#ભક
Explore tagged Tumblr posts
bharattankdamanblog · 4 years ago
Photo
Tumblr media
✨🇮🇳✨ #ધ્વજવંદન_કાર્યક્રમ✨🇮🇳✨ 15 ઓગસ્ટ 2020 ના 74 મો સ્વતંત્રતા દિવસ ધ્વજવંદન કાર્યક્રમ માનવમંદિર ખાતે #સનસાઈન_ગ્લોબલ_ફાઉન્ડેશન ના પ્રણેતા કુ. #પ્રેક્ષા_ઉર્વીબેન_ભરતભાઇ_ટાંક જેમાં પુ. #ભક્તીરામ_બાપુ તથા #ભરતભાઇ_ટાંક અને #ઉર્વીબેન_ટાંકે શુભેચ્છા સંદેશ પાઠવીયો જે કાર્યક્રમ ના આયોજક યુવા ભાજપ રાજુલા ના આગેવાન #સાગરભાઈ_સરવૈયા ની આગેવાની માં આ કાર્યક્રમ માં ધ્વજવંદન કાર્યક્રમ રાખેલ જેમાં ઉપસ્થિત ભાજપ ના આગેવાન સાવરકુંડલા #શ્રી_પ્રવીણભાઈ_સાવજ, પત્રકાર #શ્રી_સૂર્યકાન્તભાઈ ચૌ��ાણ,તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. #જય_હિન્દ....#વંદેમાતરમ....✨🇮🇳✨ https://www.instagram.com/p/CD5j7xVjFDx/?igshid=1knv0lhtl8rac
2 notes · View notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
શ્રવણ ભક્તિ કોને કહેવાય ❓🤔 🚨 Jay SwamiNarayan 🙏 . . . @Swaminarayan247 #Swaminarayan247 . . . #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayan #mahantswami #vadtal #mahantswamimaharaj #swami #akshardham #ghanshyammaharaj #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #ભક્તિ #adoration #devotion #dailydarshan #sarangpur #swaminarayantemple #jayswaminarayan #mandir #gyanvatsalswami #akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir https://www.instagram.com/p/CjfBzV7rdCt/?igshid=NGJjMDIxMWI=
0 notes
sanjaykumarchauhansworld · 3 years ago
Text
#કબીરસાહેબનું_તત્વજ્ઞાન
કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢુંઢે વન માહી।
એસે ઘટ ઘટ રામ હૈ, દુનિયા સમજત નાહી।।
કબીર સાહેબજીએ કહ્યું કે માનવ જીવનમાં ભક્તિ કરવી ખૂબ જ જરૂરી છે અને ભક્તિ ફકત ગુરુ (સતગુરુ/તત્વદર્શી સંત)ના શરણમાં જઈને જ કરવાથી સફળતા અને સુખ અને મોક્ષ મળે છે.
