#જટ
Explore tagged Tumblr posts
pradipsadiya · 1 year ago
Text
.ક્યાં રેવાય છે.
આવે છે સપના માં એક મનગમતી રાણી
એને જોઈને મન મારું હરખાય છે
પ્રેમ થયો છે એવો અઘરો એનાથી
હવે, મારાં થી દૂર ક્યાં રેવાય છે.
જોઉં છું હું વાટ્યું કે જટ એ આવે
એના જોબન માં મને એ સમાવે
હું રાહદાર થઇ ઉભો છું અધવચ્ચે
એ નાવડી બની મજદરીએ આવે.
હતું ઘણું મનમાં ને દિલમાં મારાં
એને જતાવવો પડે એવો પ્રેમ નથી
હું જીવ આપવા તૈયાર છું એના માટે
મારી પરીક્ષા કરવા વાળું કોઈ સામે નથી.
પ્રદીપ સપના એ મહારાણી ના આવે છે ઘણા
મારાં નેણલે નિંદરા ઉડાળી જાય છે
હું મરવા તૈયાર છું એની હરેક અદા પર
એ મળવા જો મને તૈયાર થાય છે.
- પ્રદીપ
1 note · View note
gujarat-news · 3 years ago
Text
વોટર જેટ ઈન્ડસ્ટ્રીઝ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપી શકશે, Gujarat -News
વોટર જેટ ઈન્ડસ્ટ્રીઝ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપી શકશે, Gujarat -News
વોટર જેટ ઈન્ડસ્ટ્રીઝ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપી શકશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot -ગંદુ પાણી ઉત્પન્ન થાય છે, તેના માટે જરુર પૂરતા ઇવાપોરેશન સિસ્ટમના યોગ્ય અમલની સૂચના સુરત,     વોટર જેટ ઇન્ડસ્ટ્રીઝની જીપીસીબીની મંજૂરી સંબંધી સમસ્યાઓનો અંત આવ્યો છે. જીપીસીબીએ પર્યાવરણના કાયદાઓ અંતર્ગત અમલ કરીને મંજૂરી મેળવવાનું જણાવ્યું…
Tumblr media
View On WordPress
0 notes
shareinindia · 5 years ago
Text
વીર એભલ પટગીર
(સોરઠા)
બહારવટામાં બંધુઓ, અણનમા એકવીસ ભારે કરિયલ ભીંસ, અફસરો પર એભલા (૧)
ઓયકારા અંગ્રેજના, ગડબડ ગાયકવાડ પેટીમાં થ્યા પા’ડ, એફઆયઆરના એભલા (૨)
પેર્યા ત્રોડા પગ મહીં, ભડ તે ભારે ખમ્મ જટ દઇ આવે જમ્મ, એકજ વારે એભલા (૩)
નર સાચવવા ન્યાયને, રાખી ભારે રીંસ પટગીર પિસ્તાલીસ, ઉંર વખતે એભલા (૪)
બસ આપીદ્યે બાતમી, ગ્યો તું કેવે ગામ અઢીસોનું ઈનામ, આપે તારુ એભલા (૫)
અંગ્રેજોને આથડ્યો, નોલીનો નરવીર પત રાખી પટગીર,…
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years ago
Photo
Tumblr media
મનિષ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે : રિપોર્ટ બોલિવુડમાં ધીમે ધીમે વધુને વધુ લોકપ્રિયતા મેળવી રહેલી સેક્સી સ્ટાર સની લિયોનને વધુ એક મોટી હિન્દી ફિલ્મ હાથ લાગી છે, તે હવે વર્ષ ૨૦૧૨ની સુપરહિટ પંજાબી ફિલ્મ જટ એન્ડ જુલિયટની હિન્દી રીમેકમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે મનિષ પૌલ નજરે પડનાર છે. હાલમાં છેડાયેલા કાસ્ટિંગ કાઉચનાં મામલે પણ સની લિયોને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી, તેનું કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચને લઇને લઇને બોલિવુડ અને હોલિવુડ સહિત તમામ જગ્યાએ સ્થિતી હોવા છતાં તે હજુ સધી શિકાર થઇ નથી. હોલિવુડના દિગ્ગજ નિર્માતા હાર્વી વિન્સટીન પર અનેક પ્રકારના ગંભીર આરોપો યૌન શૌષણને લઇને મુકવામાં આવ્યા હતા. આ આક્ષેપો તેમના પર થયા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પોત પોતાની પ્રતિક્રિયા આ વિષય પર આપી રહ્યા છે. કેટલીક બોલિવુડ અભિનેત્રી કહી ચુકી છે કે તે યૌન શોષણનો શિકાર થઇ ચુકી છે. કેટલીક અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચને લઇને વિસ્તારપૂર્વક માહિતી પણ આપી છે. કલ્કિ કોચલીનથી લઇને ટિસ્કા ચોપડા અને રણવીર સિંહ પણ કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી ચુક્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમા બોલ્ડ સ્ટ��ર સની લિયોને કહ્યું હતું કે તે ક્યારેય પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી, તેનું કહેવું છે કે તેને હંમેશા તેના પતિ ડેનિયલ વીબર અને પોતાની સમગ્ર ટીમ તરફથી મદદ મળી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ થાય છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સની લિયોને કહ્યું હતું કે ચોક્કસ ણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચની પ્રથા રહેલી છે.
0 notes
manishchotaliya · 7 years ago
Photo
Tumblr media
શંકર સુખ કર શાંતિ કર, દુઃખ હર દિન દયાળ; હે હર દુઃખ હરજો હવે, જટ લેજો સંભાળ #હર_હર_મહાદેવ #shiv #shankar #mahadev
0 notes
aapnugujarat1 · 7 years ago
Text
ત્રાસવાદી નવીદ ફરાર થયા બાદ ૨૫થી વધુ કુખ્યાત ત્રાસવાદી અંતે જમ્મુમાં ખસેડી લેવાયા
ત્રાસવાદી નવીદ ફરાર થયા બાદ ૨૫થી વધુ કુખ્યાત ત્રાસવાદી અંતે જમ્મુમાં ખસેડી લેવાયા
કાશ્મીર ખીણમાંથી ઓછામાં ઓછા ૨૫ ત્રાસવાદીઓને જમ્મુ ક્ષેત્રની જેલોમાં ખસેડી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની ત્રાસવાદી નવીદ જટ ઉર્ફે અબુ હંજુલ્લાહ શ્રીનગરની એક જેલમાંથી ��રાર થયા બાદ આ કાર્યવાહી કરવા��ાં આવી છે.ય જમ્મુ શિફ્ટ કરવામાં આવેલા ૨૫ ત્રાસવાદીઓ પૈકી ૧૬ પાકિસ્તાની ત્રાસવાદીઓ હોવાની માહિતી મળી રહી છે. અન્ય ત્રાસવાદીઓ મળીને કાવતરા ન રચી શકે તે હેતુથી આ તમામ ત્રાસવાદીઓને ખસેડી લેવામાં આવ્યા છે.…
View On WordPress
0 notes