#કર્યું
Explore tagged Tumblr posts
Text
Viral: વિરાટ કોહલીનો ફોન ખોવાઈ ગયો, ટ્વીટ કર્યું 'કોઈએ જોયું છે?' | મેદાનની બહાર સમાચાર
નવી દિલ્હીઃ ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી મંગળવારે એક ટ્વિટ કરીને કહ્યું કે તેણે પોતાનો નવો અનબોક્સ્ડ ફોન ગુમાવ્યો છે.નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે તૈયારી કરી રહેલા વિરાટે લખ્યું: “તમારો નવો ફોન અનબૉક્સ કર્યા વિના ગુમાવ્યાની દુઃખદ લાગણીથી કંઈ નથી ?? કોઈએ જોયું છે?” તમારા નવા ફોનને અનબૉક્સ કર્યા વિના પણ ગુમાવી દેવાની ઉદાસી લાગણીને કંઈ પણ હરાવતું નથી ☹️ શું કોઈએ તેને જોયો છે? —…
View On WordPress
0 notes
Text
બાખબર સંત રામપાલજી મહારાજજી છે!
સુરહ ફુરકાન 25 આયત નંબર 59: જેણે છ દિવસમાં આકાશ અને પૃથ્વી તથા તે બન્નેમાં જે કંઈ પણ છે તે બધું છ દીવસમાં સર્જન કર્યું, તે પછી સિંહાસન પર બિરાજમાન થયા, અને તે સૌથી વધુ દયાળુ છે. તેની જાણકારી કોઈ બાખબર (તત્વદર્શી સંત) થી જાણો...
#AlKabir_Islamic
#SaintRampalJi
24 notes
·
View notes
Text
1794.
સવારે ઉઠ્યા તો સાંજે સૂવાની કોઈ ગેરંટી નહી,ને રાત્રે સૂતા તો સવારે ઉઠવાની કોઈ ગેરંટી નહી. જોઈ લેજો આંખો ભરીને પલક ઝપક્યા વિના,હમણાં મળ્યા ને પાછું મળાશે, કોઈ ગેરંટી નહી. આપણું આયોજન તો છે પુરું આયખું જીવવાનું,એક પલમાં આવરદા પુરી થાય, કોઈ ગેરંટી નહી. ભાગી ભાગી ને ભલે ભેગું કર્યું હોય જીંદગી આખી,પરંતુ એ ભોગવવા મળશે કે નહીં, કોઈ ગેરંટી નહીં. નાગ થઈ ભલે બેઠા ચલણી નોટ પર ફેણ માંડી,આજે ચલણમાં છે ને…
2 notes
·
View notes
Text
હું જેટલા વર્ષ જીવી તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો
૦. કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે. તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.
૧…વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતી નથી.
૨… ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર ક��ઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સા��ે ખુદને પણ પ્રેમ કરવા લાગી છું.
૩… નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.
૪… ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.
૫… રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.
૬… વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.
૭… ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.
૮… ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૯… સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.
૧૦… બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.
૧૧… હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતી કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૨… જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.
૧૩… લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.
૧૪… હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૫… ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.
૧૬… પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખી છું.
૧૭… કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગી છું. બોલવા કરતાં વાંચવા લાગી છું. ખુદને પ્રેમ કરવા લાગી છું
૧૮. નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.
આપ પણ જરા વિચારી, યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.
5 notes
·
View notes
Text
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય ��કતા દિન તરીકે ઉજવાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં વર્ષ 2014 થી આ દિવસની ઉજવણી નો પ્રારંભ
કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર 2024 ના રોજ ભારતમાં શ્રી સરદાર પટેલના 149 માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ લોકોને એક કરવા અને સમાજના ઉત્થાન માટે તેમના વિચારોથી વાકેફ કરવાનું છે. રાષ્ટ્રીય અખંડિતતા અને એકતામાં સરદાર પટેલને યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસે રન ફોર યુનિટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની“ સ્ટેચ્યુ ઓફ યુનિટી” નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે, આ પ્���તિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જેની ઊંચાઈ 182 મીટર છે. જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ને પ્રદર્શિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ વિંધ્યાચલ અને સાત પુડાની ગિરિમાળાઓ વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટરના અંતરે નર્મદા નદી ની મધ્યમાં સાધુ બેટ ઉપર કરવામાં આવ્યું છે. આ સ્થળ ગુજરાતમાં નર્મદા જિલ્લાના અગાઉના ચાંદોદ અને હવે નવ રચીત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા અથવા કેવડિયા કોલોની કે પછી ગરુડેશ્વર ગામ પાસે આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ અને બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઇનર શ્રી રામ વાનજી સુથાર નામના શિલ્પકાર હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બાંધકામ માટે લગભગ 46 મહિનાનો સમય લાગ્યો હતો.
