Don't wanna be here? Send us removal request.
Text
0 notes
Text
"People can not change their fate but they can change their habits. By changing the habits one can change the fate "
0 notes
Text
0 notes
Text
http://apencanglobalinstitute.com
0 notes
Text
0 notes
Text
0 notes
Text
0 notes
Text
A GENERATION WITHOUT READING IS A GENERATION WITHOUT HOPE
"On the flight to Shanghai, at bedtime, the cabin lights were off; I found that the awake people were using the iPads, mainly Asians; they were all playing games or watching movies. Actually, I saw that pattern right from the start. When I was at Frankfurt International Airport, I noticed that most of the German passengers were quietly reading or working, while most Asian passengers were shopping or laughing, comparing prices.
Many Asians nowadays can't seem to have the patience to sit still and read books. Once, a French friend and I were waiting for a train at a train station, and this friend asked me: "Why do Asians all chit chat or surf the internet, but no one reads books?". I looked around, and it was. People talked on the phone, read text messages, surfed social media, or played games. They are busy talking loudly or pretending to be active; the only thing missing is a sense of calm and relaxation. They are always impatient and irritable, easy to complain about, and annoyed...
According to the media, the average person in China only reads 0.7 books/year, Vietnam with 0.8 books, India with 1.2 books, and Korea with 7 books. Only Japan can compare with Western countries with 40 books/year; Russia alone is 55 books. In 2015, 44.6% of Germans read at least one book a week - similar numbers for the Nordic countries.
In all of China's towns and cities, whether big or small, the most popular types of entertainment are mahjong parlours, food stalls, and PC bangs. Whether in the internet shop or the school's computer room, most students surf social media, chat or play games. The number of students who look up documents online is minimal. As for the managers, for example, businesses, all day busy dealing with reviews, receiving guests, and partner meetings,... so when I asked, they said they have not read books since leaving school.
The reason for not liking reading, statistics show that there are three main aspects.
- One is the low level of culture (not education) of the people. Therefore people always talk a lot when they meet, and chat all day without getting bored. They are always curious about other people's stories, constantly update social networks and have significant communication needs.
- Second, from a young age, it is not nurtured into a good habit of reading. Because their parents don't have the practice to read books, the young weren't nurtured in that environment since early in their lives. Remember, a child's personality is formed mainly from the family.
- The third is "exam-heavy education", which makes young children not have the time and energy to read books outside. Most of the time, if they even read books, those are to serve the exams. The outdated study environment has formed the habit of studying, having a degree, and then stopping reading.
Two countries that like to read the most in the world are Israel and Hungary. In Israel, the average person reads 64 books a year. From the time children begin to perceive, almost every mother teaches her children: "Books are a store of wisdom, more valuable than money, treasures, and wisdom is something no one can rob from you. Whatever you do, you have to read before going to sleep."
The Jews are the only people with no illiterate people; even beggars always have a book by their side. In their eyes, reading books is an excellent quality to judge people. During the Sabbath, all Jews stop working, and people can only stay at home to rest or pray. Shops, restaurants, and amusement parks have to close, all means of transport stops operating, and even airline companies. But there is one exception: all bookstores nationwide are still open. On this day, people come there to enjoy their reading sessions.
Hungary has nearly 20,000 libraries, and an average of 500 people have a library; going to the library is as good as going to a coffee shop or a supermarket. Hungary is also the country with the most significant number of people reading books in the world, with more than 5 million people reading regularly every year, exceeding a quarter of the population of this country.
Knowledge is power, and knowledge is property. A country or an individual who values reading and accumulating knowledge from books will be treated well. No matter what industry they work in, people who usually read have a very different way of thinking, and even if they don't have brilliant achievements, they still have a great mindset. Many races are vibrant but not civilised. Similarly, many individuals have a lot of money but cannot reach elegance just because they lack the depth of knowledge.
The population of Israel is sparse, but the talents are numerous. Although the country's history is short, there have been eight Nobel laureates. The nature of Israel is harsh. Most of the land is desert, but they can turn their country into a verdant oasis; the food industry is sufficient for domestic supply and exports a large number to other countries. Israeli society is orderly, and Israelis win respect from people worldwide.
