#કોમનવેલ્થ
Explore tagged Tumblr posts
Text
CWG 2022: બેડમિન્ટનમાં સિંધુને ગોલ્ડ મેડલ
#કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની#બેડમિન્ટન ખેલાડી#પીવીસિંધુએ બેડમિન્ટનની#સિંગલ્સવુમેન#ફાઈનલ મેચમાં કેનેડાની મિશેલ લી ને સતત બે ગેમમાં હરાવીને ભારતને 19મો ગોલ્ડ મેડલ મેડલ અપાવ્યો હતી#PVSindhu#batminton#Goldmedal#Sports#InternationalNews#GaraviGujaratUK
0 notes
Link
આહવા: ડાંગ એક્સપ્રેસ ના નામે ઓળખાતી અને વિશ્વ પટલ પર ભારતનું અને ખાસ ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે લખનાર ડાંગ જિલ્લાની એથલીટ સરિતા ગાયકવાડ જેને આજે આખું વિશ્વ નામજોગ ઓળખે છે એજ સરિતા ગાયકવાડનું નામ અને ઓળખાણ પણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભુલાઈ ગઈ છે, તેની ઓળખાણ તો ઠીક પરંતુ તેણે મેળવેલ સિદ્ધિ ની પણ સરકાર ના શિક્ષણ વિભાગ ને ખબર નથી.
હાલમાં ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ 16માં એકમમાં જાતિગત ભિન્નતા માં સરિતા ગાયકવાડનું નામ વનિતા ગાયકવાડ લખવામાં આવ્યું છે અને મુખ્ય વાત તો એ છે કે સરિતા ગાયકવાડનો ફોટો પણ ખોટો મુકવામાં આવ્યો છે.
આ જોતા એવું લાગે છે કે કોરોનાની ગંભીર અસર ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ પર પણ થઈ છે અથવા તો હજુ ઓન તેઓ લોકડાઉન ની અસર માંથી બહાર નથી આવ્યા.
શિક્ષણના નામે મોટી મોટી વાતો કરતા શિક્ષણમંત્રી અને નિયામક રાવ શું કરે છે તે આ સમયે પ્રશ્ન ઉભો થાય છે. પાઠ્યપુસ્તકની કોપી બહાર પડતાં પહેલાં શિક્ષણ વિભાગ કે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શું કોઈ જાતની ચકાસણી કરવામાં નહીં આવી હોય.?
આ મુદ્દે ડાંગના સામાજિક આગેવાનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે કે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાંથી આવતી એક છોકરી કે જેણે ગુજરાતને અને દેશ ને વિશ્વફલક પર નામ અપાવ્યું અને દેશ માટે ગોલ્ડમેડલ મેળવ્યો તેની આવી અવહેલના કઈ રીતે સાંખી લેવાય ?
સરિતા ગાયકવાડના ફેસબુક પેજ પર પણ નિંદા સાથે એમના મિત્રોએ આ પોસ્ટ મૂકી છે જેમાં તેના મિત્રો દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી છે કે નામ માં ફેરફાર.. ફોટોગ્રાફ માં ફેરફાર.. સિદ્ધિ માહિતી માં ફેરફાર.. સરિતા એ કોમનવેલ્થ માં સુવર્ણચંદ્રક મેળવ્યો જ નથી.. કોમનવેલ્થ માં સુવર્ણ તો શું સિલ્વર કે બ્રોન્ઝ પણ મેળવ્યો નથી.
તમને જણાવી દઈએ કે સરિતા ગાયકવાડએ 2018ની જકાર્તા ખાતે યોજાયેલ 400મી. દોડ અને 400મી. હરડલ્સ દોડ એશિયન ગેમ્સ માં સુવર્ણચંદ્રક મેળવ્યો છે.
ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કદાચ ગૂગલ માં જઈને રેન્ડમ ફોટોગ્રાફ મળ્યો એની ખરાઈ કર્યા વગર છાપી દીધો હોય તેવું જણાઈ રહ્યું છે. પાઠય પુસ્તકમાં છપાયેલ ફોટો કોનો છે ��ને તે વનિતા ગાયકવાડ કોણ છે તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે પુસ્તકમાં જે ફોટો છપાયો છે તે હકીકતમાં વનિતા ગાયકવાડ છે પરંતુ એ કોઈ સ્પોર્ટસપર્સન નથી અને ગુજરાતના પણ નથી, જેનો ફોટો છપાયો છે તે છોકરી ચેબુંર, મુંબઈ ખાતે આવેલ કોઈ કંપની માં જોબ કરે છે.
