#ટકકર
Explore tagged Tumblr posts
Text
વડોદરા: પૂરપાટ ધસી આવેલી કારે થાંભલો તોડ્યો,પાર્ક કરેલી કારને ટક્કર મારી કંપાઉન્ડની દિવાલ તોડી, Gujarat -News
વડોદરા: પૂરપાટ ધસી આવેલી કારે થાંભલો તોડ્યો,પાર્ક કરેલી કારને ટક્કર મારી કંપાઉન્ડની દિવાલ તોડી, Gujarat -News
વડોદરા: પૂરપાટ ધસી આવેલી કારે થાંભલો તોડ્યો,પાર્ક કરેલી કારને ટક્કર મારી કંપાઉન્ડની દિવાલ તોડી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.17 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે પૂર ઝડપે કાર ચલાવતા યુવકે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતાં વિચિત્ર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં ઈલેક્ટ્રીકનો થાંભલો ધરાશાયી થતા સોસાયટીની લાઇટો ડૂલ થઈ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આવલ#��પઉનડન#કર#કરન#કરલ#ટકકર#તડ#તડયપરક#થભલ#દવલ#ધસ#પરપટ#મર#વડદર
0 notes
Text
આજે રસ્તો ઓળંગતા એની ટકકર થઇ મારી સાથે તો SORRY કહીને એની આંખો નીચી કરીને પવન ની લહેરની જેમ નિકળી ગઈ મારી પાસેથી
બસ રહી ગઈ તો એના અત઼રની ખુશબૂ જે મારા મન માંથી દૂર નથી થઈ રહી
કાલે રાત્રે મને ઊંઘ પણ ન આવી બસ એનો એ ગોળ ચહેરો એની દરિયા જેવી આંખો, એના રતુંબડા ગાલ અને એના લલાટે પવન ના લહેરથી આવતી જતી લટ બસ એના વિચારોમાં સવાર ક્યારે પડી ખબર ના રહી તારી ખુશબૂ ના લીધે સપનામાંથી બહાર આવી ગયો.
1 note
·
View note
Text
રશિયા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અમેરિકા સાથેની સંશોધન ભાગીદારી તોડશે
યુક્રેન અને રશિયાના યુધ્ધમાં ખરી લડાઇ તો રશિયા અને અમેરિકા જ લડી રહયા છે. યુક્રેન તો માત્ર યુધ્ધનું મેદાન બની ગયું છે. સોવિયત સંઘના જમાનામાં ચાલતા બંને દેશો વચ્ચેના શીતયુધ્ધ પછી ૨૦૨૨માં અમેરિકા અને રશિયા વચ્ચેના સંબધો અત્યંત તણાવભર્યા બન્યા છે. અમેરિકા રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો મુકયા છે એટલું જ નહી પશ્ચિમી દેશોને પણ એમ કરવા પ્રેર્યા છે. નાટો દેશોએ યુક્રેનને તન,મન અને ધનથી મદદ કરતા રશિયાને બરાબર ટકકર આપી છે. અમેરિકા અને રશિયાની દુશ્મનાવટની અસર યૂરોપિયન એજન્સી અને સંશોધન સંસ્થાઓ પર પણ થઇ રહી છે. જાે કે સૌથી માઠા સમાચાર એ છે કે અંતરિક્ષ સંશોધનમાં પણ રશિયા અને અમેરિકા એક બીજાથી છેડો ફાડી રહયા છે. અંતરિક્ષમાંથી બહાર નિકળી જવાનો ર્નિણય લેતા રશિયાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છોડી દેશે એટલું જ નહી આવનારા બે વર્ષમાં તમામ પ્રકારની સ્પેસ ભાગીદારી ખતમ કરી નાખશે. રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના ડાયરેકટર જનરલ દિમિત્રી રોગોજિને કહયું કે અમે આ અંગે જાહેરમાં કોઇ વાત કરવા માટે બંધાયેલા નથી.