#“બેફામ”
Explore tagged Tumblr posts
darshanan-blog · 4 months ago
Text
Gujarati: ગઝલની ગુંજતી સાંજ
બે એરિયા યુથ વૈષ્ણવ પરિવાર અને આપણું આંગણું બ્લોગના સંચાલિકા જયશ્રીબેન મરચન્ટ, અને સૌમીલભાઈ શાહના સૌજન્યથી, શ્રી શોભિતભાઈ દેસાઈના નેતૃત્વ નીચે અને હેતલ બ્રહ્મભટ્ટ અને સૌમિલભાઈ ના સહકાર સાથે હવેલીમાં લોકપ્રિય કવિ/લેખક શ્રી ચંદુભાઈ શાહ ના સંગ્રહનું લોકાર્પણની સાથે ગુજરાતી ગઝલની ગુંજતી  સરગમ ની સુંદર સાંજ ગુજરાતી ભાષાપ્રેમીઓએ માણી.  તેમાં ગુજરાતના છ લોકપ્રિય ગઝલકારની શોભિતભાઈ દેસાઈ એ ઓળખ આપી અને…
Tumblr media
View On WordPress
#"એક બીજાને ગમતા રહીશું"#"ઝટ જાઓ ચંદનહાર લાવો"#"થાય સરખામણી તો ઉતરતા છીએ"#"બ્લુ જીન્સ"#“ આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે”#“અમૃત ઘાયલ”#“અલીખાન બલોચ”#“આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે”#“આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે”#“એક દી’ એમણે પોતે જાતે કહ્યું સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો”#“કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની#“કોઈ સ્મિતે સ્મિતે સળગે છે”#“કોણ ભલાને પૂછે છે”#“ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર”#“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું”#“પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને”#“પ્રિય શ્રી પ્રતાપભાઈ પંડ્યા”#“બરકત વિરાણી”#“બેફામ”#“મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું”#“મુઠીમાં તોફાન દાબી નીકળી”#“રમેશ પારેખ”#“શૂન્ય પાલનપુરી” “પરિચય છે મંદિરમાં દેવોને મારો”#“સૈફ પાલનપુરી”#“હું ગુજારું છું ગરીબીના દિવસ પણ ચેનથી”#“હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં”#”જલન માતરી”#”તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી”#આ મીનાબજારે ઉભો છું”#ઇશાનીબહેન
0 notes
gujjulife · 9 months ago
Text
બેફામ થયો મોહબ્બત લૂંટવા..!!
Gujarati Quotes
0 notes
govaahir · 1 year ago
Text
બેફામ સુરતમાં ટો કોન્ટ્રાક્ટરની ખુલ્લેઆમ દાદાગીરી, પાર્ક કરેલી બાઈક ઉપાડી, પોલીસે પણ મીચી આંખ, જુઓ વીડિયો
સુરતમાં ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે. પાર્ક કરેલી બાઈકની ટો-કર્મચારીએ ટો કરી લીધી હતી, પોલીસને રજૂઆત કરવા છતા પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતાં
ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી
પાર્ક કરેલી બાઈકની કરી લીધી ટો
પોલીસે ��ર્યા આંખ આડા કાન
રાજ્યમાં અવાર નવાર ટો કોન્ટ્રાક્ટરના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. કારણ કે, બાઈક કે ગાડી યોગ્ય જગ્યાએ પાર્કિગ કરેલું હોવા છતા ઘણી તેઓ વખત ટોઈંગ કરી જાય છે તેવી નાગરિકો ફરિયાદ કરતા હોય છે, પરંતુ આજે એક સુરતમાંથી ટો કોન્ટ્રોક્ટરની ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી છે.
ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી
સુરતમાં ટો-કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે. પાર્ક કરેલી બાઈકની ટો-કર્મચારીએ ટો કરી લીધી હતી. પોલીસને રજૂઆત કરવા છતા પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ટો-કર્મચારીઓને કાયદાનો ડર ન હોય તેમ બેજવાબદારી ભર્યા વર્તનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
'સબ ગોલ માલ હેં'
જે વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, પાર્કિગ સ્થળ પરથી ટો કર્મચારી પાર્ક કરેલી ગાડીને ઉચકીને લઈ જઈ રહ્યો છે. જે ગાડી કોઈ રોડ વચ્ચે કે, ટ્રાફિકમાં હતી જ નહી ચોક્કસ પાર્કિગના સ્થળ પર જ પડેલી હતી. જો કે, વાહન માલિક તે ટો કર્મચારીને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ એક પણ શબ્દ બોલ્યા વિના ટો કર્મચારી ગાડીને ઉચકી જાય છે. જો કે, આ દર્શ્યોમાં વચ્ચે પોલીસ કર્મી પણ જોવા મળે છે અને વાહન માલિક પોલીસને જણાવે છે કે, આ પાર્કિગમાંથી ગાડી લઈ આવ્યા છે, પરંતુ પોલીસ ત્યાં આંખ આડા કાન કરી એક પણ શબ્દ બોલતી જ નથી.
Patan live news GJ 24
1 note · View note
prabalgujaratnews · 1 year ago
Video
youtube
કાંકરેજ ના ચાંગા પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રન ની ઘટના ,બેફામ ટ્રેકટર ચાલ...
0 notes
buzz-london · 1 year ago
Text
સુંદરમ્ છો જતા ભોમિયા વિના, પણ મારે તો તારી સાથે જંગલની કુંજકુંજ જોવી હતી ત્યાં મેઘાણીની ચારણકન્યા નો સાવજ જોઈ તું ડરી જાય તો હું શું કરુ!!! વેણીભાઈ (પુરોહિત) ની વેણી ના ૪-૪ ફૂલ મારે અંબોલડે સજાવી સુરેશ (દલાલ)ની જેમ તારી સંગ ડોસો-ડોસી રમવું હતું પણ હરકિસન (મહેતા) ની જેમ તું તારા પીળા રૂમાલ ને ગાંઠ આપતા ભૂલી જાય તો હું શું કરું!!! હરીવંશરાયની મધુશાલા માં તારા હાથ માં હાથ નાંખી થોડું બહેકી જવું હતું પણ મરીઝની જેમ તારી ઓછી મદિરા ને ગળતું જામ હોય તો હું શું કરું!!! અવિનાશ (વ્યાસ) ની જેમ આપણી જવાની ને પાછી વાળવી હતી પણ બેફામ નાં ઘરથી કબર નાં માર્ગ સુધી જ તું થાકી જાય તો હું શું કરું!!! ચિત્રભાનુ ની મૈત્રીનું પવિત્ર ઝરણું આપણાં બંનેનાં હૈયા માં વહેતું કરવું’તુ પણ કનૈયાલાલ (મુનશી) નાં વેરની વસૂલાત તારાં દિલમાં ધબકતી હોય તો હું શું કરું!!! તુ��ાર (શુકલ)ની જેમ તું મને યાદ કરે તો સારું લાગે પણ શોભિતનો તો ઓગળ્યો, તારો અહમ ન ઓગળે તો હું શું કરું!!! કુંદનિકા (કાપડિયા) નાં સાત પગલા આકાશમાં લઈ તારી સાથે મારે પરમ સમીપે જવું હતું પણ મનુભાઈ (ગઢવી) ની જેમ તારો હંસલો મોતીડા શોધવા જાય તો હું શું કરું!!! આખરે મુકેશ (જોશી) નાં હરિ ને મેં જ અરજી મોકલી દીધી ને નરસૈંયાની હુંડીની જેમ મારા કાનુડાએ સ્વીકારી પણ લીધી હવે કલાપીની જેમ તારી નજર જયાં જયાં ઠરે ને મારી યાદ આવે તો હું શું કરું!!! 🌹🌹🌹🌹🌹
0 notes
freedomjournalism · 1 year ago
Video
youtube
સુરેન્દ્રનગર માં ખનીજ માફિયા બેફામ. ધોળા દિવસે રેતી ચોરી..
0 notes
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1452.
