Tumgik
#kajalmam
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 6 થી 8 સુધીની વિધાર્થિનીઓને માટે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ હર્ષભેર ક્લીનીંગ મશીન, જૈવિક ખાતર, હવાનું પ્રદૂષણ, જાપાનીઝ પધ્ધતિ વગેરે જેવા મોડેલ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9LJ6B8hMFJ/?igshid=li75lcmtzkck
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 9ની વિધાર્થિનીઓને સાયન્સ સેન્ટર લઈ જવામાં આવી હતી. જેમાં મ્યુઝિયમ, ફન ગેલેરી, સ્પેશ ગેલેરી, ડાયમંડ ગેલેરી, પ્લેટોનિયમમાં 3D શો દેખાડવામાં આવ્યો હતો. જેનો હેતુ વિદ્યાર્થિનીઓ સાયન્સમાં વધારે ઉત્સુકતાપૂર્વક રસ ધરાવતા થાય તેમજ માહિતગાર થાય એ માટેનો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #JIVANISIR #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9KLhZZhphL/?igshid=1n23ma3zd8acz
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 24મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માતૃભાષાની સ્પીચ આપવાની સાથે સમૂહગીત ગીત રજૂ કર્યા હતાં.વિધાર્થીઓ દ્વારા માતૃભાષાને લગતા વિવિધ નાટકો પણ રજૂ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના કો-ઓર્ડિનેટર અને આચાર્ય તથા શિક્ષકોએ ઉપસ્થિત રહીને માતૃભાષાનો પ્રસાર-પ્રચાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. #Celebratin #education #bhashadin #jbkarpschool # alpesh sir #kajalmam #komalmam #ashmitamam #twinkalmam #vanitamam #Chetansir #Tejassir #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B89UFfXBW1a/?igshid=16qs1494nzhu0
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ સ્કૂલમાં પ્રકાશના પર્વ દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે દિવાળી કાર્ડ અને રંગોળી મેકીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવા સંદેશા સાથે પર્યાવરણ બચાવવાના અને વ્યસન મુક્તિ સાથેના સ્લોગન સાથે દિવાળી કાર્ડ બનાવ્યાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓએ અવનવી ડિઝાઈન સાથે નવા વર્ષ અને દિવાળીને આવકારતાં રંગાળી બનાવી હતી. સાથે જ દિવાળી ઉત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો,કો ઓર્ડિનેટર,આચાર્ય, એમડી સર અને ટ્રસ્ટીઓને મીઠાઈઓ ખવડાવી દિવાળી પર્વની ઉજવણી કરતી હતી. શિક્ષકો, કો ઓર્ડિનેટર,આચાર્ય અને એમડી સર તથા ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. #diwali #cad meking #rangoli #shubhkamna #jbandkarp #jivanisir #chetansir #tejassir #kajalmam #asmitamam #vanitamam #twinkalmam #samp_creative_studio #samp_group #jbkarpschool (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B37JE1IBq9o/?igshid=wcej46hpq622
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ સ્કૂલમાં પ્રકાશના પર્વ દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે દિવાળી કાર્ડ અને રંગોળી મેકીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવા સંદેશા સાથે પર્યાવરણ બચાવવાના અને વ્યસન મુક્તિ સાથેના સ્લોગન સાથે દિવાળી કાર્ડ બનાવ્યાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓએ અવનવી ડિઝાઈન સાથે નવા વર્ષ અને દિવાળીને આવકારતાં રંગાળી બનાવી હતી. સાથે જ દિવાળી ઉત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો,કો ઓર્ડિનેટર,આચાર્ય, એમડી સર અને ટ્રસ્ટીઓને મીઠાઈઓ ખવડાવી દિવાળી પર્વની ઉજવણી કરતી હતી. શિક્ષકો, કો ઓર્ડિનેટર,આચાર્ય અને એમડી સર તથા ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. #diwali #cad meking #rangoli #shubhkamna #jbandkarp #jivanisir #chetansir #tejassir #kajalmam #asmitamam #vanitamam #twinkalmam #samp_creative_studio #samp_group #jbkarpschool (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B37IGKJhEhk/?igshid=28ttgjvrcq1h
