#અહંકાર
Explore tagged Tumblr posts
shaileshrathod · 2 months ago
Text
'ઈગો'અહંકારનો ત્યાગ
-શૈલેષ રાઠોડ આપણી અંદરના ગુણોને સાચવવા હોય તો પ્રથમ શરત વિનમ્રતા છે,અહંકારનો ત્યાગ છે.અહંકાર એટલે ઘમંડ એક એવું દુષ્ટ છે, જેના કારણે આપણા બધાજ ગુણોનું મહત્ત્વ ખતમ થઇ જાય છે અને આપણને બરબાદ કરી શકે છે.અહમ એટલે આત્મીયતાનો અભાવ.આત્મવિશ્વાસનો અભાવ પણ અહંકારને પ્રેરે છે.શ્રી શ્રી રવિશંકર સરસ સમજાવે છે કે,ઈગો એટલે શું? અહમ તમારી અંદરનું સૂક્ષ્મ પરમાણુ છે. એક તો પોતા વિષે સ્વયં નો અભિપ્રાય” હું આ છું.”…
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 1 year ago
Text
*અતિ સુદંર રચના 👌* *આભ વરસે તો હું છત્રી લઈ લઉ,* *પણ નયન - વરસે તો હું શુ કરું?* *સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,* *પણ કોઇક નો અહંકાર ગરજે તો હું શું કરું?* *પગમાં કાટો ખટકે તો કાઢી લઊં,* *પણ કોકની વાત મનમાં ખટકે તો હું શું કરું?* *પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,* *પણ વેદના છલકે તો શું હું કરું?* *રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં,* *પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું?* *કવિ અજ્ઞાત*
2 notes · View notes
gitaacharaningujarati · 1 month ago
Text
37. એ જ અર્જુન એ જ બાણ
જ્યારે કોઈ સફળ કે સક્ષમ વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યારે એ સ્થિતિ વિશે એવું અવારનવાર કહેવાય છે કે વહી અર્જુન વહી બાણ.
એક યોદ્ધા તરીકે અર્જુન કદી કોઇ યુદ્ધ હાર્યો ન હતો. પરંતુ તેના જીવનના પૂર્વાર્ધમાં તે એક નાનું એવું યુદ્ધ હારી ગયો હતો કે જેમાં તેણે પરિવારના અમુક સભ્યોને લૂંટારાઓ થી બચાવવાના હતા. આ બાબત વિશે તે પોતાના ભાઈઓને કહે છે કે, ''મને ખબર ન પડી કે શું થયું. હું એ જ અર્જુન છું અને આ મારા બાણ પણ એ જ બાણ છે કે જેનાથી કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા હતા ૫રંતુ આ વખતે મારા બાણમાં ન તો એ શક્તિ હતી કે ન તો એ નિશાન પર લાગતા હતા”. તે જણાવે છે કે તેણે ત્યાંથી ભાગી જવું પડ્યું અને તે પેલા પરિવારનું રક્ષણ ન કરી શક્યો.
જીવનના અનુભવો આપણને જણાવે છે કે આવી ઘટના દરેકના જીવનમાં ઘટી શકે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ખૂબ જ કુશળ રમતવીર કોઈક સમયે પોતાની શ્રેષ્ઠ રમત દાખવી શકતો નથી અને હારી જાય છે. એ જ રીતે કોઈ અભિનેતા કે ગાયક પણ અચાનક જ નિષ્ફળતા પામે છે. ત્યારે વ્યક્તિનું ભાગ્ય કે તેનો સમય ખરાબ છે એવું કહેવાય છે પરંતુ તેમ છતાં એવું નિશ્ચિત પણે કોઈ નથી કહી શકતું કે આવું શા માટે થાય છે. અમુક અનુમાનો કે અટકળો સિવાય આવી બાબતોનો ભાગ્યે જ કોઈ વૈજ્ઞાનિક ખુલાસો મળી શકે છે.
આ સંદર્ભે કર્મ અને કર્મફળ વચ્ચેના સંબંધો વિશે કહેતી વખતે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મની પૂર્ણતા પાછળ જે અનેક પરિબળોનો ફાળો હોય છે તેમાંનું એક પરિબળ છે દૈવમ (ભગવાનના આશીર્વાદ, ઇચ્છા કે તેમનો ફાળો) (18.14). દૈવમ એ એક એવું અકળ તત્ત્વ છે કે જેને આ વ્યક્ત જગતના દ્રષ્ટિકોણથી જાણી શકાતું નથી. અને એટલા માટે જ શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ પર છે, પણ કર્મફળ પર નથી.
હસ્તરેખા વિ��્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર અને રાશિફળ જેવી અમુક ક્રિયા વિધિઓ છે પરંતુ તેમાંનું એક પણ દૈવમ ન કહી શકાય. એ જ રીતે એવી કોઈ વૈજ્ઞાનિક સંકલ્પના પણ નથી કે જેના આધારે દૈવમ વિશે ધારણા બાંધી શકાય.
શ્રીકૃષ્ણ કહે છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ, સર્વશક્તિમાન પરમાત્માની આ વિરાટ રચનાના એક નાનકડા ભાગ સમાન (11.33). આ૫ણે જો આપણી સફળતાઓને આપણામાં અહંકાર લાવવા નહીં દઈએ તો આપણી નિષ્ફળતાઓ ૫ણ આપણને દુઃખ નહીં પહોંચાડી શકે, કારણ કે આ બંને દૈવમ ને આધીન છે.
