#ઉદયભ
Explore tagged Tumblr posts
Photo
http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ શાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર��મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા.... જય સીયારામ... #hanuman, #mainak, #manas, #ramayan, #Ramayana, #ramcharitmanas, #storyofsagar, #sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #udaybhayani, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #ઉદયભાયાણી, #માનસ, #મૈનાક, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #હનુમાન, (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CThcIh4qUvN/?utm_medium=tumblr
#hanuman#mainak#manas#ramayan#ramayana#ramcharitmanas#storyofsagar#sundarkand#sundarkand_explanation_in_gujarati#sundarkandwithuday#sunderkand#udaybhayani#रामचरितमानस#सुंदरकांड#हनुमान#ઉદયભ#મ#ર#સ#હન
0 notes
Photo
http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-020/ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે તેને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓના આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરતા શ્રીઅંજનીનંદન. સમાજમાં વ્યાપેલો દંભ અને મગજમાં ભરેલા કચરાની વાત. પાશ્ચાત દેશોમાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ વિઘ્નરૂપે સામે આવતી હોય છે. ‘મોહિ કહાઁ બિશ્રામ’નો સુંદર અર્થ. વગેરે કથા..... જય સીયારામ... #hanuman, #mainak, #manas, #ramayan, #Ramayana, #ramcharitmanas, #storyofsagar, #sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #udaybhayani, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #ઉદયભાયાણી, #માનસ, #મૈનાક, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #હનુમાન, (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CTPWYGiqKRV/?utm_medium=tumblr
#hanuman#mainak#manas#ramayan#ramayana#ramcharitmanas#storyofsagar#sundarkand#sundarkand_explanation_in_gujarati#sundarkandwithuday#sunderkand#udaybhayani#रामचरितमानस#सुंदरकांड#हनुमान#ઉદયભ#મ#ર#સ#હન
0 notes
Photo
http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે.... જય સીયારામ... #hanuman #mainak #manas #ramayan #Ramayana #ramcharitmanas #storyofsagar #sundarkand #Sundarkand_explanation_in_Gujarati #sundarkandwithuday #sunderkand #udaybhayani #रामचरितमानस #सुंदरकांड #हनुमान #ઉદયભાયાણી #માનસ #મૈનાક #રામચરિતમાનસ #રામાયણ #સુંદરકાંડ #હનુમાન (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CSrYP7sq9BF/?utm_medium=tumblr
#hanuman#mainak#manas#ramayan#ramayana#ramcharitmanas#storyofsagar#sundarkand#sundarkand_explanation_in_gujarati#sundarkandwithuday#sunderkand#udaybhayani#रामचरितमानस#सुंदरकांड#हनुमान#ઉદયભ#મ#ર#સ#હન
0 notes
Photo
http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-015/ શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય શ્રીહનુમાનજી વાનરસેનાને કહે છે કે મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે, તો સાથે મળીને વેઠી લેજો. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો, પરંતુ કોઈએ ભુખ્યુ રહેવાનું નથી કારણ કે ભોજન વગર ભજન થઈ શકે નહી. જય સિયારામ... #sundarkand #sunderkand #ramcharitmanas #manas #Ramayana #Ramayan #hanuman #udaybhayani #સુંદરકાંડ #રામચરિતમાનસ #માનસ #ઉદયભાયાણી #રામાયણ #હનુમાન #सुंदरकांड #रामचरितमानस #हनुमान #Sundarkand_explanation_in_Gujarati (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CR1WLHVFzm_/?utm_medium=tumblr
#sundarkand#sunderkand#ramcharitmanas#manas#ramayana#ramayan#hanuman#udaybhayani#સ#ર#મ#ઉદયભ#હન#सुंदरकांड#रामचरितमानस#हनुमान#sundarkand_explanation_in_gujarati
0 notes
Photo
ગોસ્વામી શ્રીતુલસીદાસજીની પ્રભુ પાસે બે અમૂલ્ય માંગણીઓ - અવિચળ ભક્તિ અને કામ આદિ દોષોથી મુક્ત મન. http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-012/ #sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान, #Sundarkand_explanation_in_Gujarati, #bhakti https://www.instagram.com/p/CRBzSTbFUjP/?utm_medium=tumblr
#sundarkand#sunderkand#ramcharitmanas#manas#ramayana#ramayan#hanuman#udaybhayani#સ#ર#મ#ઉદયભ#હન#सुंदरकांड#रामचरितमानस#हनुमान#sundarkand_explanation_in_gujarati#bhakti
0 notes
Photo
http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-012/ શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ ગોસ્વામી શ્રીતુલસીદાસજીની પ્રભુ પાસે બે અમૂલ્ય માંગણીઓ - અવિચળ ભક્તિ અને કામ આદિ દોષોથી મુક્ત મન. તાત તીન અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ. એક શ્લોકી સુંદરકાંડની સુંદર વાત. #sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान, #Sundarkand_explanation_in_Gujarati, #bhakti, (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CQ_MIUeFbMN/?utm_medium=tumblr
#sundarkand#sunderkand#ramcharitmanas#manas#ramayana#ramayan#hanuman#udaybhayani#સ#ર#મ#ઉદયભ#હન#सुंदरकांड#रामचरितमानस#हनुमान#sundarkand_explanation_in_gujarati#bhakti
0 notes