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં બાલવાટિકા વિભાગમાં તા.11/10/2019ને શુકવાર ના રોજ અર્ધવાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રથમ છ માસ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.બાલવાટિકા વિભાગમાં અભિનય ગીત સ્પર્ધા ,સાથે સાથે પરંપરાગત તહેવારો દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.અને આવનાર વર્ષ દરમિયાન બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.price #competation #1stsem #jband karp #alpeshsir #chetansir #tejassir #asmitamam #kajalmam #vanitamam #twinkalmam #samp_group #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3eA8oXBHI_/?igshid=7v3ys11qy4wm
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:-૨-૧૦-૨૦૧૯ ને બુધવારનાં રોજ ધોરણ 1 થી 10 માં અભ્યાસની સાથે થતી રહેલી અવનવી સહ અભ્યાસિક પ્રવૃતિઓનું ઇનામ વિતરણ કરી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3PSIYLB6Oe/?igshid=r45k254fge8o
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં ધોરણ:- ૧ થી ૫ માં 'ગાંધી જયંતિ' ની ઉજવણી કરવામાં આવી હતી. #gandhiji #birthday #2K19 #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #samp_creative_studio #samp_group #jbkarpschool (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3I8XMGBDYK/?igshid=1m1mb63dhsqyv
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમ���ં તા:-૨-૨-૨૦૧૯ ને બુધવારનાં રોજ ધોરણ 1 થી 10 માં અભ્યાસની સાથે થતી રહેલી અવનવી સહ અભ્યાસિક પ્રવૃતિઓનું ઇનામ વિતરણ કરી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #samp_group #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3IyHSRBLUl/?igshid=1vtskax3fuvmc
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ ઈમ્પેક્સ સ્કૂલમાં તારીખ પહેલી ઓગસ્ટના રોજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.ધોરણ 3થી 5ના બાળકો દ્વારા ગાંધીજીના ઉચ્ચ આદર્શો અને સત્ય અને અહિંસાના ગુણો પર સ્પીચ આપવામાં આવી હતી. બાળકોએ ગાંધીજીને ગમતાં નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ...પર નૃત્ય રજૂ કર્યું હતું. સાથે જ ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર સ્વચ્છતા પર સરકાર અને ગાંધીજીએ પણ ભાર મુક્યો હોવાથી બાળકોએ સ્વચ્છતા રાખવા અને પર્યાવરણને નુકસાન કર્તા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પર સુંદર મજાનું નાટક રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો,કોર્ડિનેટર અને આચાર્યશ્રીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટીગણ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતું. #Celebration #education #gandbiji #bapu #happy #birthday🎂 #150 #2k19 #school #educational #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3IwgzMBxK3/?igshid=1kku0qqvq5ojh
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
GHANDHIJI JANMA JAYANTI SAPTAH તારીખ ૨૪/૦૯/૨૦૧૯ ના રોજ અમારી શાળામાં ગાંધીજીની જન્મજયંતી નિમિતે ગાંધીજી સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે બીજા દિવસે ધોરણ ૧૧/૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી ના વિચારો સાકાર કરવા હેતુસર વ્યસનમુક્તિ, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાન ઉપર અલગ - અલગ કૃતિઓ રજુ કરી વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. અને અતે શાળાના આચાર્ય શ્રીએ વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન મુલ્યો અને આદર્શોનું જ્ઞાન પૂરું પાડ્યું હતું. #Mahatma150 #Gandhi150 #GandhiJayanti #MahatmaGandhi #jbkarpschool #education #celebration #week #ghandhiji #birthday #jivanisir #chetansir #tejassir #kajalmam #ashmitamam #vanitamam #twinklemam #samp_group (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B2yla-VBOeB/?igshid=1j3tnur9r9zu4
