#કરયકરમન
Explore tagged Tumblr posts
Text
અમદાવાદમાં 15 ઓગષ્ટના કાર્યક્રમોનું રિહર્સલ યોજાયું, Gujarat -News
અમદાવાદમાં 15 ઓગષ્ટના કાર્યક્રમોનું રિહર્સલ યોજાયું, Gujarat -News
અમદાવાદમાં 15 ઓગષ્ટના કાર્યક્રમોનું રિહર્સલ યોજાયું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ, તા.13 ઓગષ્ટ 2021, શુક્રવાર દસક્રોઇ તાલુકાના કુબડથલ ગામે અમદાવાદ જિલ્લા કક્ષાનો તા.૧૫ ઓગષ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો છે. તેની પૂર્વ તૈયારી રૂપે આજે શુક્રવારે રિહર્સલ યોજાયું હતું. જેમાં ઘોડેસવારી, સલામી, વિવિધ કરતબો, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભર્કિના ગીતો પર…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અમદવદમ#ઓગષટન#કરયકરમન#યજય#રહરસલ
0 notes
Text
આજે ભારત સરકારના વિરોધમાં દેશ બચાવ કાર્યક્રમનુ આયોજન, Gujarat -News
આજે ભારત સરકારના વિરોધમાં દેશ બચાવ કાર્યક્રમનુ આયોજન, Gujarat -News
આજે ભારત સરકારના વિરોધમાં દેશ બચાવ કાર્યક્રમનુ આયોજન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ભાવનગર સહિત દેશભરમાં ટ્રેડ યુનિયન સહિતના સંગઠનો દેખાવ કરશે – પેટ્રોલ-ડીઝલ, જીવન જરૂરી ચીજવસ્તુમાં જંગી ભાવ વધારો તથા ખેતી, સરકારી કારખાના, સેવાના વેચાણ સહિતનો વિરોધ કરાશે ભાવનગર : ભારત સરકારની નીતિના વિરોધમાં આવતીકાલે સોમવારે ભારત છોડોના દિવસે દેશ બચાવ કાર્યક્રમનુ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આજ#આયજન#કરયકરમન#દશ#બચવ#ભરત#વરધમ#સરકરન
0 notes
Text
સુરત: સાયબર ક્રાઈમના ગુણ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ..સાયબર સંજીવની કાર્યક્રમનું આયોજન, Gujarat -News
સુરત: સાયબર ક્રાઈમના ગુણ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ..સાયબર સંજીવની કાર્યક્રમનું આયોજન, Gujarat -News
સુરત: સાયબર ક્રાઈમના ગુણ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ..સાયબર સંજીવની કાર્યક્રમનું આયોજન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot સુરત,તા 02 ઓગષ્ટ 2021,સોમવાર દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને ઓનલાઈન સાયબર અવેનેસ માટે સાયબર સંજીવની નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સાયબર…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અટકવવ#આયજન#કરઈમન#કરયકરમન#ગણ#દવર#નવતર#પરયગસયબર#પલસ#મટ#શહર#સજવન#સયબર#સરત
0 notes
Text
સરકારના કાર્યક્રમોની સામે કોંગ્રેસ પણ 9 દિવસ વિરોધ પ્રદર્શનો કરશે, Gujarat -News
સરકારના કાર્યક્રમોની સામે કોંગ્રેસ પણ 9 દિવસ વિરોધ પ્રદર્શનો કરશે, Gujarat -News
સરકારના કાર્યક્રમોની સામે કોંગ્રેસ પણ 9 દિવસ વિરોધ પ્રદર્શનો કરશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – આરોગ્ય, શિક્ષણ, રોજગાર સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ વિરોધ નોંધાવશે ઃ આજે એમટીબી કોલેજ સામે પ્રદર્શન સુરત રાજય સરકારના પાંચ વર્ષ પૂરા થવાના અવસરે જે કાર્યક્રમો શરૃ થયા છે તે કાર્યક્રમોના સમાંતર જ સુરત શહેર કોગ્રેસ દ્વારા નવ દિવસ વિવિધ કાર્યક્રમો…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કગરસ#કરયકરમન#કરશ#દવસ#પણ#પરદરશન#વરધ#સમ#સરકરન
0 notes
Text
છઠીયારડાના મહંતની જીવંત સમાધિ લેવાના કાર્યક્રમનો નાટયાત્મક ફિયાસ્કો, Gujarat -News
છઠીયારડાના મહંતની જીવંત સમાધિ લેવાના કાર્યક્રમનો નાટયાત્મક ફિયાસ્કો, Gujarat -News
છઠીયારડાના મહંતની જીવંત સમાધિ લેવાના કાર્યક્રમનો નાટયાત્મક ફિયાસ્કો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મહેસાણા,તા.05 મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં આવેલા કબીરધામના મહંતે કરેલી જીવંત સમાધિની જાહેરાતનો છેવટે નાટયાત્મક અંત આવ્યો હતો. મોડી રાત સુધી અનુયાયીઓ અને વહિવટીતંત્રને ભ્રમમાં રાખી કહે��ાતા મહંતે ફેરવીને તોળતાં કહ્યું હતું કે, સમાધિમાં દેહત્યાગ ન થયો…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરયકરમન#છઠયરડન#જવત#નટયતમક#ફયસક#મહતન#લવન#સમધ
0 notes
Text
જામનગર તાલુકાના મસીતીયા ગામમાં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષના કાર્યક્રમની ખૂબ જ સાદગીથી ઉજવણી, Gujarat -News
જામનગર તાલુકાના મસીતીયા ગામમાં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષના કાર્યક્રમની ખૂબ જ સાદગીથી ઉજવણી, Gujarat -News
જામનગર તાલુકાના મસીતીયા ગામમાં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષના કાર્યક્રમની ખૂબ જ સાદગીથી ઉજવણી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – માત્ર ગામલોકોના જ ઘોડેસ્વારો દ્વારા ઘોડારેસ યોજાઈ: જેમાં બે વિભાગમાં આવનારા પ્રથમ ઘોડેસ્વારને પાઘડીથી સમ્માનિત કરાયા જામનગર, તા.3૦ માર્ચ 2021, મંગળવાર જામનગર તાલુકાના મસીતીયા ગામમાં પ્રતિવર્ષ કમરૂદ્દીન બાબાના ઉર્ષનો કાર્યક્રમ યોજાય…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઉજવણ#ઉજવત#ઉરષન#કરયકરમન#ખબ#ગમમ#જ#જમનગર#તલકન#પરપરગત#મસતય#રત#સદગથ
0 notes
Text
વડોદરામાં ધૂળેટીની જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી નહી, Gujarat -News
વડોદરામાં ધૂળેટીની જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી નહી, Gujarat -News
વડોદરા : હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. જેને કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાછે. આથી, રાજયમાં હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તા.૨૮ માર્ચે હોળીના તહેવારમાં પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકશે.…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#ઉજવણ#કરયકરમન#જહર#ધળટન#નહ#મજર#વડદરમ#સમહક
0 notes