#swaminarayansatsang
Explore tagged Tumblr posts
Photo
📕 શિક્ષાપત્રીની આ વાત તમે નહીં જાણતા હોય 🤯 🔴 🙇🏻♂️ દિવસે પાઠ કરવાની અનુકુળતા ન થઇ હોય તો રાત્રીએ પોતાનો સાંયકાળનો નિત્યવિધિ કર્યા પછી એક જ સ્થળે બેસીને આનો પાઠ આદરપૂર્વક કરવો.૧૧ 🌅/🌃 🔴 હે સંતો ! હે ભક્તો ! 👨🏫 આ શિક્ષાપત્રીન�� પાઠ પ્રતિદિન ભોજન કર્યા પહેલાં પવિત્ર થઇને સ્વસ્તિક આસને બેસીને કરવો, ને પછીથી ભોજનરૃપ પ્રસાદ લેવો. રોગાદિ આપત્કાળમાં આ નિયમ ન જળવાય તો દોષ નથી.૧૦ જે રીતે પોતાના હૃદયમાં આ શિક્ષાપત્રીનો અર્થ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય, 🤔 તે રીતે મારા આશ્રિતોએ હમેશાં ધીરેથી સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે પાઠ કરવો.૧૨ 🗣️ 🤩 હે રાજન્ ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે સંતો-ભક્તો તે જ ક્ષણે ઊભા થઇ શ્રીહરિને પ્રણામ કરી, 🙏 અમે જેમ તમે કહ્યું તે જ પ્રમાણે ચોક્કસ કરશું. એમ બોલ્યા.૧૩ 👉 આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ રચેલી શિક્ષાપત્રી અને અર્થદીપિકા ટીકાની ભગવાન શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી તેમજ શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિ મૂર્તિઓના પ્રગટ પ્રતાપનુ નિરૃપણ કર્યું, એ નામે સડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૭-- https://www.swaminarayan.faith/scriptures/gu/satsangi-jeevan/prakran-5/67 . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #shikshapatri #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqsyI8lIVke/?igshid=NGJjMDIxMWI=
#swaminarayanbhagwan#swaminarayantilak#swaminarayanchandlo#swaminarayanstatus#swaminarayan#swaminarayanvadtalgadi#swaminarayansiddhant#swaminarayan_sarvopari#swaminarayanphotos#swaminarayantemplekalupur#swaminarayansatsang#swaminarayantemplebhuj#swaminarayan247#jayswaminarayan#lordswaminarayan#swaminarayanworld#swaminarayanmandirkalupur#swaminarayanchhapaiya#shikshapatri#jaishreeswaminarayan#jaiswaminarayan
0 notes
Photo
👨👩👦 જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લૈ તીર્થમાંહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા; મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી, અન્તર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. ૧ વંદું શ્રી હરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો, કૃત્યાનો વળી કાળીદત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બા��ચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. ૨ વંદું શ્રી વરણીન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા; દૈવીને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા; હિમાદ્રિ પુરુષોત્તમાખ્ય પુરી જઈ શ્રી સેતુબંધે ગયા, કાંચીથી ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા. ૩ વંદું જે હરિ લોજમાંહી શીખવી અષ્ટાંગ યોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો જૈ પીપલાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીએ ધુર સંપ્રદાય તણી તો જઈ જેતપુરે દીધી. ૪ વંદું જે હરિએ પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો, દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો; ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દ્રષ્ટિએ, લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધાં કૃપા દ્રષ્ટિએ. ૫ વંદું જે હરિ દુર્ગપતન રહી ત્યાં ભૂપનાં ધામનાં, સ્થાપી ઉત્તમ વાસુદેવ પ્રતિમા રંગે રૂડા શ્યામમાં; સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પૂરે રહ્યા, જેને આ જગમાંહી દુર્ગપુરના વાસી વિશેષ કહ્યા. ૬ જેણે જેતલપત્તને મખ કર્યો લાચાર લોલંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો વૌઠે સમૈયો કર્યો; જૈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો વૃત્તાલયે આવીને, કીધા ઉત્સવ શ્રેષ્ઠ તેહ હરિને વંદું દિલે લાવીને. ૭ જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચારજો સ્થાપિયા, શિક્ષાપત્રી રચી સ્વધર્મ સહુના જુદા કરી આપિયા; ♥ Vasudev (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqqJQQaPxte/?igshid=NGJjMDIxMWI=
