#ઢગ
Explore tagged Tumblr posts
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1349.
થાય લાખ નિરાશાના ઢગ તો શું થયું?આશાનો એક તણખો તું પેટાવ ને…છવાય ચોમેર અંધકાર તો શુ થયું?નાનકડો એક દિવડો તું સળગાવ ને…બોલાય આસપાસ જૂઠ તો શું થયું?સત્યની સુવાસ બધે તું ફેલાવ ને…ફેલાય નફરત જગમાં તો શું થયું?પ્રેમનો અવિરત પ્રવાહ તું વહાવ ને…ઘેરાય દુઃખના વાદળ તો શું થયું?સુખનો પવન બની તું હટાવ ને…પૂંજાય અધર્મ ચારેકોર તો શું થયું?ધ્વજ બની ધર્મનો તું લહેરાવ ને…પ્રસરાય સ્વાર્થની બદબો તો શું થયું?માનવતાની…
View On WordPress
1 note · View note
gujarat-news · 3 years ago
Text
ઉવારસદની ભાગોળે સફાઇના અભાવે ગંદકીના ઢગ ખડકાયાં, Gujarat -News
ઉવારસદની ભાગોળે સફાઇના અભાવે ગંદકીના ઢગ ખડકાયાં, Gujarat -News
ઉવારસદની ભાગોળે સફાઇના અભાવે ગંદકીના ઢગ ખડકાયાં #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વરસાદી પાણી ભરાવાના કારણે કચરાના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છેઃઅવર જવરમાં દુર્ગંધનો સામનો કરતાં ગ્રામજનો ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામની ભાગોળે છેલ્લા ઘણા દિવસોથી યોગ્ય રીતે સફાઇ કરવામાં નહીં આવતાં ગંદકીના ઢગ ખડકાઇ રહ્યાં છે. હાલમાં ચોમાસાની મોસમ…
Tumblr media
View On WordPress
0 notes
newsmaker1 · 2 years ago
Text
યુરોપની ઉર્જા કટોકટીથી લાકડાના ભાવમાં વધારો, ચોરીનો ભય
યુરોપની ઉર્જા કટોકટીથી લાકડાના ભાવમાં વધારો, ચોરીનો ભય
CHISINAU, મોલ્ડોવા: ટ્યુડર પોપેસ્કુ લોગ પર તેની કુહાડી નીચે ફેરવે છે, પછી વિભાજીત લાકડાને સ્ટોવમાં ફીડ કરે છે જે મોલ્ડોવાની રાજધાનીમાં તેના ઘરને ગરમ કરે છે. જેમ જેમ રાત ઠંડી પડી રહી છે, તેમ તેમ તેની આસપાસ લાકડાનો ઢગ ઊંચો થઈ રહ્યો છે – આવતા શિયાળા માટે તેની જોગવાઈઓ. ભૂતકાળમાં, પોપેસ્કુ સવારે ગરમ રાખવા માટે કુદરતી ગેસ પર અને સાંજે લાકડા પર આધાર રાખતા હતા. પરંતુ ગેસ હવે ઓછા પુરવઠામાં છે, તેના નાના…
View On WordPress
0 notes
daksheshinamdar · 3 years ago
Photo
Tumblr media
રાખનાં ઢગ નીચે હજી પ્રજ્વલિત આગ જણાય છે. બળી ભસ્મ થયું બધું ભલેને હજી તણખા જીવતા છે. દક્ષેશ ઇનામદાર."દિલ".. https://www.instagram.com/p/CXFojqYIWsZ/?utm_medium=tumblr
0 notes
aapnugujarat1 · 5 years ago
Text
કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા હદમાં ગંદકીનું સામ્રાજય જામ્યું.
