#માનવ મન
Explore tagged Tumblr posts
gitaacharaningujarati · 4 months ago
Text
23. આત્મા અવ્યક્ત છે
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મા અવ્યક્ત, અચિન્ત્ય અને અવિકારી છે. જો એકવાર તને આ બાબત વિશે જાગૃતિ આવી જાય તો ૫છી આ ભૌતિક શરીરને માટે શોક કરવાનું કંઈ જ રહેતું નથી (2.25).  શ્રીકૃષ્ણ આગળ કહે છે કે, સર્વ જીવો જન્મ ૫હેલાં અપ્રકટ જ હોય છે, ૫છી તેઓ જન્મ અને મૃત્યુ વચ્ચે વ્યક્ત થાય છે અને ફરી મૃત્યુ બાદ અવ્યક્ત થઇ જાય છે (2.28).
ઘણી સંસ્કૃતિઓમાં આ બાબતને સમજાવવા માટે સમુદ્ર અને મોજાંનું ઉદાહરણ અપાય છે. સમુદ્ર અવ્યક્ત છે અને તેમાંના મોજાં એ વ્યક્ત છે. મોજાં સમુદ્રમાંથી જ સર્જાય છે અને થોડા સમયને માટે એ વિવિધ કદ, આકાર અને તીવ્રતા ગ્રહણ કરે છે. આ૫ણી ઇંદ્રિયો માત્ર વ્યક્ત એટલે કે મોજાંને જ જોઈ શકે છે. અંતે મોજાં જ્યાંથી સર્જાયા હોય છે એ જ સમુદ્રમાં વિલીન થઈ જાય છે.
એ જ રીતે એક બીજ પૂર્ણ વૃક્ષ થવાની સંભાવના ધરાવે છે. બીજમાં વૃક્ષ અવ્યક્ત રૂપે વિદ્યમાન હોય જ છે. તે બસ ત્યારે જ વ્યક્ત થાય છે જ્યારે એ બીજ ઉગવાનું શરૂ કરે છે. અને અંતે અનેક બીજોને ઉત્પન્ન કરીને એ સ્વયં લય પામે છે.
વ્યક્ત થયેલું એટલું જ હોય છે જેટલું આ૫ણી ઇંદ્રિયો પોતાની મર્યાદિત ક્ષમતાથી ગ્રહણ કરી શકે છે. એવા વૈજ્ઞાનિક ઉ૫કરણો ૫ણ છે કે જે આ૫ણી ઇંદ્રિયોની ક્ષમતામાં વધારો કરી શકે છે. સૂક્ષ્મદર્શક યંત્ર, ટેલિસ્કો૫ આ૫ણી આંખોને અતિ સૂક્ષ્મ કે અતિ દૂર આવેલી વસ્તુઓ ૫ણ જોવામાં સક્ષમ બનાવે છે. એક્સ-રે મશીનથી આ૫ણી આંખો પ્રકાશની જુદી જ તરંગ લંબાઇનો ઉ૫યોગ કરીને જોઈ શકે છે.
શ્રીકૃષ્ણ કહે છે કે આ અવ્યક્ત આ૫ણને ઇંદ્રિય ગોચર નથી થતું આનો અર્થ એ જ કે આ૫ણી ઇંદ્રિયો વૈજ્ઞાનિક ઉ૫કરણોનો ઉ૫યોગ કરીને ���ણ તેને જ્ઞાત કરી શકતી નથી. મન ૫ણ આ અવ્યક્ત તત્ત્વને સમજવા અક્ષમ છે કારણ કે તે ૫ણ આ ઇંદ્રિયોને આધીન છે.
આ૫ણા સૌની જેમ અર્જુન ૫ણ પોતાને આ માનવ શરીરની સાથે એકરૂ૫ થયેલો માને છે કારણ કે તેને એનાથી વિશેષ કોઈ તત્ત્વનો કોઈ જ અનુભવ નથી. શ્રીકૃષ્ણ અર્જુનની આ મર્યાદિત સમજને વિકસાવીને તેને અવ્યક્તને સમજવા માટે સક્ષમ બનાવે છે. જો અર્જુન જેવા જ્ઞાનીને સાક્ષાત ભગવાને આવીને આ બાબત સમજાવવી પડતી હોય ત્યારે આપણે તો આમાં જરા ૫ણ અ૫વાદ રૂ૫ નથી.
0 notes
darshanan-blog · 8 months ago
Text
Eclipse 2024 #Gujarati #Poem
The poem below is translated from my English poem written in 2017. You can read it below the Gujarati poem. સૂરજદાદા સંતાકૂકડી રમે આજે સૂરજદાદા સંતાકૂકડી રમે છે ચાંદા પાછળ સંતાઈ તે મને ગમે છે કે પછી આ ચાંદામામાની મજાલજગમાં ઉજાસ લાવનારને છુપાડે છે આ ચાંદા સૂરજના તોફાની ખેલમાંપ્રાણી ને માનવ મૂંઝવણમાં ભમે છે મારો પ્રેમ પણ આમ ક્યાં છુપાણોઅંધારે મન અમથું વિચારે ચડે છે સુરજ નીકળે છે ચાંદા…
Tumblr media
View On WordPress
0 notes
gujjulife · 1 year ago
Text
Tumblr media
હું માનવ છું, અસંખ્ય પ્રયત્નો છતાં ભૂલ ને પાત્ર છું, કોઈ પણ ક્ષણે મન, વચન કે હદય અથવા મારાથી થયેલી ભૂલ બદલ આપ સર્વે ની ક્ષમા ચાહું છું..!!
