#ભવ
Explore tagged Tumblr posts
Photo
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ #યુવા_સંગઠન વરાછા વિસ્તાર દ્વારા આયોજીત #ભવ્ય_સમૂહલગ્ન_મહોત્સવ મા સુરત મુકામે હાજરી આપેલ✨️🙏🇮🇳🙏✨️ આ સંગઠન ના #પ્રમુખ_શ્રી તથા #તમામ_હોદેદારોશ્રી ને આ #ભવ્ય_કાર્યક્રમ_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન પાઠવીએ છીએ..✨️🙏✨️.. સાથે #મારા_જન્મદિવસ_નિમિતે સ્ટેજ ઉપર કેક અર્પણ કરીને જે ટાંક પરિવાર ને તમામ યુવા ટીમ દ્વારા જે સન્માન કરવામા આવ્યું એમના માટે અમો હર હંમેશા આભારી રહીશું સાથે તમામ નો #હૃદયપૂર્વક_આભાર_માનીએ_છીએ અને #અભિનંદન સાથે #શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ટાંક પરિવાર આવા સત્કાર્ય કરનાર #તમામ_યુવાનો_સાથે_હરહમેશાં_અડીખમ_સાથે_હતો અને #રહેશે_એવી_ખાતરી_પણ_આપીએ_છીએ..✨️🙏🇮🇳🙏✨️.. #આભાર તમામ યુવા કમિટી #SGKKS_યુવા_સંગઠન વરાછા સુરત. ✨️🙏🇮🇳🙏✨️ #ભવ્ય_સમૂહલગ્ન_સમારોહ_સુરત...✨️🙏✨️ https://youtu.be/4tOG5dPZwNw https://youtu.be/om4AjlAsZQ0 Full Programe : 4th Dec 2022 @Surat https://youtu.be/YaeHxmdkZQQ (at Surat, Gujarat) https://www.instagram.com/p/Clx8nQ7j5-F/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
*વૈદિક ઘડિયાળ*
*નામના અર્થ સાથે*
🕉️1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;
બ્રહ્મ એક જ છે બે નથી.
🕉️2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે;
અશ્વિની કુમારો બે છે
🕉️3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો:
સત્વ રજસ્ અને તમસ્
🕉️4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ
🕉️5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;
પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન
🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;
મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો
🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે;
કશ્યપ, અત્રી, ભારદ્વાજ,
વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ
🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;
અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ
🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;
પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મ���કુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ
🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ;
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ
🕉️11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ
🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;
અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ
*ભુલાઈ ગયેલી ભારતની મહાન સંસ્કૃતિ*
17 notes
·
View notes
Video
youtube
Priti Vaja |ભવ દરિયા કે તીર IBhav Dariya Ke Tir |Program Junagadh |Vol-2...
0 notes
Video
youtube
ભાભર સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પ કાર્યક્રમ યોજાયો
0 notes
Text
પરિવર્તનશીલતા!
