખીને ‘એન્ટર’ આપતાં સૌથી ઉપર રાગ સોહિણી દેખાયો ! એ જ ક્ષણે ‘મુગલે આઝમ’નું બડે ગુલામ અ���ી ખાન સાહેબનું “પ્રેમ જોગન બન કે” અણુઅણુમાં ગુંજી ઊઠ્યું ! જમણી બાજુએ આવેલા વીડિયોમાંના સૌથી ઉપરના ચિત્રમાં રૂપા પાનેસર અને શાહબાજ હુસેન (સિતાર–તબલાં) દેખાયાં. રાગ તો માગેલો જ હતો, સોહિણી. ફિલિપ્સનું…
View On WordPress
0 notes
winjoyworld · 2 years ago
Text
રાજકોટ......ભાઈ ભાઈ....અમથું રંગીલું નથી કીધું 💐💐💐
આજે તો રાજકોટમાં અનેક લક્ઝુરિયસ હોટેલ્સ થઈ ��ઈ.પણ એક જમાનો હતો જ્યારે હજુ એટેચડ ટોયલેટ-બાથ વાળા રૂમની કલ્પના પણ નહોતી.રાજકોટમાં ભાગ્યે જ બે ચાર હોટેલો હતી.હિમાલય ગેસ્ટહાઉસ અને અશોક ગેસ્ટહાઉસનો જમાનો હતો.એ સિવાય પટેલ ધર્મશાળા અને અન્ય જ્ઞાતિઓની ધર્મશાળાઓ અને વાડીઓ હતી.*
*રાજકોટ હજુ વિકાસની કેડી પર કદમ માંડી રહ્યું હતું ત્યારે પણ બોલીવુડના કલાકારો અને સેલિબ્રિટીઝ રાજકોટની મુલાકાતે તો આવતા જ.સવાલ એ થાય કે એ બધા ઉતરતા ક્યાં?*
*એ બધા ઉતરતા કાઠિયાવાડ જીમખાનના ગેસ્ટહાઉસમાં.*
*આ કાઠિયાવાડ જીમખાનાનો પણ એક રજવાડી યુગ હતો.રાજકોટ અને સૌરાષ્ટ્રના મોભેદાર,રુઆબદાર શ્રીમંત લોકો આ કલબના સભ્યો હતા.રાજકોટમાં એ સમયે ગણ્યા ગાંઠયા લોકો પાસે કાર હતી.અને એક સાથે સહુથી વધારે ગાડીઓ જીમખાનના મેદાનમાં જોવા મળતી.એ જીમખાનના સેક્રેટરી ક્રિકેટર મહિપતભાઈ આચાર્ય 1950ના દાયકામાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ગયા હતા.ખૂબ આગળ વધી ગયેલી દુનિયાથી તેઓ પરિચીત હતા.અને તેમણે રાજકોટને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ એવા કાઠિયાવાડ જીમખાનના આ ગેસ્ટહાઉસની ભેટ આપી.*
*એ અગાઉ સારી હોટેલના અભાવને કારણે રાજકોટ આવવામાં બોલીવુડના કલાકારો અચકાતા પણ આ ગેસ્ટહાઉસ બનતા એ સમસ્યાનું નિવારણ મળી ગયું.અને ત્યાર બાદ રાજકોટમાં ફિલ્મી કલાકારોનું આગમન શરૂ થવા લાગ્યું.*
*રાજકુમાર રોકાયો હતો આ ગેસ્ટહાઉસમાં. ગેલેક્સી ટોકીઝમાં પાકીઝાનો પ્રીમિયર શો હતો.પાકીઝાની આખી ટીમ આવી હતી.રાજકુમારને નિહાળવા જીમખાના અને ગેલેક્સીની સામે હજારો લોકો ઉમટી પડ્યા હતા.*
*હવે.. વાત એમ હતી કે રાજકુમાર તો રાજકુમાર જ હતો.પોતાના રૂમમાં જઈને એણે દરવાજો લોક કરી દીધો.સમય વીતતો ગયો.શો નો ટાઈમ નજીક આવવા લાગ્યો પણ દરવાજો તો બંધ નો બંધ.બહાર લોકો દેકારો કરે.રાજકુમારના સાથીઓ કહે કે એ તો એની મોજ પડશે ત્યારે બહાર આવશે.એના રૂમ નો દરવાજે નોક ન કરાય.સાહેબનો મૂડ બગડી જાય.*