મિચ્છામી દુક્કડમ..!!🙏🙏
https://www.Gujjulife.com
0 notes
rohit-purbiya · 2 years ago
Text
#સંતરામપાલજી_બોધદિવાસ
બોધ દિવસ
નિમિત્તે સત્સંગ અને વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગરીબદાસજી મહારાજની અમર વાણીનો અખંડ પાઠ થશે અને શુદ્ધ દેશી ઘીમાં બનેલો ભંડારો કરાવવામાં આવશે. આ ભંડારામાં સમગ્ર માનવ સમાજ પરિવાર સહિત આમંત્રિત છે, આ અનમોલ ભંડારાનો પ્રસાદ લેવાથી મન શુદ્ધ અને પ્રસન્ન થાય છે અને મનુષ્યના કરોડો પાપકર્મનો નાશ થાય છે.
17 ફેબ્રુઆરી 2023
Tumblr media
0 notes
crispyruinsbanana · 2 years ago
Text
#SantRampalJiBodhDiwas
બોધ દિવસ
નિમિત્તે સત્સંગ અને વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગરીબદાસજી મહારાજની અમર વાણીનો અખંડ પાઠ થશે અને શુદ્ધ દેશી ઘીમાં બનેલો ભંડારો કરાવવામાં આવશે. આ ભંડારામાં સમગ્ર માનવ સમાજ પરિવાર સહિત આમંત્રિત છે, આ અનમોલ ભંડારાનો પ્રસાદ લેવાથી મન શુદ્ધ અને પ્રસન્ન થાય છે અને મનુષ્યના કરોડો પાપકર્મનો નાશ થાય છે.
2 Days Left For Bodh Diwas
Tumblr media
0 notes
avneesh-kumar · 2 years ago
Text
#SantRampalJiBodhDiwas
બોધ દિવસ
નિમિત્તે સત્સંગ અને વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગરીબદાસજી મહારાજની અમર વાણીનો અખંડ પાઠ થશે અને શુદ્ધ દેશી ઘીમાં બનેલો ભંડારો કરાવવામાં આવશે. આ ભંડારામાં સમગ્ર માનવ સમાજ પરિવાર સહિત આમંત્રિત છે, આ અનમોલ ભંડારાનો પ્રસાદ લેવાથી મન શુદ્ધ અને પ્રસન્ન થાય છે અને મનુષ્યના કરોડો પાપકર્મનો નાશ થાય છે.
2 Days Left For Bodh Diwas
Tumblr media
0 notes
gujaratiqanswerdotin · 2 years ago
Text
જોય વર્કઆઉટ: 8 મિનિટની આ 'જોય વર્કઆઉટ' તમારા મૂડને ખુશ રાખશે, તમે પણ શરૂ કરી શકો છો - India News Gujarat
જોય વર્કઆઉટ: 8 મિનિટની આ ‘જોય વર્કઆઉટ’ તમારા મૂડને ખુશ રાખશે, તમે પણ શરૂ કરી શકો છો – India News Gujarat
જોય વર્કઆઉટ:મનોવિજ્ઞાની કેલી મેકગોનિલે સાડા આઠ મિનિટની ફોર્મ્યુલા વિકસાવી છે. તેઓ દાવો કરે છે કે આનાથી માનવ મન ખુશ અને હળવા થશે. સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. આ સમગ્ર વિશ્વ માટે કોઈ મોટી સમસ્યાથી ઓછી નથી. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, એકલા ભારતમાં 200 મિલિયનથી વધુ લોકો ડિપ્રેશન અને તેનાથી સંબંધિત રોગોથી પીડિત છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ સતત ઉદાસ અથવા…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૧ - તીવ્ર વિષાદની ચુંગાલ
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૧ – તીવ્ર વિષાદની ચુંગાલ
ઉદય નિરાશ અને નાસીપાસ થઈ ગયો હતો. એથી એને મુંબઈ જવા માટે તૈયાર કરવાનું અઘરું હતું. ડૉ. સાગરે જે વાત કરી હતી એથી એને એવી દહેશત બેસી ગઈ હતી કે એની સમસ્યાનો કોઈ ઈલાજ થઈ શકવાનો નથી. એને હવે એવું પણ લાગવા માંડયું હતું કે એ અશક્ત અને કમજોર છે તથા જીવનમાં કશું જ કરી શકવાનો નથી. એ તીવ્ર વિષાદની ચુંગાલમાં ફસાયો હતો. મનીષા સમજતી હતી કે વિષાદની આવી લાગણી રહી સહી શક્યતાઓ પર પણ પાણી ફેરવી દેશે. એથી જ તે…
Tumblr media
View On WordPress
0 notes
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1233.
