#lrdbharti
Explore tagged Tumblr posts
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/94e1b5de374b5938d6972b8577b80b14/caf728d4b1d5b7cb-47/s540x810/9a85e303f4beb0f89a130ee4342a72e09e9818ba.jpg)
LRD ની ભરતીમાં દોડમાં પાસ ઉમેદવારોની 10 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે , 10,459 જગ્યા માટે 3.05 લાખ ઉમેદવારો મેદાનમાં. #lrdbharti #lrd #exam #aprilmonth #gujaratpolice #allthebest #bestofluck #allstudents #marugujarat #aapnugujarat #gujarat #rajkot #rajkotlovers💙 #foryoursupport❤️ @ilove_rajkot03 https://www.instagram.com/p/CZl_mLPN08A/?utm_medium=tumblr
#lrdbharti#lrd#exam#aprilmonth#gujaratpolice#allthebest#bestofluck#allstudents#marugujarat#aapnugujarat#gujarat#rajkot#rajkotlovers💙#foryoursupport❤️
0 notes
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/d681ecba4c05b8e8cb2ff1a283b412c0/ba275550b109afc1-0c/s540x810/3ef36f9c863f60450be9f37e7525523b9da0c5e7.jpg)
પોલિસ ભરતી કૌભાંડ આરોપી જેનીશ અને ક્રિષ્ના ના 3 દિવસના રિમાન્ડ મંજૂર દિલ્હીમાં કયા વ્યકિત સાથે પૈસા ની લેવડ દેવડ થઈ તે દિશામાં તપાસ હાથ ધરાઈ વધુ વિગતો માટે બન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરાશે #lrdbharti #lrd #psi #gujaratpolice #gujarat #newsupdate #newspage #News #marugujarat #aapnugujarat #rajkotlovers💙 #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CY51N_2PC5n/?utm_medium=tumblr
#lrdbharti#lrd#psi#gujaratpolice#gujarat#newsupdate#newspage#news#marugujarat#aapnugujarat#rajkotlovers💙#ilove_rajkot03
0 notes
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/6caa4e6d79e219e6869de6e574eca41e/a224d2923f114386-a5/s540x810/32d7365aa2d54324acd876b1363e7b8409378033.jpg)
રાજકોટ : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી... PSI-LRD ભરતીમાં રૂપિયા લઈને પાસ કરવાની લાલચ આપતી મહિલા સહિત બે શખ્સો પોલીસ સકંજામાં... 12 લોકો પાસે થી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાથી પોલીસે નિવેદનો નોંધી તપાસ કરી શરૂ... ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી શરૂ... પોલીસ ભરતીમાં કૌભાંડ થાય તે પહેલાં પોલીસે કર્યો પર્દાફાશ... ➡️ LRD-PSI ભરતીના નામે કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ, કહ્યું- રાજકોટ પોલીસે છેતરપિંડી કેસમાં બે શખ્સોની ધરપકડ કરી, આવી કોઇ ઘટના હોય તો બોર્ડને માહિતી આપવી ➡️ હું પહેલા દિવસથી ઉમેદવારોને ચેતવી રહ્યો હતો કે ભરતીમાં શારીરિક કે લેખિત કસોટીમાં ખોટી રીતે પાસ કરવાનો અવકાશ નથી માટે કોઈ લાલચ માં આવશો નહીં. છતાં પણ આ ઉમેદવારો લાલચમાં આવીને આમાં ફસાયા છે. ખુશીની વાત છે કે રાજકોટ શહેર પોલીસે ત્વરિત પગલા લઇ બે લોકોની ધરપકડ કરી છે.- હસમુખ પટેલ IPS ➡️ હસમુખ પટેલ દ્વારા જણાવવામા આવ્યું છે કે બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો અથવા ભરતી બોર્ડ નો નીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવો. 9104654216 8401154217 7041454218 સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી #rajkotcitypolice #rajkotcity #lrd #lrdbharti #psi #gujaratpolice #harshsanghavi #hasmukhpatelips #twiiterpost #rajkotlovers💙 #rajkot #rangilurajkot #ragilurajkot #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/ilove_rajkot03/p/CY1Kl9lMLLd/?utm_medium=tumblr
