#નડિયાદ
Explore tagged Tumblr posts
shaileshrathod · 2 years ago
Text
બીજમાંથી વટવૃક્ષ નડિયાદનું શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ
“અમારી બંને વચ્ચે એક વસ્તુ સામાન્ય હતી, દેશને સારું જીવવાની અને મરવાની ધગશ.” આ શબ્દોથી પૂજ્ય ગાંધીજીએ જેમને નવાજ્યા તે દેશભક્ત વીર વિઠ્ઠલભાઈનું 1933 માં પરદેશમાં અવસાન થયું.ખેડા જિલ્લાની પ્રજાએ તેમના સ્મારકમાં અનેક વિઠ્ઠલભાઈ પેદા કરી શકે એવી માતાઓ તૈયાર કરવા એક નમૂનેદાર કન્યા વિદ્યાલય સ્થાપવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે એક સમિતિ રચાઈ,જેની સભામાં તારીખ 18/11/1934 ના રોજ વિઠ્ઠલ કેળવણી મંડળ…
Tumblr media
View On WordPress
0 notes
rutablogs · 6 days ago
Text
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ 31  ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં વર્ષ 2014 થી આ દિવસની ઉજવણી નો પ્રારંભ 
કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર 2024 ના રોજ  ભારતમાં શ્રી સરદાર પટેલના 149 માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ લોકોને એક કરવા અને સમાજના ઉત્થાન માટે તેમના વિચારોથી વાકેફ કરવાનું છે. રાષ્ટ્રીય અખંડિતતા અને એકતામાં સરદાર પટેલને યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસે રન ફોર યુનિટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની“ સ્ટેચ્યુ ઓફ યુનિટી” નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે, આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જેની ઊંચાઈ 182 મીટર છે. જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ને પ્રદર્શિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ વિંધ્યાચલ અને સાત પુડાની ગિરિમાળાઓ વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટરના અંતરે નર્મદા નદી ની મધ્યમાં સાધુ બેટ ઉપર કરવામાં આવ્યું છે. આ સ્થળ ગુજરાતમાં નર્મદા જિલ્લાના અગાઉના ચાંદોદ અને હવે નવ રચીત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા અથવા કેવડિયા કોલોની કે પછી ગરુડેશ્વર ગામ પાસે આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ અને બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ  રાષ્ટ્રીય ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઇનર શ્રી રામ વાનજી સુથાર નામના શિલ્પકાર હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના  બાંધકામ માટે લગભગ 46 મહિનાનો સમય લાગ્યો હતો. 
આજ મારકના નિર્માણમાં 70000 ટન સિમેન્ટ વપરાયો હતો. આ ઉપરાંત તેમાં 18,500 ટન રી ઇન્ફોર્સમેન્ટથી અને 6000 ટન સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સ્ટેચ્યુના નિર્માણમાં 1700 મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે અઢીસો ઈજનેરો અને 3700 કારીગરોએ દિવસ રાત કાર્ય કર્યું છે. કોંગ્રેસ કોંગ્રેસથી બનેલી આ પ્રતિમા પર કાંસાનું આવરણ છે. કાસ્યા આવરણ થી આ પ્રતિમા વધુ અલૌકિક ભાષે છે. 
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ 
જન્મ અને પરિવાર 
અખંડ ભારતના શિલ્પી, ભારતના બિસ્માર્ક, લોખંડી પુરુષ તથા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર 
વલ્લભભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ 
મોસાળ નડિયાદ ખાતે થયો હતો. તેમનું વતન કરમસદ ગામ હતું. પિતાશ્રી ઝવેરભાઈ અને માતા લાડબાઈનું તે ચોથું સંતાન હતા. 
અભ્યાસ  
શ્રી પટેલે સાત ધોરણ સુધી કરમસદની ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે પેટલ��દની સ્કૂલમાં શિક્ષણ લીધું. ત્યારબાદ નડિયાદ અને વડોદરામાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયોનું શિક્ષણ 1900 માં ની પરીક્ષા પાસ કરી અને ગોધરામાં વકીલાત  અને ઘરસંસાર ની શરૂઆત કરી. લંડન જઈ બેરિસ્ટર ની ડીગ્રી પણ મેળવી હતી. 1913 માં ઇંગ્લેન્ડ થી બેરિસ્ટર બની પાછા આવ્યા અને એક નામાંકિત બેરિસ્ટર બન્યા. પરંતુ વર્ષ 2018માં ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જોડાઈ વકીલાત નો વ્યવસાય બંધ કર્યો હતો. 
