#��વધ
Explore tagged Tumblr posts
mahendrada74378 · 8 months ago
Text
Tumblr media
#कबीरसाहेब_की_प्रमाणित_लिला
Supreme God KABIR
શ્રી કૃષ્ણજીની દ્વારકા નગરી પૂરેપૂરી દરિયામાં ડૂબી ગઈ હતી. શ્રીકૃષ્ણના પગના તળીયામાં ઝેરી તીર મારીને શિકારીએ તેમનો વધ કર્યો. પછી દ્વારકાની બહાર ખાડો ખોદીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યાં હાલમાં દ્વારકાધીશ મંદિર બનેલું છે. વિ.સં. 1505 (ઈ.સ. 1448)માં કબીર સાહેબ દ્વારકા ગયા, દરિયા કિનારે જ્યાં ગોમતી નદી સમુદ્રને આવીને મળે છે, ત્યાં રેતીના ટેકરા (કોઠા) પર બેસીને શ્રદ્ધાળુઓને તત્વજ્ઞાન સંભળા��તા હતા. ઈ.સ. 1448થી આજદિન સુધી દરિયામાં ઉઠતા મોજા અને ભરતીઓટે એ ટેકરાને સ્પર્શ પણ નથી કર્યો. આ 'કબીર કોઠા' દ્વારકાધીશના મંદિરની બાજુમાં છે.
#कबीरसाहेब_की_प्रमाणित_लिला
0 notes
gitaacharaningujarati · 10 months ago
Text
3. વર્તમાનમાં જીવવું
ગીતા વાસ્તવિકતા આધારિત ગ્રંથ છે. તેમાં સત્યને જાણવા ઉપરાંત સત્ય આચરણનાં મહત્વ પર ભાર મુકાયો છે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં હોઇએ.
અર્જુનના મનમાં મૂંઝવણ એ છે કે દુનિયાની આંખોમાં તેની જે છબી છે એ પ્રતિષ્ઠા નું શું થશે જો એ પોતાના મિત્રો, સંબંધીઓ, વડીલો અને શિક્ષકોનો માત્ર રાજપાટ માટે વધ કરશે. આ બાબત આમ તો તર્કબદ્ધ લાગે છે અને આજ ગીતાને જીવનમાં જીવવા માટે વ્યક્તિએ ઓળંગવો પડતો પહેલો અંતરાય છે.
અર્જુનની વાસ્તવિક મૂંઝવણ તેના ભવિષ્યને લઈને છે ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, કર્મફળમાં નથી. એવું શા માટે? કારણ કે કર્મ એ વર્તમાનમાં જ સંભવ છે અને કર્મફળ તેની પ્રતિક્રિયા રૂપે ભવિષ્યમાં મળે છે.
અર્જુનની જેમ આપણે પણ ફળ કેન્દ્રી ક્રિયાઓ કરીએ છીએ. ક્યારેક તો આધુનિક જીવન આપણા મનમાં એવી છાપ ઊભી કરે છે કે આપણે ભવિષ્યના પરિણામો પર નિયંત્રણ મેળવી શકીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવિષ્ય એ તો અનેક સંભાવનાઓ નું સંયોજન છે જેના પર આપણું કોઈ  જ નિયંત્રણ નથી.
એ ફરી વાર આપણો અહંકાર જ છે જે ભૂતકાળને વાગોળતો રહે છે અને વર્તમાનમાં ભવિષ્યની ધારણાઓ બાંધતો રહે છે અને આને લીધે મૂંઝવણ સર્જાતી રહે છે.
જો અવકાશની વાત કરીએ તો આ સમસ્ત બ્રહ્માંડ જેમા આકાશગંગાઓ, તારાઓ અને ગ્રહો આ બધું જ તેમાં ચક્રાકાર ગતિએ ફર્યા કરે છે, તે પોતે સ્થિર ધરી જેવું છે પરંતુ તેમાં બધું જ ચક્રાકાર ગતિ માં છે. ધરી કદી ન ફરે પરંતુ તેના વગર સમગ્ર ચક્રની ગતિ પણ સંભવ ન બને. દરેક તોફાનમાં પણ એક શાંત કેન્દ્ર હોય છે કે જેના વગર એ તોફાન ગતિ કરી શકતું જ નથી. કેન્દ્રથી તે જેટલું દૂર તેટલી વધારે ઊથલપાથલ.
આપણી અંદર પણ એવું એક શાંત કેન્દ્ર છે જે બીજું કંઈ જ નહીં પણ આપણો અંતરાત્મા છે તથા બીજું એ આપણું અશાંત જીવન અને તેની વિવિધ લાક્ષણિકતાઓ, આ બધું જ તે કેન્દ્રની આસપાસ ફર્યા કરે છે. અર્જુનની મૂંઝવણ એવી જ એક લાક્ષણિકતા વિશે છે – તેની પ્રતિષ્ઠા. તેની જેમ આ૫ણે ૫ણ પોતાની છા૫, બીજાની નજરમાં આ૫ણી છા૫ કેવી છે તેને આધારે ઘડીએ છીએ; અંતરાત્માને આધારે નહીં.
