#રચના
Explore tagged Tumblr posts
shaileshrathod · 5 months ago
Text
ખંભાતી કૂવાની રચના વિડીયો
ખંભાતી કૂવાની રચના વિડીયો -શૈલેષ રાઠોડ ખંભાતી કૂવો બન્યો જળ સંકટે રાહત : જળ સંગ્રહનો ઉત્તમ ઉપાય‘ખંભાતી કુવો’ ભારતભરમાં જળ સંગ્રહનો ઉત્તમ નમુનો : ઉનાળાના જળ સંકટમાં રાહતનો ઉત્તમ ઉપાયપાણી સાચવણીનો ઉત્તમ ઉપાય : ખંભાતી કુવો હાલમાં ખંભાતી કૂવા અમદાવાદ ગાંધી આશ્રમમાં ઉપલબ્ધ છે.વરસાદી પાણી ભરાવાથી મુકિતઃ જમીનના તળ પણ ઉંચા આવવાની શકયતા, ઉનાળે જળ સંકટમાં રાહતનો ઉત્તમ ઉપાય.હાલ ઉનાળાની મૌસમ ચાલે…
View On WordPress
0 notes
buzz-london · 30 days ago
Text
આ રચના જેની પણ હોય, જેણે લખી છે એ વ્યક્તિને દિલથી ભાવપૂર્ણ પ્રણામ 😃🤔😃 *જે લોકો પોતાના પરિવાર* *માટે 22 વર્ષ થી 58 વર્ષ* *કમાવવા માં વ્યસ્ત રહે છે* *આજે તેમને સમર્પિત છે* *આ નાનકડી રચના* *કેવી રીતે 22 વર્ષ થી 58 વર્ષ* *ની આ સફર પુરી કરી* *ખબર જ ના પડી* 😔 *શુ પામ્યા શુ ગુમાવ્યું* *ખબર જ ન પડી* 😒 *બચપણ ગયુ* *ગઈ જવાની* *ક્યારે પ્રોઢઃ થયા* *ખબર જ ના પડી* 🤔 *કાલ સુધી તો દીકરો હતો,* *ક્યારે સસરો થયો* *ખબર જ ના પડી* 😊 *કોઈ કહેતું ડફોળ છે* *કોઈ કહતું હોશિયાર છે* *શુ સાચું હતું* *ખબર જ ના પડી* 😉 *પહેલા માં બાપ નુ ચાલ્યું* *પછી પત્ની ��ુ ચાલ્યું* *પછી ચાલ્યું છોકરાઓ નુ* *મારું ક્યારે ચાલ્યું* *ખબર જ ના પડી* 😀 *દિલ કહે છે હજુ જવાન છુ,* *ઉમ્ર કહે છે સાવ નાદાન છુ* *બસ આ જ ચક્કર માં કયારે* *પગ ઘસાઈ ગયા* *ખબર જ ના પડી 😱* *વાળ જતા રહ્યા* *ગાલ લબડી ગયા* *ચશ્માં આવી ગયા* *કયારે સુરત બદલાઈ ગયી* *ખબર જ ના પડી 🧖🏽‍♂️* *કાલ સુધી કુટુંબ જોડે હતા* *કયારે કુટુંબ વિખરાયો* *કયારે નજીક ના દૂર ગયા* *ખબર જ ના પડી 😒* *ભાઈ બહેન સગા સબંધી* *ટાણે ત્યોહારે ભેગા મળે* *ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી* *ખબર જ ના પડી 😊* *જીંદગી ને જી ભરી જીવી લે* *પછી ન કહેતો કે............* *ખબર જ ના પડી*🙏 👏🏻🌹👏🏻 _*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી 58 વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_ _*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_ _*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_ _*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_ _*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_ _*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ _*તેને "વિશેષ" બનાવી લઈએ !*_ *"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 🌹 *એટલે જ* *`એકબીજાનું માન રાખો```* *`ભૂલોને ભૂલી જાવ```* *`ઈગો ને એવોઇડ કરો.```* *```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.* *નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે...* 🙏Jay mataji🙏
5 notes · View notes
alkabirislamic · 8 months ago
Text
#AlKabir_Islamic
#SaintRampalJi
કબીર સાહેબજી અલ્લાહ છે!
વિશ્વભરના મુસલમાન કુરાન નાઝીલ થયાની યાદમાં આખા રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે. આ રમઝાન મહિનામાં જાણો પવિત્ર કુરાન શરીફમાં પ્રમાણ છે કે, "અલ્લાહ કબીર છે જેણે પુરી કાયનાત ની પોતાના વચન દ્રારા રચના કરી".