આઝાદીની લડતમાં 
મહાત્મા ગાંધીજીએ જ્યારે ચંપારણ વિસ્તારમાં શોષિત ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની આવુ માન્ય કરી ત્યારથી શ્રી વલ્લભભાઈ પટેલ તેમનાથી પ્રભાવિત થયા હતા. 1917 માં ગાંધીજીના કહેવાથી ગુજરાત સભા ના સચિવ બન્યા  હતા. આ ઉપરાંત ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહ,અસહકારની  ચળવળ,નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ ,રાસ ગ્રામ સત્યાગ્રહ, માણસા સત્યાગ્રહ નું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના કરાંચી  અધિવેશન નામ અધ્યક્ષ પણ બન્યા હતા અને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. ગાંધીજી સાથે યરવાડા જેલમાં પણ  રહ્યા હતા અને ત્યારબાદ ભારત છોડો આંદોલનમાં ખુલ્લા બળવાની તરફેણ કરી હતી. 
વડાપ્રધાન પદનો ત્યાગ  
1946 માં કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીમાં શ્રી સરદાર પટેલે શ્રી જવાલાલ નેહરૂ ની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીનું મહત્વ એ હતું કે તેમાં ચૂંટાઈ આવનાર પ્રમુખ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. ગાંધીજીએ ભારત રાજ્યોના પ્રતિનિધિઓ અને કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નિમવા જણાવ્યું ત્યારે 16માંથી 13 પ્રતિનિધિઓએ શ્રી સરદાર પટેલ નું નામ સૂચવ્યું હતું .પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન આપીને  ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની તક સરદાર પટેલે જતી કરી હતી.  
રજવાડાઓનું વિલીનીકરણ 
ભારત પાકિસ્તાનના ભાગલા બાદ અવિભાજિત ભારતના 600 જેટલા રજવાડાઓમાંથી ભારતમાં 560 થી વધુ રજવાડાઓનું અસ્તિત્વ હતું. ભારતમાં દેશી રાજ્યોના વિલીનીકરણની અતિ કપરી જવાબદારી શ્રી સરદાર પટેલને સોંપવામાં આવી હતી અને તેમણે રાજ્ય મંત્રાલયના પ્રધાન બનાવ્યા હતા. આમ સરદાર ની સુજબૂઝના કારણે ભારતના 560 થી વધુ રજવાડાઓમાંથી માત્ર ત્રણને બાદ કરતા ભારતમાં દરેક રજવાડાઓ વિલીન 
થયા હતા. 
શ્રી સરદાર પટેલને સરોજની નાયડુ એ “લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું”, શ્રી ચં.ચી .મહેતાએ “રુદ્ર ભદ્ર સરદાર” તથા શ્રી ગુણવંત સાહેબ,“ વ્રજના કુંડામાં ઉગેલું  સુ કોમળ પુષ્પ” કહીને નવાજ્યા હતા. સરદાર પટેલ 
ભારતીય સનદી સેવાઓના પિતા તરીકે ઓળખવામાં આવે  છે. 75 ની વર્ષ વયે હૃદય રોગના હુમલા ના કારણે 1950 માં નિધન પામે છે અને રાષ્ટ્રીય એક અમૂલ્ય રતન ગુમાવે છે. 
