#ધરમ
Explore tagged Tumblr posts
once-a-day-gujarati-poem · 1 year ago
Text
1558
ભુલને એનો ભરમ ના સમજાય રે કદી; ભુલને એનો મરમ ના સમજાય રે કદી. ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ? પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.  ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો, મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.  મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.  ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે, ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !  ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી, આપણી તો એ શરમ,…
View On WordPress
0 notes
gujjulife · 2 years ago
Text
ધજા શિર ધરમ તણી, બલ થી અતિ બલવાન, નામ હૃદયે રામ સદા, પવનપુત્ર હનુમાન..!!
🙏🙏
0 notes
gujarat-news · 3 years ago
Text
શીખ ધર્મ અને ગુરુદ્વારાના નામે ઉઘરાણી કરનારાઓને દાન ન આપવું, Gujarat -News
શીખ ધર્મ અને ગુરુદ્વારાના નામે ઉઘરાણી કરનારાઓને દાન ન આપવું, Gujarat -News
શીખ ધર્મ અને ગુરુદ્વારાના નામે ઉઘરાણી કરનારાઓને દાન ન આપવું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા: છેલ્લા કેટલાય મહિનાઓથી ફક્ત વડોદરામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં શીખ ધર્મ અને ગુરુદ્વારાના નામે ખોટા પ્રતિનિધિઓ શીખ ધર્મ સિવાયના લોકોના ઘરે અને ઓફિસમાં જઈને નાણા, અનાજ અને અન્ય ચીજવસ્તુઓ ઉઘરાવી રહ્યા છે, આ છેતરનારાઓ સામે સાવચેત રહેવા શહેરના ગુરુદ્વારાના…
Tumblr media
View On WordPress
0 notes
newsmaker1 · 2 years ago
Text
ચાર અલગ-અલગ બેન્ચ અપ્રિય ભાષણના કેસોની સુનાવણી કરી રહી છે, SCએ જણાવ્યું | ભારત સમાચાર
ચાર અલગ-અલગ બેન્ચ અપ્રિય ભાષણના કેસોની સુનાવણી કરી રહી છે, SCએ જણાવ્યું | ભારત સમાચાર
નવી દિલ્હીઃ પેગાસસ અને ક્રિકેટથી લઈને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કેસો, ધ સર્વોચ્ચ અ��ાલત અલગ-અલગ ન્યાયિક મંચો દ્વારા અન્ય અદાલતોને તેમાંથી એક દ્વારા પહેલાથી જ સાંભળવામાં આવતી અરજીઓ પર ધ્યાન આપવાથી પ્રતિબંધિત કરીને વિવિધ ન્યાયિક મંચો દ્વારા નિર્ણયોની બહુવિધતાને અટકાવી હતી, પરંતુ તે તેની પોતાની ચાર બેન્ચને હરિદ્વાર ધરમ સંસદ દ્વેષપૂર્ણ ભાષણો સંબંધિત કેસોની સુનાવણી કરતા અટકાવી શકી નથી. ઉત્તરાખંડ…
View On WordPress
0 notes
gujaratiblog · 2 years ago
Text
ઈમ્પ્રેકટીકલ બનો !!!