ગીતા કહે છે કે જે સમયમાં આ૫ણે રહેવાનું છે એ છે, વર્તમાન અને જે સ્થાનમાં રહેવાનું છે એ છે, આ૫ણો અંતરાત્મા.
0 notes
gujarat-news · 3 years ago
Text
અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી, Gujarat -News
અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી, Gujarat -News
અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ, ગુજરાત સહિત ભારતની વિવિધ યુનિ.ઓમાં આઈસીસીઆઈર હેઠળ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે પીજીથી માંડી પીએચડી સુધીના વોકેશનલ અને ટેકનિકલ કોર્સીસમાં અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશિપ હેઠળ ગુજરાતમાં ભણવા આવે છે.ચાલુ વર્ષે જુનથીઓગસ્ટ…
Tumblr media
View On WordPress
0 notes
sundarbhadoriya · 3 years ago
Text
#WhoSawGod
શ્રી રામચંદ્ર દ્વારા રાવણના વધ પછી, માતા સીતાને પાછા અયોધ્યા લાવ્યા બાદ એક ઘટનાક્રમ દરમ્યાન માતા સીતાજીએ હનુમાનજીનું અપમાન કર્યું ત્યારે હનુમાનજી પાછા જંગલમાં જતા રહ્યા. ત્યાં દુઃખી હનુમાનજીને મુનિંદર ઋષિના રૂપમાં પરમાત્મા કબીરજી મળ્યા અને સાચા રામનુ જ્ઞાન આપ્યુ તથા મોક્ષનો માર્ગ બતાવ્યો.
Tumblr media
2 notes · View notes
buzz-london · 3 years ago
Text
*વાચીને બીજાને મોકલો. ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું* તો ઓળખી લો:- કલિંગર - ઠંડું સફરજન - ઠંડું ચીકુ - ઠંડું લિંબુ - ઠંડું કાંદા - ઠંડા કાકડી - ઠંડી પાલક - ઠંડી કાચા ટમેટાં - ઠંડા ગાજર - ઠંડા મૂળા -ઠંડા કોબીજ - ઠંડી કોથમીર - ઠંડી ફુદીનો - ઠંડો ભીંડો - ઠંડો સરગવો બાફેલો - ઠંડો બીટ - ઠંડુ એલચી - ઠંડી વરિયાળી - ઠંડી આદુ - ઠંડું દાડમ - ઠંડું શેરડી રસ - ઠંડો(વિના બરફ) સંતરા - ગરમ કેરી ખાકટી - ગરમ બટાકા - ગરમ કારેલા - ગરમ મરચું - ગરમ મકાઈ - ગરમ મેથી - ગરમ રિંગણા - ગરમ ગુવાર - ગરમ પપૈયુ - ગરમ અનાનસ - ગરમ મધ - ગરમ લીલું નારિયેળ - ઠંડું પાકી કેરી (દુધ સાથે) - ઠંડી પંચામૃત - ઠંડું મી���ું - ઠંડું મગનીદાળ - ઠંડી તુવેરદાળ - ગરમ ચણાદાળ - ગરમ ગોળ - ગરમ તલ - ગરમ બાજરી - ગરમ નાચણી - ગરમ હળદર - ગરમ ચહા - ગરમ કૉફી - ઠંડી જુવાર - ઠંડી પનીર - ગરમ સૉફ્ટડ્રીંક - ગરમ કાજુ બદામ - ગરમ અખરોટ ખજૂર - ગરમ શીંગદાણા - ગરમ આઇસક્રીમ - ગરમ શિખંડ - ગરમ ફ્રીજનું પાણી - ગરમ માટલાનું પાણી - ઠંડું ભાંગ - ઠંડી તુલસી - ઠંડી નીરો - ઠંડો (ઊત્તમ) તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ) તકમરિયા - ઠંડા (ઊત્તમ) એરંડા તેલ - અતિ ઠંડું દહીંછાશ - ઠંડા(વિના બરફ) ઘી દુધ - ઠંડા(વિના બરફ) પાઉં બિસ્કૂટ -ગરમ *નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે* *કાકડી,* - તબિયત કરે ફાંકડી *બીટ* - શરીરને રાખે ફિટ *ગાજર* - તંદુરસ્તી હાજર *મગ* - સારા ચાલે પગ *મેગી* - ખરાબ કરે લેંગી *ઘઉં* - વજન વધારે બહુ *ભાત* - બુદ્ધિને આપે સાથ *સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા *દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી *ખજૂર* - શક્તિ હાજરાહજૂર *દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ *જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું *જામફળ* - એટલે મજાનું ફળ *નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ *દૂધી* - કરે લોહીની શુદ્ધિ *કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા *તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ *કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું* *લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો *આદુ* - નો જાદુ *ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ *મધ* - દુઃખોનો કરે વધ *ગુટખા* - બીમારીના ઝટકા *શરાબ* - જીવન કરે ખરાબ *ઈંડુ* - તબિયતનું મીંડું *દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા *બપોરે ખાધા પછી છાસ* - પછી થાય હાશ *હરડે* - બધા રોગને મરડે *ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી *સંચળ* - શરીર રાખે ચંચળ *મકાઈના રોટલા* - શક્તિના પોટલા *ભજીયા* - કરે પેટના કજિયા *રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી *પાઉને પીઝા* - બીમારીના વિઝા *દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો
