#પછળ
Explore tagged Tumblr posts
Text
કઠલાલના અનારા પાસે કન્ટેઈનર પાછળ એસ.ટી. બસ ઘુસતા 33 મુસાફરને ઈજા, Gujarat -News
કઠલાલના અનારા પાસે કન્ટેઈનર પાછળ એસ.ટી. બસ ઘુસતા 33 મુસાફરને ઈજા, Gujarat -News
કઠલાલના અનારા પાસે કન્ટેઈનર પાછળ એસ.ટી. બસ ઘુસતા 33 મુસાફરને ઈજા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – બસના ચાલકે કન્ટેઈનરને ઓવરટેક કરવા જતા અકસ્માત – બસની ડાબી બાજુનું આખુ પતરું નિકળી ગયું : એક બાજુના ભાગમાં કોઈ જ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી નડિયાદ : કઠલાલના અનારા પાટીયા પાસે બસ અન કન્ટેઇનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં આશરે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અનર#ઈજ#એસટ#કઠલલન#કનટઈનર#ઘસત#પછળ#પસ#બસ#મસફરન
0 notes
Text
-શૈલેશ રાઠોડ મો-૯૮૨૫૪૪૨૯૯૧
ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી કલ્પસર યોજનાની ૧૯૯૬થી ચુંટણી સમયે મોટી મોટી જાહેરાતો થતી હોઈ છે જેનો એક આરટીઆઈમાં ખુલાસો થતા આ યોજના ૨૧ વર્ષ પછી પણ કાગળ પર છે અને તેની પછળ અત્યાર સુધી ૯૪.૨૬ કરોડ ખર્ચાઈ ચુક્યા છે.
આ અંગે આર ટી આઈ એક્તીવિષ્ટ અને પૂર્વ મંત્રી જયેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે-કલ્પસર યોજનાની જાહેરાતોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાની તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોચાડવાની જાહેરાતો કરાઈ હતી. આ અંગે ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં આર ટી આઈ અંતર્ગત માહિતી માંગતા સત્ય બહાર આવ્યું છે. ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના માહિતી અધિકારી બી.એચ જોશીએ જણાવ્યું હતું કે-૩૧-૧-૨૦૧૭ સુધીમાં કલ્પસર યોજનાનો શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરવામાં ૯૪.૨૬ કરોડ ખર્ચ થયો છે. આ યોજનામાં નર્મદા, ઢાંઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવતા ૧૦૦૦૦ મિલિયન ઘ.મી. પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ નહેર દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ, ઉદ્યોગ અને પીવાના પાણી માટેનું આયોજન કરાયું છે.આ યોજનામાં ૩૦ કિમી લાંબો બંધ બાંધી નદીઓના પાણીને સંગ્રહ કરવાની સૂચિત યોજના છે. આ યોજનના નકશા,આલેખન અને અંદાજ નક્કી કરવાની કામગીરી મેં.સીકોન પર.લી.બેંગ્લોરને કામગીરી સોંપવામાં આવી છે.જેના સુધારા અને પ્લાન હજુ બાકી છે. આ યોજના હાલ માત્ર કાગળ પર છે અને કેન્દ્રમાંથી પર્યાવરણ અંગે મંજુરીની દરખાસ્ત પણ કરાઈ નથી.આ યોજના થી ભૂગર્ભજળ કે જે મીઠું છે તેને અસર થઇ શકે છે તેની ચકાસણી પણ બાકી છે.ઉપરાંત દરિયાઈ ભરતીથી મોટી ��સરો થતા સારી જમીનોને પણ નુકશાન થઇ શકે હે તેની તપાસ અને અહેવાલ બાકી છે. અમને ક્યાં સુધી મુર્ખ બનાવશો ખંભાતમાંથી ધંધા રોજગાર ઓછા થઇ રહ્યા છે.પીવામાં ૨૬૦૦ ટીડીએસ નું દુષિત ખારું પાણી પાલિકા આપે છે.૨૬ વર્ષથી પાલિકા અને ધારાસભ્ય ભાજપના છે પરંતુ કલ્પસર અને બંદર જીવી યોજનાને નામે મત લઇ પ્રજાને છેતરે છે.અમને ક્યાં સુધી મુર્ખ બનાવશો. -દિગ્વિજયસિંહ પરમાર-શહેર અગ્રણી ખંભાત