આ શીર્ષક વાંચી, નવાઈ ના પામશો. આ તો ભાવનાશીલ અર્થાત ઈમોશનલ લોકો માટે છે. જી હા. પ્રેકટીકલ લોકો ને ઈમ્પ્રેકટીકલ બનવા નથી કહી રહયો. અર્થાત, જીવનમાં ઘણી ખરી બાબતોમાં પ્રેકટીકલ હોવું એ બહુ સારું અને સરળ છે. પણ એમનાં માટે નહી, જેઓ ઈમોશનલી જ વિચારે છે. તેઓ પ્રેકટીકલ ના બને એ જ સારુ પણ છે અને આમ જોઈએ તો તેમના માટે પ્રેકટીકલ હોવું એ પ્રેકટીકલી પોસીબલ પણ નથી !!! અર્થાત શક્ય નથી. એક નાનું ઉદાહરણ આપીશ. એક દંપતી વર્ષો થી પોતાના જ ગામમાં દિવાળી ઉજવે છે. તેઓ દર વર્ષે દિવાળી ઉપર તેમની જ સામે રહેતા પાડોશી મિત્ર ને તેના કુટુંબ સહિત બહારગામ જતા જુએ છે. તેઓએ પણ નક્કી કર્યું કે આવતા વર્ષે નોકરીમાંથી બે દિવસની વધુ રજા લઈ, તેઓ દિવાળી કરવા બહારગામ ચાલ્યા જશે. તેઓ જાય પણ છે. પણ દિવાળી ના દિવસે માઁ લક્ષ્મીજી ની પૂજા, ચોપડાં પૂજન, એ પોતાના ગામની બજાર, એ રંગોળી ભરી રાત, આ બધું જ તેઓને યાદ આવે છે અને એટલી હદે, કે તેઓને એવું લાગવા માંડ્યું કે તેઓએ બહારગામ જઈ, ભુલ કરી !!! ભગવાનની પૂજા જો નવા વર્ષે જ ના કરી તો એનો શું અર્થ ? આવા વિચારો એ ખરેખર તો તેઓની બહારગામ ની મજા બગાડી. કારણ કે તેઓનું મન તો તેમના ગામમાં જ છે !!! એટલે, પ્રેકટીકલ રીતે વિચારી ને તેઓએ કાંઈ લોટરી નથી જીતી લીધી. તમે બહારગામ જઈને ભુલ નથી કરી. પણ તમારી સોચ ને મોચ એટલા માટે આવી ગઈ કે વર્ષો જૂનો રિવાજ રખડાવી ને તમે બહારગામ ગયા. 
એલોકો ને જ્યારે તેમની સામે રહેતાં પાડોશીએ પૂછ્યું કે “કેવી રહી દિવાળી ? મજા આવી ને ? કાંઈક નવું! બરોબર ને ?” ત્યારે એલોકો બોલ્યાં; “ના રે ના. કાંઈ ખાસ મજા ના આવી.” પણ એ તો ક્યાં થી આવે? દિવાળી ના દિવસે તમારું મન તો તમારી ગામની ગલીઓ માં ભેળ અને પાણીપૂરી ખાતું હતું. તો પછી આ બહારગામની હોટેલના પીઝા તમને ક્યાં થી ભાવે?
સાહેબ, તેઓની સામેવાળા કાંઈ ગુનો નથી કરી રહયા. બહારગામ જવું, અલગ અલગ રાજ્યો ની તહેવાર ઉજવવાની રીત જોવી, આ પણ એક લ્હાવો છે. તેઓ જ્યાં પણ હોય, નવા વર્ષે ત્યાં ના કોઈ સારા મંદિરે જઈ, દર્શન કરી લે છે. તેઓ વર્ષો થી આમ જ કરતાં આવ્યા છે. અર્થાત, ઈમોશનલ હોવું કે પ્રેકટીકલ થવું એ તો વારસામાં આવે છે !!! જી. હવે પાછું આવું એટલા માટે, કારણ કે જે તેઓ એ જોયું છે, એ તેઓએ કર્યું છે. પોતાના પરિવાર માં આગળના વડીલો જે કરતાં આવ્યા છે, તે જ તેઓ માટે નિયમ, અને તેમના માટે તે નિયમ જ સાચો. હવે બીજી બાજુ અમુક લોકો ને નાનપણ થી જ એવું કહેવામાં આવે કે બેટા ગમે તે થાય, આમ ના કરતો, પેલું ના કરતો તો �� વ્યક્તિ ધરમ આધારિત ડર થી બહાર નથી આવી શકતો. અરે ભગવાન કાંઈ ખરાબ કરવા બેઠો છે ? બિલકુલ નહી. પણ આ વાત ઈમોશનલી સેન્સીટીવ લોકો ને ના સમજાવી શકાય કારણ કે તેઓ પોતાની પારિવારિક પ્રથાઓ થી બંધાયેલ છે અને એમાં કશું ખોટું પણ નથી! જી. ખોટું તો ત્યારે થાય છે જ્યારે તેઓ અન્ય લોકોની જેમ વિચારવા લાગે છે કે યાર, કમ ઓન ! લાઈફમાં પ્રેકટીકલ થવું જરૂરી છે ! હા જરૂરી તો છે. પણ આ પ્રેકટીકલ થવા માટે તમારો માઈન્ડસેટ તમારા માઈન્ડ ને અપસેટ ના કરે તેટલી હદે જ આગળ વધવું. બાકી અમુક ઉંમર પછી જે પરંપરા છે તે જ સાચી તેવું માની ને ચાલવું જ યોગ્ય છે. એ થી કરીને અન્ય લોકો અયોગ્ય નથી.
