#મહિસાસુર
Explore tagged Tumblr posts
Text
*નારી ના ૯ અવતાર* *૧. સવારે કામકાજ માં વ્યસ્ત (💁🏻♀- અષ્ટભુજા🤚🏻)* *૨. છોકરાઓ ને ભણાવે (👩🏼🏫 - સરસ્વતી*) *૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (💰- મહાલક્ષ્મી*) *૪. પરિવાર માટે રસોઈ બનાવે (🥘🍝- અન્નપૂર્ણા*) *૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (👩🏻🎓- પાર્વતી*) *૬. પતિ ભીનો રૂમાલ પલંગપર નાખે - (દુર્ગા* 🤨) *૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી* 😡) *૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાંઈ કહી દે (મહિસાસુર મર્દીની* 👿) *૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો -(રણચંડી* 👹🌪) 🤣😜🤣 *ખુશ નસીબ છે* "પરણેલા" *લોકો* જેને દરરોજ *માતાજી ના* *નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે.* *નવરાત્રી ની શુભેચ્છાઓ* 😃
0 notes
Text
આ જગ્યાએ છે મહિસાસુર અને માતાજીએ કરેલા યુદ્ધના નિશાન, આસ્થા સાથે થાય છે આરતી
આ જગ્યાએ છે મહિસાસુર અને માતાજીએ કરેલા યુદ્ધના નિશાન, આસ્થા સાથે થાય છે આરતી
દેશમાં અનેક એવા મંદિર છે જ્યાંની અલગ માન્યતા અને પરંપરાનું સાતત્ય આજના ડિજિટલ યુગમાં પણ યથાવત છે. ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં આ જગ્યાએ ભક્તોની ભીડ ઉમટી પડે છે. નવરાત્રિની પૌરાણિક કથા વિશે સૌ જાણે છે કે, મા અંબા-દુર્ગાનું યુદ્ધ મહિસાસુર સાથે નવ દિવસ સુધી ચાલ્યું હતું. આ દિવસોમાં માતાજીએ જુદા જુદા સ્વરૂપ લઈને અસુરનો અંત આણ્યો હતો. પરંતુ, દેશમાં એવી પણ જગ્યા છે ��્યાં મહિસાસુર અને માતાજીનું યુદ્ધ…
View On WordPress
0 notes