બનાસકાંઠા : વિશ્વ ભરમાં અને ભારતમાં પણ કોરોના વાઇરસ થી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે એક બાજુ કોરોના વાઇરસની અસર ને લઇ લોકો સ્વચ્છતા જાળવવી રહ્યા છે ત્યારે કાંકરેજ ના થરા નગરપાલિકા ની હદમાં ગંદકીનું મોટા પ્રમાણમાં સામ્રાજ્ય જામ્યું છે.ને સવાલ એ છે કે કેમ થરા નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે.અે મોટો પ્રશ્ર જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ હવે ગુજરાત મા પણ કોરોનાઅે પેસારો કરો છે.ત્યારે તંત્ર દ્વારા ન્યુઝ પેપર તેમજ ટીવી પર જાહેરાત પ્રસિદ્ધ કરી સ્વસ્થતા જાળવા લોકો ને અપીલ કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે થરામાં અનેક જગ્યાએ ભંયકર ગંદકીના કારણે રોગચાળો ફેલાય તો નવાઇ નહીં..! ત્યારે થરા માં ઠેર ઠેર આવા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.એ ક્યારે ખાલી કરાવવામા આવ છે. ત્યારે લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે છું આ રીતે થશે સ્વચ્છ ભારત તે એક મોટો પ્રશ્ન લોકોમાં છે.તો બીજી બાજુ વાત કરવામા આવે તો થરામા અનેક જગ્યાઅે ઠંઠા પીણા વેચાવુ નુ પણ ચાલુ છે.ત્યારે અમે આ મહેતી મેળવવા માટે થરા નગર પાલીકાના ચીફ આેફીસને વારમ વાર ફોન કરવા છતા ફોન ઉપાઙ્યો ન હતો.ત્યારે અેક બાજુ સરકાર કોરોના વાયરસ ના ફેલાય તેના માટે તનતોઙ મહેનત કરી રહી છે. પણ આ થરા નગર પાલીકાના ચીફ આેફીસ સાહેબને મીઙીયાના કમીઁનો ફોન ઉપાઙતા શુ? પેટમાં દુખેસે તે તો તે સાહેબ જાણે.ત્યારે હવે આ મિડિયા ના અહેવાલ થી થરા નગરપાલિકા જાગશે કે ફરી આંખ આડા કાન કરી બેઠી રહેશે..! તે તો ઉચ્ચ અધીકારીઆે જાણે… (તસ્વીર/અહેવાલ: મોહંમદ ઉકાણી, કાંકરેજ બનાસકાંઠા) Read the full article
0 notes
bharatrising · 5 years ago
Text
2020માં દિલ્હીના ગાઝીપુરમાં કચરાનો ઢગ તાજમહેલથી પણ ઊંચો થઈ જશેઃ રિપોર્ટ
2020માં દિલ્હીના ગાઝીપુરમાં કચરાનો ઢગ તાજમહેલથી પણ ઊંચો થઈ જશેઃ રિપોર્ટ
નવી દિલ્હીઃ ભારતની રાજધાની દિલ્હીમાં સૌથી મોટો કચરાનો ઢગ આવતા વર્ષ સુધી તાજમહેલથી પણ વધારે ઊંચો થઈ જશે. શહેરના પૂર્વ વિસ્તાર ગાઝીપુરમાં આ કચરાવાળા વિસ્તારમાં પક્ષી, બાજ, કુતરા, ઉંદર જેવા પ્રાણીઓ ખાવાનું શોધવા માટે ફરતા હોય છે. જો આ ઢગ આ જ પ્રકારે વધતો રહેશે તો 2020માં આ અંદાજે 73 મીટર ઊંચો થઈ જશે. આ ઊંચાઈ આગરાના તાજમહેલથી પણ વધારે ઊંચો હશે.
ગાઝીપુરમાં પ્રત્યેક દિવસે 2 ટન કચરો ડમ્પ થાય છે
ન્યૂઝ…
View On WordPress
0 notes
jjugalkishor · 5 years ago
Text
જઠરાગ્નિ
(છંદ: મનહર)
વિસ્તારીને શેઠ એનું પેટ મોટું કરી બેઠા,
ભૂખ લાગે નહીં એવી તકલીફ આવી છે.