આજ મારકના નિર્માણમાં 70000 ટન સિમેન્ટ વપરાયો હતો. આ ઉપરાંત તેમાં 18,500 ટન રી ઇન્ફોર્સમેન્ટથી અને 6000 ટન સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સ્ટેચ્યુના નિર્માણમાં 1700 મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે અઢીસો ઈજનેરો અને 3700 કારીગરોએ દિવસ રાત કાર્ય કર્યું છે. કોંગ્રેસ કોંગ્રેસથી બનેલી આ પ્રતિમા પર કાંસાનું આવરણ છે. કાસ્યા આવરણ થી આ પ્રતિમા વધુ અલૌકિક ભાષે છે.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
જન્મ અને પરિવાર
અખંડ ભારતના શિલ્પી, ભારતના બિસ્માર્ક, લોખંડી પુરુષ તથા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર
વલ્લભભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ
મોસાળ નડિયાદ ખાતે થયો હતો. તેમનું વતન કરમસદ ગામ હતું. પિ��ાશ્રી ઝવેરભાઈ અને માતા લાડબાઈનું તે ચોથું સંતાન હતા.
અભ્યાસ
શ્રી પટેલે સાત ધોરણ સુધી કરમસદની ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે પેટલાદની સ્કૂલમાં શિક્ષણ લીધું. ત્યારબાદ નડિયાદ અને વડોદરામાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયોનું શિક્ષણ 1900 માં ની પરીક્ષા પાસ કરી અને ગોધરામાં વકીલાત અને ઘરસંસાર ની શરૂઆત કરી. લંડન જઈ બેરિસ્ટર ની ડીગ્રી પણ મેળવી હતી. 1913 માં ઇંગ્લેન્ડ થી બેરિસ્ટર બની પાછા આવ્યા અને એક નામાંકિત બેરિસ્ટર બન્યા. પરંતુ વર્ષ 2018માં ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જોડાઈ વકીલાત નો વ્યવસાય બંધ કર્યો હતો.
આઝાદીની લડતમાં
મહાત્મા ગાંધીજીએ જ્યારે ચંપારણ વિસ્તારમાં શોષિત ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની આવુ માન્ય કરી ત્યારથી શ્રી વલ્લભભાઈ પટેલ તેમનાથી પ્રભાવિત થયા હતા. 1917 માં ગાંધીજીના કહેવાથી ગુજરાત સભા ના સચિવ બન્યા હતા. આ ઉપરાંત ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહ,અસહકારની ચળવળ,નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ ,રાસ ગ્રામ સત્યાગ્રહ, માણસા સત્યાગ્રહ નું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના કરાંચી અધિવેશન નામ અધ્યક્ષ પણ બન્યા હતા અને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. ગાંધીજી સાથે યરવાડા જેલમાં પણ રહ્યા હતા અને ત્યારબાદ ભારત છોડો આંદોલનમાં ખુલ્લા બળવાની તરફેણ કરી હતી.
વડાપ્રધાન પદનો ત્યાગ
1946 માં કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીમાં શ્રી સરદાર પટેલે શ્રી જવાલાલ નેહરૂ ની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીનું મહત્વ એ હતું કે તેમાં ચૂંટાઈ આવનાર પ્રમુખ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. ગાંધીજીએ ભારત રાજ્યોના પ્રતિનિધિઓ અને કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નિમવા જણાવ્યું ત્યારે 16માંથી 13 પ્રતિનિધિઓએ શ્રી સરદાર પટેલ નું નામ સૂચવ્યું હતું .પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન આપીને ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની તક સરદાર પટેલે જતી કરી હતી.
રજવાડાઓનું વિલીનીકરણ
ભારત પાકિસ્તાનના ભાગલા બાદ અવિભાજિત ભારતના 600 જેટલા રજવાડાઓમાંથી ભારતમાં 560 થી વધુ રજવાડાઓનું અસ્તિત્વ હતું. ભારતમાં દેશી રાજ્યોના વિલીનીકરણની અતિ કપરી જવાબદારી શ્રી સરદાર પટેલને સોંપવામાં આવી હતી અને તેમણે રાજ્ય મંત્રાલયના પ્રધાન બનાવ્યા હતા. આમ સરદાર ની સુજબૂઝના કારણે ભારતના 560 થી વધુ રજવાડાઓમાંથી માત્ર ત્રણને બાદ કરતા ભારતમાં દરેક રજવાડાઓ વિલીન
થયા હતા.
શ્રી સરદાર પટેલને સરોજની નાયડુ એ “લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું”, શ્રી ચં.ચી .મહેતાએ “રુદ્ર ભદ્ર સરદાર” તથા શ્રી ગુણવંત સાહેબ,“ વ્રજના કુંડામાં ઉગેલું સુ કોમળ પુષ્પ” કહીને નવાજ્યા હતા. સરદાર પટેલ
ભારતીય સનદી સેવાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 75 ની વર્ષ વયે હૃદય રોગના હુમલા ના કારણે 1950 માં નિધન પામે છે અને રાષ્ટ્રીય એક અમૂલ્ય રતન ગુમાવે છે.