જાે કે આઇએસએસ ��્રોજેકટમાં રશિયાની ભાગીદારી કેટલી અવધીમાં ખતમ થશે તે અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જાે કે રશિયા એક વર્ષની નોટિસ આપે તેવી શકયતા છે. રશિયાએ સ્પેસ ભાગીદારીમાંથી ખસી જવાનો ર્નિણય આર્થિક પ્રતિબંધોની પ્રતિક્રિયા સ્વરુપે લીધો છે પરંતુ રશિયાના અંતરિક્ષ નિષ્ણાતોનું માનવું છે કે રશિયાએ પહેલાથી જ જાણ કરી હતી કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ૨૦૨૪ પછી ભાગીદાર રહેવા ઇચ્છતું નથી. જયારે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને પાર્ટનર રશિયા ૨૦૩૦ સુધી સ્પેસ ભાગીદારી જાળવી રાખે તેમ ઇચ્છતા હતા.રોસ્કોસ્મોલના ડાયરેકટર જનરલ દિમિત્રી રોગોજિન રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુટિનના ખાસ ગણાય છે. રશિયાએ યુક્રેન પર કાર્યવાહી કરી ��ેના માત્ર એક દિવસ પછી જ રોસ્કોસ્મોસ અને નાસા વચ્ચેની ભાગીદારી તોડી નાખવાની ધમકી આપી હતી. એ સમયે અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધો મુકવાની કાર્યવાહીની તૈયારી કરી રહયું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશ્વના કેટલાક મોંઘા પ્રોજેકટસમાંનો એક છે જેને ૧૯૯૮માં લોંચ કરવામાં આવ્યો હતો.આ મિશન ૧૫ વર્ષ માટે હતું પરંતુ જરુરીયાત મુજબ એક્સટેન કરવામાં આવે છે. જાે કે કેટલાક સમયથી સ્પેસ સ્ટેશનના મેન્ટેનન્સની સમસ્યા વધતી જાય છે.આઇએસએસની કેટલીક ટેકનોલોજી અને મોડયૂલ જુના થઇ ગયા છે. આ પ્રોજેકટમાં રશિયા અને અમેરિકા મોટા પાયે સંશોધ ખર્ચ કરી રહયા છે. સ્પેસ સ્ટેશનમાં અમેરિકાની ફરજ અંતરિક્ષ યાત્રીઓને લાઇફ સપોર્ટ આપવાની તથા રશિયાનું કામ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વ્યવસ્થિત રીતે ભ્રમણ કરતું રહે તે જાેવાનું છે. Read the full article
0 notes
Text
જાણો, નાટો દેશોએ યુક્રેનને આપેલા આ શસ્ત્રો જેને પુતિનને રાખ્યા છે જીતથી વંચિત
જાણો, નાટો દેશોએ યુક્રેનને આપેલા આ શસ્ત્રો જેને પુતિનને રાખ્યા છે જીતથી વંચિત
કીવ,25 એપ્રિલ,2022,સોમવાર રશિયાની પ્રચંડ લશ્કરી તાકાત અને અનુભવ સામે યુક્રેનની કોઇ જ વિસાત નથી તેમ છતાં યુક્રેન છેલ્લા બે મહિનાથી રશિયાને ટકકર આપી રહયું છે તેના પર દુનિયા આખીનું ધ્યાન ખેંચાયું છે. યુક્રેન ખૂંવાર જરુર થયું છે પરંતુ તૂટયું નથી તેના મૂળમાં પશ્ચિમી દેશો, નાટો સંગઠન અને અમેરિકા તરફથી મળેલા ઘાતક શસ્ત્રો છે. યુક્રેની સૈનિકોના સ્માર્ટ પ્લાનિંગ અને છુપાઇને અચાનક ઘાતક શસ્ત્રોથી હુમલા…
View On WordPress
0 notes
Photo
વિજરખી નજીક કાર-છોટા હાથી વચ્ચે જોરદાર ટકકર: પાંચ ઘવાયા જામનગર: જામનગર-કાલાવડ રોડ પર વિજરખી નજીક શનિવારે સાંજે કાર અને છોટા હાથી વચ્ચે ટકકર થઇ હતી. અકસ્માતમાં પાંચને ઇજા પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જી.જી.
