Don't wanna be here? Send us removal request.
Text
0 notes
Text
[Attractive] Stylish Insta Bio for Boys in 2023 to get more Follower
If you use Instagram then you must write the bio of your Instagram account to impress other followers. So, you want to search on google or another platform like this what is a good Instagram bio for a boy? now, don't worry about the best Instagram bio we give to you in this article.
In this article we can solve all your queries many boys can be confused about that what thing can we add to their Instagram bio, how we make the best n unique names for Instagram, how to make the perfect Instagram bio, and how to differentiate from another boy's bio. So, in this post, we will give you a unique Instagram bio for attitude boys with a stylish font.
Bio for Instagram for boy attitude
🔏 Official Account🔒
😘Sanskari Ladka😉
♥️MASTERMIND♥️
👔Business 👔
😍Very Happy In Single
😘Friends Call Me Kamina😍
💁Wish Me On 19 April 😇
🙏Sanskari Ladka👦
🍰Wish Me On 22 February 🎂
📸Photography Deewana❣️
🎮Free Fire Lover👑
😋Only Enjoy 💥
🙏Respect For All❤️
🙏 Jay Shree Krishna 🙏
😎Mr. YOUR NAME HERE😎
#🎂Born 15 Dec🎂
#📷I Like Photo Editing📷
#🎶Music Lover🎶
#💃Dance Lover💃
#���Biker Boy🏍
#🚘Car Lover🚘
#👨Follow Me👨
༺👑YourName👑༻
🚩Mahakal Ka Bhakt🚩
💪Fitness Lover💕
🩸ROYAL BlooD❣️
💥Enfield Løvèr ❣️
😘No Single🌹K😘
🚫Don’t Trust Anyone🚫
➡️ I’m Not Better Than Anybody,
➡️ But Wise Enough To Know
➡️ I’m Different From The Rest.
➡️And I’m a Very Passionate Boy👒
🔜 Lovely + Crazy Boy
🔜 Medical Student
🔜 Big Fan Of 👉hitman
🔜 I 👍Like Sports
🔜 I 💖Love 🏏Cricket
🔜 Wish Me On 🎂 18 February 🎂
💜♦️♦️🖤♦️♦️💙
👉I Believe In Me🤛
🖤♦️♦️AND♦️ ♦️🖤
👉That Is Enough🤛
💙♦️♦️🖤♦️♦️💙
༺❉{MR. PLAY BOY }❉༻
⚧Smarty👔
⚥Flirtyyy😊
⚤Zero Attitude❎
⚧Foodie 💯🍕
⚭Cute Kammena😉
⚨HaramKhor Boy💯👿
♁Still Single💯💠
🔵V.I.P. Account🟣
█║▌│█│║▌║││█║▌
★🤭★》Cute Kamina Boy 😎
★😚★》Love 📷 Photography 🥰
★😍★》Music Lover🎶🎵
★✌★》Still Single 😘
★😋★》Cake Murder Day 30 Feb🎂
👉Welcome To My Profile 🔰
♦️Kuch Sahi To Kuch😌
♦️Kharab Kahte Hai🤨
♦️Log Hame Bigda Hua😎
♦️Nawaab Kahte Hai😎
😎Cute 😘 Kamina😎
😎Fashionable 👑Attitude🔥
♥️Photography King📷
🎶Music Lover🎶
🏏Cricket Lover🥎
🏍Sports Bike Lover🏍
🎂Royal Entry On 21 June🎂
Stylish bio for Instagram for boy
⚫💯Official Account🔐
♥️Stylish Boy♥️
⚫Singing Lover
💚DLSR Lover📷
⚫Fitness For🤜 Fight 🤛
❤️Killer 🔥 Personality 🕶️
⚫Fan Of Alia Bhatt 😍
💙Wish Me On 12 September🎂
༺☆❉{The Smart Boy}❉☆༻
☙OFFICIAL ACCOUNT💠
😋Log In In WoRld 19MAY😃
🎧Music Remix 🔊🎶
💓Hearking💘
😍Just Single ⏭
👉📷PHOTOGRAPHY💘📷
💝Love 👉🏍🚘💑✌
✴MR ✴Jastin✴
📲SAmSung S10📲
💻Apple Macbook💻
📽Youtuber📽
💼Pro Bussines💼
📂File Maneger🗂
❤Royal Enfield Bullet❤
🏹Jay Shree Ram🙏
❎# Don't!Talk😀
👉#Just@Act😁
❎#Dont@Say😂
👉#Just@Show
❎#Dont@Promise😃
🤕#JUST@ProvE😃
😞#You@Are@My
@Favorite@Pain💑
♐#Dont♐Even
��Think😗About🤗It
⚫💯Official Account🔐
⚫DLSR Lover📷
⚫Fitness For🤜 Fight 🤛
🖤 Unique Personality 🕶️
⚫Fan Of Lord Shiva🕉️
⚫Wish Me On 14 May🎂
♥️Mr. Perfect ♥️
👑Official Account👑
💪I Love Fitness 💞
📸 Photography 💞
👔Business🔥
😎 Single 😉
💓Ι Hate Love 🤭
🔪Cake Murder 🥧21 Sep🎂
Bio for Instagram for boy attitude in English
In the Instagram bio, you can write about your like, dislike, and many more things like your hobbies, passion, future goals, current studies, your university, college, what type of behavior you like, which type of girl you must like and many more things you can add your Instagram bio to make perfect to your Instagram account.
