#તુલસીદાસજી
Explore tagged Tumblr posts
Text
શિવ સ્તવન
શિવ સ્તવન, વેદ સાર શિવ સ્તવન, તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે, ભગવાન શિવ માટે ભગવાન રામ કહે છે. ‘શિવદ્રોહી મમ દાસ કહવા, સો નર સપનેહુ મોહિ નહિં ભાવા’- એટલે કે જે ભગવાન શિવનો વિરોધી હોય છે,તે વ્યકિત મને સહેજ પણ ગમતી નથી. ભગવાન શિવનો મહિમા શિવસાગર નામક ગ્રંથમાં ખૂબ જ વિસ્તૃત રીતે જોવા મળે છે. ભગવાન શિવ શકિત, વિષ્ણુ, બ્રહ્મા જેવા સ્વરૃપોમાં પણ વિદ્યમાન છે. યંત્ર- મંત્ર- તંત્રમાં ભગવાન શિવ…
View On WordPress
#ઓમકારેશ્વર#કાશી વિશ્વનાથ#કેદારનાથ#કૈલાસ#ઘૃષ્ણેશ્વર#તુલસીદાસજી#ત્રંબકેશ્વર#ત્રિદેવ#ત્રિપુરારિ#ત્રિલોકી#ત્રિલોચન#ત્રીલોકેશ#દેવાધિ દેવ#દ્વાદશ જ્યોતિર્લિંગ#નાગેશ્વર#નીલકંઠ#ફાગણ કૃષ્ણ ચૌદસ#બ્રહ્મા#ભગવાન શિવ#ભગવાન શિવજી#ભીમાશંકર#ભોલે બાબા#ભોલેનાથ#મલ્લિકાર્જુન#મહાકાલ#મહાકાલેશ્વર#મહાદેવ હર#મહાશિવરાત્રી#મહાશિવરાત્રી ૨૦૧૯#રામેશ્વરમ
0 notes
Text
આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓની રસપ્રદ માહિતી
આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓની રસપ્રદ માહિતી
અષ્ટ સિદ્ધિ નવ નિધિકે દાતા અસ બર દીન્હ જાનકી માતા। આ હનુમાન ચાલીસાની ચોપાઈ છે, જેમાં તુલસીદાસજી લખે છે કે હનુમાનજી તેમના ભક્તોને આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે, સીતામાતાએ તેમને આવું વરદાન આપ્યું હતું. આ આઠ સિદ્ધિઓ ખૂબ જ ચમત્કારી છે જેના કારણે હનુમાનજીએ અશક્ય કાર્યોને સરળતાથી પૂર્ણ કરી દીધા. ભાગવત પુરાણમાં ઉલ્લેખિત આ આઠ સિદ્ધિઓ, નવ નિધિઓ અને દસ ��ાની સિદ્ધિઓ વિશે…
View On WordPress
0 notes
Text
રામનવમી અને નવરાત્રિ નું મહત્વ
રામનવમી અને નવરાત્રિ નું મહત્વ
Navratri And Ramnavmi
Shri Ram
રામનવમી અને નવરાત્રિ નું મહત્વ , કદાચ આ વિશે લોકો નથી જાણતા. આવો જાણીએ…
અસુર સંહાર માટે બંનેનો જન્મ – ત્રેતાયુગમાં અસુર રાવણનો નાશ કરવા અને ઘર્મની પુનર્સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુએ મૃત્યુ લોકમાં શ્રી રામના રૂપમાં અવતાર લીધો હતો. અને માં દુર્ગાનુ એક સ્વરૂપ કાત્યાયનીનો અવતાર પણ મહિસાસુરના સર્વનાશ માટે થયો હતો.
આમ દરેક યુગમાં ધર્મની સ્થાપના અને અસુરોનો નાશ કરવા…
View On WordPress
#અસુર#ઘર્મ#ચૈત્ર માસ#જન્મ#તુલસીદાસજી#ત્રેતાયુગ#નવરાત્રિ#મહત્વ#મહિસાસુર#માં દુર્ગા#રચના#રામચરિત માનસ#રામનવમી#શ્રાવણ માસ#સંત આશારામ બાપુ#સંત શ્રી આશારામજી બાપુ#સર્વનાશ#સિદ્ધિદાત્રિની પૂજા
0 notes
Text
સ્વામી મળ્યા ! - કુરબાનીની કથાઓ
સ્વામી મળ્યા ! – કુરબાનીની કથાઓ
ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું.
પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે, પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલી, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્નદિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં.
ભેળાં મળેલાં સગાંવહાલાં આનંદની ચીસો પાડે છે, સતીના…
View On WordPress
0 notes