bhavinrokad
Bhavin
41 posts
weishe to adate buri nahi hai hamari bass sok nawabi hai
Don't wanna be here? Send us removal request.
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
@municipaljunagadh @bknmu_junagadh @collectorate Junagadh @district ligal sarvice authority Junagadh @associationcycling @gujaratsports @junagadhsports https://www.instagram.com/p/B7Opjqpg0rX/?igshid=nabg1ag4hnzg
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ પેલા જ ફોર્મ પૂરા ભરાઈ જશે, તો વેલા તે....... (at Gujarat sports) https://www.instagram.com/p/B7Jn39ngMAx/?igshid=1p4a5gmxh0rk8
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
૨ ફેબ્રુઆરી-૨૦૨૦ 🏃‍♀🏃🏼‍♂🏃‍♀ *જુનાગઢ મહાનગર પાલીકા* દ્વારા રન ફોર ક્લીન જુનાગઢ મેરેથોન દોડનું ૧૨/૧/૨૦૨૦ નું આયોજન કરેલ હતું પરંતુની *આયોજનની તારીખ* અનિવાર્ય કારણોથી *બદલેલ છે.* *જે તારીખ *૨-૨-૨૦૨૦* ના રોજ સાયકલિંગ એશો. જૂનાગઢ તથા ગુજરાત સ્પોટ્સ જુનાગઢના સહયોગથી જુનાગઢ ખાતે કરવા માં આવેલ છે. આ મેરેથોન દોડ અંતગત 🏃🏼‍♂🏃‍♀ *૨૧ કિમી.* 🏃‍♀🏃🏼‍♂ *૫ કીમી.* અને 🏃‍♀🏃🏼‍♂ *૧ કીમી દોડ* સ્પર્ધાનુ આયાજન કરેલ છે. આ સ્પર્ધામાં ૨૧ અને ૧ માટે તથા પ કિમી. અંડર ૧૭ , ૧૮ થી ૩૯, અને ૪૦થી ઉપર એમ. *ભાઈઓ -બહેનો મળી કુલ ૧૦ વિભાગમાં સ્પર્ધા* યોજાશે જેમા ૨૧ કીમી. અને ૫ કીમી. વિજેતાઓને પ્રોત્સાહન સ્વરૂપે 💰💸 *રોકડ ઈનામ* પણ આપવામાં આવશે. આ સ્પર્ધા માટે કોઈ🆓 *એન્ટ્રી ફી રાખેલ નથી* 🆓 માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ગીરનાર સ્પર્ધાની જેમ ડીયોઝીટ રાખેલ છે. જે સ્પર્ધા બાદ સ્પર્ધકોને પરત આપવામાં આવશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકને જુનાગઢ મહાનગર પાલીકા તરફથી 👕 *ટીશર્ટ* 🥇🥈🥉 *મેડલ* અને 🎫 *પ્રમાણપત્ર* આપવામાં આવશે. ભાગ લેવા માટે ફોર્મ મેળવવા અને પરત કરવા માટે સ્થળ:- સાયકલિંગ એસો. જૂનાગઢ. c/o ગુજરાત સ્પોટ્સ , તળાવ દરવાજા, સંવાદ કોમ્પલેક્ષ - ૯૯૯૮૩૪૭૭૧૧. ૮૭૩૩૦૫૦૧૧૧ બહાર ગામના સ્પર્ધા માટે : વેબસાઈટ :- *www.holidayadventure.org* *www.thegujaratsports.com* (at Gujarat sports) https://www.instagram.com/p/B6yXCQuglcB/?igshid=3fg6su3aftgk
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
🏃‍♀🏃🏼‍♂🏃‍♀આગામી તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ શ્રીસ્વામિ વિવેકાનંદન જન્મ દિવસને 🎂સમગ્ર ભારત રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવે છે.તો આ *૧૨ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જુનાગઢ મહાનગર પાલીકા દ્વારા રન ફોર ક્લીન જુનાગઢ મેરેથોન દોડ ૨૦૨૦ની આયોજન સાકતીંગ એશો. તથા ગુજરાત સ્પોટ્સ જુનાગઢના સહયોગથી* જુનાગઢ ખાતે કરવા માં આવેલ છે. આ મેરેથોન દોડ અંતગત *🏃🏼‍♂🏃‍♀૨૧ કિમી 🏃‍♀🏃🏼‍♂૫ કીમી. અને 🏃‍♀🏃🏼‍♂૧ કીમી દોડ* સ્પર્ધાનુ આયાજન કરેલ છે. આ સ્પર્ધામાં ૨૧ અને ૧ માટે તથા પ કિમી. અંડર ૧૭ , ૧૮ થી ૩૯, અને ૪૦થી ઉપર એમ. *ભાઈઓ -બહેનો મળી કુલ ૧૦ વિભાગમાં સ્પર્ધા* યોજાશે જેમા ૨૧ કીમી. અને ૫ ક���મી. વિજેતાઓને પ્રોત્સાહન સ્વરૂપે 💰💸 *રોકડ ઈનામ* પણ આપવામાં આવશે. આ સ્પર્ધા માટે કોઈ🆓 *એન્ટ્રી ફી રાખેલ નથી* 🆓 માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ગીરનાર સ્પર્ધાની જેમ ડીયોઝીટ રાખેલ છે. જે સ્પર્ધા બાદ સ્પર્ધકોને પરત આપવામાં આવશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકને જુનાગઢ મહાનગર પાલીકા તરફથી 👕 *ટીશર્ટ 🥇🥈🥉મેડલ અને 🎫પ્રમાણપત્ર* આપવામાં આવશે. ભાગ લેવા માટે ફોર્મ મેળવવા અને પરત કરવા માટે સ્થળ:- *ગુજરાત સ્પોટ્સ , તળાવ દરવાજા, સંવાદ કોમ્પલેક્ષ - ૯૯૯૮૩૪૭૭૧૧* બહાર ગામના સ્પર્ધા માટે : વેબસાઈટ :- *www.holidayadventure.org* *www.thegujaratsports.com* (at Gujarat sports) https://www.instagram.com/p/B6ViLREApwn/?igshid=1hpu6530boja0
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
