#swaminarayanstatus
Explore tagged Tumblr posts
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🤯 આદૌ પ્રેમવતીવૃષાંગજનનં સન્નૈકતીર્થાટનં, 🤔 દુષ્કર્મોપશમં ચ સાધુશરણં સદ્ધર્મસંસ્થાપનમ્‌ । હિંસાવર્જિતભૂરિયજ્ઞકરણં મૂર્તિપ્રતિષ્ઠાપનં, આર્યસ્થાપનમક્ષરાખ્યગમનં સત્સંગિસજ્જિવનમ્‌ ।। વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ્‌ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરં મંગલમ્‌ । વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલમ્‌ સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્‌ ।। સ્નાતં ચંદનચર્ચિતં નિજજનૈઃ પુષ્પસૃજાલંકૃતં, પ્રાતઃસૂર્યમયૂખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરિ ।। ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન તં, ભુંજાનં પ્રવિલોક્ય સેવકગણાન્વંદે સદા સ્વામિનમ્‌ ।। શ્રીમચ્છારદપૂર્ણચંદ્રવિલસત્સ્મેરાનનં શ્રીહરિં, તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સદ્‌ભક્તવૃંદૈર્યથા । તારાભિર્વિધુમર્ચ્યમાનમુરૂધા તૈશ્ચન્દનૈઃ કૌસુમૈઃ, હારૈઃ શેખરપંક્તિભિશ્ચ હૃદયે શુક્લામ્બરં ચિન્તયે ।। શ્રીકૃષ્ણાય તમોહરાય હરયે શ્રીનીલકંઠાય તે, શ્રીનારાયણનામધેયધૃતયે ધર્માત્મજાયાત્મને । સદ્ધર્માવનસંભવાય હરિયુક્કૃષ્ણાભિધાયાનિશં, ષણ્ણામાવલિસંયુતાય સહજાનંદાય વન્દામહે ।। યં બ્રહ્માવરૂણેન્દ્રરૂદ્રમરૂતસ્સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈઃ વેદૈઃ સાઙ્ગપદક્રમોપનિષદૈર્ગાયન્તિ યં સામગાઃ । ધ્યાનાવસ્થિત-તદ્‌ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ ।। શ્રીમદ્‌ બ્રહ્મપુરે સદા વિજયતે કોટ્યર્ક તેજામયે, મુક્તૈઃ સેવિતપાદપદ્મયુગલઃ સિંહાસને સંસ્થિતઃ । સ શ્રીકૃષ્ણ ઇહૈવ રમ્ય વપુષા ધર્માત્મજત્વંશ્રયન્‌, ધર્મસ્થાપન-તત્પરોતિકરૂણઃ શુક્લામ્બરસ્તુષ્યતામ્‌ ।। 🔴શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં,🟡 🔵વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્‌ ।🟤 🟠લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં,🟣 ⚪વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ।।⚫ યસ્યાજ્ઞયા તપતિ ખે તપનો હિમાંશુઃ, શાંતૈઃ કરૈઃ સુખયતિ પ્રકટ પ્રતાપમ્‌ । વાતિ પ્રકર્ષમપહાયસમીરણોપિ, ધર્મારિનાશકમહં હરિકૃષ્ણમિડે ।। બ્રહ્માભિધે નિજપદે પરિપૂર્ણરૂપં, નિ��્યં સ્થિતં શિવકરં નવનીરદાભમ્‌ । બ્રહ્માદિભિઃ સુરવરૈરભિસેવ્યમાનં, પ્રાપ્તં ભુજંગનગરં હરિકૃષ્ણમિડે ।। બર્હાપીડં નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારં બિભ્રદ્ વાસઃ કનકકપિશં વૈજયન્તીં ચ માલામ્ । રન્ધ્રાન્ વેણોરધરસુધયા પૂરયન્ ગોપવૃન્દૈ ર્વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિઃ ॥ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swami https://www.instagram.com/p/CqzaTB3IKZL/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