2 notes · View notes
shareinindia · 2 years ago
Text
શ્રી મયુરેશ્વર મંદિર, મોરગાંવ - મોરેગાંવ ગણપતિ
શ્રી મયુરેશ્વર મંદિર, મોરગાંવ – મોરેગાંવ ગણપતિ
🙏 અષ્ટ વિનાયક – ૧ 🙏 જો તમે અષ્ટવિનાયકોની યાત્રાના અંતે મોરેગાંવ મંદિરમાં ન આવો તો તમારી યાત્રા અધૂરી માનવામાં આવે છે. આ મંદિર માત્ર ભગવાન ગણેશના અષ્ટવિનાયકોમાંથી એક નથી પણ ભારતના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. ✅ મોરેગાંવ ગણપતિ સંપ્રદાયના સૌથી પવિત્ર અને મુખ્ય વિસ્તારોમાંનું એક છે, જ્યાં ભગવાન ગણેશને મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ✅ એવું કહેવાય છે કે ભગવાન ગણેશ એ રાક્ષસી સિંધુનો વધ કર્યો ત્યારે…
Tumblr media
View On WordPress
0 notes
dilip123sblog · 3 years ago
Text
#किसको_मिले_परमात्मा
ત્રેતા યુગમાં હનુમાનજીને કબીર પરમાત્મા મળ્યા
શ્રી રામચંદ્ર દ્વારા રાવણના વધ પછી, માતા સીતાને પાછા અયોધ્યા લાવ્યા બાદ એક ઘટનાક્રમ દરમ્યાન માતા સીતાજીએ હનુમાનજીનું અપમાન કર્યું ત્યારે હનુમાનજી પાછા જંગલમાં જતા રહ્યા. ત્યાં દુઃખી હનુમાનજીને મુનિંદર ઋષિના રૂપમાં પરમાત્મા કબીરજી મળ્યા અને સાચા રામનુ જ્ઞાન આપ્યુ તથા મોક્ષનો માર્ગ બતાવ્યો.
सुना है पुस्तक पढ��ने से ज्ञान की वृद्धि होती है, अपना आध्यात्मिक ज्ञान बढ़ाए पढ़े संत रामपाल जी द्वारा लिखित निशुल्क पुस्तक "ज्ञान गंगा" ⤵️⤵️
https://docs.google.com/forms/d/1cGLqFn4nIDE_H-A1h3ZmVHJo150tGZvprwyYTKz2lGg/edit
0 notes
mevabhai · 3 years ago
Text
#WhoSawGod
શ્રી રામચંદ્ર દ્વારા રાવણના વધ પછી, માતા સીતાને પાછા અયોધ્યા લાવ્યા બાદ એક ઘટનાક્રમ દરમ્યાન માતા સીતાજીએ હનુમાનજીનું અપમાન કર્યું ત્યારે હનુમાનજી પાછા જંગલમાં જતા રહ્યા. ત્યાં દુઃખી હનુમાનજીને મુનિંદર ઋષિના રૂપમાં પરમાત્મા કબીરજી મળ્યા અને સાચા રામનુ જ્ઞાન આપ્યુ તથા મોક્ષનો માર્ગ બતાવ્યો.
Tumblr media
0 notes
gujarat-news · 3 years ago
Text
રાજકોટમાં વેક્સિનનો બીજો ડોઝ નહિ લેતા હોવાથી બે થી ત્રણ હજાર વધી પડતી વેકસીન, Gujarat -News
રાજકોટમાં વેક્સિનનો બીજો ડોઝ નહિ લેતા હોવાથી બે થી ત્રણ હજાર વધી પડતી વેકસીન, Gujarat -News
રાજકોટમાં વેક્સિનનો બીજો ડોઝ નહિ લેતા હોવાથી બે થી ત્રણ હજાર વધી પડતી વેકસીન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – મનપા અનુસાર બે ડોઝ લેવાય પછી જ જરૂરી ઈમ્યુનિટી આવી શકે, આજે ૧૨૦૦૦ લોકોને માત્ર રસીનો સેકન્ડ ડોઝ અપાશે રાજકોટ ત્રીજા મોજાના સંભવિત ખતરા વચ્ચે શહેર હાલ કોરોનામુક્તિ  તરફ આગળ વધી રહ્યું છે અને ભારે ભીડ જમા થતી હોવા છતાં કેસોમાં ખાસ વધારો થયો નથી…
Tumblr media
View On WordPress
0 notes
swadhyayparivar · 4 years ago
Photo
Tumblr media
#jayshreekrishna https://www.instagram.com/p/CDvvOmLJV9X/?igshid=dt9tmjqrqm9d
