#જય_જય_ગરવ
Explore tagged Tumblr posts
Photo
પ.પૂ. શ્રી પુરાણી #કપીલસ્વામી_શાસ્ત્રીજી ને તેમના #જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેન્છા અને અભિનંદન પાઠવીયા સાથે એમના અને ગુરુ વડીલ શ્રી #પુરાણીસ્વામીજી ના #આશીર્વાદ મેળવ્યા. ભગવાન હંમેશા સ્વામીજી ના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે. એજ અભ્યર્થના સાથે સત સત નમન અને વંદન...🙏🙏🙏... #જય_સ્વામિનારાયણ...✨🙏✨... #જય_જય_ગરવી_ગુજરાત ...✨🙏🇮🇳🙏✨... https://www.instagram.com/p/CSEw7g3DUAS/?utm_medium=tumblr
1 note
·
View note
Video
instagram
https://youtu.be/4pp9okrPkdc #જય_આપાગીગા. #જય_જ્ઞાતીમૈયા. આજે સરકાર શ્રી દ્રારા્ કોરોના મહામારી કેર ને પહોંચી વળવા આપનાં સ્વાસ્થ્યમય જીવન તંદુરસ્ત રહે નિરોગી રહે એ હેતુથી દ્રિતિય વખત તા.3-5-2020 સુધી #લોકડાઉન ની જ્યારે સરકાર અને માનનીય #પ્રધાનમંત્રી_શ્રી_નરેન્દ્રભાઈ_મોદી સાહેબ દ્વારા તરફ થી જાહેરાત કરવામાં આવી છે તો આપણે સૌ સાથે જોડાઇ સરકારશ્રી ને સહકાર આપીયે એમનાં નિયમોનું ઉલ્લંઘન ન થાય દરેક ની સ્વસ્થતા જળવાઈ રહે એ સીસ્ટમ થી પાલન કરીયે લોકડાઉન સમયમાં આપડા શ્રી ગુજઁર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રમુખશ્રી ઓને મારી એક નમ્ર અપીલ છે કે આ સમયે દરેક જ્ઞાતિ #પ્રમુખશ્રી ઓ સમાજ વાડીમાં નાના મધ્યમવર્ગીય પરિવારોને જીવનજરૂરી ખાદ્યસામગ્રી ચીજવસ્તુઓનુ વિતરણ સમાજ લક્ષી આવકમાથી ચાલુ કરાવે અને આ વિકટસમયે તેમનું મનોબળ મજબુત કરે દરેક સમાજ વાડીઓમા જે કાઇ વતા ઓછુ #ભંડોળ જમા છે તે સમાજ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે અને તેનો ઉપયોગ #વિકટ_કાયઁ માં થાય તેનો યશ સમાજનાં #જરૂરીયાતમંદ_પરિવાર ક્યારેય નહી ભુલે એ હેતુથી બનતી કોશિશ મા જીવન જરૂરી #ખાદ્યસામગ્રી ચીજવસ્તુ ઓની મયાઁદિત સમય મુજબ ની #કીટ તૈયાર કરાવી વહેલી તકે સહાય વિતરણં મા જોડાઇ ચાલું કરાવો એવી મારી સૌ #જ્ઞાતિસમાજ #અગ્રણી #પ્રમુખશ્રી ઓ તથા #ટ્રસ્ટીમંડળશ્રીઓને #નમ્ર_વિનંતિ સાથે રીકવેશ કરૂ જેની શુભ શરૂઆત હુ અમારા અમરેલી ટ્રસ્ટી મંડળ સ્થાને થી કરાવું શું આપ પણ તમારા જે તે વિસ્તારના નાં ટ્રસ્ટી મંડળ સંસ્થાને થી કરાવશો એજ અપેક્ષા સાથે #જય_આપાગીગા #જય_જ્ઞાતીમૈયા #જય_જય_ગરવી_ગુજરાત...✨🇮🇳✨.... https://www.instagram.com/p/B-9toosjhyS/?igshid=9ne4zodv8mvl
1 note
·
View note
Photo
નાઘેર વિસ્તાર સુરત દ્વારા " #સન્માન_સમારોહ_કાર્યક્રમ "નવી રચાયેલ કમિટી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નાઘેર વિસ્તાર અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિ નાઘેર વિસ્તાર માટે ના કાર્યક્રમ માં હાજરી આપેલ. #જય_આપાગીગા..✨🙏✨... #જય_જય_ગરવી_ગુજરાત...✨🇮🇳✨... #જય_જ્ઞાતિ_મૈયા...✨🙏✨ https://youtu.be/1uxDhyzW7PA https://youtu.be/9Tr08M4RWjU https://youtu.be/kN5dNrlW3_8 https://youtu.be/luZ_P0aMXwg https://www.instagram.com/p/CSWhi7QjDy-/?utm_medium=tumblr
0 notes