📕 શિક્ષાપત્રીની આ વાત તમે નહીં જાણતા હોય 🤯 🔴 🙇🏻‍♂️ દિવસે પાઠ કરવાની અનુકુળતા ન થઇ હોય તો રાત્રીએ પોતાનો સાંયકાળનો નિત્યવિધિ કર્યા પછી એક જ સ્થળે બેસીને આનો પાઠ આદરપૂર્વક કરવો.૧૧ 🌅/🌃 🔴 હે સંતો ! હે ભક્તો ! 👨‍🏫 આ શિક્ષાપત્રીનો પાઠ પ્રતિદિન ભોજન કર્યા પહેલાં પવિત્ર થઇને સ્વસ્તિક આસને બેસીને કરવો, ને પછીથી ભોજનરૃપ પ્રસાદ લેવો. રોગાદિ આપત્કાળમાં આ નિયમ ન જળવાય તો દોષ નથી.૧૦ જે રીતે પોતાના હૃદયમાં આ શિક્ષાપત્રીનો અર્થ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય, 🤔 તે રીતે મારા આશ્રિતોએ હમેશાં ધીરેથી સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે પાઠ કરવો.૧૨ 🗣️ 🤩 હે રાજન્ ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે સંતો-ભક્તો તે જ ક્ષણે ઊભા થઇ શ્રીહરિને પ્રણામ કરી, 🙏 અમે જેમ તમે કહ્યું તે જ પ્રમાણે ચોક્કસ કરશું. એમ બોલ્યા.૧૩ 👉 આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્ર��રણમાં શતાનંદ સ્વામીએ રચેલી શિક્ષાપત્રી અને અર્થદીપિકા ટીકાની ભગવાન શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી તેમજ શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિ મૂર્તિઓના પ્રગટ પ્રતાપનુ નિરૃપણ કર્યું, એ નામે સડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૭-- https://www.swaminarayan.faith/scriptures/gu/satsangi-jeevan/prakran-5/67 . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #shikshapatri #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqsyI8lIVke/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
👨‍👩‍👦 જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લૈ તીર્થમાંહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા; મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી, અન્તર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. ૧ વંદું શ્રી હરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો, કૃત્યાનો વળી કાળીદત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. ૨ વંદું શ્રી વરણીન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા; દૈવીને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા; હિમાદ્રિ પુરુષોત્તમાખ્ય પુરી જઈ શ્રી સેતુબંધે ગયા, કાંચીથી ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા. ૩ વંદું જે હરિ લોજમાંહી શીખવી અષ્ટાંગ યોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો જૈ પીપલાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીએ ધુર સંપ્રદાય તણી તો જઈ જેતપુરે દીધી. ૪ વંદું જે હરિએ પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો, દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો; ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દ્રષ્ટિએ, લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધાં કૃપા દ્રષ્ટિએ. ૫ વંદું જે હરિ દુર્ગપતન રહી ત્યાં ભૂપનાં ધામનાં, સ્થાપી ઉત્તમ વાસુદેવ પ્રતિમા રંગે રૂડા શ્યામમાં; સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પૂરે રહ્યા, જેને આ જગમાંહી દુર્ગપુરના વાસી વિશેષ કહ્યા. ૬ જેણે જેતલપત્તને મખ કર્યો લાચાર લોલંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો વૌઠે સમૈયો કર્યો; જૈને ધર્મ��ુરે સ્વધર્મ ચલવ્યો વૃત્તાલય�� આવીને, કીધા ઉત્સવ શ્રેષ્ઠ તેહ હરિને વંદું દિલે લાવીને. ૭ જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચારજો સ્થાપિયા, શિક્ષાપત્રી રચી સ્વધર્મ સહુના જુદા કરી આપિયા; ♥ Vasudev (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqqJQQaPxte/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
