Don't wanna be here? Send us removal request.
Text
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 29ના મોત..
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 29ના મોત..
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13273 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5880 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં સૌથી વધારે 275 અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય સુરતમાં 29,…
View On WordPress
0 notes
Text
સ્વાસ્થ્ય મંત્રાલય : સમયસર લોકડાઉન ન કર્યું હોત તો આજે આટલા કેસ હોત..
સ્વાસ્થ્ય મંત્રાલય : સમયસર લોકડાઉન ન કર્યું હોત તો આજે આટલા કેસ હોત..
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી કોવિડ-19 ના રોજ એક લાખથી વધુની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે બપોરે એક વાગ્યા સુધીમાં કોવિડ-19 ના 27,55,714 ની તપાસ કરવામાં આવી છે.
તેમજ એક દિવસમાં 1,03,829 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. મંત્રાલયના મતે 24 કલાકમાં કોવિડ-19 ના 3,234 દર્દી સાજા થયા અને અત્યાર સુધીમાં…
View On WordPress
0 notes
Text
સુરત : ટિકિટ ની કાળાબજારીમાં રેલ્વે પોલીસ અને RPFની મિલીભગત નો આક્ષેપ..
સુરત : ટિકિટ ની કાળાબજારીમાં રેલ્વે પોલીસ અને RPFની મિલીભગત નો આક્ષેપ..
આજથી દેશ ભરમાં રિઝર્વેશન સેન્ટરો શરૂ થયા છે ત્યારે સુરતમાં રહેતા અને વતન જવા માંગતા લોકો સવારથી રિઝર્વેશન કરવા માટે સુરત રેલવે સ્ટ���રેશન ખાતે પહોંચી ગયા હતા, પણ અહીંયા તો પોલીસે પો��ાની દાદાગીરી કરીને કોઈને અંદર જ ન આવવા દેતા હતા.
ત્યારે સુરતમાં રહેતા શ્રમિકોને વતનમાં મોકલવાને લઇને કળા બજારી સામે આવતા રેલવે RPF પોલીસે પોતાની બદમાની અને કૌભાંડ બહાર આવતાની સાથે જ પોતાની દાદાગીરી પર ઉતરી આવી…
View On WordPress
0 notes
Text
પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના , વિમાન એ-320માં 99 મુસાફર સવાર હતા..
પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના , વિમાન એ-320માં 99 મુસાફર સવાર હતા..
પાકિસ્તાન માં મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાચી જઈ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ નું પ્લેન એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું છે. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટના અંગે પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાન એ-320માં 99 મુસાફર સવાર હતા.
વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાનના કરાચીમાં તમામ મોટી હૉસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. વિમાનમાં સવાર 99 મુસાફર ઉપરાંત 8 ક્રૂ પણ સવાર…
View On WordPress
0 notes
Text
રાજકોટ : બીડી બાદ હવે ' બજર ' લેવા મહિલાઓની લાંબી લાઈનો જોવા મળી..
રાજકોટ : બીડી બાદ હવે ‘ બજર ‘ લેવા મહિલાઓની લાંબી લાઈનો જોવા મળી..
ગુજરાતભરમાં lockdown ચાલી રહ્યું છે,ત્યારે ઘણા દિવસોથી બંધ પડેલી પાનની દુકાનો ત્રણ દિવસથી ફરી ધમધમતી થઇ છે. સામાન્ય રીતે મહીલાઓની લાઇન કરિયાણાની દુકાન, શાકભાજી કે પછી પાણી ભરવામા થતી હોય છે પણ વહેલી સવારથી ગોંડલમાં બજર લેવા માટે મહિલાઓએ લાઇન લગાવી હતી.
ગોંડલમાં આવેલી વેરી દરવાજા પાસેની બજરની એક દુકાનની બહાર બજર ની બંધાણી એવી 200 જેટલી મહિલાઓએ બજરની ખરીદી કરવા માટે લાઇન�� લગાવી હતી.ઉલ્લેખનીય છે…
View On WordPress
0 notes
Text
અનુષ્કા શર્મા પર 'પાતાળ લોક' ને લઈને લાગ્યો આરોપ..
અનુષ્કા શર્મા પર ‘પાતાળ લોક’ ને લઈને લાગ્યો આરોપ..
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ તેની વેબ સીરિઝ પાતાળ લોક ના કારણે જબરદસ્ત ચર્ચામાં છે. દર્શકોએ આ સીરીઝને સારો રિસ્પોન્સ આપ્યો છે. પણ હવે આ વેબ સીરીઝની પ્રોડ્યૂસર તેવી અનુષ્કા શર્માની નવી મુસીબતનો સામાનો કરવો પડી રહ્યો છે.
