#hemantwala
Explore tagged Tumblr posts
ameedarji · 7 years ago
Photo
Tumblr media
It’s a truth that a human being is lonely, but it is painful that now the human has become worthless. ~ Ankit Trivedi http://www.ameedarji.com #ad #ameedarji #PositiveChange #HemantWala #Positivity #Happiness #Peace #Truth #HumanBeing #Lonely #Painful #Worthless (at Ahmedabad, India)
1 note · View note
ameedarji · 7 years ago
Photo
Tumblr media
Desire is the summary of ambition, egoism and contradictions. ~ Hemant Wala http://www.ameedarji.com #ad #ameedarji #PositiveChange #HemantWala #Positivity #Happiness #Peace #GodisGood #SpiritualKnowledge #Devotee #Sacred #Worship #Omnipotent #Omniscient #SelfRealisation #Desire #Ego #Ambition #Contradiction
1 note · View note
ameedarji · 7 years ago
Photo
Tumblr media
Today’s reading... હિતેચ્છુ ... બધું આપેલું છે, આપેલું બધું જ સંભાવનાથી ભરપૂર છે. જ્યાં છીએ ત્યાં રહેવા માટે તો - ત્યાં ટકી જવા માટે તો બધું છે જ પણ સાથે સાથે આગળના પ્રવાસ માટેનું ભાથું પણ અહીં જ મળી રહે છે. આપણી જ્યાં સ્થિતિ છે ત્યાં પ્રકૃતિના પાંચે તત્વો માટેનો ટેકો છે. લાગણીઓ ખોવાય તે માટે સંબંધોના તાણાવાણા છે. મનની ભૂમિકાને અનુરૂપ પરિસ્થિતિ સર્જાતી રહે છે. મોહ-માયા-અહંકાર જેવા શત્રુઓ પાળવા હોય તો તેની સંભાવના પણ પ્રભુએ આપી છે, અને જો નિર્લેપતા-અલિપ્તતાના માર્ગે જવું હોય તો તેના સંકેત પણ અહીં હયાત છે. જે માર્ગે જવું હોય તે માર્ગ અહીંથી જ શરુ થાય છે. દુનિયાને સત્ય તરીકે લેખાવી હોય તો પણ માની શકાય તેવી બાબતો હાજર છે અને જો દુનિયાને ભ્રમ તરીકે માનવી હોય તો તેની સાબિતી- તેનો તર્ક પણ અહીં જ મળી રહેશે. પ્રભુ એ બધી જ સંભાવનાઓ અહીં હાજર રાખી છે. બધાજ માલમસાલા હાજર છે, શો ખોરાક બનાવવો છે તે આપણા પાર અવલંબે છે. પ્રભુ એ બધું કરવાની જાણે છૂટ આપી છે, પણ સાથે સાથે તે અમુક પ્રકારની પસંદગી માટે ચેતવણી પણ આપે છે. આ ચેતવણી શરીર-મન-અંતરાત્મા તથા કુદરત તરફથી મળતી રહે છે. તે એકવાર આપણને ખોટું કરવા પણ દે છે પણ તે બાબત ખોટી છે તેમ જણાવ્યા પણ કરે છે. અંતે તો તે આપણું ભલું જ ઈચ્છે છે. તે શિક્ષા પણ કરે છે અને પુરસ્કાર પણ આપે છે. તે ચેતવે પણ છે અને પ્રોત્સાહિત પણ કરે છે. તે પડવા પણ દે છે અને હાથ પણ ઝાલી લે છે. આ બધું એટલા માટે કે તે આપણો હિતેચ્છુ છે. ~ હેમંત વાળા  #ad #ameedarji #PositiveChange #TodaysReading #Reading #HemantWala #Happiness #Positivity #Peace #Learning #WellWisher #Possibilities #ShreeKrishna #LordKrishna #GodisGood #Existence #Worship #શ્રીકૃષ્ણ #ભક્તિ #Devotion #GodisOne (at Ahmedabad, India)
0 notes