#rajkotcitypolice#rajkotcity#lrd#lrdbharti#psi#gujaratpolice#harshsanghavi#hasmukhpatelips#twiiterpost#rajkotlovers💙#rajkot#rangilurajkot#ragilurajkot#gujarat#marugujarat#aapnugujarat#ilove_rajkot03
0 notes
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/0c8db8504054326f2ee96af4a40a82d3/218df519b426a333-c4/s540x810/5d44a511cb22fd6eafd678547376ba4774c14c19.jpg)
લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા માટેની તારીખો કરાઈ જાહેર* આઈપીએસ અધિકારી હસમુખ પટેલ એ ટ્વીટ દ્વારા જાણકારી અપાઈ ... #lrdbharti #lrd #gujaratpolice #hasmukhpatelips #twiiterpost #exam #gujarat #marugujarat #aapnugujarat #rajkot #rajkotlovers💙 #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ https://www.instagram.com/ilove_rajkot03/p/CYo7g85voFl/?utm_medium=tumblr
#lrdbharti#lrd#gujaratpolice#hasmukhpatelips#twiiterpost#exam#gujarat#marugujarat#aapnugujarat#rajkot#rajkotlovers💙#ilove_rajkot03#foryoursupport❤️
0 notes
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/7faaa29f21bb9b2f50d75d425bf322bf/d59ee6fb645ca5d3-c2/s540x810/a26283cd1f92cef4a5abdc8368cff25192f24e8a.jpg)
કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. #lrdbharti #lrd #gujarat #hasmukhpatelips #marugujarat #aapnugujarat #rain #ground #physicaltest #gujaratpolice #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CW-hHgys1J3/?utm_medium=tumblr
#lrdbharti#lrd#gujarat#hasmukhpatelips#marugujarat#aapnugujarat#rain#ground#physicaltest#gujaratpolice#ilove_rajkot03
0 notes
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/9b99d133c1254d82719808aa549b9b4e/3a900dc33021c6f3-6e/s400x600/65f1ce2df5b270cff3bdbc9dea502de08f9f683e.jpg)
પોલીસ ભરતીની શારીરીક કસોટી ૩ ડિસેમ્બરથી શરૂ થશે. ૨૬ નવેમ્બરથી ઓજસ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. માહિતી માટે લોકરક્ષક તથા પી.એસ.આઇ ભરતી બોર્ડની વેબસાઈટ જોતા રહેવું... લોકરક્ષક ભરતી દળના ચેરમેન - હસમુખ પટેલ #lrdbharti #lrd #psi #callletter #december #month #physicaltest #hasmukhpatelips #saurashtra #gujarat #marugujarat #aapnugujarat #gujarat #foryoursupport❤️ #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CWcRCjYoV8p/?utm_medium=tumblr
#lrdbharti#lrd#psi#callletter#december#month#physicaltest#hasmukhpatelips#saurashtra#gujarat#marugujarat#aapnugujarat#foryoursupport❤️#ilove_rajkot03
0 notes
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/d0e88fb916491da153f5dcfbc3e75339/82f5a2cac34c1234-cc/s400x600/0f909b8575b4612a059e2ccd7f0b7418c6a32125.jpg)
લોકરક્ષક ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલ ની જાહેરાત ... ➡️ લોકરક્ષક દળ ની શારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર દરમિયાન શરૂ થશે અને બે મહિના સુધી ચાલશે શારીરિક કસોટી પુર્ણ થયા બાદ એક મહિનામા જ લેખિત કસોટી લેવાનું આયોજન છે તો ઉમેદવારો અત્યારથી દોડ ની સાથે સાથે લેખીત પરીક્ષા ની પણ તૈયારી શરૂ કરતા રહે #lrd #gujaratpolice #hasmukhpatelips #lrdbharti #gujaratgovernment #marugujarat #aapnugujarat #saurashtra #beready #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CWVxqAOsHeZ/?utm_medium=tumblr
#lrd#gujaratpolice#hasmukhpatelips#lrdbharti#gujaratgovernment#marugujarat#aapnugujarat#saurashtra#beready#ilove_rajkot03
0 notes