અનુષ્કા શર્મા પર એક વકીલે આરોપ મૂક્યો છે કે તેમણે આ વેબ સીરીઝમાં જાતિવાદી ગાળી આપીને એક વિશેષ સમુદાયનું અપમાન કર્યું છે. અને આ માટે તેમને લીગલ નોટિસ મોકલવામાં આવ્યું…
View On WordPress
0 notes
Text
ધમણ-1 મુદ્દે કૉંગ્રેસે હવે ફરી એકવાર નીતિન પટેલને જવાબ આપતા કહ્યું , કે તમે પણ પાપના ભાગીદાર..
ધમણ-1 મુદ્દે કૉંગ્રેસે હવે ફરી એકવાર નીતિન પટેલને જવાબ આપતા કહ્યું , કે તમે પણ પાપના ભાગીદાર..
શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓ માટે કાર્યરત અને રાજકોટની એક ખાનગી કંપનીએ બનાવેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 મામલે ઘમાસાણ બંધ થવાનું નામ નથી લેતી.
રાજ્ય સરકાર અને કૉંગ્રેસ ધમણ-1 મુદ્દે આમને સામને આવી ગયા છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ધમણ મુદ્દે સ્પષ્ટતા કરાઇ છે. કૉંગ્રેસે હવે ફરી એકવાર નીતિન પટેલને જવાબ આપતા કહ્યુ છે કે, ધમણના કારણે અનેક લોકોનાં મોત થયા છે. જેના પાપના ભાગીદાર…
View On WordPress
0 notes
Text
સુરત : શ્રમિક વગર ધંધા શરૂ કરવાની મૂંઝવણ..
સુરત : શ્રમિક વગર ધંધા શરૂ કરવાની મૂંઝવણ..
કોરોના વાઇરસને કારણે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતની સુરત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે, અહીંયા આવેલ બે મહત્વના ઉધોગ લાંબા સમય બાદ ચાલુ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પણ આ ઉધોગોમાં કામ કરનારા શ્રમિકો વતન તરફ હિઝરત કરી રહ્યા છે તે સાથે સુરતના બંને ઉધોગો ચેન દ્વારા ચાલતા હોવાથી એક પણ ચેન નહિ ચાલે તો આ ઉધોગો ચાલુ થઇ શકે તેમ નથી. ત્યારે આવો આ ઉધોગો કેવી રીતે ચાલે છે તેના વિષે…
View On WordPress
0 notes
Text
ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 30ના મોત..
ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 30ના મોત..
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12,539 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 30 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 176 દર્દીઓને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગર અને પાટણમાં 15-15, કચ્છમાં…
View On WordPress
0 notes
Text
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "હું પણ કોરોના વોરિયર" અભિયાનની જાહેરાત કરી..
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “હું પણ કોરોના વોરિયર” અભિયાનની જાહેરાત કરી..
લોકડાઉન 4 અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ એક મહત્વની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ ફેસબુક પર લાઇવ આવતા કહ્યું કે, ‘ઘણાં વર્ષો પછી સૈકામાં આવી મહામારી સામે આપણે ટકવાનું અને એમાંય લોકડાઉનમાં આપણે જીવવું ખૂબ અઘરું હતું. પરંતુ સમગ્ર દેશનું અને ગુજરાતનું ભલું થાય તે માટે ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો. આજે 2 મહિન��નાં લોકડાઉન પછી શરતી છુટછાટ આપતા મને વિચાર આવ્યો કે હું ��ારા પરિવાર સાથે હળવો…
View On WordPress
0 notes
Text
દેશમાં 25મે થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે. જાણીલો અહીં તેના નિયમો..
દેશમાં 25મે થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે. જાણીલો અહીં તેના નિયમો..
દેશભરમાં કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનને પગલે છેલ્લા બે મહિનાથી ફ્લાઇટ સેવા બંધ છે. જોકે, સરકારે ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે ફ્લાઇટ શરૂ કરી હતી. આ પહેલા 17મી મેના રોજ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તરફથી એક ટ્વિટ કરીને વિમાની સેવા શરૂ થયા બાદ કેટલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી એ બુધવારે જાણકારી આપી છે કે દેશમાં…
View On WordPress
0 notes
Text
સંચળ વાળ અને ત્વચા માટે છે ઉત્તમ જાણીલો અહીં તેના ઉપયોગ..
સંચળ વાળ અને ત્વચા માટે છે ઉત્તમ જાણીલો અહીં તેના ઉપયોગ..
લોકો સંચળનો એક જ ઉપાય જાણતા હોઇએ છીએ તે છે સ્વાદનો. ઘણાં લોકો તેને કાળા મીઠા તરીકે પણ ઓળખે છે. સંચળ આપણા ���્વાસ્થ્ય માટે ઘણું જ ઉપયોગી છે. આયુર્વેદમાં સંચળને ઠંડક આપતું માનવામાં આવે છે.
આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે. સંચળમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ હોય છે. એ સિવાય તેમાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેની થોડી…
View On WordPress
0 notes
Text
કચ્છ : 19મી મેના રોજ એક સાથે 21 કેસ નોંધાતા હાહાકાર મચાવ્યો..
કચ્છ : 19મી મેના રોજ એક સાથે 21 કેસ નોંધાતા હાહાકાર મચાવ્યો..
કચ્છના ચિંતાજનક દ્રશ્યો કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં 1,200 જેટલા લોકો ટ્રેન મારફતે મુંબઈથી કચ્છ આવી પહોંચ્યા છે. મુંબઈમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયેલા છે ત્યારે કચ્છના લોકો કોરોના લઈને આવશે તેવી દહેશત ફેલાઈ છે. આ તમામ લોકોને બસો મારફતે લઈ જવામાં આવ્યા હતા અને ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ નો કહેર ચાલુ જ છે ત્યારે કચ્છમાં 19મી મેના રોજ એક સાથે 21 કેસ નોંધાતા…
View On WordPress
0 notes
Text
સુરત : કોરોનાના 30 નવા કેસ તેમજ મનપાના 32 કર્મચારી અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ..
સુરત : કોરોનાના 30 નવા કેસ તેમજ મનપાના 32 કર્મચારી અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ..
સુરત : આજથી ચોથા તબકકાનું લોકડાઉન શરુ થયું છે ત્યારે લોકડાઉનની રાહત મળ્યાના પહેલાં દિવસે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી સંખ્યા વધી છે. સુરતમાં શહેર વિસ્તારમાં 29 જયારે ગ્રામીણમાં 1 દર્દી સાથે 30 દર્દી નોંધાયા છે જેને લઇને દર્દી સંખ્યા કુલ 1203 પર પોચી છે જયારે એક દર્દીનું મોત થયા મરણ આંક 54 પર પહોંચ્યો છે
લૉકડાઉનમાં છૂટછાટ બાદ રાજ્યમાં સુરત શહેરનું નવું કન્ટેનમેન્ટ વિસ્તારનું લિસ્ટ આપવામાં…
View On WordPress
0 notes
Text
સ્પેનમાં માસ્ક ન પહેરતા ભારે રકમ નો દંડ વસૂલ કરવાનો નિયમ..
સ્પેનમાં માસ્ક ન પહેરતા ભારે રકમ નો દંડ વસૂલ કરવાનો નિયમ..
કોરોના વાયરસ ના સંક્રમણને જોતા સ્પેન માં સખત નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા ક���નૂન મુજબ સ્પેનમાં પબ્લિક ટ્રાસપોર્ટમાં માસ્ક ન પહેરવા પર તમારી ધરપકડ થઇ શકે છે.
સાથે જ આ સ્થિતિમાં તમારે ભારે રકમનો દંડ પણ ચૂકવવાનો રહેશે. સ્પેનમાં સોમવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. લોકોને ભીડભાડ વાળા રસ્તામાં માસ્ક પહેરવું અહીં ફરજીયાત કરવામાં આવ્યું છે. જ્યાં 2 મીટર સોશ્યલ ડિસ્ટેંસિંગના નિયમનું પાલન ના થઇ…
View On WordPress
0 notes
Text
ગુજરાત માં ક્યાં ક્યાં વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર? જાણો વિગતે..
ગુજરાત માં ક્યાં ક્યાં વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર? જાણો વિગતે..
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે… તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
View On WordPress
0 notes
Text
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ના 7 વર્ષના દીકરાએ એવી બેક ફ્લિપ મારી કે વિડિયો થયો વાઇરલ..
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ના 7 વર્ષના દીકરાએ એવી બેક ફ્લિપ મારી કે વિડિયો થયો વાઇરલ..
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી વધુ ચર્ચા સોશિયલ મીડિયા પર એક્ટ���વ એક્ટ્રેસ તરીકે થઈ રહી છે. શિલ્પા સોશિયલ મીડિયા ઉપર કંઈકને કંઈ શૅર કરતી રહે છે.હાલમાં જ તેણે કંઈક આવું શૅર કર્યું છે જેને જોઈને તમે દંગ રહી જશો. શિલ્પા શેટ્ટી એ પોતાના 7 વર્ષના દીકરા વિયાન નો એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તે નાની ઉંમરથી વિયાન પરફેક્ટ બેક ફ્લિપ મારતો જોવા મળી રહ્યો છે.
શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ…
View On WordPress
0 notes