#ખંભાત
Explore tagged Tumblr posts
Text
ખંભાતની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર પ્રાચીન તસવીરો
◼️ખંભાત ની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર ….હું સેજલ પટેલ આજે તમને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશ ના આણંદ જિલ્લામાં આવેલ મારી જન્મ ભૂમિ ખંભાત ની અનોખી ઐતિહાસિક ગાથા ની ઝલક કરાવું. ◼️એક સમયે ખંભાતના બંદરની જાહોજલાલીથી વિશ્વના દેશો અંજાયા હતા, એ ખંભાતની ઐતિહાસિક ઈમારતોના વિખેરાઈને પડેલા કાળમીંઢ પથ્થરો મુક બની ને જાણે મારી સામે એમને વીતાવેલા સુવર્ણ વર્ષોના ઈતિહાસની સાક્ષી પુરી…
View On WordPress
#khambhat#-શૈલેષ રાઠોડ&039;અ��િધેય&039;#ખંભાત#old cambay#old khambhat#prachin khambhat#shaileshrathod
0 notes
Text
ખંભાત નગરપાલિકામાં 54 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી 2024 । Khambhat Nagarpalika Recruitment 2024
ખંભાત નગરપાલિકાએ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ખંભાત મહાનગરપાલિકા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારમાં રૂબરૂ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. ઇન્ટરવ્યૂ તારીખ 24 જાન્યુઆરી 2024 સવારે 11:00 કલાકે ખંભાત કચેરીમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ સમય તમારી જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે. આ ભરતી…
View On WordPress
0 notes
Text
અમેરિકા અને કેનેડાના દાતાઓ દ્વારા ચરોતરમાં નનામી અને શબવાહિકાનું દાન, Gujarat -News
અમેરિકા અને કેનેડાના દાતાઓ દ્વારા ચરોતરમાં નનામી અને શબવાહિકાનું દાન, Gujarat -News
અમેરિકા અને કેનેડાના દાતાઓ દ્વારા ચરોતરમાં નનામી અને શબવાહિકાનું દાન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુર તાલુકામાં સ્ટીલની 150 નનામીનું વિતરણ તારાપુર : ગોકુલધામ-નાર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમાજની શૈક્ષણિક, ધામક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે તેવા હેતુથી અનોખી સેવાનું…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#અમરક#કનડન#ચરતરમ#દતઓ#દન#દવર#નનમ#શબવહકન
0 notes
Text
ખંભાતમાં ગોરાણી ગૃપ દ્વારા આજે મીનાકારી પર એક દિવસીય તાલીમ
ખંભાતમાં ગોરાણી ગૃપ દ્વારા આજે મીનાકારી પર એક દિવસીય તાલીમ
મનીષ જોષી મૌન દ્વારા વડોદરા : ખંભાતમાં ગોરાણી ગૃપ દ્વારા તા.10ને બુધવારે મીનાકારી પર એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાતના ગોરાણી ગૃપ શ્રી સ્વરુપાનંદ આશ્રમ, આળી ખાતે તા. 10ને બુધવારે બપો��ે 2 થી 5 દરમિયાન આયોજીત મીનાકારી નો એક દિવસીય તાલીમ કાર્યક્રમની સાથે મહિલા દિનની ઉજવણી ના ભાગરૂપે ખંભાત ની તેમજ બહારની વિવિધ ક્ષેત્ર માં પોતાની નામના મેળવેલી મહિલાઓ પણ હાજર રહેશે. કાર્યક્રમનો…
View On WordPress
0 notes
Photo
હેવાનને ફાંસીની સજા આણંદ: આણંદની કોર્ટે વર્ષ 2017ના રેપ વીથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ખંભાત પાસેના ગ્રામ્ય વિસ્તારમાં 44 વર્ષના રાજેશ નામના શખ્સે સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરી હતી.