⏩EK ᒪEᐯEᒪ ᑌᑭ+⏩
🔱α gσσ∂ мαи🔱
🕋MUSLIM🕋
🏃The Unsbreakable🏃
🚬Smoker🚬
🍻Alcoholic🍻
❎Trust No One❎
🎂5-marCh🎂
Call me: Boss😍😘
❤Wish me on August 13th🎂
🕋MUSLIM🕋
Bike Rider 🚲
🎧 Music Dancer💃
Selfiiie📱
😎My Insta ♐ Account😎
🎂Wish me on 27 Sept.🍰🎉
😘Cute Boy😜
🤓Pro Gamer📚♐
🎧Songs Addicted 🎶
👔 Have ♐Unique Personality 🕶️
❉{MR. RAAJ KUMAAR}❉
🎂 3 May Cake Day ✔
👰 हँसी 😄 @ में 👦 रोया 😭
❌Attitude❌ 😎
👦 Simple & Single 😘
😉 Cute…. BoY ✔👦
💘💝Heartking💝💘
༺⚝{Alone Lover}⚝༻
⚝ Mr .. Pagal Diwaana⚝
⚝👑Mom Dad Prince⚝
⚝😎Mumbai😉 MH 04😎
⚝ ✌SiNgle✌ ⚝
⚝🎶MuSic LoVeR🎵 ⚝
⚝🏍BiKe KtM200 🏍 ⚝
⚝🎉My Day 🎂 17 July🎂⚝
😍 मराठे 💪
Jay शिवऱाय🙏
Jay श्री राम ⛳
💪MH 06💪
👑Royal मराठा 👑
👑Haters Ka King 👑
♥️HeartKinG👑
★[😛Crazy Boy
😛Mr. Devil😎
😛 PUBG Headshot🔫
😂 Love Girls😛
👍 No Tension😂]★
🎂Cαкε Мυя∂Εя 11тн Σcт
💝ℓιғεℓιηε_307
🎨Ιηтεяισя ∂Εsιgηεя
📷Ρнσтσgεηιc
📱Sεℓℓғιεε ℓ⭕Vεя
💙ℓσvε 4 Мαнα∂Εv
Instagram bio quotes for boy attitude in English
༺❉{MA KA LADLA}❉༻
😃 Dad ka 😃sar dard 😀
😍 Mama ka 🤗Ladla 😘
😀 Kamina friends😘 ki jaan 😘
❤ Single Boy ❤
😄 Bindasss life No.tensn���
😊❌ No attitude ❌
->Mom Dad My Jaan 👪
->Lovely Person 😍
->Proud 2 Be INDIAN 🇮🇳
->Music Lover 🎧
– >Gym Freak💪
->Wish Me On 1st May 🎂
->$Imple Boy 🥰
->Audi Car Lover 🚗
👑King Of Instagram👑
♥️Official Account♥️
💪I Love Fitness ❣️
📸Photography❣️
👔Business🔥
😎 Single 😉
💓Ι Hate Love 🤭
🔪Cake Murder On 10 June🎂
➡Reserved Person🙂
➡Mr.Perfect😎
➡ Kshatriya ⚔️
➡Music Addict🎧
➡Friendship Goals👈
➡I Love My India🌃
➡Wish Me On 17 November 🎂
0 notes
Text
0 notes
Text
Good Morning Quotes, Thoughts, and Shayari in Gujarati
મિત્રો, કેમ છો..?
હું તમારા જીવનમાં બધુ બરાબર હોય તેવી આશા રાખું છું. મિત્રો, તો આજે હું તમારા માટે એક ખૂબ જ સરસ અને શ્રેષ્ઠ good morning quotes, and shayari ની યાદી લઈ ને આવ્યો છું. આ પોસ્ટ માં તમને ખૂબ જ latest gujarati good morning suvichar thoughts and quotes મળશે. જેને તમે તામારા મિત્રો, સહકર્મીઓ, કુટુંબીજનો, અને સંબંધીઓ ને શેર કરી શકશો અને એ ઉપરાંત દરરોજ તમે તેને અનન્ય Morning Quotes (અવતરણ) અને Wishes (શુભેચ્છાઓ) શેર કરી શકો છો. તે ઉપરાંત તમે આ પોસ્ટ મા આપેલા ગુડ મોર્નિંગ ઈમેજીસ પણ ડાઉનલોડ કરી ને તમે મોકલી શકો છો.
જો તમે તમારી માતા, પિતા, ભાઈ, પ્રેમ, સાસુ, સસરા માટે ગુડ મોર્નિંગ સંદેશાઓ શેર કરવા માંગતા હોવ તો તમે યોગ્ય સ્થાને છો. આ પોસ્ટમાં તમે ખૂબ જ અલગ અનન્ય પ્રકારના અવતરણો જોઈ શકો છો. જો તમે શેર કરવા અને ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમામ અવતરણો, શુભ સવાર સુવિચાર અને છબીઓ ડાઉનલોડ પણ તમે કરી શકો છો.
Beautiful Good Morning Quotes in Gujarati With Images
સવારનું સોનેરી વાતાવરણ..
અને તમારી મીઠી યાદ..
થોડી થોડી આ ઋતુની ઠંડી..
અને ગરમ ચાયની તરસ..
સાચ્ચા મિત્રોની મિત્રતા..
અને મિત્રતાની અનેરી મીઠાસ..
શરૂઆત કરો તમારો દિવસ..
મારા શુભ સવાર ની સાથ..
શુભ સવાર🙏
નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને બદલાઈ જાય છે,
જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.
શુભ સવાર🙏
પક્ષીઓના અવાજ સાથે,
પ્રેમાળ ભાવના સાથે,
નિષ્ઠાવાન વિશ્વાસ સાથે,
તમારો દિવસ પ્રારંભ કરો,
એક સુંદર સ્મિત સાથે ગુડ મોર્નિંગ!
શુભ સવાર🙏
વિશ્વાસ એની પર કરો જે તમારી
૩ વાતો જાણી શકે....😊
તમારા સ્મિત પાછળ નું દુખ....
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ....
અને
તમારા મૌન રહેવા પાછળ નું કારણ...
શુભ સવાર🙏
સબંધો સાચવજો સાહેબ,
કેમ કે આજ માણસ એકલો થઇ ગયો છે.
ફોટા પાડવા વાળું પણ કોઈ મળતું નથી,
અને સેલ્ફી લઈને કામ ચાલાવવું પડે છે.
