Tumgik
#Elicebridge
abhishekjhaseo · 2 months
Text
Tumblr media
A robbery that happened a few days ago in Ahmedabad has finally been resolved. An employee of Angadia firm was robbed near Alisbridge of the city, in this case the police has got a big success and the case of the robbery has been solved and in this case the crime branch has arrested 2 accused and recovered Rs 35.56 lakh from the accused. | અમદાવાદમાં થોડા દિવસ પહેલા થયેલી લૂંટનો આખરે ભેદ ઉકેલાયો છે. શહેરના એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારીની લૂંટ થઈ હતી, આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને લૂંટનો મામલો ઉકેલાઈ ગયો છે અને આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરીને 35.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
0 notes