શ્રી કૃષ્ણ ભગવાન નુ જીવન દર્શન. ❒ નામ:- શ્રીકૃષ્ણ વાસુદેવ યાદવ. ❒ જન્મદિવસ:- ૨૦ / ૨૧ -૦૭, ઈસ.પૂર્વે ૩૨૨૬ ના રોજ રવિવાર - સોમવાર. ❒ તિથી:- વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ ( જેને આપણે સૌ જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ.) ❒ નક્ષત્ર સમય: - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી. ❒ રાશી - લગ્ન:- વૃષભ રાશી. ❒ જન્મ સ્થળ: - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ. ❒ વંશ:- ચંદ્ર વંશ. ❒ કુળ:- યદુકુળ. ❒ ક્ષ���ત્ર: - માધુપુર. ❒ યુગ મન્વન્તર:- દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર. ❒ વર્ષ: - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ અને ૨૨ મ દિવસે. ❒ માતા:- દેવકી (રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી.) ❒ પિતા: - વાસુદેવ (જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી.) ❒ પાલક માતા-પિતા: - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ. ❒ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી. ❒ બહેન - સુભદ્રા. ❒ ફોઈ:- વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી. ❒ મામા:- કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ. ❒ બાળસખા: - સાંદીપની ઋષિ આશ્રમના સહપાઠી સુદામા. ❒ અંગત મિત્ર - અર્જુન. ❒ પ્રિય સખી: - દ્રૌપદી. ❒ પ્રિય પ્રેમિકા: - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા. ❒ પ્રિય પાર્ષદ: - સુનંદ. ❒ પ્રિય સારથી: - દારુક. ❒ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈખ્ય, મેગ્યુષ્ય, બલાહક, સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા. ❒ રથ ઉપરના ધ્વજ:- ગરુડધ્વજ, ચક્રધ્વજ, કપિધ્વજ. ❒ રથ ના રક્ષક: - નૃસિંહ ભગવાન મહાવીર હનુમાન. ❒ ગુરુ:- સાંદીપની ઋષિ. ❒ ગુરુકુળ: - જ્ઞગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું. ❒ પ્રિય રમત:- ગેડી દડો, ગિલ્લીદંડા, માખણ ચોરી, મટુકીઓ ફોડવી, રાસલીલા. ❒ પ્રિય સ્થળ: - ગોકુળ, વૃંદાવન, વ્રજ, દ્વારકા. ❒ પ્રિય વૃક્ષ: - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ. ❒ પ્રિય શોખ: - વાંસળી વગાડવી, ગાયો ચરાવવી. ❒ પ્રિય વાનગી: - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ. ❒ પ્રિય પ્રાણી: -ગાય , ઘોડા. ❒ પ્રિય ગીત: - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ. ❒ પ્રિય ફળ: - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી. ❒ પ્રિય હથિયાર: - સુદર્શન ચક્ર. ❒ પ્રિય સભામંડપ: - સુધર્મા. ❒ પ્રિય પીંછુ: - મોરપિચ્છ. ❒ પ્રિય પુષ્પ: - કમળ અને કાંચનાર. ❒ પ્રિય ઋતુ: - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિડોળાનો સમય. ❒ પ્રિય પટરાણી: - રુક્ષ્મણીજી. ❒ પ્રિય મુદ્રા: - વરદમુદ્રા , અભ્યમુદ્રા એક પગ પર બીજાu પગની આંટી મારીને ઉભા રેહવું. ❒ ઓળખ ચિહ્ન: - ભુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીલ્સનું ચિહ્ન. ❒ વિજય ચિહ્ન: - પંચજન્ય શંખનો નાદ. ❒ મુળ સ્વરૂપ: - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન. ❒ ��યુધો: - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા , સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ. ❒ બાળ પરાક્રમ: - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , વ્યિ રાસલીલા. ❒ પટરાણીઓ: - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વંદા , ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા , કાલિદી , નાગ્નજીતી. ❒ ૧૨ ગુપ્ત શક્તિઓ: - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા , માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી. ❒ શ્રી કૃષ્ણનો અર્થ: - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર. ❒ દર્શન આપ્યા: - જશોદા , અર્જુન , રાધા , અક્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત. ❒ ચક્ર થી વધ: - શિશુપાલ , બાણાસુર , શશ્નવા , ઇન્દ્ર , દુર્વાસા , રાહુ. ❒ પ્રિય “ ગ ” :- ગોપી , ગાય , ગોવાળ , ગામડું , ગીતા , ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા. ❒ પ્રસિદ્ધ નામ: - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ , શામળિયો , યોગેશ્વર , માખણચોર , જનાર્દન. ❒ ચાર યોગ:- (૧) ગોકુળમાં ભક્તિ, (૨) મથુરામાં શક્તિ, (૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન, (૪) દ્વારિકા માં કર્મ યોગ. ❒ વિશેષતા: - જીવન માં કયારેય રડ્યા નથી. ❒ કોની રક્ષા કરી: - દ્રૌપદી ચીર પૂર્યા, સુદામાની ગરીબી પૂરી કરી, ગજેન્દ્ર મોક્ષ, મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની, ત્રીકા દાસી ની ખોડ દુર કરી નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા, યુદ્ધ વખતે ટીંટોડી ના ઇંડા બચાવ્યા. ❒ પ્રસિદ્ધ તીર્થધામ: - ગોકુળ, મથુરા, વૃંદાવન, વજ દ્વારકા, ડાકોર, શામળાજી, શીનાથી, બેટ દ્વારિકા, સોમનાથ, ભાલકાતીર્થ, પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી, અમદાવાદ નું જગન્નાથ મંદિર, સંદીપની આશ્રમ. ❒ મુખ્ય તહેવાર: - જન્માષ્ટમી, રથયાત્રા, ભાઈ બીજ. 🙏જય શ્રી કૃષ્ણ.🙏
1 note · View note
aapnugujarat1 · 5 years ago
Text
દિયોદરની શાળા નં.૨ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે રાજીનામું આપ્યું
Tumblr media
બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ શાળા નંબર બે માં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભદ્રસિંહ રાઠોડે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીને રાજીનામું આપ્યું છે અને જણાવ્યું છે કે છેલ્લા સાત વર્ષથી ઓરમાયું વર્તન થતાં મુખ્ય શિક્ષકના હોદ્દા પરથી રાજીનામુ મંજુર કરવા અને શિક્ષક વર્ગમાં પરત મૂકવા માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની રાજીનામું આપ્યું છે. જોકે વધુમાં જણાવીએ તો ભદ્રસિંહ રાઠોડ તારીખ ૩૧/૮/૨૦૧૨થી મુખ્ય શિક્ષક તરીકે નો ચાર્જ સંભાળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારણાને શાળા કક્ષાએ મોનીટરીંગ અને હેડ હોલ્ડિંગ માટે મુખ્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવી હ���ી પરંતુ કેટલાક કારણોસર મુખ્ય શિક્ષક તરીકે મારી ફરજ બજાવી શકું તેમ નથી તેવું રાજીનામા પણ જણાવ્યું જણાવ્યું છે.જોકે ભદ્રસિંહ રાઠોડે રાજીનામા માં જે કારણો જણાવ્યા છે તે આ મુજબ છે (૧) મુખ્ય શિક્ષક તરીકે ભરતી થયાને ૭ વર્ષ ઉપરાંતનો સમય થયો તો પણ હું વેકેશનલ કર્મચારી છું કે નોન વેકેશનલ કર્મચારી છું ? એ તંત્ર નક્કી કરી શક્યું નથી (૨)એક વર્ષના પ્રોબેશન બાદ કાયમી હુકમ આપવાની જોગવાઈ હોવા છતાં આજદિન સુધી કાયમીનો હુકમ કરવામાં આવેલ નથી. (૩) મારી ૧૯ વર્ષની નોકરી પૂર્ણ થઈ છતાં મને કોઇપણ પ્રકારનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી (૪) બઢતીથી મુખ્ય શિક્ષક સંવર્ગમાં આવેલને ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો - ૨૦૦૨ ના ૧૧ (૧) મુજબ પગાર બાંધણી કરીને એક કાલ્પનિક ઇજાફો આપવાનો થાય છે જે મોટાભાગના જિલ્લાઓમાં આપેલ નથી. ફિક્સ પગારની નોકરી તમામ લાભ માટે સળંગ ગણવાની સુચના સરકાર દ્વારા કરવામાં આવેલી છે. મારા જેવા કેટલાક મિત્રોએ અગાઉ વિદ્યા-સહાયક તરીકે સેવા આપેલી હોય એ નોકરી સળંગ ગણવા માટે દરખાસ્ત કરવામાં આવે તો એવો જવાબ મળે કે મુખ્ય શિક્ષકને આ લાભ મળે એવો ઉલ્લેખ નથી. શું આ ન્યાયોચિત છે ? (૫),,,ભરતી કરવામાં આવી કે બઢતી આપવામાં આવી એ સમયે બાળકોની સંખ્યાની આંટ સિવાય શાળા આપવામાં આવી હતી. ધોરણ ૧ થી ૮ માં બાળકોની કુલ સંખ્યા ૧૫૦ કરતાં ઓછી હોય એવી શાળામાં પણ મુખ્ય શિક્ષકની નિમણુંક કરવામાં આવેલ છે અને ૭ વર્ષ બાદ ન્યૂનતમ સંખ્યાનું ધોરણ નક્કી કરવામાં આવ્યું જે વાજબી નથી અને હતાશા પ્રેરક છે.,,(૬)શિક્ષકોને વધ - ઘટ કેમ્પમાં ખાલી રહેલી તમામ જગ્યાઓ પૈકી પસંદગીની જગ્યા આપવાની જોગવાઈ છે જયારે મુખ્ય શિક્ષક વધ - ઘટ કેમ્પમાં ખાલી રહેલી તમામ જગ્યાઓ પૈકી સંખ્યા વધુ હોય એ જ અને ઉમેદવાર જેટલી જ જગ્યા પ્રદર્શિત કરવાની જોગવાઈ કરી છે. તો શું મુખ્ય શિક્ષક પરગ્રહવાસી છે ?