#sardarvallabhbhaipatel
Explore tagged Tumblr posts
Text
National Unity Day is celebrated in India on 31 October. The day is celebrated to mark the birth anniversary of Sardar Vallabhbhai Patel who had a major role in the political integration of India. #NationalUnityDay #SardarVallabhbhaiPatel #Inboundmarketing #MEDIAHEIGHTS #digitalmarketingcompany #searchengineoptimization #content #instagrammarketing #advertisingagency #web #MEDIAHEIGHTSPRCOM #best #public #relation #agency #in #chandigarh #mohali #punjab #north #india #buildingrelationships #globally #customer #internetbanding — at media heights #smo #branding #facebook #twitter #marketingonline #brand #searchengineoptimization #internetmarketing #follow #digitalagency #marketingagency #motivation #digitalmarketingtips #onlinebusiness #websitedesign #marketingonline #brand #searchengineoptimization #content #instagrammarketing #advertisingagency #web #technology #onlinebranding #branding360degree #SEO #SEObrandingagency #websiteranking #websitetrafic #Digitalmarketing #mediaheights #OnlineAdvertising #instagrammarketing #advertisingagency #web #marketingonline #brand
#National Unity Day is celebrated in India on 31 October. The day is celebrated to mark the birth anniversary of Sardar Vallabhbhai Patel who#NationalUnityDay#SardarVallabhbhaiPatel#Inboundmarketing#MEDIAHEIGHTS#digitalmarketingcompany#searchengineoptimization#content#instagrammarketing#advertisingagency#web#MEDIAHEIGHTSPRCOM#best#public#relation#agency#in#chandigarh#mohali#punjab#north#india#buildingrelationships#globally#customer#internetbanding — at media heights#smo#branding#facebook#twitter
2 notes
·
View notes
Text
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં વર્ષ 2014 થી આ દિવસની ઉજવણી નો પ્રારંભ
કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર 2024 ના રોજ ભારતમાં શ્રી સરદાર પટેલના 149 માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ લોકોને એક કરવા અને સમાજના ઉત્થાન માટે તેમના વિચારોથી વાકેફ કરવાનું છે. રાષ્ટ્રીય અખંડિતતા અને એકતામાં સરદાર પટેલને યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસે રન ફોર યુનિટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની“ સ્ટેચ્યુ ઓફ યુનિટી” નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે, આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જેની ઊંચાઈ 182 મીટર છે. જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ને પ્રદર્શિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ વિંધ્યાચલ અને સાત પુડાની ગિરિમાળાઓ વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટરના અંતરે નર્મદા નદી ની મધ્યમાં સાધુ બેટ ઉપર કરવામાં આવ્યું છે. આ સ્થળ ગુજરાતમાં નર્મદા જિલ્લાના અગાઉના ચાંદોદ અને હવે નવ રચીત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા અથવા કેવડિયા કોલોની કે પછી ગરુડેશ્વર ગામ પાસે આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ અને બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઇનર શ્રી રામ વાનજી સુથાર નામના શિલ્પકાર હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બાંધકામ માટે લગભગ 46 મહિનાનો સમય લાગ્યો હતો.
આજ મારકના નિર્માણમાં 70000 ટન સિમેન્ટ વપરાયો હતો. આ ઉપરાંત તેમાં 18,500 ટન રી ઇન્ફોર્સમેન્ટથી અને 6000 ટન સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સ્ટેચ્યુના નિર્માણમાં 1700 મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે અઢીસો ઈજનેરો અને 3700 કારીગરોએ દિવસ રાત કાર્ય કર્યું છે. કોંગ્રેસ કોંગ્રેસથી બનેલી આ પ્રતિમા પર કાંસાનું આવરણ છે. કાસ્યા આવરણ થી આ પ્રતિમા વધુ અલૌકિક ભાષે છે.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
જન્મ અને પરિવાર
અખંડ ભારતના શિલ્પી, ભારતના બિસ્માર્ક, લોખંડ�� પુરુષ તથા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર
વલ્લભભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ
મોસાળ નડિયાદ ખાતે થયો હતો. તેમનું વતન કરમસદ ગામ હતું. પિતાશ્રી ઝવેરભાઈ અને માતા લાડબાઈનું તે ચોથું સંતાન હતા.