Hungary is the "country of the Nobel Prize" compared to the population. The Nobel Prizes that Hungary has received belong to many fields: physics, chemistry, medicine, economics, literature, peace, etc. Their inventions are many that people usually say they cannot be counted, from small items to high-tech products. Because of reading books, a small country like them can acquire wisdom and, above all, have a superior civilization. Hungary is an immaculate and beautiful Eastern European country, and the life of ten million people is no different from the Nordic countries.
Books don't just affect an individual; it affects society. A great scholar once said: "The history of a person's thought development is his reading history. The community will develop or stay behind, depending on how many people read books and what type of books they choose. Remember: A race without reading is a race without hope.
And so is a child, so is a young person."
1 note
·
View note
Text
0 notes
Text
0 notes
Text
સફર બહુ ટૂંકી છે......
*૫૪ વર્ષના એક બેનને એટેક આવ્યો.*
*ઓપરેશન ટેબલ પર એને ભગવાન દેખાયા.*
*" પ્રભુ, બસ, મારો સમય પૂરો?"*
*ભગવાન કહે, " ના રે, હજુ તો તારે બીજા ૪૬ વર્ષ બાકી છે!"*
*બેનનું ઓપરેશન તો સફળ થયું.*
*બેનને થયું હવે ૧૦૦ વર્ષ જીવવા નું જ છે તો સુંદર , યુવાન થઈ જઈએ.*
*હોસ્પિટલ હાઈ ફાઈ એટલે એમાં જ વધારે દિવસો રહી બેને તો રીન્કલ રીમુવીંગ, હેર ટ્રાન્સ પ્લાન્ટ એવી બધી ટ્રીટમેન્ટ લઈ લીધી.*
*હોસ્પિટલમાંથી રજા મળી ,*
*રોડ પર સામે ઊભેલી ટેકસીમાં જવા બેન રોડ ક્રોસ કરતા હતા ત્યાં એક ટ્રકે ટક્કર મારી ને બેનના તો ત્યાં ને ત્યાં રામ રમી ગયા.*
*ઉપર જઈ ભગવાન પાસે ફરિયાદ કરી," તમે તો મને હજુ બીજા ૪૬ વર્ષ આપ્યા હતા, તો ટ્રકે ટક્કર મારી ત્યારે મને બચાવી કેમ ન લીધી? "*
*ભગવાન કહે , "તું કેટલી બદલાઈ ગઈ છે, મને તો તું ઓળખાઈ જ નહિ!"* 😃😃😃😃
*વાર્તાનો બોધ પાઠ 👉🏿👇🏿*
*જેવા હોઈએ તેવા રહીએ તો પ્રભુને ગમીએ!* 🥰😍🥰😍🥰
*આપણી સફર બહુ જ ટૂંકી છે*
Journey is too short
એક મહિલા બસમાં ચઢી અને એના હાથમાં રહેલી બેગ બાજુમાં બેઠેલા માણસને વાગી.
તે વ્યક્તિ મૌન જ રહ્યો, ત્યારે પેલા બેને તેને પૂછ્યું કે જ્યારે બેગથી તમને વાગ્યું ત્યારે તમે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યો ..?
માણસે સ્મિત સાથે જવાબ આપ્યો:"આટલી નજીવી બાબત વિશે અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે આપણી મુસાફરી ખૂબ ટૂંકી છે, હું આગલા સ્ટોપ પર ઉતરી જવાનો છું"
આ જગતમાં આપણી પાસે સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો,ઈર્ષ્યા,જીદ,અસંતોષમાં વ્યતિત ના કરશો.
*આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી. કોણ, ક્યારે, કયા સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી..!*
*આપણી સફર બહુ ટૂંકી છે!*
🌹. 🌹
અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠેલો હું વડોદરા જવાવાળી બસની રાહ જોતો હતો. હજું બસ સ્ટેશન પર બસ આવી નહોતી. હું બાંકડા પર બેસી એક ચોપડી વોંચી રહ્યો હતો...
મારી પાસે લગભગ ૧૦ વર્ષની બાળકી આવીને બોલી :
"બાબુ પેન લઇ લો. ₹૧૦/- ની ચાર આપીશ. ખૂબ ભુખ લાગી છે. કશુંક ખાઈશ."