Tumblr media
18 notes · View notes
cybergardenturtle · 5 months ago
Text
Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
3 notes · View notes
perfecttheoristbluebird · 6 months ago
Text
Tumblr media Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની ��ચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
6 notes · View notes
kirtidas2212 · 5 months ago
Text
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
Tumblr media
2 notes · View notes
ashokkumarsworld · 8 months ago
Text
#AlKabir_Islamic
#SaintRampalJi
કબીર સાહેબજી અલ્લાહ છે!
વિશ્વભરના મુસલમાન કુરાન નાઝીલ થયાની યાદમાં આખા રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે. આ રમઝાન મહિનામાં જાણો પવિત્ર કુરાન શરીફમાં પ્રમાણ છે કે, "અલ્લાહ કબીર છે જેણે પુરી કાયનાત ની પોતાના વચન દ્રારા રચના કરી".
Tumblr media
2 notes · View notes
phulsstuff · 8 hours ago
Text
[28/11, 11:57 am] +91 97232 11751: 🛐કોઈ પણ ગુરુ ના શરણ મુક્તિ સંભવ છે કે નઈ? માં જવા થી ?
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📒સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[28/11, 11:57 am] +91 97232 11751: 🛐 આત્મા જન્મ મરણ ના ફેરા માં કેવી રીતે આવી❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📘સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[28/11, 11:57 am] +91 97232 11751: 🛐પાંચ તત્વો અને ત્રણ ગુણ શું છે અને કેવી રીતે બન્યા?❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📘સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[28/11, 11:57 am] +91 97232 11751: 🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
foulcreatorwinner · 8 hours ago
Text
[28/11, 11:57 am] Bagta: 🪷 આપણી ઉત્પત્તિ કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
📍 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ, પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
🫐 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[28/11, 11:57 am] Bagta: 🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
2181998sblog · 2 days ago
Text
🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️

rutablogs · 6 days ago
Text
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ 31  ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં વર્ષ 2014 થી આ દિવસની ઉજવણી નો પ્રારંભ 
કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર 2024 ના રોજ  ભારતમાં શ્રી સરદાર પટેલના 149 માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ લોકોને એક કરવા અને સમાજના ઉત્થાન માટે તેમના વિચારોથી વાકેફ કરવાનું છે. રાષ્ટ્રીય અખંડિતતા અને એકતામાં સરદાર પટેલને યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસે રન ફોર યુનિટી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની“ સ્ટેચ્યુ ઓફ યુનિટી” નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે, આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જેની ઊંચાઈ 182 મીટર છે. જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ને પ્રદર્શિત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ વિંધ્યાચલ અને સાત પુડાની ગિરિમાળાઓ વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટરના અંતરે નર્મદા નદી ની મધ્યમાં સાધુ બેટ ઉપર કરવામાં આવ્યું છે. આ સ્થળ ગુજરાતમાં નર્મદા જિલ્લાના અગાઉના ચાંદોદ અને હવે નવ રચીત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા અથવા કેવડિયા કોલોની કે પછી ગરુડેશ્વર ગામ પાસે આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ અને બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ  રાષ્ટ્રીય ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઇનર શ્રી રામ વાનજી સુથાર નામના શિલ્પકાર હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના  બાંધકામ માટે લગભગ 46 મહિનાનો સમય લાગ્યો હતો. 
આજ મારકના નિર્માણમાં 70000 ટન સિમેન્ટ વપરાયો હતો. આ ઉપરાંત તેમાં 18,500 ટન રી ઇન્ફોર્સમેન્ટથી અને 6000 ટન સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સ્ટેચ્યુના નિર્માણમાં 1700 મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે અઢીસો ઈજનેરો અને 3700 કારીગરોએ દિવસ રાત કાર્ય કર્યું છે. કોંગ્રેસ કોંગ્રેસથી બનેલી આ પ્રતિમા પર કાંસાનું આવરણ છે. કાસ્યા આવરણ થી આ પ્રતિમા વધુ અલૌકિક ભાષે છે. 
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ 
જન્મ અને પરિવાર 
અખંડ ભારતના શિલ્પી, ભારતના બિસ્માર્ક, લોખંડી પુરુષ તથા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર 
વલ્લભભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ 
મોસાળ નડિયાદ ખાતે થયો હતો. તેમનું વતન કરમસદ ગામ હતું. પિતાશ્રી ઝવેરભાઈ અને માતા લાડબાઈનું તે ચોથું સંતાન હતા. 