0 notes
Text
સિહોર અને આજુબાજુ ગામડાઓમાં ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ
લોકડાઉનમાં ધંધા - રોજગાર ભાંગી જતા વાલીઓ આર્થિક સંકટમાં, ખાનગી શાળાઓમાં ઉંચી ફી ઉપરાંત ડ્રેસ, પાઠય પુસ્તકોનાં ખર્ચા, શાળાએ જવાની છૂટ મળે એ પહેલા અનેક પરિવારોના બાળકોએ સ્કૂલ બદલાવી નાખી
દેવરાજ બુધેલીયા લોકડાઉનમાં ધંધા - રોજગાર ત્રણેક મહિના સુધી બંધ રહેતા લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે ગામડાઓમાં તો રોજગારની હાલત વધારે ખરાબ થઈ છે. કોરોના સંકટમાં સરકારે શાળાઓની પ્રથમ સત્રમાં ફી માફીની કોઈ જાહેર ન કરતા અંતે અનેક વાલીઓએ હવે તેમના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવા તરફ વળ્યા છે. સિહોર શહેર સહિત આજુબાજુઓના ગામડાઓમાં સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યા સતત વધી રહી છે. ધો. ૧ થી ૮ સુધીની શાળાઓમાં પણ હજારોની ઉંચી વાર્ષિક ફી લેવામાં આવી રહી છે. ઉપરાંત પાઠય પુસ્તક અને ડ્રેસ સહિતનાં નામે વાલીઓને ખંખેરવામાં જ આવી રહયા છે બીજી તરફ ગામડાઓમાં કેટલીક સરકારી શાળાઓ ખાનગીને ટકકર મારે તેવી છે. સરકારી શાળાઓમાં પાઠય પુસ્તકો મફત ��પાઈ રહયા છે ફી દરેકને પોષાય તેવી હોય છે. શાળાઓ કોરોનાને કારણે માર્ચથી જ બંધ છે. શૈક્ષણિક સત્ર તા. ૮ મી જૂનથી શરુ થઈ ગયુ છતાં પણ કોરોનાનું સંક્રમણ ખાળવા વિધાર્થીઓને હજુ શાળાએ જવાની છૂટ અપાઈ નથી મંજૂરી મળે એ પહેલા અસંખ્ય વિધાર્થીઓએ શાળા બદલાવી નાખી છે.અનેક કારણોસર વિધાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. Read the full article
0 notes
Photo
11 હજાર વર્ષ પહેલા વિશાળ સ્લોથ જાનવર માણસને ટકકર આપતું હતું https://ift.tt/2KZM2Ns
0 notes
Text
સ્પીડ લીમીટના કાયદાનું સુરસુરિયું : સોલામાં એક્ટિવાને ટકકર મારતા સુરતના યુવકનું મોત, યુવતી ગંભીર
સ્પીડ લીમીટના કાયદાનું સુરસુરિયું : સોલામાં એક્ટિવાને ટકકર મારતા સુરતના યુવકનું મોત, યુવતી ગંભીર
એક તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ લિમિટના કાયદાના પાલનના દાવા કરી રહી છે તો બીજીતરફ એસજી હાઇવે પર બેરોકટોર પૂર ઝડપે દોડતા ફોર વ્હીલરથી અકસ્માતન�� બનાવો બની રહ્યા છે. સોલા આર.સી.ટેકનીકલ ચાર રસ્તા પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં સુરતના યોગા ચેમ્પીયન યુવકનું કારની ટક્કરથી મોત નીપજ્યું જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે એ ડિવિઝન ટ્રાફિક…
View On WordPress
0 notes
Text
આણંદના બોરીયાવી નજીક ટેન્કરની ટક્કરે પિતા-પુત્ર અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત, Gujarat -News
આણંદના બોરીયાવી નજીક ટેન્કરની ટક્કરે પિતા-પુત્ર અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત, Gujarat -News
આણંદના બોરીયાવી નજીક ટેન્કરની ટક્કરે પિતા-પુત્ર અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – નેશલન હાઇવે નંબર 8 ઉપર માતાજીના દર્શને નીકળેલા પરિવારને કાળ ભરખી ગયો – કણજરી તાબેના લક્ષ્મીપુરાના એક જ પરિવારના ત્રણ સભ્યના મોતથી માતમનો માહોલ છવાયો આણંદ : નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ આણંદ તાલુકાના બોરીઆવી ગામ નજીક સ્વાતંત્ર્ય દિને બપોરના સુમારે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#આણદન#ઘટન#જ#ટકકર#ટનકરન#નજક#પતપતર#પતરન#બરયવ#મત#સથળ