0 notes
Photo
🌹🌹🌹🌺🌹🌹🌹 *મોર મુકુટ ના દર્શન કર્યા કે રૂપાળા રણછોડજી રે*... 🌹🌹🌹🌺🌹🌹🌹 1⃣9⃣🔵0⃣6⃣🔵2⃣0⃣ શણગાર દર્શન - શુક્રવાર જેઠ વદ - ૧૩,સંવત ૨૦૭૬ શ્રીરણછોડરાયજી મંદિર. ખંભાત. 🙏જય રણછોડ🙏 https://www.instagram.com/p/CBmlFpIJZyB/?igshid=1tfmt443wnm8b
0 notes
Photo
સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા વાદિઓનાં મુખ સીવવામાં સફળ થતી. પરિણામે ગાડા ભરીને પુસ્તકો સાથે રાખીને આ સંત વર્યે સંપ્રદાયની સામે ઉભા થતાં દરેક પડકારોને પ્રચંડ તાકાતથી જવાબ આપીને સ્વામિનારાયણ ભગવાનનો કીર્તિ ધ્વજ ફરકાવ્યો છે. સ્વામીશ્રીનો જન્મ ‘‘દંતિયા’’(લખનૌ)ગામમાં વિષ્ણુ શર્મા વિપ્રના ગૃહમાં માતા વિરજાની કૂખે ���િ.સં. ૧૮૪૯ ચૈત્ર સુદ ૯ ના રોજ થયો હતો. બાળપણનું નામ ‘‘દિનમણિ શર્મા’’ હતું. ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા દિનમણિ શર્માનો ૮ વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો. વિશેષ વિદ્યાભ્યાસ માટે કાશી ગયા, સરસ્વતીએ પોતાની સર્વસંપત્તિરૂપ વાણી વિલાસ, અજોડ ભાષાવૈભવ અને રસમાધુર્યનો કળશ દિનમણિ શર્માપર ઢોળ્યો. અવિનાશીના મિલનની અદમ્ય ઝંખનાથી તીર્થાટન માટે નિકળેલા દિનમણિ શર્માને ‘‘ઊંઝામાં સંવત્ ૧૮૬૨’’ માં શ્રીહરિના દર્શન થયા. પૂર્વની પ્રીતિ પ્રગટી. ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ‘‘નિત્યાનંદ’’ નામ ધારણ કર્યું. શ્રીહરિએ આગવી પ્રતિભા સંપન્ન આ સંતને સર્વ વિદ્યાવારિધિ બનાવવા માટે નાંદોલના પુરૂષોત્તમ ભટ્ટ પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને વર આપ્યો ‘‘જગતનો ગમે તેવો મોટો પંડિત આવશે તો પણ તમને જીતી શકશે નહિ. સદા તમારો દિગ્વિજય થશે.’’ શ્રીજી મહારાજ પાસે વરદાન મેળવીને સ્વામી સંપ્રદાયનો દિગ્વિજય કરવા નીકળી પડ્યા. શ્રીનગર, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ, બોટાદ વિગેરે સ્થાનોમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના કહેવાતા અજેય અને પ્રકાંડ પંડિતોને પરાજયનો સ્વાદ ચખાડ્યો. ઉમરેઠ જેવા અદ્વૈતિઓના અખાડામાં સદ્ગુરૂવર્ય શ્રીમુક્તાનંદ સ્વામીએ રોપેલ સત્સંગ વૃક્ષને વટવૃક્ષની જેમ વિકસાવવાનું શ્રેય નિત્યાનંદ સ્વામીને ફાળે જાય છે. શાસ્ત્રવ્યાસંગી સંતશ્રી નિત્યાનંદ સ્વામીએ સતત વિચરણ અને શાસ્ત્રાર્થો દ્વારા સંપ્રદાયનો ડંકો વગાડ્યો એટલું જ નહિ ‘‘શ્રીહરિ દિગ્વિજય’’ નામનો અદ્ભૂત ગ્રન્થ પણ લખ્યો છે. શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, સત્સંગિજીવનની ટીકા જેવા તેમના ગ્રંથો નોંધપાત્ર છે. શરીરના છેલ્લા શ્વાસ સુધી સંપ્રદાયની ચિંતા કરનાર આ સંત સ્વેચ્છાએ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને સત્સંગની ભલામણ કરીને સં.૧૯૦૮ માગશર સુદ-૧૧ ના રોજ સિદ્ધાસનવાળી ધ્યાનમાં મગ્ન થયા. સ્વામીનો અંત્યેષ્ટિ સંસ્કાર જ્ઞાન બાગમાં થયો હતો. કોટિ કોટિ વંદન આ સંત પુરૂષને ચરણે… *જય શ્રી સ્વામિનારાયણ* #swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #jayswaminarayan #nndym #lndym #vadtaldham #narnarayandev #bhujdham #gopinath https://www.instagram.com/p/CBGKFGiDQ_0/?igshid=wqnslrfk7ov9
#swaminarayan#swaminarayantemple#swaminarayanmandir#jayswaminarayan#nndym#lndym#vadtaldham#narnarayandev#bhujdham#gopinath