(૭),મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી વહન કરતાં મને વધુ વેતન ન મળે એનો વાંધો નથી પરંતુ મારી સાથે સેવામાં જોડાયેલા શિક્ષકો કરતાં ઓછું વેતન ચુકવવામાં આવે એ ક્યાંનો ન્યાય છે ? (૮)શિક્ષક તરીકે તેમજ હાઈસ્કુલમાં આચાર્ય તરીકે નોકરી કરનારને નિવૃત્તિ સમયે સત્ર લાભ આપવામાં આવે છે અને પ્રાથમિકમાં કામ કરતા મારા જેવા મુખ્ય શિક્ષકોને સત્ર લાભ ન આપવામાં આવે એ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે (૯) આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકની ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે જેને કારણે શાળામાં બાળકોની સંખ્યા ઘટે એ નગ્ન સત્ય હોવા છતાં એના માટે મુખ્યશિક્ષકને જવાબદાર ગણવામાં આવે છે.(૧૦)વહીવટના ભાગરૂપે કામ કરતા હોવાથી મુખ્ય શિક્ષકની વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવે તો તેમજ રાજકીય દબાણ હેઠળ ��ુખ્ય શિક્ષકની બદલી કરીને મોરલ ડાઉન કરવામાં આવે છે.અસંખ્ય ઉદાહરણ છે. (૧૧) શાળાની તમામ બાબતો માટે મુખ્ય શિક્ષકને જવાબદાર ગણવામાં આવે છે. બાળકોનો શૈક્ષણિક પ્રવાસ ફરજીયાત કરાવવો એવો આડકતરો આદેશ હોઈ એનું આયોજન કરવામાં આવે અને અકસ્માત થાય તો એના માટે મુખ્ય શિક્ષકને જવાબદાર ગણીને જેલને હવાલે પણ કરવામાં આવેલ છે. (ઉદાહરણ - સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાડવાડી શાળા) (૧૨)વર્ષ ૨૦૧૩ થી કંટીન્જન્સી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. અન્ય હેતુ માટે આપેલ ગ્રાન્ટ હેતુફેર કરીને ખર્ચ કરવામાં આવે તો આક્ષેપો કરીને ખોટી તપાસ ઉભી કરીને મુખ્ય શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે (૧૩)સી.આર.સી. / બી.આર.સી. કો.ઓ. ની જગ્યા માટે શિક્ષકની કેડરમાંથી પ્રતિનિયુક્તિ આપવામાં આવે છે જે અમારી ફીડર કેડર છે છતાં અમારે એમના નીચે કાર્ય કરવાનું. મુખ્ય શિક્ષકોને શાળા ફાળવ્યા બાદ બાકી વધે એમને સી.આર.સી. કો.ઓ. તરીકે ખાલી રહેલી જગ્યા પર પ્રતિનિયુક્તિ આપવામાં આવશે એવો આદેશ કરવામાં આવ્યો. એ કેટલો ન્યાયોચિત ? જો.કે આ કારણો થી શાળા નંબર બેના મુખ્ય શિક્ષક (ૐ્‌છ્‌) ના હોદ્દા પરથી દિયોદર ખાતે આવેલ શાળા નંબર ૦૨ ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે રાજીનામું આપવા માગ્યું છે અને શિક્ષક સંવર્ગમાં પરત મુકવા માટેની માંગણી કરી છે તો જોવાનું એ રહ્યું છે. તંત્ર રાજીનામાનો સ્વીકાર કરે છે કે નહીં એ તો હવે સમય જ બતાવશે. જો કે એ પણ વધુમાં આપને જણાવી દઇએ કે ભદ્રસિંહ રાઠોડ બનાસકાંઠા જિલ્લા તેમજ રાજ્યના મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ પણ છે. વધુમાં જણાવી દઈએ સોમવારે બનાસકાંઠાના મોટા ભાગના મુખ્ય શિક્ષકો રાજીનામાં આપશે. આવતા અઠવાડિયે ગાંધીનગરમાં રાજ્યના તમામ મુખ્ય શિક્ષકો ધરણાકરશે એવું પણ જાણવા મળી રહ્યું છે. (તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર) Read the full article
0 notes
winjoyworld · 5 years ago
Text
" 7 habits of highly effective people "~Unlimited Motivation.
સ્ટીફન કોવીનું એક ખુબ સરસ પુસ્તક છે. “The seven habits of highly effective people”. આ પુસ્તકનું અનેક ભાષામાં ભાષાંતર થયેલું છે. વિશ્વની ટોચની 500 કંપનીઓ એના ���હત્વની જવાબદારીઓ સંભાળતા કર્મચારીઓને આ પુસ્તકની તાલીમ અપાવે છે. પુસ્તકના લેખક આજે આપણી વચ્ચે નથી પણ પુસ્તકમાં એમણે મુકેલા અદભૂત વિચારોથી જીવનને જુદી રીતે જોવાની એક દ્રષ્ટિ આપે છે.