પણ તેઓ ક્યારેય આ પ્રકારની પ્રથા ને પકડી ને ચાલ્યા જ નથી તો હવે શા માટે ચાલે ? એટલે તેઓને પરાણે કોઈ પણ રીત-રિવાજ માનવા માટે ના કહેશો કે તેઓ ના રસ્તે તમે ના ચાલશો. બન્ને પોતાની રીતે સાચા જ છે. આમેય તે, પ્રકૃતિ બદલવાનો વાહિયાત વિચાર તો માણસ જ કરી શકે. જો એક સિંહ ઘાસ ખાવા લાગ્યો ને, તો શેરીનો કુતરો પણ એને કરડી ખાશે. પણ એ જંગલ નો રાજા છે. એના ભુખ્યા મરી ગયા ના તો અનેક ઉદાહરણો છે. પણ એ ઘાસ કે અનાજ ખાય ને જીવન નહી જીવે. એને વારસામાં એક જ વાત શીખવા મળી છે, કે પોતાની પ્રકૃતિ ના બદલવી એ જ પ્રકૃતિ નો પ્રથમ નિયમ છે. અને સારુ છે સિંહ આપણાં સમાજ વચ્ચે નથી રહેતો. બાકી સો ટકા શાકાહારી થઈ જાય. આપણું ચાલે તો સિંહ ને પણ સરગવા ની સીંગ ખવડાવે પાર કરીએ. ગાય ને તો રોટલી ના બદલે બ્રેડ ખાતી કરી જ દીધી છે. તો ટૂંક માં તમારી કે અન્ય કોઈની પ્રકૃતિ બદલવાની કોશિશ ના કરવી. તકલીફ ત્યારે થાય છે જ્યારે એક ધીમો ડ્રાઈવર એક્સપ્રેસ હાઈવે પર ચડી જાય છે. અરે ભાઈ, તું તારે ધીરે ધીરે વાયા વિરમગામ ની જ મુસાફરી કર ને ! તારા માટે એ જ સારું છે. જેમાં આનંદ મળે તે કરો, હા એના થી અન્ય ના ધરમ, કરમ કે મન ને નુકશાન ના થવું જોઈએ એ શરતે. બાકી પ્રેકટીકલી ઈમોશનલ કે ઈમોશનલી પ્રેકટીકલ ના બનો. કોઈ પણ એક જ રસ્તો તમારી માટે સારો છે. એન્જોય ધી લાઈફ એન્ડ એક્ટ નેચરલ !!! આર્ટીફીશ્યલ તો ઈન્ટલીજન્સ પણ હોય છે. અને જેઓ પોતાના જીવનમાં બહુ પ્રેકટીકલ છે તેઓ મહેરબાની કરી ને અન્ય ભાવનાશીલ લોકો ને ઈમોશનલ ફુલ્સ ના કહેશો.ધે આર ન��ટ ઈમોશનલ ફુલ્સ. બટ ધે આર બાઉન્ડ બાય સમ રુલ્સ.   