માત્ર જુઠાણા ફેલાવાઈ છે. કલ્પસર યોજનાએ દુનિયાની શ્રેષ્ઠ યોજનાના બતાવી ખોબે ખોબા મત મેળવ્યા પછી યોજના કાગળ પર રહી.૯૪.૨૬ કરોડ ખર્ચી પછી યોજના જૈસે થે છે.આરટીઆઈ માં હજુ પૂર્ણ શક્યતા લક્ષી અહેવાલ માટે રૂપિયા ૨૦૦ કરોડ ખર્ચ થશે તેવું જણાવ્યું છે.ખરેખર પ્રજાને મુર્ખ બનવતી યોજનાનો પરદાફાસ થયો છે છતાં જુઠાણા ફેલાવાઈ છે. જયેન્દ્ર ખાતરી,માજી મંત્રી અને એક્તીવિષ્ટ ખંભાત
કલ્પ્સરનો કાગળ પરનો ઇતિહાસ
વર્ષ ૧૯૬૯ ગુજરાત રાજ્ય ગેઝેટમાં (ભાવનગર જિલ્લો) સમુદ્રના ધરતીના પાણીને આગળ વધતા રોકવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા ખંભાતના અખાતમાં ૨૫ માઈલ લાબા માટીના પાળા અને દસ હજાર ફૂટ લાંબી છાજ્લીના બાંધકામનો ઉલ્લેખ છે.
ઈ.સ. ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્રમિશનના પ્રાધ્યાપક એરિક વિલ્સને ભરતીજાન્ય ઉર્જા વિના અને સાથે નો ઘોઘા(સૌરાષ્ટ્ર) અને દહેજ(દ.ગુજરાત) વચ્ચે બંધ બનાવાનો અહેવાલ કેન્દ્રીય વીજ સત્તા મંડળ સમક્ષ રજુ કર્યો.
અનુગામી સરકારો દ્વારા આ પ્રોજેક્ટની શક્યતાઓ પર વિગતો પ્રસ્તુત કરાતી રહી. ડો. અનીલ કાણે કે જેઓ આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા હતા તેમના દ્વારા આ પ્રોજેક્ટને સંભવિત પ્રોજેક્ટ તરીકે ૧૯૮૦ વિકસાવવામાં આવ્યો અને તેને કલ્પસર નામ અપાયું.
સૂચિત ભરતીજન્ય વિદ્યુત (ટાઈડલપાવર)યોજના
ખંભાતના અખાત માટે ઈ.સ. ૧૯૮૮-૮૯મા રીકોનીસન્સ(બારીકાઇ થી) અહેવાલ બનાવામાં આવ્યો.આ અહેવાલનું તારણ એ હતું કે આ ખંભાતના અખાતમાં તકનીકી રીતે ડેમ બનાવી શકાય તેમ છે. જાનુઆરી ૨૦૦૨માં જણાવવામાં આવ્યું હતું કે ઈ.સ. ૨૦૧૧માં તેનું બાંધકામ ચાલુ થશે. (સરદાર સરોવરનું કાર્ય સંપૂર્ણ થયા બાદ)
વર્ષ ૧૯૯૯માં યોજનાને મંજૂરી આપ્યા બાદ સૂચિત છ વિશિષ્ટ અભ્યાસોના તારણમાં યોજનાની તાંત્રિક શક્યતા દર્શાવામાં આવી હતી. સાથોસાથ કેટલાક અગત્યના તાંત્રિક તેમજ આર્થિક પાસાઓ અ��ગે વધુ અભ્યાસો કરવા સૂચન કરી. આ અભ્યાસોમાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરતી વખતે સૂચવેલ ગંભીર બાબતો.
ટાઈડલ પાવર પ્લાન્ટનું ઈકોનોમિકલ ઇવેલ્યુશન
પથરેખા પર આવતા જીઓલોજીકલ ફોલ્ટસ
નર્મદા નદીના મુખનો નબળો પાયો.
લુહારા પોઈન્ટ આગળનું ધોવાણ
પાયાનું બે મીટર જેટલું સેટલમેન્ટ
ટાઈડલ બેઝીનમાંથી મીઠાપાણીના સરોવરમાં લીકેજ
ભરતીજ્ન્ય વિધુતને યોજનાથી અલગ કરાયાના મુખ્ય મુદ્દાઓ
ભરતીજન્ય વિધુત પ્રમાણે યોજના હાથ ધરાતા ભાવનગર તરફ ખરા પાણી નું સરોવર બનતા ત્યાંના વિસ્તારની જમીન કાયમી ધોરણે બગડશે.