Tumblr media
3 notes · View notes
ameedarji · 7 years ago
Photo
Tumblr media
Today’s reading... હિતેચ્છુ ... બધું આપેલું છે, આપેલું બધું જ સંભાવનાથી ભરપૂર છે. જ્યાં છીએ ત્યાં રહેવા માટે તો - ત્યાં ટકી જવા માટે તો બધું છે જ પણ સાથે સાથે આગળના પ્રવાસ માટેનું ભાથું પણ અહીં જ મળી રહે છે. આપણી જ્યાં સ્થિતિ છે ત્યાં પ્રકૃતિના પાંચે તત્વો માટેનો ટેકો છે. લાગણીઓ ખોવાય તે માટે સંબંધોના તાણાવાણા છે. મનની ભૂમિકાને અનુરૂપ પરિસ્થિતિ સર્જાતી રહે છે. મોહ-માયા-અહંકાર જેવા શત્રુઓ પાળવા હોય તો તેની સંભાવના પણ પ્રભુએ આપી છે, અને જો નિર્લેપતા-અલિપ્તતાના માર્ગે જવું હોય તો તેના સંકેત પણ અહીં હયાત છે. જે માર્ગે જવું હોય તે માર્ગ અહીંથી જ શરુ થાય છે. દુનિયાને સત્ય તરીકે લેખાવી હોય તો પણ માની શકાય તેવી બાબતો હાજર છે અને જો દુનિયાને ભ્રમ તરીકે માનવી હોય તો તેની સાબિતી- તેનો તર્ક પણ અહીં જ મળી રહેશે. પ્રભુ એ બધી જ સંભાવનાઓ અહીં હાજર રાખી છે. બધાજ માલમસાલા હાજર છે, શો ખોરાક બનાવવો છે તે આપણા પાર અવલંબે છે. પ્રભુ એ બધું કરવાની જાણે છૂટ આપી છે, પણ સાથે સાથે તે અમુક પ્રકારની પસંદગી માટે ચેતવણી પણ આપે છે. આ ચેતવણી શરીર-મન-અંતરાત્મા તથા કુદરત તરફથી મળતી રહે છે. તે એકવાર આપણને ખોટું કરવા પણ દે છે પણ તે બાબત ખોટી છે તેમ જણાવ્યા પણ કરે છે. અંતે તો તે આપણું ભલું જ ઈચ્છે છે. તે શિક્ષા પણ કરે છે અને પુરસ્કાર પણ આપે છે. તે ચેતવે પણ છે અને પ્રોત્સાહિત પણ કરે છે. તે પડવા પણ દે છે અને હાથ પણ ઝાલી લે છે. આ બધું એટલા માટે કે તે આપણો હિતેચ્છુ છે. ~ હેમંત વાળા  #ad #ameedarji #PositiveChange #TodaysReading #Reading #HemantWala #Happiness #Positivity #Peace #Learning #WellWisher #Possibilities #ShreeKrishna #LordKrishna #GodisGood #Existence #Worship #શ્રીકૃષ્ણ #ભક્તિ #Devotion #GodisOne (at Ahmedabad, India)
0 notes
ameedarji · 7 years ago
Photo
Tumblr media
Believing 'Everything is mine', I will accept the life. Believing 'Nothing is mine' I will be ready for death. ~ Makrand Dave http://www.ameedarji.com #ad #ameedarji #PositiveChange #LordKrishna #ShreeKrishna #KrishnaMovement #MakrandDave #Positivity #Happiness #Peace #GodisGood #SpiritualKnowledge #Devotee #Sacred #Worship #શ્રીક્રૃષ્ણ #Omnipotent #Omniscient #SelfRealisation #પરમસત્ય #UltimateTruth #ભક્ત #Devotee #ધર્મ #Life #Death
0 notes
ameedarji · 7 years ago
Photo
Tumblr media
Embodied soul is eternally different and undivided with the God. ~ Shreel Prabhupad http://www.ameedarji.com #ad #ameedarji #PositiveChange #LordKrishna #ShreeKrishna #KrishnaMovement #ShreelPrabhupad #Positivity #Happiness #Peace #GodisGood #SpiritualKnowledge #Devotee #Sacred #Worship #શ્રીક્રૃષ્ણ #Omnipotent #Omniscient #SelfRealisation #પરમસત્ય #UltimateTruth #ભક્ત #Devotee #Different #Undivided #Eternally
0 notes
ameedarji · 8 years ago
Photo
Tumblr media
કૃષ્ણ પોતાના ભક્તો માટે નિયતિને બદલી શકે છે, અન્યથા તે શક્ય નથી. ~ બ્રહ્મસંહિતા Lord Krishna can change the destiny for his (true) devotees otherwise its impossible. ~ Brahmsanhita http://www.ameedarji.com #ad #ameedarji #PositiveChange #LordKrishna #ShreeKrishna #KrishnaMovement #Brahmsanhita #Positivity #Happiness #Peace #GodisGood #SpiritualKnowledge #Devotee #Sacred #Worship #શ્રીક્રૃષ્ણ #ભક્ત #Devotee #Omnipotent #Omniscient #SelfRealisation #નિયતિ #Destiny
0 notes