Tumblr media Tumblr media
1 note · View note
zaveratthejeweller · 4 years ago
Text
Tumblr media
આભાર.... નડિયાદ આપના સહકારથી ૨૧૯૦ દિવસ... સફળતા પૂર્વક પૂર્ણ થયા, આ અવસર પર આપને અમારી ભેટ.... સોનાના દરેક પ્રકારના દાગીનાની ફ્લેટ લેબર ૩૭૫ પ્રતિ ૧ ગ્રામ
1 note · View note
anticrimenewsgujarat · 3 years ago
Text
ભીષણ આગ:નડિયાદના દાવડા-દેગામ નજીકની પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગી, ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો
ભીષણ આગ:નડિયાદના દાવડા-દેગામ નજીકની પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગી, ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો
આણંદ ફાયરબ્રિગેડની પણ‌ મદદ લેવાઇ,ઘટનાને પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસ બનાવ સ્થળ પર દોડી આવી
Tumblr media
View On WordPress
0 notes
satyamanthan · 3 years ago
Text
0 notes
jurjun7 · 3 years ago
Photo
Tumblr media
To take control of your thoughts, then to have those new empowering thoughts turn into positive action in your life is extremely important. It may be one of the biggest tools I’ve used to conquer my anxiety. - My emotions, as they were happening, were just signals that I needed to react to the current situation. What I’ve learned is that I needed to read the emotion and react accordingly, which I wasn’t. If I was feeling scared, for example, I should have looked at the root cause of that emotion, not the situation I was in at that moment. All main emotions have secondary emotions that are usually causing them. I should have tried to understand what secondary emotions might be coming into play at any time that was causing me to feel upset or anxious. You are never feeling an emotion “for no reason.” There is usually a trigger that you experienced that set off a secondary emotion, which then builds up with all of the other feelings you have been supressing, and this causes an emotional reaction that seems out of sync with what you are experiencing. The key here is to be aware of those deep-seeded underlying secondary emotions that are causing whatever negative feelings you are having, and deal with those feelings first. - #mevsme #youvsyou #goals #transformation #pushyourself #nolimits #dedication #betteryou #pushyourlimits #betterlifestyle #betteryourself #themovement #nomoreexcuses #thelifeofme #workinprogress #alpha #readyforwar #warready #buildingbodiesconsistenly #repthebrand #operationgetback #squatsarebootyful #jurjun7 (at Our Nadiad - આપણું નડિયાદ) https://www.instagram.com/p/CYJnc1vMAmm/?utm_medium=tumblr
1 note · View note
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. #lrdbharti #lrd #gujarat #hasmukhpatelips #marugujarat #aapnugujarat #rain #ground #physicaltest #gujaratpolice #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CW-hHgys1J3/?utm_medium=tumblr
0 notes
globle24 · 6 years ago
Text
નડિયાદ માં સ્થિત એવા પ્રાચીન ગણેશ મંદિર નો સોલંકી યુગ નો ઈતિહાસ અને અનોખો ગણેશ મહિમા.
નડિયાદ માં સ્થિત એવા પ્રાચીન ગણેશ મંદિર નો સોલંકી યુગ નો ઈતિહાસ અને અનોખો ગણેશ મહિમા.
પાટણ ના રાજા સિદ્ધ રાજ જયસિંહ ના માતા મીનાદેવી ના હસ્તે આ મંદિર નું સ્થાપન થયું હતું આ મંદિર આશાપુરા ગણપતિથી ઓળખાય છે.
ગઇકાલે દેશભર માં ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે.નડિયાદ શહેર ગણેશભક્તિમાં રંગાયુ છે.નડિયાદ મોદી સાંથ વિસ્તારના ગણપતિ મહોલ્લામાં આવેલ પૌરાણિક આશાપુરા ગણપતિ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
કહેવાય છે કે આ મંદિર ૧૫૦૦ વર્ષ પહેલા સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવીના…
View On WordPress
1 note · View note
shaileshrathod · 2 years ago
Text
વિઠ્ઠલભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલવિઠ્ઠલભાઈ પટેલ નો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ કરમસદમાં વીત્યું હતું. ગોરધનભાઈ પટેલ અનુસાર ઘણાં આધુનિક દસ્તાવેજોમાં વિઠ્ઠલભાઈ પટેલની ખોટી જન્મ તારીખ દાખલ થઈ ગઈ છે. તેમના પાસપોર્ટ પર તેમની જન્મ તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ લખાયેલી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ છ્પાયેલી જાહેરાતમાં તેમની ખોટી જન્મ તીથિ ૧૮…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
ખેડા જિલ્લામાં જુદા જુદા 6 સ્થળે જુગારના દરોડામાં 28 શખ્સ ઝડપાયા, Gujarat -News
ખેડા જિલ્લામાં જુદા જુદા 6 સ્થળે જુગારના દરોડામાં 28 શખ્સ ઝડપાયા, Gujarat -News
ખેડા જિલ્લામાં જુદા જુદા 6 સ્થળે જુગારના દરોડામાં 28 શખ્સ ઝડપાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – જિલ્લામાં શ્રાવણિયા જુગારની ઠેર ઠેર હાટડીઓ ખુલી – કપડવંજ, નડિયાદ, ચકલાસી, ડાકોર પોલીસ સ્ટેશનની હદમાંથી રૂપિયા 40,860 નો મુદ્દામાલ જપ્ત કરાયો નડિયાદ : ખેડા જિલ્લામાં છ અલગ અલગ સ્થળો પર ચાલતચા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.જેમાં કપડવંજ,નડિયાદ…
Tumblr media
View On WordPress
0 notes
zaveratthejeweller · 3 years ago
Photo
Tumblr media
આભાર નડીયાદ!