વિશ્વમાં કોઈપણ જગ્યાએ મીઠા અને ખારા પાણીના સરોવરોનું અડોઅડ આયોજન થયુ નથી કારણકે, મીઠા અને ખારા પાણીના સરોવરોને અડોઅડ બનાવવા ઈજનેરી દ્રષ્ટિએ ખુબ જ અટપટું કાર્ય છે વળી આ પ્રકારના આયોજનથી મીઠા પાણીના સરોવરનું અસ્તિત્વ જોખમાવાની શક્યતા પૂરેપૂરી છે.
૧૯૯૬ થી ખંભાતીઓને ગેરમાર્ગે દોરતી યોજના માત્ર કાગળ પર અખાતના બંને કિનારા જોડી નિર્માણ પામનાર કલ્પસર યોજના પાછળ ખર્ચાયારૂપિયા ૯૪.૨૬ કરોડ -શૈલેશ રાઠોડ મો-૯૮૨૫૪૪૨૯૯૧ ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી કલ્પસર યોજનાની ૧૯૯૬થી ચુંટણી સમયે મોટી મોટી જાહેરાતો થતી હોઈ છે જેનો એક આરટીઆઈમાં ખુલાસો થતા આ યોજના ૨૧ વર્ષ પછી પણ કાગળ પર છે અને તેની પછળ અત્યાર સુધી ૯૪.૨૬ કરોડ ખર્ચાઈ ચુક્યા છે. આ અંગે આર ટી આઈ એક્તીવિષ્ટ અને પૂર્વ મંત્રી જયેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે-કલ્પસર યોજનાની જાહેરાતોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાની તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોચાડવાની જાહેરાતો કરાઈ હતી. આ અંગે ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં આર ટી આઈ અંતર્ગત માહિતી માંગતા સત્ય બહાર આવ્યું છે. ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના માહિતી અધિકારી બી.એચ જોશીએ જણાવ્યું હતું કે-૩૧-૧-૨૦૧૭ સુધીમાં કલ્પસર યોજનાનો શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરવામાં ૯૪.૨૬ કરોડ ખર્ચ થયો છે. આ યોજનામાં નર્મદા, ઢાંઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવતા ૧૦૦૦૦ મિલિયન ઘ.મી. પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ નહેર દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ, ઉદ્યોગ અને પીવાના પાણી માટેનું આયોજન કરાયું છે.આ યોજનામાં ૩૦ કિમી લાંબો બંધ બાંધી નદીઓના પાણીને સંગ્રહ કરવાની સૂચિત યોજના છે. આ યોજનના નકશા,આલેખન અને અંદાજ નક્કી કરવાની કામગીરી મેં.સીકોન પર.લી.બેંગ્લોરને કામગીરી સોંપવામાં આવી છે.જેના સુધારા અને પ્લાન હજુ બાકી છે. આ યોજના હાલ માત્ર કાગળ પર છે અને કેન્દ્રમાંથી પર્યાવરણ અંગે મંજુરીની દરખાસ્ત પણ કરાઈ નથી.આ યોજના થી ભૂગર્ભજળ કે જે મીઠું છે તેને અસર થઇ શકે છે તેની ચકાસણી પણ બાકી છે.ઉપરાંત દરિયાઈ ભરતીથી મોટી અસરો થતા સારી જમીનોને પણ નુકશાન થઇ શકે હે તેની તપાસ અને અહેવાલ બાકી છે. અમને ક્યાં સુધી મુર્ખ બનાવશો ખંભાતમાંથી ધંધા રોજગાર ઓછા થઇ રહ્યા છે.પીવામાં ૨૬૦૦ ટીડીએસ નું દુષિત ખારું પાણી પાલિકા આપે છે.૨૬ વર્ષથી પાલિકા અને ધારાસભ્ય ભાજપના છે પરંતુ કલ્પસર અને બંદર જીવી યોજનાને નામે મત લઇ પ્રજાને છેતરે છે.અમને ક્યાં સુધી મુર્ખ બનાવશો. -દિગ્વિજયસિંહ પરમાર-શહેર અગ્રણી ખંભાત માત્ર જુઠાણા ફેલાવાઈ છે. કલ્પસર યોજનાએ દુનિયાની શ્રેષ્ઠ યોજનાના બતાવી ખોબે ખોબા મત મેળવ્યા પછી યોજના કાગળ પર રહી.