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં તારીખ 20/09/2019ને શુક્વાર ના રોજ બાલવાટિકા વિભાગમાં પિંક ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકો ગુલાબી રંગના પોશાક પહેરીને આવ્યા હતા.અને શાળાના શિક્ષકો દ્વારા બાળકો ને ગુલાબી રંગની વસ્તુઓ બતાવી તેની ઓળખ આપવામાં આવી હતી. #school #students #teacher #pink #enjoy #mastitime #pinkday #day #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #kajalmam #Twinkalmam #komalmam #Vanitamam #asmitamam #samp_group (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B2onZ2xhzOB/?igshid=jsiqp13w9jd5
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ માં તારીખ 11/09/2019ને બુધવાર ના રોજ બાલવાટિકા વિભાગમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકો ગણપતિ, કાર્તિકેય,શંકર,પાર્વતી જેવા પાત્રો બનીને આવ્યા હતા અને કો. ઓર્ડીનેટર શ્રી તથા સમગ્ર શિક્ષકોએ અને બાળકોએ ભેગા મળીને ગણપતિદાદાની પૂજા - અર્ચના કરી હતી.આમ હર્ષ અને ઉલ્લાસથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. #Happy #ganesha #day #std #Celebration #education #ganpatibappamoriya #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B2RcVpbBxd2/?igshid=1rmnnngptda56
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
શ્રી ભાવનગર જીલ્લા લેઉઆ પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ સંચાલિત જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં તા.૨૬/૦૮/૧૯ અને ૨૭/૦૮/૧૯ ના રોજ ધોરણ - ૦૯ ના વિદ્યાર્થીઓના ગણિત અને વિજ્ઞાન વિષયમાં કૌશલ્ય, વિચાર શક્તિ તેમજ તેમની કાર્યક્ષમતાના પ્રોત્સાહન અને મૂલ્યાંકન હેતુ થકી ગાણિતિક નમુના, સ્વાસ્થ અને સ્વચ્છતા, ભવિષ્યમાં પરિવહન, ટકાઉ ખેતી પધ્ધતિ જેવા વિષયો પર ગણિત -વિજ્ઞાનના પ્રોજેક્ટોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નિહાળવા તેમજ મુલ્યાંકન કરવા શાળાના એમ.ડી.શ્રી, પ્રિન્સીપાલ શ્રી, કો-ઓર્ડીનેટર શ્રી ઉપરાંત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા ઉપરાંત ધોરણ -૦૯ અને ૧૦ ના તમામ વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ નિહાળ્યા હતા આ આયોજન સફળ બનાવવા ગણિત-વિજ્ઞાન વિષયના તમામ શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. #sciencefair #science #facts #sciences #sciencerules #scienceiscool #sciencefiction #jbandkarpschool #education #alpeshsir #tejassir #chetansir #kajalmam #komalmam #Ashmitamam #twinkalmam #Ripalmam #samp_creative_studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B1sD7yMhkwS/?igshid=133cnedefpm31
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
આજ તા. 23/08/2019ના રોજ જે. બી. એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:24/08/2019ના રોજના દિન વિશેષ કવિ વીર નર્મદ જન્મજયંતિની અને જન્માષ્ટમીની ઉજવણી યોજવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ કવિ નર્મદના જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું. વિદ્યાર્થિનીએ સુંદર કાવ્યપઠન રજૂ કર્યું હતું. તેમજ "ગરવી ગુજરાત" કાવ્ય અને કૃષ્ણ જન્મ પર અભિનયગીત રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકમિત્રો ભક્તિના રંગે રંગાઈને સમગ્ર કાર્યક્રમને હર્ષ ઉલ્લાસ સાથે નિહાળ્યો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B1g_GPvBtvkz7_kf6-P7Z1dxApKxjsYdpC_PZ00/?igshid=1cyw4e98sgnk4
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી. એન્ડ કાર્પ વિદ્યાસંકુલ ખાતે જન્માષ્ટમી પર્વને વધાવવા માટે મટકી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર મટકીઓનું ડેકોરેશન કરીને પોતાની કળાના દર્શન કરાવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને બેસ્ટ મટકીઓ બનાવી હતી. સાથે સાથે મોતી, દોરા સહિતની રંગબેરંગી મટકીઓ બનાવી હતી. મટકીઓની સાથે વિદ્યાર્થીઓની પ્રતિભાના દર્શન થતા હોય શાળાના એમડી લાઠિયા સર તથા આચાર્ય, કોર્ડિનેટર અને શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. #matuki #krishna #happy #birthday #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B1edDj6hrguhI8LNcso0YKDVV24km-6l3QOBGQ0/?igshid=vz11ol0ulr9q
0 notes