0 notes
Text
CREDAI Gujarat, summit, The Foram, 07 club, bopal
*CM રૂપાણીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે સરળ-સંક્ષિપ્ત નિયમો જાહેર કર્યા : કોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી*
*ઘરનાં ઘરનું સપનું પૂર્ણ કરવા રૂપાણી સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેકોર્ડ બ્રેક તેજી આવશે*
*સબ પ્લોટીંગનાં કિસ્સામાં જમીન કપાત નહીં : FSIમાંથી સપૂર્ણ મુક્તિ : દિવાળી અગાઉ દિવાળી ભેટ આપતા મુખ્યમંત્રી*
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વેગ મળે તે હેતુસર સંખ્યાબંધ નવી જાહેરાતો કરી છે જેમાં પ્રમુખ મહત્ત્વપૂર્ણ જોગવાઈઓમાં : અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓના વિસ્તારોમાં ૩૬ મીટર કે તેથી વધુ પહોળા અને ૪૫ મીટરથી નાના રસ્તા ઉપરના બાંધકામોમાં ૩.૬ FSI આપવાન���ં તથા ૪૫ મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપરના બાંધકામોમાં ૪ FSI આપવાનું તેમજ રસ્તાની બંને બાજુ ૨૦૦ મીટર સુધી જે ઝોનમાં બેઈઝ FSI ૧.૫ અથવા વધુ હોય ત્યાં બાકીની FSI ચાર્જેબલ ગણવાનું નક્કી કર્યું છે. આ કેટેગરીનાં મહાનગરો-શહેરોમાં સત્તામંડળના વિસ્તારોમાં અગાઉ ૧.૨ FSI મળતી હતી, તે વધારીને હવે ૧.૮ FSI આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ બાંધકામ ક્ષેત્ર માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી દિવાળી અગાઉ દિવાળી ભેટ આપી છે. આ સાથે જ ગુજરાતે નગરો-મહાનગરોમાં બાંધકામ ક્ષેત્રને સ્પર્શતા પ્રશ્નોનાં ત્વરિત નિવારણમાં અગત્યપૂર્ણ આગેકૂચ કરી છે. રાજ્યનાં સમગ્ર વિસ્તારમાં અમલી કોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR)ને વધુ સરળ અને સંક્ષિપ્ત બનાવવાના ભાગરૂપે તેમજ ફાયર સેફ્ટીને વધુ સુદ્રઢ બનાવી લોકોનાં હિતનું રક્ષણ કરવા CGDCRને મુખ્યમંત્રીશ્રીએ આખરી મંજૂરી આપી છે. અત્યાર સુધી બિલ્ડીંગ કન્ટ્રક્શનમાં અલગ અલગ નિયમ હતા. આગામી સમયમાં ગુજરાતમાં કોમન GDCRનો અમલ થશે. લાંબા સમયથી ગુજરાતમાં એફએસઆઈ અને ટીપીની પડત��� માગણીઓ હતી જેને સંવેદનશીલ સરકારે મંજૂર કરી દીધી છે અને હવે સમગ્ર રાજ્ય માટે કોમન જીડીસીઆર હશે. સમગ્ર રાજ્યમાં કોમન જીડીસીઆર બાંધકામ માટે રહેશે જેનો લાભ તમામ ડેવલપર્સ-કસ્ટમર્સ એમ બંનેને મળશે.
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનાં શહેરી વિસ્તારોનાં બાંધકામ ક્ષેત્ર માટે કરેલી મહત્ત્વની ૧૦ જાહેરાતો :*
૧. સોસાયટીઓના કોમન પ્લોટમાં થયેલા બાંધકામને FSIમાંથી સંપૂર્ણ મુક્તિ.
૨. નોન-ટીપી એરિયામાં નિયત સમય પહેલાં મંજૂર થયેલી બિનખેતી તથા સબ પ્લાનિંગના કિસ્સામાં ૨૫૦૦ ચો.મી. સુધીના પ્લોટમાં કોઈ કપાત નહીં.
૩. એફોર્ડેબલ હાઉસિંગ માટે બિલ્ડરોને પ્રોત્સાહન.
૪. કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જિન રાખી શકાશે.
૫. ઈન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જિન ઘટાડી શકાશે.
૬. સોલર પાવર પ્લાન્ટ દરેક ઝોનમાં નાખી શકાશે.
૭. મ્યુનિ. કોર્પો.માં સત્તામંડળોમાં રજિસ્ટર્ડ-એન્જિનિયર-આર્કિટેક્ટ સમગ્ર રાજ્યમાં કામ કરી શકશે.
૮. પેટ્રોલ પંપ તથા ફ્યૂઅલિંગ સ્ટેશનો રોડના જંકશન ઉપર લગાવી શકશે.