મોઢે મોઢે વાત અલગ છે. સમજણની સૌગાત અલગ છે. એક સરીખા માનવ તનમાં, મન, બુદ્ધિની ભાત અલગ છે. નજર બચાવો આશિક દિલથી. નજરે નજરે ઘાત અલગ છે. જાણી પરખી બાથડવું ભૈ, પડકારોની લાત અલગ છે. મરમે ગૂંથ્યા રીત-રિવાજો, ફેરા સાતે સાત અલગ છે. તારલિયા જ્યાં ચમ ચમ ચમકે, અંધારી એ રાત અલગ છે. હિંમત રાખી ખેલી લઇએ, દાવ અલગ ને, માત અલગ છે. સૌના બસની વાત નથી એ, નૈતિકતાની જાત અલગ છે…5.9.2022
View On WordPress
1 note · View note
gitaacharaningujarati · 5 months ago
Text
15. સમત્વ 
સમત્વ એ સમગ્ર ગીતામાં વણાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં જુદી-જુદી જગ્યાએ સમત્વ ભાવ, સમત્વ દ્રષ્ટિ અને સમત્વ બુદ્ધિની વાત કરે છે. સમત્વ સમજવું તો સરળ છે ૫રંતુ તેને પોતામાં સમાવી લેવું અઘરું છે. આ૫ણી આધ્યાત્મિક યાત્રામાં પ્રગતિની પારાશીશી એ સમત્વ છે.
ભૌતિક ૫રિપ્રેક્ષ્યમાં ઘણાં ખરા સમાજમાં સમત્વને કાયદાની દ્રષ્ટિએ સર્વ નાગરિકોને માટે સમાનતા હોવી એ જ રીતે સ્વીકારાયો છે. શ્રીકૃષ્ણ સમત્વને સમજાવતાં ઘણાં દ્રષ્ટાંતો આપે છે અને કહે છે કે જ્ઞાનીઓ શિકાર અને શિકારી, સુખ અને દુઃખ, લાભ અને હાનિ આ બધા પ્રત્યે સમદ્રષ્ટિ કેળવે છે.
મનુષ્યની નબળાઇ એ છે કે તે પોતાની સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાતિ, રાષ્ટ્રિયતા, જાતિ કે એવા અનેક માનવ સર્જિત વિભાજનોથી દોરવાઈ જાય છે. આ પ્રકારના વિભાજનોથી દૂર રહીને બે ભિન્ન લોકો સાથે એક જ રીતે વ્યવહાર કરવો એ સમત્વ તરફનું ૫હેલું પગલું છે. આ પ્રકારનો વ્યવહાર સામાન્ય રીતે કરતા દુન્યવી વ્યવહાર થી વિશેષ ઊંડાણ ધરાવે છે.
સમત્વમાં પ્રગતિનું આગલું સ્તર એ આ૫ણી નજીકના તેમ જ દૂરના બંને લોકોને ૫ણ સમાન દ્રષ્ટિએ જોવાની ક્ષમતા છે. જેમ કે આ૫ણાં બાળકો ના મિત્રોની સફળતા માટે પણ ખુશી વ્યક્ત કરવી પછી ભલે પોતાના બાળકોએ સારુ પ્રદર્શન ન કર્યું હોય, આ૫ણી માતા અને સાસુ પ્રત્યે સમાનભાવ દાખવવો, આ૫ણી પુત્રી અને પુત્રવધૂ પ્રત્યે ૫ણ સમાન રીતે વર્તવું અને આવા અનેક સંબંધોમાં સમાન દ્રષ્ટિકોણ કેળવવો.
સમત્વ જાળવાની ક્ષમતા એ છે જયારે આપણે એવું માનતા હોઈયે કે આ આપણને મળવું જોઈએ અને તે બીજાને મળી જાય છે જેમકે નોકરી માં બઢતી, પ્રતિષ્ઠા, માન-સમ્માન, માલ-મિલકત વગેરે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે આ૫ણને અન્યની નબળાઇ પોતાનામાં અને આ૫ણી ક્ષમતા બીજામાં દેખાતી હોય.
શ્રીકૃષ્ણ એટલે જ આ૫ણને પો��ાને અન્યમાં અને બીજાને પોતામાં જોવાનું સૂચવે છે અને અંતે શ્રીકૃષ્ણ જ આ૫ણને સર્વત્ર અને સર્વમાં દેખાય છે. આ જ ખરેખર, અદ્વૈત છે જે કહે છે કે ત્યાં કોઈ બે નથી.
આ પ્રકારના સર્વોચ્ચ કોટિના સમત્વને પ્રાપ્ત કરવામાં વિઘ્ન રૂ૫ હોય તો તે છે આ૫ણું મન, જે દરેક બાબતને વિભાજનકારી દ્રષ્ટિએ જોવા ટેવાયેલું છે. તે આ૫ણાં ૫ર નિયંત્રણ જમાવે તેના કરતાં આ૫ણે જ તેને કાબુમાં રાખવાની ક્ષમતા કેળવવી જોઈએ.