♥ Dharmabhakti and Vasudev ❄️👨‍👩‍👦 (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/Cqo2Jw2oWfj/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
♥ Jay swaminarayan ♥ (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqHaibAIdUF/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🌟 Vasudev Narayan 🤩+😍 @swaminarayan247 🎯 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir#vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CqGBiMvrg4y/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
👀 જો રણછોડ ભક્તના જેવાં કીર્તનજ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવાં ને સાંભળવાં તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા.👂 પછી નીલકંઠ ભગવાન ત્યાંથી તોરણા ગામે પધાર્યા. આ ગામમાં રણછોડ નામના કોઈ એક વણિક ભક્ત થઈ ગયા છે. ગામવાસીઓ તેમને પૂજે છે એવું જાણીને શ્રીહરિ રણછોડ ભગતની જગ્યામાં ગયા. રણછોડ ભગતની પ્રશંસા કરી મહાપ્રભુએ તેના આસન પર રૂપિયાની ભેટ મૂકી. તે ભક્તના સ્નેહીજનોએ પણ શ્રીહરિની પૂજા કરી. અત્યંત શોભાના સાગર શ્રીહરિ ત્યાંથી આંતરોલી પધાર્યા (૨૦-૨૯). 📖 ચતુર્થ અંશ અ.ર સત્સંગિભૂષણ 📚 ત્યાંથી તે પધાર્યા તોરણે, ગયા ગામ મોઝાર । રણછોડ ભક્તની ગાદીયે, બેઠા જઇ નિરધાર ।।૧૩।। મોહોર મુકી સુવર્ણની, ચાલ્યા સુંદર શ્યામ । પાર્ષદસહિત પધારીયા, પ્રભુજી આંત્રોલી ગામ ।।૧૪।। 📖 પાંસઠમો તરંગ ઘનશ્યામલીલામૃતસાગ��ે ઉત્તરાર્ધે 📕 https://www.swaminarayan.faith/scriptures/gu/ghanshyam-leela/utarardh-1/65 અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''કયાં શાસ્ત્રોને સાંભળવાં ને ભણવાં અને કયાં શાસ્ત્રોને ન સાંભળવાં ને ન ભણવાં ? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ''જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય, તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને જે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઇ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ. અને જો રણછોડ ભક્તના જેવાં કીર્તનજ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવાં ને સાંભળવાં તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા.'' 📖 ઇતિ વચનામૃતમ્ (લોયા) ।।૬।। ૧૧૪ ।। 📙 ગામ તોરણામાં મુક્તનાથ, ઘણા સંત હરિજન સાથ । રણછોડ ભક્તની ગાદી પર, પોતે બેઠા છે શ્યામસુંદર ।।૨૨।। 📖 ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે પંચાણુમો તરંગઃ 📘 🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/Cnbgw5brHrb/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
😭 હરી સુખ કરતા ıllıllı 😰😨→\🙂/ 🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CnZNv6jLvWy/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