*આયોજકો અકળાયા.પોલીસ માટે ભીડ ઉપર કાબુ મેળવવાનું મુશ્કેલ થવા લાગ્યું.આ વાતની ખબર પડતાં મહિપતભાઈ આચાર્યએ ઘડીના પણ વિલંબ વગર બારણું ખટખટાવ્યું.રાજકુમારે અડધું બારણું ખોલ્યું ત્યાં ધક્કો મારી તેઓ અંદર પ્રવેશી ગયા.અને પાંચ મિનીટ પછી બંન્ને એક બીજાના ખભ્ભે હાથ રાખીને બહાર નિકળા.બધાએ રાહતનો દમ લીધો.રાજકુમાર રજવાડી પર્સનાલિટીનો માલિક હતો.ફિલ્મમાં દેખાય છે તેનાથી પણ વધારે હેન્ડસમ હતો.ગેસ્ટહાઉસની બહાર ચોગાનમાં આવીને તેણે લોકોનું અભિવાદન ઝીલ્યું ત્યારે લોકો ઉપર તેનો જાદુ પથરાઇ ગયો હતી.ગેલેક્સી પહોંચીને તેણે સ્ટેજ ઉપર કોકાકોલા પીતો હોય એવો પોઝ આપ્યો હતો.*
*આજે જે આર વર્લ્ડ ટોકીઝ છે એ એક સમયે ઉષા ટોકીઝ હતું."આંખે" ફિલ્મના શો વખતે માલા સિંહા, કુકકુમ,સુજીતકુમાર વગેરે આવ્યા હતા. એ જ થિયેટરમાં "ગીત" ફિલ્મના શો માં રાજેન્દ્રકુમાર અને માલા સિંહા હાજર રહ્યા હતા.જીમખાનના ટેનિસ કોર્ટમાં તલત મહેમુદનો ગઝલનો કાર્યક્રમ યોજાયો હતો. લોકપ્રિય ગાયક મુકેશે રાજકોટમાં આગલી રાતે કાર્યક્રમ આપ્યા બાદ સવારે જીમખાનાના ચોગાનમાં ખુરશી નાખી શિયાળાની સવારના સૂર્ય સ્નાનનો લાભ લીધો હતો.પ્રખ્યાત ગીટારિસ્ટ અને વાયોલીનવાદક વાન સિપ્લે પણ આ ગેસ્ટહાઉસમાં ઉતર્યા હતા.*
*કિશોરકુમાર તો આ ગેસ્ટહાઉસમાં બે વખત ઉતર્યો હતો.બાલભુવનના ઓપન એર થિયેટરમાં તેનો કાર્યક્રમ હતો ત્યારે સ્ટેજ ઉપરનો પડદો ફાડીને તેણે એન્ટ્રી મારી હતી."નખરેવાલી"ગીતમાં તેની સાથે ડાન્સ કરવા તેણે મહિલા શ્રોતાઓને આમંત્રણ આપ્યુંહતું.પણ કોઈ તૈયાર ન થતા અંતે બે પુરુષો સાથે ડાન્સ કરીને કિશોરકુમારે લોકોનું જબરું મનોરંજન કર્યું હતું.*
*શોલે ધૂમ મચાવતું હતું ત્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિની પણ રાજકોટ આવ્યા હતા.રાજકુમાર કોલેજના ભવ્ય બિલ્ડિંગમાં તેમનું ડીનર યોજાયું હતું.રાજકુમાર કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ પીટર રોજર્સનના ચુંબકીય વ્યક્તિત્વથી ધરમપાજી અને હેમા માલિની પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.રાજકુમાર કોલેજની બહાર અડધું રાજકોટ આ કલાકારોની એક ઝલક મેળવવા ઉમટી પડ્યું હતું.કલાકારો પણ લોકોને પ્રેમથી પ્રતિભાવ આપતા હતા.રાજકુમાર તો ગેસફોર્ડ ટોકીઝ પાસે તેના એક પરમ ચાહકની પાન ની દુકાને પણ ગયા હતા અને કાઠિયાવાડી પાન ગલોફામાં મૂક્યું હતું.*