0 notes
buzz-london · 6 years ago
Photo
Tumblr media
ગગન ના વિશાળ ગુંબજ માં, બધા ને ઉડવા ની અપાર જગ્યા છે.ખેદ છે કે સંકુચિત મન વાળા માનવો બધા ને પોત પોતાની રીતે ખુશી થી ઉડવા દેવા ને બદલે, એક બીજા ને કાપવામાંજ પડ��ા છે!
ગગન ને વાંધો નથી. પવન ને વાંધો નથી. પતંગ ને વાંધો નથી.
માનવ ને જ બીજા ની ઉડાન પર કેમ વાંધો આવે છે?
ભાગવત
1 note · View note
mukundbharucha · 3 years ago
Text
ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી અને તેની ઉપલબ્ધિઓ બેશક અચરજ પમાડનારી છે. પરંતુ ભૌતિક જગત જ કંઈ સર્વસ્વ નથી. ભૌતિકતામાં રાચતો મહામૂર્ખ જીવ (અઠંગ ખેલાડી) ભૌતિક છેતરામણી મહામાયાને જ દૈવ ગતિને આધિન સર્વસ્વ માનતો હોય છે અને તઘલખી ખ્વાબમાં રાચતો હોય છે અને કરોળિયાની જાળ બિછાવી ચોતરફ ચિતરામણ કરી ચૂક્યો હોય છે પરંતુ તે જાણતો ન હોય છે કે અંતે બધું ધૂળધાણી થવાનું હોય છે. જયાં અૈહિક મહામાયા દેખાય તે તરફ મહામૂર્ખ જીવલડાની અવિરત દોડ હોય છે. ભૌતિકતાની ઝાકમઝોળ જીવને મહામૂઢતા પ્રદાન કરે છે અને તુચ્છ મનુષ્ય ન કરવા જેવા ઘોર કર્મો કરી બેસે છે અને જાતે જ પોતાની ઘોર ખોદી બેસે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે હું તમારા દરેક કર્મો જોઈ શકું છું પરંતુ તમે મારું રહસ્યમય જીવન જોવા અસમર્થ છો. રાજનીતિમાં રાજનીતિજ્ઞ સ્વયં હું કૃષ્ણ કાનુડો જ છું. બુદ્ધિમાં તર્કવિતર્ક હું જ છું અને તર્કવિતર્કમાં બુદ્ધિગમ્ય નિર્ણય પણ હું જ કૃષ્ણ કાનુડો છું. મારાથી જ બધા ભાવ-અભાવ ઉત્પન્ન થાય છે છતાંય બધા ભાવોમાં હું કૃષ્ણ કાનુડો સ્થિતપ્રજ્ઞ, નિશ્ચલ અને નિર્વિકાર રહું છું. ભૌતિક જ્ઞાન-વિજ્ઞાનની મારા પરમ અસ્તિત્વ આગળ કોઈ વિસાત નથી. માયાવી કર્મોમાં હું કૃષ્ણ કાનુડો લિપ્ત હોવા છતાં પણ મને કર્મો સ્પર્શી શકતા નથી આથી કહેવાનું મન થાય કે...
જય જય બહુચર વિરદારી
જય જય અંબા ભવાની
ઓ મોરી મા.........
રમો રમો રે આનંદે મોરી મા.......!
દુન્યવી રાજનીતિ મારા થકી છે પરંતુ હું કૃષ્ણ કાનુડો રાજનીતિ થકી નથી. રાજવૈભવ અને વિજ્ઞાનવૈભવથી હું કૃષ્ણ કાનુડો સર્વથા અલિપ્ત છું છતાં પણ હું કૃષ્ણ કાનુડો આવા ભાવ-અભાવ ઉત્પન્ન કરી સમગ્ર સંસારને મોહ પમાડું છું. મૂર્ખાઓમાં ઘોર મહામૂર્ખ હું કૃષ્ણ કાનુડો જ છું અને બુદ્ધિશાળીઓમાં અતિ બુદ્ધિશાળી અને અતિ વિદ્વાન પણ હું કૃષ્ણ કાનુડો જ છું. સમગ્ર મહામાયાવી સૃષ્ટિનો પરમ ભોકતા પણ સ્વયં હું કૃષ્ણ કાનુડો જ છું. સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ અને વિરાટમાં અતિ વિરાટ પણ સ્વયં હું કૃષ્ણ કાનુડો જ છું. જે મનુષ્ય મને આવી બધી રીતે ઓળખે છે તે મનુષ્ય સ્વયં મને કૃષ્ણ કાનુડાને જ પામે છે.
હું હજી પૂર્ણ કયાં કળાયો છું,
અડઘોપડઘો જ ઓળખાયો છું,
મીંડુ સરવાળે છું છતાં 'ઘાયલ',
શૂન્ય કરતાં તો હું સવાયો છું...!
The reality is merely an illusion, albeit a very persistent one...!