1 note
·
View note
Text
ચાણક્ય નીતિ ચાણક્ય સૂત્ર - રાજેશ્વર મિશ્રા
ચાણક્ય નીતિ ચાણક્ય સૂત્ર –https://amzn.to/48FzZhj રાજેશ્વર મિશ્રા “ચાણક્ય નીતિ ચાણક્ય સૂત્ર” પુસ્તકનું લેખન રાજેશ્વર મિશ્રાએ કર્યું છે, જેમાં વિખ્યાત અને જાણીતા દાર્શનિક ચાણક્યની નીતિઓ અને સૂત્રોનો સાર આપવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ચાણક્યના જીવનના મહત્વપૂર્ણ તત્વો અને જીવન શૈલીને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાણક્ય ભારતીય રાજનીતિ, આચારશાસ્ત્ર અને વિધાનમાં એક મહત્વપૂર્ણ નામ છે…
View On WordPress
0 notes
Text
0 notes
Text
જાપાનના ટોકિયોમાં એક વિદેશીએ સરનામું લખેલું કાગળ ડ્રાઇવરને બતાવી ત્યાં જવા ટેક્ષી ભાડે કરી.ટેક્ષી ચાલી રહી હતી અને ડ્રાઇવરે મીટર બંધ કર્યું. લગભગ 3 કિલોમીટર પછી ડ્રાઈવરે મીટર ફરી ચાલુ કર્યું. જાપાની ભાષા આવડતી ન હોવાથી તે વિદેશીએ કોઈ પ્રશ્ન ન કર્યો. એડ્રેસ વાળા સ્થાને એક પરિચિત જાપાની તે વિદેશીને ટેક્ષી સુધી લેવા આવ્યા. વિદેશી પ્રવાસીએ કહ્યું કે “તમે જરા આ ડ્રાઇવરને પૂછો કે તેણે 2-3 કિલોમીટર સુધી…
0 notes
Text
point shan na itan chthes otan eida to prosopo shu mou eipes poso perifanos isoun allow efyga makari na ixera white pou xero simera aux, och t so kratousa steni agkalia mou t eperna ton pono makria sas eucharist gia wholly osa echete kanei sygchorese wholly ta lathi shu den yparchei tipota pou den t ekana gia na akousete xana to phoni sas merikes fores thelo na so calls allow xero what den t eisai ekei aux lypamai pou so categorization gia wholly osa apla den mporousa na kano kai pligosa ton eayto mou pligonontas esena kapoies meres niotho spasmenos mesa mou, allow den t to paradechto merikes fores thelo aplos na kryfto giati mou leipeis esi kai einai toso dyskolo na peis antio otan proceedings gia auto, aux, ach t mou eleges what ekana lathos; t boethoysate na katalavete; mé koitas af' ypsilou; eisai perifanos gia to poios eimai; den yparchei tipota pou den t ekana gia na echete mono mia akomi eucaeria na so koitaxo sta matia kai ta leme kitazontas pisso aux lypamai pou so categorization gia wholly osa apla den mporousa na kano kai echo plegosis ton eayto mou, aux anne eicha mono mia mera parapano t ithela na sas pau poso echo mi
aevu lage che ke te gaikale hatun jyaare men tamaru modhu joyu hatun tame mane kahu ke tamne ketlo garv che pan hu tyathi chalyo gayo aje hu jay janu chu te jo hu janto hot to oh, oh, oh hu tane mara bahupashaman jakadi let hu dard door kari daish tame jay karyu te mate tamaro abhar tamari badhi bhulo maaf karo aevu kani nathi jay hu n karun tamaro avaj farithi sanbhalava mate kyarek hu tamne phone karva magun chu pan hu janu chu ke tu tya nahin hoy. oh, tamne doshi theravava badal hu dilgir chu darek vastu mate jay hu kari sakato nathi ane tane eeja pahoncadine men mari jatane eeja phochadi che. ketlak divaso mane lage che ke andarathi tuti gayu che parantu hu kabul karish nahin ketaleekavar hu phakt 'karan ke te tame cho jay hu chuki gayo chu' tene chupavava mangun chu ane alvida kahvu ketalun mushkel che jyaare ani vat ave che, tyare oh, oh tame mane kaho cho ke hu khoto hato? tame samajavaman madad karsho? shu tame mara taraf nicun joi rahya cho? hu kon chu tena per tamne garv che? aevu kani nathi jay hu n karun vadhu ek tak male te mate tamari aankhoma jova mate ane pachhad farine jota juo oh, tamne doshi theravava badal hu dilgir chu darek vastu mate jay hu kari sakato nathi ane men mari jatane eeja phochadi che, oh jo mari pase vadhu ek j divas hot hu tamne kahish ke mari pase ketalun me che
Sanble tankou li te yè lè mwen te wè figi ou Ou te di m ki jan fyè ou te ye men mwen te mache ale Si sèlman mwen te konnen sa mwen konnen jodi a Ooh, ooh m ka kenbe ou nan bra m m t ap retire doulè a ale Mèsi pou tout sa ou te fè Padonnen tout erè ou yo Pa gen anyen m pa t ap fè Tande vwa ou ankò Pafwa mwen vle rele ou Men, mwen konnen ou pa pral la O m regrèt pou blame ou Pou tout bagay mwen jis pa t 'kapab fè Apre sa, mwen fè mal tèt mwen pa fè ou mal Kèk jou mwen santi mwen kase andedan men mwen pa pral admèt Pafwa mwen jis vle kache 'kòz li nan ou manke Epi li tèlman difisil yo di orevwa Lè li rive sa a, oo, ah Èske ou ta di m 'mwen te mal? Èske w t ap ede w konprann? Èske w ap gade m ?? Èske ou fyè de kiyès mwen ye? Pa gen anyen m pa t ap fè Pou gen yon sèl plis chans Gade nan je ou Ak wè ou gade dèyè O m regrèt pou blame ou Pou tout bagay mwen jis pa t 'kapab fè Apre sa, mwen te fè tèt mwen mal, oh Si mwen te jis yon sèl jou plis m ta di ou konbyen m m m
