#“આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે”
Explore tagged Tumblr posts
darshanan-blog · 4 months ago
Text
Gujarati: ગઝલની ગુંજતી સાંજ
બે એરિયા યુથ વૈષ્ણવ પરિવાર અને આપણું આંગણું બ્લોગના સંચાલિકા જયશ્રીબેન મરચન્ટ, અને સૌમી��ભાઈ શાહના સૌજન્યથી, શ્રી શોભિતભાઈ દેસાઈના નેતૃત્વ નીચે અને હેતલ બ્રહ્મભટ્ટ અને સૌમિલભાઈ ના સહકાર સાથે હવેલીમાં લોકપ્રિય કવિ/લેખક શ્રી ચંદુભાઈ શાહ ના સંગ્રહનું લોકાર્પણની સાથે ગુજરાતી ગઝલની ગુંજતી  સરગમ ની સુંદર સાંજ ગુજરાતી ભાષાપ્રેમીઓએ માણી.  તેમાં ગુજરાતના છ લોકપ્રિય ગઝલકારની શોભિતભાઈ દેસાઈ એ ઓળખ આપી અને…
Tumblr media
View On WordPress
#"એક બીજાને ગમતા રહીશું"#"ઝટ જાઓ ચંદનહાર લાવો"#"થાય સરખામણી તો ઉતરતા છીએ"#"બ્લુ જીન્સ"#“ આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે”#“અમૃત ઘાય��”#“અલીખાન બલોચ”#“આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે”#“આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે”#“એક દી’ એમણે પોતે જાતે કહ્યું સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો”#“કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની#“કોઈ સ્મિતે સ્મિતે સળગે છે”#“કોણ ભલાને પૂછે છે”#“ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર”#“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું”#“પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને”#“પ્રિય શ્રી પ્રતાપભાઈ પંડ્યા”#“બરકત વિરાણી”#“બેફામ”#“મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું”#“મુઠીમાં તોફાન દાબી નીકળી”#“રમેશ પારેખ”#“શૂન્ય પાલનપુરી” “પરિચય છે મંદિરમાં દેવોને મારો”#“સૈફ પાલનપુરી”#“હું ગુજારું છું ગરીબીના દિવસ પણ ચેનથી”#“હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં”#”જલન માતરી”#”તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી”#આ મીનાબજારે ઉભો છું”#ઇશાનીબહેન
0 notes
once-a-day-gujarati-poem · 5 years ago
Text
332.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે. અહીં આપણે બેને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે, કોનેકોનાં ભાનસાન, વરસાદ ભીંજવે. – રમેશ પારેખ…..14.12.19
View On WordPress
0 notes