 -પાર્થેશ નાણાવટી
instagram.com/partheshnanavaty  
0 notes
buzz-london · 3 years ago
Text
*વાંચવાની મજા આવશે હો!!* _*એકવાર જરૂર વાંચશો જી વિનંતી*_ *(ગુજરાતી ભાષાનો વૈભવ)* ઉંદર 🐀ને *ઉચાળો* નહી મીંદડી 🐈ને *માળો* નહી કુંવારા 👦ને *સાળો*👲 નહીં અને કયાય હંસ🕊 *કાળો* નહીં સંસારી 👨‍👩‍👧‍👦ને *ભેખ* નહીં મરણ 😶માં *કેક* 🎂નહીં સાઇકલ 🚲માં *જેક* નહીં અને વાંઢા 👲ને *બ્રેક* નહીં કડી ⛓ઉપર *તાળુ* 🔐નહીં લાડુ 🌕ઉપર *વાળુ*🍱🍛 નહીં કોટ 👕ઉપર *શાલ* નહીં બખતર👘 ઉપર *ઢાલ* નહીં કેરડા 🍇માં *પાન* 🌿નહીં અને ઘર જમાઈ 👨ને *માન*😏 નહીં કૂતરાની 🐕પૂંછડી *સીધી* નહી અને કજીયામાં👊👋 *વિધિ* નહીં ડુંગરા 🏔 *નરમ* નહીં ગુલફી 🍭 *ગરમ* ♨નહીં પાપી 😜ને *ધરમ* 🙏નહીં ફળ ફૂલ🌺🌻🍅🍋🍊 માં કયાય *સાંધો* નહીં અને હવે તમે આગળ મોકલો તો *વાંધો* નહીં.😄😊
0 notes
lovejalpaposts · 6 years ago
Photo
Tumblr media
દેશભક્તિને સગવડિયો ધરમ ન બનાવો પ્લીઝ... http://bit.ly/2skGlzj
0 notes
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1206
હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને ! પછી દસ દિશામાં પરમ તું નીરખને ! અગમ તું નીરખને ! નિગમ તું નીરખને ! દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને ! મળ્યો ��ે તને તે ધરમ તું નીરખને ! આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને ! હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો; આ લીલા અકળ એકદમ તું નીરખને ! છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ રુઝાઈ રહેલા જખમ તું નીરખને ! છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ, શિલા જેવું તારું અહમ તું નીરખને…
View On WordPress
1 note · View note
gujarat-news · 3 years ago
Text
એસ.આર.પી.જવાને પોતાનો અસલ ધર્મ છુપાવીને પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યુ, Gujarat -News
એસ.આર.પી.જવાને પોતાનો અસલ ધર્મ છુપાવીને પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યુ, Gujarat -News
એસ.આર.પી.જવાને પોતાનો અસલ ધર્મ છુપાવીને પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યુ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.એસ.આર.પી.જવાને પોતાનો અસલ ધર્મ છુપાવીને પરિણીતાને ફસાવ્યા પછી લગ્નનો ભરોસો આપીને દુષ્કર્મ આચર્યુ હતું.જવાન મુસ્લિમ હોવાન�� વાત બહાર આવતા તેણે પરિણીતાને  પણ હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ શરૃ કર્યુ હતુ.પરિણીતાનો વીડિયો…
Tumblr media
View On WordPress
0 notes
mukeshh · 4 years ago
Text
જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...
શનિવારે માથામાં તેલ ન નખાય :
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું…
View On WordPress
0 notes
shareinindia · 6 years ago
Text
જેસલ જગનો ચોરટો - ભાગ 2
જેસલ જગનો ચોરટો – ભાગ 2
કાલથી ડર્યો
પાપ તારાં પરકાશ, જાડેજા!
ધરમ તારો સંભાળ જી;
તારી બેડલીને બૂડવા નહીં દૌઉં
તારી નાવડીને ડૂબવા નહીં દઉં
જાડેજા રે…. એમ તોળલ કે ‘છેજી.
હરણ હણ્યાં લખ ચાર જી,
વનનાં મોરલા મારિયા,
મેં તો વનના મોરલા મારિયા,
તોળાંદે રે… એમ જેસલ કે’છે જી-પાપ તારાં
ફોડી સરોવર પાળ, તોળી રાણી
ફોડી સરોવર પાળ જી!