૯. મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, એર હેન્ડલિંગ યુનિટ, ફાયર ઇક્વિપમેન્ટ અને એર કન્ડિશનિંગ સિસ્ટમ FSIમાંથી બાદ મળશે.
૧૦. ૧૫થી ૨૫ મીટરની બિલ્ડિંગની ઊંચાઈ તથા ઊંડાઈ ૩૦ મીટરથી વધારે ના હોય તેવા કિસ્સામાં સાઈડ અને રિઅર માર્જિનમાં વિહિક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.
_વધુ FSIના ��ાભો D-૧ - અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત અને રાજકોટ અર્બન ઓથોરિટીઓ. D-૨ - જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ ભરૂચ અંકલેશ્વર અર્બન ઓથોરિટીઓ. D-૪ - હિંમતનગર, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી વાંકાનેર, બારડોલી, નવસારી, આણંદ વિદ્યાનગર અર્બન ઓથોરિટીઓ. D-૭A - અમરેલી, બોટાદ, ગોધરા, જેતપુર નવાગઢ, મહેસાણા, નડિયાદ, પાલનપુર, પાટણ, પોરબંદર, વલસાડ, વાપી, વેરાવળ, પાટણ, બિલિમોરા, બોરસદ, ડભોઈ, દાહોદ, ડીસા, ધ્રાંગધ્રા, ધોળકા, ધોરાજી, ગોંડલ, કડી, કેશોદ, ખંભાત, મહુધા, માંગરોળ, મોડાસા, ઓખા, પાલિતાણા, પેટલાદ, સાવરકુંડલા, સિદ્ધપુર, ઉના, ઊંઝા, ઉપલેટા, વિરમગામ અને વિસનગર વિસ્તારને મળશે._
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં બાંધકામ ક્ષેત્રનાં નિયમો સરળ અને સામાન્ય માનવીને પણ લાભકર્તા હોય તેવા બનાવીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ સિવાય પણ વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબદ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝૂંપડપટ્ટી વસાહતોને સુવિધાયુક્ત આવાસ મળે તે માટે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત ર૦રર સુધીમાં સૌને આવાસ છત્ર મળે તેવા અનેક પહેલરૂપ નિર્ણયો તાજેતરમાં કર્યા છે. એટલું જ નહીં, ટી.પી. એક્ટનાં ૧૦૦ વર્ષનાં ઈતિહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી. સ્ક્રીમ મંજૂર કરવાની સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીએ હાંસલ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે સરળ અને સંક્ષિપ્ત નિયમો જાહેર કરી શહેરી વિકાસ વિભાગ અંતર્ગત દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન - સત્તામંડળ તેમજ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં દરેકને લાભકર્તા રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતનાં લોકોનું ઘરનાં ઘરનું સપનું પૂર્ણ કરવા રૂપાણીજીએ લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેકોર્ડ બ્રેક તેજી આવશે જે એકંદરે સૌને રાજી કરશે.
0 notes
Video
ખંભાત હિંસામાં હિંદુ સંગઠન ‘હિંદુ જાગરણમંચ’ પર હિંસા ભડકાવવા મુદ્દે આરોપ મુકાઈ રહ્યો છે Khambhat Gujrat jab jala jab Delhi Jal raha tha #gujrat #Violence #gujratriots Ap sabhi logo se Request hain pls is Page ko like kare Aur all videos pe click kare take uska notifications Ap ke pass pahonch jaye take ap ko News14jantakiAwaz ki Update milti rahe please support our channel and subscribe our channel for more notifications. please subscribe youtube channel: Follow us: Facebook : https://bit.ly/39Brh3T Twitter : https://bit.ly/37uE72z Instagram :https://bit.ly/2UX20NQ Tumblr: https://www.tumblr.com/blog/news14jantakiawaz YouTube Channel https://www.youtube.com/channel/UCg2hoWVjx4GnTK-2nto1pjQ #news14jantakiawaz https://www.instagram.com/p/B9ZVACQHgIX/?igshid=pzkyb3rl0ys3
0 notes
Text
ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંતધારો લાગુ: આટલા વર્ષ સુધી અમલ રહેશે..!!
ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંતધારો લાગુ: આટલા વર્ષ સુધી અમલ રહેશે..!!
