#જર
Explore tagged Tumblr posts
Text
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી... મળી માતૃભાષા મને ગુજરાતી... *-ઉમાશંકર. જોષી* ______________________ *‘ળ’ ન હોત તો ?* ‘ળ’ ન હોત તો, ગોળ ગળ્યો ન હોત! 'ને સઘળું સળવળતું ન હોત ! ‘ળ’ ન હોત, તો ફળિયે મળ્યા ન હોત ! 'ને કાળજે સોળ ન હોત! ‘ળ’ ન હોત તો, માળવે મળ્યા ન હોત ! 'ને મેળે મેળાવડો ન હોત ! ' ને વાંસળીથી વ્યાકુળ ન હોત ! ‘ળ’ ન હોત, તો કાગળ ઝળક્યા ન હોત ! 'ને ઝાકળ ઝળહળ ન હોત! ‘ળ’ ન હોત, તો આંગળી ઝબોળાઈ ન હોત ! 'ને જળ ખળખળ ન હોત. ! *********' *‘ર’ ન હોત તો ?* ( હવે 'ળ' ને બદલે' ર ' બોલનારનો વારો ) ‘ર’ ન હોત તો, ગોર ગર્યો ન હોત! 'ને સઘરું સરવરતું ન હોત ! ‘ર’ ન હોત, તો ફરિયે મર્યા ન હોત ! 'ને કારજે સોર ન હોત! ‘ર’ ન હોત તો, મારવે મર્યા ન હોત ! 'ને મેરે મેરાવડો ન હોત ! ' ને વાંસરીથી વ્યાકુર ન હોત ! ‘ર’ ન હોત, તો કાગર ઝરક્યા ન હોત ! 'ને ઝાકર ઝરહર ન હોત! ‘ર’ ન હોત, તો આંગરી ઝબોરાઈ ન હોત ! 'ને જર ખરખર ન હોત. ! * ગુજરાતી બોલીની વિશિષ્ટ લાક્ષણિકતાનું ઉદાહરણ!.. .👏🏽
0 notes
Video
instagram
https://youtu.be/4pp9okrPkdc #જય_આપાગીગા. #જય_જ્ઞાતીમૈયા. આજે સરકાર શ્રી દ્રારા્ કોરોના મહામારી કેર ને પહોંચી વળવા આપનાં સ્વાસ્થ્યમય જીવન તંદુરસ્ત રહે નિરોગી રહે એ હેતુથી દ્રિતિય વખત તા.3-5-2020 સુધી #લોકડાઉન ની જ્યારે સરકાર અને માનનીય #પ્રધાનમંત્રી_શ્રી_નરેન્દ્રભાઈ_મોદી સાહેબ દ્વારા તરફ થી જાહેરાત કરવામાં આવી છે તો આપણે સૌ સાથે જોડાઇ સરકારશ્રી ને સહકાર આપીયે એમનાં નિયમોનું ઉલ્લંઘન ન થાય દરેક ની સ્વસ્થતા જળવાઈ રહે એ સીસ્ટમ થી પાલન કરીયે લોકડાઉન સમયમાં આપડા શ્રી ગુજઁર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રમુખશ્રી ઓને મારી એક નમ્ર અપીલ છે કે આ સમયે દરેક જ્ઞાતિ #પ્રમુખશ્રી ઓ સમાજ ��ાડીમાં નાના મધ્યમવર્ગીય પરિવારોને જીવનજરૂરી ખાદ્યસામગ્રી ચીજવસ્તુઓનુ વિતરણ સમાજ લક્ષી આવકમાથી ચાલુ કરાવે અને આ વિકટસમયે તેમનું મનોબળ મજબુત કરે દરેક સમાજ વાડીઓમા જે કાઇ વતા ઓછુ #ભંડોળ જમા છે તે સમાજ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે અને તેનો ઉપયોગ #વિકટ_કાયઁ માં થાય તેનો યશ સમાજનાં #જરૂરીયાતમંદ_પરિવાર ક્યારેય નહી ભુલે એ હેતુથી બનતી કોશિશ મા જીવન જરૂરી #ખાદ્યસામગ્રી ચીજવસ્તુ ઓની મયાઁદિત સમય મુજબ ની #કીટ તૈયાર કરાવી વહેલી તકે સહાય વિતરણં મા જોડાઇ ચાલું કરાવો એવી મારી સૌ #જ્ઞાતિસમાજ #અગ્રણી #પ્રમુખશ્રી ઓ તથા #ટ્રસ્ટીમંડળશ્રીઓને #નમ્ર_વિનંતિ સાથે રીકવેશ કરૂ જેની શુભ શરૂઆત હુ અમારા અમરેલી ટ્રસ્ટી મંડળ સ્થાને થી કરાવું શું આપ પણ તમારા જે તે વિસ્તારના નાં ટ્રસ્ટી મંડળ સંસ્થાને થી કરાવશો એજ અપેક્ષા સાથે #જય_આપાગીગા #જય_જ્ઞાતીમૈયા #જય_જય_ગરવી_ગુજરાત...✨🇮🇳✨.... https://www.instagram.com/p/B-9toosjhyS/?igshid=9ne4zodv8mvl
