#૧૯૭
Explore tagged Tumblr posts
gujarat-news · 3 years ago
Text
૧૯૭ ટ્રેનોનું ખાનગીકરણ થશે, પ્લેટફોર્મ ટિકિટના દર રૃ.૧૦થી વધીને ૫૦ થશે, Gujarat -News
૧૯૭ ટ્રેનોનું ખાનગીકરણ થશે, પ્લેટફોર્મ ટિકિટના દર રૃ.૧૦થી વધીને ૫૦ થશે, Gujarat -News
૧૯૭ ટ્રેનોનું ખાનગીકરણ થશે, પ્લેટફોર્મ ટિકિટના દર રૃ.૧૦થી વધીને ૫૦ થશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા : પેટ્રોલ અને દૂધના ભાવ વધારાની સાથે હવે દેશના સામાન્યજન માટે યાત્રાનું સસ્તુ અને સરળ માધ્યમ રેલવે પણ નફાખોરી તરફ જઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણને વેગ આપવામા આવ્યો છે અને ટૂક સમયમાં જ ૧૯૭ ટ્રેનોનું ખાનગીકરણ કરવા માટે સરકાર…
Tumblr media
View On WordPress
0 notes
shankhnadnews · 4 years ago
Text
એક તૂં હી ભરોસા, એક તૂં હી સહારા.. ઈશ્વર, યા અલ્લાહ હે દાતા.. યે પુકાર સુન લે..
Tumblr media
આફતનો એપ્રિલ : એપ્રિલના 16 દિવસે 12 મહિનાનો રેકોર્ડ તોડયો, 1651 કેસ
Tumblr media
સલીમ બરફવાળા સરકારી ચોપડે માત્ર ૬ મોત, પરંતુ સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કારો માટેનું વેઈટીંગ લિસ્ટ, અખબારોમાં આવતી મૃત્યુનોંધ મહામારીની મોતના તાંડવની ગવાહી પૂરૂ પડે છે.ભાવનગર શહેર-જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ ભયંકર થતી જઈ રહી છે. જેના કારણે એપ્રિલ માસના ૧૬ દિવસે જ પાછલા ૧૨ માસના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. એપ્રિલ માસના પ્રથમ પખવાડિયામાં જેટલા કેસ નોંધાયા છે, તેટલા પાછલા એક વર્ષના એક પણ માસમાં કોરોનાના કેસ સામે આવ્યા નથી. એપ્રિલમાં માત્ર પોઝિટિવ દરદીની સંખ્યા વધી છે એવું નથી. કોરોના મહામારીએ મોતનો તાંડવ પણ ખેલ્યો છે. જેની ગવાહી સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટેનું વેઈટીંગ લિસ્ટ અને અખબારોમાં પાના ભરી ભરીને આવતી મૃત્યુનોંધ દઈ રહ્યા છે જિલ્લામાં કોરોના સુપર પીક પર પહોંચી ગયો છે. જેના કારણે પોઝિટિવ દરદીઓની સંખ્યા સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુ છે. છેલ્લા ૧૬ દિવસમાં સરકારી ચોપડે સત્તાવાર નોંધાયેલા કેસની વાત કરીએ તો પાછલા એક વર્ષમાં હાઈએસ્ટ છે.
Tumblr media
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કેસ ઓગસ્ટ-૨૦૨૦માં નોંધાયા હતા. ત્યારે એક માસમાં ૧૪૩૫ કેસ સામે આવ્યા હતા. જેનો રેકોર્ડ એપ્રિલ-૨૦૨૧ના પ્રથમ ૧૬ દિવસ (આમ ગણીએ તો ૧૫ દિવસ)માં જ તૂટી ગયો છે. આજના ૧૯૭ કેસ ઉમેરી ૧૬ દિવસમાં ૧૬૫૧ લોકો કોરોનાની ઝપટમાં ચડી ગયા છે.આ એપ્રિલ માસમાં સરકારી ચોપડે સ��ટી-૩, ડિસ્ટ્રીક્ટ-૩ મળી ૬ દરદી જ કોરોનાથી મોતને ભેટયાં છે. કો-મોરબિડીટીનો આંકડો પ્રજા સમક્ષ મુકાતો નથી નહીંતર કોરોનાની ભયાનક સ્થિતિની સત્યતા બહાર આવે! કોરોનાના ખતરનાક સ્વરૂપને કારણે મોત વધ્યા છે. તેને કોઈ નકારી શકે તેમ નથી. કારણ કે, સ્મશાનોમાં કોરોનાની ચપેટમાં આવી મોતને ભેટનારાઓની અંતિમવિધિ-દફનવિધિ વધી ગઈ છે. જે ગત ઓક્ટોબરથી ફેબુ્રઆરી સુધી ઓછી હતી. કોરોનાને કાબૂમાં કરવામાં સરકાર અને સરકારી તંત્ર લાચાર બન્યું છે, પ્રજા પણ બેબશ છે. ત્યારે આ ભયાનક સ્થિતિમાંથી ભાવસભર ભાવેણું બહાર આવે તે માટે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે 'એક તૂં હી ભરોસા, એક તૂં હી સહારા.. ઈશ્વર, યા અલ્લાહ હે દાતા.. યે પુકાર સુન લે..' Read the full article
0 notes
kashyapjoshi1974-blog · 4 years ago
Text
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આશરે ૬૩.૩૦ ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આશરે ૬૩.૩૦ ટકા મતદાન