- Albert Einstein
સાંસારિક જીવ (અઠંગ ખેલાડી) મૂઢ ભ્રમણામાં રાચતો હોય છે અને પોતાના પ્રતિદ્વંદી વિશે વિચારતો હોય છે કે આ માણસ કેટલો બધો મહામૂર્ખ છે કે એને આપણી આટલી ઈન્ટેલિજન્સી પણ ખબર પડતી નથી અને તે મરી જશે તો પણ ખબર પડશે નહીં...! પરંતુ આવો અઠંગ ખેલાડી જાણતો નથી કે આવા માયાવી દાવપેચ અને હવાઈ કિલ્લા અંતે પોતાનો જ અતિ ભયાનક ભોગ લે છે.
હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી
અવતાર ધરી હું આવું છું...!
Mukund Bharucha
सत्यम् शिवम् सुंदरम्।
ॐ श्र�� निष्कलंकी नारायण नमः।
जय श्री कृष्ण।
Listen to MukundBharucha 's thoughts on - Scientific temperament class of intelligentsia are nescient of spiritu ...
https://www.kooapp.com/koo/MukundBharucha/666a2590-df2f-4cdd-9ed4-e95ee49d37d3
0 notes
hngujarati · 5 years ago
Text
તે ક્ષણ જેમાં પૃથ્વી ઉપરના એમણે માનવ શરીર ધારણ કર્યું  - વર્ણન એમના પોતાના શબ્દોમાં
"પ્રથમ, ત્યાં એક દ્રષ્ટિ હતી. એવું હતું કે હું સૂઈ ગયો હતો અને જાગ્યો છું. આ જન્મ ખરેખર તમે સૂઈ ગયા હો અને જાગી ગયા! પ્રથમ, હું એવી દુનિયા જોઈ શક્યો જ્યાં અંધકાર અંધકારને આવરી લે છે. પછી મેં દક્ષિણ ભાર��માં, અરુણાચલમાં જોયું, અને તેની ટોચ પર પ્રકાશ. પછીની વસ્તુ, ત્રીજી વસ્તુ, મેં દેહ લીધો! પૃથ્વી પર પ્રતિબિંબ બન્યું! ઊંડાણથી સમજો: કોઈ પીડા કે દુ:ખ કે યાદશક્તિ ન હતી.તમે બધા તમારા જન્મના દ્રશ્યને યાદ કરી શકતા નથી.ત્યાં કોઈ સ્મૃતિ નથી.જ્યારે તમે માતાના ગર્ભમાં દાખલ થશો, ભૂતકાળની યાદો અસંબદ્ધ/અલગ થઈ જશે.મારા માટે તે થતું નથી.જ્યારે તમે ઊંઘમાંથી ઉઠો છો,શું સપના અસંબદ્ધ/અલગ થયાં છે, અથવા પાછલા દિવસની ઘટનાઓ અસંબદ્ધ/અલગ થઈ ગઈ છે?ના! તે જ રીતે, સ્મરણ શકિત ગુમાવ્યા વિના, અને ગાઢ નિદ્રા/કોમા સ્ટેજ પર ગયા વિના, તે સંપૂર્ણ જાગરૂકતા સાથે થાય છે.તે જાગૃતિ સાથે, પ્રથમ હું તમને જણાવીશ કે બરાબર શું બન્યું. તે પછી હું કહીશ તમે અર્થઘટન, મહત્વ. સમજો: મેં ત્રણ સ્લાઇડ્સ જોયા.
પ્રથમ સ્લાઇડ: એવી દુનિયા જ્યાં અંધકાર અંધકારને આવરી લે છે; મેં  બ્રહ્માંડ જોયું.
 બીજી સ્લાઇડ: તિરુવન્નામલાય પર્વત અને પ્રકાશ; મેં તે 11.45 વાગ્યે જોયું. તે જ ક્ષણે,મેં દેહ લીધો, પરંતુ પ્રસૂતિ-ડિલિવરી થાય તે માટે, અને મારી માતાએ મને જોવા માટે, તે 12.32 વાગ્યા સુધીનો સમય લીધો હતો. તેણે એક ક્ષણ લીધો છે-45 મિનિટની આસપાસ. તેનો અર્થ એ છે કે મન એટલું શાંત હતું, કે એક ક્ષણ 45 મિનિટ હતી; તે પછીનો વિચાર અંદર આવ્યા વિના શાંતિપૂર્ણ હતો. મેં ખૂબ સ્પષ્ટપણે જોયું કે, ત્રણેય અવસ્થામાં - જાગૃત અવસ્થા, સ્વપ્ન અથવા નિદ્રા, તે જાણે હું સામાન્ય, જાગૃત અવસ્થામાં છું, અને હું તે અવસ્થામાં શરીરમાં પ્રવેશ કર્યો! આ મૂળભૂત રીતે મારો જન્મ છે. તમારે જન્મ વિશે અતિશય ઊંડે ઊંડે સમજવાની જરૂર છે, જો તમે સંસ્કારો (કોતરેલી યાદો) વિના હોવ, જો તમારી નાડી (ઊર્જા ચેનલો) અથવા ક્ષણ વ્યાપક છે, તો તમે જાગૃતિ સાથે ખૂબ જ સરળ, આસાનીથી જન્મ લઈ શકો છો. આને તેઓ સભાન જન્મ કહે છે. 