આપના સહકારથી 'Zaverat' ના ૨૫૫૫ દિવસ સફળતા પૂર્વક પૂર્ણ થયા,
આ અવસર પર આપને અમારી ભેટ... મેળવો સોનાના દરેક દાગીનાની ઘડામણ ૪૭૫ રૂ પ્રતિ ૧ ગ્રામ.
ઉપરાંત, લગ્ન પ્રસંગ નિમિત્તે સોનાના દાગીનાની ખરીદીમાં મેળવો ભવ્ય ડિસ્કાઉન્ટનો લાભ.
આજે જ અમારા નડિયાદ અને આણંદ શોરૂમ ની મુલાકાત લો.
#bracelets #fashionbracelets #colorfulbracelets #braceletsdesigns #braceletsjewllery #braceletsfahsion #DesignerJewellery #purity #GoldJewellery #ElegantDesign  #ElegantJewellery  #FashionJewellery #womenfashion #womenstyle #jewllery #beauty #beautiful #LatestFashion #HandmadeThings #WeddingAccessories #brandedjewellery #brandedjewelery #bridaljewellery #bridaljewellerydesigns #bridalnecklace #necklace #necklacesets #ZaveratTheJeweller
0 notes
abhayamnews · 3 years ago
Text
જાણો:-આજથી આ શહેરોને નાઇટ કર્ફ્યૂમાં રાહત...
જાણો:-આજથી આ શહેરોને નાઇટ કર્ફ્યૂમાં રાહત…
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે. રાજ્યના કર્ફ્યુ સિવાયના તમામ વિસ્તારોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ…
Tumblr media
View On WordPress
0 notes
shareinindia · 3 years ago
Text
સુરા શામળ ના પાળિયા
સુરા શામળ ના પાળિયા
નડિયાદ તાલુકા ના સુરાશામળ ગામના બે નવલોહિયા સગાભાઇઓ સુરા અને શામળ દ્વારા ગામને લુંટાતુ બચાવવા કરેલા જંગ અને વહોરેલી શહીદી ને આજે વર્ષો ના વહાણાં વીતી ગયા પરંતુ લોકોના હૃદય માં આજે પણ વસે છે શહીદી થી ગામ નું નામ પડ્યું હતું સુરાશામળ. નડિયાદ તાલુકાના સુરાશામળ ગામનો ઇતિહાસ બહુ જૂનો છે 1950 ના વર્ષ માં ખેડા અને આણંદ જિલ્લા ના ગામો ના ઇતિહાસ માટે લેખન કાર્ય કરનાર ચરોતર સર્વ સંગ્રહ ના આદ્ય ટ્રસ્ટી…
Tumblr media
View On WordPress
0 notes
kashyapjoshi1974-blog · 4 years ago
Text
વડોદરા થી નડીયાદ જતા બસમાં છાતીમાં દુઃખાવો દુખાવો ઉપડતા મુસાફરનું મોત 
મનીષ જોષી મૌન દ્વારા વડોદરા, તા.15 વડોદરાથી નડિયાદ જવાએસટી બસમાં નીકળેલા એક યુવાનને છાણી જકાતનાકા પાસે  છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત થયાનું જાહેર કર્યું હતું.  મળતી વિગતો અનુસાર નડિયાદના કપડવંજ રોડ પર આવેલા નવા બિલોદરાના કર્મવીર નગરમાં રહેતા ૫૫ વર્ષીય રમેશ ગિરધરભાઇ ધારિયા સામાજિક કામ અર્થે વડોદરા આવ્યા હતા. ગત બપોરે…
Tumblr media
View On WordPress
0 notes
newspailot · 4 years ago
Photo
Tumblr media
હોમ નડિયાદ: સંતરામ મંદિરના નામદાસજી મહારાજ 75 વર્ષની વયે દેવલોક પામ્યા
0 notes
bhuvneshkumawat · 4 years ago
Photo
Tumblr media
*🙏💐 24/06/2020 આજનાં સુંદર દર્શન શ્રી અંબાજી માતાજી મંદિર મહેલાવ,નડિયાદ ગુજરાત.आज के सुंदर दर्शन श्री अंबाजी माताजी के मंदिर,महेलाव नाडियाड गुजरात, Aajna Sundar Darshan Shree Ambaji Mataji Na Mandir Mahelav, Nadiyad Gujarat...* https://www.instagram.com/p/CBz_QQqJnwl/?igshid=7yrvd6182nhk
0 notes