મ્હેલ જેવા બંગલામાં વેરી થઈ સગવડો;
અગવડો એક પછી એક અપનાવી છે.
બંગલાની સામે એક ઝૂંપડીમાં વસનારો
શ્રમજીવી રોટલીના ઢગને પચાવે છે –
જાણી એવું શેઠિયાને થયું અચરજ બહુ;
પચવાની વાત કેવી અમને નચાવે છે !
બતરીસ પકવાનો પચવાનું નામ ના લે –
એનો ઢગ રોટલાનો ઝટ પચી જાય છે.
સામસામા બેઉ જણા…
View On WordPress
0 notes
shaileshrathod · 7 years ago
Text
મારું ઘાયલ ખંભાત:એક આહવાન મારું ઘાયલ ખંભાત લખવા પાછળનો ઉદ્દેશ એ છે કે,વર્ષોની અપેક્ષાઓ ઠગારી નીવડી રહી છે.ખંભાત બેઠું થશે એ આશા બાજુ પર મૂકી ને ખંભાત ધમધમતું થશે તે આશા સેવી હતી.એ આશા પણ નિષ્ફળ ગઈ.હવે ખંભાતમાં વેપાર ઉદ્યોગ થકી રોજગારી આવે,લોકોની સુખાકારી વધે..એ આશા રાખી.પણ આપણે સહુ જોઈ રહ્યા છીએ કે આશા માત્ર ચુંટણીના વાયદા જેવી જ સાબિત થઇ રહી છે. બાજુના શહેર પેટલાદ,બોરસદ ને જોયા પછી હવે ખંભાતના નેતાઓ ઉપર જ ગુસ્સો આવે છે.સવારે પેટલાદ માર્ગે આવવાનું બને,એક દમ સ્વચ્છ શહેર.આયોજનબદ્ધ રીતે ચાલતું પેટલાદ.બોરસદ તો ક્રાંતિકારી બની ગયું છે.સહુને ટક્કર મારે તેમ અહી ઉત્તમ ક્વોલીટીની શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્પિટલ,વ્યવસાય….બોરસદને સધ્ધર બનાવી રહ્યું છે.અહી દતોના કારણે અનેક સેવા પ્રવૃતિઓ થાય છે. મારું ખંભાત..પગ મુકીએ ત્યાં જ ગંદકી,ટ્રાફિક અને બેરોજગારી.ગંદકીના ઢગ ઉપર ખંભાતને બેસાડનાર નેતાઓ સામે પ્રજા લાચાર લાગી રહી છે.સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર,રેલીઓ કરનાર કે ભાષાણો આપનારની ખંભાતમાં જરૂર નથી પણ આપણ નેતાઓને સાચી સમજ આપે તેવી સંસ્થાઓ,લીડરોની ખંભાતને જરૂર છે.સેવા સંસ્થાઓ પોતાની ભૂમિકા આક્રમક બની ભજવે તો પણ નેતાઓમાં સદબુદ્ધિ આવી શકે. અમે ક્યાં સુધી લખીશું?અમે ક્યાં સુધી તમરી સમસ્યાઓને છાપીશું? ખંભાતમાં બોરસદ-પેટલાદ કરતા પણ ૧૦ ગણું રોકાણ ધરાવતા પ્લાન્ટ-ઉદ્યોગ છે,પણ રોજગારી કેટલી?આ ઉદ્યોગપતિઓ કરોડોમાં આળોટે છે પણ ખંભાતીઓ માટે કઈ સેવાઓ આપી?૨૦૦-૩૦૦ વ્યક્તિઓને રોજગારી મળે તે તક નહિ માત્ર આશ��ર્વાદ કહેવાય.જય કેમિકલ,ઓ.એન.જી.સી,બેરોક સહિતની કંપનીઓનું ખંભાતના વિકાસમાં અનેક રીતે યોગદાન મળી શકે.યુવાનો-મહિ��ાઓ માટે રોજગારલક્ષી તાલીમ આપી શકે,તાલીમી સંસ્થા ઉભી કરી શકે.મહિલાઓ માટે સ્વ સહાય કેન્દ્રો ખોલી શકે.વોકેશનલ તાલીમ સંસ્થા ખોલી યુવાનોને પગભર કરી શકે. ટાવરને કલર કરી આપે,બાંકડા મૂકી આપે કે બસ સ્ટેન્ડ બનાવી આપે તેવું યોગદાન આ સંસ્થાઓ પાસેથી લેવાનું નથી.