આ પુસ્તકમાં લેખકે લાગણીના બેંક ખાતાની વાત કરી છે. લેખકના જણાવ્યા પ્રમાણે આપણે જેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવીએ એ તમામ વ્યક્તિઓના હદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું ખુલેલું હોય છે. જેવી રીતે બેંક ખાતામાં નાણાની લેવડ-દેવડથી બેલેન્સની વઘ-ઘટ થાય છે એવી જ રીતે આ લાગણીના બેંક ખાતામાં પણ આપણા વાણી-વર્તનની બેલેન્સની વઘ-ઘટ થાય છે. હું મારા પરિવારના સભ્યોના સંપર્કમાં આવુ એટલે બધા જ સભ્યોના હદયમાં મારા નામનું લાગણીનું ખાતુ હોય જ અને એ સભ્ય સાથે હું જે પ્રમાણે બોલું કે વર્તુ તે મુજબ એના હદયમાં મારા નામના ખાતામાં બેલેન્સ વધ-ઘટ થયા કરે છે. વાત બહુ સામાન્ય લાગે પણ ધ્યાનપૂર્વક સમજવા જેવી છે.
બેંકમાંથી કોઇ રકમનો ઉપાડ કરવો હોય તો પહેલા રકમ જમા કરાવવી પડે. જ્યાં સુધી રકમ જમા ન કરાવો ત્યાં સુધી ઉપાડ કરવાની સુવિધા મળતી નથી. બેંકમાંથી કોઇ રકમ ઉપાડવી હોય ત્યારે પહેલા તપાસ કરવી પડે કે કેટલી રકમ જમા છે કારણકે જેટલી જમા હોય એના કરતા વધુ પણ ના ઉપાડી શકાય. બેંકમાં 1 લાખ જમા હોય અને એની સામે તમે 50 હજારનો ચેક લખો તો તમારો ચેક તુરંત જ મંજૂર થઇ જાય પણ 1 લાખની જમા રકમ સામે 2 લાખનો ચેક લખો તો ચેક પાછો જ આવે. જમા રકમ કરતા વધુ રકમનો ચેક લખનાર માણસને આપણે મુરખ ગણીએ છીએ પણ સંબંધોની બાબતમાં આપણે ખુદ આવી મુરખામી કરીએ છે.
પરીવારના કોઇ સભ્ય પાસે કોઇ અપેક્ષા રાખો એ પહેલા એ જોવુ જોઇએ કે એના હદયમાં ખુલેલા મારા નામના લાગણીના ખાતામાં કોઇ બેલેન્સ છે કે નહિ ? જો બેલેન્સ જ પુરતી ન હોય અને તમે અપેક્ષારુપી મોટી રકમનો ચેક લખી નાંખો તો સ્વાભાવિક છે કે ચેક પાછો જ આવે. જો આપણે એવું ઇચ્છા તોઇએ કે મારો ચેક મંજૂર થાય ( મતલબ કે પરિવારના જે સભ્ય પાસે હું જે અપેક્ષા રાખુ એ પુરી થાય) તો પહેલા પુરતી બેલેન્સ જમા કરવી જોઇએ પછી ચેક લખાય. સામેવાળી કોઇ વ્યક્તિ આપણી વાત માને એવી ઇચ્છા રાખવી હોય તો પહેલા સામે વાળી વ્યક્તિની થોડી વાતો આપણે પણ માનવી પડે.
આપણને ઘણીવખત એવું થાય છે કે પરિવારના બાકીના સભ્યો મારી વાત માનતા કેમ નથી ? હવે આવુ થાય સમજી લેજો કે સામેવાળી વ્યક્તિના હદયમાં તમારા નામના લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ છે એના કરતા ચેક મોટો લખી નાંખ્યો છે. પહેલા પુરતી બેલેન્સ પેદા કરવી અને પછી ચેક લખવો તો ક્યારેય ચેક પાછો નહિ ફરે. બીજાને બદલવા માટે આપણે ખુદની જાતને બદલવી જોઇએ જ્યારે આપણે ખુદને બદલીશું ત્યારે બીજા પણ બદલાઇ જશે.
0 notes
vivekink · 6 years ago
Text
સટ્ટાબજારના મતે બંગાળની હિંસાને લીધે ચૂંટણીમાં હવે ભાજપને ફાયદો
વિવેક અગરવાલ | મુંબઈ | May 17, 2019, 11:42 IST લોકસભાની ચૂંટણીના ૬ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. મુંબઈ સટ્ટાબજારમાં ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પૂરો થતાં બીજેપીની ૧૦ બેઠકો ઓછી થઈ ગઈ છે. આગલા દિવસે સવાર સુધી પશ્ચિમ બંગાળની ભયાનક રાજકીય હિંસા અને મારઝૂડનો સીધો ફાયદો બીજેપીને મળતો હોવાનું સટ્ટાબજાર માને છે.
સટ્ટાબજારના આકલનના હિસાબે ૨૩૭થી ૨૪૧ સીટ પર બીજેપી સમેટાઈ શકે એમ હતું, પરંતુ હિંસાના સમાચાર આવ્યા બાદ ૪થી ૫ સીટ વધવાની શક્યતા છે. છઠ્ઠા તબક્કાના મતદાન બાદ કૉન્ગ્રેસની ૭૯માંથી ૮૧ બેઠક થઈ ગઈ છે.
સટોડિયાઓનું કહેવું છે કે ભાવમાં બહુ ફરક નથી પડ્યો. તમામ બેઠકો પર જે ભાવ ચાલી રહ્યા છે એમાં ફક્ત પાંચથી દસ પૈસાની વધ-ઘટ થશે.