1 note
·
View note
Text
વડોદરા: શિક્ષણ સમિતિની ચૂંટણી: કોર્પોરેટરો માટે ભાજપે વ્હિપ જારી કર્યો, Gujarat -News
વડોદરા: શિક્ષણ સમિતિની ચૂંટણી: કોર્પોરેટરો માટે ભાજપે વ્હિપ જારી કર્યો, Gujarat -News
વડોદરા: શિક્ષણ સમિતિની ચૂંટણી: કોર્પોરેટરો માટે ભાજપે વ્હિપ જારી કર્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.03 ઓગષ્ટ 2021,મંગળવાર છઠ્ઠી ઓગસ્ટે યોજાનારી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે દરેક કોર્પોરેટરને મતદાન સમયે હાજર રહી ભાજપ ઉમેદવારની તરફી મતદાન કરવા આદેશ જારી કર્યો છે. 30 જુલાઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માં ઉમેદવારોએ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરપરટર#કરય#ચટણ#જર#ભજપ#મટ#વડદર#વહપ#શકષણ#સમતન
0 notes
Text
સંવર્ધિત જોક્સ - ૬૧
સંવર્ધિત જોક્સ – ૬૧
છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીને ગણિત શિક્ષકે પૂછ્યું, ‘એક ધનિક માણસે વસિયતનામામાં તેની પાસેના રૂ|. ૧૨,૦૦,૦૦૦/- ની વ્યવસ્થા આમ કરી : પાંચમો ભાગ પ��્નીને મળે, પાંચમો ભાગ દીકરાને મળે, છઠ્ઠો ભાગ તેમના રસોઈયાને મળે અને બાકીની રકમ દાન કરી દેવામાં આવે. તો દરેક જણ શું મેળવશે?’ છોકરાએ થોડીક વાર વિચાર કર્યા પછી શાંતિથી જવાબ આપ્યો, ‘વકીલ’. Courtesy : Ba-bamail * * * નેઠો : જર, જમીન અને જોરુ (પત્ની); એ…
View On WordPress
0 notes
Text
Take a look at this post… 'શામળા ના છપ્પા ૧'.
શામળા ના છપ્પા
0 notes
Text
પૈસા કરતાં પણ કિંમતી ડેટા સુરક્ષિત રાખવા સ્માર્ટ પાસવર્ડ બનાવો
પૈસા કરતાં પણ કિંમતી ડેટા સુરક્ષિત રાખવા સ્માર્ટ પાસવર્ડ બનાવો
જૂના સમયમાં એક કહેવત હતી કે, ‘જર-જમીન અને જોરૂ, કજિયાના છોરૂ..’ ટૂંકમાં રૂપિયા-પૈસા અથવા સ્ત્રીના કારણે મોટી-મોટી જંગ દુનિયાએ જોઈ છે અને ભોગવી છે, પરંતુ આવનારા સમયમાં જો વૉર થશે તો તે ડેટા માટે થશે! ટૂંકમાં હાલમાં માણસે પોતાનો ડેટા સુરક્ષિત રાખવો એ સમયની માંગ છે. તે ત્યારે જ શક્ય બને જ્યારે તમારો પાસવર્ડ સુરક્ષિત હોય! માટે આજે અમે તમને પાસવર્ડની પસંદગી કેવી રીતે કરવી તેના વિશે જણાવીશું.