૦૦૦૦૦૦ જિલ્લાના ૧૧ તાલુકાની ૧૯૭ બેઠકમાં અંદાજે ૬૩.૬૫ ટકા મતદાન ૦૦૦૦૦૦ ગોંડલ નગરપાલીકામાં ૫૩.૧૮ ટકા જેટલું મતદાન ૦૦૦૦૦૦ રાજકોટ તા. ૨૮, ફેબ્રુઆરી- રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આજે યોજાયેલા મતદાનમાં આશરે ૬૩.૩૦ ટકા મતદાન થયું છે. આ બેઠકો માટે ૫,૦૩, ૧૩૬ પુરૂષ અને ૪,૫૬,૯૩૪ સ્ત્રી મળી કુલ ૯,૬૦,૦૭૦ મતદારો પૈકી ૩,૩૯,૫૪૫ પુરૂષ અને ૨,૬૮,૧૮૮ સ્ત્રી મળી કુલ ૬,૦૭,૭૩૩ મતદારોએ પોતાના મત્તાધિકારનો  ઉપયોગ…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years ago
Photo
Tumblr media
લક્ષ્મણ અને અગરકરે ઉઠાવ્યા ટી -૨૦માં ધોનીની હાજરી સામે સવાલો ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને અજિત અગરકરે રાજકોટમાં રમાયેલી ટી-૨૦ મેચમાં સરેરાશ પ્રદર્શન કરનારા એમ.એસ. ધોની સામે સવાલો ઉભા કર્યાછે અને આ બંનેએ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ ટી -૨૦માં ધોનીને બદલે બીજા ખેલાડીઓનો વિચાર કરવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ તરફથી ફટકારવામાં આવેલા ૧૯૭ રનના જવાબમાં ટીમ ઇન્ડિયા ફક્ત ૧૫૭ રન જ કરી શકી હતી અને હાર બાદ વિરાટે જણાવ્યું હતું કે તેમના બેટ્‌સમેનના પ્રયત્નો પૂરતા નહોતા.આ મેચમાં જ્યારે ��ોની વિરાટ સાથે બેટિંગમાં આવ��યો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૯.૧ ઓવર પછી ૪ વિકેટના નુકસાને ૬૭ રનનો હતો અને કોહલી સતત બ્રાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો. તો ધોનીને ઝડપથી રન બનાવવામાં તકલીફ પડી રહી હતી. આથીજ આ મેચ કિવીના ફાળે ગઈ હતી. તે લોકોએ ઉમેર્યુ હતું કે હવે સમય આવી ગયો છે કે ધોની ટી૨૦માં કોઈ યુવા ખેલાડી માટે જગ્યા ખાલી કરે. હા વન ડે મેચમાં ધોની મહત્વનુ સ્થાન ધરાવે છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
0 notes
gujarat-news · 3 years ago
Text
મ્યૂકોરમાઇકોસિસના ૪૭ દર્દીઓની સર્જરી : કુલ ૧૯૭ દર્દીઓ સારવાર હેઠળ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસના ૪૭ દર્દીઓની સર્જરી : કુલ ૧૯૭ દર્દીઓ સારવાર હેઠળ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસના ૪૭ દર્દીઓની સર્જરી : કુલ ૧૯૭ દર્દીઓ સારવાર હેઠળ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot  વડોદરા.મ્યૂકોરમાઇકોસિસના કારણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકપણ દર્દીનું મોત થયુ નથી.હાલમાં ગોત્રી અને સયાજી  હોસ્પિટલમાં કુલ ૧૯૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસની સારવાર માટે ચોવીસ કલાકમાં નવા ૩ દર્દીઓ આવ્યા છે.હાલમાં કુલ ૧૪૫…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 8 years ago
Photo
Tumblr media
બાબરી ધ્વંશ કેસ : અડવાણી, જાશી, ઉમા સામે કેસ ચાલશે સમગ્ર દેશને હચમચી મુકનાર બાબરી મÂસ્જદ ધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. કોર્ટે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી, ઉમા ભારતી સહિત બાકીના આરોપીઓ પર અપરાધિક કાવતરાના કેસને ચલાવવાનો આજે આદેશ આપ્યો હતો. જસ્ટીસ પીસી ઘોષ અને આરએફ નરીમનની બનેલી બેચે આ ચુકાદો આપ્યો હતો. સાથે સાથે બે વર્ષના ગાળામાં સમગ્ર મામલાને પૂર્ણ કરવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદ��શમાં એમ પણ કહ્યુ હતુ કે આ કેસમાં ચાલી રહેલા બે જુદા જુદા મામલાને ક્લબ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં રાયબરેલીમાં ચાલી રહેલા કેસને લખનૌમાં જ ચલાવવા હુકમ કર્યો