અભ્યાસ
શ્રી પટેલે સાત ધોરણ સુધી કરમસદની ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે પેટલાદની સ્કૂલમાં શિક્ષણ લીધું. ત્યારબાદ નડિયાદ અને વડોદરામાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયોનું શિક્ષણ 1900 માં ની પરીક્ષા પાસ કરી અને ગોધરામાં વકીલાત અને ઘરસંસાર ની શરૂઆત કરી. લંડન જઈ બેરિસ્ટર ની ડીગ્રી પણ મેળવી હતી. 1913 માં ઇંગ્લેન્ડ થી બેરિસ્ટર બની પાછા આવ્યા અને એક નામાંકિત બેરિસ્ટર બન્યા. પરંતુ વર્ષ 2018માં ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જોડાઈ વકીલાત નો વ્યવસાય બંધ કર્યો હતો.
આઝાદીની લડતમાં
મહાત્મા ગાંધીજીએ જ્યારે ચંપારણ વિસ્તારમાં શોષિત ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની આવુ માન્ય કરી ત્યારથી શ્રી વલ્લભભાઈ પટેલ તેમનાથી પ્રભાવિત થયા હતા. 1917 માં ગાંધીજીના કહેવાથી ગુજરાત સભા ના સચિવ બન્યા હતા. આ ઉપરાંત ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહ,અસહકારની ચળવળ,નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ ,રાસ ગ્રામ સત્યાગ્રહ, માણસા સત્યાગ્રહ નું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના કરાંચી અધિવેશન નામ અધ્યક્ષ પણ બન્યા હતા અને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. ગાંધીજી સાથે યરવાડા જેલમાં પણ રહ્યા હતા અને ત્યારબાદ ભારત છોડો આંદોલનમાં ખુલ્લા બળવાની તરફેણ કરી હતી.
વડાપ્રધાન પદનો ત્યાગ
1946 માં કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીમાં શ્રી સરદાર પટેલે શ્રી જવાલાલ નેહરૂ ની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીનું મહત્વ એ હતું કે તેમાં ચૂંટાઈ આવનાર પ્રમુખ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. ગાંધીજીએ ભારત રાજ્યોના પ્રતિનિધિઓ અને કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નિમવા જણાવ્યું ત્યારે 16માંથી 13 પ્રતિનિધિઓએ શ્રી સરદાર પટેલ નું નામ સૂચવ્યું હતું .પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન આપીને ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની તક સરદાર પટેલે જતી કરી હતી.
રજવાડાઓનું વિલીનીકરણ
ભારત પાકિસ્તાનના ભાગલા બાદ અવિભાજિત ભારતના 600 જેટલા રજવાડાઓમાંથી ભારતમાં 560 થી વધુ રજવાડાઓનું અસ્તિત્વ હતું. ભારતમાં દેશી રાજ્યોના વિલીનીકરણની અતિ કપરી જવાબદારી શ્રી સરદાર પટેલને સોંપવામાં આવી હતી અને તેમણે રાજ્ય મંત્રાલયના પ્રધાન બનાવ્યા હતા. આમ સરદાર ��ી સુજબૂઝના કારણે ભારતના 560 થી વધુ રજવાડાઓમાંથી માત્ર ત્રણને બાદ કરતા ભારતમાં દરેક રજવાડાઓ વિલીન
થયા હતા.
