#બનત
Explore tagged Tumblr posts
Text
વડોદરામાં જોખમી બનતા જર્જરિત મકાનો, મોગલવાડામાં બે માળનું મકાન ધરાશાયી, Gujarat -News
વડોદરામાં જોખમી બનતા જર્જરિત મકાનો, મોગલવાડામાં બે માળનું મકાન ધરાશાયી, Gujarat -News
વડોદરામાં જોખમી બનતા જર્જરિત મકાનો, મોગલવાડામાં બે માળનું મકાન ધરાશાયી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.18 ઓગષ્ટ 2021,બુધવાર વડોદરામાં ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોના ચાર હજારથી વધુ જર્જરિત મકાનો જોખમી બન્યા છે અને વારંવાર મકાન તૂટવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગઇરાત્રે વધુ એક મકાન ધરાશાયી થવાના બનાવ બનતા પરિવારનો બચાવ થયો હતો. મોગલવાડા…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#જખમ#જરજરત#ધરશય#બ#બનત#મકન#મગલવડમ#મળન#વડદરમ
0 notes
Text
આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉબડખાબડ બનતા નાગરિકોને હાલાકી, Gujarat -News
આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉબડખાબડ બનતા નાગરિકોને હાલાકી, Gujarat -News
આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉબડખાબડ બનતા નાગરિકોને હાલાકી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – તાકિદે બિસ્માર માર્ગનું રિપેર કરવા માગ – બે વર્ષ પૂર્વે લાંભવેલ ટી પોઈન્ટથી જીઆડીસી તરફનો બનાવેલો માર્ગ તુટવા લાગ્યો આણંદ : લગભગ બે વર્ષ પૂર્વે લાંભવેલ ટી પોઈન્ટથી વિદ્યાનગર એલીકોન કંપની થઈ જીઆઈડીસી તરફ જવા માટે ડેડ કેનાલ ઉપર બનાવવામાં આવેલ સરદાર પટેલ રાજમાર્ગ હાલ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આ��દન#ઉબડખબડ#નગરકન#પટલ#બનત#રજમરગ#સરદર#હલક
0 notes
Text
વડોદરા: કારેલીબાગમાં ગંભીર બનાવ બનતા રહી ગયો: નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં પકડાયો, Gujarat -News
વડોદરા: કારેલીબાગમાં ગંભીર બનાવ બનતા રહી ગયો: નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં પકડાયો, Gujarat -News
વડોદરા: કારેલીબાગમાં ગંભીર બનાવ બનતા રહી ગયો: નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતાં પકડાયો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા. 5 ઓગષ્ટ 2021,ગુરૂવાર વડોદરા કારેલીબાગ વિસ્તારમાં મોડી સાંજે અકસ્માતમાં ગંભીર બનાવ બનતા રહી ગયો હતો. જેમાં નશામાં ચુર થઈ કાર ચલાવતો ચાલક ઝડપાઈ ગયો હતો. કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગના દવાખાના પાસે પાર્ક કરેલા સ્કૂટરને…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કર#કરલબગમ#ગભર#ગય#ચલક#ટકકર#ધત#નશમ#પકડય#બનત#બનવ#મરત#રહ#વડદર#સકટરન
0 notes
Text
બારડોલપુરામાં ભર ચોમાસામાં રસ્તો બિસ્માર બનતા રહીશો ત્રાહીમામ, Gujarat -News
બારડોલપુરામાં ભર ચોમાસામાં રસ્તો બિસ્માર બનતા રહીશો ત્રાહીમામ, Gujarat -News
બારડોલપુરામાં ભર ચોમાસામાં રસ્તો બિસ્માર બનતા રહીશો ત્રાહીમામ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,મંગળવાર,27 જુલાઈ,2021 સ્માર્ટ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાં ભર ચોમાસામાં અનેક રસ્તાઓ થોડા વરસાદમાં પણ બિસ્માર બની ગયા છે.આવી જ પરિસ્થિતિ શહેરના બારડોલપુરા વિસ્તારમાં આવેલા રસ્તાની જોવા મળી રહી છે.આ પરિસ્થિતિ ઘણાં લાંબા સમયથી ચાલી આવતી હોવાનું…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ચમસમ#તરહમમ#બનત#બરડલપરમ#બસમર#ભર#રસત#રહશ
0 notes
Text
સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા સંચાલકોની ઉગ્ર બનતી માંગણી, Gujarat -News
સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા સંચાલકોની ઉગ્ર બનતી માંગણી, Gujarat -News
સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા સંચાલકોની ઉગ્ર બનતી માંગણી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – કોરોનાની સ્થિતિ હળવી બની છે ત્યારે – આજે ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપશે ભાવનગર : તાજેતરમાં સરકાર દ્વારા ટયુશન કલાસીસ, સરકારી સ્કુલો દ્વારા શેર��� શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઉગર#કરવ#બનત#મગણ#શર#શળઓ#સચલકન#સવનરભર
0 notes
Text
પેથાપુરમાં માર્ગો બિસ્માર બનતાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન, Gujarat -News
પેથાપુરમાં માર્ગો બિસ્માર બનતાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન, Gujarat -News