જ્યારે લોકો તેમના ઘરના દરવાજા પરલખતા હતા – અતિથિ દેવો ભવ,પછી લખવા લાગ્યા – શુભ લાભ,પછી લખવા લાગ્યા – વેલકમ,અને હવે લખે છે – કૂતરાઓથી સાવધાન સૌજન્ય : નિરંજન મહેતા
View On WordPress
0 notes
Text
ઈન્દોરમાં તુવેરના ભાવમાં વધારો, મગના ભાવમાં ઘટાડો થયો. મંડી ભવ
ઈન્દોરમાં તુવેરના ભાવમાં વધારો, મગના ભાવમાં ઘટાડો થયો. મંડી ભવ
મંડી ભવ: આ સમાચારમાં, અમે તમારા માટે ઈન્દોર મંડીના નવીનતમ અને સચોટ દર લઈને આવ્યા છીએ. જો ઈન્દોરમાં આજના મંડી ભાવની વાત કરીએ તો આજે અનાજ અને શાકભાજીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. ગત દિવસની સરખામણીએ મગના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તુવેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આ સિવાય અહીં તમને કઠોળ, તેલીબિયાં, મકાઈ, ડોલર ચણા, ચણા, મસૂર, સરસવ અને શાકભાજીના ભાવ જોવા મળશે. અનાજના ભાવ સોયાબીન – 1700 થી…
View On WordPress
0 notes
Text
હોસ્ટેલમાં પીવાના પાણીના જગ મંગાવવા ભાવિ ડોક્ટરો મજબુર, Gujarat -News
હોસ્ટેલમાં પીવાના પાણીના જગ મંગાવવા ભાવિ ડોક્ટરો મજબુર, Gujarat -News
હોસ્ટેલમાં પીવાના પાણીના જગ મંગાવવા ભાવિ ડોક્ટરો મજબુર #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot તગડી ફી ચુકવવા છતાં પાણી જેવી આવશ્યક સેવા મળતી નથી પાણી, વિજળી, રસોઇ સહિતના પ્રશ્ને ગર્લ્સ અને બોઇસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હેરાન પણ ફરિયાદ કરતા ડરે છે ગાંધીનગર: ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પણ સિવિલ હોસ્પિટલ જેવી જ પરિસ્થિતી છે સિવિલમાં તો દર્દીને સરકારે મફતમાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#જગ#ડકટર#પણન#પવન#ભવ#મગવવ#મજબર#હસટલમ
0 notes
Text
*આ કક્કો જો આવડી જાય તો* *જીવનમાં કોઈ તકલીફ ન આવે.* *ક* - કંચન, કામિની ને કાયા એ ત્રણેય સંસારની માયા. *ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા શક્તિનો વિચાર કરજો. *ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ એ ત્રણે સરખાં સમજુ. *ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી એમાં જિંદગી આખી બાળી. *ચ* - ચોરી, ચુગલી અને ચાડી એ ત્રણેય દુર્ગતિની ખાડી. *છ* - છોરુંની ભૂલ છાવરશો તો લોહીનાં આસું સારશો. *જ* - જાગ્યાં તેનો જશ ગવાશે ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે. *ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની એ ફેલને માર્ગે લઈ જવાની. *ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે એ પુણ્ય બાળે ને પાપ ભરે. *ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ એમાં અભિમાન ને અક્કડાઈ. *ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો જે નિજ નામને ભણ્યો. *ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે ભજન કરો ભાઈ કાળ ફરે છે. *ત* - તૃષ્ણાથી તરસતો તાવ સંતોષની ગોળીથી જાય. *થ* - થોડું કરો પણ સતત કરો સત્ભક્તિ માર્ગે ગતિ કરો. *દ* - દમી, દયાળુ ને દાતા તે પામે સુખ ને શાતા. *ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે એ અમરધામની પદવી લે. *ન* નિયમ, ન્યાય ને નીતિ જેને મળે, સુખની ચાવી તેને. *પ* - પંચવિષયને તજો તમામ હરિ ભજી પામો અમરધામ. *ફ* - ફરી ફરીને ફરવું નથી ભવસાગરમાં પડવું નથી. *બ* - બાવળ, બોરડી ને બાયડી એ શસ્ત્ર વગરની શાયડી. *ભ* - ભગવંત મૂકી ભોગમાં રમે તે તો લખ ચોરાશી ભમે. *મ* - મોહ, મમતા ને માયા, એમાં રમે નહિ તે ડાહ્યાં. *ય* - યમ, નિયમને ઉર ધરજો, સદાય પરમ સુખને વરજો. *ર* - રહેવું ઘરમાં જેમ મહેમાન નહીં આસક્તિ મમતા માન. *લ* - લક્ષ્મી, લાડી ને લોભ એ પરભવ મુકાવે પોક. *વ* - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો. *શ* - સાધક ગુણ શણગાર ધરે તેને અમરધામ વરે. *સ* - સંસાર સાગર ખારો છે સત્સંગ મીઠો આરો છે. *ષ* - ષડક્ષરો છે ARIHANT SIDDH મહામંત્ર છે ભવ તારાયણ. *હ* - હરિને ભજતાં પાપ ટળે અંતે અમરધામ મળે. *ક્ષ* - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે એને ઇન્દ્રિય વિજય વરે. HB *જ્ઞ* - જ્ઞાન એ જ જે વર્તન હોય પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.