૯૪.૨૬ કરોડ ખર્ચી પછી યોજના જૈસે થે છે.આરટીઆઈ માં હજુ પૂર્ણ શક્યતા લક્ષી અહેવાલ માટે રૂપિયા ૨૦૦ કરોડ ખર્ચ થશે તેવું જણાવ્યું છે.ખરેખર પ્રજાને મુર્ખ બનવતી યોજનાનો પરદાફાસ થયો છે છતાં જુઠાણા ફેલાવાઈ છે. જયેન્દ્ર ખાતરી,માજી મંત્રી અને એક્તીવિષ્ટ ખંભાત કલ્પ્સરનો કાગળ પરનો ઇતિહાસ વર્ષ ૧૯૬૯ ગુજરાત રાજ્ય ગેઝેટમાં (ભાવનગર જિલ્લો) સમુદ્રના ધરતીના પાણીને આગળ વધતા રોકવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા ખંભાતના અખાતમાં ૨૫ માઈલ લાબા માટીના પાળા અને દસ હજાર ફૂટ લાંબી છાજ્લીના બાંધકામનો ઉલ્લેખ છે. ઈ.સ. ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્રમિશનના પ્રાધ્યાપક એરિક વિલ્સને ભરતીજાન્ય ઉર્જા વિના અને સાથે નો ઘોઘા(સૌરાષ્ટ્ર) અને દહેજ(દ.ગુજરાત) વચ્ચે બંધ બનાવાનો અહેવાલ કેન્દ્રીય વીજ સત્તા મંડળ સમક્ષ રજુ કર્યો. અનુગામી સરકારો દ્વારા આ પ્રોજેક્ટની શક્યતાઓ પર વિગતો પ્રસ્તુત કરાતી રહી. ડો. અનીલ કાણે કે જેઓ આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા હતા તેમના દ્વારા આ પ્રોજેક્ટને સંભવિત પ્રોજેક્ટ તરીકે ૧૯૮૦ વિકસાવવામાં આવ્યો અને તેને કલ્પસર નામ અપાયું. સૂચિત ભરતીજન્ય વિદ્યુત (ટાઈડલપાવર)યોજના ખંભાતના અખાત માટે ઈ.સ. ૧૯૮૮-૮૯મા રીકોનીસન્સ(બારીકાઇ થી) અહેવાલ બનાવામાં આવ્યો.આ અહેવાલનું તારણ એ હતું કે આ ખંભાતના અખાતમાં તકનીકી રીતે ડેમ બનાવી શકાય તેમ છે. જાનુઆરી ૨૦૦૨માં જણાવવામાં આવ્યું હતું કે ઈ.સ. ૨૦૧૧માં તેનું બાંધકામ ચાલુ થશે. (સરદાર સરોવરનું કાર્ય સંપૂર્ણ થયા બાદ) વર્ષ ૧૯૯૯માં યોજનાને મંજૂરી આપ્યા બાદ સૂચિત છ વિશિષ્ટ અભ્યાસોના તારણમાં યોજનાની તાંત્રિક શક્યતા દર્શાવામાં આવી હતી. સાથોસાથ કેટલાક અગત્યના તાંત્રિક તેમજ આર્થિક પાસાઓ અંગે વધુ અભ્યાસો કરવા સૂચન કરી. આ અભ્યાસોમાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરતી વખતે સૂચવેલ ગંભીર બાબતો. ટાઈડલ પાવર પ્લાન્ટનું ઈકોનોમિકલ ઇવેલ્યુશન પથરેખા પર આવતા જીઓલોજીકલ ફોલ્ટસ નર્મદા નદીના મુખનો નબળો પાયો. લુહારા પોઈન્ટ આગળનું ધોવાણ પાયાનું બે મીટર જેટલું સેટલમેન્ટ ટાઈડલ બેઝીનમાંથી મીઠાપાણીના ���રોવરમાં લીકેજ ભરતીજ્ન્ય વિધુતને યોજનાથી અલગ કરાયાના મુખ્ય મુદ્દાઓ ભરતીજન્ય વિધુત પ્રમાણે યોજના હાથ ધરાતા ભાવનગર તરફ ખરા પાણી નું સરોવર બનતા ત્યાંના વિસ્તારની જમીન કાયમી ધોરણે બગડશે. વિશ્વમાં કોઈપણ જગ્યાએ મીઠા અને ખારા પાણીના સરોવરોનું અડોઅડ આયોજન થયુ નથી કારણકે, મીઠા અને ખારા પાણીના સરોવરોને અડોઅડ બનાવવા ઈજનેરી દ્રષ્ટિએ ખુબ જ અટપટું કાર્ય છે વળી આ પ્રકારના આયોજનથી મીઠા પાણીના સરોવરનું અસ્તિત્વ જોખમાવાની શક્યતા પૂરેપૂરી છે.