સરળતાથી…
View On WordPress
0 notes
Text
ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશેઃ અમરેલી જિલ્લાના ઉમેદવારોએ તા.૧૩ ઓગષ્ટે ઉપસ્થિત રહેવું
ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશેઃ અમરેલી જિલ્લાના ઉમેદવારોએ તા.૧૩ ઓગષ્ટે ઉપસ્થિત રહેવું
ભારતીય સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસ્ટન્ટ), સોલ્જર ટ્રેડમેન, સોલ્જર ટ્રેડમેન હાઉસકીપરની જગ્યા માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ-ભાવનગર ખાતે યોજાનાર આ ભરતી મેળા માટે રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારોની ફિઝીકલ ટેસ્ટ તા.૩ થી તા.૧૩ ઓગષ્ટ-૨૦૧૭ દરમિયાન યોજાશે.
અમરેલી…
View On WordPress
0 notes
Photo
#જરૂરી_નથી_બધે_તલવારો_લઇ_ને_ફરવુ....✨🙏✨... #ધારદાર_ઇરાદા_ઓ_જ_વિજેતા_બનાવે_છે_જીવન_માં....✨🙏✨.... https://www.instagram.com/p/B8bTSrnj1TJ/?igshid=1ok7wjxjnfnzy
1 note
·
View note
Text
મજૂરીદરમાં વધારો નહી કરાતા કાપડ બજારની 15થી વધુ માર્કેટમાં હડતાલ જારી, Gujarat -News
મજૂરીદરમાં વધારો નહી કરાતા કાપડ બજારની 15થી વધુ માર્કેટમાં હડતાલ જારી, Gujarat -News
મજૂરીદરમાં વધારો નહી કરાતા કાપડ બજારની 15થી વધુ માર્કેટમાં હડતાલ જારી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot -માર્કેટના વેપારીઓના અંદાજે 4000 જેટલાં પાર્સલો હજુ આજે પણ નીકળી શક્યાં નથીઃ બપોરે 7 માર્કેટ દર વધારવા તૈયાર થઇ સુરત, મજૂરીના દરમાં વધારો કરવામાં આવે એવી માગણી સાથેની મજૂરોની ગત શનિવારથી શરૃ થયેલી હડતાલ આજે સોમવારે ઉડતા દિવસે પણ યથાવત રહી હતી.…
View On WordPress
#15થ#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કપડ#કરત#જર#નહ#બજરન#મજરદરમ#મરકટમ#વધ#વધર#હડતલ
0 notes
Text
હવે 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો જારી થશે, Gujarat -News
હવે 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો જારી થશે, Gujarat -News
હવે 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો જારી થશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – લોકોમાં ��ય ન ફેલાય તે માટે નિર્ણય લીધાનો દાવોઃ ગુજરાતમાં ગત ત્રણ માસમાં જ ૩ શક્તિશાળી ભૂકંપ રાજકોટ કચ્છમાં ઈ.સ.૨૦૦૧માં મહાવિનાશક ભૂકંપ પછી દોઢ દાયકાથી ગુજરાત સરકાર દ્વારા ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ નામની સંસ્થા મારફત ભૂકંપનું માપન કરવાનું શરુ કરાયું હતું જે કારણે…
View On WordPress
#25થ#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#જ#જર#તવરતન#થશ#ભકપન#વગત#વધ#હવ
0 notes
Text
સુરત: વરસાદનું જોર ઘટયું હોવા છતાં બીજા દિવસે પણ ખાડી પુરનું સંકટ, Gujarat -News
સુરત: વરસાદનું જોર ઘટયું હોવા છતાં બીજા દિવસે પણ ખાડી પુરનું સંકટ, Gujarat -News
સુરત: વરસાદનું જોર ઘટયું હોવા છતાં બીજા દિવસે પણ ખાડી પુરનું સંકટ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સણિયા હેમાદ, ગોડાદરા, પરવત પાટિયા ��ને કુંભારિયાના કેટલાક વિસ્તારમાં ખાડીના પાણી ઉતર્યા નથી. સુરત,તા. 20 જુલાઈ 2021,મંગળવાર સુરત શહેર અને જિલ્લામાં આજે વરસાદનું જોર ઘટયું હોવા છતાં સતત બીજા દિવસે પણ શહેરના ખાડી કિનારાના કેટલાક વિસ્તારમાં ખાડી પુરનું સંકટ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ખડ#ઘટય#છત#જર#દવસ#પણ#પરન#બજ#વરસદન#સકટ#સરત#હવ