0 notes
satyneeprapti · 4 months ago
Link
0 notes
gujjulife · 1 year ago
Text
ગુસ્સો અને અહંકાર..!!
0 notes
vinayakmarketguide · 2 years ago
Photo
Tumblr media
રોકાણકારોનું વર્તન *રોકાણના પરિણામોના હાર્દ* પર છે *અધીરાઈ, અનુશાસનહીનતા, લોભ, ભય, અહંકાર* વગેરે આપણા પોર્ટફોલિયોને *માર્કેટ વોલેટિલિટી અથવા માર્કેટ કરેક્શન* કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. શુભ સવાર 🌅 SP Khambhaita a Friend N Guide 9173945999 https://www.instagram.com/p/CpmCgv5Kd20/?igshid=NGJjMDIxMWI=
0 notes
mukundbharucha · 2 years ago
Text
जाते हुए ये पलछीन क्यूँ जीवन लिए जाते...!
દેહ-મન-વચન-પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે,
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ સ્વરૂપ રે...!
મહામાયાનો પ્રભાવ અતિ પ્રબળ હોય છે. ભગવાન શ્રી વિષ્ણુની અદ્ભૂત લીલા નિહાળો કે દરેક વ્યક્તિ પોતાના મનમાં એક સત્ય લઈ ને પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે. દરેક વ્યક્તિનું સત્ય અલગ અલગ હોય છે. અને આ જ તો સુંદરતા છે ભૌતિક જીવનની. મને મુકુન્દ ભરૂચાને ભૌતિક જીવન ઘણું જ ગમે છે કારણ કે તેણે મને મંત્રમુગ્ધ અને મોહિત કર્યો છે. જીવનની ફિલસૂફી એમ કહે છે કે... દુશ્મની પણ માણવી જોઈએ અને મિત્રતા પણ માણવી જોઈએ, છળ કપટ અહંકાર પણ માણવા જોઈએ અને પ્રેમ ભાવ પણ માણવા જોઈએ. છળ કપટ, અહંકાર, આડંબર, બુદ્ધિ ચાતુર્ય વગેરે સહજ જીવનનો અભિન્ન હિસ્સો છે. આથી કહેવાનું મન થાય કે... જો રાવણનું અસ્તિત્વ ના હોત તો ભગવાન રામ શું કરત અને શું મહાકાવ્ય રામાયણ અસ્તિત્વમાં આવત...!...? આજ રીતે કંસ, દુર્યોધન, શકુનિ, જરાસંઘ વગેરે આસુરી તત્વો વગર મહાકાવ્ય મહાભારતના અસ્તિત્વની કલ્પના કરી શકાય...!...? સૃષ્ટિનો દરેક ગુણ મહત્વનો છે... ચાહે તે માન હોય કે પછી અપમાન, સ્તુતિ હોય કે પછી અપસ્તુતિ. દરેક આસુરી કે પછી દૈવી ગુણને જીવનમાં આગવું સ્થાન છે. આસુરી ગુણ વગરનું જીવન મઝા વગર નિરર્થક પુરવાર થાય છે. આસુરી પ્રકૃત્તિ થકી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તમને જાણીને અવશ્ય આશ્ચર્ય થશે કે ભોલેનાથ શંકર ભગવાન આસુરી પ્રકૃત્તિના પણ આરાધ્ય દેવ છે. આથી કહેવાનું મન થાય કે ભોલેનાથ ભોળો નથી પરંતુ અતિ સૌમ્ય અને તીવ્ર બુદ્ધિમત્તા વાળો છે. આવા ભોલેનાથ શિવ-શંકરને ખરા અંતઃકરણપૂર્વક કોટિ કોટિ નમન.
થોડી અધ્યાત્મની વાત કરી, હવે થોડીક અધ્યાત્મને લગતી રાજનીતિની વાત કરીએ. બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે થોડા સમય પૂર્વે રામચરિત માનસ્ અંગે વિવાદિત ટીકા કરી હતી. તેને આગળ વધારતાં ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ��ેતા સ્વામી પ્રસાદ મૌર્યે પણ રામચરિત માનસ અંગે વિવાદિત વિધાનો કર્યા છે. સાથે સાથે કન્નડ લેખક કે. એસ. ભગવાને પણ ભગવાન શ્રી રામ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ કન્નડ લેખક કે. એસ. ભગવાનનું કહેવું છે કે ભગવાન શ્રી રામ રોજ બપોરે પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા. બીજું તેમનું કહેવું છે કે, રામે એક વૃક્ષ નીચે તપસ્યા કરી રહેલા ક્ષુદ્ર શંબુકનું માથું કાપી નાખ્યું હતું. આથી શ્રી રામને આદર્શ પુરુષ કેવી રીતે કહી શકાય...!...? જ્યારે ચંદ્રશેખર અને સ્વામી પ્રસાદ મૌર્યને રામાયણના સુંદરકાંડમાં આવેલ છંદ સામે વાંધો ઉઠાવ્યો છે જે આ પ્રમાણે છે...