એવું લાગે છે કે તે ગઈકાલે હતું જ્યારે મેં તમારું મોઢું જોયું હતું તમે મને કહ્યું કે તમને કેટલો ગર્વ છે પણ હું ત્યાંથી ચાલ્યો ગયો આજે હું જે જાણું છું તે જો હું જાણતો હોત તો ઓહ, ઓહ, ઓહ હું તને મારા બાહુપાશમાં જકડી લેત હું દર્દ દૂર કરી દઈશ તમે જે કર્યું તે માટે તમારો આભાર તમારી બધી ભૂલો માફ કરો એવું કંઈ નથી જે હું ન કરું તમારો અવાજ ફરીથી સાંભળવા માટે ક્યારેક હું તમને ફોન કરવા માગું છું પણ હું જાણું છું કે તું ત્યાં નહીં હોય. ઓહ, તમને દોષી ઠેરવવા બદલ હું દિલગીર છું દરેક વસ્તુ માટે જે હું કરી શકતો નથી અને તને ઈજા પહોંચાડીને મેં મારી જાતને ઈજા પહોંચાડી છે. કેટલાક દિવસો મને લાગે છે કે અંદરથી તૂટી ગયું છે પરંતુ હું કબૂલ કરીશ નહીં કેટલીકવાર હું ફક્ત 'કારણ કે તે તમે છો જે હું ચૂકી ગયો છું' તેને છુપાવવા માંગું છું અને અલવિદા કહેવું કેટલું મુશ્કેલ છે જ્યારે આની વાત આવે છે, ત્યારે ઓહ, આહ તમે મને કહો છો કે હું ખોટો હતો? તમે સમજવામાં મદદ કરશો? શું તમે મારા તરફ નીચું જોઈ રહ્યા છો? હું કોણ છું તેના પર તમને ગર્વ છે? એવું કંઈ નથી જે હું ન કરું વધુ એક તક મળે તે માટે તમારી આંખોમાં જોવા માટે અને પાછળ ફરીને જોતા જુઓ ઓહ, તમને દોષી ઠેરવવા બદલ હું દિલગીર છું દરેક વસ્તુ માટે જે હું કરી શકતો નથી અને મેં મારી જાતને ઈજા પહોંચાડી છે, ઓહ જો મારી પાસે વધુ એક જ દિવસ હોત હું તમને કહીશ કે મારી પાસે કેટલું મી છે
Kommt mir vor, als wäre es gestern gewesen, als ich dein Gesicht gesehen habe Du hast mir gesagt, wie stolz du bist, aber ich bin weggegangen Wenn ich nur wüsste, was ich heute weiß Ooh, ooh Ich würde dich in meinen Armen halten Ich würde den Schmerz wegnehmen Vielen Dank für alles, was Sie getan haben Verzeihen Sie all Ihre Fehler Es gibt nichts, was ich nicht tun würde Um deine Stimme wieder zu hören Manchmal möchte ich dich anrufen Aber ich weiß, dass du nicht da sein wirst Oh, es tut mir leid, dass ich dir die Schuld gegeben habe Für alles, was ich einfach nicht tun konnte Und ich habe mich selbst verletzt, indem ich dich verletzt habe An manchen Tagen fühle ich mich innerlich kaputt, aber ich gebe es nicht zu Manchmal will ich mich einfach verstecken, weil ich dich vermisse Und es ist so schwer, Abschied zu nehmen Wenn es darum geht, ooh, ah Würden Sie mir sagen, dass ich mich geirrt habe? Würden Sie mir helfen, das zu verstehen? Schaust du auf mich herab? Bist du stolz darauf, wer ich bin? Es gibt nichts, was ich nicht tun würde Um nur noch eine Chance zu haben Um dir in die Augen zu schauen Und wir sehen uns zurückblicken Oh, es tut mir leid, dass ich dir die Schuld gegeben habe Für alles, was ich einfach nicht tun konnte Und ich habe mich selbst verletzt, oh Wenn ich nur noch einen Tag hätte Ich würde Ihnen sagen, wie viel ich mi
Kommt mir vor, als wäre es gestern gewesen, als ich dein Gesicht gesehen habe Du hast mir gesagt, wie stolz du bist, aber ich bin weggegangen Wenn ich nur wüsste, was ich heute weiß Ooh, ooh Ich würde dich in meinen Armen halten Ich würde den Schmerz wegnehmen Vielen Dank für alles, was Sie getan haben Verzeihen Sie all Ihre Fehler Es gibt nichts, was ich nicht tun würde Um deine Stimme wieder zu hören Manchmal möchte ich dich anrufen Aber ich weiß, dass du nicht da sein wirst Oh, es tut mir leid, dass ich dir die Schuld gegeben habe Für alles, was ich einfach nicht tun konnte Und ich habe mich selbst verletzt, indem ich dich verletzt habe An manchen Tagen fühle ich mich innerlich kaputt, aber ich gebe es nicht zu Manchmal will ich mich einfach verstecken, weil ich dich vermisse Und es ist so schwer, Abschied zu nehmen Wenn es darum geht, ooh, ah Würden Sie mir sagen, dass ich mich geirrt habe? Würden Sie mir helfen, das zu verstehen? Schaust du auf mich herab? Bist du stolz darauf, wer ich bin? Es gibt nichts, was ich nicht tun würde Um nur noch eine Chance zu haben Um dir in die Augen zu schauen Und wir sehen uns zurückblicken Oh, es tut mir leid, dass ich dir die Schuld gegeben habe Für alles, was ich einfach nicht tun konnte Und ich habe mich selbst verletzt, oh Wenn ich nur noch einen Tag hätte Ich würde Ihnen sagen, wie viel ich mi
0 notes
Text
રીક્ષા સવારી સાથે જ્ઞાન
ના મિત્રો, મે કોઈ રીક્ષા ચલાવવાનું કે ભાડે આપવાનું કામ ચાલુ નથી કર્યું. હમણાં આ વરસાદી વાતાવરણમાં હું બાઈક કે એક્ટિવા ના ��દલે રીક્ષા માં મુસાફરી વધી ગઈ છે (મને uber નથી ફાવતી, ઉબકા આવી જાય એમાં બેસવામાં) . આજે એક કાકા (હા મારા થી પણ વૃદ્ધ હતા એટલે કાકા) જે લગભગ મારા પપ્પાની ઉંમરના હશે એમની રીક્ષા માં બેઠો. ૨ મિનિટમાં જ અમારા “વાઈબ્સ” મળી ગયા (મારા વાઇબ્સ રીક્ષાવાળા, ચાની લારી વાળા, સેન્ડવીચ…
0 notes
Text
10 શક્તિશાળી રીતો તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવી તમારા બોન્ડને મજબૂત બનાવે છે
જન્મદિવસ ખાસ હોય છે, અને જ્યારે તે તમારી પત્નીનો જન્મદિવસ હોય, ત્યારે તે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે!