*એ સમય હતો જ્યારે રાજકોટમાં નિયમિતપણે મુશાયરાઓ થતાં. રાષ્ટ્રિયશાળાના ઓપન એર થિયેટરમાં ગુજરાતભરના કવિઓ એક મંચ પર જોવા મળતાં. ઘાયલ સાહેબ સ્ટેજના સિંહ હતા."બા મુલાયેજા હોશિયાર ઘાયલકી સવારી આ રહી હૈ" એવા પ્રચંડ નાદ સાથે એમની એન્ટ્રી થતી. કાવ્યો, ગઝલો,શેર શાયરીની એ અદભુત રાતો હતી.વિરાણી હાઈસ્કૂલના હોલમાં નૃત્ય,સીતારવાદન અને શાસ્ત્રીય સંગીતના જલસા યોજાતા.રાત ઢલતી જતી અને રાગ રાગીણી ખીલતી જતી.પન્નાલાલ ઘોષ,ઉ.અલી અકબર ખા��, ગુલામ મુસ્તફા ખાં, ઉ.આમિર ખાં, બેગમ અખ્તર,પંડિત મણીરામજી,બીસ્સમિલ્લા ખાં સહિતના દેશના ટોચના કલાકારો રાજકોટ આવતા.આખો હોલ કદરદાન શ્રોતાઓથી ભરચકક રહેતો.*
*રાજશ્રી ટોકીઝમાં મ્યુઝિકલ નાઈટ્સ થતી."સુહાની રાત ઢલ ચુકી ના જાને તુમ કબ આઓગે" એ ગીત સાથે બંકિમ પાઠક ગીત સંગીતની મહેફિલ શરૂ કરતાં.વિસરાતા સુર નામની એક ખૂબ લોકપ્રિય ઓરકેસટ્રા હતી.રાજકોટના યંગ આર્ટિસ્ટ ગ્રુપમાં ભુપેન્દ્રભાઈ વસાવડા, પ્રવીણ ત્રિવેદી, અને તેમના સાથી કલાકારો શ્રોતાઓને ડોલાવી દેતા.આ કાર્યક્રમો હાઉસફુલ જતા.ટીકીટ માટે પડાપડી થતી.આજે હવે મ્યુઝિકલ નાઇટ્સનો યુગ વીતી ગયો.નામાંકિત કલાકારો એટલા મોંઘાવ થઈ ગયા કે તેમના કાર્યક્રમો યોજવાનું પોસાય નહીં. વળી યુ ટ્યુબને કારણે આંગળીના ટેરવે ઇચ્છીએ એ ગીત હાજર થવા લાગ્યું.અલબત્ત એમાં પણ મજા તો છે જ પણ લાઈવ કાર્યક્રમમાં જે મજા ઘોળાતી તે તો અલગ જ હતી.1962માં જીમખાનાના ટેનિસ કોર્ટમાં મોહમદ રફીનો કાર્યક્રમ યોજાયો હતો.ટિકિટનો ભાવ હતો 10 રૂપિયા.રફી સાહેબે જમાવટ કરી હતી."મધુબનમેં રાધિકા નાચે રે.." એ ગીત ત્રણ વખત વન્સ મોર થયું હતું. એક એક શ્રોતાના ગળામાંથી વન્સ મોરના નારા લાગે અને સુર સંગીતના તાલે આખું ઓડિટોરિયમ ડોલે એવી મજા તો લાઈવ પ્રોગ્રામમાં જ માણવા મળે.એ ધબકતી જીંદગાની અને એ લાઈવલીનેસમાં આજકાલ મંદીનો માહોલ છે.ચાર સાડાચાર દાયકા પહેલાંની ગીત સંગીતમાં ઝૂમતી એ રાતો, એ સૂરિલી શમાઓ, એ મહેફિલો,એ તારીફો,એ કદરદાની,અને એ ખુશમિજાજ અહેસાસો ના સૂર આજે વિસરાઈ ગયા છે.*
0 notes
freedomjournalism · 3 years ago
Text
જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા ઉના કાંડ પછી પ્રથમવાર..સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર....
જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા ઉના કાંડ પછી પ્રથમવાર..સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર….
 ઉના કાંડ પછી જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર…. હાલ સમગ્ર ગુજરાત અને દેશ મા દલીત સમાજ આક્રોશમા છે. દલીત નેતા જીગ્નેશ મેવાણીની ધરપકડ ભાજપ ની દલીત વીરોધી માનશીકતા અને દલીતો ને ગુલામ બનાવી રાખવા માટેના ષડયંત્ર ના ભાગ રુપે કરવામા આવી છે તેવી વાત સમગ્ર ગુજરાત નો દલીત સમાજ એક અવાજ સાથે કહે છે. ઉના અત્યાચાર કાંડ પછી ગુજરાત નો સમગ્ર દલીત સમાજ પ્રથમ વાર એક મંચ પર આવી રહ્યો છે. અને…
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 3 years ago
Text
(626) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન - ૫૨ (આંશિક ભાગ –૧) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(626) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૨ (આંશિક ભાગ –૧) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (શેર ૧ થી ૩) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈગ઼ુલામ-એ-સાક઼ી-એ-કૌસર હૂઁ મુઝ કો ગ઼મ ક્યા હૈ (૧) [બહુત સહી=  ખૂબ સહન કરી; ગ઼મ-એ-ગીતી= જીવનનું દર્દ;  કૌસર= જન્નતનું શરાબના વિકલ્પે આપવામાં આવનાર બિનમાદક પીણું; ગ઼ુલામ-એ-સાક઼ી-એ-કૌસર= આબ-એ-કૌસરને પાનાર (હૂર-પરી) નો ગુલામ] ગ઼ઝલનો આ મત્લા શેર છે. આમાં બંને મિસરામાં રદીફ-કાફિયા નિભાવવામાં આવતા હોય છે. અહીં ‘કમ ક્યા…
Tumblr media
View On WordPress
0 notes
gujaratiqanswerdotin · 2 years ago
Text
ગુલામ નબી આઝાદ: ગુલામ નબી આઝાદ ફરી કોંગ્રેસમાં આવી શકે છે! જાણો શા માટે અટકળો છે?
ગુલામ નબી આઝાદ: ગુલામ નબી આઝાદ ફરી કોંગ્રેસમાં આવી શકે છે! જાણો શા માટે અટકળો છે?
