#ભડભડ
Explore tagged Tumblr posts
Text
1741.
આકળવિકળ તરસ તડપતી ધખ ધખ પડતો તડકો,આકાશેથી અગ્નિધારે વરસે ભડભડ ભડકો! લાંબા ભાલા દિવસ વીંધતા, વીંધે લાંબી રાત,જડચેતનની કાયા ઉપર, તરસ રંગની ભાત!જળની જેમ જ વહેવા માંડી કાળી કાળી સડકો! વ્હાણાં ધીખે પાણા ધીખે, વહેતો વા’ પણ ધીખે,જીવ હાંફતો ઓઠાં ખોળે, લ્હાય વરસતી લૂની બીકે,ઝાડ છાંયના તરણાં ઝંખે લ્હાય લ્હાય થઈ બળતા ખડકો. માળે બેઠી પાંખો હાંફે, સવાર ઉકળે જબ્બર બાફેતળાવની માછલડી હાંફે, લાલચોળ સૂરજની…
View On WordPress
0 notes
Text
*હું આ બધુ શોધું છું* પણ *નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું. !!!* એ કોંગ્રેસકાળનાં હુલ્લડો એ વારંવારના કરફ્યુ એ રોજ થતા હત્યાકાંડ એ સૈન્યની શહેરમાં કૂચ એ દહેશત, એ ભય, એ સન્નાટો, એ આગજની... *હું આ બધુ શોધું છું.* પણ *નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું !!!* એ પોરબંદરની માફિયાગીરી એ સલાયાની દાણચોરી એ ભરૂચની લુખ્ખાગીરી એ લતીફનું રાજ અને રિસાલદારનો દરબાર એ ભડકે બળતું અમદાવાદ એ ભડભડ સળગતું વડોદરૂ એ સળગતા શહેરો અને ખાખ થતા નગરો, એ બળતાં ગામડાંઓ અને ભસ્મ થતા મહાનગરો... *હું આ બધુ શોધું છું* પણ *નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું. !!!* એ રોજરોજનો પાણીકાપ એ તરસતું કચ્છ એ વલખતું સૌરાષ્ટ્ર એ તરસે ટળવળતું ઉત્તર ગુજરાત એ રાશનની કતારો એ ભૂખે મરતું ગુજરાત એ ભાંગેલા રસ્તાઓ એ બિસ્માર રાજમાર્ગો એ ખખડધજ બસો એ ખંડેર જેવા બસસ્ટેન્ડ એ રૃપિયામાંથી પંદર પૈસા ચુકવતું તંત્ર, એ સરકારી નોકરોની કામચોરી અને બેઇમાની... *હું આ બધુ શોધું છું* પણ *નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું !!!* એ રોજ થતાં બૉમ્બ બ્લાસ્ટ એ આતંકી હુમલાઓ એ ત્રાસવાદીઓના મોત પર આંસુ સારતાં સુપર PM મેડમજી એ રાષ્ટ્રની સંપદાને લઘુમતીઓની ગણાવતા સરદારજી એ મુંબઇ હુમલા વખતે કપડાં બદલ્યા કરતા મંત્રીજી એ હુમલાને હિન્દુપ્રેરિત ગણાવતા લુચ્ચા નેતાઓ.... *હું આ બધુ શોધું છું* પણ *નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું. !!!* એ કોમનવેલ્થના કૌભાંડ એ કોલસાની દલાલીમાં મોં કાળું કરી ચૂકેલું મંત્રીમંડળ એ 2Gનું ભોપાળું એ આદર્શમાં થયેલું છિનાળુ એ સંરક્ષણ સોદાઓની દલાલી એ જમીનનાં સોદાઓ, આસમાનની હરાજી અને દરિયાની વેચવાલી એ PM કરતાં શક્તિશાળી જમાઈ, એ રાષ્ટ્રીય રાજકુમારી, એ ભ્રષ્ટ રાજકુમાર, એ સર્વશક્તિમાન મેડમ અને આ બધાને કુર્નિશ બજાવતો એક લાચાર પ્રધાનમંત્રી..!!! *હું આ બધુ શોધું છું* પણ *નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું !!!* શ્રીરામને કાલ્પનિક કહેવા વાળા લુચ્ચાઓ શ્રીરામ જન્મ ભૂમિ લઘુમતીઓને તાસકમાં ભેટ ધરવાની કોશીષ કરવા વાળા ગુલામો... *હું આ બધુ શોધું છું* પણ *નરેન્દ્ર મોદીએ આ બધુ ક્યાંક ગુમ કરી દીધું હોય તેવું લાગે છે. !!!* જેણે પણ આ પોસ્ટ બનાવી છે, તેને ઘણા અભિનંદન... 🙏 *જય હિન્દ... વંદે માતરમ્* B. J. P. रहेगी तो एक दिन चांद पर तिरंगा होगा. पर कहीं (CONGRESS) आयेगी तो झंडे पर चांद होगा बस यह हमेशा याद रखना ! जय हिंद *देशहित में जारी*