0 notes
Text
રાણીપ-નવરંગપુરાના ભૂવાના રિપેરિંગ પાછળ 70 લાખથી વધુ રકમ ખર્ચાશે, Gujarat -News
રાણીપ-નવરંગપુરાના ભૂવાના રિપેરિંગ પાછળ 70 લાખથી વધુ રકમ ખર્ચાશે, Gujarat -News
રાણીપ-નવરંગપુરાના ભૂવાના રિપેરિંગ પાછળ 70 લાખથી વધુ રકમ ખર્ચાશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મ્યુનિ.ની વૉટર એન્ડ ડ્રેનેજ કમિટીમાં આવેલી દરખાસ્તો ખોદકામનું આગોતરૂં પ્લાનિંગ કરવાની નીતિ માળીએ ચડી ગઈ RMS અને મહિલા તળાવમાં પાણી ભરવા 1 કરોડ ખર્ચાશે અમદાવાદ : અમદાવાદમાં ઠેર ઠેર પડતાં ભૂવાના રીપેરીંગ પાછળ વર્ષ દરમ્યાન કરોડો રૂપિયાની રકમ ખર્ચવામાં આવે છે.…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ખરચશ#પછળ#ભવન#રકમ#રણપનવરગપરન#રપરગ#લખથ#વધ
0 notes
Text
વડસર બ્રિજ પર ઉભેલા સ્વીપર મશીન પાછળ એક્ટીવા ઘુસી જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત, Gujarat -News
વડસર બ્રિજ પર ઉભેલા સ્વીપર મશીન પાછળ એક્ટીવા ઘુસી જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત, Gujarat -News
વડસર બ્રિજ પર ઉભેલા સ્વીપર મશીન પાછળ એક્ટીવા ઘુસી જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા, 7 ઓગસ્ટ 2021 શનિવાર વડોદરાના વડસર વિસ્તાર��ાં ગઈકાલે રાત્રે કોર્પોરેશનના સ્વિપર મશીન ઊભું હતું ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી એક્ટીવા સ્કુટર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતા યુવાન આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત નિપજ્યું…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આશસપદ#ઉદયગપતન#ઉભલ#એકટવ#ઘસ#જત#પછળ#પર#બરજ#મત#મશન#વડસર#સવપર
0 notes
Text
વડસર બ્રિજ પર ઉભેલા સ્વીપર મશીન પાછળ કાર ઘુસી જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત, Gujarat -News
વડસર બ્રિજ પર ઉભેલા સ્વીપર મશીન પાછળ કાર ઘુસી જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત, Gujarat -News
વડસર બ્રિજ પર ઉભેલા સ્વીપર મશીન પાછળ કાર ઘુસી જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot આશાસ્પદ યુવકે કોરોના મહામારીમાં માતા-પિતા પણ ગુમાવ્યા હતા વડોદરાના વડસર વિસ્તારમાં ગઈકાલે રાત્રે કોર્પોરેશનના સ્વિપર મશીન ઊભું હતું ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી એક કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતા યુવાન આશાસ્પદ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આશસપદ#ઉદયગપતન#ઉભલ#કર#ઘસ#જત#પછળ#પર#બરજ#મત#મશન#વડસર#સવપર
0 notes
Text
મોપેડ ચાલક મિત્ર પાછળ જોવા જતા સ્લીપ થઇ ગયા: વેક્સિન લેવા નવસારીથી આવેલા યુવાનનું અકસ્માતમાં મોત, મિત્રને ગંભીર ઇજા, Gujarat -News
મોપેડ ચાલક મિત્ર પાછળ જોવા જતા સ્લીપ થઇ ગયા: વેક્સિન લેવા નવસારીથી આવેલા યુવાનનું અકસ્માતમાં મોત, મિત્રને ગંભીર ઇજા, Gujarat -News