છતાં લોકો આને ફેશન મમાની રહ્યા છે.
શુભ સવાર🙏
તાજી હવામાં ફૂલોની મહેક હોય
પહેલા કિરણમાં ચકલીની ચહેક હોય
જ્યારે પણ ખોલો તમે તમારી આંખો
તે આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય.
શુભ સવાર🙏
ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષો ના શબ્દો છે
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.
શુભ સવાર🙏
કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી
એનો દિવસ સારો બને કે ના બને
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો💞
સંબંધ જરૂર સારો બને છે.
શુભ સવાર🙏
કુણા તડકા સંગે ખીલે નવજીવન,
સતત મહેકે આનંદિત બની જીવન,
ખીલતી રહે તકો તમો માટે આજીવન.
શુભ સવાર🙏
Gujarati Good Morning Messages
જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો
કારણ કે
જે “સારા” હસે તે સાથ આપશે ને
“ખરાબ” હસે તે શીખ આપશે.🙏🏻
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
મારે કોઈ ની જરૂર નથી એ આપણો અહંકાર છે,
જયારે મારી બધાય ને જરૂર છે એ આપણો વહેમ છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
સમય એવી વસ્તુ છે કે... ગણે રાખો તો ખૂટે,
વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય,
પણ... સાચવી લ્યો તો તરી જાય.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
શ્રી કૃષ્ણ શુભ સવાર તમારો દિવસ શુભ રહે
સમય અને હાલાત હમેશા બદલતા રહે છે પણ
સારા સંબંધ અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
બાળપણ એ આપણ ને પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !!
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
સફળતા ના ��ળે તો ચાલશે પરંતુ બીજા ને પાડી ને સફળતા ક્યારેય ના જોઈએ.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
સંબંધોની સુંદરતા એકબીજાની ખામીઓને અવગણે છે,
જો તમે તમારા જેવા વ્યક્તિની શોધ કરો છો,
તો પછી તમે આખી દુનિયામાં એકલા પડી જશો.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
વહેલા જાગવું હંમેશા ���ાયદાકારક રહે છે
પછી એ ઉંઘ માંથી હોય કે વહેમ માંથી…!
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
પ્રાર્થના નો કોઈ રંગ નથી હોતો સાહેબ,
પણ તે કોઈ ના જીવન માં રંગ જરૂર લાવી શકે છે.
🌹 Good morning🌞
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
Good morning thoughts in Gujarati
🌅 Good Morning🙏
અમુક લોકો મલમ જેવા હોય છે,
તેમને જોવાથી જ ઘણી પીડા અદૃશ્ય થઈ જાય છે ..!
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
ભગવાન શંકર ઝેર પીને મહાદેવ બન્યા અને
રાહુ અને કેતુ અમૃત પીધા પછી પણ રાક્ષસ રહ્યા.
જો કાર્યો અને લક્ષ્યો યોગ્ય હોય તો
શાપ પણ એક વરદાન બની જાય છે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી
રડવું નહી લડવું નહી, કોઈને નડવું નહી
બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ
ઉસે જિંદગી કહતે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
લાગણી નામના વાકય મા કઈ તો
ખાસ વાત છુપાયેલી છે સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો’ કોઈ દિવસ
સુદામા ના પગ ના ધોવત🙏🏻…!
🌞 સુપ્રભાત 🌞
🍁₲๑๑d ℳorning🍁
🌅 Good Morning🙏
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
એક અક્ષર લખવા માટે જો
કાગળ અને કલમ વચ્ચે પણ
સંધર્ષ થતો હોય, તો
આ તો “જીવન” છે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
સારા મિત્ર, સારા સંબંધી,
અને સારા વિચાર
જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
'વિશ્વાસ'... એક નાનો શબ્દ છે સાહેબ,
વાંચતા... ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં... એક મિનિટ લાગે પણ...
સાબિત કરવામાં... આખી જીંદગી લાગે.
🌞 સુપ્રભાત 🌞
🌅 Good Morning🙏
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને,
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ.
🌞 સુપ્રભાત 🌞
Meaningful Good Morning Quotes in Gujarati
શુભ સવાર...
મતલબની વાત બધા સમજે છે,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું...!!
🌺🌸 શુભ સવાર 🌸🌺
તમારી તકલીફ અને દુઃખ એને જ કહેવુ
જેને તમારી કિંમત હોય ,
બાકી પેટ ની વાતો કઢાવીને
લા�� લેવાવાળા ઘણા બેઠા છે..!!
🌺🌸 શુભ સવાર 🌸🌺
વાત કરવાથી જો વાત બની જતી હોય
તો વાત કરી લેવી જોઈએ
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
આશાઓથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે…
🌺🌸 શુભ સવાર 🌸🌺
ખુશી માટે ઘણું એકત્રિત કરવું પડે છે, દરેક આ સમજે છે.
પરંતુ વાસ્તવિકતામાં, ખુશી માટે ઘણું બલિદાન આપવું પડે છે,
મારો અનુભવ આ કહે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સબંધોમાં,
ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી જ હોતી !!
🌺🌸 શુભ સવાર 🌸🌺
પિતાનો ઠપકો ખાધેલા સંતાનો,
શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ,
અને સોનીએ ટીપેલું સોનું,
આ બધા છેવટે ઘરેણાં જ થાય...!
🌺🌸 શુભ સવાર 🌸🌺
એક નફરત છે જે તરતજ ખબર પડે છે.
અને એક પ્રેમ છે જેનો એહેસાસ કરાવવા આખી જિંદગી ઓછી પડે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
હમેં જો મિલા હૈ હમારે ભાગ્ય સે જ્યાદા મિલા હૈ
યદી આપકે પાઁવ મેં જીતે નહીં હૈ
તો અફસોસ મત કીજીએ
દુનિયા મેં કઈ લોગોં કે પાસ તો પૉવ હી નહીં હૈ.