ढोल, पशु, शूद्र और नारी सब ताडन के अधिकारी।
તેઓનું કહેવું છે કે ક્ષુદ્રને અધમ નીચ બતાવવામાં આવ્યા છે. અને તેમનું ઉત્પીડન કરવું જ યોગ્ય છે એવું બતાવવામાં આવ્યું છે. પરંતુ આ દલિત નેતાઓ છંદમાં જણાવેલ પશુ અને નારીની અધમતા વિશે વાત કરતાં નથી. અને આક્ષેપ કરે છે કે રામાયણ ગ્રંથ જાતિવાદ આધારિત છે. પરંતુ તેઓ પછાત ભીલ આદિવાસી નારી શબરીના એંઠા બોર શ્રી રામે આરોગ્યા હતા તે વાત કરતા નથી. પશુ યોનિમાં જન્મેલ રામ ભક્ત શ્રી હનુમાનજીની વાત કરતા નથી. શ્રી રામને સહાયરુપ બનેલ વાનર સેનાની અને ખિસકોલીની વાત કરતા નથી. જટાયુંની વાત કરતા નથી. સુગ્રિવની વાત કરતા નથી. કેવટની વાત કરતા નથી. પરમતત્વ હંમેશા સમદર્શી જ હોય છે. સીતામાતાએ સ્વેચ્છાએ વનગમન સ્વીકાર્યું હતું. દારૂ પીવાથી પરમતત્વના દૈવત્વને કોઈ કલંક લાગતું નથી. એ વાત પણ સત્ય છે કે જયારથી બ્રાહ્મણવાદની શરૂઆત થઈ ત્યારથી તેમણે પ્રાચીન કાળનાં મૂળ સ્વરૂપે રહેલા દુર્લભ વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા, ઋચાઓ વગેરે ધાર્મિક ગ્રંથોમાં બ્રાહ્મણવાદને મહત્તા આપી તેમાં ઘણા ફેરફાર કરી નાંખ્યા છે. આથી પ્રાચીન ગ્રંથો મૂળ સ્વરૂપે રહ્યા નથી. અને બીજી વાત એ છે કે આજે પણ દેશમાં ક્ષુદ્રો (દલિત સમાજ) અને નારીઓ સાથે નિમ્ન કક્ષાનો અધમ વ્યવહાર કરવામાં આવે છે. દલિત સમાજ સાથે એટલો અત્યાચાર ગુજારવામાં આવ્યો છે કે દલિત સમાજનો બહોળો વર્ગ હિન્દુ ધર્મથી વિમુખ થઈ ગયો છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યો છે. આ પણ એક વાસ્તવિકતા છે. આ બે દલિત નેતાઓ ચંદ્રશેખર અને સ્વામી પ્રસાદ મૌર્ય અને દલિત કન્નડ લેખકને તત્વજ્ઞાન સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ સાચું જ્ઞાન ન હોવાથી, હિન્દુ ધર્મ પ્રતિ પૂર્વગ્રહ હોવાથી, અલ્પ જ્ઞાની હોવાથી રાજનીતિના નામે દલિતોના મસીહા બની પોતાનો રોટલો શેકી રહ્યા છે અને પોતાની મહામૂર્ખતા અને હાસ્યાસ્પદ બુદ્ધિનું તુચ્છ પ્રદર્શન કરી રહ્યા છે. આવા દલિત નેતાઓને सर तन से जुड़ा ની બીક લાગે છે આથી તેઓ મુસ્લિમ ધર્મ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારતા નથી. હું મુકુન્દ ભરૂચા જાતે જ દલિત (હિન્દુ - વણકર - Scheduled Caste) છું આથી હું મુકુન્દ ભરૂચા કહું છું કે આવા દલિત નેતાઓને ટ્રાયલ વગર જાહેરમાં ફાંસીએ લટકાવવા જોઈએ.
Mukund Bharucha
सत्यम् शिवम् सुंदरम्।
ॐ श्री निष्कलंकी नारायण नमः।
जय श्री कृष्ण।
https://www.kooapp.com/koo/MukundBharucha/1bbc476b-77f5-4585-9fac-d8372bf5f852
Are you on Koo?
https://www.kooapp.com/dnld
0 notes
chintanlavri · 2 years ago
Text
*વચનામૃત કથા પ્ર=63*
તત્ત્વે કરીને ભગવાનને સમજવા તેની વાત કરતા મહારાજ કહે છે...
અક્ષરધામમાં સેવકના એક એક રોમમાં કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ છે...
એવી રીતે અતિ સમર્થ,અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા છે એ ભગવાન તે પોતાનું જે ���વું ઐશ્વર્ય તેજ તેને પોતાનામાં સમાવી જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થાય છે...એટલે આપણને મનુષ્ય લાગે છે પણ મનુષ્ય જેવા છે પણ મનુષ્ય નથી કાલે જેમ વાત થયેલી કે કઢી જેવું એમ...
આ અંગે વિસ્તૃત વાત આ વચનામૃત માં છે...
*મહાઅમૃત મય વાતો*
◆ભગવાનના ચરિત્ર રૂપ ઝાળાંને વિશે મનને ગુચવી મેલવું...
◆ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા...
◆ગૃહસ્થ હોય તેમણે પણ દેહે કરીને વ્યવહાર કરવો
ને મને કરીને તો ત્યાગીની પેઠે નિર્વાસનિક હેવું...
*સ્નેહની વ્યાખ્યા*
સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ...