1 note
·
View note
Photo
“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” એક વિતંડાવાદ “શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો. આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી. ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા. હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું. ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો. ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો. મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું. ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું, જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા. ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો. ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા. ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા, ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા. ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો. આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા. આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે. (૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે. (૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી. સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય, (૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે. (૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે. (૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે. ૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પ��છી સોંપી દેવી પડશે. એટલે આવ��� કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં. (૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી. (૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ. (૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે. આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે. સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે. આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે. ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ. પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો. દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે. સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ આ કરારનું અર્થઘટન એવું ક��વામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી? ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે. આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે. સત્તાની ફેરબદલીની રીતો સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી. બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય. જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા. જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી. સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્ર��ેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી. રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો આવ્યા. એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય. એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ. કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી. જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે? કોઈ એક વ્યક્તિને ભારતીય ��ાગરિકતા આપવાની કે નકારવાની સત્તા આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા. ૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો) “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની. ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર આ ત્રણેના ભેદ સમજવા જેવા છે. ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા. મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા. ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા. લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે. જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય. જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે. ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે? ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે. ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થ��ા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે. ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે. ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. . શિરીષ મોહનલાલ દવે
#અંગત સચિવ#અંગ્રેજો#ઈન્દીપેન્ડન્સ ઈન્ડિયા એક્ટ#કટાર લેખકો#કતલ#કોમનવેલ્થ#ખિલાફત આંદોલન#ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫#ગાંધી-ફોબિયા#ગુલામ#ગોડસે#ચર્ચા#જનરલ ડાયર#જલીયાંવાલા બાગ#ટ્રાન્સફર ઑફ ચાર્જ#ટ્રાન્સ્ફર ઑફ પાવર#ડીબી ભાઈ#દક્ષિણ આફ્રિકા#દસ્તાવેજ#દેશના ભાગલા#પૂર્વગ્રહ#પ્લે��ીસાઈટ#બોઅર યુદ્ધ#બ્રીટીશ ક્રાઉન#ભગતસિંહ#મુસ્લિમ તુષ્ટિકરણ#મુસ્લિમ-વિરોધી ફોબિયા#મૂખ્ય સચિવ#મોપલા#રહસ્ય સચિવ
0 notes
Text
પીવી સિંધુ BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ | બેડમિન્ટન સમાચાર
પીવી સિંધુ BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ | બેડમિન્ટન સમાચાર
નવી દિલ્હીઃ ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સિઝનના અંતમાંથી પાછી ખેંચી લીધી છે BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ કારણ કે તેણીના ડાબા પગની ઘૂંટીમાં સ્ટ્રેસ ફ્રેક્ચરમાંથી તે હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકી નથી. 2018ની આવૃત્તિની ચેમ્પિયન સિંધુને ઓગસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ટાઇટલ જીતવાના માર્ગમાં ઈજા થઈ હતી. BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 14 ડિસેમ્બરથી ચીનના ગુઆંગઝુમાં યોજાનાર છે. “તેના ડૉક્ટરે તેને થોડો વધુ સમય…
View On WordPress
0 notes
Text
FCRA સસ્પેન્શન પહેલાં પ્રમાણપત્ર ધારકને કોઈ તક આપતું નથી: દિલ્હી HC | ભારત સમાચાર
FCRA સસ્પેન્શન પહેલાં પ્રમાણપત્ર ધારકને કોઈ તક આપતું નથી: દિલ્હી HC | ભારત સમાચાર
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એનજીઓ કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિએટીવ (સીએચઆરઆઈ) દ્વારા તેની નોંધણીને સ્થગિત કરવા સામે દાખલ કરેલી રિટ પિટિશનને ફગાવી દેતી વખતે વિદેશી યોગદાન નિયમન અધિનિયમએ સ્પષ્ટ કર્યું છે કે અધિનિયમ તેમને આપવામાં આવતી કોઈ તકની જોગવાઈ કરતું નથી FCRA પ્રમાણપત્ર સસ્પેન્શન પહેલાં પ્રમાણપત્ર ��ારક. તેના દ્વારા શોધી કાઢવામાં આવેલા અમુક FCRA ઉલ્લંઘનોના આધારે, MHA એ CHRI ની FCRA નોંધણી…
View On WordPress
0 notes
Text
બર્મિંગહમમાં ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન
યુકેમાં લંડન પછી બીજા નંબરનું સૌથી મોટું શહેર છે બર્મિંગહમ. બંને વચ્ચેનું અંતર લગભગ ૧૧૦ મેલ એટલે લંડનથી લગભગ બે-અઢી કલાકની મુસાફરી થાય. ટ્રાફિક હોય તો સમય વધારે લાગે. વેસ્ટ મિડલેન્ડ ક્ષેત્રમાં આવેલું આ શહેર વ્યાપાર- ઉદ્યોગથી ધમધમે છે.બર્મિંગહમમાં આવતા વર્ષે ૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે એટલે ત્યાં જોરશોરથી તૈયાર ચાલી રહી છે. ૧૧ દિવસ ચાલનારા આ રમતોત્સવનો ખર્ચ લગભગ ૩૦૦…
View On WordPress
0 notes
Text
લંડનમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતી ગર્લે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
લંડનમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતી ગર્લે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
લંડનમાં આયોજિત કોમન વેલ્થમાં જુડો ચેમ્પિયન શીપમાં સુરતની દિક્ષી સેલરે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી સુરત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. દિક્ષીએ ઈંગ્લેન્ડની ખેલાડીને એના જ ઘર આંગણે હરાવી આ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં 32 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
તસ્વીરો સાંકેતિક છે
ઘરે દિવાળીની ઉજવણી જેવો માહોલ
માતા હેમાક્ષી (સ્વિમિંગ કોચ) એ જણાવ્યું હતું કે, દિક્ષી (ઉ.વ. 17. રહે, રાંદેર, ગંગા નગર) ધોરણ-12…
View On WordPress
0 notes
Text
કોમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર
#Khelpratibhaawards#કોમનવેલ્થગેઇમ્સ2022#મુખ્યપ્રધાનભૂપેન્દ્ર#GujratiNewsUK#Sports#InternationalNews#Gujarat
0 notes
Text
2022ની કોમનવેલ્થ ગેમ્સમાં વુમન્સ ટી-20 ક્રિકેટનો સમાવેશ થયો
2022ની કોમનવેલ્થ ગેમ્સમાં વુમન્સ ટી-20 ક્રિકેટનો સમાવેશ થયો
સ્પોર્ટ્સ ડેસ્ક: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઈસીસીએ મંગળવારે કંફર્મ કર્યું હતું કે વુમન્સ ટી-20 ક્રિકેટનો બર્મિંઘમ ખાતે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ થઇ ગયો છે. 8 ટીમો આ ઇવેન્ટમાં ભાગ લેશે. છેલ્લે 1998માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની રમત રમાઈ હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Women’s T20 Cricket has been confirmed for inclusion at…
View On WordPress
0 notes
Text
ક્યારેય નહીં કરતાં મોડું સારુંઃ શરથ કમલ 40 વર્ષની ઉંમરે ખેલ રત્ન જીતવા પર | વધુ રમતગમત સમાચાર
ક્યારેય નહીં કરતાં મોડું સારુંઃ શરથ કમલ 40 વર્ષની ઉંમરે ખેલ રત્ન જીતવા પર | વધુ રમતગમત સમાચાર
નવી દિલ્હી: 40 વર્ષની ઉંમરે પ્રતિષ્ઠિત ખેલ રત્ન પુરસ્કાર ખૂબ મોડો આવ્યો શરથ કમલપરંતુ તારો ટેબલ ટેનિસ ખેલાડીએ શનિવારે જણાવ્યું હતું કે આ માન્યતા “ક્યારેય કરતાં વધુ મોડું” હતું અને તે તેને ઓલિમ્પિક ગૌરવમાં એક છેલ્લો શોટ આપવા માટે પ્રેરણા આપશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં તેના શાનદાર પ્રદર્શન માટે, જ્યાં તેણે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર સહિત ચાર મેડલ જીત્યા હતા, તેના માટે શરથને શુક્રવારે આ વર્ષના…
View On WordPress
0 notes
Link
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 500 મેડલ પુરા: CWG 2018માં 66 મેડલ મેળવી ભારત ત્રીજા નંબરે
0 notes
Text
ઑસ્ટ્રેલિયાની વિક્ટોરિયા 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે વાતચીત કરી રહી છે
ઑસ્ટ્રેલિયાની વિક્ટોરિયા 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે વાતચીત કરી રહી છે
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, જો તે મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સને સુરક્ષિત કરે તો વિક્ટોરિયા, જેની રાજધાની મેલબોર્ન છે, સમગ્ર વિક્ટોરિયામાં કાર્યક્રમો યોજવાનું આયોજન છે. “વિક્ટોરિયા ઑસ્ટ્રેલિયાનું રમતગમતનું રાજ્ય છે, અને, જો એનાયત કરવામાં આવે, તો 2026 કોમનવેલ્થ ગેમ્સ વિશ્વને સ્પર્ધા પહોંચાડવાની એક નવી રીત દર્શાવશે,” એન્ડ્રુઝે કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે અમારા પ્રાદેશિક શહેરોમાં…
View On WordPress
0 notes
Photo
ઓસ્ટ્રેલીયા ખાતે રમાતી કોમનવેલ્થમાં આજના દિવસે જાણે ભારત માટે સોનાનો વરસાદ વરસ્યો છે. ખેલાડીઓ એ આજે એક જ દિવસમાં ૮ ગોલ્ડ મેળવ્યા છે. આ સાથે ભારતે અત્યાર સુધીમાં ૨૫ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે ભારતને 18મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મેરી કોમે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલહાંસલ કર્યો છે. તો કુસ્તીબાજ સુમિત મલિકે પુરુષોના 125 ફ્રીસ્ટાઈલ વર્ગમાં ગોલ્ડ જીત્યો છે. જ્યારે વિનેશ ફોગટે ,નીરજ ચોપરા, વિનેશ ફોગાટ વિ.ખેલાડીઓ એ કુલ 59 મેડલ જીતી લીધા છે #CommenwealthGames2018 #GC2018 #India #Sports