ગોંદરેથી ગૌધણ વાળિયાં
મેંતો ગોંગરેથી ગૌધણ વાળિયાં
તોળાંદે રે… એમ જેસલ કે’ છે જી.-પાપ તારાં0
લૂંટી…
View On WordPress
0 notes
shankhnadnews · 5 years ago
Text
STનું વારંવાર સર્વર ડાઉન થતાં છાત્રોને પાસ કઢાવવા માટે થઈ રહેલા ધરમ ધક્કા
Tumblr media Tumblr media
દેવરાજ બુધેલીયા સિહોર સાથે ભાવનગર જીલ્લાના વિવિધ ગામોથી અભ્યાસ અર્થે અપડાઉન કરી કરી રહેલા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં ભારે તકલીફ પડી રહી છે. વારંવાર સર્વર ડાઉન હોવને કારણે છાત્રોને લાંબા સમય સુધી ખોટીપો કરવો પડે છે. તો અમુક છાત્રોને પાસ કાઢી આપવાની ના પાડવાના કિસ્સા પણ બની રહ્યા છે. છાત્ર વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લાના વિવિધ ગામડાંઓથી સિહોર સાથે ભાવનગર શહેરની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ એસટી તંત્રના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એક તરફ વિદ્યાર્થીઓને છેલ્લા દિવસોમાં મહિનાથી ઓછો સમય હોવા તેવા દિવસોમાં પાસ કાઢી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવે છે. જ્યારે બીજી તરફ પાસ કઢાવતી વખતે સર્વર ડાઉન હોવાને કારણે વિદ્યાર્થીઓને કલાકોના કલાકો સુધી લાઇન���ાં ઊભા રહેવાની નોબત આવે છે.  Read the full article
0 notes
nawanagartime · 5 years ago
Text
જામકલ્યાણપુરમાં રપ દિવસથી નેટ કનેક્ટિવિટી ઠપ્પ
જામકલ્યાણપુરમાં રપ દિવસથી નેટ કનેક્ટિવિટી ઠપ્પ
ડિઝિટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાની 25 દિવસથી નેટ કનેક્ટિવિટીના લોચા પડતાં આધારકાર્ડ, રેશનકાર્ડ તે��જ રોજ-બરોજની ઓનલાઈન કામગીરી ખોરંભે પડતાં મામલતદાર કચેરીએ આવતાં લોકોને ધરમ ધક્કા થઈ રહ્યાં છે. આધુનિક ભારત ડિજીટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આવા કેટલાય ગુલબાંગો વચ્ચે ચારે તરફ ઓનલાઇનથી જોડતા ભારતની વાતો થઈ રહી છે પરંતુ છેલ્લા 25 દિવસોથી સરકારી કચેરીઓમાં જ કનેક્ટિવિટી નથી…
View On WordPress
0 notes
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1187.
ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ, કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ; આ મત્લાથી મક્તા સુધીની નમાજો, પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ…28.6.2022
View On WordPress
1 note · View note
gujarat-news · 3 years ago
Text
શિષ્યવૃત્તિના ફોર્મમાં સહી સિક્કા માટે વાલીઓના ધરમ ધક્કા, Gujarat -News
શિષ્યવૃત્તિના ફોર્મમાં સહી સિક્કા માટે વાલીઓના ધરમ ધક્કા, Gujarat -News
શિષ્યવૃત્તિના ફોર્મમાં સહી સિક્કા માટે વાલીઓના ધરમ ધક્કા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot કોર્પોરેટરોના અભાવે હાલ ગાંધીનગરમાં પૂર્વ મહિલા કોર્પોરેટરે કમિશનરને રજુઆત કરીને કોઈ એક જ સ્થળે વ્યવસ્થા ગોઠવવા માટે માંગણી કરી ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જો કે આ શિષ્યવૃત્તિ માટે સ્થાનિક કોર્પોરેટરના…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
હાથીજણમાં ધર્મ રેસીડેન્સી ફ્લેટના રહીશો પાણીથી વંચિત, Gujarat -News
હાથીજણમાં ધર્મ રેસીડેન્સી ફ્લેટના રહીશો પાણીથી વંચિત, Gujarat -News
હાથીજણમાં ધર્મ રેસીડેન્સી ફ્લેટના રહીશો પાણીથી વંચિત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,તા.01 ઓગષ્ટ 2021, રવિવાર રામોલ-હાથીજણ વોર્ડમાં હાથીજણ રિંગ રોડ સર્કલ પર આવેલા ધર્મ રેસીડેન્સી ફ્લેટનું પાણીના બોરનું વીજ જોડાણ યુજીવીસીએલ દ્વારા કાપી નંખાતા રહીશો છેલ્લા ચારેક દિવસથી પાણી વગર ટળવળી રહ્યા છે. પાણીના બોરનું બાકી રહેલું પચાસ હજારનું વીજ બીલ ભર્યું ન…
Tumblr media
View On WordPress
0 notes