અભ્યાસ  
શ્રી પટેલે સાત ધોરણ ��ુધી કરમસદની ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે પેટલાદની સ્કૂલમાં શિક્ષણ લીધું. ત્યારબાદ નડિયાદ અને વડોદરામાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયોનું શિક્ષણ 1900 માં ની પરીક્ષા પાસ કરી અને ગોધરામાં વકીલાત  અને ઘરસંસાર ની શરૂઆત કરી. લંડન જઈ બેરિસ્ટર ની ડીગ્રી પણ મેળવી હતી. 1913 માં ઇંગ્લેન્ડ થી બેરિસ્ટર બની પાછા આવ્યા અને એક નામાંકિત બેરિસ્ટર બન્યા. પરંતુ વર્ષ 2018માં ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જોડાઈ વકીલાત નો વ્યવસાય બંધ કર્યો હતો. 
આઝાદીની લડતમાં 
મહાત્મા ગાંધીજીએ જ્યારે ચંપારણ વિસ્તારમાં શોષિત ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની આવુ માન્ય કરી ત્યારથી શ્રી વલ્લભભાઈ પટેલ તેમનાથી પ્રભાવિત થયા હતા. 1917 માં ગાંધીજીના કહેવાથી ગુજરાત સભા ના સચિવ બન્યા  હતા. આ ઉપરાંત ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહ,અસહકારની  ચળવળ,નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ ,રાસ ગ્રામ સત્યાગ્રહ, માણસા સત્યાગ્રહ નું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના કરાંચી  અધિવેશન નામ અધ્યક્ષ પણ બન્યા હતા અને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. ગાંધીજી સાથે યરવાડા જેલમાં પણ  રહ્યા હતા અને ત્યારબાદ ભારત છોડો આંદોલનમાં ખુલ્લા બળવાની તરફેણ કરી હતી. 
વડાપ્રધાન પદનો ત્યાગ  
1946 માં કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીમાં શ્રી સરદાર પટેલે શ્રી જવાલાલ નેહરૂ ની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીનું મહત્વ એ હતું કે તેમાં ચૂંટાઈ આવનાર પ્રમુખ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. ગાંધીજીએ ભારત રાજ્યોના પ્રતિનિધિઓ અને કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નિમવા જણાવ્યું ત્યારે 16માંથી 13 પ્રતિનિધિઓએ શ્રી સરદાર પટેલ નું નામ સૂચવ્યું હતું .પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન આપીને  ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની તક સરદાર પટેલે જતી કરી હતી.  
રજવાડાઓનું વિલીનીકરણ 
ભારત પાકિસ્તાનના ભાગલા બાદ અવિભાજિત ભારતના 600 જેટલા રજવાડાઓમાંથી ભારતમાં 560 થી વધુ રજવાડાઓનું અસ્તિત્વ હતું. ભારતમાં દેશી રાજ્યોના વિલીનીકરણની અતિ કપરી જવાબદારી શ્રી સરદાર પટેલને સોંપવામાં આવી હતી અને તેમણે રાજ્ય મંત્રાલયના પ્રધાન બનાવ્યા હતા. આમ સરદાર ની સુજબૂઝના કારણે ભારતના 560 થી વધુ રજવાડાઓમાંથી માત્ર ત્રણને બાદ કરતા ભારતમાં દરેક રજવાડાઓ વિલીન 
થયા હતા. 
શ્રી સરદાર પટેલને સરોજની નાયડુ એ “લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું”, શ્રી ચં.ચી .મહેતાએ “રુદ્ર ભદ્ર સરદાર” તથા શ્રી ગુણવંત સાહેબ,“ વ્રજના કુંડામાં ઉગેલું  સુ કોમળ પુષ્પ” કહીને નવાજ્યા હતા. સરદાર પટેલ 
ભારતીય સનદી સેવાઓના પિતા તરીકે ઓળખવામાં આવે  છે. 75 ની વર્ષ વયે હૃદય રોગના હુમલા ના કારણે 1950 માં નિધન પામે છે અને રાષ્ટ્રીય એક અમૂલ્ય રતન ગુમાવે છે. 
Tumblr media Tumblr media
1 note · View note
hiteshdas · 8 days ago
Text
🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
Tumblr media
0 notes
buzz-london · 1 year ago
Text
*અતિ સુદંર રચના 👌* *આભ વરસે તો હું છત્રી લઈ લઉ,* *પણ નયન - વરસે તો હું શુ કરું?* *સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,* *પણ કોઇક નો અહંકાર ગરજે તો હું શું કરું?* *પગમાં કાટો ખટકે તો કાઢી લઊં,* *પણ કોકની વાત મનમાં ખટકે તો હું શું કરું?* *પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,* *પણ વેદના છલકે તો શું હું કરું?* *રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં,* *પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું?* *કવિ અજ્ઞાત*
2 notes · View notes
9723817565 · 8 days ago
Text
🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
cybergardenturtle · 7 months ago
Text
Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
6 notes · View notes
perfecttheoristbluebird · 5 months ago