#પ્રેમ શાયરી
Explore tagged Tumblr posts
Text
#501+ Best Love Shayari In Gujarati#ગુજરાતી પ્રેમની શાયરી#પ્રેમ શાયરી#love shayari in gujarati#love shayari gujarati 2 line#romantic love shayari gujarati#gujarati love shayari 2 line#love shayari gujarati 2023#Best Love Shayari Gujarati#Love Shayari in Gujarati Text#Gujarati love shayari 2 line#Love Shayari Gujarati sms
0 notes
Text
300+ Friendship Quotes in Gujarati | ગુજરાતીમાં દોસ્તી સુવિચાર
Get 300+ Friendship quotes in Gujarati
Friendship Quotes in Gujarati : મિત્રતા એક સુંદર બંધન છે જે બે આત્માઓને પ્રેમ, વિશ્વાસ અને કરુણાના દોરથી જોડે છે. તે એક એવું બંધન છે જે તમામ અવરોધોને પાર કરે છે અને લોકોને સુંદર અને અર્થપૂર્ણ રીતે સાથે લાવે છે. એટલા માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં ફ્રેન્ડશિપ સુવિચાર (Friendship Quotes in Gujarati), ગુજરાતીમાં દોસ્તી સુવિચાર (દોસ્તી શાયરી) લાવ્યા છીએ, જે તમને ખૂબ જ ગમશે, અને જો તમને ગમે તો…
View On WordPress
0 notes
Text
ગુજરાતી ગઝલ, કવિતા, શાયરી, પ્રેમ ની લાગણી | Gujarati Whatsapp Shayri, Love Poems Feelings_cafe_
હમણાં જ Feelings_cafe_ ને ફોલો કરો અને લાગણી નો ઉત્સાહ તરતો રાખીયે: https://www.instagram.com/feelings_cafe_/ https://twitter.com/feelings_cafe
#ahmedabad #rajkot #baroda #gujarat #mehsana #gujaratipoem #gujaratipoetry #gujratipoet #poetry #gujjushayri #shayri #gujarati #gujju #gujaratikavita #kavita #kavi #prem #premi #love #gujju_amdavadi ahmedabad , #amdavad , #gujaratipoem , #gujaratipoetry , #gujratipoet , #poetry , #gujjushayri , #shayri , ,#gujjugazal , #gujarati , #gujju , #gujaratikavita #kavita #kavi #prem #premi #love #gujju_amdavadi લાગણી , પ્રેમ , ગુજ્જુ , લવ , ગુજરાતી , કવિતા , ગઝલ , કલમ , કાગળ , શાયરી
0 notes
Text
Best Gujarati Shayari text, Quotes
Hello guys, heartily welcome to thekpnews.com. If you are looking for Best Gujarati Shayari in life then you are in the right place. So, On this site, you can get motivational Gujarati Shayari, Gujarati sad Shayari, Gujarati Love Shayari Photo Download, Bewafa Shayari, જીંદગી લાગણી શાયરી, Attitude Shayari for friends, and more.Best Gujarati Shayari
If you want to send the Shayari in Gujarati text font then you are in right place. In this article, we are providing the best motivational, inspirational Shayari in Gujarati. Also, if you want to meaningful Gujarati quote on life so you can share this site with your friends, colleagues, and family with good morning images with blessings.
Best Shayari in Gujarati
દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે,
આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે,
ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે,
બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે.
ફેમસ થવુ હોય ને મારા વાલા, તો દુનિયાની નજર મા બદનામ થવુ પડે હો.
પ્રેમ કોઈ એવી વ્યક્તિને શોધતો નથી
જેની સાથે જિંદગી વિતાવી શકાય એતો
એવી વ્યક્તિ નો જ ખોજે છે જેના વગર.
જો તમે ઇચ્છો તો હું તમને ખૂબ ઇચ્છું છું પણ કહેવામાં ડર, દરેક ક્ષણ તમે તમારા વિચારોમાં ખોવાઈ જાઓ છો, માનો કે નહીં, હું શપથ લે છે કે તમે સાચા પ્રેમ કરો છો.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો,
નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નહિ શીખવે.
મિત્ર એટલે…
ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે.
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
કલમ પણ કમાલ છે
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે.
Best Friend Shayari in Gujarati
જીંદગી બહુ ટુંકી છે મજા કરતા શીખો અરે નસીબ શુ ચીજ છે તેને પણ બદલતા શીખો.
દુનિયાથી વફાદારીની આશા ન રાખો જ્યારે, દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
અવસર મળ્યો એ બહુ છે.
દેવુ છે દિલ દાન માં છે કોઇ છોકરી ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં...
ફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છે ભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા.