મોપેડ ચાલક મિત્ર પાછળ જોવા જતા સ્લીપ થઇ ગયા: વેક્સિન લેવા નવસારીથી આવેલા યુવાનનું અકસ્માતમાં મોત, મિત્રને ગંભીર ઇજા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પાલનપુર કેનાલ રોડ પર મોપેડ સ્લીપ થઇ રેલીંગમાં ભટકાતા ભવ્યકાંત બોરસલીનું મોત, સુરતના મિત્ર કૃષ્ણકાંતની સ્થિતિ ગંભીર સુરતવેક્સીન મુકાવા નવસારીથી આવેલા મિત્ર સાથે ગત મોડી રાત્રે ઘરે જતી વેળા પાલનપુર કેનાલ રોડ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અકસમતમ#આવલ#ઇજ#ગભર#ગય#ચલક#જત#જવ#થઇ#નવસરથ#પછળ#મત#મતર#મતરન#મપડ#યવનન#લવ#વકસન#સલપ
0 notes
Text
ખાડીઓની સફાઇ પાછળ ત્રણ વર્ષમાં 1.15 કરોડનો ખર્ચ છતા સમસ્યા યથાવત, Gujarat -News
ખાડીઓની સફાઇ પાછળ ત્રણ વર્ષમાં 1.15 કરોડનો ખર્ચ છતા સમસ્યા યથાવત, Gujarat -News
ખાડીઓની સફાઇ પાછળ ત્રણ વર્ષમાં 1.15 કરોડનો ખર્ચ છતા સમસ્યા યથાવત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ચાર ઝોનમાંથી પસાર થતી ખાડીમાં ઉપરવાસથી આવતો કાંપ, સ્થાનિકો અને ઉદ્યોગોનો કચરો પણ સીધો ખાડીમાં ઠાલવી દેવાય છે સુરત, સુરત જિલ્લામાથી આવતી અને સુરતમાંથી પસાર થતી ખાડી દર ચોસામા સુરત માટે આફત બની જાય છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓમાંથી પાણી ઉભરાતી હોવાનું કારણ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરડન#ખડઓન#ખરચ#છત#તરણ#પછળ#યથવત#વરષમ#સફઇ#સમસય
0 notes
Text
સાણંદમાં 52 CCTV કેમેરા પાછળ રૂા. 1.13 કરોડનું આંધણ છતાં બંધ, Gujarat -News
સાણંદમાં 52 CCTV કેમેરા પાછળ રૂા. 1.13 કરોડનું આંધણ છતાં બંધ, Gujarat -News
સાણંદમાં 52 CCTV કેમેરા પાછળ રૂા. 1.13 કરોડનું આંધણ છતાં બંધ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot 2019માં લગાવેલા કેમેરા અને કન્ટ્રોલ રૂમ જાળવણીના અભાવે ધૂળ ખાય છે સાણંદ : સાણંદમાં પાલિક તંત્ર દ્વારા અધધ 1.13 કરોડના ખર્ચે લગાવેલા 52 કેમેરા અને કન્ટ્રોલ રૂમ જાળવણીના અભાવે બંધ હાલતમાં છે. જોકે, આંગણીના વેઢે ગણી શકાય તેટલા કેમેરા પાછળ 1 કરોડથી વધુનો ખર્ચ…
View On WordPress
#Ahmedabad news#CCTV#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આધણ#કમર#કરડન#છત#પછળ#બધ#ર#સણદમ
0 notes
Text
સુરત: પક્ષના કાર્યક્રમમાં અગ્રેસર પાલિકાના કાર્યક્રમમાં પાછળ: પાલિકાના કારગીલ વિજય દિવસના કાર્યક્રમમાં પદાધિકારીઓ ઉદાસિન, Gujarat -News
સુરત: પક્ષના કાર્યક્રમમાં અગ્રેસર પાલિકાના કાર્યક્રમમાં પાછળ: પાલિકાના કારગીલ વિજય દિવસના કાર્યક્રમમાં પદાધિકારીઓ ઉદાસિન, Gujarat -News
સુરત: પક્ષના કાર્યક્રમમાં અગ્રેસર પાલિકાના કાર્યક્રમમાં પાછળ: પાલિકાના કારગીલ વિજય દિવસના કાર્યક્રમમાં પદાધિકારીઓ ઉદાસિન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot સુરત,તા.26 જુલાઈ 2021,સોમવાર કારગીલ વિજય દિવસે કારગીલ યુધ્ધમઆં શહીદ થયેલા સૈનિકોને શ્રધ્ધાજલી આપવાના કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓની જુથબંધી બહાર આવી છે. સુરતના પીપલોદ ખાતે શહિદોને શ્રધ્ધાંજલી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અગરસર#ઉદસન#કરગલ#કરયકરમમ#દવસન#પકષન#પછળ#પદધકરઓ#પલકન#વજય#સરત