● પછી વાત એવી આવે છે અખંડ સ્મૃતિ રાખવાની
તો
*અખંડ સ્મૃતિ કેમ રહે તે માટે એકદમ સરળ અને સહેલો અને બહુ સારો એવો જે ઉપાય...*
દરેક ક્રિયામાં દરેક કાર્યમાં
દરેક પ્રસંગમાં ભગવાનને કર્તા સમજવા આપણે ભગવાનની મૂર્તિમાં રહ્યા છીએ, ભગવાને આપણા ચૈતન્યને સાકાર કરી મુક્ત કરી અને પોતાની મૂર્તિમાં રોમરોમ રસબસપણે રાખી દીધો છે...
*સ્વામી અને સેવકની ભાવનાથી આપણે મહારાજની મૂર્તિમા આવી રીતે રહેવું...*
કર્તા છે મહારાજ અને આપણે મૂર્તિના સુખ ભોક્તા છીએ...
આ અંગે સરસ વાત એ છે કે ભક્તોને એમનું સ્વરૂપ સમજીશું તો જ જેમ છે એમ મહારાજ અને સ્વામી નું રૂપ સમજવાનો રસ્તો મળશે... નહિતર પતો પડે એવું નથી, આ સત્સંગમાં સાધના તો 99% આંતરિક છે બાહ્ય સાધના અને સાધનો નું ફળ તો 1 ટકો જ છે માટે મંડી જ પડવું બીજુ
●દાસત્વ ભાવ વધતો જવો જોઈએ
● નિર્માનીપણું હોવું ફરજિયાત છે અહંકાર નો લેશ મહારાજ ને પામવા ચાલે એમ જ નથી
●કામનાઓ ને ત્યાગતા રહેવું પડે એ પણ પોતાની મેળે નહિ પણ ગુરુ વચને અને ગુરુ ઈચ્છા થી....
★★ મારે શું અને મારું શું એ ભાવ નો ત્યાગ કરી મારે જ બધું હોય બીજાને નહિ આ ભાવથી કાર્ય કરવું તો જ ખબર પડશે કે ભગવાન આવું શા ��ાટે કરે છે...
★★ભગવાનની જે કઈ કરે છે એ મારા સારા માટે જ હશે એ દ્રઢતા કરવી જ પડશે...
● ભવિષ્ય અને ભૂતકાળમાં થી બહાર નીકળી કેવળ વર્તમાન માં જ ધ્યાન આપવું એ પાંચ વર્તમાન હોય કે વર્તમાન કાળ બન્ને મુખ્ય જ રાખવા
દાસ સેવક ચિંતનના ઘણા હેત થી સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ.....
🌻🕉️🙏🙏🕉️🌻
Tumblr media
0 notes
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ -૨૬ - સામાન્ય જિંદગીની શરૂઆત
લીલો ઉજાસ – પ્રકરણ -૨૬ – સામાન્ય જિંદગીની શરૂઆત
“એ પછીની વાતથી તો તું વાકેફ છે જ.” મનીષાએ કહ્યું અને ઘડિયાળમાં જોયું. હજુ એક વાગ્યો હતો. એણે સોનલને કહ્યું, “હવે મને કહે, તારો પ્રત્યાઘાત. તને વાત કર્યા પછી મને ઘણી હળવાશ અનુભવાય છે. એનું કારણ કદાચ એ છે કે, ઉદય સાથેના છ મહિનાના સહ-જીવનનો બધો જ સંઘર્ષ મારા મનમાં સંઘરાયેલો હતો. આ દિવસોમાં હું કોઈની પણ સાથે વાત કરી શકી નહોતી. કદાચ ઉદય હોત તો હજુ પણ મેં વાત ન જ કરી હોત. હું આ બધી વાત કોઈને પણ કરું…
Tumblr media
View On WordPress
0 notes
ghanshyamgohel1875 · 2 years ago
Text
#कबीरजी_के_रहस्यमयीदोहे
કબીર, કાગદ કેરી નાવ રી, પાણી કેરી ગંગ।
કહે કબીર કેસે તિરે, પાંચ કુસંગી સંગ।।
અર્થઃ આ દેહ કાગળની જેમ નાશવંત છે, જે સંસારરૂપી નદી ની ઈચ્છાઓ અને વચાનાઓ માં ડૂ��ેલો છે. જ્યાં સુધી પાંચ અવગુણો (કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર) પર નિયંત્રણ ન કરવામાં આવે ત્યાં સુધી સંસારમાંથી મુક્તિ ન મળી શકે.