😭દુઃખ જોઈ ના ડરીએ ıllıllı 😰😨→\🙂/ 🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CnBbOddLwXK/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
ıllıllı Jay swaminarayan ♥ /🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/Cm_iolhvTwj/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
💥 આજે ગઢડાનાં ભક્તિબાગમાં મહારાજના નાના ભાઈ ઇચ્છારામજી મહારાજ અને નંદસંતોના અગ્નિસંસ્કાર કરેલ તે સ્થાન ⭕ પાન્ડે શ્રીઈચ્છારામજીનો જન્મ ૧૮૪ર વૈશાખ સુદ ર 🤯 પાન્ડે શ્રીઈચ્છારામજીનો અવસાન ગઢપુર‌ સં.૧૮૮૩ 🔥 ◆ શ્રી ઈચ્છારામજી મહારાજ નો સંક્ષિપ્ત પરિચય ◆ નામ : પાન્ડે ઇચ્છારામજીભાઈ | ભગવાન શ્રી સ્વામિનારાયણનો બાલ્યાવસ્થામાં સગાસ્નેહીઓમાંથી સૌથી વધુ ��્નેહ પ્રાપ્ત કરનાર શ્રી ઈચ્છારામજી તેમના નાના ભાઈ હતા.🫂 તેમનો જન્મ ૧૮૪ર વૈશાખ સુદ ર ને દિવસે અયોધ્યા નગરી માં થયેલો.👤 તેઓે બાળપ્રભુ શ્રીઘનશ્યામ મહારાજ થી છ વર્ષ નાના હતા. તેમનો લગ્ન સંસ્કાર ગામ આંબલિયાના મંછારામની સુકન્યા વરિયાળીબાઈ સાથે થયા હતા. 🚨 શ્રી ઈચ્છારામજીને શ્રીહરિમાં અપાર પ્રેમ હતો. તેમની પ્રેમકહાની શાસ્ત્રોને પાને સુવર્ણા ક્ષરે નોંધાયેલી છે. જ્યારે શ્રીહરિ વનમાં ગયા ત્યારે સૌથી વધુ દુઃખ શ્રી ઈચ્છારામજીને થયેલું અને જ્યારે માયાતીતાનંદજીએ સમાચાર આપ્યા ત્યારે બંને ભાઈ સાથે નીકળેલા તો પણ ઈચ્છારામજી પહેલા લોયા પહોંચી ગયેલા. મોટાભાઈને મૂકીને ઈચ્છારામજી લોયા આવી પહોંચ્યા એ એમની ભક્તિની સાક્ષી છે. બસ, વર્ષોના અંતે જ્યારે પુનઃપ્રભુ મળ્યા ત્યાર પછીતો શ્રીહરિની આજ્ઞાથી દ્વારકાની યાત્રા કરી અને પરિવાર લાવી નિત્ય શ્રીહરિ સંગે રહ્યા. 🥲 આતુર થઈને ઇચ્છારામજી, કરવા લાગ્યા રૂદન । નાની ઉમરમાં મુકીને નાઠા, દયા ન આવી કાંઈ મન ।। હો ઘન૦ ।।૧૧।। હિંમત હારી ગયા વડીલ બંધુ, હું કેમ ધરું હવે ધીર । માતપિતા તમ પાસ રહ્યાં, મુજ કૃશ થયું છે શરીર ।। હો ઘન૦ ।।૧૨।। હુંફ ઘણી હતી તમારી મુજને, માતપિતાના સમાન । સુપ્રત કરીતી અમારી તમને, તે ભુલ્યા શું ભગવાન ।। હો ઘન૦ ।।૧૩।। તરછોડી દઈને ત્રાસ પમાડ્યો, કર્યો ન મનમાં વિચાર । કોણ હવે મારી સંભાળ લેશે, સુખદુઃખ વેળામાં સાર ।। હો ઘન૦ ।।૧૪।। નાના બંધુનો વિલાપ સુણીને, ધરા કંપી તેણી વાર । શોકાતુર થયા સઘળા લોક, નેત્રે વહે જળધાર ।। હો ઘન૦ ।।૧૫।। એમ રૂદન કર્યું ઇચ્છારામે, તન્મય થઈ મનમાંય । નરનારી સહુ એકે કાળે, રડવા લાગ્યાં છે રે ત્યાંય ।। હો ઘન૦ ।।૧૬।। #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #IchchharamajiMaharaj #ichchharamjimaharaj (at Gadhpur Gopinathji maharaj) https://www.instagram.com/p/CmzBLvHP9L4/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
ıllıllı Jay hari ♥ /🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CmgCthULVkg/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