ટુંક મા કહુ તો તારા વગર દુનિયામાં મારુ શુ? કામ..
પ્રેમ એટલે...
તારી સદંતર ગેરહાજરીમાં પણ મારું તારામાં હોવું.
ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ.
મને તો બીજા કોઈ સ્વર્ગ વિષેની માહિતી નથી,
કેમકે હું મારી માં ના ચરણોને જ સ્વર્ગ માનુ છુ.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.
આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,
હું ક્યાં ઉધાર મંગૂ છું.
અંજામ ની ખબર તો સાહેબ કર્ણને પણ હતી પણ વાત સંબંધ નિભાવવાની હતી.
કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો,
કારણકે એ મફત માં મળતા હોય છે.
Best Gujarati Shayari On Life
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
શરીર ને લવ કરવાવાળા બોવ બધા મળશે
સાહેબ પણ જો કોઈ દિલ થી પ્રેમ કરવા
વાળું મળી જાય ને તો ક્યારેય.
પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું,
કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે.
જીંદગી તો સાલી એવી જીવવાની,
કે મરીયે ત્યારે લોકો, વન્સમોર ની બુમો પાડે.
સારા સમયની સાથે રહેવા કરતા સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુકારણ કે સારો સમય સારી વ્યક્તિ નહીં આપે પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપશે.
કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો
બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે.
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
કોઈ ને સારુ કહેવા મા મજા છે કોઈ ને સાચુ કહેવા મા મજા છે,
પણ કીધા વગર બધુ સમજી જાય તેની સાથે રહેવામા અલગ જ મજા છે.
એકલતાની નિરાંત માણી તો જુઓ,
તમારી અંદર પણ એક સમંદર છે,
ડૂબકી મારી તો જુઓ..!!
0 notes
Text
meaningful gujarati quotes on life | જીંદગી વિશે અર્થસભર સુવિચારો
meaningful gujarati quotes on life | જીંદગી વિશે અર્થસભર સુવિચારો
meaningful gujarati quotes on life- દરેક વ્યકિતના જીવનમાં એવો સમય અવશ્ય આવતો હોય છે કે જયારે તેને હુંફ, પ્રેમ અને મોટીવેશનની જરૂર ૫ડે છે. આવા સમયે આ૫ણને શાયરી, સારા સુવિચાર પ્રેરણા આપે છે. આજે આ૫ણે એવી જ કંઇક meaningful gujarati quotes on life વિશે આ આર્ટિકલમાં જોવાના છીએ. અમને આશા છે કે આ જીંદગી લાગણી શાયરી તમારા જીવનમાં ખૂબ જ ઉ૫યોગી અને પ્રેરણાદાઇ બની રહેશે. Topic:-meaningful gujarati quotes…
View On WordPress
0 notes
Text
#quotes#love quotes#relationship quotes#love#relationship#life quotes#thoughts#beautiful#couple#words#feelings#relatable#romantic quotes#couple goals#quote#romantic#emotions#love quote#life quote#poetry
0 notes
Text
રક્ષાબંધન 2021: શાયરી, Quotes, Wishes, Message and Status in Gujarati
રક્ષાબંધન 2021: શાયરી, Quotes, Wishes, Message and Status in Gujarati
ભાઈ અને બહેનના પ્રેમ નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. જે એક હિન્દુ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર રવિવાર, 22 August 2021 ના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Raksha Bandhan Quotes in Gujarati અને રક્ષાબંધન શાયરી લાવ્યો છું,…
View On WordPress
#Raksha Bandhan Message in Gujarati#Raksha Bandhan Shayari in Gujarati#Raksha Bandhan Suvichar in Gujarati#Raksha Bandhan Wishes in Gujarati#રક્ષાબંધન ની શુભેચ્છાઓ#રક્ષાબંધન શાયરી
0 notes
Text
પ્રજાસત્તાક (ગણતંત્ર) દિન 2021: શાયરી, Wishes, Quotes, Slogan and Images
ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.
Republic Day Quotes in Gujarati
આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું.
