#swaminarayan247
Explore tagged Tumblr posts
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
📕 શિક્ષાપત્રીની આ વાત તમે નહીં જાણતા હોય 🤯 🔴 🙇🏻‍♂️ દિવસે પાઠ કરવાની અનુકુળતા ન થઇ હોય તો રાત્રીએ પોતાનો સાંયકાળનો નિત્યવિધિ કર્યા પછી એક જ સ્થળે બેસીને આનો પાઠ આદરપૂર્વક કરવો.૧૧ 🌅/🌃 🔴 હે સંતો ! હે ભક્તો ! 👨‍🏫 આ શિક્ષાપત્રીનો પાઠ પ્રતિદિન ભોજન કર્યા પહેલાં પવિત્ર થઇને સ્વસ્તિક આસને બેસીને કરવો, ને પછીથી ભોજનરૃપ પ્રસાદ લેવો. રોગાદિ આપત્કાળમાં આ નિયમ ન જળવાય તો દોષ નથી.૧૦ જે રીતે પોતાના હૃદયમાં આ શિક્ષાપત્રીનો અર્થ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય, 🤔 તે રીતે મારા આશ્રિતોએ હમેશાં ધીરેથી સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે પાઠ કરવો.૧૨ 🗣️ 🤩 હે રાજન્ ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે સંતો-ભક્તો તે જ ક્ષણે ઊભા થઇ શ્રીહરિને પ્રણામ કરી, 🙏 અમે જેમ તમે કહ્યું તે જ પ્રમાણે ચોક્કસ કરશું. એમ બોલ્યા.૧૩ 👉 આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ રચેલી શિક્ષાપત્રી અને અર્થદીપિકા ટીકાની ભગવાન શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી તેમજ શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિ મૂર્તિઓના પ્રગટ પ્રતાપનુ નિરૃપણ કર્યું, એ નામે સડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૭-- https://www.swaminarayan.faith/scriptures/gu/satsangi-jeevan/prakran-5/67 . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #shikshapatri #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqsyI8lIVke/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
👨‍👩‍👦 જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લૈ તીર્થમાંહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા; મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી, અન્તર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. ૧ વંદું શ્રી હરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો, કૃત્યાનો વળી કાળીદત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. ૨ વંદું શ્રી વરણીન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા; દૈવીને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા; હિમાદ્રિ પુરુષોત્તમાખ્ય પુરી જઈ શ્રી સેતુબંધે ગયા, કાંચીથી ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા. ૩ વંદું જે હરિ લોજમાંહી શીખવી અષ્ટાંગ યોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો જૈ પીપલાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીએ ધુર સંપ્રદાય તણી તો જઈ જેતપુરે દીધી. ૪ વંદું જે હરિએ પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો, દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતા તણો; ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડિયાં દ્રષ્ટિએ, લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધાં કૃપા દ્રષ્ટિએ. ૫ વંદું જે હરિ દુર્ગપતન રહી ત્યાં ભૂપનાં ધામનાં, સ્થાપી ઉત્તમ વાસુદેવ પ્રતિમા રંગે રૂડા શ્યામમાં; સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પૂરે રહ્યા, જેને આ જગમાંહી દુર્ગપુરના વાસી વિશેષ કહ્યા. ૬ જેણે જેતલપત્તને મખ કર્યો લાચાર લોલંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો વૌઠે સમૈયો કર્યો; જૈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો વૃત્તાલયે આવીને, કીધા ઉત્સવ શ્રેષ્ઠ તેહ હરિને વંદું દિલે લાવીને. ૭ જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચારજો સ્થાપિયા, શિક્ષાપત્રી રચી સ્વધર્મ સહુના જુદા કરી આપિયા; ♥ Vasudev (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqqJQQaPxte/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
♥ Dharmabhakti and Vasudev ❄️👨‍👩‍👦 (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/Cqo2Jw2oWfj/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
♥ Jay swaminarayan ♥ (っ◔◡◔)っ . . . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #swaminarayanvideo #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqHaibAIdUF/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🌟 Vasudev Narayan 🤩+😍 @swaminarayan247 🎯 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir#vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CqGBiMvrg4y/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Text