😱 પૂર્વેનું પુણ્ય ઉદય થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે...૧ 🤔 🚨🧐🚨 → અંતરમાં ભગવાનને રાખજો. જગતનો વહેવાર છે તેતો એમની મેળે જ ચાલ્યા કરશે. 🤩❤️🤩 પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઇએ રે ગાઇએ દુરિજનથી લેશ ન લજાઇયે રે. પ્રાણી ટેક. સ્વામિનારાયણ મહા મંત્ર છે, પ્રગટ હરિનું નામ; આ અવસર જે કોઇ લેશે, તેનાં સરશે કામ. પ્રાણી ૧ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઉંચે સાદે ગાય; સાંભળીને જમદુત તેને, દૂરથી લાગે પાય. પ્રાણી ૨ સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ; અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ. પ્રાણી ૩ સ્વામિનારાયણ સમરીયે પ્રાણી, તજી લોકની લાજ; પ્રેમાનંદ કહે રાજી થઇ, તેના ઉરમાં રહે મહારાજ. પ્રાણી ૪ 🙏 તમો આનંદમાં રહીને ભગવાનનું ભજન કરજો. 🌟 ♥️ 𝑱𝒂𝒚 hariKrishna Maharaj 🚨 🤯 @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CmV3NGlrnFD/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🌸 પાર્વતીજીએ કર્યો સાથવો અર્પણ :-😋🤤 આ પ્રમાણે ભગવાન શ્રીહરિ શાલગ્રામના ભૂખની ચિંતા કરવા લાગ્યા, પણ પોતાને છ ઉપવાસ થયા છે તેની લેશમાત્ર મનમાં ચિંતા કરતા નથી.૪૭ 🥘 🔴 હે રાજન્ ! ચિંતા કરતા શ્રીહરિને જાણી પોતાને સેવાનો અવસર પ્રાપ્ત થતાં શિવ-પાર્વતી અતિશય પ્રસન્ન થયાં અને શિવે પાર્વતીને કહ્યું કે, હે પ્રિયે ! તમે ભગવાન શાલગ્રામને નૈવેદ્ય ધરવા માટે પોટલીમાં બાંધેલો સાથવો અને🧂 મીઠું તત્કાળ આ બ્રહ્મચારીને અર્પણ કરો.૪૮-૪૯ 🟠 હે રાજન્ ! પતિનું વચન સાંભળી તત્કાળ ઉમામૈયાએ પોટલીની ગાંઠ છોડી, નાની કોથળીમાં રહેલો એક શેર જેટલો સાથવો નીલકંઠવર્ણીને અર્પણ કર્યો.૫૦ 🟡 ત્યારે શ્રીહરિએ સાથવામાં મીઠું મિશ્ર કરી જળ મેળવી શાલગ્રામને નૈવેદ્ય અર્પણ કર્યું. ત્યારપછી શાસ્ત્રવિધિ અનુસાર શાલગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી.૫૧ इत्थं विष्ण्वर्थमेवासौ चिन्तयाऽखिद्य दन्तरे । स्वस्योपवासाः षड् जातास्तदर्थं तु न विव्यथे ।४७ इति व्यवसितं तस्य ज्ञात्वा जायापती उभौ । प्रीतावभूतां नृपते! पुमान् योषामथाब्रवीत् ।। ४८ प्रियेऽस्मै बटवे देहि नैवेद्याय रमापतेः । सक्तूंस्त्वं गोणिकाबद्धाँल्लवणं चापि सत्वरम् ।। ४९ ततः सा ग्रन्थिमुन्मुच्य पेशीस्थं वर्णिने ददौ । सक्तुप्रस्थं स चाऽदात्तान् यावदर्थं हरिर्नृप ! ।।५० लवणेनाम्बुना मिश्रीकृत्य सक्तून्स विष्णवे । निवेद्यार्चाविधिं तस्य विधिनैव समापयत् ।। ५१ પુસ્તક :- સત્સંગિજીવન▫️પ્રથમ પ્રકરણમાં🔸 ઓગણપચાસમો અધ્યાય @swaminarayan247 . @swaminarayantemplekalupur @swaminarayanvadtalgadi_ . #shiv #shivshakti #mahadev #bholenath #mahadeva #mahadevquotes #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #shivparvati #parvati #swaminarayanbhagwandarshn #jayswaminarayan #maharaj #swaminarayanstatus #food #foodstagram #foodphotography #recipe #placestovisit #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #story #place https://www.instagram.com/p/CmBB5FgLsQ-/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
♥️ 𝑱𝒂𝒚 hariKrishna Maharaj 🚨 🤯 @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/ClnZ7BVLnO7/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
▀▄▀▄ 𝑱𝒂𝒚 𝒔𝒘𝒂𝒎𝒊𝒏𝒂𝒓𝒂𝒚𝒂𝒏 ▄▀▄▀ 🤯 @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/ClafdooLImI/?igshid=NGJjMDIxMWI=
0 notes