ઠગાઇના અનુભવ એમના બહોળા નથી હોતા સ્વભાવે જેઓ મારા જેટલા ભોળા નથી હોતા સમજ પડતી નથી, આનંદમાં કાં ઓટ આવી ગઇ?હરખ પણ થાય છે, તો એના હિલ્લોળા નથી હોતા દુઃખી તો હુંય છું, પણ એના દેખાડા નથી કરતો મને પણ છે વ્યથા, પણ એના વરઘોડા નથી હોતા કબરની સંકડામણ જોઇને બેફામ સમજી લો કે જન્નતમાં જવાના પંથ કંઇ પહોળા નથી હોતા*બેફામ*
View On WordPress
1 note · View note
iloverajkot03 · 3 years ago
Video
instagram
ગીર સોમનાથના કોડીનાર હાઇવે પર અકસ્માત સર્જાયો.... ખાનગી બસના ચાલકે સ્ટેરિંગ પર ગુમાવ્યો કાબુ, બસ રોડ પર આવેલા પુલ ની સુરક્ષા દીવાલ ઉપર ચઢી,બસમાં 3 મુસાફરો હતા સવાર...બસ દ્રાઈવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનુ લોકોમાં ચચાઁ..સદનસીબે કોઈ જાનહાની નહી... #rajkotinstagram #rangilurajkot #rajkotnews #gujratdiaries #gujratsamachar #travel #bus #tourandtravel #roadtrip #cmogujarat #travelgram #ILOVE_RAJKOT03 #rajkotcity #accident #rudurajkot #rudukathiyawad #girsomnath #highway #drivesafe (at Gir Somnath.) https://www.instagram.com/p/CQdG9QTjrPY/?utm_medium=tumblr
1 note · View note
tusharbharwada-says · 5 years ago
Text
મહામારી થી સામે આવ્યા આંખ ઉઘાડનારા તથ્યો …
આજના બેફામ ઔધ્યોગીકરણ અને આગળ વધવાની હોડ માં આપણે માનવજાત અને પ્રાણી વચ્ચેનો ભેદ જ ભૂલી ગયા … આપણે એ ભૂલી ગયા કે કોઇપણ સમાજ ને આગળ વધવા માટે અને આવતી પેઢી નું જીવન સ્તર સુધારવા માટે સ્વાથ્ય અને ભણતર ખુબજ અગત્યનું છે. જો આ બે માં આપણી પેઢી બરાબર ન હશે તો ખાનાખરાબી ર્સજાય શકે છે અને આ આપણે આજે જોઇ કે અનુભવી શકતા નથી. એને નજર સમક્ષ આવતા તો દાયકાઓ લાગી જાય છે ને એમાં થી ઉભરતા પેઢી ઓ લાગી જાય છે.
  ચાલો આપણે આપણા દેશનો જ વિચાર કરીને આને સમજવાનો પ્રયત્ન કરીશું !
આપણા દેશના ૨૦૧૮ ના આંકડા મુજબ GDP ના ૧.૨૮% દેશના નાગરીકોના સ્વાથ્ય પાછળ ર્ખચ કરીએ છીએ. જ્યારે અમેરીકામાં આ આંકડો ૧૭% અને યુરોપ માં ૯.૫% છે. રૂપીયામાં જોવામાં આવે તો આપણી સરકાર ૧૬૫૭/- રૂ. પ્રતિ નાગરીક ર્ખચે છે જ્યારે અમેરીકન સરકાર ૭૦,૦૦૦/- રૂ. આ આંકડાઓ આપણને સરકારની નાગરીકોની સ્વાથ્ય સંબંધી પ્રાથમિકતાનો અંદાજ આપે છે. આજ આંકડા આપણી જીદગી ની સરકારની નજરમાં કેટલી કિંમત છે તે સમજાવે છે. ૧.૨૮% ના ર્ખચમાં થી ૦.૮% તો ફક્ત સ્વાથ્યર્કમીઓ ના પગાર અને મેઇનટેનન્સ્માં જ વપરાઇ જાય છે.
 ભણતરના આંકડાઓ પણ કાંઇ સારા નથી જ … આપણા GDP ના ૪.૬% ની સામે યુ કે ૬.૨% ને ચાઇના ૪.૧૧% અને અમેરીકા ફક્ત પ્રાથમીક ભણતર માટે ૩.૫% ર્ખચ કરે છે. આની સામે આપણા દેશમાં GDP ના ૨.૫% સંરક્ષણ પાછળ ર્ખચ થાય છે. જે સ્વાથ્ય સંબધી ર્ખચ કરતાં લગભગ બમણો છે.