#swaminarayanbhagwan#swaminarayantilak#swaminarayanchandlo#swaminarayanstatus#swaminarayan#swaminarayanvadtalgadi#swaminarayansiddhant#swaminarayan_sarvopari#swaminarayanphotos#swaminarayantemplekalupur#swaminarayansatsang#swaminarayantemplebhuj#swaminarayan247#jayswaminarayan#lordswaminarayan#swaminarayanworld#swaminarayanmandirkalupur#swaminarayanchhapaiya#swaminarayanvideo#jaishreeswaminarayan#jaiswaminarayan
0 notes
Photo
♥ Dharmabhakti and Vasudev ❄️👨👩👦 (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/Cqo2Jw2oWfj/?igshid=NGJjMDIxMWI=
#swaminarayanbhagwan#swaminarayantilak#swaminarayanchandlo#swaminarayanstatus#swaminarayan#swaminarayanvadtalgadi#swaminarayansiddhant#swaminarayan_sarvopari#swaminarayanphotos#swaminarayantemplekalupur#swaminarayansatsang#swaminarayantemplebhuj#swaminarayan247#jayswaminarayan#lordswaminarayan#swaminarayanworld#swaminarayanmandirkalupur#swaminarayanchhapaiya#swaminarayanvideo#jaishreeswaminarayan#jaiswaminarayan
0 notes
Photo
♥ Jay swaminarayan ♥ (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqHaibAIdUF/?igshid=NGJjMDIxMWI=
#swaminarayanbhagwan#swaminarayantilak#swaminarayanchandlo#swaminarayanstatus#swaminarayan#swaminarayanvadtalgadi#swaminarayansiddhant#swaminarayan_sarvopari#swaminarayanphotos#swaminarayantemplekalupur#swaminarayansatsang#swaminarayantemplebhuj#swaminarayan247#jayswaminarayan#lordswaminarayan#swaminarayanworld#swaminarayanmandirkalupur#swaminarayanchhapaiya#swaminarayanvideo#jaishreeswaminarayan#jaiswaminarayan
0 notes
Photo
🛕🛐 અમદાવાદમાં આવેલ સ્વામિનારાયણ મંદિર કાલુપુરમાં રંગમહોલ (તેમના નિવાસસ્થાન)માં આ ચોકડી છે, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. (±200 વ��્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ સ્વયંમ ) 💦👤 😘♥️ The chokdi ચોકડી in Rangmohol (His residence)at Swaminarayan temple Kalupur ,where Bhagwan Shri Swaminarayan used to take bath ( Bhagwan Swaminarayan Himself 200 years ago) Godhouse @swaminarayantemplekalupur @bhujmandir @chhapiyadham @koshalendrapande @tej_pande #instagram #divine#divineheritage #originalswaminarayansampraday #narnarayandev #narnarayandevgadi #swaminarayan #firstswaminarayantemple #divinevibes #heritage #antique #history #swaminarayantemplekalupur #divinevibes #ghanshyammaharaj #devotionaltime🙏 #rangmohol #divinedarshan🙏 #prasadiplace #woodenmurti #devotion #shreeji #swaminarayantemple #swaminarayansatsang #swaminarayanbhagwan #harikrushnamaharaj #harikrishnamaharaj #ghanshyammaharaj #lordswaminarayan #jaiswaminarayan #swaminarayanmandir #swaminarayansampraday (at Shree Swaminarayan Mandir Kalupur) https://www.instagram.com/p/CkBQErIPAIS/?igshid=NGJjMDIxMWI=
#instagram#divine#divineheritage#originalswaminarayansampraday#narnarayandev#narnarayandevgadi#swaminarayan#firstswaminarayantemple#divinevibes#heritage#antique#history#swaminarayantemplekalupur#ghanshyammaharaj#devotionaltime🙏#rangmohol#divinedarshan🙏#prasadiplace#woodenmurti#devotion#shreeji#swaminarayantemple#swaminarayansatsang#swaminarayanbhagwan#harikrushnamaharaj#harikrishnamaharaj#lordswaminarayan#jaiswaminarayan#swaminarayanmandir#swaminarayansampraday
0 notes