2 notes
·
View notes
Text
19.
અમે ઇચ્છ્યું એવું...
એક એવું ઘર મળે આ વિશ્વમાં ,
જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું!
એક એવું આંગણું કે જ્યાં મને...
કોઇ પણ કારણ વગર શૈશવ મળે!
એક, બસ એક જ મળે એવું નગર,
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઇ શકું!
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે,
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!
એક એવી મહેફિલ, જ્યાં મને,
કોઇ બોલાવે નહીં ને જઇ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે!
તોય તેના રંજ કંઇ મનમાં રહે,
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે!
- માધવ રામાનુજ...22.12.18
2 notes
·
View notes
Text
RT @HaribhaiHanat: દીકરા વગરની સ્ત્રી સામે આવતી હોય ને તો રસ્તો ના બદલતા સાહેબ એક વાર " માં " કહીને નીકળી જજો.. ભવ પાર થઈ જશે..!! || ● શ્રી હરિ ● || https://t.co/Rs2xVE4Rxr
RT @HaribhaiHanat: દીકરા વગરની સ્ત્રી સામે આવતી હોય ને તો રસ્તો ના બદલતા સાહેબ એક વાર " માં " કહીને નીકળી જજો.. ભવ પાર થઈ જશે..!! || ● શ્રી હરિ ● || https://t.co/Rs2xVE4Rxr
— #rtndhirenpathak (@bhujdigitalpay) Oct 10, 2022
from Twitter https://twitter.com/bhujdigitalpay
0 notes
Text
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટ્રોલ થયા કારણ કે દંપતી પાપારાઝી માટે પોઝ આપવાનું બંધ ન કર્યું | હિન્દી મૂવી સમાચાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટ્રોલ થયા કારણ કે દંપતી પાપારાઝી માટે પોઝ આપવાનું બંધ ન કર્યું | હિન્દી મૂવી સમાચાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં કરીના કપૂર ખાનના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. જેમ તેઓ સ્થળ પર પહોંચ્યા, પાપારાઝીએ દંપતીને બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા પોઝ આપવા કહ્યું. ઈન્ટરનેટ પર વિનંતી કર્યા પછી પણ મીડિયા માટે પોઝ ન આપતા આ બંનેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા પછી, નેટીઝન્સે એક્ટર્સને તેમના અસંસ્કારી વર્તન માટે ટ્રોલ કર્યા. ‘ઈન્કી ફોટો લેની બેન્ડ કર દો’, ‘જબ ફિલ્મ આયી થી બહુ ભવ દે થા, અબ…
View On WordPress
0 notes
Photo
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ #યુવા_સંગઠન વરાછા વિસ્તાર દ્વારા આયોજીત #ભવ્ય_સમૂહલગ્ન_મહોત્સવ મા સુરત મુકામે હાજરી આપેલ✨️🙏🇮🇳🙏✨️ આ સંગઠન ના #પ્રમુખ_શ્રી તથા #તમામ_હોદેદારોશ્રી ને આ #ભવ્ય_કાર્યક્રમ_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન પાઠવીએ છીએ..✨️🙏✨️.. સાથે #મારા_જન્મદિવસ_નિમિતે સ્ટેજ ઉપર કેક અર્પણ કરીને જે ટાંક પરિવાર ને તમામ યુવા ટીમ દ્વારા જે સન્માન કરવામા આવ્યું એમના માટે અમો હર હંમેશા આભારી રહીશું સાથે તમામ નો #હૃદયપૂર્વક_આભાર_માનીએ_છીએ અને #અભિનંદન સાથે #શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ટાંક પરિવાર આવા સત્કાર્ય કરનાર #તમામ_યુવાનો_સાથે_હરહમેશાં_અડીખમ_સાથે_હતો અને #રહેશે_એવી_ખાતરી_પણ_આપીએ_છીએ..✨️🙏🇮🇳🙏✨️.. #આભાર તમામ યુવા કમિટી #SGKKS_યુવા_સંગઠન વરાછા સુરત. ✨️🙏🇮🇳🙏✨️ #ભવ્ય_સમૂહલગ્ન_સમારોહ_સુરત...✨️🙏✨️ https://youtu.be/4tOG5dPZwNw https://youtu.be/om4AjlAsZQ0 Full Programe : 4th Dec 2022 @Surat https://youtu.be/YaeHxmdkZQQ (at Surat, Gujarat) https://www.instagram.com/p/Clx8Js5jd2Y/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
#પરોપકારી_સંતરામપાલજી
વ્યભિચાર પ્રતિબંધિત છે
પરનારી કો દેખિયે,
બેહાન બેટી કે ભવ |
કહે કબીર કામ નાશ કા,
યહી સહજ ઉપાય ||
આધ્યાત્મિક પુસ્તક "જીને કી રાહ" અવશ્ય વાંચો.