 આપણા દેશમાં ૬૧.૭% સ્વાથ્ય સંબંધી ર્ખચ નાગરીકો પોતાના પૈસે કરે છે અને આમાં કેટલાય પરિવાર દેવાળીયા થઈ જાય છે.તો ચાલો કાંઈક જૂદી રીતે વિચાર કરશું ? આપણે શા માટે સંરક્ષણ ક્ષેત્રે આટલો બધો ર્ખચ કરવો જોઈએ ? કે કરવો પડે છે ? કારણ જો આક્સમિક સંજોગોમાં યુધ્ધ થાય કે થશે એવી સ્થિતી નું સર્જન થાય તો એને પહોંચી વળવા માટે આ ર્ખચ જરૂરી છે પણ આ યુધ્ધની શક્યતા ઓ કેટલી ?? લગભગ ૩૦ થી ૫૦ ર્વષ માં એક વાર !!
 આજ પ્રમાણે આપણી પાસે કોરોના જેવી મહામારી ને પહોંચી વળવાનો પ્લાન હતો ? કે છે ? કે હશે ? કારણ આ પ્રકારની મહામારી ની આવવાની શ્ક્યતાઓ પણ ૩૦ થી ૫૦ ર્વષ માં એકાદ વાર જ હોય છે.તો જો સંરક્ષણ માટે પ્લાન હોય તો  સ્વાથ્ય સંબંધી મહામારી માટે ર્ખચનો પ્લાન કેમ નહીં ? અહીં કારણ માત્ર એજ લાગે છે કે સ્વાથ્ય સંબંધી ર્ખચ થી મળતો રાજકીય લાભ બ��જા ર્ખચ કરતાં ઓછો હોવો જોઈએ ! ચાલો બીજો વિચાર કરીશું … ગત ર્વષ નો ગંગા સફાઈ નો ર્ખચ હતો ૨૦,૦૦૦/- કરોડ … … એ પછી સરકારી ખાતા ના રીપોર્ટ મુજબ સફાઈ તો થઈ જ નહીં પણ હાલના લોકડાઉન ને કારણે ધંધા-ઉધોગ બંધ થવાને કારણે ગંગાનું પાણી ફક્ત ક્લોરીનેશન બાદ પીવા લાયક થઈ ગયું ! મતલબ એ કે ૨૦,૦૦૦/- કરોડ વાપરવાને બદલે અન્ય રસ્તે પ્રતિબંધો મારફતે આ રૂપિયા બચાવવા શક્ય હતા.
 દુનિયા આખી માં આપણા દેશની સારી અને સસ્તી સ્વાથ્ય સેવા અને આપણા સ્વદેશી ડૉક્ટરોની હોંશિયારી ની બોલબાલા છે છતાં આ દેશના ૪૦% ડૉક્ટરો આજે પણ પરદેશમાં સ્થાઈ થાય છે.
જે અહીં રહી ને મહામારી ના સમયમાં લોકોની સારવાર કરે છે … તે લોકોનો માર ખાય છે ! સારવાર કરતાં શહિદ થાય તે સ્મશાન માટે પણ હકદાર નથી હોતા ! રહેવા માટે ઘર પણ નથી પામતા !
સૌથી ઉપર પૈસા ભૂખ્યાનું ઊપનામ પામે છે !!
 ભારત અને બીજા દેશો જેમકે અમેરીકા, યુરોપ માં ડૉક્ટરો લગભગ સરખોજ ટેક્સ ભરે છે. આપણા દેશમાં શું મળે છે ? જ્યારે અન્ય દેશોમાં પાછલી જીદગી માટે સામાજીક સુરક્ષા મળે છે. અહીં આ જવાબદારી પોતાની છે.