આગળ, મેં ખૂબ સ્પષ્ટ રીતે જોયું, અચાનક પ્રકાશપિંડ, મને જે કંઈપણ લાગે છે, તે મારી માતાની નાળમાં પ્રવેશ્યો. જ્યારે હું ઉતર્યો, જ્યારે તે  પ્રકાશપિંડ ઉતર્યો, પહેલેથી જ મારું શરીર મારી માતાના ગર્ભાશયમાંથી બહાર હતું. કદાચ હું તેને આ રીતે મૂકી શકું છું: નાભિની હદ એ હદે લંબાઈ ગઈ હતી કે માતાના ગર્ભાશયમાં રહેવાની આવશ્યકતા વધુ રહેતી નહોતી. હું જાણતો નથી કે હું શારીરિક બહાર હતો કે નહીં; નાળ એટલી કડક થઈ ગઈ હતી કે મારી માતાના ગર્ભાશયમાં રહેવાની જરૂરિયાત હવે નહોતી. તેથી હું ખૂબ સ્પષ્ટ રીતે યાદ કરું છું, હું ફક્ત નાળ પર ��તર્યો હતો; પછી મેં હમણાં �� જોયું કે મારે શરીર છે, અને તરત જ મને અરુણાચલનું દર્શન થયું! બરાબર બન્યું તે જ છે. મને ખબર નથી હોતી કે મારી ભૌતિક આંખો ક્યારે ખોલી, અથવા જ્યારે હું ગ્રહ પૃથ્વી પર શારીરિક રીતે બન્યો… એટલે કે, ચોક્કસ શારીરિક સમયની, ભૌતિક સમયની શારીરિક ઓળખ,ઘટનાક્રમ મુજબ હું સ્કેન કરી શકતો નથી ... કારણ કે, તબીબી સમજ મુજબ, જ્યારે માતાના ગર્ભાશયમાં રહેવાની વધુ જરૂરિયાત ન હોય, ત્યારે બાળક શરીરમાંથી બહાર આવે છે અને નાળ છૂટું થઈ જાય છે. હું કહી રહ્યો છું કે હું પહેલેથી જ મારી માતાના ગર્ભાશયની બહાર જ હતો. પરંતુ જ્યારે હું અંદર સ્કેન કરું છું, ત્યારે આધ્યાત્મિક અનુભવથી, જ્યારે હું ઉતર્યો ત્યારે મારું શરીર પહેલેથી જ મારી માતાના ગર્ભાશયમાંથી બહાર આવ્યું હતું કે નહીં તે વિશે મારી પાસે કોઈ ચકાસણી નથી. મને ફક્ત એવું લાગ્યું કે મારી માતાના ગર્ભાશયમાં રહેવાની જરૂરિયાત ત્યાં નથી. તે જ ક્ષણે, તે પ્રકાશ ફક્ત મારી માતાની નાળ પર વાગ્યો અને આ શરીરને ધારણ કર્યું. તે ક્ષણથી, હું જાણું છું કે આ શરીર ત્યાં છે, જે તે પ્રકાશમાંથી, તે તીવ્ર પ્રકાશથી બહાર આવ્યું છે. જો હું તેનું વર્ણન કરું છું, તો હું કહી શકું છું કે તે પ્રકાશપિંડ હતો અથવા એવું કંઈક હતું. જ્યારે પણ હું સૂઈ જઈશ, હું ફક્ત તેમાં જ પડીશ. જ્યારે પણ હું સમાધિમાં પડું છું,  હું એમાં પડું છું, બસ. બીજી બધી સુપરફિસિયલ વસ્તુઓ જે જાગૃત (જાગૃત અવસ્થા), સ્વપ્ના (સ્વપ્ન અવસ્થા), અને સુષુપ્તિ (ગાઢ નિંદ્રા અવસ્થા) જેવી છે તે ફક્ત સુપરફિસિયલ છે. તેથી જ તે ત્રણેય લોકો આ શરીરમાં કોઈ ફરક પાડતા નથી.