🎉 તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવી એ એક વિચારશીલ હાવભાવ છે જે તમારા બોન્ડને મજબૂત કરી શકે છે અને તેણીને પ્રેમ અને વહાલનો અનુભવ કરાવે છે.
💗 આ લેખમાં, અમે તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવાથી તમને એકબીજાની નજીક લાવી શકાય તેવી 10 શક્તિશાળી રીતોનું અન્વેષણ કરીશું.
પ્રશંસા બતાવે છે 🙏
તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવી એ બતાવે છે કે તમે તમારા જીવનમાં તેની હાજરીની કદર અને કદર કરો છો. તે એક વિચારશીલ હાવભાવ છે જે તેના મહત્વને સ્વીકારે છે અને તેણીને વિશેષ અનુભવ કરાવે છે.
You May Also Like:
Best happy birthday quotes for wife in Gujarati Short birthday wishes for wife in Gujarati Happy birthday wife in Gujarati or birthday wish in Gujarati
પ્રેમ વ્યક્ત કરે છે ❤️
જન્મદિવસની શુભેચ્છા એ તમારી પત્ની પ્રત્યેના તમારા પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવાની તક છે. તેણીને તે કહેવાની તક છે કે તેણી તમારા માટે કેટલી મહત્વની છે અને તમે કેટલી કાળજી લો છો.
યાદો બનાવે છે 📚
તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવી એ યાદો બનાવે છે જે જીવનભર ટકી રહેશે. આ એક ખાસ ક્ષણ છે જેને તમે વહાલી શકો છો અને આવનારા વર્ષોમાં પાછળ જોઈ શકો છો.
બોન્ડને મજબૂત બનાવે છે 💪
તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવાથી તમારું બોન્ડ મજબૂત બને છે અને ત���ને એકબીજાની નજીક લાવે છે. તે એક હાવભાવ છે જે દર્શાવે છે કે તમે તમારા સંબંધ માટે પ્રતિબદ્ધ છો અને વધારાના માઈલ જવા માટે તૈયાર છો.
વિચારશીલતા દર્શાવે છે 🤔
જન્મદિવસની શુભેચ્છા બતાવે છે કે તમે તમારી પત્નીની લાગણીઓ પ્રત્યે વિચારશીલ અને વિચારશીલ છો. તે એક હાવભાવ છે જે દર્શાવે છે કે તમે તેની ખુશીમાં રોકાણ કર્યું છે.
આત્મવિશ્વાસ વધે છે 💁♀️
તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવાથી તેણીનો આત્મવિશ્વાસ વધી શકે છે અને તેણીને પ્રેમ અને પ્રશંસાનો અનુભવ થાય છે. તે એક હાવભાવ છે જે દર્શાવે છે કે તમે તેનામાં વિશ્વાસ કરો છો અને તમારા જીવનમાં તેની હાજરીને મહત્વ આપો છો.
કૃતજ્ઞતાને પ્રોત્સાહિત કરે છે 🙏
જન્મદિવસની શુભેચ્છા તમે શેર કરો છો તે સંબંધ માટે કૃતજ્ઞતા અને પ્રશંસાને પ્રોત્સાહિત કરે છે. તમારા પ્રેમની કદર અને ઉજવણી કરવા માટે તે એક રીમાઇન્ડર છે.
આત્મીયતાને પ્રોત્સાહન આપે છે 💏
તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવાથી આત્મીયતા અને નિકટતા વધી શકે છે. તે એક હાવભાવ છે જે દર્શાવે છે કે તમે તેની સાથે ઊંડા સ્તરે કનેક્ટ થવામાં રસ ધરાવો છો.
સપોર્ટ બતાવે છે 🤝
જન્મદિવસની શુભેચ્છા બતાવે છે કે તમે તમારી પત્નીના સપના અને આકાંક્ષાઓને સમર્થન અને પ્રોત્સાહિત કરો છો. તે એક હાવભાવ છે જે દર્શાવે છે કે તમે તેના રોક અને સૌથી મોટા ચાહક છો.
