#જડણ
Explore tagged Tumblr posts
Text
લોકોની જાગૃતતા જોવા મળી ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેરકાયદે પાણીનું જોડાણ આપવાની કામગીરી અટકાવી દેવાઈ, Gujarat -News
લોકોની જાગૃતતા જોવા મળી ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેરકાયદે પાણીનું જોડાણ આપવાની કામગીરી અટકાવી દેવાઈ, Gujarat -News
લોકોની જાગૃતતા જોવા મળી ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેરકાયદે પાણીનું જોડાણ આપવાની કામગીરી અટકાવી દેવાઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,ગુરુવાર,12 ઓગસ્ટ,2021 બદલાયેલા આજના સમયમાં હવે શહેરીજનોમાં પોતાના વિસ્તારના પ્રશ્નો,સમસ્યાઓને લઈને જાગૃતતા જોવા મળી રહી છે.આવી જાગૃતતા ઈન્ડિયા કોલોની વોર્ડમાં રાત્રિના સમયે રોડ ખોદી ગેરકાયદે પાણીનું જોડાણ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અટકવ#આપવન#ઈનડય#કમગર#કલન#ગરકયદ#જગતત#જડ��#જવ#દવઈ#પણન#મળ#લકન#વરડમ
0 notes
Text
દાણીલીમડામાં ગેરકાયદે વીજ જોડાણ કૌભાંડ ઃ ૩૫ એજન્ટો સામે ફરિયાદ, Gujarat -News
દાણીલીમડામાં ગેરકાયદે વીજ જોડાણ કૌભાંડ ઃ ૩૫ એજન્ટો સામે ફરિયાદ, Gujarat -News
દાણીલીમડામાં ગેરકાયદે વીજ જોડાણ કૌભાંડ ઃ ૩૫ એજન્ટો સામે ફરિયાદ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,બુધવાર ચંડોળા તળાવ આસપાસના વિસ્તાર બાદ દાણીલીમડા તથા બહેરામપુરાની સોસાયટી તથા ચાલીઓ અને દુકાનોંમાંં બેરોકટોક ગેરકાયદે વીજ જોડાણનું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું હતું. દાણીલમડા પોલીસે સોસાયટીઓમાં ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડવા મોટે સર્ચ ઓપરેશનનું કર્યું…
View On WordPress
#૩૫#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#એજનટ#ક��ડ#ગરકયદ#જડણ#દણલમડમ#ફરયદ#વજ#સમ
0 notes
Text
વડોદરાના ૧૯૨૬ ગ્રાહકોના વીજ જોડાણો વીજ કંપનીએ કાપી નાંખ્યા, Gujarat -News
વડોદરાના ૧૯૨૬ ગ્રાહકોના વીજ જોડાણો વીજ કંપનીએ કાપી નાંખ્યા, Gujarat -News
વડોદરાના ૧૯૨૬ ગ્રાહકોના વીજ જોડાણો વીજ કંપનીએ કાપી નાંખ્યા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકોના જોડાણ કાપી નાંખવાની ઝૂંબેશ ચાલુ રાખી છે.વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક જ દિવસમાં વીજ કંપનીએ વીજ બિલ નહીં ભરનારા સેંકડો ગ્રાહકોના જોડાણ કાપી નાંખ્યા છે. મળતી વિગતો પ્રમાણે…
View On WordPress
#૧૯૨૬#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કપ#કપનએ#ગરહકન#જડણ#નખય#વજ#વડદરન
0 notes
Text
ખાનગી કૉલેજોનું નર્મદ યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ કરવા સિન્ડીકેટ બેઠકમાં મંજુરી, Gujarat -News
ખાનગી કૉલેજોનું નર્મદ યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ કરવા સિન્ડીકેટ બેઠકમાં મંજુરી, Gujarat -News
ખાનગી કૉલેજોનું નર્મદ યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ કરવા સિન્ડીકેટ બેઠકમાં મંજુરી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સિન્ડીકેટ સભ્યોનું બેવડું વલણઃ લડત ચલાવતા કર્મચારીઓને સવારે કહ્યું, અમે તમારી સાથે છીએ, બેઠકમાં ચૂં ચા કર્યા વગર મંજુરી આપી દીધી સુરત નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યોનું ખાનગી કોલેજને યુનિવર્સિટીમાંથી દૂર કરવા બાબતે બેવડુ વલણ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરવ#કલજન#ખનગ#જડણ#નરમદ#બઠકમ#મજર#યનવરસટ#રદ#સથન#સનડકટ