નેઅતોને રસ્તા,ગટર સહીત સહીત ના બાંધકામમાંજ રસ છે.વર્ષે ૧૦૦ થી ૨૦૦ કરોડના ખંભાતમાં રસ્તા બને છે.પાંચ વર્ષના ૫૦૦ થી ૧૦૦૦ કરોડ.નેતા ઈચ્છે તો પાંચ વર્ષમાં સાચી અને સારી યોજના,શિક્ષણ સંસ્થા,તાલીમ સંસ્થા ઉભી કરી ખંભાતને ઉભું કરી શકે છે.આ નેતા માંગશે તો મળશે.રોડ માંગશે તો માંગશે રો જ મળશે અને જો કોઈ યોજના-ફેક્ટરી,સંસ્થા માંગશે તો તે મળશે.નેતાઓ તમે તમારા અંતરાત્માને પૂછો કે તમે મનમૂકી ખંભાત માટે કામ કર્યું છે ખરું?તમને ઉજવણીઓ,સંમેલનો,ઉદ્ઘાટનો માટે નહિ ખંભાતમાં નવી યોજનોઓ,નવી કોલેજો,રોજગાર લક્ષી અભ્યસ્ક્રમો,નવા ઉદ્યોગો માટે ચૂંટ્યા છે.ખંભાત ઘાયલ થયું છે ત્યારે તમારી પ્રથમ જવાબદારી બને છે કે તેને સારવાર આપી સક્ષમ બનાવો.પ્રજાની જવાબદારી છે કે,તમે સ્વચ્છતા,સેવા માં યોગદાન આપો અને ઉઘતા નેતાઓને વારંવાર જગાડો. ભાવનગર બાયપાસ રોડ ખંભાતમાંથી પસાર થાય,બંદર બને…કેમિકલ ઝોન બને તેની રાહ જોવાની જરૂર નથી.જરૂર છે પ્રથમ ખંભાતને જીવતું કરવાની.સ્વચ્છતાનો પ્રાણ પુરવાની.રોજગારીની તંદુરસ્તી અર્પવાની. ખંભાત પાસે અનેક બુધ્દીજીવીઓ છે.તેમની ટીમ બનાવી ખંભાતના વિકાસ માટે વિકાસનું પાંચ વર્ષનું પ્લાનિંગ કરવાની જરૂર છે.આ માટે કોણ કેવી રીતે પહેલ કરે છે તે મહત્વનું છે.આ લેખ કદાચ પહેલ માટે પ્રેરક બને તો અખબારનું સદભાગ્ય. -શૈલેશ રાઠોડ
મારું ઘાયલ ખંભાત:એક આહવાન મારું ઘાયલ ખંભાત:એક આહવાન મારું ઘાયલ ખંભાત લખવા પાછળનો ઉદ્દેશ એ છે કે,વર્ષોની અપેક્ષાઓ ઠગારી નીવડી રહી છે.ખંભાત બેઠું થશે એ આશા બાજુ પર મૂકી ને ખંભાત ધમધમતું થશે તે આશા સેવી હતી.એ આશા પણ નિષ્ફળ ગઈ.હવે ખંભાતમાં વેપાર ઉદ્યોગ થકી રોજગારી આવે,લોકોની સુખાકારી વધે..એ આશા રાખી.પણ આપણે સહુ જોઈ રહ્યા છીએ કે આશા માત્ર ચુંટણીના વાયદા જેવી જ સાબિત થઇ રહી છે. બાજુના શહેર પેટલાદ,બોરસદ ને જોયા પછી હવે ખંભાતના નેતાઓ ઉપર જ ગુસ્સો આવે છે.સવારે પેટલાદ માર્ગે આવવાનું બને,એક દમ સ્વચ્છ શહેર.આયોજનબદ્ધ રીતે ચાલતું પેટલાદ.બોરસદ તો ક્રાંતિકારી બની ગયું છે.સહુને ટક્કર મારે તેમ અહી ઉત્તમ ક્વોલીટીની શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્પિટલ,વ્યવસાય....બોરસદને સધ્ધર બનાવી રહ્યું છે.અહી દતોના કારણે અનેક સેવા પ્રવૃતિઓ થાય છે. મારું ખંભાત..પગ મુકીએ ત્યાં જ ગંદકી,ટ્રાફિક અને બેરોજગારી.ગંદકીના ઢગ ઉપર ખંભાતને બેસાડનાર નેતાઓ સામે પ્રજા લાચાર લાગી રહી છે.સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર,રેલીઓ કરનાર કે ભાષાણો આપનારની ખંભાતમાં જરૂર નથી પણ આપણ નેતાઓને સાચી સમજ આપે તેવી સંસ્થાઓ,લીડરોની ખંભાતને જરૂર છે.સેવા સંસ્થાઓ પોતાની ભૂમિકા આક્રમક બની ભજવે તો પણ નેતાઓમાં સદબુદ્ધિ આવી શકે. અમે ક્યાં સુધી લખીશું?અમે ક્યાં સુધી તમરી સમસ્યાઓને છાપીશું? ખંભાતમાં બોરસદ-પેટલાદ કરતા પણ ૧૦ ગણું રોકાણ ધરાવતા પ્લાન્ટ-ઉદ્યોગ છે,પણ રોજગારી કેટલી?આ ઉદ્યોગપતિઓ કરોડોમાં આળોટે છે પણ ખંભાતીઓ માટે કઈ સેવાઓ આપી?૨૦૦-૩૦૦ વ્યક્તિઓને રોજગારી મળે તે તક નહિ માત્ર આશીર્વાદ કહેવાય.જય કેમિકલ,ઓ.એન.જી.સી,બેરોક સહિતની કંપનીઓનું ખંભાતના વિકાસમાં અનેક રીતે યોગદાન મળી શકે.યુવાનો-મહિલાઓ માટે રોજગારલક્ષી તાલીમ આપી શકે,તાલીમી સંસ્થા ઉભી કરી શકે.મહિલાઓ માટે સ્વ સહાય કેન્દ્રો ખોલી શકે.વોકેશનલ તાલીમ સંસ્થા ખોલી યુવાનોને પગભર કરી શકે. ટાવરને કલર કરી આપે,બાંકડા મૂકી આપે કે બસ સ્ટેન્ડ બનાવી આપે તેવું યોગદાન આ સંસ્થાઓ પાસેથી લેવાનું નથી.નેઅતોને રસ્તા,ગટર સહીત સહીત ના બાંધકામમાંજ રસ છે.વર્ષે ૧૦૦ થી ૨૦૦ કરોડના ખંભાતમાં રસ્તા બને છે.પાંચ વર્ષના ૫૦૦ થી ૧૦૦૦ કરોડ.નેતા ઈચ્છે તો પાંચ વર્ષમાં સાચી અને સારી યોજના,શિક્ષણ સંસ્થા,તાલીમ સંસ્થા ઉભી કરી ખંભાતને ઉભું કરી શકે છે.આ નેતા માંગશે તો મળશે.રોડ માંગશે તો માંગશે રો જ મળશે અને જો કોઈ યોજના-ફેક્ટરી,સંસ્થા માંગશે તો તે મળશે.નેતાઓ તમે તમારા અંતરાત્માને પૂછો કે તમે મનમૂકી ખંભાત માટે કામ કર્યું છે ખરું?તમને ઉજવણીઓ,સંમેલનો,ઉદ્ઘાટનો માટે નહિ ખંભાતમાં નવી યોજનોઓ,નવી કોલેજો,રોજગાર લક્ષી અભ્યસ્ક્રમો,નવા ઉદ્યોગો માટે ચૂંટ્યા છે.ખંભાત ઘાયલ થયું છે ત્યારે તમારી પ્રથમ જવાબદારી બને છે કે તેને સારવાર આપી સક્ષમ બનાવો.પ્રજાની જવાબદારી છે કે,તમે સ્વચ્છતા,સેવા માં યોગદાન આપો અને ઉઘતા નેતાઓને વારંવાર જગાડો. ભાવનગર બાયપાસ રોડ ખંભાતમાંથી પસાર થાય,બંદર બને...કેમિકલ ઝોન બને તેની રાહ જોવાની જરૂર નથી.જરૂર છે પ્રથમ ખંભાતને જીવતું કરવાની.સ્વચ્છતાનો પ્રાણ પુરવાની.રોજગારીની તંદુરસ્તી અર્પવાની. ખંભાત પાસે અનેક બુધ્દીજીવીઓ છે.તેમની ટીમ બનાવી ખંભાતના વિકાસ માટે વિકાસનું પાંચ વર્ષનું પ્લાનિંગ કરવાની જરૂર છે.આ માટે કોણ કેવી રીતે પહેલ કરે છે તે મહત્વનું છે.આ લેખ કદાચ પહેલ માટે પ્રેરક બને તો અખબારનું સદભાગ્ય. -શૈલેશ રાઠોડ
0 notes
gujarat-news · 3 years ago
Text
