#૬૯૧
Explore tagged Tumblr posts
Text
ધો.૧૨ સા.પ્ર.માં ૪ લાખ વિદ્યાર્થી પાસ, ૧.૧૬ લાખ વધ્યા : A1 ગ્રેડ માત્ર ૬૯૧, Gujarat -News
ધો.૧૨ સા.પ્ર.માં ૪ લાખ વિદ્યાર્થી પાસ, ૧.૧૬ લાખ વધ્યા : A1 ગ્રેડ માત્ર ૬૯૧, Gujarat -News
ધો.૧૨ સા.પ્ર.માં ૪ લાખ વિદ્યાર્થી પાસ, ૧.૧૬ લાખ વધ્યા : A1 ગ્રેડ માત્ર ૬૯૧ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન જેવી ફોર્મ્યુલાના આધારે તૈયાર થયેલ પરિણામ જાહેર કરી દેવામા આવ્યુ છે.જેમાં ૧૦૦ ટકા પરિણામ સાથે નોંધાયેલા તમામ નિયમિત ૪,૦૦,૧૨૭ વિદ્યાર્થી પાસ થયા છે અને ગત…
View On WordPress
#૧૧૬#૪#૬૯૧#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ગરડ#ધ૧૨#પસ#મતર#લખ#વદયરથ#વધય#સપરમ
0 notes
Text
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના યાંત્રિક વિભાગ દ્વારા નમૂનેદાર કામગીરી
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના યાંત્રિક વિભાગ દ્વારા નમૂનેદાર કામગીરી
દાહોદમાં ગત બે માસમાં ૩૦૨૩ હેન્ડપંપ રીપેર કરી દોઢ લાખ જેટલી વસ્તી માટે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લવાયો૦૦૦જિલ્લામાં બગડેલા હેન્ડપંપ માટે ટોલ ફ્રી નં. ૧૯૧૬ કાર્યરત૦૦૦ દાહોદ જિલ્લો ઘણી ભૌગોલિક પ્રતિકુળતા ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં પીવાના પાણી માટે હેન્ડપંપ એક મહત્વનો સોર્સ છે. જિલ્લાના કુલ ૬૯૧ ગામોમાં ૪૧૪૦૩ જેટલાં હેન્ડપંપ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. ઓછામાં ઓછા ૧૦ કુંટુંબો એક હેન્ડપંપમાંથી…
View On WordPress
0 notes
Photo
દ્વારકાના મંદિરમાં વર્ષની થઈ કરોડો રૂપિયાની આવક વર્ષેને વર્ષે શ્રધ્ધા વધતી જતી હોય તેમ દરેક મંદિરોમાં ભાવિકો દ્વારા ચડાવવામાં આવેલા દાન-દક્ષિણામાં પણ વધારો થતો જાય છે... વાત દેશના પશ્ચિમ કિનારે આવેલા અને ચાર ધામ પૈકીના એક એવા દ્વારાકાધીશના જગત મંદિરની છે. અહીં વર્ષ દરમિયાન સેંકડો ભાવિકો શીશ ઝુકાવી ધન્યતા મેળવે છે, આ જ ભક્તો દ્વારા જગતમંદિરે છેલા વર્ષના ગાળામાં રોકડ, ઘરેણા અને વાહન સહિતની ચીજ વસ્તુઓ દાનમાં આપી છે. છેલ્લા વરસમાં દ્વારકાધીશ મંદિરમાં કરોડો રૂપિયાની આવક થવા પામી છે.વાત શ્રધ્ધાની આવે ત્યાં તમામ પુરાવા ગૌણ બની જાય છે... એ શ્રધ્ધા ભગવાન તરફે હોય કે હોય માનસ તરફે, અહીં ભગવાન તરફની શ્રધ્ધાની વાત છે. ભારતભરના અનેક એવા મંદિરો છે જ્યાં એક દીવસમાં શ્ર્ધાળુઓ ભગવાનના ચરણોમાં પોતાની મહામુલી સંપતિ અર્પણ કરતા આવ્યાના દાખલા છે, એ શિરડી મંદિર હોય કે હોય તિરૂપતીનું મંદિર, ભક્તોની શ્રધ્ધામાં ઉતરોતર વધારો થતો જાય છે. દેશના અરબ સાગરના કિનારે આવેલ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિરે છેલ્લા વર્ષ દરમિયાન ૧૨,૯૪,૨૧,૪૫૯ રૂપિયાની રોકડ આવક થઇ છે, જયારે ૬૯૧ ગ્રામ સોનું અને ૪૯ કિલો ૯૮૨ ગ્રામ ચાંદી દાન રૂપે મંદિરમાં ધરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વરસે રોકડ રકમમાં ત્રણ કરોડનો વધારો થયો છે.ભગવાન દ્વારકાધીશને ચડાવવામાં આવેલ દાન-દક્ષિણાની વહેચણીમાં પણ ભાગ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વર્ષ દરમિયાન જે કઈ દાન મળે તેમાંથી મંદિરની સેવા પૂજા કરતા પુજારી પરિવારોને ૮૩ ટકા રકમ, જ્યારે ૧૫ ટકા રકમ દેવસ્થાન સમિતિને આપવામાં આવે છે, બાકીની રકમ ચેરીટી કમિશ્નર કચેરીમાં જમા કરાવવામાં આવે છે.