6 Days Left For Avataran Diwas
0 notes
Photo
http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ શાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા.... જય સીયારામ... #hanuman, #mainak, #manas, #ramayan, #Ramayana, #ramcharitmanas, #storyofsagar, #sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #udaybhayani, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #ઉદયભાયાણી, #માનસ, #મૈનાક, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #હનુમાન, (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CThcIh4qUvN/?utm_medium=tumblr
#hanuman#mainak#manas#ramayan#ramayana#ramcharitmanas#storyofsagar#sundarkand#sundarkand_explanation_in_gujarati#sundarkandwithuday#sunderkand#udaybhayani#रामचरितमानस#सुंदरकांड#हनुमान#ઉદયભ#મ#ર#સ#હન
0 notes
Text
ઈન્દોરમાં તુવેરના ભાવમાં ઘટાડો, ઘઉંના ભાવ ફરી ઘટ્યા. મંડી ભવ
ઈન્દોરમાં તુવેરના ભાવમાં ઘટાડો, ઘઉંના ભાવ ફરી ઘટ્યા. મંડી ભવ
મંડી ભવ: આ સમાચારમાં, અમે તમારા માટે ઈન્દોર મંડીની નવીનતમ અને સચોટ કિંમત લઈને આવ્યા છીએ. જો ઈન્દોરમાં આજના મંડી ભાવની વાત કરીએ તો આજે અનાજ અને શાકભાજીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. આગલા દિવસની સરખામણીએ ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ગ્રામના ભાવમાં પણ આગલા દિવસની સરખામણીએ ઘટાડો થયો છે. તુવેરના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે. આ સિવાય અહીં તમને કઠોળ, તેલીબિયાં, મકાઈ, મગ, ચણા, મસૂર, સરસવ અને…
View On WordPress
0 notes
Text
વડોદરા: કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામની ચીજવસ્તુઓમાં ભાવ વધારા મુદ્દે જીલ્લા કલેક્ટરને રજુઆત, Gujarat -News
વડોદરા: કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામની ચીજવસ્તુઓમાં ભાવ વધારા મુદ્દે જીલ્લા કલેક્ટરને રજુઆત, Gujarat -News
વડોદરા: કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામની ચીજવસ્તુઓમાં ભાવ વધારા મુદ્દે જીલ્લા કલેક્ટરને રજુઆત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.13 ઓગષ્ટ 2021,શુક્રવાર હાલ ચાલી રહેલી મોંઘવારીમાં તમામ ચીજવસ્તુઓના ભાવો વધ્યા છે. ત્યારે આ ભાવ વધારો માત્ર સામાન્ય નાગરિકને જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરોને પણ નડતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણથી ચાર મહિના માં બાંધકામ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કનટરકટર#કલકટરન#ચજવસતઓમ#જલલ#દવર#બધકમન#ભવ#મદદ#રજઆત#વડદર#વધર
0 notes