💐 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 💐
______________________________________
તરવું હોય તો સમંદર માં તરો,
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,
આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
🇮🇳 Happy Republic Day 🇮🇳
______________________________________
ચાલો આ 72માં ગણતંત્ર દિવસ પર વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
🌹 ગણતંત્ર દિવસની શુભકામના 🌹
______________________________________
ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
🙏 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 🙏
Read full Article : 26 January Shayari in Gujarati
0 notes
Text
Girlfriend love quotes in gujarati writing | love quotes in gujarati writing
Girlfriend love quotes in gujarati writing | love quotes in gujarati writing
Girlfriend love quotes in gujarati writing | love quotes in gujarati writing
નમસ્તે પ્રિય મિત્રો: જો તમે તમારી જીવન સાથી ગર્લફ્રેન્ડ માટે ગુગલ પર રોમેન્ટિક લવ શાયરી સંદેશા શોધી રહ્યા છો, તો તમારી હતાશા સમાપ્ત થઈ ગઈ છે, હા વહાલા મિત્રો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ, (ગુજરાતી એસએમએસ સંગ્રહ,) રોમેન્ટિક પ્રેમ શાયરી ઇન ગર્લફ્રેન્ડ માટે, ગુજરાતી પ્રેમ શાયરી માટે જી.એફ., ગુજરાતી પ્રેમ શાયરી માટે…
View On WordPress
0 notes
Text
Best Gujarati Status for Whatsapp | Love, Sad, Funny
Today, we come up with the one line Best Gujarati Status in the Gujarati Language - Cool Gujarati Status in Gujarati Font. Also, in this collection, we have included Gujarati Love Status, Funny Gujarati Status, Gujarati Sad Status. We also have a great collection of Bengali Status & Punjabi Shayari.
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય... ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા, વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... પહેલી પસંદ છો તો એ રીતે રહો, પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો. વરસાદ માટે શું તરસે છે, એ તો બધાં માટે વરસે છે, ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, જે ફક્ત તારા માટે જ વરસે છે. ઉની અગન જેવો સુરજ નો તાપ રે, વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે, ધરા શિતળ બને મન મા છે વાટ રે, તુજો વરસે તો થસે અન્નાના પાક રે. મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ, એક તો ભારે વરસાદ 'ને તારા કેશમાં "મોગરા"ની સુગંધ. મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા, પણ... એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા. એ તબીબ પણ રડી પડ્યો. જ્યારે બાળ મજૂર એ પુછ્યુ સાહેબ, ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે... હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું, તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય! વડલાની જેમ તાપ સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા... ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે, તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે. નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ? "તુ" જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ ! "મેસેજ" માં નહી પણ "સ્ટેટસ" થી વાત કરે છે, ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે. ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો, પણ... આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે. તને જોઈને મારી આંખો DSLR થઇ જાય... વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય. જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે પહેલો પ્રેમ -પહેલો પહેલો વરસાદ અને તારી યાદો કદી ના ભુલાય કદી નહિ ભુલાય સાજન જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય... લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે, એના Contact List માં પણ હું નથી... હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું, ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું. કુંવારાં લોકો ની સમસ્યા: બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે. કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું, મારુ ગજું નથી કે તને છેતરી શકું. સુકાવા નાખી એને ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઇ ગઇ. તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ, હ્રદય મા Block કરવાનુ Option નથી. અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ..... અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે.... ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ... બસ, સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ. એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું, ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું. ટેરવાં ટચ સ્ક્રીન પર બોલકાં થયા ને, ત્યાર થી જ સુંવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું ! છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ, વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે 'પ્રેમ' આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે, જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય. દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય, વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય. આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ, જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ. આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ, ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું. મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ. મારા દાદા તો પહેલેથી જ કે'તા આવ્યા છે કે આલ્યા-માલ્યાને પૈસા ન અપાય ... ભોગવો ત્યારે. ઘણીવાર જીવન માં એવું બનતું હોય છે, જે જોઈતું હોય એ હાથ માં આવતા જ એ મૃગજળ હોવાનો આભાસ થાય છે. તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન ... ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી. આંખ મહીં આજુ શમણાં , રોજ તારા આગમન ના.. સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાત ની...ગુજરાત સ્થાપના દિવસ ની આપ સૌ ગુજરાતીઓ ને શુભકામના..