0 notes
Text
સુરત: મોટા વરાછામાં રોડ પર લક્ઝરિયસ કાર આગથી ભડભડ સળતા નાસભાગ થઈ, Gujarat -News
સુરત: મોટા વરાછામાં રોડ પર લક્ઝરિયસ કાર આગથી ભડભડ સળતા નાસભાગ થઈ, Gujarat -News
સુરત: મોટા વરાછામાં રોડ પર લક્ઝરિયસ કાર આગથી ભડભડ સળતા નાસભાગ થઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot સુરત,તા.16 ઓગષ્ટ 2021,સોમવાર મોટા વરાછા ભરથાણા રોડ પર રવિવારે સાંજે લક્ઝરિયસ ઓડી કારના એન્જીનના ભાગે આગ લાગતા ભડભડ સળગવા લાગી હતી. કાર ચાલક સામાન્ય રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મોટા વરાછા ખાતે આકૃતિ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આગથ#કર#થઈ#નસભગ#પર#ભડભડ#મટ#રડ#લકઝરયસ#વરછમ#સરત#સળત
0 notes
Video
instagram
ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો ભડભડ સળગી, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા, ટોલ કર્મીઓએ જીવના જોખમે તમામને બહાર કાઢ્યા. #Gujarat #Gondal#rajkot #BharudiTallPlaza#rudurajkot #rudukathiyawad #saurashtra #gujrat #rajkotinstagram🔝 #ragilurajkot #rajkotcity #car #fire (at Bharudi Toll Plaza Nh, 27) https://www.instagram.com/p/CQ0rsM7HGdF/?utm_medium=tumblr
#gujarat#gondal#rajkot#bharuditallplaza#rudurajkot#rudukathiyawad#saurashtra#gujrat#rajkotinstagram🔝#ragilurajkot#rajkotcity#car#fire
0 notes
Text
રાજકોટ : જ્યારે નાનામવા ગામ પાસે ગેસની લાઈન લિકેજને પગલે JCB ભડભડ સળગ્યું... - Oneindia Gujarati
રાજકોટ : જ્યારે નાનામવા ગામ પાસે ગેસની લાઈન લિકેજને પગલે JCB ભડભડ સળગ્યું… – Oneindia Gujarati
[ad_1]
By : Oneindia Video Team
Published : October 26, 2020, 09:30
Duration : 01:11
01:11
રાજકોટ : જ્યારે નાનામવા ગામ પાસે ગેસની લાઈન લિકેજને પગલે JCB ભડભડ સળગ્યું…
[ad_2] Source link
View On WordPress
0 notes
Photo
ગુલાબનગર ઓવર બ્રિજ પર ભરબપોરે કાર સળગી જામનગર: જામનગરની ભાગોળે ગુલાબનગર ઓવરબ્રિજ પર સોમવારે બપોરે પસાર થતી એક કારમાં અકસ્માતે ધુમાડા નિકળતા જ તેના ચાલક સમય સુચકતા દાખવી નીચે ઉતરી ગયા હતા જે બાદ થોડી ક્ષણોમાં જ કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇને આગને બુઝાવી હતી. જોકે ચાલક ધુંવાવથી નાગના તરફ આવી રહયો હતો ત્યારે અકસ્માતે કાર સળગી ઉઠી હતી.
