Tumgik
#હર_હર_મહ
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
#હર_હર_મહાદેવ #જય_સોમનાથ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ શ્રી સોમનાથ મહાદેવ આજના દિવસ શણગાર દર્શન #jaysomnath #harharmahadev #ILOVE_RAJKOT03 #@shrisomnathtemple #happyshrawanmonth #shravanmonth #shravansomvar #amas #mahadev #jaybholenath (at Somnath Temple, Veraval, Junaghad) https://www.instagram.com/p/CTejzBiiv4l/?utm_medium=tumblr
0 notes
manishchotaliya · 5 years
Photo
Tumblr media
ભોળો ભાંગ નો પીનારો ભોળો મસ્તી મા રહેનારો ભોળો દુખ ને હરનારો ભોળો ડાક ડમરુ વાલો ભોળો કૈલાશ મા રહેનારો #હર_હર_મહાદેવ 🚩🚩 Found this pictures after lots of finding. The Mighty Sacred MT. Kailash Never seen anything like this before. 🙏🙏🙏 #kailash #kailashmansarovar #mountkailash #kailashparbat https://www.instagram.com/p/B9B80uynKtS/?igshid=1rrhlt9zvsyhq
0 notes
akashmodi98-blog · 6 years
Photo
Tumblr media
#હર_હર_મહાદેવ🔱🙏🏻✊🏻🐍 #મહાદેવ_ના_ભક્તો_ને_હેપ્પી_મહાશિવરાત્રિ (at Ahmedabad city) https://www.instagram.com/p/BulHcXgnZHA/?utm_source=ig_tumblr_share&igshid=167plbt00u5ie
0 notes
kirtansinh22 · 3 years
Photo
Tumblr media
બધા શિવભક્તોને શ્રાવણ મહિનાની ખુભ ખુબ શુભેચ્છા મહાદેવ બધાને સુખી રાખે... મહાદેવ 🙏 --------------------------- #મહાદેવ બોલતા આનંદ થાય #હર_હર_મહાદેવ_હર બોલતા મન હરખાય #ૐ_નમઃ_શિવાય બોલે તેને શક્તિ પ્રદાન થાય #સોમનાથ ની જય બોલે તેના ઘરે ધનવર્ષા થાય #શિવ શિવ બોલે તેના જીવનમાંથી દુઃખ જાય #ભોલેનાથ ની જય બોલતા સુખની વર્ષા થાય #મહાદેવના_શરણે રહેવા વાળાને લીલા લહેર થાય. #શ્રાવણ માં મહાદેવની પૂજા કરવા વાળાને માગ્યું સુખ મળી જાય... ---------------------------------- 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (at Rajput ની લોકેશન ના હોય A to નસીબમાં હોય તો મલે) https://www.instagram.com/p/CSV87dcDhr-/?utm_medium=tumblr
0 notes
manishchotaliya · 7 years
Photo
Tumblr media
શંકર સુખ કર શાંતિ કર, દુઃખ હર દિન દયાળ; હે હર દુઃખ હરજો હવે, જટ લેજો સંભાળ #હર_હર_મહાદેવ #shiv #shankar #mahadev
0 notes