ખંભાત શહેરમાં ગત તારીખ ૨૪મી ફેબ્રુઆરીએ ફાટી નીકળેલા કોમી તોફાનના પગલે સરકારે ખંભાત શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં સ્થાવર મિલકતોનું કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય સ્થાનાંતરિત નહીં કરવા જાહેર કર્યું છે. સરકારે જાહેર કરેલા અશાંતધારામાં ખંભાત શહેર પોલીસ મથકની હદમાં આવતા સિટી સર્વે નંબર ૧થી ૪માં આવતા વિવિધ સર્વે નંબર અને વિસ્તારો જાહેર કરાયા છે.
View On WordPress
0 notes
Text
Untitled
View On WordPress
0 notes
Text
Hindola made of dry fruits
Hindola made of dry fruits - Gusaiji’s baithak from Khambhat
શ્રાવણ સુદ-૯ ને સુકામેવા ના હિંડોળા ના દશઁન શ્રી ગુંસાઈજી ની બેઠક ખંભાત
0 notes
Text
ચરોતરની મહિ કેનાલોમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, Gujarat -News
ચરોતરની મહિ કેનાલોમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, Gujarat -News
ચરોતરની મહિ કેનાલોમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – આગામી દિવસોમાં પાણીના જથ્થામાં જરૂર અનુસાર વધઘટ કરાશે – શેઢી શાખામાં 800 કયુસેક, નડિયાદ બ્રાન્ચમાં 3 હજાર, મુખ્ય નહેરમાં 2 હજાર, છુટક 200 કયુસેક વલ્લભવિદ્યાનગર : ચરોતરમા વરસાદ ખેચાતા ભાલ પ્રદેશના ખંભાત, તારાપુર, માતર પંથકમાં ડાંગરના રોપણીકાર્યમાં વિલંબ સર્જાયો છે.…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આવય#કનલમ#કયસક#ચરતરન#છડવમ#પણ#મહ#હજર
0 notes
Text
લીંબડી જાગરણ મન્ચ ના કાર્યકરો દ્વારા લવ જેહાદનો કરિયો વિરોધ
લીંબડી જાગરણ મન્ચ ના કાર્યકરો દ્વારા લવ જેહાદનો કરિયો વિરોધ
તે બાબતે લીંબડી મામલતદાર ને અપાયું આવેદન પત્ર
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં અનેક રીતે હિન્દુ રામાજ પર મુસ્લીમો દ્વારા લવ જેહાદ લેન્ડ જેહાદ અને ધંધા-રોજગાર આયોજન પુર્વક જેહાદ થઈ રહયા છે. સાગ૨પંથી, ખંભાત જેવી જગ્યાએ પુર્વઆયોજીત કાવતરા સાથે હીન્દુ સમાજના લોકોના મકાનો સળગાવી દેવામાં આવ્યા છે.
તથા ખંભાત, બોડેલી, છોટાઉદેપુર, ખેડા, નડીયાદ, કચ્છ, ભચાઉં, રાજકોટ, જેતપુર, સુરત, વડોદરા, ચોટીલા,…
View On WordPress
0 notes
Text
નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત, પરિવારના ત્રણ લોકોનાં મોત
નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત, પરિવારના ત્રણ લોકોનાં મોત
ખેડા જિલ્લામાં ટ્રક અને ઈકોકાર વચ્ચે થયેલા જીવલેણ અકસ્માતમાં એક પરિવારના ત્રણ લોકોનાં મોત થયા છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર-8 પર ખોડિયાર ચોકડી નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત થતા ઈકો કારનો કૂડચો બોલી ગયો હતો. આ કારમાં બેઠેલા લોકો આણંદ જિલ્લાના ખંભાતના રહેવાસી છે. તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી ઈકો કારમાં સવાર થઈને ખંભાત જતા હતા. અકસ્માતમાં પટેલ પરિવારની એક ગર્ભવતી મહિલા,…
View On WordPress
0 notes
Photo
🔆🔆🔆🔆🔆🔆🔆 વ્હાલા રૂમઝૂમ કરતા કાન,મારે ઘેર આવો રે... હે... મારા પુરા કરવા કોડ,હસીને બોલાવો રે... 🔆🔆🔆🔆🔆🔆🔆 🙏હેપ્પી યોગીની એકાદશી 🙏 1⃣7⃣🔵0⃣6⃣🔵2⃣0⃣ શણગાર દર્શન - બુધવાર જેઠ વદ - ૧૧,સંવત ૨૦૭૬ શ્રીરણછોડરાયજી મંદિર. ખંભાત. આજે જેઠ વદ અગિયારસ(યોગીની એકાદશી)છે. 🙏જય રણછોડ🙏 https://www.instagram.com/p/CBhprGwJk1Q/?igshid=v2eduuxm8skf
0 notes