વાવોલ-ઉવારસદ માર્ગ ઉપર તળાવની પાસે સફાઇના અભાવે ગંદકીના ઢગ, Gujarat -News
વાવોલ-ઉવારસદ માર્ગ ઉપર તળાવની પાસે સફાઇના અભાવે ગંદકીના ઢગ, Gujarat -News
વાવોલ-ઉવારસદ માર્ગ ઉપર તળાવની પાસે સફાઇના અભાવે ગંદકીના ઢગ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot જાહેરમાં કચરો ઠલવાતાં આ વિસ્તારમાં વસવાટ કરતાં રહિશોને દુર્ગં���યુક્ત વાતાવરણનો સામનો કરવો પડે છ ગાંધીનગર: શહેરમાં સમાવિષ્ટ કરાયેલાં વાવોલ ગામમાં સફાઇ બાબતે યોગ્ય સુવિધા ઉભી નહીં કરાતાં ઉવારસદ રોડ ઉપર આવેલાં તળાવની પાસે જ આડેધડ કચરો ઠાલવી દેવાતાં ગંદકીમાં વધારો થઇ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
પૂર્વમાં સ્વચ્છતાના નામે ઉતારાતી વેઠ, ઠેરઠેર કચરાના જોવા મળતા ઢગ, Gujarat -News
પૂર્વમાં સ્વચ્છતાના નામે ઉતારાતી વેઠ, ઠેરઠેર કચરાના જોવા મળતા ઢગ, Gujarat -News
પૂર્વમાં સ્વચ્છતાના નામે ઉતારાતી વેઠ, ઠેરઠેર કચરાના જોવા મળતા ઢગ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,તા.11 જુલાઇ 2021, રવિ��ાર સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગતઅમદાવાદ શહેરમાં  જોરશોરથી સફાઇ ઝૂંબેશ આદરી દેવામાં આવી છે. કોઇ પ્રસંગ પુરતી લાગતી આ ઝૂંબેશ બારેમાસ આજ જોમ જુસ્સાથી ચાલુ રખાય તો હકિકતમાં શહેર સ્વચ્છ બની જાય. રેંક, મેડલ કે પ્રમાણપત્ર મેળવવા પુરતી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
નડિયાદમાં નગર પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો : ઠેર ઠેર ગંદકીના ઢગ, Gujarat -News
નડિયાદમાં નગર પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો : ઠેર ઠેર ગંદકીના ઢગ, Gujarat -News
નડિયાદમાં નગર પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો : ઠેર ઠેર ગંદકીના ઢગ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot નડિયાદ : નડિયાદમાં ચોમાસામાં ગંદકીને લીધે નાગરિકોએ પારાવાર તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆત છતાં શહેરમાં ગંદકી, ગટર અને પાણીના નિકાલ સહિતની સમસ્યાઓ સામે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં નગરવાસીઓ રોષે ભરાયા છે. શહેરના અનેક…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 4 years ago
Text
રૃપાલ ગામના ખુલ્લા વિસ્તારોમાં સફાઇના અભાવે કચરાના ઢગ, Gujarat -News
રૃપાલ ગામના ખુલ્લા વિસ્તારોમાં સફાઇના અભાવે કચરાના ઢગ, Gujarat -News