0 notes
Text
પાણીગેટ વિસ્તારમાં વીજ બિલ બાકી હોય તેવા ૩૬૦ જોડાણો કાપી નાંખ્યા, Gujarat -News
પાણીગેટ વિસ્તારમાં વીજ બિલ બાકી હોય તેવા ૩૬૦ જોડાણો કાપી નાંખ્યા, Gujarat -News
પાણીગેટ વિસ્તારમાં વીજ બિલ બાકી હોય તેવા ૩૬૦ જોડાણો કાપી નાંખ્યા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુુ થયા બાદ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આજથી વીજ જોડાણનુ ચેકિંગ અને વીજ બિલ વસૂલાત કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી ��ે. આજે વીજ કંપનીની ટીમોએ ��ાણીગેટ સબ ડિવિઝન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચેકિંગ અને બિલ બાકી હોય…
View On WordPress
#૩૬૦#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કપ#જડણ#તવ#નખય#પણગટ#બક#બલ#વજ#વસતરમ#હય
0 notes
Text
વીજ કંપનીએ ૨.૮૫ કરોડનું વીજ બિલ બાકી હોય તેવા ૨૭૨૬ જોડાણો કાપી નાંખ્યા, Gujarat -News
વીજ કંપનીએ ૨.૮૫ કરોડનું વીજ બિલ બાકી હોય તેવા ૨૭૨૬ જોડાણો કાપી નાંખ્યા, Gujarat -News
વીજ કંપનીએ ૨.૮૫ કરોડનું વીજ બિલ બાકી હોય તેવા ૨૭૨૬ જોડાણો કાપી નાંખ્યા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત જેમના વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે હાલમાં ૫૦૦૦ રુપિયાથી વધારે બિલ બાકી હોય તેવા ગ્રાહકોના જોડાણો કાપવાની…
View On WordPress
#૨૭૨૬#૨૮૫#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કપ#કપનએ#કરડન#જડણ#તવ#નખય#બક#બલ#વજ#હય
0 notes
Text
ટોળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરનાર સોસાયટીનાં પાણીનાં જોડાણ કાપી નંખાશે, Gujarat -News
ટોળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરનાર સોસાયટીનાં પાણીનાં જોડાણ કાપી નંખાશે, Gujarat -News
ટોળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરનાર સોસાયટીનાં પાણીનાં જોડાણ કાપી નંખાશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મ્યુનિ.તંત્રની પર્વને લઈ વધુ એક ચેતવણી સતત વધી રહેલા કોરોનાના કેસથી આજે અમદાવાદનાં સાત ઝોનમાં મ્યુનિ.તંત્રની 200 થી વધુ ટીમો રાઉન્ડ ધ કલોક ફરી ધૂળેટી પર્વની ઉજવણી ઉપર ધ્યાન રાખશે અમદાવાદ : અમદાવાદ શહેરમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી ઉપર પાબંદી લાદતી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#��જવણ#કપ#કરનર#જડણ#ટળમ#ધળટ#નખશ#પણન#પરવન#સસયટન
0 notes
Text
મોડાસામાં વેરા બાકીદારોની સાત દુકાનો સીલ, પાંચ નળ જોડાણ કપાયા, Gujarat -News
મોડાસામાં વેરા બાકીદારોની સાત દુકાનો સીલ, પાંચ નળ જોડાણ કપાયા, Gujarat -News
મોડાસા,તા. 21 મોડાસા નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલકતોના કેટલાક ધારકો ચાલુ વર્ષ સહીત પાછલા વર્ષોનો બાકી ટેક્ષ વારંવારની તાકીદ છતાં ભરતા નથી ત્યારે પાલિકા તંત્ર એ આવા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરી સીલીંગ કાર્યવાહી હાથ ધરી હતી અને નગરમાં આવેલ માર્કેટયાર્ડ સહિત અન્ય્ સ્થળની ૭ દુકાનો સીલ કરી દીધી હતી. જયારે પાલિકા દ્વારા વધુ પ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. આમ ચાલુ વર્ષે તંત્રની કડક…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કપય#જડણ#દકન#નળ#પચ#બકદરન#મડસમ#વર#સત#સલ
0 notes