Kabir Prakat Diwas 14 June
2 notes · View notes
shaileshrathod · 6 months ago
Text
જ્ઞાનની પ્રાપ્તિ
-શૈલેષ રાઠોડ ‘મને અભિમાન નથી’ એ વાતનું અભિમાન છોડવું બહુ દુષ્કર છે. અહમને પોતાનાથી આઘો કરે તેના જીવનમાં જ્ઞાન અને પ્રભુ  વસે.“ગર્વ કિયો સોહિ નર હાર્યો” આ લોકગીત માણસને ગર્વ(અભિમાન)થી બચવાનું સૂચન કરે છે.અભિમાની માણસ પોતાને  પરિપૂર્ણ અને બીજાને તુચ્છ માને છે.વા��્તવમાં અભિમાની માણસમાં જ્ઞાનનો અભાવ હોય છે, જેને કારણે તે સારા નરશાનું ભાન ભૂલી જાય છે. અહંકાર માનવીના જીવનને અજ્ઞાની એકાંગી બનાવે છે…
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 5 months ago
Text
*એક તાળું નથી ખુલતું ચાવી વિના....* *અહીં બધાને જોઈએ છે બધું મહેનત વિના...* *જીંદગી પણ ક્યાં જીવાય છે ભૂલ કર્યો વિના....* *નસીબ પણ ક્યાંથી ઉધડે સાહસ વિના...* *રાખવો નહીં અહંકાર કે થાય ના કશું મારા વિના....* *અહીં તો આકાશ ઉભું છે ટેકા વિના*.... *સ્વર્ગ મળે જીવનમાં મહેચ્છા ધરી હૈયૈ...* *મોક્ષ પણ કયા પ્રાપ્ત થાય પંડે મરણ વિના....*🫴 🤷‍♂️. 🤞🌝 😉 🍹🍹🍹 🌷🌷🙏🙏🌷🌷🍫🍫🍫
0 notes
gitaacharaningujarati · 3 months ago
Text
28. ૫રમાત્મા સાથે એકરૂ૫ થવું     
શ્રીકૃષ્ણ સ્વધર્મ (2.31-2.37) અને ૫રધર્મ (3.34) વિશે સમજાવીને અંતે સર્વધર્મનો ત્યાગ કરીને ૫રમાત્મા સાથે એકરૂ૫ થવાની વાત કરે છે (18.66).
અર્જુનનો વિષાદ તેના અહમ કેન્દ્રી સ્વભાવને લીધે ઉદ્ભવેલ સ્વજનોને મારીને પોતાને મળનારા અ૫યશના ભયને લીધે હતી. એટલે જ શ્રીકૃષ્ણ તેને સમજાવે છે કે જો તે આ યુદ્ધ નહીં લડે તો ૫ણ તેની અ૫કીર્તિતો થશે જ કારણ કે યુદ્ધ લડવું એ તેનો સ્વધર્મ છે (2.34-2.36). સમાજ તો એમ જ સમજશે કે અર્જુન યુદ્ધ લડવાથી ડરી ગયો અને એક ક્ષત્રિય��ે માટે યુદ્ધથી ડરવું એ તો મૃત્યુ કરતાં ૫ણ વધુ ખરાબ છે.
શ્રીકૃષ્ણ આગળ સમજાવે છે કે, "સ્વધર્મ, ભલે તે ખામીયુક્ત હોય અથવા ગુણોથી રહિત હોય, પરધર્મ કરતાં શ્રેષ્ઠ છે અને સ્વધર્મના માર્ગમાં મૃત્યુ શ્રેષ્ઠ છે, કારણ કે પરધર્મ ભયપ્રદ છે" (3.35).
જ્યારે આ૫ણે કોઇ સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આ૫ણી બહિર્મુખ ઇંદ્રિયોની દ્રષ્ટિએ જોતાં તો આ૫ણને ૫રધર્મ જ સરળ અને વધારે સારો લાગે છે, જ્યારે સ્વધર્મમાં તો સ્વઅનુશાસન અને મહેનતની જરૂર ૫ડે છે અને તે આ૫ણી અંદર ધીમે-ધીમે કેળવાય છે. સામાન્ય રીતે આ૫ણી સફળતાના મા૫દંડ તરીકે આ૫ણે કોઇ પ્રતિષ્ઠિત જગ્યા કે ૫રિવારમાં જન્મ થવો, અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક મેળવવા, કામ-ધંધા કે વ્યવસાયમાં સારી આવક મેળવવી અને સત્તા કે પ્રતિષ્ઠા પામવી વગેરેને જ ગણીએ છીએ. ૫રંતુ, શ્રીકૃષ્ણના મતે દરેક વ્યક્તિ અનન્ય છે અને દરેકનું જીવન પોતાના સ્વધર્મ પ્રમાણે જ ખિલશે. તેઓ કહે છે કે અવ્યક્ત તત્ત્વ દરેકમાં એક જ છે ૫રંતુ દરેક પ્રગટ અસ્તિત્વ અનન્ય છે.
અંતે શ્રીકૃષ્ણ આ૫ણને સૂચવે છે કે સર્વ ધર્મનો ત્યાગ કરીને આ૫ણે એમને શરણે જઇએ કારણ કે તેઓ આ૫ણને સર્વ પા૫કર્મોથી મુક્ત કરી દેશે (18.66). આ બાબત ભક્તિયોગમાં પોતાના ઇષ્ટને શરણે જવા જેવું જ છે અને એ જ તો આધ્યાત્મિક જીવનનો પાયો છે.
જે રીતે એક નદી પોતાના વળાંકો લઇને વહેતા રહેવાનો સ્વધર્મ ત્યજીને એક વિરાટ સમુદ્રમાં સમાઇને તેનો ભાગ બની જાય છે એ જ રીતે આ૫ણે ૫ણ આ૫ણો અહંકાર અને સ્વધર્મ છોડીને ૫રમાત્મામાં વિલીન થઈ જવું જોઇએ.