જય જય ગરવી ગુજરાત. ગમું તો છુ હું બધાને, પણ જરૂર હોય ત્યારે જ... આ તો કેવો ન્યાય, દસ વર્ષ થઇ ગયા, ના એને પ્રેમ જાગ્યો, ના મારો પ્રેમ ઓછો થયો! આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે, લો , મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે... અડાડીજો હોઠે મને પણ ક્યારેક, તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ. પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે, હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે... શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી, જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી. જગત મા એક જ જન્મયો જેણે રામ ને ૠણી રાખ્યા...જય હનુમાન.. હનુમાન જયંતી ની શુભકામના... ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે, તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે. મારા અંગેઅંગને તું રંગ... મર્યાદા ભંગ કરીને તું રંગ. કેટલાક સંબંધોના નામ નથી હોતા, જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે. જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી. મિત્રો કાઇ પણ કરો જરા વિચારજો, છેલ્લે આપણું Gujarat જ ઘવાઇ રહયું છે. શાંતિ જાળવવા વિનંતી ! તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ? જયારે તું "Online" માંથી "Is Typing" થાય ને એ. તારુ બદલાયેલુ WhatsApp DP જોઈને દિલને દિલાસો મલે છે તે તુ ખૂશ છે! હિચકી ઉપર હિચકી આવે છે, નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે... જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો, મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ... લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ, વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય… કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા, તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી. માં અંબે આપ સૌની મનોકામના પૂરી કરે..ચૈત્ર નવરાત્રી ની આપ સૌને શુભકામના...જય અંબે! કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ, જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે. એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે. હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે. હું લાગણી નો માળો રચું , તુ પ્રેમના ટહુકા મુકીશ ? તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ, છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ. મારું-તમારું "આપણું" બની જાય, તેનું નામ પ્રેમ! જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે. ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે, પણ એમાં તને એક નજર જોયાની વાત છે. ભુકંપ માં પણ અખંડ રહી ગયો, બસ, તારા થી લાગેલા ઝટકા મા, હું અંદર થી ખંઢેર થઇ ગયો! કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે... તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો. આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો, જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો. ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે, પણ ગમવા માટે એક જ કાફી છે. સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે, દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે. સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય. કદી જો મારું દુઃખ કહેવું પડે છે, તમારું નામ પણ લેવું પડે છે! એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ. કોઇ મસ્ત પળો ની મહેક જેવી છે તારી યાદ, મઝા એ પણ છે એ સદાયે મહેકતી રહે છે. સવાલ મારી આંખની ભીનાશનો નથી, સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે. ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે, તું ભલે ન વાંચે, મને લખવાની લત છે. અરે જોને રોજ ધબકતા ધબકારા, મૂકે તુ જો હાથ.. થાય થોડા હાશકારા. તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી, મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી. એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી. બોટલ માં હતી તો કેટલી શાંત હતી, કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ. લાગણીઓ ની હત્યા ના આક્ષેપ કોના કોના પર લગાવું, મને જ શોખ હતો સમજદાર બનવાનો! લાગણીની એટલી લાગી તરસ, કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે... આપે હંકાર્યો મારી જિંદગીનો રથ, આપનો હું કૃતાર્થ છું; બાકી, હું ઇશ્કનાં કુરુક્ષેત્રમાં બધું જ હારી ગયેલ પાર્થ છું. મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે, કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે. આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો. દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં. બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા આપણા લોકો મા છે...એ બ���જે ક્યાય નથી.. ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે. જે તારા વગર વીતે તે ઉમર. જે તારી સાથે વીતે એ જીંદગી. મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા, ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય. પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી, પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે. આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે, હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે! રૂપ ગમે તેટલું સુંદર હોય, તેનો "પડછાયો" હમેશા કાળો જ હોય છે. ક્યાંક તો કોઈને મારી જરૂર હશે, એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે. દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક, એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે. કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો, ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે. આપ સૌ ને નવવર્ષ ની શુભકામના... નવવર્ષ ની સાથે સાથે "ગુજરાતી શાયરી" નો પરિવાર ૫૦૦૦ ને આંબી ગયો છે. આંખ માં આંજેલું કાજળ પ્રેમ પર કોઈ ની નજર લાગવા દેતું નથી... મીઠી વાતો Mail કરે છે...રંગીન વાતો Share કરે છે, ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે. થીંજી ગયો હતો હું..જાણે વર્ષો નાં વર્ષ થી. ભર શિયાળે ઓગળ્યો.. તારા હુંફાળા સ્પર્શ થી. એક નિર્દોષ સવાલ... આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને. અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી, મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી. એતો કૃષ્ણ રહી શકે રાધા વગર, હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર. વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને. નથી તમન્ના મશહૂર થવાની, બસ એક તું ઓળખે એજ ઘણું છે. મારી જોડણી માં ભૂલ હશે, લાગણી માં નહીં. ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ; ચા સાથે શું લેશો ? હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા ; જુના મિત્રો મળશે ? અમે તમારી વાંસળીયો ને તમે અમારા કાન' શ્યામ ઓ શામળીયા!