ગુલામ નબી આઝાદ: સૂત્રોએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પાર્ટીમાં પાછા ફરે તેવી શક્યતા છે કારણ કે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે. આઝાદે 26 ઓગસ્ટના રોજ કોંગ્રેસ પાર્ટી સાથેના તેમના 52 વર્ષના લાંબા જોડાણને છોડી દીધું અને ઓક્ટોબરમાં તેમના નવા રાજકીય સંગઠન ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ની જાહેરાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન આઝાદે…
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 3 years ago
Text
67 વર્ષીય નિવૃત્ત અધિકારી દ્વારા WhatsApp પર શેર કરવામાં આવેલો ઉત્તમ સંદેશ::::* , * જીવન સીમિત છે અને જ્યારે તેનો અંત આવશે ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં. , *તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજૂસાઈ કરીને બચત કેમ કરવી જોઈએ....? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા..? જે સારી બાબતોમાં આનંદ છે, તે કરવા જ જોઈએ. , *આપણા ગયા પછી શું થશે, કોણ શું કહેશે તેની ચિંતા છોડો, કારણ કે શરીરના પાંચ તત્વોમાં ભળી ગયા પછી કોઈ વખાણ કરે કે કોમેન્ટ કરે તો શું ફરક પડે છે....? , *તે સમયે જીવનનો આનંદ માણવાનો સમય અને મહેનતની કમાણી વીતી ગઈ હશે....* , *તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં....* *તેમને પોતાનો રસ્તો શોધવા દો....* , *તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો. તેમની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સપનાઓના ગુલામ ન બનો. , *બાળકોને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, તેમને ભેટો પણ આપો, પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક જરૂરી ખર્ચાઓ કરો....* , *જન્મથી મૃત્યુ સુધી દુઃખ સહન કરવાનો એકમાત્ર રસ્તો નથી.* *આ ધ્યાનમાં રાખો....* , *તમે 6 દાયકા પૂર્ણ કર્યા છે,* *હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે, કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી. , *આ યુગમાં બે પ્રશ્નો મહત્વના છેઃ પૈસા કમાવવાનું કામ ક્યારે બંધ કરવું અને બાકીના જીવનના કેટલા પૈસા સુરક્ષિત રીતે કપાશે....* , * તમારી પાસે હજારો એકર ફળદ્રુપ જમીન હોવા છતાં પેટ ભરવા માટે કેટલું અનાજ જોઈએ? જો તમારી પાસે ઘણાં ઘરો છે, તો પણ તમને રાત્રે સૂવા માટે માત્ર એક �� રૂમની જરૂર છે. , * જો કોઈ દિવસ આનંદ વિના પસાર થાય, તો તમે તમારા જીવનનો એક દિવસ ગુમાવ્યો છે. અને જો એક દિવસ આનંદમાં વિતાવ્યો હોય, તો એક દિવસ તમે કમાયા છો, આ ધ્યાનમાં રાખો. , *બીજી એક વાત: જો તમે રમતવીર છો અને ખુશમિજાજ છો, તો પછી ભલે તમે બીમાર હોવ, પણ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો અને જો તમે હંમેશા ખુશખુશાલ રહેશો, તો તમે ક્યારેય બીમાર થશો નહીં....* , *સૌથી મહત્વની વાત એ છે કે તમારી આસપાસ જે કંઈ સારું છે, તે શુભ છે, ઉત્કૃષ્ટ છે, તેનો આનંદ લો અને તેની કાળજી લો....* , *તમારા મિત્રોને ક્યારેય ભૂલશો નહીં. તેમની સાથે હંમેશા સારા સંબંધો રાખો. જો આમાં સફળ થશો, તો તમે હંમેશા હૃદયથી યુવાન રહેશો અને દરેકને પ્રેમ કરશો. , *તમારા મિત્રો ના હોય તો તમે એકલા પડી જશો અને આ એકલતા બહુ ભારે પડશે....* , *તો વ્હોટ્સએપ દ્વારા દરરોજ સંપર્કમાં રહો, હસતા રહો, એકબીજાના વખાણ કરો.... જેટલો આનંદ છોડ્યો છે તેટલો આનંદ કરો....* , *પ્રેમ અને સ્નેહ મધુર છે, તેની શરમ માણો....* , * ગુસ્સો જીવલેણ છે. તેને હંમેશ માટે જમીનમાં દાટી દો....* , *કટોકટી ક્ષણિક છે, તેનો સામનો કરો....* , *પર્વત-શિખર ઓળંગીને સૂરજ પાછો આવે છે, પણ હૃદયમાંથી દૂર ગયેલા પ્રિયજનો પાછા આવતા નથી....* , *સંબંધોનું ધ્યાન રાખો, બધા વચ્ચે આદર અને પ્રેમ વહેંચો. જીવન ક્ષણિક છે, તેનો અંત ક્યારે આવશે તેની તમને ખબર પણ નથી. તો આનંદ કરો, આનંદ કરો.... , *મિત્રતા અને મિત્રોને સુરક્ષિત રાખો....* , *શક્ય બને તેટલા "ગેટ-ટુગેધર" *(ગેઈ-ટુગેધર) કરતા રહો....*