હતો. આ ચુકાદો એવા સમય પર આવ્યો છે જ્યારે ટુંક સમયમાં જ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાનાર છે. અડવાણી અને જાશી બન્ને રાષ્ટ્રપતિ પદ માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા હતા. જ્યાં સુધી કલ્યાણસિંહની વાત છે તેઓ ગવર્નર છે જેથી તેમની સામે કેસ ચાલી શકે નહી. જા કે કલ્યાણસિંહ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતી પર હોદ્દો છોડી દેવા માટે દબાણ આવી શકે છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યાબાદ કોંગ્રેસે ધારણા પ્રમાણે જ ઉમા ભારતી અને કલ્યાણ સિંહને હોદ્દા છોડી દેવાની માંગ કરી હતી. કોર્ટે આજે સવારે પોતાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે કહ્યુ હતુ કે તે સીબીઇની અરજીને સ્વીકાર કરે છે. સીબીઆઇ દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે ભાજપ નેતા સહિત અન્ય આરોપીઓની સામે અપરાધિક કાવતરાના કેસને જાડી દેવામાં આવે. કોર્ટે સમગ્ર મામલામાં ચુકાદો દરરોજ કેસની સુનાવણી કરવા અને કેસમાં સમગ્ર પ્રક્રિયાને બે વર્ષમાં પૂર્ણ કરી લેવાની માંગ કરી લેવાનો આદેશ કર્યો છે. વર્ષ ૧૯૯૨માં બાબરી મÂસ્જદને તોડી પાડવાને લઇને બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એક કેસ કેસ નંબર ૧૯૭ ��ાર સેવકોની સામે હતો જ્યારે બીજા કેસ કેસ નંબર ૧૯૮ હતો જે મંચ પર રહેલા નેતાઓની સામે હતો. સમગ્ર મામલે રાજકીય ગરમી ફરી એકવાર વધી ગઇ છે. ઉમા ભારતી પર દબાણ વધી ગયુ છે. સીબીઆઈ તરફથી દલીલ આપવામાં આવી હતી કે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી સહિત ૧૩ અન્ય ભાજપ નેતા સામે અપરાધિક કાવતરાનો કેસ ચાલે તે જરૂરી છે. ટેકનિકલ આધાર પર તેમની સામે કાવતરાનો કેસ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. લખનૌમાં કારસેવકોની સામે કેસ પેન્ડીંગ છે. જ્યારે રાયબરેલીમાં ભાજપના નેતાઓની સામે કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં બે જુદા જુદા મામલાને ક્લબ કરી દેવાનો આદેશ સુપ્રિમ કોર્ટે આપી દીધો છે. રાયબરેલીમાં ચાલી રહેલા કેસને લખનૌ લાવવામાં આવશે. બીજી બાજુ અડવાણી અને જાશી તરફથી રજુ થયેલા વકીલ વેણુગોપાલે સંયુક્ત ટ્રાયલનો વિરોધ કર્યો હતો. સાથે સાથે કેસને ટ્રાન્સફર કરવાની સામે પણ વિરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સંકેત આપ્યા હતા કે રાયબરેલીથી કેસ લખનૌ ટ્રાન્સફર કરવા ઈચ્છુક છે. આના માટે કલમ ૧૪૨નો ઉપયોગ કરવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં દરરોજની સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે રાયબરેલી કેસને પણ લખનૌ લાવવામાં આવે. હાઈકોર્ટે આની સામે ઈનકાર કરીને કહ્યું હતું કે કેસ ટ્રાન્સફર કરી શકાય નહીં કારણ કે નિયમ હેઠળ ૧૯૮ માટે ચીફ જસ્ટીસની મંજુરી લેવામાં આવી નથી. રાયબરેલીમાં ચાલી રહેલા મામલામાં અડવાણી સહિત અન્ય નેતાઓ પર કાવતરાના આરોપને દુર કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦મી મે ૨૦૧૦ના દિવસે પોતાના આદેશમાં ટ્રાયલ કોર્ટના આદેશ યોગ્ય ઠેરવ્યો હતો. આ નિર્ણયને સીબીઆઈએ ૨૦૧૧માં સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. પડકાર ફેંકવામાં આઠ મહિનાનો સમય લાગ્યો હતો. કેસમાં પુરાવાની નોંધણી માટે દર તારીખે પ્રોસીક્યુશન સાક્ષીઓને હાજર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ તારીખથી ચાર સપ્તાહની અંદર કાર્યવાહી શરૂ કરવા માટે ટ્રાયલ કોર્ટને કહેવામાં આવ્યું છે. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મÂસ્જદ ધ્વંશ કરવામાં આવી હતી.
0 notes