શ્રી સરદાર પટેલને સરોજની નાયડુ એ “લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું”, શ્રી ચં.ચી .મહેતાએ “રુદ્ર ભદ્ર સરદાર” તથા શ્રી ગુણવંત સાહેબ,“ વ્રજના કુંડામાં ઉગેલું સુ કોમળ પુષ્પ” કહીને નવાજ્યા હતા. સરદાર પટેલ
ભારતીય સનદી સેવાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 75 ની વર્ષ વયે હૃદય રોગના હુમલા ના કારણે 1950 માં નિધન પામે છે અને રાષ્ટ્રીય એક અમૂલ્ય રતન ગુમાવે છે.
1 note
·
View note
Text
statue of unity
The Statue of Unity is a statue in Gujarat, India, the world's largest. It is dedicated to Sardar Vallabhbhai Patel. The iron for the Statue of Unity was collected from farmers in India. The construction period of the Statue of Unity took 4 years to complete.
This statue is built on Sadhu Island near the Sardar Dam in the Namrada River near Rajpipla Shera in the state of Gujarat. This monument is spread over an area of 20,000 square meters. The construction of this project began on 31 October 2014 and was completed in October 2018. read more
#StatueOfUnity#SardarVallabhbhaiPatel#WorldsTallestStatue#UnityInDiversity#IndianHeritage#GujaratTourism#NarmadaValley#IncredibleIndia#HistoricalMonuments#EngineeringMarvel#IndiaPride#TravelToStatueOfUnity#SardarPatelLegacy#AmazingIndia#IndianTourism
0 notes
Text
एकता और अखंडता के पर्याय भारत रत्न सरदार वल्लभभाई पटेल जी को उनकी जयंती पर कोटि -कोटि नमन।
0 notes
Text
Honoring Sardar Vallabhbhai Patel, the architect of modern India. His dedication and leadership in uniting the country remind us of the power of unity and integrity. Let's strive to uphold his legacy.
🌐 www.yashblower.com ☎️ +91 9971006400
#SardarPatelJayanti#RememberingIronMan#SardarVallabhbhaiPatel#UnityDayIndia#TributeToSardarPatel#IronManOfIndia#IndiaUnited#LegacyOfUnity#IndiaLeadsWithYashBlowers#LeadingBlowersBrand#YashBlowersSalutesPatel#StrengthInUnity
0 notes
Text
राष्ट्रीय एकता दिवस की हार्दिक शुभकामनाएं
सभी देशवासियों को राष्ट्रीय एकता दिवस की हार्दिक शुभकामनाएं। अखंड भारत के निर्माता 'लौह पुरुष' सरदार वल्लभ भाई पटेल की जयंती पर उन्हें शत्-शत् नमन।
1 note
·
View note
Text
Everything You Didn’t Know About Flying Taxis Launching in 2025 and Beyond
Sardar Vallabhbhai Patel is referred to as the “Iron Man of India.” He was important in uniting India after independence. It’s a surprising contrast to the “Iron Will” he displayed in unifying India. Let’s learn more about him through these Sardar Vallabhbhai Patel quotes.
About Sardar Patel: Sardar Vallabhbhai Patel was a prominent Indian independence activist and statesman. He led the integration of over 500 princely states into the Indian Union and served as India’s first Deputy Prime Minister and Home Minister.
#SardarVallabhbhaiPatel#IronManOfIndia#UnityInDiversity#NationBuilder#InspiringQuotes#IndianLeader#StatueOfUnity#RememberingPatel#ProudIndian#LeadershipLessons
0 notes
Text
“National Unity Day” on 31st October, 2023.
NSS Unit of Dronacharya College of Engineering, Gurugram celebrated “National Unity Day” on 31st October, 2023 to inculcate the feeling ofoneness and unity. NSS Volunteers and faculty Dr. Anupam Dalal and Dr. vaishali dixit of Dronacharya College of Engineering, Gurugram participated in the flag-hoisting ceremony and the pledge-taking ceremony and expressed their gratitude to the Government of India for organizing the National Unity Day celebrations on Rajpath. The day was celebrated to commemorate the birthday of Sardar Vallabhai Patel (popularly known as Iron Man of India) who struggled hard to unify the princely states into one nation. The objective to celebrate this day was to re-affirm the inherent strength and resilience of our nation to withstand the potential threats to unity, integrity and security.