🌺🌸 શુભ સવાર 🌸🌺
પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
Spiritual Good Morning Quotes in Gujarati
નાની નાની વાતમાં મતલબ બદલાઈ જાય છે સાહેબ,
આંગળી ઉઠે તો બેઈજ્જતી
અંગુઠો ઉઠે તો તારીફ
અને અંગુઠાને આંગળી મળે
તો વાહ વાહ થઈ જાય છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય.
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે
જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ ‘ભાગ્ય’ કહે છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે,
પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે,
સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે શુભસવાર.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
નસીબમાં જો સારું લખ્યં હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ
સીધી દોર થઈ જશે !!
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
એક વ્યકતિ એ પૂછ્યું, શું કર્યું તમે આજ સુધી?
સ્મિત સાથે જવાબ આપ્યો, બધું કર્યું પણ દગો નથી કર્યો કોઈ સાથે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
આ દુનિયા માં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે ,
જેનું ઝહેર દાંતો માં નહીં પણ વાતો માં હોય છે..!!
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જો લોકો જરૂર પડે ત્યારે જ તમને યાદ કરે,
વાંધો નહીં પણ ગર્વ કરો
કારણ કે અંધકાર હોય ત્યારે મીણબત્તી યાદ આવે છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે
પણ એનું પરિણામ એને
તેના ખરાબ સમયે ભોગવવું પડે છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
પોતાની આદત પ્રમાણે ચાલવા માં,
એટલી ભુલ નથી થતી સાહેબ🙏🏻...
જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કહેશે
એ મન માં રાખવાથી થાય છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
Good Morning Motivation Quotes in Gujarati
ઘણા લોકો દરરોજ સવારે ગુડ મોર્નિંગ મેસેજ તેના પરિવારના સભ્ય, મિત્રો અને સહકાર્યકરોને શેર કરે છે. તેઓ બધાને આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ પોસ્ટ માં મેં બહુવિધ પ્રકારની ગુડ મોર્નિંગ શાયરી અને પ્રેરણાત્મક, પ્રેરક, સફળતાની વાર્તા સુવિચાર જેવા સંદેશા આપ્યા છે. તેથી, વધુ શુભ સવારની શુભેચ્છાઓ અને છબીઓ માટે અનુસરો @1_quote_of_day.
અમે તમારી આંખો જાગૃત કરી છે,
અમે અમારી સવારની ફરજ સંભાળી,
એવું વિચારશો નહીં કે અમે તમને ફક્ત મુશ્કેલીમાં મુક્યા છે,
ભગવાન સાથે સવારે જાગતા, અમે પણ તમને ચૂકી ગયા.
———🌻**સુપ્રભાત **🌻———-
ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી,
એક ભૂલ સુધારવા માટે મગજ અને
ભૂલ સ્વીકારવા માટે હિંમત.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે.
———🌻**સુપ્રભાત **🌻———-
વ્યવહાર જો સારો હોય તો મન મંદિર છે,
આહાર સારો હોય તો તન…મંદિર છે,
વિચાર સારા હોય તો મસ્તક જ મંદિર છે ,,
અને આ ત્રણેય સારા છે,
તો જીવન આખુંય મંદિર છે…
———🌻**સુપ્રભાત **🌻———-
સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે...??
ફક્ત ૦.૦૦૭ પૈસા...!
પણ... એની કમાલ ખબર છે...?
એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે.
———🌻**સુપ્રભાત **🌻———-
શબ્દોને સેનેટાઈઝ કર્યા છે અને કવિતાઓ પર કરફ્યુ લગાવ્યો છે,*
ફેલાય નહીં સંક્રમણ મારા પ્રેમનું એટલે લાગણીઓ પર લોકડાઉન લગાવ્યું છે.
———🌻**સુપ્રભાત **🌻———-
હૃદય પર કોતરી રાખજો સાહેબ:
વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ જ હોઈ છે.
———🌻**સુપ્રભાત **🌻———-
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે.
———🌻**સુપ્રભાત **🌻———-
જયારે કોઈ તમારી અપેક્ષા રાખી અને જીવન જીવતો હોય ત્યારે,
તેના વિશ્વાશ પાર ખરું ઉતારવું એ તમારી ફરજ બની જાય છે.
———🌻**સુપ્રભાત **🌻———-
સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે ક��ઇપણ યાદ રાખવાની જરૂર નથી.
———🌻**સુપ્રભાત **🌻———-
બધીજ રાહ તમને મંજિલ સુધી જરૂર પહોચાડે છે સાહેબ,
ક્યારેય સાંભળ્યું છે કે અંધકારએ આજ અજવાળું ના થવા દીધું.
———🌻**સુપ્રભાત **🌻———-
દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,
જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.
———🌻**સુપ્રભાત **🌻———-
સફળતા હંમેશા સારા વિચારોથી આવે
છે અને સારા વિચારો હંમેશા સારા
માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે.
———🌻**સુપ્રભાત **🌻———-
Gujarati ma Good Morning message
માણસ ગમે તેટલો સારો હોય ,
એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે..!!
🌸 GOOD MORNING 🌸
કેટલાંક 'મનમાં' ઊતરી ગયાં...
ને કેટલાંક મનમાંથી ઊતરી ગયાં!!!
મનમાં જે ઊતર્યા એને 'સંભાળીને' રાખું છું અને...
મનમાંથી જે ઊતર્યા એનાથી સંભાળીને રહું છું...
🌸 GOOD MORNING 🌸
રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે,
પણ માં જેવી મમતા અને પપ્પા જેવો
પડછાયો નથી ખરીદી શકાતો !!
🌸 GOOD MORNING 🌸
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય,
ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય.
🌸 GOOD MORNING 🌸
માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ માણસ સૌથી નીચે પડી ગયો છે.
🌸 GOOD MORNING 🌸
દુનિયા શું કહેશે એ ના વિચારો, સાહેબ.