0 notes
Text
જાણો. યુક્રેનની માફક 1939માં યુરોપના આ નાનકડા દેશે પણ રશિયાને ટકકર આપી હતી
જાણો. યુક્રેનની માફક 1939માં યુરોપના આ નાનકડા દેશે પણ રશિયાને ટકકર આપી હતી
નવી દિલ્હી,2 માર્ચ,2022,મંગળવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના એક આદેશ સાથે જ 24 ફેબ્રુઆરીના રોજ ચુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેન સંરક્ષણ, શસ્ત્રો અને વિસ્તારથી માંડીને તમામ પાસાથી રશિયા કરતા ઉતરતો છે તેમ છતાં તેના સૈન્યએ જડબાતોડ જવાબ આપીને નવાઇ પેદા કરી છે. રશિયાની ગણતરી ગણતરીના કલાકોમાં જ યુધ્ધ જીતી લેવાની હતી પરંતુ તે ખોટી પડતી જણાય છે. યુક્રેનની માફક 1939માં યુરોપના નાનકડા…
View On WordPress
0 notes
Text
વડોદરા: ટ્રેલરને ટોઈંગની કામગીરી દરમિયાન પાછળથી આઇસર ટેમ્પોએ ટક્કર મારતાં મોત: હાઈવે પર ટ્રાફિક જામ, Gujarat -News
વડોદરા: ટ્રેલરને ટોઈંગની કામગીરી દરમિયાન પાછળથી આઇસર ટેમ્પોએ ટક્કર મારતાં મોત: હાઈવે પર ટ્રાફિક જામ, Gujarat -News
વડોદરા: ટ્રેલરને ટોઈંગની કામગીરી દરમિયાન પાછળથી આઇસર ટેમ્પોએ ટક્કર મારતાં મોત: હાઈવે પર ટ્રાફિક જામ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા,16 ઓગષ્ટ 2021 સોમવાર વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગોલ્ડન ચોકડી અને દેણા ચોકડીની વચ્ચે ટ્રેલર ખોટકાતા પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા આઈસર ટેમ્પાના ચાલકે અકસ્માત સર્જતા બંધ વાહનને ટોઇંગ કરી રહેલા ડ્રાઇવર…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આઇસર#કમગર#જમ#ટઈગન#ટકકર#ટમપએ#ટરફક#ટરલરન#દરમયન#પછળથ#પર#મત#મરત#વડદર#હઈવ
0 notes
Text
ગોલ્ડન ચોકડી પાસે કારે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ખાડામાં ઉથલી પડી,લોકોએ રિક્ષાચાલકને બચાવ્યો, Gujarat -News
ગોલ્ડન ચોકડી પાસે કારે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ખાડામાં ઉથલી પડી,લોકોએ રિક્ષાચાલકને બચાવ્યો, Gujarat -News
ગોલ્ડન ચોકડી પાસે કારે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ખાડામાં ઉથલી પડી,લોકોએ રિક્ષાચાલકને બચાવ્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ કારેલીબાગ મેન રોડ પર ત્રણ દિવસ પહેલાં એક રિક્ષાને કારે અડફેટમાં લઇ ૨૫ ફૂટ સુધી ઢસડી હોવાના બનેલા બનાવ જેવો જ વધુ એક બનાવ ગોલ્ડન ચોકડીથી સયાજીપુરા તરફના સર્વિસ રોડ પર બન્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે,નવીધરતીમાં રહેતા…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઉથલ#કર#ખડમ#ગલડન#ચકડ#ટકકર#પડલકએ#પસ#બચવય#મરત#રકષ#રકષચલકન#રકષન
0 notes
Text
વડોદરા: કારેલીબાગમાં ગંભીર બનાવ બનતા રહી ગયો: નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં પકડાયો, Gujarat -News