1 note · View note
shaileshrathod · 3 years ago
Text
ચાલો દિલથી નવું વર્ષ ઉજવીએ
ચાલો દિલથી નવું વર્ષ ઉજવીએ
શૈલેષ રાઠોડ મને લાગે છે કે વર્ષ ૨૦૧૮ માં પ્રથમ દિવસથી જ -આપણે કોઈ રાજનૈતિક પક્ષના ગુલામ નહિ હોઈએ પણ માનવીય મુલ્યોના ગુલામ હોઈશું. -આપણે ટીવી,મીડિયા કે કોઈ નેતા કે કટ્ટરવાદીની વિચારસરણીના ગુલામ નહિ પણ પોતીકા આત્મજ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાનના ગુલામ બનીશું. -હું ઘેંટાઓના ટોળામાં ભળી અભિમાન કરવાની જગ્યાએ પ્રેમ,દયા,ક્ષમાનું અભિમાન કરી ઉપયોગી બનીશ. આપણે ટીવી-મીડિયા-રાજકરણની આંટીઘૂંટીમાં એવા તે અટવાઈ ગયા છે…
Tumblr media
View On WordPress
0 notes
newsmaker1 · 2 years ago
Text
ગેહલોત-મોદીના પરસ્પર વખાણ કરતાં સચિન પાયલટને ઉંદરની ગંધ આવી, CLP મીટ ફિયાસ્કોમાં કાર્યવાહીની માંગણી | ભારત સમાચાર
ગેહલોત-મોદીના પરસ્પર વખાણ કરતાં સચિન પાયલટને ઉંદરની ગંધ આવી, CLP મીટ ફિયાસ્કોમાં કાર્યવાહીની માંગણી | ભારત સમાચાર
નવી દિલ્હી: વડાપ્રધાન દ્વારા પરસ્પર પ્રશંસા નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મંગળવારે એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસમાં આંતરિક ખટરાગ ઉગ્ર બન્યો છે. ભૂતપૂર્વ ઉદાહરણ ટાંકીને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદરાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ગેહલોતના આગામી પગલા પર સવાલો ઉભા કર્યા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા પાયલોટે કહ્યું કે પીએમ દ્વારા ગેહલોતની પ્રશંસા રસપ્રદ…
View On WordPress
0 notes
jay-ambe-maninagar · 3 years ago
Photo
Tumblr media
(3) કપટ, કામ, માન વગેરેનો ત્યાગ કરી સંતનો ગુલામ થઈને રહે તો મોટા સંત રાજી થાય અને પાકો હરિભક્ત થાય. (4) મોટા સંતને વિશે જેવા ગુણ કે દોષ કલ્પે છે તેવો પોતે થઈ જાય છે. https://www.instagram.com/p/CaHOwBAoS_7/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ગુજરાત ની ATS ટીમે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝિંઝૂડા ગામમાથી એક મકાન માથી કરોડો રૂપિયાના કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું અને સાથે અંદાજિત 3 લોકો ની અટકાયત કરવામા આવી છે જેમા ➡️સમસુદીન સૈયદ ➡️જબ્બાર મુખ્તાર હુસૈન ➡️ ગુલામ હુસૈન બાદ કેન્દ્રીય એજન્સી ને પણ આ મુદ્દે જાણ કરવામા આવી છે . રાજયના પોલિસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમા વધુ વિગત જણાવી આ ડ્રગ્સ નો પ્લાન UAE મા ઘડાયો છે તેવુ જણાવયું હતું પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે થોડાક દિવસ પહેલા પાકિસ્તાન મધદરિયે થી ડ્રગ્સ ની ડિલિવરી લઈ દ્વારકા છુપાવ્યું હતું બાદ મોરબીના ઝિંઝુડા ગામમા મકાનમા છુપાવ્યું હતું ત્યારે ગુજરાત ATS ટીમે મોટા પાયે ડ્રગ્સ નો જથ્થો કબજે કર્યો છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજિત 600 કરોડ ની જાણવા મળે છે #drugscase #morbi #gujaratpolice #gujaratats #gujarat #aapnugujarat #marugujarat #foryoursupport❤️ #ILOVE_RAJKOT03 #follow #newspage #morehashtags #moreupdate #styatune https://www.instagram.com/p/CWSwbkGs-Fl/?utm_medium=tumblr
0 notes
winjoyworld · 3 years ago
Text
વૃદ્ધાવસ્થાનો વૈભવ..........