કારણ કે દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે..🥀
🌸 GOOD MORNING 🌸
સૂર્ય બહાર આવવાનો સમય આવી ગયો છે.
ફૂલો ખીલવાનો સમય આવી ગયો છે.
જાગો મીઠી ઊંઘ માંથી મારા મિત્ર
સપનાને વાસ્તવિકતામાં લાવવાનો સમય છે.
🌸 GOOD MORNING 🌸
આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ...
આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે !!
🌸 GOOD MORNING 🌸
🌎તમારા વિચારો મક્કમ છે તો તમે પર્વત પણ ખસેડી શકો છો,🌎
પોતાની જાત ને મન માં ક્યારેય નીચી ના પાડવા દો.
🌸 GOOD MORNING 🌸
0 notes
Text
0 notes
Text
0 notes
Text
Good Morning Suvichar, Wishes, Text, SMS in Gujarati
If you want how to say good morning in Gujarati text so you are in the correct place. in this post, we have provided the extensive content of suvichar in Gujarati text. In this article, all suvichar are unique, and very best to wish them good morning to our family, colleagues, friends, etc.
In this post, we have the world's best suvichar in Gujarati morning motivational quotes, Inspirational quotes, and the best wishes of the good morning images. If you like the Gujarati suvichar in Gujarati, Gujarati suvichar good morning video, good morning suvichar Gujarati ma images, suvichar, quotes, and good morning text messages Gujarati then you can share the post with your friend and family.
Good Morning Suvichar Gujarati
🌅 Good Morning🙏 જીવન માં લોકો ને રડાવી હવન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત નથી થતું, જયારે એક માણસ નું સ્મિત નું કારણ બનતા અગરબત્તી કરવાની પણ જરૂર નથી. 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 સવાર બની રહી તમારી good, એકદમ તાજગી ભર્યો રહે mood, આખો દિવસ પસાર થાય good. 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 એપ્લીકેશન ના વર્જન તો હાલતા ચાલતા અપડેટ કરો છો, કયારેક પોતાની જાત ના વર્જન ને અપડેટ મારી જુઓ કદાચ કાઇ નવું મળે… 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 દુનિયા શું કહેશે એ ના વિચારો, કારણ કે… દુનિયા ઘણી અજીબ છે, નિષ્ફળ વ્યક્તિ ની… મજાક ઉડાડે છે, અને સફળ વ્યક્તિ… થી બળતરા કરે છે… 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 અહંકાર અને ગેરસમજ પરિવાર અને મિત્રોથી દૂર કરી દે છે. અહંકાર સત્ય જોવા નથી દેતો અને ગેરસમજ સત્ય સાંભળવા નથી દેતી…!! 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 આત્મા ભી અંદર હૈ પરમાત્મા થી અંદર હે ઔર ઉસ પરમાત્મા સે મિલને કા રસ્તા થી અંદર હૈ. 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 પૈસા વગર જીંદગી માણી શકાય પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં. 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 જે આપણ ને સુધારી શકે તે આપનો સગો, જે આપણ ને બગાડે તે બહાર નો, અને જે આપણ ને જેવા છીએ તેવાજ સ્વીકારે તે આપણો..! 💐 શુભ સવાર 💐
🌅 Good Morning🙏 દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે. 💐 શુભ સવાર 💐
Good Morning Images Gujarati Suvichar
🌞 સુપ્રભાત 🌞 મનુષ્ય એ અમર થવું હોય તો સારા કર્મો કરવા પડે, હમેશા યુવાન રહેવું હોય તો હમેશા ઉત્સાહી રહેવું પડે, પ્રફુલ્લિત થવું હોય તો પ્રાર્થના કરવી પડે, અને ચિરંજીવી બનવું હોય તો પરોપકારી થવું પડે. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 🌹દુનિયા ની સૌથી અસરકારક દવા છે, “જવાબદારી” જે જીવન માં થાકવા જ દેતી નથી.. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 સવારનો સોનેરી તડકો, સકારાત્મક ઉર્જા ભરે તડકો, ને જીવનમાં નવો ઉજાશ લાવે તડકો, સોનેરી પ્રભાતની સોનેરી શુભેચ્છાઓ. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 ધારેલા પૈસા કમાઈ લો તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 લોકો કહે છે પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે હું કહું છું કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા આપણાં વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.. એવી આપણી સમજ છે… પણ હકીકતમા… ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે… 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 માટી જો ચપ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટલું બનીને આવે તો ઘરના પાણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના ઘડતર નું મહત્વ છે. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું છે, તો તેની અપેક્ષા પર ખરું ઉતરવું તમારી ફરજ છે. કેમકે લોકો તેની પાસે જ અપેક્ષા રાખે છે, જેની ઉપર તેમને સૌથી વધુ વિશ્વાસ હોય. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 વર્તમાન જ અણમોલ છે, સાહેબ હળીમળીને મોજથી જીવી લેજો. કારણકે ભૂતકાળ પાછો આવતો નથી, અને ભવિષ્યની કોઈને ખબર નથી !! 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
🌞 સુપ્રભાત 🌞 જિંદગી મળવી એ નસીબની વાત છે મૃત્યુ મળવું એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે. 🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸
Gujarati Suvichar Good Morning
મોજ થી જીવી લેવુ સાહેબ કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે…. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
સંઘર્ષનો માર્ગ વિશ્વને બદલી નાખે છે. જેણે રાત સુધી યુદ્ધ કર્યું, તે સવારે સૂર્ય બની આકાશ સુધી પહોંચી જાય છે. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
જીવન માં સુખી થવું હોય તો, કોઈને પણ શિખામણ ના આપવી, બુદ્ધિશાળી ને તેની જરૂર જ નથી અને ગાંડા તો માનવાના જ નથી. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
એક લાગણી પડી હતી, તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
સમજી શકનાર વ્યકિતના માથે સમજવાની જવાબદારી હમેશાં વધારે આવતી હોય છે…!!! 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો, પવનની જેમ શીતળતા રેલાવતા રહો, મળ્યુ છે અમૂલ્ય માનવજીવન, સદા હસતાં રહો અને હસાવતાં રહો !! 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
વિતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે. બાકી તો બધા ને સુવિચાર જ દેખાય છે. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખોથી, તો સગા પણ ફરિયાદ લઈને આવશે, એક દોસ્ત રાખજો જિંદગીમાં, જે ખરા સમયે સુખની આખી જાન લઈને આવશે..! 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ભલેને સો ટચનુ સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું, થોડું ભળવું પડે છે બીજામાં ખુદ ને આકાર આપવા. 🌹 શુભ સવાર 🌹 🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
Good Morning Status Gujarati Suvichar દરોજ આપને આપના પરિવારના સભ્યો, મિત્રો ને મળી શકતા નથી. તેથી અમે આપના માટે એક ખૂબ જ પ્રેરણાત્મક અને પ્રેરક સુવિચારોની યાદી લઈને આવ્યા છિયે. જેની મદદથી તમે તમારા સંબંધીઓને અને તમારા મિત્રોને તમે એ પોસ્ટ માંથી સુવિચારો ડાઉનલોડ કરીને તમે તેને મોકલી શકો છો.આ મેસેજ તેમને મોકલવાથી તમારા સંબંધો પણ વધારે મજબુત બનશે અને તે ઉપરાંત તેમનો દિવસ પણ પ્રેરણાત્મક સુવિચારોના લિધે સુંદર બનશે.
સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર, સવાર સંગે ��ાગે સપનાઓ બને સાકાર, સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર, અઢળક શુભેચ્છાઓ સંગે શુભ સવાર. ———🌻**સુપ્રભાત **🌻———- 🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો. જે તમારી બધી વાતો સમાવી લે. ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો. તો સમય આવતા જ છલકાય જશે, અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે. ———🌻**સુપ્રભાત **🌻———- 🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત !! મસ્જિદ અને મંદિર પણ ઘણી ગજબ ની જગ્યા છે , જ્યાં ગરીબ બહાર અને આમિર અંદર ભીખ માંગતા જોવા મળે છે. ———🌻**સુપ્રભાત **🌻———- 🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
મારું માનો તો બે કામ જિંદગીમાં ક્યારેય ના કરતા, ખોટા માણસને પ્રેમ અને સાચા માણસ સાથે ગેમ !! ———🌻**સુપ્રભાત **🌻———- 🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
બધા પૈસાના મોહતાજ નથી હોતા કારણકે અમુક સંબંધ નફો નથી આપતા પરંતુ અમીર જરૂર બનાવી દે છે. ———🌻**સુપ્રભાત **🌻———- 🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે. ———🌻**સુપ્રભાત **🌻———- 🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
Good Morning Suvichar Gujarati
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો… પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી. 🌹શુભ સવાર🌹
જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે. 🌹શુભ સવાર 🌹
એ જીવનને પ્રેમ કરો જેમાં તમે જીવી રહ્યા છો અને એ જીવનને જીવો જેને તમે પ્રેમ કરો છો. 🌹શુભ સવાર🌹
વર્તમાનમાં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો. ભવિષ્ય ખુબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી. 🌹શુભ સવાર🌹
ભગવાન 🔱 થી શું માંગુ તમારી માટે.? સદા ખુશી હોય તમારી વાટે હસી તમારા ચહેરા 😇 પર રહે કઈક એ રીતે ખુશ્બુ ફૂલો🌺 નો સાથ નિભાવે જે રીતે. 🌹શુભ સવાર🌹
જ્યારે કોઈનું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે…!! 🌹શુભ સવાર🌹
હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો. 🌹શુભ સવાર🌹
સર્વે ને આપણે સુખ તો ના આપી શકીએ પરંતુ, કોઈ ને દુખ આપવું કે નહીં એ આપણાં હાથ ની વાત છે. 🌹શુભ સવાર🌹
જે થાય છે એ સારા માટે જ થાય છે… જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે… બધુ ઇશ્વર પર છોડી દેવું કારણ કે… ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે…!!! 🌹શુભ સવાર🌹
Good Morning Gujarati Suvichar God images
સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી. આપ નો દિવસ આનંદમય રહે. ———🌻**સુપ્રભાત **🌻———-
“વાણી”માં પણ કેવી “અજબ” શક્તિ હોય છે ��ાહેબ, “કડવું” બોલનારનું “મધ” વેચાતું નથી અને “મીઠું” બોલનારના “મરચા” પણ વેચાઈ જાય છે !! આપ નો દિવસ આનંદમય રહે. ———🌻**સુપ્રભાત **🌻———-
બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા સાહેબ, ક્યારેક ભગવાન તમને પણ મુશ્કેલી ની ભેટ ના કરી દે. કારણકે ભગવાન પણ હંમેશા આપણને એજ ભેટ આપે છે, જેમાં આપણને આનંદ મળે. આપ નો દિવસ આનંદમય રહે. ———🌻**સુપ્રભાત **🌻———-
માણસ ને પોતાની ઔકાતની ખબર ત્યારે પડે સાહેબ, જ્યારે ત્યાંથી જ ઠોકર વાગે જ્યાં એને સૌથી વધુ ભરોસો હોય..!! આપ નો દિવસ આનંદમય રહે. ———🌻**સુપ્રભાત **🌻———-
જેમ સૂર્યોદયની સાથે અંધકાર દૂર થઈ જાય છે તેમ જ મનમાં પ્રસન્નતાથી દરેક બાધાઓ શાંત થઈ જાય છે. આપ નો દિવસ આનંદમય રહે. ———🌻**સુપ્રભાત **🌻———-
ભલે તમે મને પ્રેમ કરો કે મને નફરત કરો, બંને મારા પક્ષમાં જ છે. કારણ કે જો તમે મને પ્રેમ કરશો તો હું તમારા દિલમાં છું. અને જો તમે મને નફરત કરો તો હું તમારા મગજમાં છું. પણ હું તો તમારી સાથે જ. આપ નો દિવસ આનંદમય રહે. ———🌻**સુપ્રભાત **🌻———-
Good Morning Gujarati God Suvichar
દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે, શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો સરળ રસ્તો બની શકે છે…!! ગુડ મોર્નિંગ 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે, ખબર તો પડે કોણ હાથ છ��ડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે. 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થી થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી. 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
જીવન વાંસળી જેવું છે. તેમાં ઘણા છિદ્રો ખાલી પણ હોય છે પરંતુ જો તમે તેના પર કાળજીપૂર્વક કામ કરો છો, તો જાદુઈ ધૂન ભજવી શકે છે. 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
મનુષ્ય ભલે ગમે એટલું કરે પરંતુ આખરે તેને પૂણ્ય કરતાં વધારે અને સમયથી વહેલા કશું પ્રાપ્ત થતું નથી. 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