રૃપાલ ગામના ખુલ્લા વિસ્તારોમાં સફાઇના અભાવે કચરાના ઢગ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – આસપાસ વસવાટ કરતાં રહિશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છેઃસત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવાની ગ્રામજનોની ઉગ્ર માંગણી ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં નિયમીત સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતાં ઠેકઠેકાણે કચરાના ઢગ ખડકાઇ રહ્યાં છે તો ગામમાં પસાર થતાં…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 4 years ago
Text
વસંત ઋતુમાં ધાણી-ખજુર આરોગવી ઉધરસ તેમજ કફ માટે અકસીર..!, Gujarat -News
વસંત ઋતુમાં ધાણી-ખજુર આરોગવી ઉધરસ તેમજ કફ માટે અકસીર..!, Gujarat -News
વસંત ઋતુમાં ધાણી-ખજુર આરોગવી ઉધરસ તેમજ કફ માટે અકસીર..! #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – શરીરની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે – કોરોનાના કપરાકાળમાં  બજારો ધાણી, ખજુર અને હાયડાથી ઉભરાયાં ગાંધીનગર: ગાંધીનગર શહેરના બજારમાં હોળી પર્વ અંતર્ગત ધાણી, ખજુર, હારડા, સિંગ, ચણાના ઢગ ખડકાઈ જતા ખરીદીનો માહોલ કોરોનાની મહામારી વચ્ચે આંશિક જામી રહ્યો છે. રંગોત્સવના પર્વ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 4 years ago
Text
સફાઇના અભાવે ઉવારસદમાં ગંદકી-કચરાના ઢગ ખડકાયાં, Gujarat -News
સફાઇના અભાવે ઉવારસદમાં ગંદકી-કચરાના ઢગ ખડકાયાં, Gujarat -News
– ગંદા પાણીની આસપાસ વસવાટ કરતાં રહિશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છેઃસત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવાની ગ્રામજનોની ઉગ્ર માંગણી ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં નિયમીત સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતાં ઠેકઠેકાણે કચરાના ઢગ ખડકાઇ રહ્યાં છે તો ગામમાં પસાર થતાં નાળાની પણ યોગ્ય રીતે સફાઇ નહીં કરાતાં ગંદુ પાણી સતત વહેતુ હોવાથી ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. આમ સફાઇના…
Tumblr media
View On WordPress
0 notes
shankhnadnews · 5 years ago
Text
આવતીકાલે ધુળેટી - સિહોર ઠેર ઠેર હોલિકા દહન
Tumblr media
રંગોના પર્વની ઉલ્લાસભેર ઉજવણી, શહેર કે ગામના પાદરના ચોકમાં હોળી પ્રગટાવી ધાણી, હારડા, ખજુરનું વિતરણ
Tumblr media