તેની સાથે એક નાનકડો છોકરો પણ હતો. કદાચ તેનો નાનો ભાઈ હશે.
મેં કહ્યું :
"મારે પેન તો નથી જોઈતી."
આગળનો તેનો પ્રશ્ન ખૂબ જ વહાલો હતો...
"તો અમે ખાઈશું કઈ રીતે.....?"
મેં પુનઃ કહ્યું :
"મારે પેન નથી જોઈતી પણ તમે કશુંક ખાશો જરૂર....."
મારી બેગમાં બિસ્કિટના બે પેકેટ હતા. મેં બેગમાંથી તે પેકેટ બહાર કાઢી બન્નેને એક એક પેકેટ પકડાવી દીધું.
મારી હેરાનગતિની હદ ના રહી જ્યારે તે બાળકીએ એક પેકેટ પરત કરતા કહ્યું :
"બાબુજી એક જ કાફી છે, અમે વહેંચીને ખાઈ લઈશું.....!"
હું હેરાન થઈ ગયો જવાબ સાંભળીને.....!
મેં ફરી કહ્યું :
"રાખી લો બન્ને."
મારા આત્માને ઝંઝોળી દીધો એ બાળકીના જવાબે...
તેણે કહ્યું; "તો પછી આપ શું ખાશો.....?"
👇
આપણી સફર ખુબજ ટુંકી છે
આ સંસારમાં કરોડો કમાનાર લોકો ઉન્નતિના નામ પર ઈન્સાનિયતને નિશાન બનાવી લખલૂટ લૂંટ ચલાવવામાં લાગેલા છે.. ત્યાં એક ભૂખી બાળકીએ
*'માનવતાની પરાકાષ્ટા'* નો પાઠ ભણાવી દીધો હતો...!
The Amazing..
0 notes
Text
0 notes
Text
*```एक बार संख्या 9 ने 8 को थप्पड़ मारा```*
*```8 रोने लगा```*...
*``` पूछा मुझे क्यों मारा```* ..?😎
,
*``` 9 बोला```*...
,
*```मैं बड़ा हु इसीलए मारा```*..
,
*```सुनते ही 8 ने 7 को मारा```*
*```और 9 वाली बात दोहरा दी```*
,
*```7 ने 6 को```*..
*```6 ने 5 को```*..
*```5 ने 4 को```*..
*```4 ने 3 को```*..
*```3 ने 2 को```*..
*```2 ने 1 को```*..
,
*```अब 1 किसको मारे 1 के निचे तो 0 था```* !😝
,
1 ने उसे मारा नहीं
बल्कि प्यार से उठाया
और उसे अपनी बगल में
बैठा लिया
,
जैसे ही बैठाया...
उसकी ताक़त 10 हो गयी..!
और 9 की हालत खराब हो गई.
,
जिन्दगीं में किसी का साथ काफी हैं,
कंधे पर किसी का हाथ काफी हैं,
दूर हो या पास...क्या फर्क पड़ता हैं,
,
"अनमोल रिश्तों"
का तो बस "एहसास" ही काफी हैं !
बहुत ही खूबसूरत लाईनें..
,
किसी की मजबूरियाँ पे न हँसिये,
कोई मजबूरियाँ ख़रीद कर नहीं लाता..!
,
डरिये वक़्त की मार से,
बुरा वक़्त किसी को बताकर नही आता..!
,
अकल कितनी भी तेज ह़ो,
नसीब के बिना नही जीत सकती..
,
बीरबल अकलमंद होने के बावजूद,
कभी बादशाह नही बन सका...!!"
,
"ना तुम अपने आप को गले लगा सकते हो,
ना ही तुम अपने कंधे पर सर
रखकर रो सकते हो !
,
एक दूसरे के लिये जीने का नाम ही जिंदगी है! इसलिये वक़्त उन्हें दो जो
तुम्हे चाहते हों दिल से!
,
रिश्ते पैसो के मोहताज़ नहीं होते क्योकि कुछ रिश्ते मुनाफा नहीं देते पर
जीवन अमीर जरूर बना देते है "
,
आपके पास मारुति हो या बीएमडब्ल्यू -
सड़क वही रहेगी |
,
आप टाइटन पहने या रोलेक्स -
समय वही रहेगा |
,
आपके पास मोबाइल एप्पल का हो या सेमसंग -
आपको कॉल करने वाले लोग नहीं बदलेंगे |
,
आप इकॉनामी क्लास में सफर करें
या बिज़नस में -
आपका समय तो उतना ही लगेगा |
,
,
एक सत्य ये भी है कि धनवानो का आधा धन तो ये जताने में चला जाता है की वे भी धनवान हैं |
,
कमाई छोटी या बड़ी हो सकती है....