#nationalunityday#birthanniversary#unityday#Kartavyapath#AkhandBharat#unity#sardarvallabhbhaipatel#statueofunity#sardarpatel·#india#DronacharyaCollegeOfEngineering#bestengineeringcollegeindelhincr#topplacementcollegeindelhincr#CampusPlacement#multipleplacement#Gurgaon#Haryana
1 note
·
View note
Text
Mera Mati Mera Desh Campaign
Volunteers of NSS Unit, Dronacharya Group of Institutions, Greater Noida participated in ‘‘Mera Mati Mera Desh Campaign’’ on 31st October 2023 at Kartavya Marg, India Gate, New Delhi. 31st October is the birth anniversary of India’s first deputy Prime Minister and Home Minister Sardar Vallabhbhai Patel. During the programme, the Prime Minister launched the Mera Yuva Bharat (MY Bharat) platform for the country's youth.
#NationalUnityDay#UnityInDiversity#IndiaUnites#CelebrateUnity#EkBharatShresthaBharat#birthanniversary#SardarVallabhbhaiPatel#mmmd#merimatimeradesh#nss#PMModi#NarendraModi#PMOIndia#azadikaamritmahotsav#panchprana#AmritKalashYatra#MeraYuvaBharat#Education#engineeringcollege#g20#GlobalDevelopment#G20Summit#cbseboard#cbseboard2023#delhincr#aicte#topprivateengineeringcollegeingreaternoida#bestengineeringcollegeindelhincr#DronacharyaGroupofInstitutions#multipleplacement
1 note
·
View note
Text
On National Unity day let's celebrate unity in diversity. Happy Rashtriya Ekta Diwas.....
0 notes
Text
Remembering & paying a humble tribute to Sardar Vallabhbhai Patel ji on his birth anniversary
#sardarvallabhbhaipateljayenti#manofsteelsardar#sardarvallabhbhaipatel#steelframeofindia#freedomfighters#freedom fighters#sardar vallabh bhai patel#unityday#makeinindia#powerspeedtoolsindia#vickytools#vickypowertools#powerspeedarmature#armature#powerspeedtools#powerspeed#powertools#diy#electrictools#hikoki#statue of unity#statue of freedom
0 notes
Text
Unity is not about being the same; it's about respecting and appreciating each other's differences for the betterment of our country on National Unity Day.
https://bit.ly/465qx4Z
#NationalUnityDay#StatueOfUnity#IronManOfIndia#SardarVallabhbhaiPatel#boardingschool#schoolsinsonipat#CBSESchoolsinSonipat#Swarnprasthians#SwarnprasthaPublicSchool#SPS
0 notes
Text
Today, on the occasion of his birth anniversary, we honor a visionary leader whose unwavering commitment brought our remarkable nation together Your All In One Travel and Delivery Services Partner: "Pickup To Drop" Is Here & Live, Currently Serving In Gujarat & Mumbai.
For more information,
📞Contact Us: +91 79 4600 8961; +91 83470 07732
📧E-mail: [email protected]
#meetyourmissings#gujarat#mumbai#driversneeded#playstore#applestore#mobileapplication#PickupToDrop#24x7Rides#RideWithUs#FirstRideDiscount#sardarvallabhbhaipatel#sardarvallabhbhaipatejayanti#deliveryservices#taxi service#delivery services#travel#transport
1 note
·
View note
Text
राष्ट्रीय अखंडता और एकता के प्रतीक "लौहपुरूष" सरदार बल्लभभाई पटेल जी की पुण्यतिथि पर उन्हें शत् शत् नमन एवं विनम्र श्रद्धांजलि।
0 notes
Text
On this special day, let's #celebrate the spirit of #unity and togetherness that binds us all as a nation. 😇 Warm greetings on the occasion of #NationalUnityDay.
0 notes
Text
राष्ट्रीय एकता दिवस "सदियों से चली आ रही रीत होगी एकता में अखंडता की जीत होगी"
0 notes