0 notes
Text
ગુજરાતી ગઝલ, કવિતા, શાયરી, પ્રેમ ની લાગણી | Gujarati Whatsapp Shayri, Love Poems Feelings_cafe_
ગુજરાતી ગઝલ, કવિતા, શાયરી, પ્રેમ ની લાગણી | Gujarati Whatsapp Shayri, Love Poems Feelings_cafe_
હમણાં જ Feelings_cafe_ ને ફોલો કરો અને લાગણી નો ઉત્સાહ તરતો રાખીયે: https://www.instagram.com/feelings_cafe_/ https://twitter.com/feelings_cafe
#ahmedabad #rajkot #baroda #gujarat #mehsana #gujaratipoem #gujaratipoetry #gujratipoet #poetry #gujjushayri #shayri #gujarati #gujju #gujaratikavita #kavita #kavi #prem #premi #love #gujju_amdavadi ahmedabad , #amdavad , #gujaratipoem , #gujaratipoetry , #gujratipoet , #poetry , #gujjushayri , #shayri , ,#gujjugazal , #gujarati , #gujju , #gujaratikavita #kavita #kavi #prem #premi #love #gujju_amdavadi લાગણી , પ્રેમ , ગુજ્જુ , લવ , ગુજરાતી , કવિતા , ગઝલ , કલમ , કાગળ , શાયરી
0 notes
Text
Heart Touching meaningful Gujarati quotes on life
Hello guys, heartily welcome to thekpnews.com. If you are looking for meaningful Gujarati quotes on life then you are in the right place. Every people has to face that type of situation they need love, motivation, and more. So, On this site, you can get motivational Gujarati Quotes, Gujarati sad Quotes, Gujarati Love QuotesPhoto Download, Bewafa Quotes, જીંદગી લાગણી શાયરી, Attitude Quotes for friends, Gujarati good morning quotes and more.
Best Meaningful life thoughts and Gujarati Status
શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો,
મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.
પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે.
દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
વિશ્વ માટે તમે ફક્ત એક જ વ્યક્તિ હોઈ શકો છો, પરંતુ એક વ્યક્તિ માટે તમે દુનિયા હોય શકો છો.
બધી વાતોને દરેક વખતે દિલ પર ના લેવાની હોય, ઘણીવાર એને #ignore પણ કરવાની હોય છે !!
દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે, ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જીંદગી છે.
જે ��ોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે.
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં સ���બંધ બગાડયા નથી.
જીવનમાં એક એવો મિત્ર હોવો જરૂરી છે જે કહે, "તું ચિંતા ના કર હું છું તારી LIC જિંદગી કે સાથ ભી... જિંદગી કે બાદ ભી...
Relationship Meaningful Gujarati Quotes on Life
દોસ્તી શીશે કી તરહ નાજુક હોતી હૈ, એક બાર ટૂટને પર જોડી જા શક્તિ હૈ, લેકિન દરારે હંમેશા મોજુદ રહતી હૈ.
ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ. એટલું સમજી લ્યો કે જીંદગી ના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!!
દોસ્તી એટલે જીંદગીની સફર નું એક એવું સ્ટેશન કે.. જ્યાં ગમે ત્યારે રોકાઈને જીંદગી નો થાક ઉતારી શકાય..!!
કહેવાય છે કે જીંદગી એક વાર મળે છે બિલકુલ ખોટું છે ફકત મોત એક વાર મળે છે જીંદગી તો દરરોજ મળે છે બસ જીવતા શીખવું પડશે...
જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.
જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક 'મુકદ્દર' બની જાય છે.
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે, અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકર નો રંગ એક જ હોય છે.
શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે.
વીતી જાય છે જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું…? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું?
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.
Self-respect Meaningful Gujarati Quotes on Life
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
બે પળની છે જીંદગી, તોય જીવાતી નથી… એક પળ ખોવાઇ ગઈ છે, બીજી સચવાતી નથી….
જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે, કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે, તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.
દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું !!
જ્યા��ે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે, અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.
સબંધો માં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે એક- લૂ અને એકલું બન્ને બહુ જ આકરા લાગે છે.
જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે, રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી, પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
આજે માર્ગ બનાવવામાં આવ્યો છે,તો આવતીકાલે તમને પણ મુકામ મળશે પ્રોત્સાહનથી ભરેલા આ પ્રયત્નો ચોક્કસપણે એક દિવસ રંગ લાવશે.
પાપમાં પડે તે માણસ, તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ.
Motivational Quotes in Gujarati Text
ઉડાન ભરવું પડશે, ભલે તમારે ઘણી વખત પડવું પડે,
સપના પૂરા કરવા પડે છે, ભલે તમારે તમારી સાથે લડવું પડે.
કુદરતી દુ:ખ એ પરીક્ષા છે. જયારે ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.
જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.
કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી , જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી.
હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.!!
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે...!!
0 notes
Link
0 notes
Link
0 notes
Link
0 notes
Link
0 notes