 એક અંદાજ મુજબ આપણા દેશમાં કમાણી વગર એક ડૉક્ટર પોતાનું જીવન સારી રીતે ૩ મહિના સુધી ગુજારી શકે છે. તો આ મહામારીના સમયમાં જીવ નું જોખમ લઈને કામ કરવાની એને શી જરૂર છે ? આવા સંજોગોમાં સરકાર તરફથી ડૉક્ટરોની તરફેણમાં જો કોઈ ત્વરિત પગલાં નહીં લેવામાં આવે તો આ દેશ ની સ્વાથ્ય પર મોટો અને ગંભીર ખતરો તોળાતો દેખાય રહ્યો છે. અહીં એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે તે એ કે ૧૭% ર્ખચ પછી પણ અમેરીકા જેવી મહાસત્તા આ મહામારી સામે ઘૂંટણીએ પડી રહી છે ત્યારે ૧.૨૮% સાથે આપણી સ્થિતી ઘણી સારી હોવાનું એક માત્ર કારણ આપણા ડૉક્ટરોની હોંશીયારી અને દેશદાઝની ભાવના જ છે.
 કોરોનાથી સૌથી વધુ જે ડૉક્ટરો ને ખતરો છે તે છે દં��� ચિકિત્સકો … કારણ કે આ તબીબો દર્દીના મોં મા કામ કરે છે અને આ વાયરસ મોઢું, નાક અને લાળ મારફતે મહત્તમ ફેલાય છે. એટલેકે આ તબીબો પરનું જોખમ ICU માં કામ કરતાં તબીબો પછી ૨ ક્રમે ગણી શકાય ! પણ આજ સુધી સરકાર તરફથી દંત ચિકિત્સકો માટે પણ જાહેરાત કરવામાં આવેલ નથી. કોઈ પણ સ્તરે ચર્ચા વિચારણા માટે કે પોલીસી નક્કી કરવા માટે પણ બોલાવવામાં આવેલ નથી. આમ શા માટે ? શું દંત ચિકિત્સકો તબીબો નથી ??
 આ લખાણનો એક માત્ર આશય સ્વાથ્ય બાબતે આકસ્મીક સંજોગોને પહોંચી વળવાનો પ્લાન બનાવવાની પ્રક્રીયા ત્વરિતે સર્વ તબીબી શાખાના પ્રતિનીધી ઓ ને સાથે રાખી ને શરૂ કરવાનો છે જેના કારણે લોકડાઉન પછી ના સમયમાં દરેક તબીબી સેવા ઝડપથી પૂર્વવત કરી શકાય તથા દરેક તબીબ ને માનની નજરે જોવામાં આવે એવા પગલા સરકાશ્રી તરફથી ત્વરીત લેવાઈ તે માટેનો છે.
 ડૉ. તુષાર ભરવાડા
BDS, FPFA (USA), FICD (USA), Master Of Laser Dentistry (Vienna)
 Central Council Member – Indian Dental Association (Head Office)
Ex. President - Indian Dental Association (Gujarat State Branch)
1 note · View note
satyamanthan · 2 years ago
Text
0 notes
musawilliam · 2 years ago
Text
મને બ્લોક કરી દીધો!
મને બ્લોક કરી દીધો!
“એક્કેય ગાંડાને કોરોન�� થયો? બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે!” આવો એક સગાનો મેસેજ આવ્યો. તો મેં રિપ્લાય આપ્યો……. “છતાંય તમારે ઘ્યાન રાખવું.” તો મને બ્લોક કરી દીધો બોલો… સૌજન્ય : દિપેન શાહ (હાસ્યનો ખજાનો – ફેસબુક)
View On WordPress
0 notes
prabalgujaratnews · 1 year ago
Video
youtube
કાંકરેજ તાલુકા ના અરણીવાડા મુકામે ભૂ માફિયા બન્યા બેફામ...
0 notes
buzz-london · 1 year ago
Text
Long list of Gujarati poets
નરસિંહરાવ દિવેટિયાએ મંગળ મંદિર ખોલ્યાં.
ત્યાં તો વળી દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યું.
ગની દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતાં શીખવ્યું.
અમૃત ઘાયલે શાનદાર જીવ્યાનો દાખલો આપ્યો.
જ્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવાનો ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
મરીઝે ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
શૂન્ય પાલનપુરીએ મંદિરમાં દેવોનાં દર્શન કરાવ્યાં.