નીચે આપેલી તસ્વીરોમાં, એક પવિત્ર મંદિર જોઈ શકે છે તિરુવન્નામલાઈ નગર દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્ય, તેમના દૈવી પવિત્રનું જન્મસ્થાન, પવિત્ર મંદિર નગરી જોઈ શકાય છે. આ શહેર પવિત્ર અરુણાચલા ટેકરીની તળેટી પર છે, જે પરમસિવા, આદિકાળનું હિન્દુ દેવત્વ એક મૂર્ત સ્વરૂપ છે. "
- શ્રી લ શ્રી  નિત્યાનંદ પરમશીવમ્
Tumblr media Tumblr media Tumblr media
0 notes
aapnugujarat1 · 5 years ago
Text
કડી તાલુકાના વિડજ ગામમાં વિશ્વની પ્રથમ ‘‘માનવ કથા’’યોજાઇ
વિડજ ગામની પાવન ધરાપર ગોગા મહારાજના ધામે નાનશાભા મુખી પરિવાર પ્રેરિત માનવ કલ્યાણ હેતુ વિશ્વની પ્રથમ ‘‘માનવ કથા’’ યોજાઇ. સર્વ શાસ્ત્રો,પુરાણો તથા ધર્મ અને કર્મના દર્શન કરાવતા ધાર્મિક દ્‌ષ્ટાંતોના આધારે સનાતન ધર્મની કલ્યાણકારી પ્રથમ ‘‘માનવ કથા’’ના વક્તા માનવ કથાકાર ખોડાભાઈ પટેલ "ધર્મેશ"જેઓએ દીકરીઓની વંદના, જન્મ ઉજવણી,લગ્ન સંસ્કાર વિધિ,માતા પિતાની વંદના, માનવ અવતારોનું મહત્વ, ભગવાનના અવતારોનું મહત્વ, જીવદયા, પરોપકાર, પર્યાવરણનું મહત્વ,દેહ મૃત્યુ સનાતન સત્ય,ભજન-સત્સંગ, કર્મ,સનાતન ધર્મ,યોગ-ધ્યાન,સંગીત સાધના,સેવા-સદાવ્રત,સત્યનિષ્ઠા તથા વફાદારીનું મહત્વ વગેરે વિષયોપર પાત્રોની ભજવણી સાથે" માનવ કથા"નું રસપાન કરાવ્યું હતું. ધર્મરત્ન ભુવાજી શ્રી રાજાબાપા કાસવા,પૂજ્ય અયોધ્યાદાસજી તથા પૂજ્ય રાઘવદાસજી સાયલા,પૂજ્ય કાલિદાસજી દેકાવાડા,પૂજ્ય ધનશ્યામદાસજી,પૂજ્ય ખોજીજીબાપુ,રાજયોગિની સંગીતાદીદી, પૂજ્ય રામચન્દ્રગિરિબાપુ, પૂજ્ય રમણભાઈ, પૂજ્ય હિરબા દશામાધામ કડી, પૂજ્ય પ્રકાશશાસ્ત્રીજી, પૂજ્ય દિનેશભાઈ,ધારાસભ્ય કરશનભાઇ કડી,તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન કડી,નગરપાલિકા પ્રમુખ શારદાબેન કડી,ધાર્મિક તથા સામાજિક સંગઠનો, શિક્ષણ ના વડાઓ,ભજન સત્સંગ મંડળ,શાળાના બાળકો તથા વિડજગામ અને આસપાસના વિસ્તારના સર્વ ભક્તોએ ઉપસ્થિત રહી તન,મન અને ધનથી કથાને શોભાવી હતી.પૂજ્ય દેવ મોરારિબાપુ, શ્રી ગોગાનવલજીની જગ્યા સાંચોર, ઉર્વશીબેન,શ્રી પૂનમબેન,શ્રી અમરતભાઈ,ડો.ધર્મેન્દ્રભાઈ,શ્રી જીતુભાઇ નાયક,શ્રી મહેશભાઈ,શ્રી કનુભાઈ,પૂજ્ય હેતલબેન,પૂજ્ય ડો.લંકેશબાપુ, પૂજ્ય અમૃતાનંદમાતાજી, શ્રી વિષ્ણુભાઈ ભગત,શ્રી દીનેશભાઈ,શ્રી ભુપેન્દ્રભાઈ,શ્રી બબલુભાઈ ખમાર,શ્રી કેશુભાઈ,શ્રી માણેકલાલ,શ્રી વાલાભાઈ ગજર,શ્રી દીપકભાઈ ભટ્ટ,શ્રી શેલેશભાઈ,શ્રી સંદીપભાઈ, શ્રી મયંકભાઈ,જય ભગવાન, શ્રી સરદારભાઈ,શ્રી વિનોદભાઈ,શ્રી કરશભાઈ પટેલ,શ્રી મણીભાઈ,શ્રી હસુભાઈ, શ્રી અસ્વીનભાઈ તથા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. ભાગવત કથા,દૈવી ભાગવત કથા, રામાયણકથા, શિવકથા વગેરે કથાઓ તથા ધાર્મિકશાસ્ત્રોનો નિચોડ અને સમા��માં ઉદ્દભવતી સમસ્યા તથા તેનું નિરાકરણ કરવાની સુખદ ચાવીઓ દ્વારા અંતરનાતાળા ખોલવા માટેની અમૂલ્ય પ્રથમ "માનવ કથા"ની શરૂઆત કરવા બદલ રાજપૂત સેવા સમિતિ વિડજ,ખોડલ ફિલ્મ્સ કડી(હર્ષદભાઈ,ભૂપતભાઈ),શાહીલ કન્ટ્રક્શન કડી(હસુભાઈ ઓડ,પ્રવિણ ભાઈ ઓડ)વગેરે દ્વારા કથાના વક્તા શ્રી ખોડાભાઈ પટેલ, પોથીના યજમાન શ્રી વિસભાઈ પટેલ,કથાના આયોજક ભુવાજી શ્રી અમરતબાપાનું ભવ્ય અભિવાદન કર્યું હતું. કથામાં પૂજ્ય ભુવાજી શ્રી અમરતબાપાના ધર્મપત્ની સ્વ.લીલાબેનની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ ભજન રાખવામાં અવ્યાહતા. પોથીજીનું યજમાનપદ શ્રી વિસાભાઈ પટેલ તથા કથાનું મુખ્ય આયોજન શ્રી ગોગામહારાજ ધામ વિડજના પૂજ્ય ભુવાજીશ્રી અમરતબાપાએ શોભાવી તન,મન,ધનથી ઉપસ્થિત સર્વનું સેવા અભિવાદન કર્યું હતું.