સ્વામિનારાયણ૨૪૭ (SwamiNarayan247) દ્વારા શું હિંદુ ધર્મમાં સ્ત્રી દારૂ પી શકે છે? નો જવાબ https://gu.quora.com/%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AB%81-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/answers/1477743647095865?ch=18&oid=1477743647095865&share=afa3b913&srid=hpjGxN&target_type=answer
1 note · View note
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
👀 જો રણછોડ ભક્તના જેવાં કીર્તનજ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવાં ને સાંભળવાં તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા.👂 પછી નીલકંઠ ભગવાન ત્યાંથી તોરણા ગામે પધાર્યા. આ ગામમાં રણછોડ નામના કોઈ એક વણિક ભક્ત થઈ ગયા છે. ગામવાસીઓ તેમને પૂજે છે એવું જાણીને શ્રીહરિ રણછોડ ભગતની જગ્યામાં ગયા. રણછોડ ભગતની પ્રશંસા કરી મહાપ્રભુએ તેના આસન પર રૂપિયાની ભેટ મૂકી. તે ભક્તના સ્નેહીજનોએ પણ શ્રીહરિની પૂજા કરી. અત્યંત શોભાના સાગર શ્રીહરિ ત્યાંથી આંતરોલી પધાર્યા (૨૦-૨૯). 📖 ચતુર્થ અંશ અ.ર સત્સંગિભૂષણ 📚 ત્યાંથી તે પધાર્યા તોરણે, ગયા ગામ મોઝાર । રણછોડ ભક્તની ગાદીયે, બેઠા જઇ નિરધાર ।।૧૩।। મોહોર મુકી સુવર્ણની, ચાલ્યા સુંદર શ્યામ । પાર્ષદસહિત પધારીયા, પ્રભુજી આંત્રોલી ગામ ।।૧૪।। 📖 પાંસઠમો તરંગ ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે 📕 https://www.swaminarayan.faith/scriptures/gu/ghanshyam-leela/utarardh-1/65 અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પુછયો જે, ''કયાં શાસ્ત્રોને સાંભળવાં ને ભણવાં અને કયાં શાસ્ત્રોને ન સાંભળવાં ને ન ભણવાં ? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ''જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય, તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને જે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઇ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ. અને જો રણછોડ ભક્તના જેવાં કીર્તનજ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવાં ને સાંભળવાં તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા.'' 📖 ઇતિ વચનામૃતમ્ (લોયા) ।।૬।। ૧૧૪ ।। 📙 ગામ તોરણામાં મુક્તનાથ, ઘણા સંત હરિજન સાથ । રણછોડ ભક્તની ગાદી પર, પોતે બેઠા છે શ્યામસુંદર ।।૨૨।। 📖 ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે પંચાણુમો તરંગઃ 📘 🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/Cnbgw5brHrb/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🤩 आज कुछ नया❓...🤔 Location 📍 🗺️ Shree Swaminarayan Mandir Jetalpur શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર https://maps.app.goo.gl/Nm7B7sTD43EzE8Jj8 Jetalpur Dham, National Highway 228, Jetalpur, Gujarat 382427 #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #jetalpurdham #NationalHighway #Jetalpur #Gujarat #swaminarayan247 #village #oldvillage #newvillage #palace #town #DevSarovar #Sarovar #lake #water #bathing #swaminarayanbhagwandarshn #jayswaminarayan #motivation #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #vachanamrut #જેતલપુર #જેતલપુરધામ #દેવસરોવર https://www.instagram.com/p/ClQ5SqRvE1w/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🤩 SwamiNarayan Bhagwan 🗣️ Vachanamrut 🎯 દેવ‌સરોવર 🧞🧍‍♂️🚿 Dev Sarovar 🤽 આ જેતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા અને કેટલાંક વરસ થયાં અહીં રહીએ છીએ. 🤽🌊 "અને જુવોને આ તળાવને વિષે અમે સર્વે સંતે સહિત હજારો વાર નાહ્યા છીએ" અને આ જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર સો વાર ફર્યા છીએ અને ઘેર ઘેર ભોજન કર્યાં છે અને આ ગામની સીમ ને ગામ તે વૃન્દાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે.'' Location 📍 🗺️ Shree Swaminarayan Mandir Jetalpur શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર https://maps.app.goo.gl/Nm7B7sTD43EzE8Jj8 Jetalpur Dham, National Highway 228, Jetalpur, Gujarat 382427 #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #jetalpurdham #NationalHighway #Jetalpur #Gujarat #swaminarayan247 #village #oldvillage #newvillage #palace #town #DevSarovar #Sarovar #lake #water #bathing #swaminarayanbhagwandarshn #jayswaminarayan #motivation #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #vachanamrut #જેતલપુર #જેતલપુરધામ #દેવસરોવર (at Jetalpur Swaminarayan Mandir) https://www.instagram.com/p/ClMInxNPgVl/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