પ્રેમની ઉજવણી કરે છે 🎉
તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવી એ તમારા પ્રેમ અને સંબંધની ઉજવણી કરે છે. તમે જે પ્રવાસ શેર કર્યો છે તેને સ્વીકારવાની અને સાથે મળીને ઘણા વધુ સાહસોની રાહ જોવાની આ એક તક છે.
નિષ્કર્ષમાં, તમારી પત્નીને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવી એ તમારા બોન્ડને મજબૂત કરવા અને તમારો પ્રેમ અને પ્રશંસા બતાવવાનો એક શક્તિશાળી માર્ગ છે. આ 10 ટિપ્સ ફોલો કરીને તમે તેના જન્મદિવસને વધુ ખાસ અને યાદગાર બનાવી શકો છો. યાદ રાખો, તે વિચાર છે જે ગણાય છે, તેથી તમારા અભિગમમાં સર્જનાત્મક અને નિષ્ઠાવાન બનો! 💕
0 notes
Text
1636.
શું નવો સંકલ્પ લઉં હું આવનારાં વર્ષમાં?એટલું ચાહું, વીતે એ અન્યના ઉત્કર્ષમાં. પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં. એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ-એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં. છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં. જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં. કૈંક…
View On WordPress
2 notes
·
View notes
Text
*🍥સબરસ..બેસતા વર્ષના દિવસે શુકન.....🍥j* *🛑 આજે આપણે સબરસ વિષે થોડી વાત કરીશું.
નાનપણ થી જોતા આવ્યા છીએ કે નવાવર્ષ ની વહેલી સવારે એટલે કે દિવાળીની રાત્રી અથવા એમ કહો કે નવાવર્ષ ની પહેલી પરોઢે ગામમાં, ગલીઓ માં શેરીઓમાં નાની નાની બાળાઓ, બહેનો એક વાસણ માં મીઠું અથવા નમક (એને સબરસ પણ કહીએ , ઘણા રામ રસ પણ કહે છે.) સાથે લાલ કંકુ હોય એ લઈ ને નીકળે અને જોર જોર થી ઘાટા પડી " શુકન લ્યો શુકન " બુમો પાડે એટલે ઘરમાંથી બહેનો બહાર આવે સાથે બનાવેલો નાસ્તો, મીઠાઈ , અમુક પૈસા આપે બદલામાં થોડું નમક સાથે કંકુ આપે તે લઈ ને મમ્મીઓ ઘરમાં સંગ્રહ કરેલું નમક હોય તેની સાથે આ ભેળવી દે.🩸* *🧽મને સમજાતું નહિ. એવું તે કેવું મીઠાનું શુકન ❓
વડીલો ને પુછીયે તો કહેશે " તને ન ખબર પડે .. " આજે ખબર પડી.🧽
*🌹દિવાળી ની શ્રેષ્ઠ તહેવાર હતો. દ્વારિકાનગરી માં ભગવા�� શ્રી કૃષ્ણ અને રુક્ષમણી હીંચકા પર બેઠા હતા આનંદની પળો હતી. રુક્ષમણી ખુશ મિજાજ માં હતા. અચાનક રુક્ષમણી થી પુછાય ગયું કે " પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો? હું તમને કેટલી વહાલી લાગુ છું ❓"
🌹અચાનક પૂછેલા પ્રશ્ન થી ભગવાન શ્રી કૃષ્ણ એ એવો જ ઉત્તર આપ્યો " તું મને મીઠા જેટલી વહાલી લાગે છે ".
આ સાંભળીને રુક્ષમણીજી રિસાઈ ગયા એમને ખોટું લાગ્યું " બસ મીઠા જેટલીજ મારી કિંમત કરી ❓"
એમનું મોઢું ચડી ગયું મીઠા જેવી સુક્ષમ ચીજવસ્તુ સાથે મારી તુલના કરી . રિસાઈને હીંચકા પર થી ઉઠી ગયા અને પોતાના મહેલમાં જતા રહ્યા , ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રુક્ષમણીજી ને સમજાવવા નું નક્કી કર્યું. જાતે રસોડામાં જઇ રુક્ષમણીજી ને ભાવતી રસોઈ બનાવા આદેશ કર્યો. અને કહ્યું કે વ્યંજન માં ક્યાંય મીઠું ન નાખશો .