વડોદરા: કારેલીબાગમાં ગંભીર બનાવ બનતા રહી ગયો: નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં પકડાયો, Gujarat -News
વડોદરા: કારેલીબાગમાં ગંભીર બનાવ બનતા રહી ગયો: નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં પકડાયો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા. 5 ઓગષ્ટ 2021,ગુરૂવાર વડોદરા કારેલીબાગ વિસ્તારમાં મોડી સાંજે અકસ્માતમાં ગંભીર બનાવ બનતા રહી ગયો હતો. જેમાં નશામાં ચુર થઈ કાર ચલાવતો ચાલક ઝડપાઈ ગયો હતો. કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગના દવાખાના પાસે પાર્ક કરેલા સ્કૂટરને…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કર#કરલબગમ#ગભર#ગય#ચલક#ટકકર#ધત#નશમ#પકડય#બનત#બનવ#મરત#રહ#વડદર#સકટરન
0 notes
Text
કારચાલકે રિક્ષા અને બાઈકને ટક્કર મારતા રિક્ષાચાલકનું મોત, Gujarat -News
કારચાલકે રિક્ષા અને બાઈકને ટક્કર મારતા રિક્ષાચાલકનું મોત, Gujarat -News
કારચાલકે રિક્ષા અને બાઈકને ટક્કર મારતા રિક્ષાચાલકનું મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,બુધવાર મોટેરા રોડ પર પુરઝડપે જઈ રહેલી કારે રિક્ષા અને બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ફંગોળાઈ જતા તેના ચાલકનું ગંભીર આજાને કારણે મોત નીપજ્યું હતું. ઉપરાંત બાઈક ચાલક તથા પલ્ટી ખાઈ ગયેલી કારના ચાલકને પણ ઈજા પહોંચી હતી. મોટેરા રોડ પર…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#કરચલક#ટકકર#બઈકન#મત#મરત#રકષ#રકષચલકન
0 notes
Text
ટેન્કરચાલકે ટક્કર મારતા બે વર્ષની બાળકીનું મોત, Gujarat -News
ટેન્કરચાલકે ટક્કર મારતા બે વર્ષની બાળકીનું મોત, Gujarat -News
ટેન્કરચાલકે ટક્કર મારતા બે વર્ષની બાળકીનું મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.હાઇવે પર સિદ્ધાર્થ હાઇટ્સ પાસે ખાડામા ંસ્કૂટર પડતા પાછળથી આવતી ટેન્કરના ચાલકે સ્કૂટરને ટક્કર મારતા માતા સાથે જતી બે વર્ષની બાળકીને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયુ હતું.પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડભોઇરોડ રતનપુર ગામ પાસે આવેલા અક્ષરસિટિમાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ટકકર#ટનકરચલક#બ#બળકન#મત#મરત#વરષન
0 notes
Text
સુરત: પુણાગામમા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવતિનું કરૂણ મોત : મિત્રને ઈજા., Gujarat -News
સુરત: પુણાગામમા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવતિનું કરૂણ મોત : મિત્રને ઈજા., Gujarat -News
સુરત: પુણાગામમા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવતિનું કરૂણ મોત : મિત્રને ઈજા. #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પરિવાર શોકમા ગરકાવ,આગામી મહિનામા એકની એક દીકરીની સગાઇ થવાની હતી. સુરત,તા 29 જુલાઈ 2021,ગુરૂવાર પુણા ગામ ખાતે સરોલી ગામમા બુધવારે બપોરના પુરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી દેતા ઇજા પામેલા યુવક અને યુવતી પૈકી યુવતીનું કરુણ મોત…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઈજ#કરણ#ચલક#ટકકર#ડમપર#પણગમમ#બઇકન#મત#મતરન#મરત#યવતન#સરત
0 notes