આજ ફિર જીનેકી તમન્ના હૈ!
કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે-
"મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે."
વૈજ્ઞાનિકો કહે છે કે-
*"યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!*
*જીવંત રહેવા માટે જીવવું જરુરી છે. . . . .*
*ઉમંગ સાથે,*
*ઉત્સાહ સાથે,*
*સ્વિકાર સાથે,*
અને
*ગમતીલી પ્રવૃતિઓ સાથે*
તથા
*ગમતીલા વ્યક્તિ સાથે.*
*આ જ મંગળ જીવન!*
*ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી.*
*તમારુ જીવન; તમારા શોખ!*
આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે.
" *આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?*" *
*એવું લોકો પૂછ-પૂછ કરે*.
આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું ��ોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો.
*શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ.*
ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત���વ વધવુ જોઇએ.
શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી.
*શોખ હોવો જરુરી છે.*
*એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.*
*મોટી ઉંમરે કેવી રીતે જીવાય!?*
તે *વહીદા રહેમાન* પાસે શીખવા જેવું છે.
‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ *આશા પારેખ* (74) અને *હેલન* (81) સાથે ખાસ બહેનપણાં છે.
ત્રણે અવારનવાર રખડવા ઉપાડી જાય.
સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય.
*એકલા હશો તો તુટી જશો.*
*પેલી લાકડાની ભારી જેવુ.*
*સંયુક્ત હશો તો જલદી નહિ તુટો!*
*Like minded* લોકો સાથે જીવવાનો આગ્રહ જરૂરી છે.
મોટી ઉમ્મરે *Marriage* પણ કરાય.
અથવા *Live in Relationships* માં પણ રહેવાય.
પણ મસ્ત જ જીવાય!
*આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે.*
*બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે!*
ઇશ્વરે આપેલી ઉમદા તક છે.
જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, *ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે.!*
હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાએ વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે-
“હવે જીવનમાં શું કરવાનું બાકી છે?”
ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, *સ્કૂબા ડાઈવિંગ!!*
ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ!
“૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?”
“તો શું થયું?”
વહીદાએ વળતો સવાલ કર્યો.
“હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી જ શકું.”
*"તો શું થયું?"*
તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.
*શિક્ષણનો અર્થ જ થાય શીખવું!*
તમે કોઇની પણ સારપના એકલવ્ય થઈ જ શકો!
*તમે જ તમારા ગુરુ.*
*તમારુ જીવન જ તમારૂ ગુરુર!*
છેલ્લે..
*મારે મારા અરમાનોને મારી મરવું નથી.*
કોઇ મને દોરવે, કોઇ મને જીવાડે
એમ મારે જીવવું નથી.
*મારુ જીવન, મારી ઇચ્છપુર્તિ સાથે*
*મસ્ત જાય અને અસ્ત થાય.*
*બસ એજ પ્રાર્થના, આ �� મારો મોક્ષ!!!*
0 notes