આદેશ મુજબ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી સાથે જમવા બેઠા, થાળી પીરસવામાં આવી રુક્ષમણીજી જેવો કોળિયો મોમાં મુક્યો મોઢું બગડી ગયું " આ શું છે❓ કોણે રસોઈ બનાવી ❓" મીઠા વગર ની ગળે કેમ ઉતરે❓ "🍅
*🥝ભગવાન બોલ્યા " રસોઈમાં માત્ર મીઠું જ નથી .. બાકી તો બધું તો બરાબર છેને ❓"એમાં શું થઈ ગયું ❓"🥝
*✨રુક્ષમણીજી બોલ્યા " મીઠા વગર ની રસોઈ ગળે ન ઉતરે ".✨ *💫ભગવાન બોલ્યા " હા હવે તમે બરાબર સમજ્યા .. હું મીઠા જેટલોજ તમને પ્રેમ કરું છું .અર્થાત મીઠા જેટલા વહાલા છો " *🍁રુક્ષમણીજી ને પોતાની ભૂલ સમજાઈ પ્રભુ પાસે ક્ષમા માંગી " હવે આવી ભૂલ ક્યારેય નહિ કરું મને માફ કરી દો".🍁 *🌺મીઠાનું મહત્વ જેમ મને સમજાવ્યું તેમ આવતીકાલે નુતનવર્ષ ના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓને મીઠાની જ ભેટ આપીશું અને મીઠાનું મહત્વ સમજાવશું.🌺 *🩸ભગવાને કહ્યું " આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખાશે . મીઠું શુકનવંતુ ગણાશે . નવાવર્ષ ની શરૂઆત માં સૌ પ્રથમ મીઠાની ખરીદી કરશે . 🩸
*🌿બસ ત્યારથી નુતનવર્ષ ના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ ' સબરસ ' ની ખરીદી કરતા થયા છે.🌿j* *🎊" શુભ શુકન સબરસ "🎊j* *🎊🎉"શુકન લ્યો શુકન "🎊🎉j* *🥀અવાજ સંભળાય તો જરૂર થી સબરસ લેજો. આ પ્રથા ધીરેધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલું રખશું તો આવનારી પેઢી ને આપણી પરંપરા ને અનુસરશે.....ખરું ને ‼️🥀j* *👉📒📑📙📚🖌️@દાસાનુદાસ જશવંતભાઇ જી શાહ, પૂણે.🖌️📚📙📑📒👈j*
3 notes
·
View notes
Text
ઇન્ટરનેશનલ ન્યૂઝ: બ્રાઝિલમાં 62 લોકોના જીવ લેનાર ભયાનક પ્લેન ક્રેશ
એક વિનાશક ઘટનામાં જેણે રાષ્ટ્રને આઘાતમાં મૂકી દીધું છે, બ્રાઝિલમાં 62 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું, જે તાજેતરના ઇતિહાસમાં સૌથી દુ: ખદ હવાઈ આફતોમાંની એક છે. આ ઘટના, કે જેનું મથાળા હેઠળ વ્યાપકપણે જાણ કરવામાં આવી છે, "બ્રાઉલ્ટ 62 વીડિયો જોતું પ્લેન ક્રેશ", તેણે શોકની લાગણી ફેલાવી છે અને ઉડ્ડયન સલામતી અંગે નોંધપાત્ર ચિંતાઓ ઊભી કરી છે.
પ્લેન, તેની વિશ્વસનીયતા માટે જાણીતું વૃદ્ધ મોડલ, સાઓ પાઉલોથી બ્રાઝિલના ઉત્તરીય પ્રદેશના મુખ્ય શહેર માનૌસની સ્થાનિક ફ્લાઇટમાં હતું. ઓનબોર્ડમાં મુસાફરો, ક્રૂ સભ્યો અને કેટલાક વિદેશી નાગરિકો સહિત 62 વ્યક્તિઓ હતી. ફ્લાઇટ નિયમિત હતી, પરંતુ ટેકઓફના થોડા સમય પછી, એરક્રાફ્ટને ગંભીર અશાંતિનો સામનો કરવો પડ્યો. આના કારણે એમેઝોન રેઈનફોરેસ્ટના દૂરના વિસ્તારમાં આપત્તિજનક ક્રેશમાં પરિણમતી શ્રેણીબદ્ધ ટેકનિકલ ખામી સર્જાઈ.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી અને રડારથી અદૃશ્ય થઈ જાય તે પહેલાં આકાશમાં સંઘર્ષ કરી રહ્યો હતો. શોધ અને બચાવ ટુકડીઓ તરત જ રવાના કરવામાં આવી હતી, પરંતુ એમેઝોનના ગાઢ પર્ણસમૂહ અને પડકારરૂપ ભૂપ્રદેશને કારણે ક્રેશ સાઇટ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. કલાકોની શોધખોળ પછી, કાટમાળ શોધી કાઢવામાં આવ્યો હતો, જે સૌથી ખરાબ ભયની પુષ્ટિ કરે છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોત થયા હતા.
સત્તાવાળાઓ તરફથી પ્રતિસાદ
બ્રાઝિલની સર���ારે આ દુર્ઘટના પર ઝડપથી પ્રતિક્રિયા આપી. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને દુર્ઘટનાની સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો. "બ્રાઝિલ માટે આ કાળો દિવસ છે," તેણે કહ્યું. "અમારા વિચારો આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 62 વ્યક્તિઓના પરિવારો સાથે છે. આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અમે અમારી શક્તિમાં બધું જ કરીશું."
ઉડ્ડયન ઉદ્યોગ પર અસર
આ દુર્ઘટનાએ વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગમાં શોકવેવ્સ મોકલ્યા છે. બ્રાઝિલ, જે પ્રમાણમાં મજબૂત ઉડ્ડયન સલામતી રેકોર્ડ ધરાવે છે, તે હવે ચકાસણી હેઠળ છે. ઉડ્ડયન નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને સામાન્ય લોકો હવાઈ મુસાફરીની સલામતી વિશે જવાબો અને આશ્વાસન માંગે છે તે રીતે કીવર્ડ "બ્રાઉલ્ટ 62 જોતાં જતું પ્લેન ક્રેશ" પ્રચલિત છે.