0 notes
Text
જમનાબાઇ હોસ્પિટલની પાછળ આવેલી મસ્જિદનો મિનારો તોડી પાડતા રોષ, Gujarat -News
જમનાબાઇ હોસ્પિટલની પાછળ આવેલી મસ્જિદનો મિનારો તોડી પાડતા રોષ, Gujarat -News
જમનાબાઇ હોસ્પિટલની પાછળ આવેલી મસ્જિદનો મિનારો તોડી પાડતા રોષ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.માંડવી જમનાબાઇ હોસ્પિટલની પાછળ આવેલી મિલકત અંગે ચાલતો કોર્ટ કેસ પેન્ડિંગ છે.દરમિયાન આજે બિલ્ડર દ્વારા બાંધકામ શરૃ કરવામાં આવતા હોબાળો મચ્યો હતો.પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ કામ બંધ કરાવતા મામલો શાંત પડયો હતો.બંને પક્ષ દ્વારા કોર્ટના…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આવલ#જમનબઇ#તડ#પછળ#પડત#મનર#મસજદન#રષ#હસપટલન
0 notes
Text
હાઇવે પર રોડની બાજુમાં પાર્ક કરેલા જે.સી.બી.ની પાછળ રિક્ષા ઘુસી જતા બે યુવાનોના કરૃણ મોત, Gujarat -News
હાઇવે પર રોડની બાજુમાં પાર્ક કરેલા જે.સી.બી.ની પાછળ રિક્ષા ઘુસી જતા બે યુવાનોના કરૃણ મોત, Gujarat -News
હાઇવે પર રોડની બાજુમાં પાર્ક કરેલા જે.સી.બી.ની પાછળ રિક્ષા ઘુસી જતા બે યુવાનોના કરૃણ મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.હાઇવે આજવા ચોકડી પાસે રોડ પર ઉભેલા જે.સી.બી.ની પાછળ રિક્ષા ધડાકાભેર ઘુસી જતા રિક્ષાચાલક સહિત બે ના મોત થયા છે.જ્યારે અન્ય બે યુવકોની હાલત ગંભીર છે.બાપોદ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરણ#કરલ#ઘસ#જત#જસબન#પછળ#પર#પરક#બ#બજમ#મત#યવનન#રકષ#રડન#હઇવ
0 notes
Text
ખોરજ બ્રીજ ઉપર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં ચાલકનું મોત, Gujarat -News
ખોરજ બ્રીજ ઉપર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં ચાલકનું મોત, Gujarat -News
ખોરજ બ્રીજ ઉપર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં ચાલકનું મોત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વૈષ્ણોદેવી તરફથી કાર પુરઝડપે ગાંધીનગર આવી રહી હતી તે સમયે ઓવરટેક કરવા જતાં અકસ્માત ગાંધીનગર : ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ખોરજ બ્રીજ ઉપર ટ્રક બગડતાં ચાલકે તેને ઉભી રાખી હતી તે દરમ્યાન કારના ચાલકે ઓવરટેક કરવા જતાં આ ટ્રકની પાછળ કાર ઘુસાડી દેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઉપર#ઉભલ#કર#ખરજ#ઘસ#ચલકન#જત#ટરકન#પછળ#બરજ#મત
0 notes
Text
તરસાલીનો વિચિત્ર બનાવ મહિલાના આંતરવસ્ત્રો પહેરવા પાછળ માનસિક વિકૃતિ હોવાનું પોલીસનું અનુમાન, Gujarat -News
તરસાલીનો વિચિત્ર બનાવ મહિલાના આંતરવસ્ત્રો પહેરવા પાછળ માનસિક વિકૃતિ હોવાનું પોલીસનું અનુમાન, Gujarat -News