0 notes
Text
સિહોરના મુસ્લિમ પરિવારની હિમાલય મોલ પાસે કાર ભડભડ સળગી, તમામનો આબાદ બચાવ
કહેવાઈ છે સિહોરના મુસ્લિમ પરિવાર ભાવનગર દવાખાને જતો હતો તે વેળાએ હિમાલયા મોલ પાસે કાર સળગી ઉઠી, કોઈને ઇજાના વાવડ નહિ
બ્રિજેશ ગૌસ્વામી આજે સાંજના સુમારે સિહોરના એક પરિવારનો આબાદ બચાવ થયો છે ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક માર્ગ પર એક ઓમની વેન કાર માં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.સીએનજી ઓમની કાર માં અચાનક આગ લાગતા તેમાં બેઠેલા તમામ લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા. જો કે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગ ત્યાં પહોંચે તે પહેલાં જ બળી ને ખાખ થઈ ગઈ હતી સિહોરના રહેવાસી અસ્લામભાઈ પોતાના છોકરાને સાથે દવાખાના કામે ઓમની વેન કાર માં સીહોરથી ભાવનગર માં રામમંત્ર હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા સાથે અન્ય બે જણા પણ કાર માં સવાર હતા તે સમયે હિમાલિયા મોલ પાસે પોહચતા વાયરિંગ સળગતા સિ.એન.જી. ગાડી માં આગ લાગી હતી.અને ગાડી આગમાં બળી ને ખાખ થઈ જવા પામી હતી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે જોકે આ સિહોર ખાતે અસલમભાઈ ક્યાં વિસ્તારમાં રહે છે તે જાણી શકાયું નથી. Read the full article
0 notes
Text
સલડી ગામે ફિલ્મી સ્ટાઈલમાં બે કાર સામસામે અથડાતા સળગી ઉઠી,બે જણા ભડથું થયા
સલડી ગામે ફિલ્મી સ્ટાઈલમાં બે કાર સામસામે અથડાતા સળગી ઉઠી,બે જણા ભડથું થયા
અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામ નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાતા ભડભડ સળગી ઉઠી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ કારમાં જ ભડથું થતા તેઓના મૃત્યુ થયા હતા.
સળગી ઉઠેલી કારમાંથી લોકોએ કાચ ફોડી ચાર વ્યક્તિઓને બચાવ્યા
સલડી નજીક બે કાર સળગી ઉઠતા વાહનચાલકો ઉભા રહી મદદ માટે દોડી ગયા હતા અને ગ્રામજનોને ખબર પડતા ઘટનાસ્થળે આવી કારના કાચ ફોડી કારમાં સવાર ચાર વ્યક્તિઓને બચાવ્યા હતા અને તમામ ને અમરેલી સિવિલ…
View On WordPress
0 notes
Text
શોખ બડી ચીજ હૈ...
કોઈ ચિત્રો દોરે છે તો કોઈ કવિતા લખે છે. કોઈ DSLR કેમેરા પકડીને ફોટા પાડે છે તો કોઈ મોંધી સાયકલો લઈને સો-સો કિલોમીટર રખડી આવે છે. કોઈ ભાત ભાત ની ચેરીટી ઓ કરે છે તો વળી કોઈ મેરાથોન રનર બન્યું છે. ૩૫ વર્ષ ઉપરના મારા આ મિત્રો જવાની ને જતી જોઈ રહ્યા છે. જવાની ના જે સપનાઓ જોયા હતા તે કદાચ આછા અધૂરા રહી ગયા અને જયારે તેલ ખૂટવા આવ્યું છે ત્યારે દીવો જેમ ભડભડ સળગે એમ બધા ભૂરાયા થયા છે.