ધૂમકેતુ તો 'મરિયમેય ન મળી, ��ાગળેય ન મળ્યો'ના દુ:ખદ સંદેશા લાવ્યા.
ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો.
ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
સરસ્વતીચન્દ્રને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઊડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
ખબરદારે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
બોટાદકર પાસેથી જનનીની જોડ જગે નહીં જડે રે લોલ! જેવું અદ્ભુત કાવ્ય મળ્યું.
છ અક્ષરના નામમાં પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
બાલાશંકર કંથારિયાએ જીવનમંત્ર આપ્યો કે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ.
તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ, તે અતિ પ્યારું ગણી લેજે.
રાવજી પટેલે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા થી જાણે કે હૃદય કંપાવી દીધું.
ઇન્દુલાલ ગાંધીએ આંધળી માનો અતિ લાગણીસભર અને ભાવાત્મક કાગળ પહોચાડયો.
અખાએ તમને મૂરખ બનતા બચાવ્યા. "એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.”
સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું કે, “જાવું જરૂર છે, બંદર છોને દૂર છે.”
રાજેન્દ્ર શુક્લના પ્રશ્નનો નથી જવાબ હજી "કીડી સમી ક્ષણોની આ આવ-જાવ શું છે?"
નરસિંહ મહેતા સાથે તો વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
હેમન્ત દેસાઈને મનગમતું ગમ્યું કે, “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં કોઈ પણ મને ગમે.”
જ્યારે જયંત પાઠકે આપણને માણસમાં રાખ્યા, ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.”
બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં.
કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપણને સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, વળી ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ ! પૂજારી તું પાછો જા !
પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યા.
પ્રીતમે હરિનો મારગ શૂરાનો બતાવ્યો.
મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે ભરાય તેવો જ નથી, ”ગમતું મળે તો અલ્યા ��ુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ”
ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડું વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્ય વયમાં છોડી શકાય !”
સુરેશ દલાલે તો એવું કહ્યું છે કે, તમે વાતો કરો તો થોડું સારું લાગે.
“હું તો બસ ફરવા આવ્યો છું!” આવું કહેનાર નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
બેફામ કહે છે કે, તોયે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.
જયંતી દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી“
કુન્દનિકા કાપડિયા સાથે તો જાણે સાત પગલાં આકાશમાં ભર્યાં.
“ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહેશો? રાજેન્દ્ર શાહ
શયદા, તું કહે છે કે અશ્રુ ચાલ્યાં જાય છે, પણ હું કહું છું, કે આ તો જિંદગી ધોવાય છે.
પિનાકિન ઠાકોર સાથે હું તો પોકારું, "હે ભુવન ભુવનના સ્વામી."
કલાપી તમને તો શું કહેવાનું જ હોય, અહીઁ તો જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની.
કુમારપાળ દેસાઈએ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે ખરું કહ્યું નર્મદે.
શ્યામ સાધુજીની "બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં."
કરસનદાસ માણેક તમારું જીવન અંજલિ થયું.
મનોજ ખંડેરિયા, તમે કહેશો કેમ આમ બને છે, કે પકડું કલમને, ને હાથ આખે આખો બળે છે?
સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલસમ્રાટના શિષ્ય, માટે બનવું તમારા શિષ્ય.
નાથાલાલ દવે તો કહે છે કે કામ કરે ઈ જીતે રે માલમ ! કામ કરે ઈ જીતે.
દિનકર જોશી સાહેબ, પ્રકાશના કાંઈ પડછાયા હોય ?
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
ઘણીવાર વિચારું જગદીશ જોષીજી, ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ, આખા આ આયખાનું શું?
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું" સંસ્કૃતિરાણી દેસાઈ તમે કદાચ મળી જશો.
તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી, “જીવીએ પહેલાં, પછી લખાય તો ઠીક છે, ન લખાય તો પણ કંઈ વસવસો નથી.”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મ��ેતા.
ચન્દ્રકાન્ત શેઠે કહ્યું કે, કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.