0 notes
newsmaker1 · 2 years ago
Text
ગુજરાત ચૂંટણી: ચિદમ્બરમે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું મોરબી બ્રિજ દુર્ઘટના માટે કોઈએ માફી માંગી કે રાજીનામું આપ્યું નથી | ભારત સમાચાર
ગુજરાત ચૂંટણી: ચિદમ્બરમે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું મોરબી બ્રિજ દુર્ઘટના માટે કોઈએ માફી માંગી કે રાજીનામું આપ્યું નથી | ભારત સમાચાર
અમદાવાદઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીકોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ મંગળવારે તેના ‘અહંકાર’ અંગે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અત્યાર સુધી કોઈએ માફી માગી નથી કે રાજીનામું આપ્યું નથી. મોરબી બ્રિજ ધરાશાયી દુર્ઘટના જેમાં 135 લોકોના મોત થયા હતા. ચિદમ્બરમે, જેઓ તેમની પાર્ટી માટે પ્રચાર કરવા અહીં આવ્યા હતા, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાતને ‘દિલ્હીથી ચલાવવામાં આવી રહ્યું છે’ રાજ્યના…
View On WordPress
0 notes
gujjulife · 1 year ago
Text
અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું કાણું, નાનું હોય કે મોટું અંતે તો ડુબાડે જ..!!
0 notes
thekpnews · 2 years ago
Text
Good Morning Quotes, Thoughts, and Shayari in Gujarati
મિત્રો, કેમ છો..?
હું તમારા જીવનમાં બધુ બરાબર હોય તેવી આશા રાખું છું. મિત્રો, તો આજે હું તમારા માટે એક ખૂબ જ સરસ અને શ્રેષ્ઠ good morning quotes, and shayari ની યાદી લઈ ને આવ્યો છું. આ પોસ્ટ માં તમને ખૂબ જ latest gujarati good morning suvichar thoughts and quotes મળશે. જેને તમે તામારા મિત્રો, સહકર્મીઓ, કુટુંબીજનો, અને સંબંધીઓ ને શેર કરી શકશો અને એ ઉપરાંત દરરોજ તમે તેને અનન્ય Morning Quotes (અવતરણ) અને Wishes (શુભેચ્છાઓ) શેર કરી શકો છો. તે ઉપરાંત તમે આ પોસ્ટ મા આપેલા ગુડ મોર્નિંગ ઈમેજીસ પણ ડાઉનલોડ કરી ને તમે મોકલી શકો છો.
જો તમે તમારી માતા, પિતા, ભાઈ, પ્રેમ, સાસુ, સસરા માટે ગુડ મોર્નિંગ સંદેશાઓ શેર કરવા માંગતા હોવ તો તમે યોગ્ય સ્થાને છો. આ પોસ્ટમાં તમે ખૂબ જ અલગ અનન્ય પ્રકારના અવતરણો જોઈ શકો છો. જો તમે શેર કરવા અને ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમામ અવતરણો, શુભ સવાર સુવિચાર અને છબીઓ ડાઉનલોડ પણ તમે કરી શકો છો.
Beautiful Good Morning Quotes in Gujarati With Images
સવારનું સોનેરી વાતાવરણ..
               અને તમારી મીઠી યાદ..
���ોડી થોડી આ ઋતુની ઠંડી..
               અને ગરમ ચાયની તરસ..
સાચ્ચા મિત્રોની મિત્રતા..
          અને મિત્રતાની અનેરી મીઠાસ..
શરૂઆત કરો તમારો દિવસ..
      મારા શુભ સવાર ની સાથ..
  શુભ સવાર🙏
નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને બદલાઈ જાય છે,
જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.
શુભ સવાર🙏
પક્ષીઓના અવાજ સાથે,
પ્રેમાળ ભાવના સાથે,
નિષ્ઠાવાન વિશ્વાસ સાથે,
તમારો દિવસ પ્રારંભ કરો,
એક સુંદર સ્મિત સાથે ગુડ મોર્નિંગ!
શુભ સવાર🙏
વિશ્વાસ એની પર કરો જે તમારી
૩ વાતો જાણી શકે....😊
તમારા સ્મિત પાછળ નું દુખ....
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ....
અને
તમારા મૌન રહેવા પાછળ નું કારણ...
શુભ સવાર🙏
સબંધો સાચવજો સાહેબ,
કેમ કે આજ માણસ એકલો થઇ ગયો છે.
ફોટા પાડવા વાળું પણ કોઈ મળતું નથી,
અને સેલ્ફી લઈને કામ ચાલાવવું પડે છે.
છતાં લોકો આને ફેશન મમાની રહ્યા છે.
શુભ સવાર🙏
તાજી હવામાં ફૂલોની મહેક હોય
પહેલા કિરણમાં ચકલીની ચહેક હોય
જ્યારે પણ ખોલો તમે તમારી આંખો
તે આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય.
શુભ સવાર🙏
ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષો ના શબ્દો છે
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.
શુભ સવાર🙏
કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી
એનો દિવસ સારો બને કે ના બને
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો💞
સંબંધ જરૂર સારો બને છે.
શુભ સવાર🙏
કુણા તડકા સંગે ખીલે નવજીવન,
સતત મહેકે આનંદિત બની જીવન,
ખીલતી રહે તકો તમો માટે આજીવન.
શુભ સવાર🙏
Gujarati Good Morning Messages
જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો 
               કારણ કે
જે “સારા” હસે તે સાથ આપશે ને 
“ખરાબ” હસે તે શીખ આપશે.🙏🏻
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
મારે કોઈ ની જરૂર નથી એ આપણો અહંકાર છે,
જયારે મારી બધાય ને જરૂર છે એ આપણો વહેમ છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
સમય એવી વસ્તુ છે કે... ગણે રાખો તો ખૂટે,
વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય,
પણ... સાચવી લ્યો તો તરી જાય.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
શ્રી કૃષ્ણ શુભ સવાર તમારો દિવસ શુભ રહે
સમય અને હાલાત હમેશા બદલતા રહે છે પણ
સારા સંબંધ અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
બાળપણ એ આપણ ને પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !!