पर रोटी की साईज़ लगभग
सब घर में एक जैसी ही होती है।
,
: शानदार बात
,
बदला लेने में क्या मजा है
मजा तो तब है जब तुम
सामने वाले को बदल डालो..||
,
इन्सान की चाहत है कि उड़ने को पर मिले,
और परिंदे सोचते हैं कि रहने को घर मिले...!!
💕इसलिए कहा जाता है-
💕��सना हो तो...
'ह्रदय' में बसो किसी के..!
'दिमाग' में तो..
लोग खुद ही बसा लेते है..!!
🌹🌹🌹🌹🌹🌹🌹
🪜🪜🪜🪜🪜
❄❄❄❄❄❄
0 notes
Text
0 notes
Text
*શુક્રવારથી શરૂ થાય છે 42 મી બેચ*
*" અંગ્રેજી માત્ર 15 કલાક મા"*
*English in JUST 15 hours*
*આ બેજોડ અને સમય બચત સાથે ના અદભુત કોર્ષ માં જોડાવવા માટે નિમંત્રણ છે , online રાત્રે શુક્રવારથી*
*550 + સ્ટુડન્ટસ/ પ્રોફેસનલ્સ શીખી ચુક્યા છે.....*
ગ્રામર , વોકેબ્યુલરી , સેલ્ફ કોન્ફિડેન્સ ,ડે ટૂ ડે કોમ્યુનિકેશન અને ઇફેક્ટિવ રાઇટિંગ સ્કીલ્સ માટે -
*Prof Lalit પાસેથી વ્યક્તિગત શીખવાનો મોકો*.
*Through English , Take your Professional CAREER & skills to the next level.*
*શીખવુજ છે તો પછી શા માટે*?
*Learn from Experienced & Expert Mentor only*
ફી માત્ર Rs 3000 , મટિરિયલ્સ ફ્રી
*Enroll Today & avail Surprize Gift*
*Batch Starts from 16th September ~ Friday 9pm to 10pm*
*Win ++ Academy-રાજકોટ* *9327620884*
Visit for payment and further details
http://english15.in
https://winjoyworld.tumblr.com
0 notes
Text
ગુજરાતની નદીઓ.......સમુદ્રની દીકરીઓ
ગુજરાતમાં એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. કેટલીક નદીઓ તો એવી કે માત્ર નામ સાંભળીએ તો પણ મરકી ઊઠીએ. જામનગરથી દ્વારકા જતાં જામખંભાલિયા પાસેથી ‘ઘી’ નામની નદી વહે છે અને ખંભાલિયાથી થોડેક દૂર આવેલી ટેકરી પરથી તેલી નદી વહે છે. અમદાવાદ જતાં બરવાળા પહોંચો ત્યાં સુધીમાં બે નદીઓ આવે છે. એમનાં નામ તો કેવાં? ઉતાવળી અને ખળખળિયા. નદી ખળખળ વહે એવું તો ઘણી વાર બોલાય અને લખાય પણ આવા નામ હશે એવી ખબર ન હતી
સોમનાથના ઓવારાભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે ‘ઑર’ નદી મળે છે. એ સંગમને ઑર-સંગમ કહે છે. અંકલેશ્વર અને સુરત વચ્ચે કિમ નદી વહે છે.