0 notes
Text
ધો.12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ એ-વન ગ્રેડમાં રાજકોટ નંબર વન, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ એ-વન ગ્રેડમાં રાજકોટ નંબર વન, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ એ-વન ગ્રેડમાં રાજકોટ નંબર વન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – રાજ્યમાં કુલ ૬૯૧ પૈકી રાજકોટ જિલ્લામાં ૨૩૧ વિદ્યાર્થીને એ-વન ગ્રેડઃ ખાનગી શાળાઓ દ્વારા ઓવરમાર્કિંગની ફરિયાદો ઉઠતા તપાસ હાથ ધરાશે રાજકોટ કોરોનાને કારણે ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષામાં આ વર્ષે માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવ્યા બાદ શાળાઓ દ્વારા આપવામાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#એવન#ગરડમ#ધ૧૨#નબર#પરણમ#પરવહન#રજકટ#વન#સમનય
0 notes
Photo
સરકાર ખાનગી ટ્રસ્ટ-સંસ્થાના ફાયદાઓ માટે વર્તી શકે નહીં : હાઈકોર્ટ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોયેજ ગામની ગૌચર સહિતની જાહેરહેતુ માટેની જમીન પાણીના ભાવે ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવાના જૂનાગઢ જિલ્લા કલેકટરના હુકમ ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ સુપ્રીમકોર્ટના કસ્તુરીલાલ અને રમના શેટ્ટી કેસમાં સુપ્રીમકોર્ટના મહત્વપૂર્ણ ઓર્બ્ઝર્વેશન્સને ટાંકતાં ઠરાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટે તેના ચુકાદાઓ મારફતે સ્પષ્ટ કરી નાંખ્યું છે કે, રાજય સરકાર ખાનગી ટ્રસ્ટ કે સંસ્થાના લાભો માટે રાજયના ખર્ચે વર્તી શકે નહી, સરકારનું આવુું પગલું ગેરકાયદેસર અને જાહેરહિતની વિરૂધ્ધનું કહેવાય. રાજય સરકારનું કોઇપણ પગલું જાહેરહિત માટે હોવું જોઇએ અને તેથી સરકારે જાહેરહિતમાં જ વર્તવું જોઇએ. જો સરકાર જાહેરહિતથી વિપરીત વર્તી હોય તો તેવા સંજોગોમાં સરકારનું પગલું ગેરકાયેદસર ઠરે. હાઇકોર્ટે સ્થાનિક ગ્રામવાસીઓની રિટ અરજી મંજૂર રાખતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સરકાર દ્વારા ખાનગી ટ્રસ્ટને જમીન ફાળવણી સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત ચુકાદાઓથી વિપરીત અને ગેરકાયદેસર હોઇ જૂનાગઢ કલેકટરનો જમીન ફાળવણી કરતો હુકમ રદ કરવામાં આવે છે અને મેટર બંધારણની કલમ-૧૪ સાથે સુસંગત થાય તે પ્રકારે નવેસરથી નિર્ણય લેવા માટે જિલ્લા કલેકટરને ફરી રિમાન્ડ કરવામાં આવે છે. કલેકટરે સમગ્ર મામલામાં રાજય સરકાર સાથે સલાહ મસલત કર્યા બાદ કાયદાનુસાર ત્રણ મહિનામાં યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. માંગરોળ તાલુકાના લોયેજ ગામના સ્થાનિક ગ્રામવાસીઓ તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર અને પંથીલ પી.મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરે તેમના ગામની સર્વે નંબર-૬૯૧ પૈકીની ૧૫,૦૪૦ ચો.મી જેટલી વિશાળ અને કિંમતી જમીન સ્વ.એમ.એ.ચંદેરા શૈક્ષણિક ટ્રસ્ટને તેની શાળા અને અન્ય હેતુ માટે પાણીના ભાવે ફાળવી દીધી હતી, જે નિર્ણય બિલકુલ ગેરકાયદેસર, અયોગ્ય અને બંધારણની કલમ-૧૪ના ભંગ સમાન છે. રાજય સરકારની પૂર્વ પરવાનગી લીધા વિના કલેકટર આ પ્રકારે ખાનગી ટ્રસ્ટને જમીન ફાળવી શકે નહી. એટલું જ નહી, આ જમીનમાં ગામના ઢોર-પશુઓ માટેની ગૌચરની જમીનનો પણ સમાવેશ થાય છે અને ગામ પાસે બીજી કોઇ ગૌચરની જમીન પણ નથી ત્યારે કલેકટરનો જમીન ફાળવણીનો નિર્ણય ગેરકાયદેસર, સુપ્રીમકોર્ટના કસ્તુરી લાલ સહિતના સંબંધિત ચુકાદાઓથી વિપરીત અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ઉપરમુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.
0 notes