0 notes
Text
સરડોઈ ગામમાં બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : પંચાયત દ્વારા જાહેરનામું જારી, Gujarat -News
સરડોઈ ગામમાં બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : પંચાયત દ્વારા જાહેરનામું જારી, Gujarat -News
સરડોઈ ગામમાં બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : પંચાયત દ્વારા જાહેરનામું જારી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મોડાસા,તા. 6 મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની આરોગ્ય વિષયક સુરક્ષાના ભાગરૂપે કરેલ નિર્ણય ને પગલે સમગ્ર ગામમાં બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ પડાયું છે. અને આ નિર્ણયની અમલવારી પંચાયત દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરી કરવામાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ગમમ#જર#જહરનમ#દવર#દવસન#પચયત#બ#લકડઉન#સરડઈ#સવચછક
0 notes
Text
બજેટ સભામાં વિપક્ષની ત્રણ દરખાસ્ત શાસકોએ બહુમતીના જોરે ફગાવી દીધી, Gujarat -News
બજેટ સભામાં વિપક્ષની ત્રણ દરખાસ્ત શાસકોએ બહુમતીના જોરે ફગાવી દીધી, Gujarat -News
બજેટ સભામાં વિપક્ષની ત્રણ દરખાસ્ત શાસકોએ બહુમતીના જોરે ફગાવી દીધી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – 100 મીટરની મિલકતોને યુઝર ચાર્જમાં 50 ટકા રાહત નહી મળે, મહાવીર ટ્રસ્ટને પેઇડ FSIમાં રાહત, માર્કેટને લીઝનો ઠરાવ રદ નહી થાય – 120 કોર્પોરેટરો પૈકી વિપક્ષના 6 સહિત 24 કોર્પોરેટરોએ બજેટ ચર્ચામાં ભાગ લીધો સુરત સુરત મહાનગર પાલિકા કમિશ્નર દ્વારા પ્રજા…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#જર#તરણ#દધ#દરખસત#ફગવ#બજટ#બહમતન#વપકષન#શસકએ#સભમ
0 notes
Text
વડોદરા: મકરપુરાની કંપનીમાં 56 કલાકે આગનું જોર ઘટ્યું, Gujarat -News
વડોદરા: મકરપુરાની કંપનીમાં 56 કલાકે આગનું જોર ઘટ્યું, Gujarat -News
વડોદરા, તા. 25 માર���ચ 2021 ગુરૂવાર વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી અગરબત્તીની કંપનીમાં ગઈકાલે લાગેલી આગ 56 કલાક પછી કાબૂમાં આવી છે. જીઆઇડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં ગઇકાલે મળસ્કે ચાર વાગે લાગેલી આગ બુઝાવવાની કામગીરી આજે બપોરે 12 વાગે પણ ચાલુ રાખવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે ત્યારે બીજી બાજુ આગના કારણે લગભ��…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આગન#કપનમ#કલક#ઘટય#જર#મકરપરન#વડદર
0 notes
Text
નરોડામાં ભરણ પોષણની માંગણી કરતા માતા પુત્રોનો પિતા પર જીવલેણ હુમલો, Gujarat -News
નરોડામાં ભરણ પોષણની માંગણી કરતા માતા પુત્રોનો પિતા પર જીવલેણ હુમલો, Gujarat -News
નરોડામાં ભરણ પોષણની માંગણી કરતા માતા પુત્રોનો પિતા પર જીવલેણ હુમલો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,રવિવાર જર,જમીન અને જોરુ એ ત્રણેય કજિયાના છોરુ આ કહેવતને યથાર્થ કરતો કિસ્સો નરોડામાં પ્રકાશમાં આવ્યો છે. જીવનની ઢળતી સંધ્યાએ નરોડામાં રહેતા વૃધ્ધને ભરણપરોષણ આપવા માટે કોર્ટે પુત્રોને નોટિસ ફકટારી હતી. જેને લઇને ઉશ્કેરાઇને માતા અને ત્રણ પુત્રો વૃધ્ધ …
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરત#જવલણ#નરડમ#પત#પતરન#પર#પષણન#ભરણ#મગણ#મત#હમલ
0 notes