Junagadh marathon # run for clean Junagadh રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. કોઈ પણ એન્ટ્રી ફી વગર. સંપર્ક :- ગુજરાત સ્પોર્ટ્સ. તથા www.holidayadventure.org Info.www.thegujaratsports.com (at Gujarat sports) https://www.instagram.com/p/B6NwRLqAKom/?igshid=k5sd7kjcs5la
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
https://www.facebook.com/events/577785376361473/ (at Gujarat sports) https://www.instagram.com/p/B4tqsTVg5sQ/?igshid=1okr5opmtdiye
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
DRAI-FIT MATIRIAL 🌎 SIZE - 38,40,42,44,46,48,50 🦕available👌👌✅✅ GUJARAT SPORTS JUNAGADH 9998347711 (at Gujarat sports) https://www.instagram.com/p/B4StFY_gx4D/?igshid=1853rgdezdd82
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
Available to store Gujarat Sports Tadav darvaja Samvad Complex 9998347711 (at Gujarat sports) https://www.instagram.com/p/B3g5Mgdgwwv/?igshid=1fm4shszlev3t
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
રાજ્યકક્ષા ના આયોજનો સાયકલીંગના જુનાગઢમાં ઘણા સમય પછી થઈ રહેલ છે. જેમાં આપના બાળકોને આવી સ્પર્ધા નિહાળવા માટે લઈને આવો. જેમાં ગુજરાતના ટોપલેવલ પરના ખેલાડીઓની વિવિધ આવડતોથી માહિતગ��ર થવાનો સોનેરી અવસર આપો. સાયકલ વિષે માહિતગાર કરો. રેસિંગ સાયકલો જે ગુજરાતમાં મળતી નથી એવી સાયકલો કે જેની કીમત લાખો રૂપિયામાં હોય છે. એ જોવા માટે બાળકોની તત્પરતા સાથેની ઈચ્છાને પૂરી કરો. અને સૌથી અગત્યનું આપ આવી સ્પર્ધકોના ઉત્સાહને વધારો કરો. અને સ્પર્ધકોને દાદ આપવા અમારું અતિ હઠ સાથે આમંત્રણ છે. https://www.instagram.com/p/B2k8fIuAmOq/?igshid=16jsmay1o9nuk
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
આજે ગુજરાત સ્પોર્ટ્સમાં જેને મેદાનનાં ભીષ્મ કેવાય એવા મારા સ્પોર્ટ્સનાં પથ્ દર્શક કાર્તિકસર ભડાણીયા (એમ. એેન. કંપાણી આર્ટસ અને એ.કે. શાહ કોમર્સ કૉલેજ ) (at Gujarat sports) https://www.instagram.com/p/B0yRmFXgjTZ/?igshid=8qwxu8zhtja7
0 notes
bhavinrokad · 5 years ago
Video
કસરત કરનાર અને ન કરનાર વચ્ચે આયુષ્યના છેલ્લા ૧0 વર્ષ કેવા હશે એનો મસ્ત વીડીઓ (at Gujarat sports) https://www.instagram.com/p/B0x8JkSg7sC/?igshid=1ttg73ixz15fd
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
આજે ગુજરાત સ્પોર્ટ્સમાં જેની સાથે મેં કુસ્તી રમેલ અને મારા સોનેરી પળો નિ સાંભળ છે જે જુનાગઢનાં મૂળ અને આજે પોદાર ઈન્ટરનેશનલ - મહેસાણામાં PTI છે. (at Gujarat sports) https://www.instagram.com/p/B0tRNOtA_GiCRyBlQ8PCAJqjjs4MDMPWV469NQ0/?igshid=nmk82984wepo
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
આજના વરસાદી માહોલમાં ગુજરાત સ્પોર્ટ્સ મુકામે સૌરાષ્ટ જ્ઞાનપીઠ કૉલેજનાં મારા વડીલ એવાં પ્રીન્સીપાલ શ્રી ભૂવા સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી. (at Gujarat sports) https://www.instagram.com/p/B0n2ebTg0kKAeiYS3QR2wmYI68xU-FoUqf6wyY0/?igshid=1mzjudmdxpvka
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
આજે ગુજરાત સ્પોર્ટ્સમાં વસંતસર ( સુભાષ એકેડમી-જૂનાગઢ) મુલાકાતે આવેલ હતા. https://www.instagram.com/p/B0gKVK2AtvJdgedREvG5ZAQ8lOSePApXlj6Qic0/?igshid=193f0swj1b45o
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
Today's visit at gujrat sports Priya madam from R.S kalria English medium school. (at Gujarat sports) https://www.instagram.com/p/B0gI02JA7OD5fqo1HIsHLkh_PHc1zUo3FkMO7w0/?igshid=yguv7q0io5f0
0 notes
bhavinrokad · 5 years ago
Photo
Tumblr media
આજે ગુજરાત સ્પોર્ટ્સમાં મનીષ જીલાડીયા આવેલ અને જુના દીવાસોની સંભાડો તાજી કરેલ. (Today Manish Giladiya is present in Gujarat Sports and the old lampshades have been refreshed.) (at Gujarat sports) https://www.instagram.com/p/B0bDVG6gP5ruCqXccpmq4wk9ucvTSdBePlFgkI0/?igshid=lnna0tbzq8um
0 notes