0 notes
Photo
ભારત નવી ગોલ્ડન ગર્લ : મનુ ભાકર ૧૬ વર્ષપ આ ઉંમરે જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે હરિયાણાની છોકરી મનુ ભાકરે ઈતિહાસ સર્જી દીધો છે. શૂટિંગની રમતમાં એક્સપર્ટ થઈ ગયેલી મનુએ ૮ એપ્રિલે ગોલ્ડ કોસ્ટમાં ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦ મીટરની એર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો. જોકે મનુની આ સિદ્ધિ કરતાંય મોટી સિદ્ધિ ગયા વર્ષના ડિસેમ્બરમાં હતી, જેમાં એણે મેક્સિકોમાં શૂટિંગની વર્લ્ડ કપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને સ્પર્ધામાં એણે ડેબ્યૂ કર્યું અને પહેલા જ ભડાકે ગોલ્ડ જીતવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.૧૧મા ધોરણમાં ભણતી મનુ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ, બંનેમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવાન વયની ભારતીય શૂટર બની છે.શૂટિંગની રમતમાં આમેય ભારત ઓલિમ્પિક ��ેડલવિજેતા અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, જિતુ રાય, હીના સિધુ જેવા ખેલાડીઓને કારણે પાવરહાઉસ ગણાય છે. પરંતુ હવે મનુ ભાકરની એન્ટ્રીને કારણે આ રમતમાં ભારતની બોલબાલા ખૂબ વધી ગઈ છે.હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં જન્મેલી મનુને એની યૂનિવર્સલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં માત્ર બે જ વર્ષ પહેલાં શૂટિંગની રમત રમવા મળી હતી અને સૌનાં આશ્ચર્ય વચ્ચે એણે ગજબની, અવ્વલ દરજ્જાની નિશાનબાજી બતાવી.મનુએ ત્યારબાદ એક ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. એ સ્થળ એનાં ઘરથી ૨૨ કિ.મી. દૂર હતું. એને દરરોજ પાંચ કલાક પ્રવાસ કરીને ટ્રેનિંગ સેન્ટર ખાતે જવું પડતું હોય છે.મનુ માત્ર બે જ વર્ષમાં શૂટિંગમાં પ્રોફેશનલ બની ગઈ છે. જોકે એ બીજી ઘણી રમતોમાં પણ પાવરધી છે. એ સ્કેટિંગમાં સ્ટેટ લેવલની ચેમ્પિયન બની ચૂકી છે. એ ટેનિસ અને સ્વિમિંગનો પણ ઘણો શોખ છે અને આ રમતોની પણ એ સારી ખેલાડી છે.એણે એથ્લેટિક્સમાં પણ મેડલ જીત્યા છે, કરાટેમાં નેશનલ સ્પર્ધામાં મેડલ જીત્યો છે અને ‘તાંગ તા’ નામની મણીપુરી માર્શલ આર્ટમાં એણે ગોલ્ડ મેડલ જીત્યો છે.પહેલા સાઈના નેહવાલ હતી, ત્યારબાદ રિયો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સનો રજતચંદ્રક જીતનાર પી.વી. સિંધુ ભારતની ગોલ્ડન ગર્લ કહેવાઈ, પણ હવે મનુ ભાકર એ બિરુદ મેળવવા માટે પાત્ર બની છે.૨૦૧૮નું વર્ષ મનુ માટે ખૂબ મહત્વનું છે. સિનિયર અને જુનિયર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયા બાદ અને મેડલ જીત્યા બાદ એણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક પર સફળતાપૂર્વક નિશાન તાક્યું છે અને હવે એનો ટાર્ગેટ છે બ્યુનોસ આયર્સ ખાતેની યુથ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ.શૂટિંગની રમતમાં સંપૂર્ણ સ્તરે જોડાયા બાદ ગયા વર્ષના ડિસેમ્બરમાં ભાકરે રાષ્ટ્રીય સ્પર્ધામાં ૧૫ મેડલ જીત્યા હતા. એ ત્રણેય કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન બની હતી.વર્લ્ડ કપમાં અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા બાદ મનુ ભાકર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સેવી રહી છે.મનુનો ધ્યેય સ્પષ્ટ છેઃ ‘હું મારાં દેખાવમાં સાતત્ય જાળવી રાખવા માગું છું.’ મનુને માત્ર એક જ બાબતમાં ઝડપથી એડજસ્ટ થવાની જરૂર જણાય છે અને તે છે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રેશર. જોકે એ તેનો સામનો કરવા માટે સજ્જ થઈ રહી છે.