મઢીથી થોડેક દૂર વહેતી નદીને ગાભણી કહે છે. વડોદરાથી થોડેક દૂર સુખી નદી વહે છે. કોસંબાથી ઉમરપાડા જતાં મોટામિયાંમાગરોળ આગળ ‘ભૂખી’ નદી વહે છે. આ નદીનાં ઘૂંટણભર પાણીમાં સ્નાન કરવાનો લહાવો લેવા જેવો છે . કાવેરી નદી દક્ષિણ ભારતમાં વહે છે એ ખરું, પણ બીજી કાવેરી બીલીમોરા પાસે પણ વહે છે. નવસારી પાસે પૂર્ણા અને બારડોલી આગળ મિઢોળા વહે છે. દક્ષિણાપથના પુરાણ પુરાતન વાલોડ ગામ પાસે વાલ્મીકિ (ઝાખરી) વહે છે અને થોડેક દૂર બહેજ પાસે પૂર્ણા અને વાલ્મીકિનો સંગમ થાય છે. વડોદરા અને દાહોદ વચ્ચે કરડ, ગોમા અને હડબ નદીઓ આવેલી છે. આપણે પરિચિત ન હોય એવાં નદીવોઘા ના થોડાંક નામ આ રહ્યાં: ડોશી, વાંકી, બેસણું, સુગુણ
ગુજરાતની બીજી કેટલીક નદીઓ -બનાસ, સરસ્વતી, લૂણી, કનકવતી, ભોગાવો, ભાદર, મહી, અંબિકા, શેત્રુંજી, ઢાઢર, હાથમતી, રુકમાવતી, રૂપેણ, ઉમરદાસી, મેશ્વો, માજમ, કાળુભાર, સીંગવડી, આજી, રંગમતી, નાગમતી, માલણ, હિરણમચ્��ુન્દ્રી, જીણ, ઘેલો, ખારોદ, નગ, સુવી, રાવલ, ઓજત, ઉબેણ, શુકભાદર, સિપુ, સિંહણ, વરતુ અને મચ્છુ
વાપીથી થોડેક છેટે દમણગંગા વહે છે. એ નદી પરનો પુલ પૂરમાં એવો તો તણાયો કે જોનારને થાય કે: અહીં પુલ હતો ખરો? દમણગંગા દમણ ગામને બે ભાગમાં વહેંચે છે: નાની દમણ અને મોટી દમણ. ઉમરગામ તાલુકામાં થઇને વરોળી વહે છે, જેને કિનારે પારસીઓએ પ્રથમવાર પગ મૂકેલો એ સંજાણ બંદર આવેલું છે. ઉનાઇ પાસે અંબિકા, ચીખલી પાસે ખરેરા, ધરમપુર પાસે આસુરા વહે છે. ખેડા આગળ વાત્રક, સિહોર પાસે ગૌતમી, ધંધૂકા તાલુકાના ભીમનાથ પાસે નીલકા વહે છે. અહીં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આસપાસનો વિસ્તાર ‘હિડમ્બાવન’ તરીકે ઓળખાતો હતો. એ તાલુકાના ફેદરા ગામ પાસે ઓમકાર નદી વહે છે જેનો આકાર ઓમ જેવો છે. પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, તે લોથલ અહીંથી ઝાઝું દૂર નથી. ભોગાવો નદી બે રીતે ઓળખાય છે: વઢવાણનો ભોગાવો અને લીંબડીનો ભોગાવો વલસાડ આગળ વાંકી નદી વહે છે. સહ્યાદ્રીના ઓતરાદા ઢોળાવ પરથી નીકળતી આ નદી જંગલો વટાવીને વાંકીચૂકી વહે છે. કોઇ પણ નદી સમુદ્રને મળતી નથી. એ તો સમુદ્રમાં વિલીન થાય છે.
• ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ ની સંખ્યા છે.
• કુવારીકા નદી ની વ્યાખ્યા : આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુવારીકા નદી તરીકે ઓળખાય છે.
• કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.