શ્રવણ ભક્તિ કોને કહેવાય ❓🤔 🚨 Jay SwamiNarayan 🙏 . . . @Swaminarayan247 #Swaminarayan247 . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayan #mahantswami #vadtal #mahantswamimaharaj #swami #akshardham #ghanshyammaharaj #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #ભક્તિ #adoration #devotion #dailydarshan #sarangpur #swaminarayantemple #jayswaminarayan #mandir #gyanvatsalswami #akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir https://www.instagram.com/p/CjfBzV7rdCt/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
😭 હરી સુખ કરતા ıllıllı 😰😨→\🙂/ 🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CnZNv6jLvWy/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
😭દુઃખ જોઈ ના ડરીએ ıllıllı 😰😨→\🙂/ 🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CnBbOddLwXK/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
ıllıllı Jay swaminarayan ♥ /🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/Cm_iolhvTwj/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
ıllıllı Jay hari ♥ /🟡_🔴) @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CmgCthULVkg/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
😱 પૂર્વેનું પુણ્ય ઉદય થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે...૧ 🤔 🚨🧐🚨 → અંતરમાં ભગવાનને રાખજો. જગતનો વહેવાર છે તેતો એમની મેળે જ ચાલ્યા કરશે. 🤩❤️🤩 પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઇએ રે ગાઇએ દુરિજનથી લેશ ન લજાઇયે રે. પ્રાણી ટેક. સ્વામિનારાયણ મહા મંત્ર છે, પ્રગટ હરિનું નામ; આ અવસર જે કોઇ લેશે, તેનાં સરશે કામ. પ્રાણી ૧ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઉંચે સાદે ગાય; સાંભળીને જમદુત તેને, દૂરથી લાગે પાય. પ્રાણી ૨ સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ; અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ. પ્રાણી ૩ સ્વામિનારાયણ સમરીયે પ્રાણી, તજી લોકની લાજ; પ્રેમાનંદ કહે રાજી થઇ, તેના ઉરમાં રહે મહારાજ. પ્રાણી ૪ 🙏 તમો આનંદમાં રહીને ભગવાનનું ભજન કરજો. 🌟 ♥️ 𝑱𝒂𝒚 hariKrishna Maharaj 🚨 🤯 @swaminarayan247 . . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #jayshreeswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanbhagwandarshn #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #dailydarshan https://www.instagram.com/p/CmV3NGlrnFD/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🌸 પાર્વતીજીએ કર્યો સાથવો અર્પણ :-😋🤤 આ પ્રમાણે ભગવાન શ્રીહરિ શાલગ્રામના ભૂખની ચિંતા કરવા લાગ્યા, પણ પોતાને છ ઉપવાસ થયા છે તેની લેશમાત્ર મનમાં ચિંતા કરતા નથી.૪૭ 🥘 🔴 હે રાજન્ ! ચિંતા કરતા શ્રીહરિને જાણી પોતાને સેવાનો અવસર પ્રાપ્ત થતાં શિવ-પાર્વતી અતિશય પ્રસન્ન થયાં અને શિવે પાર્વતીને કહ્યું કે, હે પ્રિયે ! તમે ભગવાન શાલગ્રામને નૈવેદ્ય ધરવા માટે પોટલીમાં બાંધેલો સાથવો અને🧂 મીઠું તત્કાળ આ બ્રહ્મચારીને અર્પણ કરો.૪૮-૪૯ 🟠 હે રાજન્ ! પતિનું વચન સાંભળી તત્કાળ ઉમામૈયાએ પોટલીની ગાંઠ છોડી, નાની કોથળીમાં રહેલો એક શેર જેટલો સાથવો નીલકંઠવર્ણીને અર્પણ કર્યો.૫૦ 🟡 ત્યારે શ્રીહરિએ સાથવામાં મીઠું મિશ્ર કરી જળ મેળવી શાલગ્રામને નૈવેદ્ય અર્પણ કર્યું. ત્યારપછી શાસ્ત્રવિધિ અનુસાર શાલગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી.૫૧ इत्थं विष्ण्वर्थमेवासौ चिन्तयाऽखिद्य दन्तरे । स्वस्योपवासाः षड् जातास्तदर्थं तु न विव्यथे ।४७ इति व्यवसितं तस्य ज्ञात्वा जायापती उभौ । प्रीतावभूतां नृपते! पुमान् योषामथाब्रवीत् ।। ४८ प्रियेऽस्मै बटवे देहि नैवेद्याय रमापतेः । सक्तूंस्त्वं गोणिकाबद्धाँल्लवणं चापि सत्वरम् ।। ४९ ततः सा ग्रन्थिमुन्मुच्य पेशीस्थं वर्णिने ददौ । सक्तुप्रस्थं स चाऽदात्तान् यावदर्थं हरिर्नृप ! ।।५० लवणेनाम्बुना मिश्रीकृत्य सक्तून्स विष्णवे । निवेद्यार्चाविधिं तस्य विधिनैव समापयत् ।। ५१ પુસ્તક :- સત્��ંગિજીવન▫️પ્રથમ પ્રકરણમાં🔸 ઓગણપચાસમો અધ્યાય @swaminarayan247 . @swaminarayantemplekalupur @swaminarayanvadtalgadi_ . #shiv #shivshakti #mahadev #bholenath #mahadeva #mahadevquotes #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #shivparvati #parvati #swaminarayanbhagwandarshn #jayswaminarayan #maharaj #swaminarayanstatus #food #foodstagram #foodphotography #recipe #placestovisit #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #story #place https://www.instagram.com/p/CmBB5FgLsQ-/?igshid=NGJjMDIxMWI=
0 notes