તેમના રામ કિશને કહ્યું હતું, "હું મરીન એન્જિનિયર છું પણ છેલ્લા કેટલાક સમયથી શિપ પર નથી ગયો."આ વાત અંગે તેમણે કહ્યું, "મનુ�� અન્ય કેટલીક રમતોમાં હાથ અજમાવ્યા બાદ ૨૦૧૬માં શૂટિંગમાં આગળ વધવા નિર્ણય કર્યો."સ્કૂલમાં જ્યારે તેણે નિશાન લગાવ્યું તો તે એટલું ચોક્કસ હતું કે તેના શિક્ષક જોઈએ દંગ રહી ગયા."ત્યાર પછી પ્રૅક્ટિસ બાદ વિવિધ સ્થળોએ યોજાતી ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો."પણ સમસ્યા એ હતી કે મનુ લાઇસન્સ પિસ્તોલ સાથે જાહેર પરિવહનમાં પ્રવાસ નહોતા કરી શકતા.વળી સગીર હોવાથી તે જાતે પણ વાહન ચલાવીને શૂટિંગની ઇવેન્ટમાં ભાગ લેવા નહોતા જઈ શકતા.તેમણે દીકરીનાં સપનાં પૂરા ક��વા માટે નોકરી છોડી દીધી. તેઓ છેલ્લા લગભગ બે વર્ષથી દીકરી સાથે દરેક શૂટિંગ ઇવેન્ટમાં સાથે સાથે જઈ રહ્યા છે.રામ કિશન ભાકરે કહ્યું, "શૂટિંગ ઘણી મોંઘી ઇવેન્ટ છે. એક પિસ્તોલ બે લાખ રૂપિયાની આવે છે."અત્યાર સુધી મનુ માટે અમે આવી ત્રણ પિસ્તોલ ખરીદી છે. વર્ષે દસ લાખ રૂપિયા અમે મનુના સ્પોટ્ર્સ પાછળ ખર્ચીએ છીએ."નોકરી નથી તેમ છતાં નાણાં ભંડોળ કઈ રીતે ઊભું કરે છે? આ અંગે તેઓ કહે છે,"ક્યારેક મિત્રો તરફથી, તો ક્યારેક સગાંસંબંધી તરફથી મળે છે."શૂટિંગ સમયે ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે મનુ ધ્યાન પણ કરે છે.મનુના માતા સુમેધા સ્કૂલમાં શિક્ષિકા છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની પણ ભૂમિકા છે.મનુને એક મોટા ભાઈ છે અને તેઓ આઈઆઈટીની તૈયારી કરી રહ્યા છે. તેઓ હરિયાણાના જઝ્ઝર જિલ્લાના ગોરિયા ગામના રહેવાસી છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે જે પિસ્તોલથી મનુએ મેક્સિકો ખાતે ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા તેનું લાઇસન્સ લેવા માટે તેમણે અઢી મહિના સુધી રાહ જોવી પડી હતી.સામાન્ય રીતે આ લાઇસન્સ ખેલાડીઓને એક જ સપ્તાહમાં મળી જતું હોય છે.આ ઘટનાને યાદ કરતા રામ કિશન ભાકર કહે છે, "વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં મેં વિદેશથી પિસ્તોલ મંગાવવા લાઇસન્સ માટે અરજી કરી હતી."પણ જઝ્ઝર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ અરજી રદ કરી દેવામાં આવી હતી."ત્યાર બાદ મામલો મીડિયામાં આવ્યો અને ખબર પડી કે લાઇસન્સ લેવાના કારણમાં ’આત્મરક્ષણ’ લખવામાં આવ્યું હતું.""બાદમાં જિલ્લા વહીવટીતંત્રે તરત જ તપાસ આરંભી અને પછી સાત દિવસમાં લાઇસન્સ ઇસ્યૂ કરી દેવામાં આવ્યું."સ્પોટ્ર્સની સાથે સાથે તેઓ અભ્યાસમાં પણ એટલા જ તેજસ્વી છે. હાલ તેઓ જઝ્ઝરની યુનિવર્સલ સ્કૂલમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે.તેમનું સપનું ડૉક્ટર બનવાનું છે પણ તેમને લાગે છે કે અભ્યાસ અને સ્પોટ્ર્સ બન્ને સાથે ન થઈ શકે.જોકે, મનુના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એ માટે સ્કૂલ તરફથી મનુને ��ણી મદદ મળે છે.મનુને સ્કૂલમાં તેમના સાથી ઑલ રાઉન્ડ કહીને બોલાવે છે. એવું એટલા માટે કેમકે તેમણે બૉક્સિંગ, ઍથ્લીટિક્સ, સ્કેટિંગ, જૂડો કરાટે તમામ ખેલમાં હાથ અજમાવ્યો છે.આથી જ્યારે પહેલી વખત પિસ્તોલ ખરીદવાની તેમણે જીદ કરી ત્યારે તેમના પિતાએ સવાલ કર્યો હતો કે ઓછામાં ઓછા બે વર્ષ સુધી તો આ સ્પોટ્ર્સમાં રહેશે કે નહીં?જોકે, એ સમયે મનુ તરફથી કોઈ વિશ્વાસ નહોતો આપવામાં આવ્યો તેમ છતાં પિતાએ પિસ્તોલ ખરીદી હતી.આ પળોને યાદ કરતા રામ કિશન ભાવુક થઈને કહે છે, "આ વર્ષે ૨૪મી એપ્રિલે મનુને શૂટિંગનાં પ્રૅક્ટિસના બે વર્ષ પૂરા થશે."એ પહેલા જ દીકરીએ એટલું બધી નામના મેળવી લીધી છે કે મને મારા સવાલનો જવાબ મળી ગયો છે."મનુના ગોલ્ડ મેડલ જીતવા પર સુમેધા ભાકરનું કહેવું છે કે મનુ તો ગોલ્ડન ગર્લ છે. આ તેની મહેનત અને દેશવાસીઓની દુઆઓનું પરિણામ છે કે તે સતત ગોલ્ડ મેડલ જીતી રહી છે. - તે તેમની જ નહીં પરંતુ આખા દેશની દીકરી છે.