1) ઉત્તર વાહિની
(કચ્છના મોટા રણ ને મળનારી)
ભૂખી, કાળી, સુવી, માલણ, નારા, ખારી, ધુરુંડ, કાયલો, સારણ,
2) દક્ષિણી વાહિની
(કચ્છના અખાતને મળતી)
કનકાવતી, રુક્માવતી, નાગમતી, લાકડીયા, ભુખી, રાખડી, ખારોડ, સાઈ, સાંગ
સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી (ગુજરાતનું નદીતંત્ર)
પશ્ચિમ તરફ વહેતી
કચ્છના અખાતને મળનારી નદીઓ- આજી, સિંહણ, ઉડ નાગમતી, રંગમતી, ફુલઝર, ઘી અને ગોમતી
પૂર્વ તરફ વહેતી
ખંભાતના અખાતને મળતી નદીઓ- શેત્રુંજય, કાળુભાર, ઘેલો, ભોગાવો
દક્ષિણ તરફ વહેતી
અરબ સાગર ને મળતી નદીઓ સની, સરસ્વતી, કપિલા, હિરણ, શીગરવો
ઉત્તર ગુજરાતની નદીઓ :બનાસ, સરસ્વતી,રૂપેણ, પુષ્પાવતી, બાલારામ ,સીપુ
હાથમતી, ગોહાઇ
મધ્ય ગુજરાતની નદીઓ: મહી, સાબરમતી ,મેશ્વો, માઝમ ,વાત્રક ,શેઢી ,પાનમ વિશ્વામિત્રી, ઢાઢણ
દક્ષિણ ગુજરાતની નદીઓ: નર્મદા, કીમ ,તાપી, કોલક ,અંબિકા, પુણા ,���રંગા , દમણગંગા, સર્પગંગા
0 notes
Text
ગુરુ.........ટીચર....... yessssss
એકવાર I.I.T. મુંબઈના 4 વિદ્યાર્થીઓ મોડી રાત સુધી પત્તા રમતા રહ્યા અને બીજા દિવસે યોજાનારી પરીક્ષા માટે અભ્યાસની તૈયારી કરી શક્યા નહીં .
સવારે તેઓએ એક યુક્તિ વિચારી.
તેઓ પોતે ગ્રીસ, ધૂળ અને ગંદકીથી મેલા ઘેલા થઈ ડીન પાસે ગયા અને કહ્યું કે... તેઓ ગઈકાલે રાત્રે એકમિત્રની અચાનક તબિયત બગડતાં તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અને પરત ફરતી વખતે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું, તેમને કારને આખે રસ્તે, આખી રાત ધક્કો મારીને હોસ્ટેલ સુધી પહોંચવું પડ્યું છે. અને તેઓ આ સ્થિતિમાં પરીક્ષા આપી શકે તેમ નથી.
ડીન સાહેબને તેમની મુશ્કેલી નો ખ્યાલ આવી ગયો અને સહાનુભૂતિ દર્શાવી તેમને 3 દિવસની મુદત આપી... 3 દિવસ પછી ફરી પરીક્ષા યોજી ઉપસ્થિત રહેવા વિકલ્પ આપ્યો.
વિધ્યાર્થીઓએ ખુશી સાથે વિકલ્પ સ્વીકારી ડીન સાહેબનો આભાર માન્યો. અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.
ત્રીજા દિવસે તેઓ ડીન સમક્ષ હાજર થયા. ડીને કહ્યું કે આ _સ્પેશિયલ કન્ડિશન ટેસ્ટ_ હોવાથી ચારેયને અલગ-અલગ ક્લાસરૂમમાં ટેસ્ટ માટે બેસવાનું છે.
તેઓએ છેલ્લા 3 દિવસમાં સારી તૈયારી કરી હતી એટલે બધા સંમત થયા.
આ કસોટીમાં કુલ 100 માર્ક્સ સાથે માત્ર 2 જ પ્રશ્નો હતા.
પ્ર.1. કયું ટાયર ફાટ્યું હતું ? (50 માર્ક્સ)
a) આગળનું ડાબી બાજુનું
b) આગળનું જમણી બાજુનું
c) પાછળનું ડાબી બાજુનું
ડી) પાછળનું જમણી બાજુનું
પ્ર.2. કારમાં કોણ ક્યાં બેઠું? (50 માર્ક્સ)
હa) ડ્રાયવર સીટ પર : _______
b) આગળ ડાબી બાજુ : _________
c) પાછળ ડાબે: _________
d) પાછળ જમણે: _________
નોંધ: ચારેય ચાર વિધ્યાર્થીઓના, બંને પ્રશ્નોના એકસરખા જવાબ હશે તો જ ગુણ આપવામાં આવશે.
I.I.T ની સત્ય ઘટના 1992ની બોમ્બે બેચ.
પરિણામ તમે વિચારી શકો છો..
માસ્તર... પંતુજી... જે કહેવુ હોય તે કહો પણ...
Never underestimate Teacher's.
🙏🏻ગુરુ ગુરુ હી રહેગા 🙏🏻
0 notes