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
સફળતા ના મળે તો ચાલશે પરંતુ બીજા ને પાડી ને સફળતા ક્યારેય ના જોઈએ.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
સંબંધોની સુંદરતા એકબીજાની ખામીઓને અવગણે છે,
જો તમે તમારા જેવા વ્યક્તિની શોધ કરો છો,
તો પછી તમે આખી દુનિયામાં એકલા પડી જશો.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે
પછી એ ઉંઘ માંથી હોય કે વહેમ માંથી…!
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
પ્રાર્થના નો કોઈ રંગ નથી હોતો સાહેબ,
પણ તે કોઈ ના જીવન માં રંગ જરૂર લાવી શકે છે.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
Good morning thoughts in Gujarati
🌅 Good Morning🙏
અમુક લોકો મલમ જેવા હોય છે, 
તેમને જોવાથી જ ઘણી  પીડા અદૃશ્ય થઈ જાય છે ..!
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
ભગવાન શંકર ઝેર પીને મહાદેવ બન્યા અને 
રાહુ અને કેતુ અમૃત પીધા પછી પણ રાક્ષસ રહ્યા. 
જો કાર્યો અને લક્ષ્યો યોગ્ય હોય તો 
શાપ પણ એક વરદાન બની જાય છે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી
રડવું નહી  લડવું નહી, કોઈને નડવું નહી
બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ 
ઉસે જિંદગી કહતે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
લાગણી નામના વાકય મા કઈ તો
ખાસ વાત છુપાયેલી છે  સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો’ કોઈ દિવસ
 સુદામા ના પગ ના ધોવત🙏🏻…!
🌞 સુપ્રભાત 🌞
🍁₲๑๑d ℳorning🍁
🌅 Good Morning🙏
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
એક અક્ષર લખવ�� માટે જો
કાગળ અને કલમ વચ્ચે પણ
સંધર્ષ થતો હોય, તો
આ તો “જીવન” છે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
સારા મિત્ર, સારા સંબંધી,
અને સારા વિચાર
જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
'વિશ્વાસ'... એક નાનો શબ્દ છે સાહેબ,
વાંચતા... ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં... એક મિનિટ લાગે પણ...
સાબિત કરવામાં... આખી જીંદગી લાગે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને,
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ.
🌞 સુપ્રભાત 🌞
Meaningful Good Morning Quotes in Gujarati
શુભ સવાર...
મતલબની વાત બધા સમજે છે,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું...!!
🌺🌸 શુભ સવાર 🌸🌺
તમારી તકલીફ અને દુઃખ એને જ કહેવુ 
જેને તમારી કિંમત હોય ,
બાકી પેટ ની વાતો ��ઢાવીને
લાભ લેવાવાળા ઘણા બેઠા છે..!!
🌺🌸 શુભ સવાર 🌸🌺
વાત કરવાથી જો વાત બની જતી હોય
તો વાત કરી લેવી જોઈએ
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
આશાઓથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે…
🌺🌸 શુભ સવાર 🌸🌺
ખુશી માટે ઘણું એકત્રિત કરવું પડે છે, દરેક આ સમજે છે.
પરંતુ વાસ્તવિકતામાં, ખુશી માટે ઘણું બલિદાન આપવું પડે છે,
મારો અનુભવ આ કહે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સબંધોમાં,
ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી જ હોતી !! 
🌺🌸 શુભ સવાર 🌸🌺
પિતાનો ઠપકો ખાધેલા સંતાનો,
શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ,
અને સોનીએ ટીપેલું સોનું,
આ બધા છેવટે ઘરેણાં જ થાય...!
🌺🌸 શુભ સવાર 🌸🌺
એક નફરત છે જે તરતજ ખબર પડે છે.
અને એક પ્રેમ છે જેનો ��હેસાસ કરાવવા આખી જિંદગી ઓછી પડે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
હમેં જો મિલા હૈ હમારે ભાગ્ય સે જ્યાદા મિલા હૈ
યદી આપકે પાઁવ મેં જીતે નહીં હૈ
તો અફસોસ મત કીજીએ
દુનિયા મેં કઈ લોગોં કે પાસ તો પૉવ હી નહીં હૈ.
🌺🌸 શુભ સવાર 🌸🌺
પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
Spiritual Good Morning Quotes in Gujarati
નાની નાની વાતમાં મતલબ બદલાઈ જાય છે સાહેબ,
આંગળી ઉઠે તો બેઈજ્જતી
અંગુઠો ઉઠે તો તારીફ
અને અંગુઠાને આંગળી મળે 
તો વાહ વાહ થઈ જાય છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય.
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે
જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ ‘ભાગ્ય’ કહે છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે,
પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે,
સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે શુભસવાર.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
નસીબમાં જો સારું લખ્યં હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ
સીધી દોર થઈ જશે !!
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
એક વ્યકતિ એ પૂછ્યું, શું કર્યું તમે આજ સુધી?
સ્મિત સાથે જવાબ આપ્યો, બધું કર્યું પણ દગો નથી કર્યો કોઈ સાથે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
આ દુનિયા માં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે , 
જેનું ઝહેર દાંતો માં નહીં પણ વાતો માં હોય છે..!!
