#mulidhammandir
Explore tagged Tumblr posts
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🗞️ મુળીના સમાચાર 🚨....................... મુળી કોનું 🤔 તો સ્વામિનારાયણ ભગવાનનું _/♥🛕♥) . . @muli_dham @tej_pande @koshalendrapande @mulidham_org @swaminarayanmandir_muli #ShreeSwaminarayanmandirMuliDham #swaminarayan #mulidham #muli #jayshreeswaminarayan #jaishreeswaminarayan #jaiswaminarayan #jayswaminarayan #swaminarayanatemple #mandir #swaminarayanmandir #MuliDhamMandir #surendranagar #swaminarayanmulimandir #mulimandir #temple #religiousplace #swaminarayandham #swamiji #ghanshyammaharaj #swaminarayanbhagwan #gurudev (at Swaminarayan Mandir MULI) https://www.instagram.com/p/Cm3wvhdrFXK/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
🛕મુળીનું મંદિર 😱 બનાવતા હતા ⚒️‌ ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સુવાસિની ભાભીએ ભેટ આપેલ પોતાના પ્રસાદીનાં કડલા ⭕ અને કાંબીઓ 😇☛🔗 😱(✿☉。☉)🤯 🪙 હાલ મુળી મંદિરમાં સાચવીને રાખવામાં આવેલ છે 🤩 કડલા - ૩ કિલો ૪૦૦+ ગ્રામ 👁️‍🗨️ કાંબી - ૨ કિલો ૭૦૦+ ગ્રામ 👁️‍🗨️ 🔵શ્રી સ્વામિનારાયણ મંદિર મૂળી ધામ - પ્રસાદી ના સ્થાનકો🔵👁️‍🗨️👇 દિવ્યરૂપે મહારાજે મુળીના મંદિર માટે પથ્થરની ખાણ બતાવી ********************************************* બ્રહ્માનંદસ્વામીએ મુળી મંદિર માટે જમીન લેખ કરાવ્યો – ગઢડે ગયા – મુળીના રઘાભાઈ, રામાભાઈએ મંદિર શરૂ કરવા મહારાજને પત્ર લખ્યો – મહારાજે બ્ર.સ્વામીને મુળી જવા કહ્યું – સ્વામીઃ “મહારાજ! જુનાગઢ મંદિર પુરૂ કરાવું, ત્યાં ઉપાધિ છે” – સ્વામી જુનાગઢ ગયા ને મહારાજ ધામમાં – મહારાજે દાદાખાચર, દીનાનાથ ભટ્ટને ભલામણ કરેલ કે સ્વામીને કહેજો મુળી મંદિર કરે – મહારાજ પાછળ ક્રિયા પતાવી જુનાગઢનું કામ પતાવી, મુળી ગયા મુળી સીમમાં પથ્થર ન મળે – વઢવાણના સલાટ મોના સાથે ઉમરડાના માર્ગે જોડાસર તળાવે પાણી પીતા મહારાજની મૂર્તિ દુર જોઈ – સ્વામી ઘોડી દોડાવી ત્યાં પહોંચ્યા – મહારાજે સોટીથી ઇશારો કરી પથ્થર બતાવ્યા (ખાટડી-મુળી વચ્ચે), અદ્રશ્ય. નોંધઃ કથામાં એવ��ં પણ સંભળાય છે કે ભરવાડ રૂપે આવી મહારાજે પથ્થર બતાવેલા. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૩/૪૦૧) ⊍ || જય શ્રી સ્વામિનારાયણ || ⊍ આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે ; જેનો વેદ વખાણે છે મહિમા, તે આ કુંજવિલાસી રે. આ૦૧ ચાલો સખી સૌ મળી જઇએ, નંદતણે આંગણિયે રે ; અંતરગત એકાંતિક વાતુ, ભૂધરજીને ભણિયે રે. આ૦ર ગ્વાલબાળ સહુ મંગળ ગાવે, વદન વધાઇ વધાઇ રે ; પ્રેમીજન કારણ હરિ પ્રગટ્યા, સુંદરવર સુખદાઇ રે. આ૦૩ પ��રણિયે નટવરજી પોઢયા, ચાલો પાસે જઇએ રે ; બ્રહ્માનંદના વહાલા કેરાં, બાળ સંગાથી થઇએ રે. આ૦૪ @muli_dham @tej_pande @koshalendrapande @mulidham_org @swaminarayanmandir_muli #ShreeSwaminarayanmandirMuliDham #swaminarayan #mulidham #muli #jayshreeswaminarayan #jaishreeswaminarayan #jaiswaminarayan #jayswaminarayan #swaminarayanatemple #mandir #swaminarayanmandir #MuliDhamMandir #surendranagar #swaminarayanmulimandir #mulimandir #temple #religiousplace #swaminarayandham #swamiji #ghanshyammaharaj #swaminarayanbhagwan #gurudev (at Swaminarayan Mandir MULI) https://www.instagram.com/p/CmLlJHBrY_w/?igshid=NGJjMDIxMWI=
0 notes