સુખ અને દુઃખ અરસ પરસ રાત અને દિવસ જેવા છે, આવે ને જાય છે પણ અજવાળું ફેલાવી જાય છે, સવાર ની જેમ અજવાશ ફેલાવી તાજગી પ્રસરાવી જાય છે, શુભસવાર એવો સંદેશો પહેલો અમારો તમને થાય છે. 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય. 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ, આખી દુનિયા માં જાજમ ના પથરાય… 🌞શુભ સવાર🌞 💐જય શ્રીકૃષ્ણ🌻
0 notes
Text
0 notes
Text
0 notes
Text
Best Gujarati Shayari text, Quotes
Hello guys, heartily welcome to thekpnews.com. If you are looking for Best Gujarati Shayari in life then you are in the right place. So, On this site, you can get motivational Gujarati Shayari, Gujarati sad Shayari, Gujarati Love Shayari Photo Download, Bewafa Shayari, જીંદગી લાગણી શાયરી, Attitude Shayari for friends, and more.Best Gujarati Shayari
If you want to send the Shayari in Gujarati text font then you are in right place. In this article, we are providing the best motivational, inspirational Shayari in Gujarati. Also, if you want to meaningful Gujarati quote on life so you can share this site with your friends, colleagues, and family with good morning images with blessings.
Best Shayari in Gujarati
દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે,
આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે,
ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે,
બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે.
ફેમસ થવુ હોય ને મારા વાલા, તો દુનિયાની નજર મા બદનામ થવુ પડે હો.
પ્રેમ કોઈ એવી વ્યક્તિને શોધતો નથી
જેની સાથે જિંદગી વિતાવી શકાય એતો
એવી વ્યક્તિ નો જ ખોજે છે જેના વગર.
જો તમે ઇચ્છો તો હું તમને ખૂબ ઇચ્છું છું પણ કહેવામાં ડર, દરેક ક્ષણ તમે તમારા વિચારોમાં ખોવાઈ જાઓ છો, માનો કે નહીં, હું શપથ લે છે કે તમે સાચા પ્રેમ કરો છો.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો,
નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નહિ શીખવે.
મિત્ર એટલે…
ભલે પાન��ા ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે.
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
કલમ પણ કમાલ છે
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે.
Best Friend Shayari in Gujarati
જીંદગી બહુ ટુંકી છે મજા કરતા શીખો અરે નસીબ શુ ચીજ છે તેને પણ બદલતા શીખો.
દુનિયાથી વફાદારીની આશા ન રાખો જ્યારે, દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
અવસર મળ્યો એ બહુ છે.
દેવુ છે દિલ દાન માં છે કોઇ છોકરી ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં...
ફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છે ભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા.
ટુંક મા કહુ તો તારા વગર દુનિયામાં મારુ શુ? કામ..
પ્રેમ એટલે...
તારી સદંતર ગેરહાજરીમાં પણ મારું તારામાં હોવું.
ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ.
મને તો બીજા કોઈ સ્વર્ગ વિષેની માહિતી નથી,
કેમકે હું મારી માં ના ચરણોને જ સ્વર્ગ માનુ છુ.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.
આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,
હું ક્યાં ઉધાર મંગૂ છું.
અંજામ ની ખબર તો સાહેબ કર્ણને પણ હતી પણ વાત સંબંધ નિભાવવાની હતી.
કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો,
કારણકે એ મફત માં મળતા હોય છે.
Best Gujarati Shayari On Life
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
શરીર ને લવ કરવાવાળા બોવ બધા મળશે
સાહેબ પણ જો કોઈ દિલ થી પ્રેમ કરવા
વાળું મળી જાય ને તો ક્યારેય.
પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું,
કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે.
જીંદગી તો સાલી એવી જીવવાની,
કે મરીયે ત્યારે લોકો, વન્સમોર ની બુમો પાડે.
સારા સમયની સાથે રહેવા કરતા સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુકારણ કે સારો સમય સારી વ્યક્તિ નહીં આપે પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપશે.
કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો
બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે.
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
કોઈ ને સારુ કહેવા મા મજા છે કોઈ ને સાચુ કહેવા મા મજા છે,
પણ કીધા વગર બધુ સમજી જાય તેની સાથે રહેવામા અલગ જ મજા છે.
એકલતાની નિરાંત માણી તો જુઓ,
તમારી અંદર પણ એક સમંદર છે,
ડૂબકી મારી તો જુઓ..!!
0 notes
Text
0 notes
Text
0 notes
Text
Best & Catchy title for a farewell
In This Post, we are publishing the best and most catchy titles for a farewell party. Generally, farewell is celebrated on the last day of the current place. For students, they celebrate their farewell on the last day of standard 10th/ 12th in their school.