વાળમાં સફેદી દેખાવા માંડી છે. પેટના ઘેરાવા અવળચંડા થયા છે. વોર્ડ રોબ માં નાની મોટી ટેબ્લેટ્સ અને ચૂરણ ની ડબ્બીઓ ડોકાવા માંડી છે. બીજી તરફ છોકરાઓ એની માં તરફ થઇ ગયા છે અને પત્ની ની ટકટક એના શરીર માફક વધી રહી છે...
સેલ્ફ-હેલ્પ બુક્સ વાંચીને, લગ્નનો પણ અનુભવ ના ધરાવનાર લેખકો/સ્વામીઓ/મહંતો ના પ્રવચનો સાંભળીને, યુ ટ્યુબ – વોટ્સ એપ ના મફતિયા મોટીવેશનલ વીડિઓઝ જોઇને મારા આ સમદુખિયા મિત્રો અંતે ‘શોખ બડી ચીજ હૈ’ ના આસમાની સુલતાની ટ્રેપ માં બરાબર ફસાયા છે. જોકે આ મીડ લાઈફક્રાય્સીસ ને ઘણા મિત્રો શોખ ના સથવારે સેલ્ફ એન્જોયમેન્ટ ઓપર્ચ્યુંનીટી માં બદલી નાખતા હોય છે પણ મોટા ભાગના મિત્રો એમાં પણ મીડીઓકર જ રહી જતા હોય છે.
ઠીક છે, આપણી મોટા ભાગ ની જીંદગી જયારે ફાલતું ઈગો પ��પાળવામાં જ જતી રહતી હોય ત્યારે શોખનો ઈગો જો મોટો
થતો હોય તો તેમાં કઈ ખોટું નથી. આમાં તો જેટલો વકરો એટલો નફો જ છે.
#RameshSpeaks
0 notes
Text
ભડભડ બળતો કે ખડખડ હસતો રાવણ ??!
રાવણ મરતો નથી. – જુગલકીશોર
રાવણને મારવાના અખતરા દર વર્ષે જાહેરમાં કરવામાં આવે છે. લાખ્ખો રૂપીયાનો ધુમાડો કરીને રાવણનું કરી નાખવાના ધખારામાં રાવણ, એનો ભાઈ ને એનો ગગો એમ ત્રણેયને લાઈનબંધ ઉભા રાખીને પછી એક પછી એક સળગાવવામાં આવે છે. વરસોવરસ એને બાળવાના જાહેર પ્રયત્નો થતા રહે છે ને તોય રાવણ…
View On WordPress
0 notes
Photo
નારોલ : કેમીકલના ગોડાઉનમાં વિકરાળ આગને પગલે ચકચાર શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ન્યુ આર વી ડેનિમ પાસે આવેલા અકબર એસ્ટેટના કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ભયંકર એવી �� આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હી. આટલી એટલી ભીષણ અને વિકરાળ હતી કે, આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડ વિભાગના ૨૪ જેટલા ફાયર ફાઇટરની મદદ લેવાની ફરજ પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. જો કે, આ સમગ્ર બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સ્થાનિક રહીશો સહિત તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ન્યુ આરવી ડેનીમ પાસેના અકબર એસ્ટેટમાં આજે અચાનક જ કેમીકલના એક ગોડાઉનમાં પ્રચંડ અને ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગની જવાળા સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી અને આખું ગોડાઉન આગની જવાળાઓમાં ભડભડ બળવા લાગ્યું હતું. આગનુ સ્વરૂપ એટલુ ભયંકર અને વિકરાળ હતું કે, આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના ૨૪ જેટલા ફાયર ફાઇટરોના કાફલા સાથે ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છતાં આગ કાબૂમાં લેવા બહુ જ ભારે જહેમત કરવી પડી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. છેક મોડી સાંજ બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડતા હતા. લોકોના ટોળેટોળા આગના દ્રશ્યો જોવા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જો કે, આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી પરંતુ કેમીકલનો મોટો જથ્થો અન્ય માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો.