પેથાપુરમાં માર્ગો બિસ્માર બનતાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot પાલ્યા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થવાથી ગટરનું ગંદુપાણી ભળી જવાનો ગ્રામજનોને ભયઃઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ ગાંધીનગર: પેથાપુર ગામના પાલ્યા વિસ્તારમાં માર્ગ તુટી જવાના કારણે અવાર નવાર પાણી ભરાઇ જવાથી વાહનચાલકો તેમજ સ્થાનિકોને અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#પણ#પથપરમ#પરશન#બનત#બસમર#ભરવન#મરગ#સથનક#સમસયથ
0 notes
Text
રીલીફ રોડ ઉપર આવેલી પોળોમાં પ્રદૂષિત પાણીની ગંભીર બનતી સમસ્યા, Gujarat -News
રીલીફ રોડ ઉપર આવેલી પોળોમાં પ્રદૂષિત પાણીની ગંભીર બનતી સમસ્યા, Gujarat -News
રીલીફ રોડ ઉપર આવેલી પોળોમાં પ્રદૂષિત પાણીની ગંભીર બનતી સમસ્યા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,શુક્રવાર,25 જુન,2021 શહેરના મધ્યઝોનમાં આવેલા રીલીફ રોડ ઉપર આવેલી પોળોમાં છેલ્લા પંદર દિવસથી મ્યુનિસિપલ તંત્રની બેદરકારીથી પ્રદૂષિત પાણીની સમસ્યા ગંભીર બનતા પોળના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવતા…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આવલ#ઉપર#ગભર#પણન#પરદષત#પળમ#બનત#રડ#રલફ#સમસય
0 notes
Text
જીવનમાં બનતી અનિચ્છનીય ઘટનાઓને કારણે યુવાનોમાં કંપવાતનું પ્રમાણ વધ્યું, Gujarat -News
જીવનમાં બનતી અનિચ્છનીય ઘટનાઓને કારણે યુવાનોમાં કંપવાતનું પ્રમાણ વધ્યું, Gujarat -News
જીવનમાં બનતી અનિચ્છનીય ઘટનાઓને કારણે યુવાનોમાં કંપવાતનું પ્રમાણ વધ્યું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા: દર વર્ષે ૧૧ એપ્રિલ વર્લ્ડ પાર્કિન્સન્સ (કંપવાત) ડે તરીકે ઉજવાય છે.સામાન્ય રીતે આ રોગ સૌથી વધારે સિનિ.સિટિઝનોમાં જોવા મળે છે પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦થી ૫૦ ઉંમરના લોકોમાં આ રોગનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા સાત વર્ષથી શહેરમાં કંપવાતના દર્દીઓની…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અનચછનય#કપવતન#કરણ#ઘટનઓન#જવનમ#પરમણ#બનત#યવનમ#વધય
0 notes
Text
સૌરાષ્ટ્રમાં ભયાવહ બનતી જતી સ્થિતિ : કોરોનાના 770 નવા કેસ, 34ના મૃત્યુ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં ભયાવહ બનતી જતી સ્થિતિ : કોરોનાના 770 નવા કેસ, 34ના મૃત્યુ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં ભયાવહ બનતી જતી સ્થિતિ : કોરોનાના 770 નવા કેસ, 34ના મૃત્યુ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – રાજકોટ શહેરમાં 321ના વિક્રમી ઉમેરા સાથે હાલ 1800 એક્ટિવ કેસ – જામનગરમાં મોતનું તાંડવ, વધુ પંદરે દમ તોડયો : જ્યાં સંખ્યાબંધ લોકો કોરોનામાં સપડાય છે એવા મોરબીમાં માત્ર 32 કેસ જાહેર કરીને તંત્રની નફ્ફટાઈ – સૌરાષ્ટ્રના 50 ટકાથી વધુ કેસ રાજકોટમાં જ…
View On WordPress
#34ન#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરનન#કસ#જત#નવ#બનત#ભયવહ#મતય#સથત#સરષટરમ
0 notes
Text
ઘાતક બનતો કોરોનાઃ ચોવીસ કલાકમાં સારવાર હેઠળના વધુ ૧૮ દર્દીઓના મોત, Gujarat -News
ઘાતક બનતો કોરોનાઃ ચોવીસ કલાકમાં સારવાર હેઠળના વધુ ૧૮ દર્દીઓના મોત, Gujarat -News
ઘાતક બનતો કોરોનાઃ ચોવીસ કલાકમાં સારવાર હેઠળના વધુ ૧૮ દર્દીઓના મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ ૧૮ દર્દીઓના મોત ચોવીસ કલાક દરમિયાન થયા છે.સત્તાવાર રીતે મોતનો આંકડો આજે પણ એક છે.જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં ત્રણ દર્દીઓની સંખ્યા વધીને ૩૯૪ પર પહોંચી ગઇ છે.અને કોરોનાની સારવાર લેતા…
View On WordPress
#૧૮#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરન#કલકમ#ઘતક#ચવસ#દરદઓન#બનત#મત#વધ#સરવર#હઠળન
0 notes
Text
બજેટમાં જાહેરાત છતાંય છેલ્લા 4 વર્ષથી નરોડા પાટિયા ખાતે બ્રિજ બનતો નથી!, Gujarat -News
બજેટમાં જાહેરાત છતાંય છેલ્લા 4 વર્ષથી નરોડા પાટિયા ખાતે બ્રિજ બનતો નથી!, Gujarat -News
અમદાવાદ, તા.24 માર્ચ 2021, બુધવાર મ્યુનિ.બજેટમાં સતત ચોથી વખત એટલેકે છેલ્લા ચાર વર્ષથી નરોડા પાટિયા ખાતે બ્રિજ બનાવવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી રહી છે. તેમ છતાંય તેને આજદીન સુધી વાસ્તવિક રૂપ અપાયું છે. બજેટની મોટી મોટી વાતો માત્ર કાગળ પર જ દેખાઇ રહી હોવાની પ્રતિતિ આ કિસ્સામાં શહેરીજનોને થઇ રહી છે. આ વખતે પણ નરોડા પાટિયા ખાતે ઓવરબ્રિજ બનાવવાની વાત બજેટમાં કરવામાં આવી છે. ઉપરાંત પૂર્વ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ખત#છતય#છલલ#જહરત#નથ#નરડ#પટય#બજટમ#બનત#બરજ#વરષથ
0 notes