દેવરાજ બુધેલીયા સિહોરમાં આજે હોળી ધુળેટી પર્વ નિમિતે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું છે જોકે આધુનિક યુગમાં મોટા શહેરોમાં સાવચેતીના ભાગ રૃપે શહેરોમાં હોલીકા દહન ઓછુ થતું હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ હોળી-ધુળેટીનું પર્વ ધામધુમથી ઉજવાય છે. પાદર કે ચોકમાં છાણથી બનાવેલ હારડા તથા લાકડાના ઢગ ખડકી બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે. તેમજ લ���કવાયકા મુજબ હોળીની જવાળા જે દિશામાં પ્રસરે તેના પરથી શુકનનો વરતાતો પણ જોવાતો હોય છે. હોળી-ધુળેટી પર્વમાં પરીવારમાં પ્રથમ પુત્ર કે લગ્ન થયા હોય તેવા દંપતી પણ હોળીની પ્રદક્ષિણા કરી જીવનમાં સુખ શાંતિ મેળવવા હોળી માતાના આશીર્વાદ મેળવે છે.હોળી પ્રસંગે હોળીની પ્રદક્ષિણા કરી ધાણી હારડા અને ખજુરની લ્હાણી પણ કરતા હોય છે. તેમજ કેટલાક વિસ્તારોમાં હોળીમાં શ્રીફળ પધારવતા હોય છે. તેમજ શિયાળાની ઋતુ દરમીયાન શરદી-ખાંસી અને તાવથી થતા રોગો સામે હોળીની પ્રદક્ષિણા કર્યા રાહત અનુભવાય છે. તેવી લોકવાયકા પ્રવતિત છે સિહોર ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ ધામધુમથી ઉજવાતું હોય છે. પૌરાણિક યુગમાં હોળીનું પર્વ પુનમથી ફાગણ વદ પાંચમ એટલે કે રંગપંચની સુધી ઉજવાતું હતું અને કેટલાક ગામમાં પાંચ દિવસ સુધી હોળીકા દહન કાર્યક્રમ યોજાતો હોય જોકે આધુનિક યુગમાં લુપ્ત થયા બાદ માત્ર હોળીના દિવસેજ પર્વ ઉજવાય છે. Read the full article
0 notes
shankhnadnews · 5 years ago
Text
સિહોર લીલાપીર અને દાતારપીર વિસ્તારમાં ગંદકી નો માહોલ.. રોગચાળા નો ભય
Tumblr media Tumblr media
હરેશ પવાર કોંગ્રેસે હજુ બે દિવસ પહેલા આવેદન આપી રજુઆત કરી, તંત્ર નહિ સુધરેસિહોર નગરપાલિકાના હદમાં આવેલ વોર્ડ ૮ ગળીયારા વિસ્તાર માંથી જે ગંદકી કચરાના ઢગ તેમજ ગંદકી થી પાણી કુંડી છેલ્લાં ૧૫ દિવસ થી ઉભરાતી હોય અને આ ગંદુ પાણી રોડ પર થી પસાર થઈ સમાં કાંઠે રહેતા રહેઠાણ વિસ્તારમાં ફેલાતું હોય તેમજ આ વિસ્તારમાં રોગચાળા ના ભયને લઈ ઠેરઠેર માંદગી ના બિછાને જોવા મળે છે આ અંગે સિહોર તાલુકા ની હેલ્થ કચેરી ના અધિકારીઓ સહિત ની ટીમ આ વિસ્તારમાં ધામાં નાખ્યા હતા. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પણ ગંદકી ફેલાવા ત્યાં કચરો ફેંકતા હોય છે.ત્યારે આ રોગચાળા ની ભીતી જોતા તત્ર દ્વારા કડક હાથે કામ કરી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ. Read the full article
0 notes