#રસડનટ
Explore tagged Tumblr posts
Text
સરકારે અંતે સમાધાન કર્યુ : રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લીધી, Gujarat -News
સરકારે અંતે સમાધાન કર્યુ : રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લીધી, Gujarat -News
સરકારે અંતે સમાધાન કર્યુ : રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લીધી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સૌરાષ્ટ્રની કોલેજોના સ્ટુડન્ટ-ડોકટર ધમકીઓને પગલે સેવામાં જોડાયાઃમોડી રાતે અમદાવાદમાં પણ જોડાયા અમદાવાદ,ગુરૂવાર બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની વિવિધ માંગણીઓમાંથી હોસ્પિટલમાં જ રેસિડેન્ટશિપ કરવા દેવાની અને બોન્ડ તરીકે ગણી આપવાની મુખ્ય માંગણી સરકારે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અત#કરય#ખચ#ડકટરએ#પછ#રસડનટ#લધ#સમધન#સરકર#હડતળ
0 notes
Text
સુરત સિવિલના રેસિડેન્ટ ડૉકટર્સની હડતાળ નવમા દિવસે સમેટાઈ, Gujarat -News
સુરત સિવિલના રેસિડેન્ટ ડૉકટર્સની હડતાળ નવમા દિવસે સમેટાઈ, Gujarat -News
સુરત સિવિલના રેસિડેન્ટ ડૉકટર્સની હડતાળ નવમા દિવસે સમેટાઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – હડતાલ સમેટાઈ જતા સિવિલ તંત્રને મોટી રાહત : જેડીએના ડોક્ટરે કહ્યુ, સરકારે દબાણ લાવીને હડતાળ પુરી કરાવી સુરત: બોન્ડ સહીત વિવિધ પડતર પ્રર્શ્નોને ના મુદ્દે રાજ્યભર સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની નવ દિવસથી ચાલી રહેલી હડતાળ ગુરૃવારે સમટાઇ ગઇ હતી. આ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ડકટરસન#દવસ#નવમ#રસડનટ#સમટઈ#સ��ત#સવલન#હડતળ
0 notes
Text
રેસિડેન્ટ ડૉક્ટર્સ ઇમરજન્સી સેવામાં જોડાયા : હડતાળ યથાવત્, Gujarat -News
રેસિડેન્ટ ડૉક્ટર્સ ઇમરજન્સી સેવામાં જોડાયા : હડતાળ યથાવત્, Gujarat -News
રેસિડેન્ટ ડૉક્ટર્સ ઇમરજન્સી સેવામાં જોડાયા : હડતાળ યથાવત્ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot સરકારે રચેલી કમિટીની સમજાવટ બાદ બુધવારે મેડિકલ પ્રોફેસરો-ડોક્ટરો પણ હડતાળ પાડે તેવા એંધાણ દેખાતા સરકારે સમાધાન કરવુ પડે તેવી સ્થિતિ અમદાવાદ : બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ દિવસેને દિવસે ઉગ્ર બનતા અને તમામ ઈન્ટર્ન સ્ટુડન્ટ અને એમબીબીએસ વિદ્યાર્થીઓ સાથે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઇમરજનસ#જડય#ડકટરસ#યથવત#રસડનટ#સવમ#હડતળ
0 notes
Text
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત ઈમજરન્સી સેવા પણ ખોરવાઈ, Gujarat -News
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત ઈમજરન્સી સેવા પણ ખોરવાઈ, Gujarat -News
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત ઈમજરન્સી સેવા પણ ખોરવાઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ, બોન્ડ મુદ્દે હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોના સમર્થનમાં ઈન્ટર્ન ડોક્ટરો જોડાયા બાદ દબાણમાં આવેલી સરકારે ગઈકાલે એપેડેમિક એક્ટનું હથિયાર ઉગામવાની ચીમકી આપી હતી પરંતુ તેમ છતાં રેસિડેન્ટ ડોક્ટરો-પીજી સ્ટુડન્ટ દ્વારા હડતાળ ચાલુ રાખવામા…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઈમજરનસ#ખરવઈ#ડકટરન#પણ#યથવત#રસડનટ#સવ#હડતળ
0 notes
Text
રેસિડેન્ટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળથી ઇમર્જન્સી આરોગ્ય સેવા ખોરંભે, Gujarat -News
રેસિડેન્ટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળથી ઇમર્જન્સી આરોગ્ય સેવા ખોરંભે, Gujarat -News
રેસિડેન્ટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળથી ઇમર્જન્સી આરોગ્ય સેવા ખોરંભે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સરકારે એકટ હેઠળ કાર્યવાહી કરવાની ચિમકી આપતા ડોકટરોએ કોવિડ, આઇસીયુ અને ઈમર્જન્સી સેવા પણ બંધ કરી સુરત : રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નનોના મુદે રેસિડેન્ટ ડોકટરોએ સરકાર સામે આજે ત્રીજા દિવસે હડતાલ જારી રાખી છે.એટલુંજ નહીં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આરગય#ઇમરજનસ#ખરભ#ડકટરન#તરજ#દવસ#રસડનટ#સતત#સવ#હડતળથ
0 notes
Text
. સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના બીજા દિવસે રક્તદાન કરી વિરોધ પ્રદર્શન, Gujarat -News
. સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના બીજા દિવસે રક્તદાન કરી વિરોધ પ્રદર્શન, Gujarat -News
. સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના બીજા દિવસે રક્તદાન કરી વિરોધ પ્રદર્શન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પડતર માંગણીઓને મુદ્દે હડતાલને લીધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયાઃ 44 દર્દીને સ્મીમેરમાં શિફ્ટ કરાયા સુરત : રાજ્યની મેડીકલ કોલેજમાં સિનિયર ડોક્ટરની બોન્ડ સહિતની પડતર માંગણીના મુદ્દે સુરત નવી સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટરોએ બીજે દિવસે પણ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કર#ડકટરસન#દવસ#પરદરશન#બજ#રકતદન#રસડનટ#વરધ#સવલન#હડતલન
0 notes
Text
સ્મીમેરમાં મૃતકના સ્વજનો સાથે રેસિડેન્ટ ડોકટરની બોલાચાલી બાદ હંગામો, Gujarat -News
સ્મીમેરમાં મૃતકના સ્વજનો સાથે રેસિડેન્ટ ડોકટરની બોલાચાલી બાદ હંગામો, Gujarat -News
સ્મીમેરમાં મૃતકના સ્વજનો સાથે રેસિડેન્ટ ડોકટરની બોલાચાલી બાદ હંગામો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – રેસિડેન્ટ ડોકટરને ખોટું લાગ્યું હતું, દોઢ કલાક કામથી અળગા રહ્યા બાદ હાજર થયાઃ અધિકારીએ કહ્યું હડતાળ નહોતી કરી સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગતરોજ મોડીરાત્રે દર્દીના મોત બાદ દદીનાં સંબંધીઓ અને ડોકટર વચ્ચે બોલાચાલી બાદ રેસિડેન્ટ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ડકટરન#બદ#બલચલ#મતકન#રસડનટ#સથ#સમમરમ#સવજન#હગમ
0 notes