અશોક દવે, તમારે તો લખવાના કારણે બપોરનાય ઉજાગરા
હું કાગ ની મઢેલી છું જીતુદાને જડેલી
ગુજરાતી મારુ નામ મને દાદે ઘડેલી
નથડી છે નરસિંહ ની ઝાંઝર ઝવેરના
બેફામે દીધી બંગડી ને સેંથી શૂન્ય ની
અખાની અમીરાત છું ઘાયલ મિજાજી છું
ચંચી ને ચાંદલે સજી ગઝલ ગની ની છું
જલન ની જૂઈ છું ને વેણી એ ગૂંથેલ છું
શેખાદમ ની શેરીએ રુસ્વા ની રસમ છું
શંકરઉમાની અરજ છું કલાપીના કહેણ છું
રમેશ ની પરખ છું આદિલ નો અમલ છું
ઈશરા ના હરિગાન હું શંકર ની કલમ છું
લાડુદાનની લગન સાંયાજી ના સકન છું
આખ્યાન પ્રેમાનંદનું દલપતની દાખેલ છું
કાન્ત નું છું સર્જન હું ગંગાસતી નું ગાન છું
અલગારી કેરા આલમે ખલિલ ના ખેલ છું
કસબી જ કલમ પકડજો લાજાળુ વેલ છું
ટાપરીયા
અડાભીડ કલમ ના કસબીઓ ને ગુજરાતી
ભાષા ને શૃંગાર દેવા બદલ સૌ ગુજરાતી વતી નમન કરી ઋણ અદા કરુંછું .
0 notes
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1441.
આ ઉદાસી સ્હાંજની આ રેશમી ��ાદોનાં રણઊંટની આંખોમાં ઝિલમિલ કારવાના રેતકણહું ત્વચાનું ગામ, તું બેફામ લીલપ પાંગરેને કિનારે સૂર્યના સો સો વહાણો લાંગરેતું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણહું અજાણ્યા શ્હેરમાં, તું ઓગળે ધુમ્મસ બનીહું ગુલાબી શ્વાસ ઓઢી, શોધતો શેરી ગલીતું મળે મારી જ અંદર, સાદ હું પાડું ય, પણઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.હાથમાં અકબંધ છે એ મુગ્ધ ચ્હેરાની…
View On WordPress
1 note · View note
khabarconnect · 3 years ago
Text
રાજકોટના પોશ વિસ્તારમાં લુખ્ખાગીરીથી ત્રસ્ત લોકો પહોંચ્યા પોલીસ મથકે, આવી છે ઘટના
રાજકોટના પોશ વિસ્તારમાં લુખ્ખાગીરીથી ત્રસ્ત લોકો પહોંચ્યા પોલીસ મથકે, આવી છે ઘટના
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં હવે લુખ્ખા આવારા તત્વો બેફામ પણે લોકોને બાનમાં લઇ રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં આવેલ પોશ વિસ્તારનાં રહીશો સ્થાનિક લુખ્ખા તત્વો થી ત્રસ્ત થઈને વારંવારની રંજાડ ને લઈને પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા છે. રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સ્વાતિ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
લ્યો બોલો ! મામલતદારે જપ્ત કરેલું મશીન ભૂમાફિયા બિન્ધાસ્તપણે લઇ ગયા, Gujarat -News
લ્યો બોલો ! મામલતદારે જપ્ત કરેલું મશીન ભૂમાફિયા બિન્ધાસ્તપણે લઇ ગયા, Gujarat -News
લ્યો બોલો ! મામલતદારે જપ્ત કરેલું મશીન ભૂમાફિયા બિન્ધાસ્તપણે લઇ ગયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – તારાપુરના ઇન્દ્રણજથી દરોડા દરમિયાન મશીન કબજે લેવામાં આવ્યું હતું – જિલ્લામાં ખનિજમાફિયાઓ બેફામ બન્યા : મશીન ઉઠાવી ગયાનો રીપોર્ટ ખાણખનિજ વિભાગને મોકલાયો તારાપુર : તારાપુર મામલતદાર દ્વારા ગેરકાયદે ખનન કરનારાઓ પર દરોડા દરમિયાન કબજે લેવામાં આવેલું મશીન…
Tumblr media
View On WordPress
0 notes