તરસાલીનો વિચિત્ર બનાવ મહિલાના આંતરવસ્ત્રો પહેરવા પાછળ માનસિક વિકૃતિ હોવાનું પોલીસનું અનુમાન #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.તરસાલી વિસ્તારમાં રહેતા અને કાફેમાં નોકરી કરતા યુવકે મહિલાના આંતરવસ્ત્રો પહેરીને અગાશી પરથી ભૂસકો માર્યો હતો.પોલીસની તપાસમાં એવી પ્રકાશમાં આવી છે કે,યુવક દારૃનો નશો કરવાની ટેવવાળો હતો. તરસાલી વિસ્તારમાં આશિષ સોસાયટીમાં …
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અનમન#આતરવસતર#તરસલન#પછળ#પલસન#પહરવ#બનવ#મનસક#મહલન#વકત#વચતર#હવન
0 notes
Text
સ્વીટીની હત્યાના એંગલથી પોલીસ તપાસ : અવાવરુ બિલ્ડિંગની પાછળ સળગેલા હાડકાના ટૂકડા મળ્યા, Gujarat -News
સ્વીટીની હત્યાના એંગલથી પોલીસ તપાસ : અવાવરુ બિલ્ડિંગની પાછળ સળગેલા હાડકાના ટૂકડા મળ્યા, Gujarat -News
સ્વીટીની હત્યાના એંગલથી પોલીસ તપાસ : અવાવરુ બિલ્ડિંગની પાછળ સળગેલા હાડકાના ટૂકડા મળ્યા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા તા.10 વડોદરા જિલ્લાના પીઆઇ એ.એ. દેસાઇના પત્ની સ્વીટીબેન ગુમ થવાના પ્રકરણમાં પોલીસને દહેજ નજીકની એક અવાવરુ બિલ્ડિંગ તેમજ તેની આસપાસ કેટલાંક સળગાવી દીધેલા હાડકાં મળતા તેને કબજે કરી હવે હત્યાના એંગલથી તપાસનો દોર શરૃ કરવામાં આવ્યો…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અવવર#એગલથ#ટકડ#તપસ#પછળ#પલસ#બલડગન#મળય#સવટન#સળગલ#હડકન#હતયન
0 notes
Text
આરોગ્યની સેવા પાછળ વધુ દોઢ કરોડની ગ્રાન્ટ ફળવાઇ, Gujarat -News
આરોગ્યની સેવા પાછળ વધુ દોઢ કરોડની ગ્રાન્ટ ફળવાઇ, Gujarat -News
આરોગ્યની સેવા પાછળ વધુ દોઢ કરોડની ગ્રાન્ટ ફળવાઇ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અત્યાર સુધી સાંસદ તથા ધારાસભ્યની મળી કુલ રૃપિયા ૬.૫૮ કરોડની ગ્રાન્ટ કોરોનાકાળમાં ફાળવવામાં આવી ગાંધીનગર: ગાંધીનગર ખાતે મળેલી આયોજન મંડળની બેઠકમાં પાણીપુરવઠાથી લઇને ગ્રામ સડક સહિતની પાયાની જરૃરીયાત માટે કુલ ૭.૧૦ કરોડની મંજુરી આપવામાં આવી છે.જેમાં દોઢ કરોડ રૃપિયા કોરોના…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આરગયન#કરડન#ગરનટ#દઢ#પછળ#ફળવઇ#વધ#સવ
0 notes
Text
રિક્ષા સ્ટેન્ડ પાછળ ચાલતા જુગારધામ પર દરોડા : 6 આરોપી પકડાયા, Gujarat -News
રિક્ષા સ્ટેન્ડ પાછળ ચાલતા જુગારધામ પર દરોડા : 6 આરોપી પકડાયા, Gujarat -News
રિક્ષા સ્ટેન્ડ પાછળ ચાલતા જુગારધામ પર દરોડા : 6 આરોપી પકડાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot નડિયાદ : ખેડા શહેરના એક કોમ્પલેક્ષ પાસે ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. ખેડા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી. તે સમયે બાતમી મળી હતી કે ખેડા શહેરના અંબીકા કોમ્પલેક્ષ સામે આવેલ રીક્ષા સ્ટેન્ડ નજીકના ગલ્લા પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આરપ#ચલત#જગરધમ#દરડ#પકડય#પછળ#પર#રકષ#સટનડ
0 notes