0 notes
Text
1658.
નજર સળીના જરાક તણખેભીતર ભડભડ દાઝીમૂંગી મૂંગી જ્વાળા પ્રજળે, શરમ શેરડે રાજી ઊભે મારગ પાંખ પ્રસારી કેટકેટલુંય દોડીજળની ભીતર તેજ ધબુકા, કોણે હાંકી હોડીવા દખણાદા, વાદળ ગરજયાં વીજ ઝબુકી તાજી અંધારાના આંધણ ઓર્યા, રાંધણ ઊજળાં રાંધ્યાશબ્દ વગરના સોય-દોરથી, જન્મારા લ્યો સાંધ્યાએકકા ઉપર રાણી ઊતરી, જીતી ગઈ છે બાજી. ~ ભગીરથ બ્રહ્મભટ્ટ
View On WordPress
1 note
·
View note
Text
કોરોના કાળમાં ભીડભાડ જીવનને બરબાદી તરફ લઈ જઈ રહ્યું છે, Gujarat -News
કોરોના કાળમાં ભીડભાડ જીવનને બરબાદી તરફ લઈ જઈ રહ્યું છે, Gujarat -News
કોરોના કાળમાં ભીડભાડ જીવનને બરબાદી તરફ લઈ જઈ રહ્યું છે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા: કરજણની વર્ધમાન સોસાયટી સ્થિત જશોદાબા આરાધના ભવન ખાતે પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મસભા સમક્ષ કહ્યું કે આજે માણસ જ્યાં ને ત્યાં ભીડ કરી રહ્યો છે. અને આવા કોરોના કાળમાં ભીડભાડ જીવનને બરબાદી તરફ લઈ જઈ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે અનંતકાળના…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરન#કળમ#છ#જઈ#જવનન#તરફ#બરબદ#ભડભડ#રહય#લઈ
0 notes
Text
માસ્ક ન પહેરતા અને ભીડભાડ કરનારા સામે પોલીસ કડક બનશે, Gujarat -News
માસ્ક ન પહેરતા અને ભીડભાડ કરનારા સામે પોલીસ કડક બનશે, Gujarat -News
માસ્ક ન પહેરતા અને ભીડભાડ કરનારા સામે પોલીસ કડક બનશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રિ કરફ્યૂ કડક બનાવાશે કેન્દ્ર સરકારની તાકીદથી વિડિયો કોન્ફરન્સમાં ડીજીપીના આદેશ પછી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનાર પાસેથી દંડ વસૂલાશે અમદાવાદ : કોરોના વકરતાં હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પોલીસને સક્રિય બનવા માટે આદેશ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#કડક#કરનર#ન#પલસ#પહરત#બનશ#ભડભડ#મસક#સમ
0 notes
Text
1150.
ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનુ? ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું. મોટું ભલે ગગન હો, સામે પડ્યો પવન હો, આકાશ બાથમાં લઈ; પંખી તો ઊડવાનું. મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં, ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું. બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું, સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું. ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે, તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું. -મકરંદ મુશલે…20.5.2022
View On WordPress
1 note
·
View note
Text
924.
ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનુ? ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું. મોટું ભલે ગગન હો, સામે પડ્યો પવન હો, આકાશ બાથમાં લઈ; પંખી તો ઊડવાનું. મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં, ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું. બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું, સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું. ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે, તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું. -મકરંદ મુશલે..7.9.2021
View On WordPress
0 notes