0 notes
Photo
સુરત શહેર નુ ગૌરવ હરમીત દેસાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલટેનિસમાં જીત્યો ગોલ્ડ મેડલ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું .☘💐
0 notes
Photo
આ પોસ્ટ મોદી વિરોધીઓએ ખાસ વાંચવી... શુ ૧ ડેમ બનતા ૭૦ વર્ષ લાગે? •ડેમ ના પ્રસ્તાવ ના 15 વર્ષ પછી શિલાન્યાસ થાય? •૨ રાજ્ય મા કોગ્રેસ ની સરકાર હોવા છતા પણ તેમની વચ્ચે સહમતી થતા 18 વર્ષ થાય? • ૧૯૪૬ મા સરદાર વલ્લભભાઈ પટેલ એ નર્મદા નદી પર બંધ બાંધવા સૂચન કર્યું •૧૯૬૦ મા ગુજરાત અલગ રાજ્ય બન્યુ અને નર્મદા બંધ ની તીવ્ર માંગ ઊભી થઈ •આખરે ૧૯૬૧ મા બંધ નો મહાપરાણે શિલાન્યાસ થયો •ડેમ ની મંજુરી માટે ૪૨ વર્ષ કાઢી નાખ્યા અને બનાવવા માટે આપ્યો માત્ર ૯ વર્ષ નો સમય •કોગ્રેસ મેધા પાટકર નો નર્મદા બચાવો અભિયાન ન રોકી સકતા વર્લ્ડ બેંક એ ફંડ આપવાની ના પાડી જેના લીધે બંધ નિર્માણ નો સંપૂર્ણ ખર્ચ ગુજરાત ને માથે આવી ગયો •૨૦૦૧ મા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને નર્મદા ડેમ ને પૂરો કરવાની અભૂતપૂર્વ પોલીટીકલ વિલ દાખલ કરી •ડેમ બન્યા બાદ દરવાજા લગાવવા ની મંજુરી માટે કોગ્રેસ એ વર્ષો સુધી ગુજરાત ને લટકાવ્યા •નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા ના ૧૭ મા દિવસે જ દરવાજા લગાવવા ની મંજુરી આપી •નરેન્દ્રભાઈ એ દરવાજા લાગવાના માત્ર ગણતરી ના દિવસો મા જ બંધ કરવાની મંજુરી પણ આપી નવાઇ લાગે છે ને જરા વિચારો જો આપણા ને આવા મજબૂત નેતા ન મળ્યા હોત તો આજે પણ આપણે •કચ્છ ના રણ ના લોકો ખાડા ખોદી પાણી શોધતા હોત? •દિકરી ઓ ના ખભે દફ્તર ની જગ્યા માટલાઓ અને બેડા ઓ હોત •ટેંકર ની લાઇનો મા ઊભા હોત તો આપણા ને કેવી સરકાર જોઇએ જેમણે દાયકાઓ સુધી ગુજરાત ને પાણી માટે તરસાવી એ અથવા જેમણે સંઘર્ષ કરી નર્મદા આપણા ઘર સુધી પહોંચાડી એ જરા વિચારો ....કોમનવેલ્થ ગેમ મા કોંગ્રેસ ના કલમાડી એ ૭૮૦૦૦ કરોડ ની કટકી ના કરી હોત તો જાપાન પાસે થી લોન લેવાની જરુર ના પડી હોત... ગેસ ની સબસિડી મા કોંગ્રેસે ગોટાળા ના કર્યા હોત તો ૧ વર્ષ મા જો ૫૯૦૦૦ કરોડ ની બચત થઈ હોય તો કોંગ્રેસ ના ૧૦ વર્ષ ના શાસન મા કેટલી બચત થઈ હોત ?...જો એ.રાજા એ ૧,૭૮,૦૦૦ કરોડ ૨જી સ્પેક્ટ્રમ ના પોતાના ધરે ના લઈ ગયો હોત તો દેશ ની આર્મી ને સંરક્ષણ મા આજે બાધાજ પ્રકાર ના હથિયા�� થી સુસજ્જ કરી શકતા...એ બધુ તો ઠીક પણ દેશ ના પૂર્વ વડાપ્રધાન મૌનમોહનસિંગ એ કોલસા કાંડ મા પોતાના હાથ કાળા ના કર્યા હોત તો વીજળી આટલી મોંઘી પણ ના હોત... મોદી એ દુનિયા ફરીને ભારત ની તાકાત બતાવી છે દુનિયા ને અને મોદી જયા જયા ગયા છે ત્યાં થી ભારત માટે કંઈ ને કંઈ લાભ થાય તેવું લાવ્યા છે...પહેલા ભારત ના વડાપ્રધાનો બીજા દેશ ના હેરાનગતિ ના રોડદા રોવા .યુ.એન મા જતા હતાઆજેચિન,પાકિસ્તાન ભારત માટે રોડદા રોવા યુ.એન મા જાય છે આજ જાપાન મનમોહનસિંહ ને 6 થી 8 % ઉપર લોનઆપતુ અને ગાંધી પરિવાર નુ 2% કમીશન રાખતું...
0 notes