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જો લોકો જરૂર પડે ત્યારે જ તમને યાદ કરે,
વાંધો નહીં પણ ગર્વ કરો
કારણ કે અંધકાર હોય ત્યારે મીણબત્તી યાદ આવે છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે
પણ એનું પરિણામ એને
તેના ખરાબ સમયે ભોગવવું પડે છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
પોતાની આદત પ્રમાણે ચાલવા માં,
એટલી ભુલ નથી થતી સાહેબ🙏🏻...
જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કહેશે
એ મન માં રાખવાથી થાય છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
Good Morning Motivation Quotes in Gujarati
ઘણા લોકો દરરોજ સવારે ગુડ મોર્નિંગ મેસેજ તેના પરિવારના સભ્ય, મિત્રો અને સહકાર્યકરોને શેર કરે છે. તેઓ બધાને આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ પોસ્ટ માં મેં બહુવિધ પ્રકારની ગુડ મોર્નિંગ શાયરી અને પ્રેરણાત્મક, પ્રેરક, સફળતાની વાર્તા સુવિચાર જેવા સંદેશા આપ્યા છે. તેથી, વધુ શુભ સવારની શુભેચ્છાઓ અને છબીઓ માટે અનુસરો @1_quote_of_day.
અમે તમારી આંખો જાગૃત કરી છે,
અમે અમારી સવારની ફરજ સંભાળી,
એવું વિચારશો નહીં કે અમે તમને ફક્ત મુશ્કેલીમાં મુક્યા છે,
ભગવાન સાથે સવારે જાગતા, અમે પણ તમને ચૂકી ગયા.
———🌻**સુપ્રભાત  **🌻———-
ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી,
એક ભૂલ સુધારવા માટે મગજ અને
ભૂલ સ્વીકારવા માટે હિંમત.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે.
———🌻**સુપ્રભાત  **🌻———-
વ્યવહાર જો સારો હોય તો મન મંદિર છે,
આહાર સારો હોય તો તન…મંદિર છે,
વિચાર સારા હોય તો મસ્તક જ મંદિર છે ,,
અને આ ત્રણેય સારા છે, 
તો જીવન આખુંય મંદિર છે…
———🌻**સુપ્રભાત  **🌻———-
સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે...??
ફક્ત ૦.૦૦૭ પૈસા...!
પણ... એની કમાલ ખબર છે...?
એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
શબ્દોને સેનેટાઈઝ કર્યા છે અને કવિતાઓ પર કરફ્યુ લગાવ્યો છે,*
ફેલાય નહીં સંક્રમણ મારા પ્રેમનું એટલે લાગણીઓ પર લોકડાઉન લગાવ્યું છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
હૃદય પર કોતરી રાખજો સાહેબ:
વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ જ હોઈ છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
જયારે કોઈ તમારી અપેક્ષા રાખી અને જીવન જીવતો હોય ત્યારે,
તેના વિશ્વાશ પાર ખરું ઉતારવું એ તમારી ફરજ બની જાય છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
સત્ય બોલવાની સૌથી મો��ી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
———🌻**સુપ્રભાત  **🌻———-
બધીજ રાહ તમને મંજિલ સુધી જરૂર પહોચાડે છે સાહેબ,
ક્યારેય સાંભળ્યું છે કે અંધકારએ આજ અજવાળું ના થવા દીધું.
———🌻**સુપ્રભાત  **🌻———-
દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,
જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
સફળતા હંમેશા સારા વિચારોથી આવે
છે અને સારા વિચારો હંમેશા સારા
માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે.
———🌻**સુપ્રભાત  **🌻———-
Gujarati ma Good Morning message
માણસ ગમે તેટલો સારો હોય ,
એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે..!!
🌸 GOOD MORNING 🌸
કેટલાંક 'મનમાં' ઊતરી ગયાં...
ને કેટલાંક મનમાંથી ઊતરી ગયાં!!!
મનમાં જે ઊતર્યા એને 'સંભાળીને' રાખું છું અને...
મનમાંથી જે ઊતર્યા એનાથી સંભાળીને રહું છું...
🌸 GOOD MORNING 🌸
રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે,
પણ માં જેવી મમતા અને પપ્પા જેવો
પડછાયો નથી ખરીદી શકાતો !!
🌸 GOOD MORNING 🌸
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય,
ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય.
🌸 GOOD MORNING 🌸
માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ માણસ સૌથી નીચે પડી ગયો છે.
🌸 GOOD MORNING 🌸
દુનિયા શું કહેશે એ ના વિચારો, સાહેબ.
કારણ કે દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે..🥀
🌸 GOOD MORNING 🌸
સૂર્ય બહાર આવવાનો સમય આવી ગયો છે.
ફૂલો ખીલવાનો સમય આવી ગયો છે.
જાગો મીઠી ઊંઘ માંથી મારા મિત્ર
સપનાને વાસ્તવિકતામાં લાવવાનો સમય છે.
🌸 GOOD MORNING 🌸
આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ...
આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે !!
🌸 GOOD MORNING 🌸
🌎તમારા વિચારો મક્કમ છે તો તમે પર્વત પણ ખસેડી શકો છો,🌎
પોતાની જાત ને મન માં ક્યારેય નીચી ના પાડવા દો.
🌸 GOOD MORNING 🌸
0 notes