આ ઘટનાના જવાબમાં, સમગ્ર બ્રાઝિલ અને પડોશી દેશોની એરલાઇન્સે તેમના કાફલાઓનું વધારાનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. એવી ચિંતા વધી રહી છે કે વૃદ્ધ એરક્રાફ્ટ, ખાસ કરીને ઘરેલું ફ્લાઇટ માટે વપરાતા વિમાનો વધુ જોખમ ઊભું કરી શકે છે. એરલાઈન્સે જૂના વિમાનોને વહેલા નિવૃત્ત કરવા અથવા જાળવણી અને અપગ્રેડમાં વધુ રોકાણ કરવું જોઈએ કે કેમ તે અંગેની ચર્ચાને આ દુર્ઘટનાએ ફરી શરૂ કરી છે.
બ્રાઝિલની સરકારે ઉડ્ડયન સુરક્ષાને સંચાલિત કરતા નિયમોની સમીક્ષા કરવાની અને સંભવિતપણે કડક કરવાની યોજના પણ જાહેર કરી છે. આમાં જાળવણી પ્રથાઓની કડક દેખરેખ, પાઇલોટ અને ક્રૂ માટે ઉન્નત તાલીમ અને સુધારેલ હવામાન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ધ્યેય હવાઈ મુસાફરીમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો અને ભાવિ દુર્ઘટનાઓને રોકવાનો છે.
ધ હ્યુમન ટોલ
દુર્ઘટનાના તકનીકી પાસાઓ ઉપરાંત, માનવ ટોલ પુષ્કળ છે. 62 પીડિતોના પરિવારો અકલ્પનીય દુઃખ સાથે ઝઝૂમી રહ્યા છે. ઘણા મુસાફરો કામ માટે, પરિવારને મળવા અથવા વેકેશન માટે મુસાફરી કરી રહ્યા હતા. તેઓનું જીવન અચાનક, હિંસક રીતે ટૂંકાવી દેવામાં આવ્યું હતું, જેનાથી હૃદયભંગ અને નુકસાનની પાછળ પાછળ રહી ગઈ હતી.
ભવિષ્ય માટે પાઠ
જેમ જેમ ક્રેશની તપાસ ચાલુ રહે છે, ત્યાં પહેલાથી જ મહત્વપૂર્ણ પાઠ ઉભરી રહ્યા છે. ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વમાં સૌથી વધુ નિયંત્રિત ઉદ્યોગોમાંનો એક છે, પરંતુ આના જેવી ઘટનાઓ અમને યાદ અપાવે છે કે સુધારણા માટે હંમેશા અવકાશ છે. "બ્રાઉલ્ટ 62 વિડિઓઝ ચેનલ પ્લેન ક્રેશ" ની દુર્ઘટના સલામતી ધોરણો જાળવવા અને વધારવામાં સતત તકેદારીની ��રૂરિયાતને રેખાંકિત કરે છે.
જૂના એરક્રાફ્ટની ચાલુ જાળવણી અને નિરીક્ષણનું મહત્ત્વ મહત્ત્વપૂર્ણ ઉપાયોમાંનું એક છે. જ્યારે આધુનિક વિમાનો અદ્યતન ટેકનોલોજી અને સલામતી સુવિધાઓથી સજ્જ હોય છે, ત્યારે જૂના મોડલને વધુ વારંવાર તપાસ અને અપડેટની જરૂર પડે છે. એરલાઇન્સે તેમના કાફલામાં દરેક વિમાન સેવા માટે યોગ્ય છે તેની ખાતરી કરીને ખર્ચ-બચતનાં પગલાં કરતાં સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ.
Reference By: https://www.revoi.in/
0 notes
Text
101 પ્રેરણાદાયક કથાઓ (ગુજરાતી) – જી. ફ્રાન્સિસ જેવિયર
101 પ્રેરણાદાયક કથાઓ (ગુજરાતી) – જી. ફ્રાન્સિસ જેવિયર “101 પ્રેરણાદાયક કથાઓ” પુસ્તકનું લેખન જી. ફ્રાન્સિસ જેવિયરે કર્યું છે અને તે ��ાસ કરીને ગુજરાતી વાંચકો માટે પ્રેરણાની ભેટ સમાન છે. આ પુસ્તકમાં 101 વિવિધ પ્રકારની પ્રેરણાદાયક કથાઓનો સમાવેશ થાય છે, જેમાં સહાનુભૂતિ, મિત્રતા, આદર, સંસ્કાર, અને સફળતા જેવા માનવીય મૂલ્યોનો પ્રતિબિંબ ઝળકે છે. કહાણીઓ ખૂબ જ સરળ ભાષામાં લખવામાં આવી છે અને તે દરેક ઉંમરના…
View On WordPress
0 notes
Text
અંગુઠો
જમણા હાથનો અંગુઠો આપી દીધા પછી એણે ડાબા હાથે, જાતે જ ધનુરવીદ્યાની પ્રેક્ટીસ ચાલુ કરી દીધી. આ વખતે એણે નક્કી કરેલું કે, પાછલા કોઈ મંત્રનો આશરો લેવો નથી. પછી એણે સંધાન કર્યું. ટટ્ટાર બાહુ, સ્થીર ધનુ, સ્પષ્ટ લક્ષ્ય ને પક્ષીની આંખ પર લક્ષ ! માપસર પણછ ખેંચીને એણે તીર છોડ્યું – દુર બેસીને જોઈ રહેલા ગુરુશીષ્યોએ પક્ષીની આંખમાં ખુંંચી જતું તીર જોયું…. એણે પોતાનો ડાબા હાથનો અંગુઠો ગર્વથી…
0 notes