On this occasion, they celebrate many types of decorations in the party hall by using many types of balloons, ribbons, cake cutting, and more. Furthermore, at this party, they are celebrating with different events like Mr./Ms. farewell, ramp walk, and many types of games.
Titles for students on farewell
If you are in student of the 10th and 12th standard then you will decide to celebrate the farewell function. then you have got the awesome and catchy farewell titles in this post. We have a list of very unique trending farewell theme names and titles.
Like goodbye titles for farewell, funny awards for a farewell party, titles for a farewell party for seniors, farewell titles for colleagues, and farewell titles for seniors in college.
Teacher title for farewell in Hindi
Mr./Ms. Shakespeare
Mr./Ms. Charmer
Mr./Ms. Gas Bag
Chachi 420
Mr./Ms. Burj Khalifa
Mr./Ms. Gool Gappa/Gappi
Ms./ Mr. Follow-me
Dynamic
Mr./Ms. Talking
Encyclopedia
Mr./Ms. Athlete
Mr. Parizaad
Nautanki
Mr./Ms. Studious
Farewell titles for teachers in Hindi
King/ Queen Lier
Bade Dil Wala
Mr./Ms. Smiling Face
The All Rounder
Mr./Ms. Sharp Mind
Mr./Ms. Complaint Box
Mr.Congeniality
Million Dollar Smile
Mr./Ms. Cinemaholic
Mr./Ms. Gamer
TadkaModern
Mr./Ms. Class Bunker
Ms. Congeniality
Ms. Silence, please
Mr./Ms. Photographer
Teachers' title for farewell in English
In this event, the main topic is how we select the name of this event? but don't worry we have helping to you to decide the name of your farewell party. In this post, we have provided the best and most awesome farewell party title for students and teachers, principals, and seniors.
Mr./Ms. Perfect Beard
Bunty widout Bubbly
Mr./Ms. I Know More
Mr./Ms. Traveler
Walking Wikipedia
Mr./Ms. Comedian
Bubble Bebe
Mr./Ms. Dancing Feet
Modern Gandhi
Mr./Ms. Late Comer
Food Express
Mr./Ms. Perfect
Mr./Ms. Kind Hearted
Know-it-all
Mr./Ms. Beautiful Teeth
0 notes
Text
0 notes
Text
0 notes
Text
Heart Touching meaningful Gujarati quotes on life
Hello guys, heartily welcome to thekpnews.com. If you are looking for meaningful Gujarati quotes on life then you are in the right place. Every people has to face that type of situation they need love, motivation, and more. So, On this site, you can get motivational Gujarati Quotes, Gujarati sad Quotes, Gujarati Love QuotesPhoto Download, Bewafa Quotes, જીંદગી લાગણી શાયરી, Attitude Quotes for friends, Gujarati good morning quotes and more.
Best Meaningful life thoughts and Gujarati Status
શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો,
મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.
પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે.
દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
વિશ્વ માટે તમે ફક્ત એક જ વ્યક્તિ હોઈ શકો છો, પરંતુ એક વ્યક્તિ માટે તમે દુનિયા હોય શકો છો.
બધી વાતોને દરેક વખતે દિલ પર ન�� લેવાની હોય, ઘણીવાર એને #ignore પણ કરવાની હોય છે !!
દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે, ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જીંદગી છે.
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે.
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.
જીવનમાં એક એવો મિત્ર હોવો જરૂરી છે જે કહે, "તું ચિંતા ના કર હું છું તારી LIC જિંદગી કે સાથ ભી... જિંદગી કે બાદ ભી...
Relationship Meaningful Gujarati Quotes on Life
દોસ્તી શીશે કી તરહ નાજુક હોતી હૈ, એક બાર ટૂટને પર જોડી જા શક્તિ હૈ, લેકિન દરારે હંમેશા મોજુદ રહતી હૈ.
ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ. એટલું સમજી લ્યો કે જીંદગી ના વૃ��્ષ પર કુહાડી ના વાર છે..!!
દોસ્તી એટલે જીંદગીની સફર નું એક એવું સ્ટેશન કે.. જ્યાં ગમે ત્યારે રોકાઈને જીંદગી નો થાક ઉતારી શકાય..!!
કહેવાય છે કે જીંદગી એક વાર મળે છે બિલકુલ ખોટું છે ફકત મોત એક વાર મળે છે જીંદગી તો દરરોજ મળે છે બસ જીવતા શીખવું પડશે...
જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.
જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક 'મુકદ્દર' બની જાય છે.
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે, અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકર નો રંગ એક જ હોય છે.
શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે.
વીતી જાય છે જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું…? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું?
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.
Self-respect Meaningful Gujarati Quotes on Life
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
બે પળની છે જીંદગી, તોય જીવાતી નથી… એક પળ ખોવાઇ ગઈ છે, બીજી સચવાતી નથી….
જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે, કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.
સફળતાની સૌથી ખાસ વાત એ છે ��ે, તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.
દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું !!
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે, અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.
સબંધો માં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે એક- લૂ અને એકલું બન્ને બહુ જ આકરા લાગે છે.
જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે, રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી, પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
આજે માર્ગ બનાવવામાં આવ્યો છે,તો આવતીકાલે તમને પણ મુકામ મળશે પ્રોત્સાહનથી ભરેલા આ પ્રયત્નો ચોક્કસપણે એક દિવસ રંગ લાવશે.
પાપમાં પડે તે માણસ, તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ.
Motivational Quotes in Gujarati Text
ઉડાન ભરવું પડશે, ભલે તમારે ઘણી વખત પડવું પડે,
સપના પૂરા કરવા પડે છે, ભલે તમારે તમારી સાથે લડવું પડે.
કુદરતી દુ:ખ એ પરીક્ષા છે. જયારે ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.
જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.
કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી , જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી.
હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.!!
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે...!!
0 notes
Text
0 notes