છેલ્લા દિવસે સર્વને ભોજન પ્રસાદ જમાડી આનંદ ઉલ્લાસ સાથે વાજતે ગાજતે કથાની પૂર્ણાહુતિ પોથીજીના યજમાન શ્રી રજનીકભાઈ પટેલના ધરે પૂજન કરાવી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે રાજપૂત સેવા સમિતિ તથા સમગ્ર વિડજગામના અઢારે વરણના લોકોએ નાત જાતના ભેદભાવ ભૂલી સુંદર સહિયોગ આપ્યો હતો.શ્રી એમ.એન.પટેલ પ્રા. શાળાના સ્ટાફમિત્રો અને સંગીત વૃંદના સર્વ સભ્યોએ સુંદર સહયોગ આપ્યો હતો. (તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી) Read the full article
0 notes
marootigroup-blog · 6 years ago
Text
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ, શિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ, ભગવાન શિવ શકિત, વિષ્ણુ, બ્રહ્મા જેવા સ્વરૃપોમાં પણ શ્રેષ્ઠ છે. જયોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ચૌદસના દિવસે ચંદ્ર ક્ષીણ અવસ્થામાં હોય છે. જેથી ચંદ્રની જે ઊર્જા પૃથ્વી મંડળ પર પડવી જોઈએ એ ઓછી રહે છે. માનવ જીવનમાં ચંદ્રનો સંબંધ સીધો મન સાથે છે. જયારે માનસિક સ્થિતિ નબળી થાય ત્યારે અનેક પ્રકારની હતાશા નિરાશા વધી જાય છે. ભગવાન…
View On WordPress
0 notes
a-for-atom-blog · 7 years ago
Text
પુત્ર જ શા માટે કરે છે અંતિમ સંસ્કાર? આ છે ચોકાવનારું પૌરાણિક રહસ્ય
Tumblr media Tumblr media
હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે મર્યા પછી અંતિમ સંસ્કાર પુત્ર કરતો હોય છે. અંતિમ સંસ્કારમાં મૃત્યુ પછી શબને અગ્નિ આપીને તેની દાહ ક્રિયા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માનવ જીવનમાં સોળ પ્રકારના સંસ્કારો હોય છે. જેમાં અંતિમ સંસ્કાર અંત્યેષ્ઠિ ક્રિયા સંસ્કાર છે. તેમાં દશગાત્ર-વિધાન, શોડશ-શ્રાદ્ધ, સંપિન્ડીકરણ જેવી વસ્તુઓ હોય છે. એવું પણ કહેવાય છે કે માનવનું શરીર બે પ્રકારે જીવન જીવતું હોય છે. એક સૂક્ષ્મ શરીર, બીજું સ્થૂળ શરીર. સ્થૂળ શરીર અર્થાત્ આપણે જોઈ શકીએ છી, સ્પર્શ કરી શકીએ તેને અનુભવ કરી શકીએ છીએ. પરંતુ સૂક્ષ્મ શરીરને આપણે માત્ર અનુભવ કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે મનુષ્યનું સૂક્ષ્મ શરીર 17 પદાર્થો- 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણવાયુ, મન અને બુદ્ધિને લઈને સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય છે તો આ સત્રર પદાર્થોને લઈને જીવ સ્થૂળ શરીરથી નિકળી જાય છે. હવે સવાલ આવે છે કે અંતિમ સંસ્કાર પુત્ર જ શા માટે કરે? એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે પિતાના વીર્યથી ઉત્પન્ન પુત્ર પિતાની સમાન જ વ્યવહાર વાળો હોય છે. હિન્દુ ધર્મમાં પણ પુત્રનો અલગ અર્થ છે. હિન્દુ ધર્મ પ્ર��ાણે ‘पु’અર્થાત્ નકર થી ‘त्��’ ત્રાણ કરવાનું હોય છે. જેનો અર્થ પિતાને નરકથી કાઢીને ઉત્તમ સ્થાન પ્રદાન કરવું તે જ પુત્રનું કર્મ છે. એટલા માટે ‘पुत्र’ જ અંતિમ સંસ્કાર કરે છે.
Tumblr media
શા માટે બાળવામાં આવે છે શરીરનેઃ- શરીરને બાળવાને લીધે મૃત વ્યક્તિને મુક્ત કરાવવાનું હોય છે. એવું કહેવાય છે કે અગ્નિ સંસ્કારથી મૃત શરીર પાંચ તત્વોનું ઋણ ચુકવે છે. ત્યારબાદ તેને ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ પછી જ મૃત આત્માનો સંબંધ પૂર્વ શરીરથી અલગ પડે છે. ત્યારબાદ પણ શ્રાદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રદત્ત સામગ્રીઓથી તૃપ્ત થઈને તે પ્રેત શરીરને છોડી દે છે. Read the full article
0 notes