શૅરબજારની અસર નહીં એક બુકીના કહેવા મુજબ મુંબઈ સટ્ટાબજાર પર શૅરબજાર ઘટવાની અસર થઈ રહી છે. બજારમાં ચર્ચા છે કે ચૂંટણીમાં બીજેપીના ખરાબ પ્રદર્શનથી સેન્સેક્સ ગબડી રહ્યો છે. આ કેટલું સાચું છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એટલું જરૂર છે કે ચીન-અમેરિકા વચ્ચે આયાત-નિકાસના ફરકથી ચાલી રહેલા આર્થિક યુદ્ધને લીધે ભારતનું શૅરબજાર નીચે આવવાનું મહkવનું કારણ છે એથી શૅરબજાર ઘટવાની અસર સટ્ટાબજાર પર નથી થઈ રહી.
સની દેઓલને સારો ચાન્સ બુકીના કહેવા મુજબ ગુરદાસપુરમાં ચૂંટણી લડી રહેલા સની દેઓલનો ભાવ બાવીસ પૈસા ચાલી રહ્યો છે.
૧.૭૫ લાખ કર��ડ દાવ પર લોકસભાની ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પૂરો થયો ત્યાં સુધી લગભગ ૧ લાખ ૭૫ હજાર કરોડ રૂપિયાના સટ્ટાના સોદા થયા છે. બુકીઓએ જણાવ્યા મુજબ આઇપીએલ ખતમ થવાની સાથે જ સટોડિયા અને પંટરો ચૂંટણીના સટ્ટા તરફ વળ્યા છે જેનો મોટો ફાયદો ચૂંટણી પર સટ્ટો લેનારા બુકીઓને થઈ રહ્યો છે.
ચૂંટણીનો અંતિમ તબક્કો ૨૦૧૯ની ૧૯ મેએ લોકસભાની ચૂંટણીના આખરી એટલે કે સાતમા તબક્કાનું મતદાન પૂરું થશે. આ તબક્કામાં બિહાર (૮), ઝારખંડ (૩), મધ્ય પ્રદેશ (૮), પંજાબ (૧૩), પશ્ચિમ બંગાળ (૯), ચંડીગઢ (૧), ઉત્તર પ્રદેશ (૧૩), હિમાચલ પ્રદેશ (૪) મળીને ૮ રાજ્યોની કુલ ૫૯ બેઠકો પર મતદાન થશે.
૨૦૧૯ની ૨૩ મેએ ચૂંટણીનું પરિણામ આવશે. આ પરિણામ મોડી રાત સુધી સંપૂર્ણપણે જાહેર થવાની શક્યતા છે. કેટલીક બેઠકો પર ફરી ગણતરી કરવી પડશે તો બીજા દિવસે લોકસભાની તમામ બેઠકનું રિઝલ્ટ સામે આવી જશે. https://www.gujaratimidday.com/news/articles/election-2019-bookies-says-bengols-riots-will-help-bjp-in-elecion-96186
0 notes
bharatrising · 6 years ago
Text
રિલાયન્સ 259 વર્ષ જૂની બ્રિટનની રમકડા બનાવતી કંપની હેમલેને ખરીદી શકે છે
રિલાયન્સ 259 વર્ષ જૂની બ્રિટનની રમકડા બનાવતી કંપની હેમલેને ખરીદી શકે છે
મુંબઈઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટનના 259 વર્ષ જૂની ટોય કંપની હેમલેને ખરીદી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને કંપનીઓની વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે. આ દિશામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઝડપથી આગળ વધ રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યૂનિટ રિલાયન્સ રિટેલ એગ્રીમેન્ટ અંતર્ગત દેશમાં હેમલના ઉત્પાદો વેચે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Reliance…
View On WordPress
0 notes
marootigroup-blog · 6 years ago
Text
મહાશિવરાત્રી ૨૦૧૯
મહાશિવરાત્રી ૨૦૧૯, મહાશિવરાત્રી ૨૦૧૯, મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે…
View On WordPress
0 notes
nawanagartime · 4 years ago
Text
અસુરનો વધ કરતી વખતે મહાદેવના પડેલાં પ્રસ્વેદના કારણે અંગારકનો જન્મ થયો
અસુરનો વધ કરતી વખતે મહાદેવના પડેલાં પ્રસ્વેદના કારણે અંગારકનો જન્મ થયો
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે, માનવ જીવનમાં મંગળ ગ્રહ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એવું કહેવાય છે કે જાતકની કુંડળીમાં 1,4 હોય, 7મા અને 12મા વગેરે ભાવમાં મંગળ ગ્રહ આવે છે તો આવા જાતકની કુંડળી માંગલિક હોય છે. તેને કુજ દોષ પણ કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક તો અંગારક દોષનું સ્વરૂપ પણ લઇ લે છે. આવા જાતકોને વિવાહમાં મોડું, મોડેથી ભાગ્યોદય, નોકરી-વેપારમાં પરેશાની વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ…
View On WordPress
0 notes